Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Flow-Charts-Connectors-Glue-Points/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 |Time |Narration |- |00:01 |Welcome to the Spoken Tutorial on '''Flowcharts''', Glue Points and '''Beizer curves'''in LibreOffice Draw. |- |00:08 |In this tutor...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | | લીબર ઓફીસ ડ્રો ના '''Flowcharts''', Glue Points અને '''Beizer curves''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું '''Beizer curves'''અને '''Flowcharts''' બનાવતા. |
|- | |- | ||
|00:14 | |00:14 | ||
− | | | + | | '''Connectors''' અને '''Glue points.''' વાપરીને તમે '''Flowcharts''' કેવી રીતે જોડશો. |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | | | + | | અહી આપને વાપરી રહ્યા છીએ '''Ubuntu Linux version 10.04''' અને '''LibreOffice Suite version 3.3.4.''' |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | | | + | | ચાલો '''Bezier Curves''' વિષે શીખીએ. |
|- | |- | ||
|00:33 | |00:33 | ||
− | |'''Bezier Curves''' | + | |'''Bezier Curves''' સામાન્ય રીતે ક્ર્વ્સ ને સ્મૂથ બનાવવા માટે કમ્પ્યુટર ગ્રાફિકમાં ઉપયોગ થાય છે. |
|- | |- | ||
|00:40 | |00:40 | ||
− | | | + | | તમે આ ક્ર્વ્સ ને ક્ર્વ્સ ના આકર અને આકૃતિઓ ના સાથે પ્રયોગ કરવા માટે ઉપયોગ કરી શકો છો. |
|- | |- | ||
|00:45 | |00:45 | ||
− | | | + | |બધા ક્ર્વ્સની શરૂઆત અને અંત પોઈન્ટ હોય છે. |
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | |ક્ર્વ્સ પર પોઈન્ટ નોડ ના તરીકે ઓળખવામાં આવે છે. |
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | | | + | | ચાલો આપણા '''Routemap''' ફાઈલ પર જઈએ. |
|- | |- | ||
|00:58 | |00:58 | ||
− | | | + | | ચાલો હવે '''Home.''' થી '''Commercial Complex''' પર જવા માટે, |
|- | |- | ||
|01:03 | |01:03 | ||
− | | | + | | આવું કરવા માટે આપણને '''Parking Lot.''' થી જમણી તરફ જવું પડશે. |
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | | | + | | યાદ કરો કે પાછલી વખતે આપણે ડ્રોઈંગનું સમૂહ બનાવ્યું હતું. તો ચલો હવે આ સમૂહને કાઢી કાઢીએ. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | | | + | | હવે ડ્રોઈંગ ટૂલબારથી '''Curve''' પર ક્લિક કરો અને '''Curve''' ને પસંદ કરો. |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | | + | |ડ્રો પેજ પર, રસ્તાના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો- આ '''Home.''' છે. |
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | | | + | |માઉસનું ડાબું બટન દબાવો અને '''Play Ground. ''' શુધી ખેચો. |
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | | | + | | તમે એક સીધી લાઈન જોશો. |
|- | |- | ||
|01:36 | |01:36 | ||
− | | | + | |માઉસ બટન છોડો. |
|- | |- | ||
|01:39 | |01:39 | ||
− | | | + | |હવે પોઈન્ટર ને '''Commercial Complex.''' પાસે લાવો. |
|- | |- | ||
|01:43 | |01:43 | ||
