Difference between revisions of "Digital-Divide/C2/How-to-use-FOSSEE-Netbook/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{|border=1 !Time !Narration |- |0.01 |નમસ્તે IIT Bombay દ્વારા શરુ કરેલ '''How to use the low cost FOSSEE Netbook, ''' પરનાં...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 180: | Line 180: | ||
|- | |- | ||
|4.21 | |4.21 | ||
− | | | + | |ચાલો આમાંના કેટલાકને જોઈએ. |
|- | |- | ||
|4.24 | |4.24 | ||
− | | '''Education''' | + | |'''Education''' શ્રેણીમાં આ તમામ એપ્લીકેશનો સૂચીબદ્ધ છે. |
|- | |- | ||
|4.28 | |4.28 | ||
− | | | + | | અહીં આપણી પાસે '''Geogebra''' છે. |
|- | |- | ||
|4.31 | |4.31 | ||
− | | | + | |બીજગણિત અને ભૂમિતિની પરિકલ્પનાઓ શીખવા માટે આ એક ઉત્કૃષ્ટ મફત સોફ્ટવેર છે. |
|- | |- | ||
|4.37 | |4.37 | ||
− | | | + | |ખાસ કરીને આ 6ઠ્ઠા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. |
|- | |- | ||
|4.41 | |4.41 | ||
− | | | + | | '''Geogebra''' શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટે ઉત્તમ ટ્યુટોરીયલો બનાવ્યા છે. |
− | + | ||
|- | |- | ||
|4.47 | |4.47 | ||
− | | | + | |આ બધા '''http://spoken-tutorial.org''' મારફતે વિનાશુલ્કે ઉપલબ્ધ છે. |
− | + | ||
|- | |- | ||
|4.53 | |4.53 | ||
− | | | + | |આ લીંક કેવું દેખાય છે તે તમે બ્રાઉઝર વિન્ડોમાં જોઈ શકો છો. |
|- | |- | ||
|4.57 | |4.57 | ||
− | | | + | |અને સાથે જ તમે જોઈ શકો છો કે આ ટ્યુટોરીયલો મોટાભાગની ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. |
|- | |- | ||
|5.03 | |5.03 | ||
− | | | + | |'''netbook''' પર, આ પુષ્ઠ પર સ્પોકન ટ્યુટોરીયલો સાથે આવા ઘણા બધા મફત સોફ્ટવેર છે. |
|- | |- | ||
|5.10 | |5.10 | ||
− | | | + | |ટૂંકમાં હું આ બધાને દેખાડીશ. |
|- | |- | ||
|5.13 | |5.13 | ||
− | | | + | |ચાલો સ્ટાર્ટ મેનુ પર પાછા આવીએ. |
|- | |- | ||
|5.15 | |5.15 | ||
− | | | + | |ચાલો બીજું એક સોફ્ટવેર જોઈએ - '''Jmol'''. |
|- | |- | ||
|5.19 | |5.19 | ||
− | | | + | |રાસાયણિક બંધારણો જેમ કે પરમાણુંઓ, બોન્ડો, વગેરેને '''3D''' માં જોવા માટે આ ઉપયોગી છે. |
|- | |- | ||
|5.26 | |5.26 |
Revision as of 16:09, 3 August 2015
Time | Narration |
---|---|
0.01 | નમસ્તે IIT Bombay દ્વારા શરુ કરેલ How to use the low cost FOSSEE Netbook, પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0.09 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું. |
0.12 | * FOSSEE Netbook નું ડેસ્કટોપ |
0.14 | *તે સાથે આવનારા અમુક પ્રોગ્રામો |
0.17 | * તથા નવા પ્રકાશન સાથે ઓપરેટીંગ સીસ્ટમ કેવી રીતે અપડેટ કરવું. |
0.22 | આપણે તેને FOSSEE Netbook તરીકે સંબોધીએ છીએ, કારણ કે |
0.26 | FOSSEE ટીમ તે માટે યોગ્ય સ્પષ્ટીકરણો સાથે આવી છે. |
0.30 | * ઓપરેટીંગ સીસ્ટમને સુધારિત કરે છે. |
0.32 | * સોફ્ટવેરના વિતરણ સાથે આવી છે. |
