Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Edit-Curves-and-Polygons/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |Welcome to the Spoken Tutorial on '''Editing Curves''' and '''Polygons''' in LibreOffice Draw Editing Curves and Polygons...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | | લીબર ઓફીસ ડ્રો ના '''Editing Curves''' and '''Polygons''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે ડ્રોમાં વણાંકો અને બહુકોણ કેવી રીતે એડિટ કરવા. |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભલો. |
|- | |- | ||
|00:23 | |00:23 | ||
− | || | + | ||અહી આપને વાપરી રહ્યા છીએ '''Ubuntu Linux version 10.04''' અને '''LibreOffice Suite version 3.3.4'''. |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | | | + | | ચાલો ફરીથી આપણું '''Routemap''' ડ્રોઈંગ ખોલીએ. |
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | | | + | |પહેલા આપણે વણાંકો અને બહુકોણ દોરતા શીખ્યા.હવે આપણે તેને એડિટ કરતા શીખીશું. |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | | | + | |ચાલો '''School Campus.''' નો આકાર બદલીએ. |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | | આ માટે આપણે '''Edit Points toolbar''' નો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
|00:52 | |00:52 | ||
− | | | + | | મેન મેનુ માંથી '''View''' પર ક્લિક કરો , '''Toolbars''' પસંદ કરો, અને '''Edit Points''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:00 | |01:00 | ||
− | | | + | | '''Edit Points toolbar''' દેખાય છે. |
|- | |- | ||
|01:04 | |01:04 | ||
− | | | + | |ચાલો હવે '''School Campus''' બહુકોણ ને પસંદ કરો. |
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | | | + | | '''Edit Points''' પર '''Points''' આઇકન પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:12 | |01:12 | ||
− | | | + | | ઓબ્જેક્ટમાં લીલા સિલેકશન હેન્ડલ એ ભૂરામાં બદલાશે.તે દર્શાવે છે કે તમે એડિટ પોઈન્ટ મોડ માં છો. |
|- | |- | ||
|01:23 | |01:23 | ||
− | | | + | | '''Edit Points''' ટૂલબાર પર , '''Insert points''' આઇકન પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | | | + | |ડ્રો પેજ પર જાવ. કર્સર એ એક વત્તા ચિન્હમાં બદલાશે. |
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | | | + | |'''School Campus''' બહુકોણના ડાબી બાજુએ આ વત્તા ચિન્હ ને મુકો. |
|- | |- | ||
|01:41 | |01:41 | ||
− | | | + | | ડાબું માઉસ બટન દબાવીને તેને જમણી તરફ ડ્રેગ કરો.બટન ને છોડો .તમે પોઈન્ટ ને ઉમેર્યું છે. |
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | | | + | | હવે જે પોઈન ઉમેર્યું હતું તે પર ક્લિક કરો. '''Edit Points''' ટૂલબાર ના વિકલ્પો સક્રિય થયા છે. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | | + | | '''Symmetric Transition''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | || | + | || '''dotted control line''' પોઈન્ટ ના આગળ દેખાય છે. |
|- | |- | ||
|02:07 | |02:07 | ||
− | | | + | |કેમ્પસનો આકાર બદલવા માટે કન્ટ્રોલ લાઈનને બહારની તરફે ખેચો.આકાર બદલાયો છે! |
|- | |- | ||
|02:16 | |02:16 | ||
− | | | + | | થી બહાર જવા માટે '''Edit Points''' ટૂલબાર થી , '''Points''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | | | + | | હવે કેમ્પસને જમણી બાજુથી વધાવીએ. |
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | | | + | |વિશિષ્ટ રૂપે ફક્ત છેલ્લા પોઈન્ટને ઉપર જમણી બાજુએ લાવો. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | | + | | '''School Campus''' બહુકોણ પસંદ કરો. |
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | | | + | |ચાલો '''Edit Points''' ટૂલબાર ને સક્રિય કરીએ. |
|- | |- | ||
|02:38 | |02:38 | ||
− | | | + | |ભૂરા એડિટ પોઈન્ટ ઓબ્જેક્ટ ઓર દેખાય છે. પોઈન ને પસંદ કરો. |
|- | |- | ||
|02:45 | |02:45 | ||
− | | | + | | '''Edit Points''' ટૂલબાર પર , '''Move points.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:50 | |02:50 | ||
− | | | + | |Yતમે જોશોકે ભૂરા પસંદિત પોઈન્ટો હવે ઘટ્ટ ભૂરા થયા છે. |
|- | |- | ||
|02:54 | |02:54 | ||
− | | | + | | હવે ચાલો પોઈન્ટને જમણી બાજુએ ડ્રેગ કરો. |