− | | | + | | લાઈન કર્વ લેશે જેમ જેમ માઉસ ફરે છે. |
|- | |- | ||
|01:47 | |01:47 | ||
− | | | + | | સમાપ્તિ પોઈન્ટ પર ક્લિક કરો જે '''Commercial Complex.''' છે. |
|- | |- | ||
|01:52 | |01:52 | ||
− | | | + | |આપણે એક કર્વ બનાવ્યું છે! |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | | | + | | ધ્યાન આપો કે કર્વનું પરિવર્તન એ સુવાળું છે. |
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | | | + | | હવે આપણે '''Edit Points''' ટૂલબાર નો ઉપયોગ કરીને આ ક્ર્વ્સ પર પોઈન્ટ ને એડિટ કરીશું. |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | | | + | | '''curve.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:07 | |02:07 | ||
− | | | + | | '''Edit Points''' ટૂલબાર ને સક્રિય કરવા માટે કર્વ પર જમણું ક્લીક કરો અને '''Edit Points''' પસંદ કરો. |
+ | |||
|- | |- | ||
|02:14 | |02:14 | ||
− | | | + | | જયારે કર્વની સમાપ્તિ પોઈન્ટસ પર ભૂરો બોક્સ દેખાય છે તો આપણે કર્વ એડિટ કરી શકીએ છે. |
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | | | + | | કર્વના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | | | + | | તમે કન્ટ્રોલ પોઈન્ટના સાથ ડોટેડ લાઈન જોઈ શકો છો. |
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | | | + | |હવે તમે જરૂઆત ના અનુસાર કર્વ ને વધવા કે ઘટાવવા માટે ડોટેટ લાઈનને ખેંચી શકો છો. |
|- | |- | ||
|02:35 | |02:35 | ||
− | | | + | |એક વખત ફેરફાર કર્યા પછી ડ્રો પેજ પર ક્યાં પણ ડબલ ક્લિક કરો. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | | | + | | એક કર્વને સ્મૂથ બનાવવા માટે કર્વ પર '''Edit Points''' ટૂલબાર નો ઉપયોગ કરીને પોઈન્ટ્સને ઉમેરવું, મુવ અને કાઢી શકો છો. |
|- | |- | ||
|02:50 | |02:50 | ||
− | | | + | | અહી તમારા માટે એક નાનું એસાઈનમેન્ટ છે. |
|- | |- | ||
|02:54 | |02:54 | ||
− | | | + | | '''Bezier curve''' બનાવો અને બધા વિકલ્પો સાથે કાર્ય કરો. |
|- | |- | ||
|02:59 | |02:59 | ||
− | | | + | | '''Edit Points''' ટૂલબાર નો ઉપયોગ કરીને . |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | | હવે આપણે '''Flowcharts''' બનાવી શકીએ છીએ. |
|- | |- | ||
|03:05 | |03:05 | ||
− | | | + | | હવે '''RouteMap''' ફાઈલ પર બે નવા પેજ ઉમેરીએ છીએ. |
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | |Draw provides a separate option in the Drawing toolbar for '''Flowcharts'''. | + | |Draw provides a separate option in the Drawing toolbar for ડ્રો '''Flowcharts''' ના માટે ડ્રોઈંગ ટૂલબારમાં જુદા વિકલ્પ આપે છે. |
|- | |- | ||
|03:17 | |03:17 | ||
− | | | + | | આ ફલોચાર્ટ સ્પોકન ટ્યુટોરીયલ પ્રક્રિયા માં બધા તબક્કાબતાવે છે. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | |હવે ચાલો આ ફલોચાર્ટ બનાવીએ. |
|- | |- | ||
|03:26 | |03:26 | ||
− | | | + | | ડ્રોઈંગ ટૂલબાર થી '''Flowcharts''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:30 | |03:30 | ||