0.35 | * તેમ જ અપડેટ અને ટ્રેનીંગ પ્રદાન કરે છે. |
0.38 | ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ લીનક્સનાં નવીનતમ પ્રકાશનમાંથી તારવવામાં આવી છે. |
0.43 | * FOSSEE Netbook આ એક ઓછી કિંમતનું લેપટોપ છે જે કે આઇઆઇટી બોમ્બે ખાતે પાયલટ કરાયું છે. |
0.49 | * Basics Comtech Pvt. Ltd. દ્વારા તેની વિશેષતાઓનું ઉત્પાદન કરાયું છે. |
0.55 | * જેને શિક્ષણ તથા સંશોધન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. |
0.58 | * અને કિંમત છે આશરે રૂ. 5,000 વત્તા સીમાશુલ્ક, કર વગરે. |
1.03 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહી છું
|
1.08 | * GNU/લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમનું FOSSEE વિતરણ |
1.12 | * અને Kazam સ્ક્રીન રેકોર્ડર આવૃત્તિ 1.4.5 |
1.17 | હવે ચાલો FOSSEE Netbook પર એક નજર ફેરવીએ. |
1.20 | FOSSEE Netbook આવી દેખાય છે. |
1.24 | જેનું વજન લગભગ 700 ગ્રામ છે. |
1.28 | જે 10 ઇંચની ડિસપ્લે અને એક ટચ-પેડ ધરાવે છે. |
1.31 | આમાં સામેનો કેમેરો અને બે બિલ્ટ-ઈન સ્પીકર છે. |
1.35 | આમાં 2 નિયમિત USB પોર્ટો, 1 નાનું HDMI પોર્ટ, 1 Lan પોર્ટ છે. |
1.43 | ઓડીઓ આધાર માટે આ જુદા જુદા હેડફોન અને માઈક જેકો ધરાવે છે. |
1.49 | આ એક SD card સ્લોટ પણ ધરાવે છે જે 32GB સુધી આધાર આપે છે. |
1.56 | આમાં 5000 mAH ની બેટરી છે. |
1.59 | જે 4 થી 8 કલાકનું બેકઅપ આપે છે, જે કે આપણે કેવા પ્રોગ્રામ વાપરીએ છીએ તેના પર આધારિત છે. |
2.04 | આમાં 1GB RAM અને 8GB ROM છે. |
2.07 | આ વાઈ-ફાય અને બ્લુટુથ પણ આધાર આપે છે. |
2.11 | હાર્ડવેરની વધુ વિશિષ્ટતાઓ જાણવા માટે આપેલ લીંકનો સંદર્ભ લો. http://netbook.fossee.in |
2.19 | FOSSEE ઓએસની રીકવરી/અપડેટ/રી-ઈંસ્ટોલેશન માટે, યુઝરે આપેલ પ્રમાણે કરવું જોઈએ. |
2.25 | netbook.fossee.in/recovery માં આપેલ સૂચનાઓ પ્રમાણે એસડી કાર્ડ તૈયાર કરો. |
2.33 | FOSSEE Netbook ને પાવર ઓફ કરો. |
2.35 | એસડી કાર્ડને સ્લોટમાં નાખીને પાવર કીને લાંબા સમય સુધી દબાવો. |
2.41 | સ્ક્રીન પર આ ટેક્સ્ટ મેસેજ દેખાવો જોઈએ "Entering recovery mode..." |
2.46 | આગળની સ્ક્રીન પર દર્શાવેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. |
2.51 | જે કઈ પણ અહીં તમને દેખાય છે, તે FOSSEE ઓએસ સાથે FOSSEE Netbook નું ડેસ્કટોપ છે. |
2.57 | મૂળભૂત રીતે, તમને ડેસ્કટોપ પર કેટલાક આઇકોનો દેખાશે. |
3.01 | કોઈપણ કમપ્યુટર પર, કોઈપણ આઇકોન પર બમણું-ક્લિક કરવાથી, તે સંદર્ભિત એપ્લીકેશન ખુલે છે. |
3.09 | અહીં, નીચે જમણી બાજુએ, નેટવર્ક જોડાણનું આઇકોન છે. |
3.15 | અત્યારે આ “No network connection" આવું દર્શાવે છે. |
3.18 | નેટવર્કનું જોડાણ કેવી રીતે કરવું ચાલો તે શીખીએ. |
3.21 | વાઈ-ફાય જોડાણ માટે, બસ આઇકોન પર ક્લિક કરો. |
3.25 | પહેલાથી ઉપલબ્ધ એવા જોડાણની એક સૂચી દ્રશ્યમાન થાય છે. |
3.30 | તમે આમાંનાં કોઈપણ સાથે જોડાણ કરી શકો છો, તમારી પાસે વાઈ-ફાય જોડાણનાં પાસવર્ડની જાણકારી હોવી જોઈએ. |
