Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Login-Part-2/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|Border=1 !Time !Narration |- |0:00 |બીજા ભાગમાં તમારું સ્વાગત છે. અહીં હું તમને બતાવીશ કે…')
 
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|બીજા ભાગમાં તમારું સ્વાગત છે. અહીં હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા "login dot php" પુષ્ઠને ડેટાબેઝ સાથે જોડવાબદ્દલ એડિટ (સુધારિત) કરવું અને એ પણ કે ડેટાબેઝમાં એના લીધે યુઝર (વપરાશકર્તા) નામ અને પાસવર્ડ કેવી રીતે ચેક (ચકાસવું) કરવું.
+
|બીજા ભાગમાં તમારું સ્વાગત છે. અહીં હું તમને બતાવીશ કે ડેટાબેઝ સાથે જોડવા માટે "login dot php" પેજને કેવી રીતે એડિટ કરવું અને ડેટાબેઝમાં તે માટે યુઝર નેમ  અને પાસવર્ડ કેવી રીતે ચેક કરવું તે પણ બતાવીશ.
 
|-
 
|-
 
|0:14
 
|0:14
|હવે આપણે પહેલાથીજ ડેટાબેઝ સાથે જોડાયેલા છીએ.
+
|હવે આપણે પહેલાથીજ ડેટાબેઝ સાથે જોડાયેલા છીએ  
 
|-
 
|-
 
|0:18
 
|0:18
|આને રીફ્રેશ કરીને અને મારા યુઝર (વપરાશકર્તા) નામ અને પાસવર્ડને ફરીથી મોકલીને આપણે સ્થાપિત કરી શકીએ છીએ કે અહીં કોઈ એરરો (ત્રુટીઓ) નથી.
+
|રીફ્રેશ કરી અને યુઝરનેમ અને પાસવર્ડ ફરીથી મોકલી આપણે સ્થાપિત કરી શકીએ છીએ કે અહીં કોઈ એરરો નથી.
 
|-
 
|-
 
|0:24
 
|0:24
|મારો અર્થ અહીં આ એરર (ત્રુટી) થી છે.
+
|મારો અર્થ અહીં આ એરર સાથે છે.
 
|-
 
|-
 
|0:25
 
|0:25
|અને આપણે જોયું છે કે જો આપણે ડેટા (માહિતી) ટાઈપ નથી કરતા તો અમને એક એરર (ત્રુટી) મળે છે.
+
|અને આપણે જોયું છે કે જો આપણે ડેટા ટાઈપ નથી કરતા તો એરર મળે છે.
 
|-
 
|-
 
|0:28
 
|0:28
|હવે. સૌપ્રથમ હું એક ક્વેરીને સુયોજિત કરવા જઈ રહ્યો છું.
+
|હવે. સૌપ્રથમ હું એક ક્વેરી સુયોજિત કરીશ.
 
|-
 
|-
 
|0:36
 
|0:36
|જો તમે આ પહેલા "mysql" કે બીજી કોઈ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ (બંધારણીય ક્વેરી ભાષા) ને વાપરી છે, તમે જાણશો કે તમે એક ડેટાબેઝને ક્વેરી કરી શકો છો.
+
|જો તમે આ પહેલા "mysql" કે બીજી કોઈ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ વાપરી છે, તો તમે જાણતા હશો કે તમે ડેટાબેઝને ક્વેરી કરી શકો છો.  
 
|-
 
|-
 
|0:43
 
|0:43
Line 28: Line 28:
 
|-
 
|-
 
|0:46
 
|0:46
|અહીં આપણે લખવા જઈ રહ્યા છીએ, "SELECT", હકીકતમાં "SELECT *" લખવા જઈ રહ્યા છીએ કારણ કે અમને જરૂર છે ID ની, યુઝર (વપરાશકર્તા) નામની અને પાસવર્ડની.
+
|અહીં આપણે "SELECT" લખીશું, હકીકતમાં "SELECT *" લખીશું કારણ કે આપણને ID, યુઝર નેમ અને પાસવર્ડની જરૂર છે.
 
|-
 
|-
 
|0:54
 
|0:54
|મને નથી લાગતું કે અમને id ની જરૂર છે પરંતુ તો પણ "SELECT *" જેથી આ સમગ્ર ડેટા (માહિતી) ને લેશે.
+
|મને નથી લાગતું કે આપણને id ની જરૂર છે પરંતુ તો પણ "SELECT *" જેથી આ સમગ્ર ડેટાને લેશે.
 
|-
 
|-
 
|0:59
 
|0:59
|તો "SELECT * FROM" અને મને લાગે છે કે, આપણે આને users કહ્યું છે, ચાલો મને આ ખાતરી કરી લેવા દો.
+
|તો "SELECT * FROM" અને મને લાગે છે કે, આપણે આને users કહ્યું છે, ચાલો ખાતરી કરી લઈએ.
 
|-
 
|-
 
|1:04
 
|1:04
|હા, users. તો "SELECT * users" અને અહીં આપણે "WHERE username" લખીશું જે આનું નામ છે...... આ, અહીં.
+
|હા, users. તો "SELECT * FROM users" અને અહીં આપણે "WHERE username" લખીશું જે આનું નામ છે...... આ, અહીં.
 
|-
 
|-
 
|1:20
 
|1:20
|અને આપણે લખીશું "WHERE username equals" the "username" જે ટાઈપ કરાયેલું છે.
+
|અને આપણે લખીશું "WHERE username equals" "username" જે ટાઈપ કરાયેલું છે.
 