− | | | + | |નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને '''Flowchart: Process.''' પસંદ કરો. |
|- | |- | ||
|03:37 | |03:37 | ||
− | | | + | | કર્સર ને ડ્રો પેજ પર રાખો, માઉસનું ડાબું બટન પકડો અને નીચે ખેંચો. |
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | | | + | | તમે એક '''Process''' બોક્સ બનાવ્યો છે. |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | | + | | '''Process''' બોક્સ પૂર્ણ પ્રક્રિયામાં એક સ્ટેપ અથવા એક ઇવેન્ટ બતાવે છે. |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | | + | | આપણે ફલોચાર્ટ માં પણ ટેક્સ્ટ ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
|03:59 | |03:59 | ||
− | | | + | | પ્રોસેસ બોક્સ પર ડબલ ક્લિક કરો અને તેના અંદર ટેક્સ્ટ '''Create the Tutorial Outline to chunk content into 10-minute scripts''' ટાઈપ કરો. |
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
− | | | + | | ફલો ચાર્ટના માટે ફોર્મેટિંગ વિકલ્પ અન્ય ઓબ્જેક્ટસ ના સમાન છે. |
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | | | + | | હવે '''Process''' બોક્સના અંદર ટેક્સ્ટ અલાઈન કરો. |
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | | | + | |હવે ટેક્સ્ટ પસંદ કરો. |
+ | |||
|- | |- | ||
|04:27 | |04:27 | ||
− | | | + | | '''Context menu''' જોવા માટે જમણું ક્લિક કરો અને '''Text.''' પર ક્લિક કરો. |
|- | |- |
Revision as of 13:08, 21 September 2015
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Flowcharts, Glue Points અને Beizer curves પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Beizer curvesઅને Flowcharts બનાવતા. |
00:14 | Connectors અને Glue points. વાપરીને તમે Flowcharts કેવી રીતે જોડશો. |
00:20 | અહી આપને વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:29 | ચાલો Bezier Curves વિષે શીખીએ. |
00:33 | Bezier Curves સામાન્ય રીતે ક્ર્વ્સ ને સ્મૂથ બનાવવા માટે કમ્પ્યુટર ગ્રાફિકમાં ઉપયોગ થાય છે. |
00:40 | તમે આ ક્ર્વ્સ ને ક્ર્વ્સ ના આકર અને આકૃતિઓ ના સાથે પ્રયોગ કરવા માટે ઉપયોગ કરી શકો છો. |
00:45 | બધા ક્ર્વ્સની શરૂઆત અને અંત પોઈન્ટ હોય છે. |
00:50 | ક્ર્વ્સ પર પોઈન્ટ નોડ ના તરીકે ઓળખવામાં આવે છે. |
00:54 | ચાલો આપણા Routemap ફાઈલ પર જઈએ. |
00:58 | ચાલો હવે Home. થી Commercial Complex પર જવા માટે, |
01:03 | આવું કરવા માટે આપણને Parking Lot. થી જમણી તરફ જવું પડશે. |
01:08 | યાદ કરો કે પાછલી વખતે આપણે ડ્રોઈંગનું સમૂહ બનાવ્યું હતું. તો ચલો હવે આ સમૂહને કાઢી કાઢીએ. |
01:14 | હવે ડ્રોઈંગ ટૂલબારથી Curve પર ક્લિક કરો અને Curve ને પસંદ કરો. |
01:20 | ડ્રો પેજ પર, રસ્તાના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો- આ Home. છે. |
01:27 | માઉસનું ડાબું બટન દબાવો અને Play Ground. શુધી ખેચો. |
01:32 | તમે એક સીધી લાઈન જોશો. |
01:36 | માઉસ બટન છોડો. |
01:39 | હવે પોઈન્ટર ને Commercial Complex. પાસે લાવો. |
01:43 | લાઈન કર્વ લેશે જેમ જેમ માઉસ ફરે છે. |