3.35 | મારી મશીન પર હું આમાંનું ઉપલબ્ધ એક જોડાણ પસંદ કરીશ. |
3.40 | અને પછી પાસવર્ડ ટાઈપ કરીશ અને Connect બટન પર ક્લિક કરીશ. |
3.46 | સીસ્ટમ ટ્રેમાં આવેલ નેટવર્ક આઇકોનની નોંધ લો. |
3.50 | આઇકોન હવે બદલાઈ ગયું છે. |
3.52 | હું જે નેટવર્કથી અત્યારે જોડાયેલી છું તેનું તે નામ દર્શાવે છે. |
3.57 | હવે ચાલો ડેસ્કટોપ પર નીચેની બાજુએ ડાબે ખૂણે ધ્યાન આપીએ. |
4.03 | અહીં અમને સ્ટાર્ટ મેનુ મળે છે, જે કે મુખ્ય મેનુ છે. |
4.07 | સ્ટાર્ટ મેનુ તમામ ઉપલબ્ધ સોફ્ટવેર અને એપ્લીકેશનો, શ્રેણીબદ્ધ રીતે દર્શાવે છે. |
4.14 | કયું સોફ્ટવેર અથવા એપ્લીકેશનો સૂચીબદ્ધ છે આ જાણવા માટે દરેક શ્રેણી પર ક્લિક કરો. |
4.21 | ચાલો આમાંના કેટલાકને જોઈએ. |
4.24 | Education શ્રેણીમાં આ તમામ એપ્લીકેશનો સૂચીબદ્ધ છે. |
4.28 | અહીં આપણી પાસે Geogebra છે. |
4.31 | બીજગણિત અને ભૂમિતિની પરિકલ્પનાઓ શીખવા માટે આ એક ઉત્કૃષ્ટ મફત સોફ્ટવેર છે. |
4.37 | ખાસ કરીને આ 6ઠ્ઠા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. |
4.41 | Geogebra શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટે ઉત્તમ ટ્યુટોરીયલો બનાવ્યા છે. |
4.47 | આ બધા http://spoken-tutorial.org મારફતે વિનાશુલ્કે ઉપલબ્ધ છે. |
4.53 | આ લીંક કેવું દેખાય છે તે તમે બ્રાઉઝર વિન્ડોમાં જોઈ શકો છો. |
4.57 | અને સાથે જ તમે જોઈ શકો છો કે આ ટ્યુટોરીયલો મોટાભાગની ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. |
5.03 | netbook પર, આ પુષ્ઠ પર સ્પોકન ટ્યુટોરીયલો સાથે આવા ઘણા બધા મફત સોફ્ટવેર છે. |
5.10 | ટૂંકમાં હું આ બધાને દેખાડીશ. |
5.13 | ચાલો સ્ટાર્ટ મેનુ પર પાછા આવીએ. |
5.15 | ચાલો બીજું એક સોફ્ટવેર જોઈએ - Jmol. |
5.19 | રાસાયણિક બંધારણો જેમ કે પરમાણુંઓ, બોન્ડો, વગેરેને 3D માં જોવા માટે આ ઉપયોગી છે. |
5.26 | The Spoken Tutorial website has tutorials on Jmol in many languages. |
5.33 | In the Start menu, let’s look at another category, say - Graphics. |
5.40 | Here you can see GIMP, Inkscape and XFig. |
5.46 | There are many spoken tutorials on GIMP, Inkscape and XFig on the Spoken Tutorial website. |
5.54 | You can use these tutorials to learn how to use these graphic software. |
6.01 | Let’s look at Internet category now and these are the options available here. |
6.07 | Here we have Firefox Web Browser. |
6.10 | And here are the spoken tutorials to learn how to use Firefox. |
6.15 | Once again, these are available in many Indian languages. |
6.20 | Under the Office category, we have the entire LibreOffice Suite -
Writer, Calc, Impress, Base, Draw and Math. |
6.31 | We have tutorials to learn the entire LibreOffice Suite on the Spoken Tutorial website. |
6.37 | Let’s move to the Programming category. |
6.40 | Here we can see iPython. |
6.43 | There is a Python series on the Spoken Tutorial website. |