|-
 
|-
 
|1:30
 
|1:30
|હવે જો આ "username" અસ્તિત્વ નથી ધરાવતું, આપણે અમુક પ્રકારનો એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) દર્શાવવાની જરૂર છે જે કહે કે "This user doesn’t exist".
+
|હવે જો આ "username" અસ્તિત્વમાં નથી, આપણે અમુક એરર મેસેજ દર્શાવવાની જરૂર છે જેમ કે "This user doesn’t exist".
 
|-
 
|-
 
|1:37
 
|1:37
|તો આપણે શું કરીશું કે આપણે એક બીજું ફંક્શન વાપરીશું, "mysql num rows" કહેવાતું એક mysql ફંક્શન.
+
|તો આપણે શું કરીશું, આપણે એક બીજું ફંક્શન વાપરીશું, "mysql num rows" કહેવાતું એક mysql ફંક્શન.
 
|-
 
|-
 
|1:46
 
|1:46
|આ હરોળોની સંખ્યાની ગણતરી કરે છે, જે તમારા દ્વારા અપાયેલી ડેટાબેઝ ક્વેરી દ્વારા ફરી પ્રાપ્ત કરાયેલી છે.
+
|આ પંક્તિઓની સંખ્યાની ગણતરી કરે છે, જે તમારા દ્વારા અપાયેલી ડેટાબેઝ ક્વેરી દ્વારા ફરી પ્રાપ્ત કરાયેલી છે.
 
|-
 
|-
 
|1:53
 
|1:53
|તો આપણે લખીશું "numrows equals mysql_num_rows" અને કૌંસમાં આપણી પાસે આપણી ક્વેરીનું નામ, વેરીએબલ (ચલ) છે જેને મેં ક્વેરી ફંક્શનમાં સંગ્રહિત કર્યું છે.
+
|તો આપણે લખીશું "numrows equals mysql_num_rows" અને કૌંસમાં ક્વેરીનું નામ, વેરીએબલ જેને મેં ક્વેરી ફંક્શનમાં સંગ્રહિત કર્યું છે.
 
|-
 
|-
 
|2.08
 
|2.08
|અને જો આપણે હરોળોની સંખ્યાને એકો કરીએ છીએ, હું ફક્ત તમને સાબિતી આપીશ અને મારી માટે ચકાસણી કરીશ કે મને 1 મળવું જોઈએ કારણ કે આપણી પાસે ફક્ત 1 હરોળ છે.
+
|અને જો આપણે પંક્તિઓની સંખ્યાને એકો કરીએ, હું ફક્ત તમને સાબિતી આપીશ અને ચકાસણી કરીશ કે મને 1 મળવું જોઈએ કારણ કે આપણી પાસે ફક્ત 1 પંક્તિ છે.
 
|-
 
|-
 
|2.16
 
|2.16
|ચાલો હું insert પર ક્લિક કરું અને બીજી એક ડેટા (માહિતી) હરોળને ઉમેરું, ઉદાહરણ તરીકે - બીજું યુઝર (વપરાશકર્તા) નામ અને બીજો પાસવર્ડ.
+
|ચાલો હું insert પર ક્લિક કરું અને બીજી એક ડેટા પંક્તિને ઉમેરું, ઉદાહરણ તરીકે - બીજું યુઝર નેમ અને પાસવર્ડ.
 
|-
 
|-
 
|2:26
 
|2:26
|હું હમણાં ફક્ત આને પ્રયાસ કરીશ. હું આની પછીથી ચકાસણી કરીશ. ચાલો જોઈએ, ચાલો યુઝર (વપરાશકર્તા) નામ "Kyle" લખીએ અને આ સમયે પાસવર્ડ "123" છે.
+
|હું હમણાં ફક્ત પ્રયાસ કરીશ. હું આની ચકાસણી પછીથી કરીશ. ચાલો જોઈએ, ચાલો યુઝરનેમ "Kyle" લખીએ અને આ સમયે પાસવર્ડ "123" છે.
 
|-
 
|-
 
|2:38
 
|2:38
Line 67: Line 67:
 
|-
 
|-
 
|2:53
 
|2:53
|તો અમને "Alex" અને "Kyle" મળ્યું છે.
+
|તો આપણને "Alex" અને "Kyle" મળ્યું છે.
 
|-
 
|-
 
|2:55
 
|2:55
|આપણે જોઈ શકીએ છીએ કે id આપમેળે ઇન્ક્રીમેન્ટ (વધવું) થયા છે.
+
|આપણે જોઈ શકીએ છીએ કે id આપમેળે ઇન્ક્રીમેન્ટ થયા છે.
 
|-
 
|-
 
|2:58
 
|2:58
|તમે આપણા બંને પાસવર્ડો અને 2 યુઝર (વપરાશકર્તા) નામોને અહીં જોઈ શકો છો.
+
|તમે આપણા બંને પાસવર્ડો અને 2 યુઝરનેમ અહીં જોઈ શકો છો.
 
|-
 
|-
 
|3:02
 
|3:02
|હવે આપણે આને રીફ્રેશ કરીશું જોશું કે અમને શું મળ્યું.
+
|હવે આપણે રીફ્રેશ કરીશું અને જુઓ આપણને શું મળ્યું છે.
 