01:47 | સમાપ્તિ પોઈન્ટ પર ક્લિક કરો જે Commercial Complex. છે. |
01:52 | આપણે એક કર્વ બનાવ્યું છે! |
01:55 | ધ્યાન આપો કે કર્વનું પરિવર્તન એ સુવાળું છે. |
01:59 | હવે આપણે Edit Points ટૂલબાર નો ઉપયોગ કરીને આ ક્ર્વ્સ પર પોઈન્ટ ને એડિટ કરીશું. |
02:05 | curve. પર ક્લિક કરો. |
02:07 | Edit Points ટૂલબાર ને સક્રિય કરવા માટે કર્વ પર જમણું ક્લીક કરો અને Edit Points પસંદ કરો. |
02:14 | જયારે કર્વની સમાપ્તિ પોઈન્ટસ પર ભૂરો બોક્સ દેખાય છે તો આપણે કર્વ એડિટ કરી શકીએ છે. |
02:21 | કર્વના શરૂઆતી પોઈન્ટ પર ક્લિક કરો. |
02:24 | તમે કન્ટ્રોલ પોઈન્ટના સાથ ડોટેડ લાઈન જોઈ શકો છો. |
02:29 | હવે તમે જરૂઆત ના અનુસાર કર્વ ને વધવા કે ઘટાવવા માટે ડોટેટ લાઈનને ખેંચી શકો છો. |
02:35 | એક વખત ફેરફાર કર્યા પછી ડ્રો પેજ પર ક્યાં પણ ડબલ ક્લિક કરો. |
02:41 | એક કર્વને સ્મૂથ બનાવવા માટે કર્વ પર Edit Points ટૂલબાર નો ઉપયોગ કરીને પોઈન્ટ્સને ઉમેરવું, મુવ અને કાઢી શકો છો. |
02:50 | અહી તમારા માટે એક નાનું એસાઈનમેન્ટ છે. |
02:54 | Bezier curve બનાવો અને બધા વિકલ્પો સાથે કાર્ય કરો. |
02:59 | Edit Points ટૂલબાર નો ઉપયોગ કરીને . |
03:02 | હવે આપણે Flowcharts બનાવી શકીએ છીએ. |
03:05 | હવે RouteMap ફાઈલ પર બે નવા પેજ ઉમેરીએ છીએ. |
03:10 | Draw provides a separate option in the Drawing toolbar for ડ્રો Flowcharts ના માટે ડ્રોઈંગ ટૂલબારમાં જુદા વિકલ્પ આપે છે. |
03:17 | આ ફલોચાર્ટ સ્પોકન ટ્યુટોરીયલ પ્રક્રિયા માં બધા તબક્કાબતાવે છે. |
03:22 | હવે ચાલો આ ફલોચાર્ટ બનાવીએ. |
03:26 | ડ્રોઈંગ ટૂલબાર થી Flowcharts પર ક્લિક કરો. |
03:30 | નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને Flowchart: Process. પસંદ કરો. |
03:37 | કર્સર ને ડ્રો પેજ પર રાખો, માઉસનું ડાબું બટન પકડો અને નીચે ખેંચો. |
03:44 | તમે એક Process બોક્સ બનાવ્યો છે. |
03:47 | Process બોક્સ પૂર્ણ પ્રક્રિયામાં એક સ્ટેપ અથવા એક ઇવેન્ટ બતાવે છે. |
03:54 | આપણે ફલોચાર્ટ માં પણ ટેક્સ્ટ ઉમેરી શકીએ છીએ. |
03:59 | પ્રોસેસ બોક્સ પર ડબલ ક્લિક કરો અને તેના અંદર ટેક્સ્ટ Create the Tutorial Outline to chunk content into 10-minute scripts ટાઈપ કરો. |
04:13 | ફલો ચાર્ટના માટે ફોર્મેટિંગ વિકલ્પ અન્ય ઓબ્જેક્ટસ ના સમાન છે. |
04:20 | હવે Process બોક્સના અંદર ટેક્સ્ટ અલાઈન કરો. |
04:24 | હવે ટેક્સ્ટ પસંદ કરો. |
04:27 | Context menu જોવા માટે જમણું ક્લિક કરો અને Text. પર ક્લિક કરો. |
04:32 | The Text dialog box appears. |
04:35 | In the Text dialog box, check the box Resize shape to fit text width. Click OK |
04:43 | You will see that the Process box has changed its shape to fit the text! |
04:49 | Now let us undo this action, by pressing the CTRL+Z keys together. |
04:55 | Again, let’s select the text. |
04:59 | Go to the Main menu and select Format and click Text. |
05:05 | The Text dialog box appears. |
05:08 | Let us check the option Word wrap text in shape.
Click OK. |
05:15 | The text has adjusted itself to fit the shape of the Process box. |
05:21 | In the same manner, let us now draw another Process box beneath the first one. |
05:28 | Let us insert the text Create Scripts inside it. |
05:33 | Now, lets draw a Decision box and insert the text Review Okay? inside it. |
05:42 | A Decision box represents a decision that has to be made. |
05:46 | It directs us to the next process based on the outcome of the decision. |
05:52 | Let us now draw another Process box beneath the Decision box. |
05:58 | Let us insert the text Record Video inside it. |
06:04 | Next, we need another Decision box here, with the text Review Okay? |
06:12 | Let’s copy the Decision box we created before and place it here. |
06:18 | So, select the Decision box and press the CTRL+C keys together. |
06:25 | Now press the CTRL+V keys together. |
06:29 | Let’s move this box beneath the previous Process box. |
06:35 | Now enter the text Review Okay inside it. |
06:40 | Finally let’s draw a flowchart-connector and type A inside it. |
06:48 | A flowchart-connector connects two parts of a flowchart. |
06:53 | Let’s say that the first part of the flowchart is on one page |
06:58 | and the second part on another page. |
07:02 | We draw a flowchart-connector at the end of the flowchart on the first page. |
07:08 | Then we draw the same connector at the beginning of the second page. |
07:13 | Before we connect the objects, let us learn about Connector Lines and Glue Points in Draw. |
07:21 | Connectors are lines or arrows, whose ends are attached or docked to an object. |
07:28 | Glue points as the name indicates are the points that glue the connectors to the objects. |
07:35 | All the objects have glue points. |
07:39 | These are invisible; |
07:41 | They become visible, when a connector is selected from the Drawing toolbar or when the mouse pointer is moved over an object. |
07:51 | Glue points are not the same as handles. |
07:54 | We use handles to re-size the object. |
07:58 | Glue points are used to glue the connector to an object. |
08:02 | Now, let us connect the objects in the flowchart using connectors. |
08:07 | Go to the Drawing toolbar and select Connector. |
08:12 | Click on the small black triangle to see the different types of Connectors. |
08:18 | Let us select the option Straight Connector ends with Arrow. |
08:23 | When you select the Connector, you will see cross marks on all the objects in the Draw page. |
08:31 | These are the glue points. |
08:34 | Now let’s draw a line from the glue point of the first process box to glue point of the next process box. |
08:44 | We will connect all the flowchart objects, in a top-to-down manner using connectors. |
08:52 | You will notice that the every line automatically docks itself to the nearest glue point, wherever you place the cursor. |
09:03 | Now let’s connect the Process and Decision boxes. |
09:08 | From the Drawing toolbar, select the option Connector ends with Arrow. |
09:14 | From the Process box let’s connect to the Decision box. |
09:19 | Similarly, let’s connect the Decision box with the next Process box. |
09:25 | You can also add text to a connector. |
09:29 | On the connector from the Decision box to the Process box, let us type No. |
09:35 | To select the connector, just double-click on it.
|
09:39 | The end control points become active. |
09:43 | And the text cursor appears. |
09:46 | Let us type the text No |
09:49 | Let us do this once more for the other connector. |
09:54 | We have created a simple flowchart! |
09:57 | Let’s save our flowchart by pressing Ctrl+S keys. |
10:03 | You can also connect the objects using lines and arrows, too. |
10:08 | But in that case, you should group the objects. |
10:11 | This is because arrows do not stay docked to objects. |
10:16 | How are connectors different from Lines and Arrows? |
10:21 | Connectors are lines or arrows |
10:24 | Whose end points are automatically docked |
10:28 | To the glue points of an object. |
10:31 | Lines and Arrows, on the other hand, do not dock automatically. |
10:36 | Pause this tutorial and do this assignment. |
10:40 | Create the second part of the Spoken Tutorial flow chart |
10:45 | Color the processes boxes. |
10:48 | Draw a connector with the letter A |
10:51 | It should be the first object in this flowchart. |
10:55 | It should look like this. |
10:59 | This brings us to the end of this tutorial.
|
11:02 | In this tutorial, you have learnt about:
'Flowcharts' Connectors Glue points |
11:09 | Watch the video available at the following link |
11:13 | It summarises the Spoken Tutorial project |
11:17 | If you do not have good bandwidth, you can download and watch it |
11:22 | The Spoken Tutorial Project Team |
11:24 | Conducts workshops using spoken tutorials |
11:28 | Gives certificates for those who pass an online test |
11:32 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
11:40 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
11:45 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
11:53 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
12:05 | *This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.
|