6.47 | We also have Scilab here. |
6.50 | Once again, we have tutorials on how to learn Scilab on the Spoken Tutorial website. |
6.56 | We have some IDEs too like Code Blocks and Geany. |
7.01 | Spoken Tutorials for these are not yet available. |
7.05 | But if you do an Internet search, you will find useful learning material on these also. |
7.12 | Let us look at the applications available under Sound & Video. |
7.17 | So, we have Audacity which is used to record audio tracks |
7.22 | and here are the tutorials to learn to use Audacity. |
7.26 | Preferences has options to customize the Desktop, Keyboard, Monitor, Network etc. |
7.33 | Let's click on Customize Look and Feel option. |
7.37 | We are in the Widget tab, by default. |
7.40 | Here, one can change the default theme of the displayed windows. |
7.45 | Choose the theme that you prefer from the given list. |
7.51 | We will learn about all the other tabs and their options in detail, in later tutorials. |
7.57 | Logout is the option to use to either shutdown, lock the screen or logout. |
8.03 | Let me click on the Cancel button. |
8.05 | The icon next to the Start menu is the shortcut to the Desktop. |
8.10 | Let’s click on it. |
8.12 | It iconifys all the open windows and displays only the Desktop. |
8.18 | Now, on the Desktop, let us look at some of the icons. |
8.23 | Here we have the Terminal. |
8.25 | This is the command line interface. |
8.28 | To learn how to use the Terminal, please refer to the BOSS Linux, Spoken Tutorial series. |
8.34 | The File Manager functions like the My Computer option in Windows OS. |
8.39 | You can navigate to any folder or file, from this window. |
8.47 | The Software Center helps to install all the software that we want. |
8.58 | Language Support lists all the languages supported by the FOSSEE OS. |
9.05 | Notice a pdf named Readme on the desktop. |
9.10 | Please open this pdf and read it. |
9.17 | It gives you a brief overview of the Netbook. |
9.27 | With this, we come to the end of this tutorial on How to use the FOSSEE Netbook. |
9.33 | The video at the following link summarizes the Spoken Tutorial project. Please watch it. |
9.40 | The Spoken Tutorial project team -
conducts workshops and gives certificates on passing online tests. |
9.48 | For more details, write to us. |
9.51 | Spoken Tutorial Project is funded by NMEICT, MHRD, Govt of India. |
9.57 | More details on this mission is available at this link. |
10.04 | This is Nancy Varkey from IIT Bombay, signing off. Thank you for watching. |