|-
 
|-
 
|3.06
 
|3.06
Line 82: Line 82:
 
|-
 
|-
 
|3:10
 
|3:10
|1 પાછું આવવાનું કારણ એ છે કે જો હું દરેક વપરાશકર્તાને પસંદ કરી રહ્યો હતો અને પછી હરોળોની સંખ્યાની ગણતરી કરી રહ્યો હતો, તો મુલ્ય ઇન્ક્રીમેન્ટ (વધવું) થશે.
+
|1 પાછું આવવાનું કારણ એ છે કે જો હું દરેક વપરાશકર્તાને પસંદ કરી રહ્યો હોત અને પછી હરોળોની સંખ્યાની ગણતરી કરી રહ્યો હોત, તો વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે.
 
|-
 
|-
 
|3:18
 
|3:18
|અહીં પાછા જાવ અને રીફ્રેશ કરો અને અમને 2 મુલ્ય મળશે કારણ કે અહીં 2 હરોળો છે.
+
|ફરી અહીં જાઓ અને રીફ્રેશ કરો અને આપણને 2 વેલ્યુ મળશે કારણ કે અહીં 2 પક્તિઓ છે.
 
|-
 
|-
 
|3:22
 
|3:22
|પણ જો હું લખી રહ્યો છું "SELECT where the username equals my username", આપણે દેખીતી રીતે ફક્ત ત્યાં પસંદ કરી રહ્યા છીએ જ્યાં યુઝર (વપરાશકર્તા) નામ અસ્તિત્વમાં છે અને તે 1 લી હરોળમાં છે.
+
|પણ જો હું લખી રહ્યો છું "SELECT where the username equals my username", તો આપણે દેખીતી રીતે ફક્ત ત્યાં પસંદ કરી રહ્યા છીએ જ્યાં યુઝરનેમ અસ્તિત્વમાં છે અને તે 1 લી પંક્તિમાં છે.
 
|-
 
|-
 
|3:34
 
|3:34
|સામાન્ય રીતે એક વેબસાઇટ પર, તમારી પાસે વપરાશકર્તા નામની બીજી પ્રત નહી રહેશે.
+
|સામાન્ય રીતે વેબસાઇટ પર, તમારી પાસે ડુપ્લીકેટ યુઝરનેમ ન રહેશે.
 
|-
 
|-
 
|3:40
 
|3:40
|ઠીક છે. તો હવે અમને આ મળ્યું છે, અહીં કેટલી હરોળો છે એ શોધવાનો હેતુ શું છે.
+
|ઠીક છે. તો હવે આપણને આ મળ્યું છે, અહીં કેટલી પંક્તિઓ છે એ શોધવાનો હેતુ શું છે.
 
|-
 
|-
 
|3:47
 
|3:47
|હવે હેતુ એ છે કે આપણે લખી શકીએ છીએ "if num_rows is equal to zero", પછી આનો અર્થ એ છે કે આપણે કરી શકીએ.. માફ કરજો, if "my num_rows doesn’t equal zero", પછી આપણે કોડને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ આપણે શું કરવાની જરૂર છે કે, આપણે લોગીન કરવાની જરૂર છે.
+
|હવે હેતુ એ છે કે આપણે લખી શકીએ છીએ "if num_rows is equal to zero", માફ કરજો, if "my num_rows doesn’t equal zero", પછી આપણે કોડને એક્ઝેક્યુટ કરીશું, આપણે લોગીન કરવાની જરૂર છે.
 
|-
 
|-
 
|4.01
 
|4.01
|નહી તો, માફ કરજો "else", આપણે એકો કરવાની જરૂર છે, માફ કરજો "else die". આપણે મેસેજ (સંદેશ) આપીશું "That user doesn’t exist".
+
|નહી તો, માફ કરજો "else", આપણે એકો કરવાની જરૂર છે, માફ કરજો "else die". આપણે મેસેજ આપીશું "That user doesn’t exist".
 
|-
 
|-
 
|4:16
 
|4:16
|તો આપણે શું કરી રહ્યા છીએ કે, આપણે ચકાસી રહ્યા છીએ કે હરોળ પાછી આવી ગયી છે, જ્યાં આપણે આ યુઝર (વપરાશકર્તા) નામ આપ્યું છે.
+
|તો આપણે શું કરી રહ્યા છીએ, આપણે ચકાસી રહ્યા છીએ કે એ પંક્તિ રીટર્ન થઈ છે જ્યાં આપણે યુઝરનેમ આપ્યું હતું.
 
|-
 
|-
 
|4:25
 
|4:25
|અને જો આ શૂન્ય બરાબર નથી, તો આપણે આપણા કોડને લોગીન માટે એક્ઝેક્યુટ કરી શકીએ છીએ.
+
|અને જો આ શૂન્ય બરાબર નથી, તો આપણે કોડને લોગીન માટે એક્ઝેક્યુટ કરી શકીએ છીએ.
 
|-
 
|-
 
|4:29
 
|4:29
Line 118: Line 118:
 
|-
 
|-
 
|4:40
 
|4:40
|જો આ શૂન્ય બરાબર નથી, તો આ નિશ્ચિતપણે કોઈનાં બરાબર હોવું જોઈએ.
+
|જો આ શૂન્ય બરાબર નથી, તો આ નિશ્ચિતપણે કઈક નાં બરાબર હોવું જોઈએ.
 
|-
 
|-
 
|4:44
 
|4:44
|અને જો આ કોઈના બરાબર છે, તો અહીં આપેલ કોડ એક્ઝેક્યુટ થશે.
+
|અને જો આ કઈક ના બરાબર છે, તો અહીં આપેલ કોડ એક્ઝેક્યુટ થશે.
 