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | | | + | | આપણે પોતાની જરૂરીયા મુજબ ગ્રીડને પોજીશન ઓબ્જેક્ટ પર ઉપયોગ કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | || | + | ||'''School Campus''' again! આપણે '''School Campus'''નો આકાર ફરી બદલ્યો છે. |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | |Pause this tutorial and do this assignment. | + | |Pause this tutorial and do this assignment. |
|- | |- |
Revision as of 18:03, 7 September 2015
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રો ના Editing Curves and Polygons પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે ડ્રોમાં વણાંકો અને બહુકોણ કેવી રીતે એડિટ કરવા. |
00:13 | આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભલો. |
00:23 | અહી આપને વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:32 | ચાલો ફરીથી આપણું Routemap ડ્રોઈંગ ખોલીએ. |
00:37 | પહેલા આપણે વણાંકો અને બહુકોણ દોરતા શીખ્યા.હવે આપણે તેને એડિટ કરતા શીખીશું. |
00:42 | ચાલો School Campus. નો આકાર બદલીએ. |
00:48 | આ માટે આપણે Edit Points toolbar નો ઉપયોગ કરીશું. |
00:52 | મેન મેનુ માંથી View પર ક્લિક કરો , Toolbars પસંદ કરો, અને Edit Points પર ક્લિક કરો. |
01:00 | Edit Points toolbar દેખાય છે. |
01:04 | ચાલો હવે School Campus બહુકોણ ને પસંદ કરો. |
01:09 | Edit Points પર Points આઇકન પર ક્લિક કરો. |
01:12 | ઓબ્જેક્ટમાં લીલા સિલેકશન હેન્ડલ એ ભૂરામાં બદલાશે.તે દર્શાવે છે કે તમે એડિટ પોઈન્ટ મોડ માં છો. |
01:23 | Edit Points ટૂલબાર પર , Insert points આઇકન પર ક્લિક કરો. |
01:29 | ડ્રો પેજ પર જાવ. કર્સર એ એક વત્તા ચિન્હમાં બદલાશે. |
01:35 | School Campus બહુકોણના ડાબી બાજુએ આ વત્તા ચિન્હ ને મુકો. |
01:41 | ડાબું માઉસ બટન દબાવીને તેને જમણી તરફ ડ્રેગ કરો.બટન ને છોડો .તમે પોઈન્ટ ને ઉમેર્યું છે. |
01:51 | હવે જે પોઈન ઉમેર્યું હતું તે પર ક્લિક કરો. Edit Points ટૂલબાર ના વિકલ્પો સક્રિય થયા છે. |
02:00 | Symmetric Transition પર ક્લિક કરો. |
02:03 | dotted control line પોઈન્ટ ના આગળ દેખાય છે. |
02:07 | કેમ્પસનો આકાર બદલવા માટે કન્ટ્રોલ લાઈનને બહારની તરફે ખેચો.આકાર બદલાયો છે! |
02:16 | થી બહાર જવા માટે Edit Points ટૂલબાર થી , Points પર ક્લિક કરો. |
02:21 | હવે કેમ્પસને જમણી બાજુથી વધાવીએ. |
02:26 | વિશિષ્ટ રૂપે ફક્ત છેલ્લા પોઈન્ટને ઉપર જમણી બાજુએ લાવો. |
02:30 | School Campus બહુકોણ પસંદ કરો. |
02:34 | ચાલો Edit Points ટૂલબાર ને સક્રિય કરીએ. |
02:38 | ભૂરા એડિટ પોઈન્ટ ઓબ્જેક્ટ ઓર દેખાય છે. પોઈન ને પસંદ કરો. |
02:45 | Edit Points ટૂલબાર પર , Move points. પર ક્લિક કરો. |
02:50 | Yતમે જોશોકે ભૂરા પસંદિત પોઈન્ટો હવે ઘટ્ટ ભૂરા થયા છે. |
02:54 | હવે ચાલો પોઈન્ટને જમણી બાજુએ ડ્રેગ કરો. |
02:58 | આપણે પોતાની જરૂરીયા મુજબ ગ્રીડને પોજીશન ઓબ્જેક્ટ પર ઉપયોગ કરી શકીએ છીએ. |
03:03 | School Campus again! આપણે School Campusનો આકાર ફરી બદલ્યો છે. |
03:09 | Pause this tutorial and do this assignment. |
03:12 | Draw a curve and Apply all the options from the Edit Points toolbar on it.Remember you need a lot of practice to master the Edit Points toolbar. |
03:25 | Lastly, let us group all the objects in the map.Press Ctrl + A Key on the keyboard and right-click for the Context menu. |
03:35 | Now select Group.All the objects are grouped now. |
03:43 | The map is complete!You can also color the buildings; add roads using lines, add traffic signals and any other detail you require. |
03:56 | Here is our sample coloured routemap. |
04:00 | This brings us to the end of this tutorial In this tutorial, we have learnt how To edit Curves and Polygons. |
04:10 | Here is another assignment for you.Create the map shown on this slide. |
04:16 | Watch the video available at the following link.It summarises the Spoken Tutorial project.If you do not have good bandwidth, you can download and watch it |
04:27 | The Spoken Tutorial Project TeamConducts workshops using spoken tutorials.Gives certificates for those who pass an online test |
04:37 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
04:45 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
05:00 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
05:11 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining. |