|-
 
|-
 
|4:47
 
|4:47
|તેથી જો આ શૂન્યની બરાબર છે, તો સામાન્ય રીતે તેનો એ અર્થ છે કે કોઈ પણ પરિણામ પાછું આવી શકતું નથી.
+
|તેથી જો આ શૂન્ય બરાબર છે, તો સામાન્ય રીતે તેનો એ અર્થ છે કે કોઈ પણ પરિણામ રીટર્ન આવી શકતું નથી.
 
|-
 
|-
 
|4:52
 
|4:52
|હું આને ફરીથી મોકલીશ. ચાલો પાછા જઈએ.
+
|હું આ રીસેન્ડ કરીશ. ચાલો પાછળ જઈએ.
 
|-
 
|-
 
|4:57
 
|4:57
|અને......... આપણી "echo num_rows" થી છુટકારો મેળવીએ.
+
|અને......... "echo num_rows" ને રદ કરીએ.
 
|-
 
|-
 
|5:05
 
|5:05
|ઠીક છે. તો ચાલો આપણા મુખ્ય પુષ્ઠ પર પાછા જઈએ અને આપણે "Alex" અને "abc" સાથે લોગીન કરીશું; પાસવર્ડની આ સમયે કોઈ મહત્વતા નથી.
+
|ઠીક છે. તો ચાલો આપણા મુખ્ય પુષ્ઠ પર પાછા જઈએ અને આપણે "Alex" અને "abc" સાથે લોગીન કરીશું; પાસવર્ડની આ સમયે કોઈ મહત્વતા નથી.
 
|-
 
|-
 
|5:13
 
|5:13
|કઈ પણ થયું નથી કારણ કે કોઈ પણ એરરો (ત્રુટીઓ) પાછા આવ્યા નથી.
+
|કઈ પણ થયું નથી કારણ કે કોઈ પણ એરરો રીટર્ન નથી થઇ.
 
|-
 
|-
 
|5:15
 
|5:15
Line 142: Line 142:
 
|-
 
|-
 
|5:21
 
|5:21
|"That user doesn’t exist!" કારણ કે કોઈ પણ હરોળો પાછી નથી આવી, જેનું યુઝર (વપરાશકર્તા) નામ Billy ની બરાબર છે.
+
|"That user doesn’t exist!" કારણ કે કોઈ પણ પંક્તિ રીટર્ન નથી થઈ, જેનું યુઝરનેમ Billy સમાન છે.
 
|-
 
|-
 
|5:26
 
|5:26
Line 160: Line 160:
 
|-
 
|-
 
|5:42
 
|5:42
|તેથી પાસવર્ડ પડાવી લેવા માટે, હું એક ફંક્શનને ઉપયોગમાં લઈશ.
+
|તેથી પાસવર્ડ માટે, હું એક ફંક્શનને ઉપયોગમાં લઈશ.
 
|-
 
|-
 
|5:46
 
|5:46
|માફ કરજો ફંક્શન નહી, હું વાપરીશ...... એક લૂપને અને તે લૂપ "while" લૂપ રહેશે.
+
|માફ કરજો ફંક્શન નહી, હું લૂપનો ઉપયોગ કરીશ અને તે લૂપ "while" લૂપ હશે.
 
|-
 
|-
 
|5:52
 
|5:52
|હું વેરીએબલ (ચલ) નામ અહીં ટાઈપ કરીશ. હું તેને "row" કહીશ અને તે "mysql" ની બરાબર હશે..... "mysql_ fetches a row as an array". ઠીક છે?
+
|હું વેરીએબલ નામ અહીં ટાઈપ કરીશ. હું તેને "row" કહીશ અને તે "mysql" ની બરાબર હશે..... "mysql_ પંક્તિને અરેના રૂપ માં લાવે છે.
 
|-
 
|-
 
|6:11
 
|6:11
Line 172: Line 172:
 
|-
 
|-
 
|6:22
 
|6:22
|અને આ મારી ક્વેરી બનવા જઈ રહ્યું છે. તો મને ત્યાં મારી ક્વેરી મળી.
+
|અને આ મારી ક્વેરી બનવા જઈ રહ્યું છે. તો મને ત્યાં મારી ક્વેરી મળી છે.
 
|-
 
|-
 
|6:28
 
|6:28
|આનાથી, આપણે અહીં પ્રત્યેક કોલમ ડેટા (માહિતી) ને લઇ રહ્યા છીએ અને "row" કહેવાતા એક એરે માં રાખી રહ્યા છીએ.
+
|આનાથી, આપણે અહીં પ્રત્યેક કોલમ ડેટા લઇ રહ્યા છીએ અને "row" કહેવાતા અરે માં મૂકી રહ્યા છીએ.
 
|-
 
|-
 
|6:40
 
|6:40
|તો દેખીતી રીતે વ્હાઈલ લૂપ સાથે, આપણી પાસે આપણા બ્રેકેટો (કૌંસો) રહેશે અને હવે આપણે અમુક વેરીએબલો સુયોજિત કરીશું.
+
|તો while લૂપ સાથે, આપણી પાસે બ્રેકેટો (કૌંસો) રહેશે અને હવે અમુક વેરીએબલો સુયોજિત કરીશું.
 
|-
 
|-
 
|6:45
 
|6:45
|હું "db username" લખીશ, જે યુઝર (વપરાશકર્તા) નામ છે જેને હું ડેટાબેઝમાંથી નીકાળીશ, આ "row" ની સમાન છે અને "username", આ હરોળ નામ છે.
+
|હું "db username" લખીશ, જે યુઝરનેમ છે જેને હું ડેટાબેઝમાંથી કાઢીશ, આ "row" સમાન છે અને "username", પંક્તિ નામ છે.
 
|-
 
|-
 
|6:55
 
|6:55
|તો જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે, અહીં આ હરોળ નામ છે.
+
|તો જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે, અહીં આ પંક્તિ નામ છે.
 
|-
 
|-
 
|6:59
 
|6:59
|જો આ ડેટા (માહિતી) ની એક એરે છે, તો આમાંનું પ્રત્યેક આઈડી, યુઝર નેમ (વપરાશકર્તા નામ) અને પાસવર્ડ બનવા જઈ રહ્યું છે.
+
|જો આ ડેટા નો અરે છે, તો આમાંનું પ્રત્યેક આઈડી, યુઝરનેમ અને પાસવર્ડ બનવા જઈ રહ્યું છે.
 
|-
 
|-
 
|7:06
 
|7:06
|આપણે 0,1,2 વાપરી નથી રહ્યા. પણ મને ખાતરી નથી કે આ કાર્ય કરે છે કે નહી.
+
|આપણે 0,1,2 વાપરી નથી રહ્યા. પણ મને ખાતરી નથી કે આ કાર્ય કરશે કે નહી.
 
|-
 
|-
 
|7:10
 
|7:10
Line 196: Line 196:
 
|-
 
|-
 
|7:20
 
|7:20
|તો ડેટાબેઝ વપરાશકર્તા નામ "row" રહેશે અને જો કે આ એક એરે છે જે આપણી ક્વેરી પર આ ફંક્શનને ઉપયોગ કરી રહ્યી છે.
+
|તો ડેટાબેઝ યુઝરનેમ "row" રહેશે અને જો કે આ એક એરે છે જે આપણી ક્વેરી પર આ ફંક્શનનો ઉપયોગ કરે છે.
 
|-
 
|-
 
|7:26
 
|7:26
Line 202: Line 202:
 
|-
 
|-
 
|7:38
 
|7:38
|તો આના પછી આપણે એકો કરી શકત....
+
|તો આના પછી આપણે એકો કરી શકીએ છીએ....
 
|-
 
|-
 
|7:43
 
|7:43
|ના, ખરેખરમાં આપણે આપણા db વપરાશકર્તા નામ અને પાસવર્ડની વિષયવસ્તુને એકો કરવાની જરૂર નથી જ્યાર સુધી આપણે એરરો (ત્રુટીઓ) માં ચલાવવા નથી માંગતા.
+
|ના, ખરેખરમાં આપણે આપણા db યુઝરનેમ અને પાસવર્ડના કન્ટેન્ટને એકો કરવાની જરૂર નથી જ્યા સુધી આપણે એરરો માં રન કરવા ઈચ્છતા હોઈએ.
 
|-
 
|-
 
|7:49
 
|7:49
Line 211: Line 211:
 
|-
 
|-
 
|7:51
 
|7:51
|હવે આપણે શું કરીશું કે આપણે એક તપાસ શરૂ કરીશું. તેથી "check to see if they match".
+
|હવે આપણે શું કરીશું, આપણે એક ચકાસણી શરૂ કરીશું. તેથી "check to see if they match".
 
|-
 
|-
 
|8:00
 
|8:00
|એક "if" સ્ટેટમેંટનાં ઉપયોગ વડે આ કરવું અત્યંત સરળ છે.
+
|"if" સ્ટેટમેંટનાં ઉપયોગ વડે આ કરવું અત્યંત સરળ છે.
 
|-
 
|-
 
|8:04
 
|8:04
|"if" our username equals our db username and our password is equal to our db password , તો આપણે કહીશું આ બરાબર છે.
+
|"if" our username equals db username and password is equal to our db password , તો આપણે કહીશું આ બરાબર છે.
 
|-
 
|-
 
|8:19
 
|8:19
Line 223: Line 223:
 
|-
 
|-
 
|8:22
 
|8:22
|હું કૌંસને રદ્દ કરીશ કારણ કે અહીં ફક્ત એક જ લીટી છે. તેથી "Incorrect password!" એકો કરો. આને એવી જ રીતે છોડી દો.
+
|હું કૌંસને રદ્દ કરીશ કારણ કે અહીં ફક્ત એક જ લીટી છે. તેથી "Incorrect password!" એકો કરો. આને રીતે જ રહેવા દો.
 
|-
 
|-
 
|8:34
 
|8:34
Line 232: Line 232:
 
|-
 
|-
 
|8:46
 
|8:46
|હું પહેલા લખીશ "Alex" અને હું ખોટો પાસવર્ડ નાખીશ. આ દર્શાવશે "Incorrect password!".
+
|હું પહેલા લખીશ "Alex" અને હું ખોટો પાસવર્ડ નાખીશ. આ "Incorrect password!" દર્શાવશે.
 
|-
 
|-
 
|8:51
 
|8:51
|અને હવે હું પાસવર્ડ તરીકે "abc" મુકીશ અને આ દર્શાવશે "You’re in!".
+
|અને હવે હું પાસવર્ડ તરીકે "abc" મુકીશ અને આ "You’re in!" દર્શાવશે.
 
|-
 
|-
 
|8:55
 
|8:55
|તો આપણે આપણા વપરાશકર્તા નામની ચકાસણી કરી અને તે અસ્તિત્વ ધરાવે છે.
+
|તો આપણે યુઝરનેમ ની ચકાસણી કરી અને તે અસ્તિત્વમાં છે.
 
|-
 
|-
 
|8:58
 
|8:58
|આપણે તપાસ્યું કે આપણા ફીલ્ડો (ક્ષેત્રો) અસ્તિત્વ ધરાવે છે તો તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરો.
+
|આપણે તપાસ્યું કે આપણા ફીલ્ડો અસ્તિત્વમાં છે તો તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો.
 
|-
 
|-
 
|9:04
 
|9:04
|જો આપણે એક વપરાશકર્તા નામ અને ખોટો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો અમને એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) મળે છે - "Incorrect password".
+
|જો આપણે યુઝરનેમ અને ખોટો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો આપણને એક એરર મેસેજ મળે છે - "Incorrect password".
 
|-
 
|-
 
|9:11
 
|9:11
|જો આપણે સાચો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો, અમને મળે છે - "You’re in".
+
|જો આપણે સાચો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો, આપણને "You’re in" મળે છે.
 
|-
 
|-
 
|9:13
 
|9:13
|અને જો આપણે એક વપરાશકર્તા નામ દાખલ કરીએ છીએ જે મળતું નથી, તો અમને user doesn’t exist નામનો એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) મળે છે.
+
|અને જો આપણે યુઝરનેમ દાખલ કરીએ છીએ જે મળતું નથી, તો આપણને  user doesn’t exist નામનો એક એરર મેસેજ મળે છે.
 
|-
 
|-
 
|9:24  
 
|9:24  
|ઠીક છે તો મારાથી આવનારા ભાગમાં જોડાવો, અને હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા સેશનો (સત્રો) અને લોગ આઉટ પુષ્ઠ બનાવવા. તો પછી તમને ફરી મળીશું!
+
|ઠીક છે તો મારી સાથે આવનારા ભાગમાં જોડાવો, અને હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા સેશનો (સત્રો) અને લોગ આઉટ પુષ્ઠ બનાવવા.  
 
|-
 
|-
 
|9:32
 
|9:32
|મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
| IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 22:53, 31 January 2013

Time Narration
0:00 બીજા ભાગમાં તમારું સ્વાગત છે. અહીં હું તમને બતાવીશ કે ડેટાબેઝ સાથે જોડવા માટે "login dot php" પેજને કેવી રીતે એડિટ કરવું અને ડેટાબેઝમાં તે માટે યુઝર નેમ અને પાસવર્ડ કેવી રીતે ચેક કરવું તે પણ બતાવીશ.
0:14 હવે આપણે પહેલાથીજ ડેટાબેઝ સાથે જોડાયેલા છીએ
0:18 આ રીફ્રેશ કરી અને યુઝરનેમ અને પાસવર્ડ ફરીથી મોકલી આપણે સ્થાપિત કરી શકીએ છીએ કે અહીં કોઈ એરરો નથી.
0:24 મારો અર્થ અહીં આ એરર સાથે છે.
0:25 અને આપણે જોયું છે કે જો આપણે ડેટા ટાઈપ નથી કરતા તો એરર મળે છે.
0:28 હવે. સૌપ્રથમ હું એક ક્વેરી સુયોજિત કરીશ.
0:36 જો તમે આ પહેલા "mysql" કે બીજી કોઈ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ વાપરી છે, તો તમે જાણતા હશો કે તમે ડેટાબેઝને ક્વેરી કરી શકો છો.
0:43 મને લાગે છે કે માયક્રોસોફટ એક્સેસ પાસે આ છે.
0:46 અહીં આપણે "SELECT" લખીશું, હકીકતમાં "SELECT *" લખીશું કારણ કે આપણને ID, યુઝર નેમ અને પાસવર્ડની જરૂર છે.
0:54 મને નથી લાગતું કે આપણને id ની જરૂર છે પરંતુ તો પણ "SELECT *" જેથી આ સમગ્ર ડેટાને લેશે.
0:59 તો "SELECT * FROM" અને મને લાગે છે કે, આપણે આને users કહ્યું છે, ચાલો ખાતરી કરી લઈએ.
1:04 હા, users. તો "SELECT * FROM users" અને અહીં આપણે "WHERE username" લખીશું જે આનું નામ છે...... આ, અહીં.
1:20 અને આપણે લખીશું "WHERE username equals" "username" જે ટાઈપ કરાયેલું છે.
1:30 હવે જો આ "username" અસ્તિત્વમાં નથી, આપણે અમુક એરર મેસેજ દર્શાવવાની જરૂર છે જેમ કે "This user doesn’t exist".
1:37 તો આપણે શું કરીશું, આપણે એક બીજું ફંક્શન વાપરીશું, "mysql num rows" કહેવાતું એક mysql ફંક્શન.
1:46 આ પંક્તિઓની સંખ્યાની ગણતરી કરે છે, જે તમારા દ્વારા અપાયેલી ડેટાબેઝ ક્વેરી દ્વારા ફરી પ્રાપ્ત કરાયેલી છે.
1:53 તો આપણે લખીશું "numrows equals mysql_num_rows" અને કૌંસમાં ક્વેરીનું નામ, એ વેરીએબલ જેને મેં ક્વેરી ફંક્શનમાં સંગ્રહિત કર્યું છે.
2.08 અને જો આપણે પંક્તિઓની સંખ્યાને એકો કરીએ, હું ફક્ત તમને સાબિતી આપીશ અને ચકાસણી કરીશ કે મને 1 મળવું જોઈએ કારણ કે આપણી પાસે ફક્ત 1 પંક્તિ છે.
2.16 ચાલો હું insert પર ક્લિક કરું અને બીજી એક ડેટા પંક્તિને ઉમેરું, ઉદાહરણ તરીકે - બીજું યુઝર નેમ અને પાસવર્ડ.
2:26 હું હમણાં આ ફક્ત પ્રયાસ કરીશ. હું આની ચકાસણી પછીથી કરીશ. ચાલો જોઈએ, ચાલો યુઝરનેમ "Kyle" લખીએ અને આ સમયે પાસવર્ડ "123" છે.
2:38 ઠીક છે, ચાલો આ પ્રયાસ કરીએ. અને આ રહ્યું. એક સેકેંડ રોકાઈ જાવ. હું ક્યા છું? ઓહ આપણે આ રહ્યા.
2:53 તો આપણને "Alex" અને "Kyle" મળ્યું છે.
2:55 આપણે જોઈ શકીએ છીએ કે id આપમેળે ઇન્ક્રીમેન્ટ થયા છે.
2:58 તમે આપણા બંને પાસવર્ડો અને 2 યુઝરનેમ અહીં જોઈ શકો છો.
3:02 હવે આપણે આ રીફ્રેશ કરીશું અને જુઓ આપણને શું મળ્યું છે.
3.06 ઓહ ઠીક છે. આ ચકાસણીનો સંપૂર્ણ ભાગ છે.
3:10 1 પાછું આવવાનું કારણ એ છે કે જો હું દરેક વપરાશકર્તાને પસંદ કરી રહ્યો હોત અને પછી હરોળોની સંખ્યાની ગણતરી કરી રહ્યો હોત, તો વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે.
3:18 ફરી અહીં જાઓ અને રીફ્રેશ કરો અને આપણને 2 વેલ્યુ મળશે કારણ કે અહીં 2 પક્તિઓ છે.
3:22 પણ જો હું લખી રહ્યો છું "SELECT where the username equals my username", તો આપણે દેખીતી રીતે ફક્ત ત્યાં પસંદ કરી રહ્યા છીએ જ્યાં યુઝરનેમ અસ્તિત્વમાં છે અને તે 1 લી પંક્તિમાં છે.
3:34 સામાન્ય રીતે વેબસાઇટ પર, તમારી પાસે ડુપ્લીકેટ યુઝરનેમ ન રહેશે.
3:40 ઠીક છે. તો હવે આપણને આ મળ્યું છે, અહીં કેટલી પંક્તિઓ છે એ શોધવાનો હેતુ શું છે.
3:47 હવે હેતુ એ છે કે આપણે લખી શકીએ છીએ "if num_rows is equal to zero", માફ કરજો, if "my num_rows doesn’t equal zero", પછી આપણે કોડને એક્ઝેક્યુટ કરીશું, આપણે લોગીન કરવાની જરૂર છે.
4.01 નહી તો, માફ કરજો "else", આપણે એકો કરવાની જરૂર છે, માફ કરજો "else die". આપણે મેસેજ આપીશું "That user doesn’t exist".
4:16 તો આપણે શું કરી રહ્યા છીએ, આપણે ચકાસી રહ્યા છીએ કે એ પંક્તિ રીટર્ન થઈ છે જ્યાં આપણે યુઝરનેમ આપ્યું હતું.
4:25 અને જો આ શૂન્ય બરાબર નથી, તો આપણે કોડને લોગીન માટે એક્ઝેક્યુટ કરી શકીએ છીએ.
4:29 નહી તો આપણે લખીશું die અને "That username doesn’t exist".
4:33 આ 1, 2, 3, 4 ની બરાબર રહેશે અને ક્રમશ.
4:38 માફ કરજો આ બરાબર રહેશે...
4:40 જો આ શૂન્ય બરાબર નથી, તો આ નિશ્ચિતપણે કઈક નાં બરાબર હોવું જોઈએ.
4:44 અને જો આ કઈક ના બરાબર છે, તો અહીં આપેલ કોડ એક્ઝેક્યુટ થશે.
4:47 તેથી જો આ શૂન્ય બરાબર છે, તો સામાન્ય રીતે તેનો એ અર્થ છે કે કોઈ પણ પરિણામ રીટર્ન આવી શકતું નથી.
4:52 હું આ રીસેન્ડ કરીશ. ચાલો પાછળ જઈએ.
4:57 અને......... "echo num_rows" ને રદ કરીએ.
5:05 ઠીક છે. તો ચાલો આપણા મુખ્ય પુષ્ઠ પર પાછા જઈએ અને આપણે "Alex" અને "abc" સાથે લોગીન કરીશું; પાસવર્ડની આ સમયે કોઈ મહત્વતા નથી.
5:13 કઈ પણ થયું નથી કારણ કે કોઈ પણ એરરો રીટર્ન નથી થઇ.
5:15 હવે ઉદાહરણ તરીકે, ચાલો હું Billy વાપરું, અને પાસવર્ડ ટાઈપ કરું અને login પર ક્લિક કરું.
5:21 "That user doesn’t exist!" કારણ કે કોઈ પણ પંક્તિ રીટર્ન નથી થઈ, જેનું યુઝરનેમ Billy સમાન છે.
5:26 તો આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્ય કરી રહ્યું છે.
5:28 હું મારા વાસ્તવિક વસ્તુ પર પાછો જઈશ.
5:31 તેથી "Alex" અને મારો પાસવર્ડ "abc" છે.
5:37 હવે લોગીન કરવા માટે કોડ.
5:39 લોગીન કરવા માટે, આપણે પાસવર્ડની ચકાસણી કરવાની જરૂર છે.
5:42 તેથી પાસવર્ડ માટે, હું એક ફંક્શનને ઉપયોગમાં લઈશ.
5:46 માફ કરજો ફંક્શન નહી, હું લૂપનો ઉપયોગ કરીશ અને તે લૂપ "while" લૂપ હશે.
5:52 હું વેરીએબલ નામ અહીં ટાઈપ કરીશ. હું તેને "row" કહીશ અને તે "mysql" ની બરાબર હશે..... "mysql_ પંક્તિને અરેના રૂપ માં લાવે છે.
6:11 તેથી હું ટૂંકમાં "mysqul_fetch_assoc" લખીશ.
6:22 અને આ મારી ક્વેરી બનવા જઈ રહ્યું છે. તો મને ત્યાં મારી ક્વેરી મળી છે.
6:28 આનાથી, આપણે અહીં પ્રત્યેક કોલમ ડેટા લઇ રહ્યા છીએ અને "row" કહેવાતા અરે માં મૂકી રહ્યા છીએ.
6:40 તો while લૂપ સાથે, આપણી પાસે બ્રેકેટો (કૌંસો) રહેશે અને હવે અમુક વેરીએબલો સુયોજિત કરીશું.
6:45 હું "db username" લખીશ, જે યુઝરનેમ છે જેને હું ડેટાબેઝમાંથી કાઢીશ, આ "row" સમાન છે અને "username", પંક્તિ નામ છે.
6:55 તો જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે, અહીં આ પંક્તિ નામ છે.
6:59 જો આ ડેટા નો અરે છે, તો આમાંનું પ્રત્યેક આઈડી, યુઝરનેમ અને પાસવર્ડ બનવા જઈ રહ્યું છે.
7:06 આપણે 0,1,2 વાપરી નથી રહ્યા. પણ મને ખાતરી નથી કે આ કાર્ય કરશે કે નહી.
7:10 હવે આપણે આને સાદું રાખીશું અને આપણે સીધું આપણા કોલમનાં નામને સંદર્ભિત કરીશું.
7:20 તો ડેટાબેઝ યુઝરનેમ "row" રહેશે અને જો કે આ એક એરે છે જે આપણી ક્વેરી પર આ ફંક્શનનો ઉપયોગ કરે છે.
7:26 આગળ આપણે લખીશું "db password equals row" અને ત્યારબાદ આપણો પાસવર્ડ.
7:38 તો આના પછી આપણે એકો કરી શકીએ છીએ....
7:43 ના, ખરેખરમાં આપણે આપણા db યુઝરનેમ અને પાસવર્ડના કન્ટેન્ટને એકો કરવાની જરૂર નથી જ્યા સુધી આપણે એરરો માં રન કરવા ઈચ્છતા હોઈએ.
7:49 આપણે પહેલાથી જ જાણીએ છીએ કે તે શું છે. આપણે તેમને ડેટાબેઝમાં જોયું છે.
7:51 હવે આપણે શું કરીશું, આપણે એક ચકાસણી શરૂ કરીશું. તેથી "check to see if they match".
8:00 "if" સ્ટેટમેંટનાં ઉપયોગ વડે આ કરવું અત્યંત સરળ છે.
8:04 "if" our username equals db username and password is equal to our db password , તો આપણે કહીશું આ બરાબર છે.
8:19 નહી તો, આપણે કહીશું આ બરાબર નથી.
8:22 હું કૌંસને રદ્દ કરીશ કારણ કે અહીં ફક્ત એક જ લીટી છે. તેથી "Incorrect password!" એકો કરો. આને એ રીતે જ રહેવા દો.
8:34 અને અહીં આપણે લખીશું એકો "You’re in!".
8:41 ઠીક છે હું વિડીયોનાં આ ભાગનો અંત કરું એ પહેલા આપણે આની ચકાસણી કરીશું.
8:46 હું પહેલા લખીશ "Alex" અને હું ખોટો પાસવર્ડ નાખીશ. આ "Incorrect password!" દર્શાવશે.
8:51 અને હવે હું પાસવર્ડ તરીકે "abc" મુકીશ અને આ "You’re in!" દર્શાવશે.
8:55 તો આપણે યુઝરનેમ ની ચકાસણી કરી અને તે અસ્તિત્વમાં છે.
8:58 આપણે તપાસ્યું કે આપણા ફીલ્ડો અસ્તિત્વમાં છે તો તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો.
9:04 જો આપણે યુઝરનેમ અને ખોટો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો આપણને એક એરર મેસેજ મળે છે - "Incorrect password".
9:11 જો આપણે સાચો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો, આપણને "You’re in" મળે છે.
9:13 અને જો આપણે યુઝરનેમ દાખલ કરીએ છીએ જે મળતું નથી, તો આપણને user doesn’t exist નામનો એક એરર મેસેજ મળે છે.
9:24 ઠીક છે તો મારી સાથે આવનારા ભાગમાં જોડાવો, અને હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા સેશનો (સત્રો) અને લોગ આઉટ પુષ્ઠ બનાવવા.
9:32 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali