Difference between revisions of "Inkscape/C3/Create-a-3-fold-brochure/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 382: | Line 382: | ||
|- | |- | ||
| 06.34 | | 06.34 | ||
− | | * | + | | * પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન '''300'''. હોવું જોઈએ. |
|- | |- | ||
Line 402: | Line 402: | ||
|- | |- | ||
| 06.47 | | 06.47 | ||
− | | | + | | '''arrows layer''' પર જાવ અને લેયરની ઓપેસીટી '''70''' કરો. |
|- | |- | ||
| 06.52 | | 06.52 | ||
− | | | + | | મેં '''ink-blots''' સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે. |
|- | |- | ||
| 06.58 | | 06.58 | ||
− | | | + | | ફાઈલને '''SVG''' અને '''PDF''' ફોરમેટમાં સંગ્રહો. |
|- | |- | ||
| 07.04 | | 07.04 | ||
− | | Compare the 2 pdfs | + | | Compare the તફાવતને સજાવવા માટે ''''''2 pdfs''' ફોરમેટમાં સંગ્રહો. |
|- | |- | ||
| 07.08 | | 07.08 | ||
− | | | + | | આગળ ચાલો '''brochure'''ના બહારનો ભાગ બનાવીએ. |
|- | |- | ||
| 07.12 | | 07.12 | ||
− | | | + | | '''File ''' પર જાવ અને '''Open''' પર ક્લિક કરો, |
|- | |- | ||
| 07.14 | | 07.14 | ||
− | | | + | | '''Brochure-OUT.svg.''' પસંદ કરો. |
|- | |- | ||
| 07.18 | | 07.18 | ||
− | | | + | | હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે. |
|- | |- | ||
| 07.22 | | 07.22 | ||
− | | | + | | ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો. |
|- | |- | ||
| 07.28 | | 07.28 | ||
− | | | + | | દર્શાવ્યા પ્રમાણે '''Bezier tool ''' વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો. |
|- | |- | ||
| 07.33 | | 07.33 | ||
− | | | + | | તેને ભૂરા રંગે રંગો '''stroke''' ને રદ્દ કરો. |
|- | |- | ||
| 07.36 | | 07.36 | ||
− | | | + | | '''Spoken Tutorial '''લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે. |
|- | |- | ||
| 07.40 | | 07.40 | ||
− | | | + | | માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો. |
|- | |- | ||
| 07.46 | | 07.46 | ||
− | | | + | | ટાઈપ કરો “'''Spoken Tutorial”''' અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો. |
|- | |- | ||
| 07.51 | | 07.51 | ||
− | | | + | | ફોન્ટ માપ '''25''' કરો. |
|- | |- | ||
| 07.54 | | 07.54 | ||
− | | | + | | ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો. |
|- | |- | ||
| 07.58 | | 07.58 | ||
− | | | + | | '''Inkscape logo.''' આયાત કરો. |
|- | |- | ||
| 08.00 | | 08.00 | ||
− | | | + | | તેને પીળા વર્તુળના ઉપર મુકો. |
|- | |- | ||
| 08.03 | | 08.03 | ||
− | | | + | |લોગોની નીચે “'''Inkscape”''' ટાઈપ કરો ફોન્ટ માપ '''45''' કરો. |
|- | |- | ||
| 08.09 | | 08.09 | ||
− | | | + | | મેં '''Spoken Tutorial project''' વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે. |
|- | |- | ||
| 08.15 | | 08.15 | ||
− | | | + | | અજ પ્રકારે કરો. |
|- | |- | ||
| 08.17 | | 08.17 | ||
− | | | + | | મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે. |
|- | |- | ||
Line 494: | Line 494: | ||
|- | |- | ||
| 08.21 | | 08.21 | ||
− | | * | + | | *અને '''Align and Distribute ''' વિકલ્પો. |
|- | |- | ||
| 08.24 | | 08.24 | ||
− | | | + | | હવે '''brochure''' ના બહારનો ભાગ તૈયાર છે. |
|- | |- | ||
| 08.28 | | 08.28 | ||
− | | | + | | '''File. ''' પર જાવ. |
|- | |- | ||
| 08.29 | | 08.29 | ||
− | | | + | | '''Save As. ''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08.31 | | 08.31 | ||
− | | | + | | '''to ફોરમેટ '''SVG''' કરો અને '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08.37 | | 08.37 | ||
− | | | + | | સમાન પ્રક્રિયાને દોહરાવો. |
|- | |- | ||
| 08.39 | | 08.39 | ||
− | | | + | | એક્સ્ટેંશન '''PDF. ''' કરો. |
|- | |- | ||
| 08.41 | | 08.41 | ||
− | | | + | | '''Save.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08.43 | | 08.43 | ||
− | | | + | | આ આપણું પૂર્ણ થયેલ '''brochure''' છે. |
|- | |- | ||
| 08.46 | | 08.46 | ||
− | | | + | | જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો. |
|- | |- | ||
| 08.54 | | 08.54 | ||
− | | | + | | મેં સમાન '''brochure''' ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે. |
|- | |- | ||
| 09.00 | | 09.00 | ||
− | | | + | | ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
| 09.02 | | 09.02 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 09.04 | | 09.04 | ||
− | | * | + | | * '''guidelines''' વાપરવી અને તેમને સુયોજિત કરવી. |
|- | |- | ||
| 09.07 | | 09.07 | ||
− | | * | + | | * 3-ફોલ્ડ '''brochure''' માટે સેટિંગસ. |
|- | |- | ||
| 09.09 | | 09.09 | ||
− | | * | + | | * 3-ફોલ્ડ '''brochure''' ડીઝાઈન કરો. |
|- | |- | ||
| 09.11 | | 09.11 | ||
− | | | + | | સાથે જ આપણે શીખ્યા |
|- | |- | ||
| 09.12 | | 09.12 | ||
− | | * | + | | * '''layers''' વાપરવાનું મ્હ્ત્વ. |
|- | |- | ||
| 09.14 | | 09.14 | ||
− | | * | + | | * અને સામન '''brochure''' ને વિવિધ સ્કીમોમાં મેળવવું. |
|- | |- | ||
| 09.18 | | 09.18 | ||
− | | | + | | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
| 09.20 | | 09.20 | ||
− | | * | + | | * '''Spoken Tutorial Project''' માટે એક '''3-fold brochure''' બનાવો. |
|- | |- | ||
| 09.24 | | 09.24 | ||
− | | | + | | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
|- | |- | ||
| 09.29 | | 09.29 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ. |
|- | |- | ||
| 09.35 | | 09.35 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 09.42 | | 09.42 | ||
− | | | + | | વધુ વિગતો માટે, અમને પર લખો. |
|- | |- | ||
| 09.45 | | 09.45 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
|- | |- | ||
| 09.50 | | 09.50 | ||
− | | | + | | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 09.54 | | 09.54 | ||
− | | | + | | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
| 09.57 | | 09.57 | ||
− | | | + | | જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 21:41, 20 May 2015
Time | Narration |
00:01 | Inkscape માં “Create a 3-fold brochure” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં,આપણે શીખીશું- |
00.08 | * guidelines વાપરવાની અને તેને સુયોજિત કરવું. |
00:10 | * 3-fold brochure માટે સેટિંગો. |
00:12 | * 3-fold brochure ડીઝાઈન કરવું. |
00:15 | આપણે layers વાપરવાનું મ્હ્ત્વ પણ શીખીશું. |
00:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ - |
00:21 | * Ubuntu Linux 12.04 OS |
00:24 | * Inkscape આવૃત્તિ 0.48.4 |
00:28 | આ એક 3 fold brochureછે . આપણે જેમ તેને ખોલીએ છીએ આપણને ત્રણ ઘડીઓ દેખાય છે. |
00:34 | આમ કુલ મળીને છ વિભાગો છે. |
00:37 | બાહર નો ભાગ 1, 5 અને 6 આ વિભાગો ધરાવે છે. |
00:42 | brochure ના અંદરનો ભાગ 2, 3 અને 4 આ વિભાગો ધરાવે છે. |
00:46 | ચાલો આના જેવું brochure બનાવતા શીખીએ. |
00:51 | Inkscape. ખોલો. |
00:53 | File પર ક્લિક કરો અને Document Properties. પર જાવ. |
00:56 | ચાલો પહેલા અમુક સદી સેટિંગ કરીએ. |
00:59 | આપલે બદલો: |
01.00 | * Default units ને mm |
01.03 | * Page Size ને A4 |
01.05 | * Orientation ને Landscape |
01.07 | * Custom Size Units ને mm. |
01.11 | આપણે કેનવાસ 3 ઘડીઓમાં વિભાજીત કરવું પડશે. |
01.14 | આ માટે કેનવાસની પહોળાઈ 297 છે. તેનું અવલોકન કરો. |
01.18 | આમ આપણે 297 ને 3 ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે 99 છે. |
01.27 | Document Properties ડાઈલોગ બોક્સ હવે બંદ કરો. |
01.30 | ડાબી બાજુથી guideline પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. |
01.35 | guideline પર ડબલ ક્લિક કરો. |
01.37 | ડાઈલોગ બોક્સ ખુલે છે. |
01.41 | X ની વેલ્યુ ને 99 થી બદલો અને OK. પર ક્લિક કરો. |
01.45 | ડાબી બાજુથી બીજી એક guideline ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. |
01.50 | ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
01.53 | અહી X ની વેલ્યુ 198 કરો. |
01.56 | હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે. |
02.01 | આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે. |
02.06 | ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ : |
02.08 | * એક brochure ના અંદરના ભાગ માટે |
02.11 | * અને બીજું બહારના ભાગ માટે |
02.13 | File પર જાવ અને Save as. પર ક્લિક કરો. |
02.16 | હું ફાઈલને Brochure-OUT.svg. નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ |
02.22 | ફરીથી File પર જાવ અને Save as. પર ક્લિક કરો. |
02.26 | આ વખતે હુંBrochure-IN.svg નામ આપીશ અને a Save. પર ક્લિક કરીશ. |
02.33 | તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે |
02.39 | ચાલો Brochure-IN.svg. થી શરૂઆત કરીએ. |
02.43 | જયારે આપણે આ brochure બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે. |
02.50 | આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું. |
02.54 | ચાલો પહેલા brochure ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે વિભાગ 2, 3 અને 4. |
03.00 | Using the bezier tool વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો. |
03.09 | stroke રદ્દ કરો. |
03.14 | એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો |
03.19 | 150X150 pixelsનું વર્તુળ બનાવો. |
03.26 | તેને લીલા રંગે રંગો. |
03.28 | વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો. |
03.36 | ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો. |
03.40 | આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું. |
03.44 | મેં પહેલાથી જ ઈમેજો વર્તુળ આકારમાં એડિટ કરી છે અને તેમને my Documents ફોલ્ડરમાં સંગ્રહી છે. |
03.50 | તમારી સુવિધા માટે આ ઈમેજો તમને Code filesલીંકમાં પ્રદાન કરવામાં આવી છે. |
03.56 | ટ્યુટોરીયલ અટકાવો લીંક પર ક્લિક કરો અને આ ઈમેજો તમારા પસંદના સ્થને સંગ્રહો. |
04.02 | આ પછી ટ્યુટોરીયલને ચાલુ કરો. |
04.04 | File, પર જાવ અને ત્યારબાદ Image1. પર ક્લિક કરો. |
04.09 | તેને પહેલા વર્તુળની ઉપર રાખો. |
04.12 | એજ પ્રમાણે બીજી પાંચ ઈમેજો માટે પગલાઓ દોહરાવો. |
04.17 | Align and Distribute વિકલ્પ વાપરીને તમને અલાઈન કરો. |
04.20 | હવે તમારું કેનવાસ આ પ્રકારે દેખાવું જોઈએ. |
04.25 | વાગડ નવું લેયર બનાવો. |
04.28 | Select the bezier tool પસંદ કરો અને એક એરો બનવો. |
04.34 | તેને ભૂખરા રંગે રંગો. |
04.38 | stroke રદ્દ કરો . |
04.41 | Filters menu. માં જાવ Shadows and Glows પસંદ કરો અને ત્યારબાદ Drop Shadow. પર ક્લિક કરો. |
04.47 | અસરોની નોંધ લેવા માટે પ્રિવ્યુ બોક્સ પર ક્લિક કરો. |
04.50 | હવે Apply. પર ક્લિક કરો.ડાઈલોગ બોક્સ બંદ કરો. |
04.55 | દર્શાવ્યા પ્રમાણે તેને ઓવરલેપ થાય એ પ્રમાણે પહેલા વર્તુળની ઉપર રાખો. |
05.01 | આ એરોને બે વાર નકલ કરો જેથી બે વધુ એરો બને. |
05.05 | દર્શાવ્યા પ્રમાણે એકંદરે તેને બીજા અને ત્રીજા વર્તુળ પર રાખો. |
05.10 | હવે તમામ ગ્રાફિક એલિમેન્ટસ પૂર્ણ થઇ ગયા છે. |
05.13 | આપણે હવે સંબંધિત ટેક્સ્ટ દાખલ કરીશું. |
05.15 | નવા લેયર પર પ્રથમ એરો પર “Introduction” ટાઈપ કરો. |
05.20 | બીજા એરો પર “'Features” ટાઈપ કરો. |
05.24 | ત્રીજા એરો પર “Usage” ટાઈપ કરો. |
05.28 | હવે આપણે અ દરેક વિભાગો અંતર્ગત ટેક્સ્ટ દાખલ કરવી પડશે. |
05.33 | હું LibreOffice Writer ફાઈલ જે મેં પહેલાથી જ સંગ્રહી છે તેમાંથી ટેક્સ્ટને કોપી અને પેસ્ટ કરીશ. |
05.40 | * આ ફાઈલ તમને તમારા સંગ્રહી ફોલ્ડરમાં મળશે. |
05.43 | * તેને શોધી કાઢો અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરો. |
05.47 | * ત્યારબાદ તેને દર્શાવ્યા પ્રમાણે નવા લેયર પર પેસ્ટ કરો. |
05.50 | ફોન્ટ માપ 15' જેટલું ઘટાડો અને તેમને Text and Font વિકલ્પ વાપરીને ગોઠવો. |
05.55 | ellipse ટૂલ વાપરીને ઝાંખા લીલા રંગની બુલેટ બનાવો. |
05.59 | તેને પહેલા વાક્યની જમણી બાજુએ મુકો. |
06.02 | સામન પ્રક્રિયાને તમામ વાક્યો માટે દોહરાવો. |
06.05 | હવે બ્રાઉઝર નો અંદરનો ભાગ તૈયાર છે. |
06.08 | આપણીSVG ફાઈલને સંગ્રહવા માટે ચાલો CTRL + S દબાવો. |
06.12 | તેમને પૂર્ણ થયેલ brochure. જોઈતા લેયરોને તમે હવે છુપાવી કે દર્શાવી શકો છો. |
06.18 | ચાલો હવે સામન ફાઈલને PDF. માં સંગ્રહીએ. |
06.21 | File પર જાવ અને Save As. પર ક્લિક કરો. |
06.24 | ફાઈલ એક્સટેન્શન PDF. માં બદલો. |
06.29 | Save. પર ક્લિક કરો. |
06.31 | નવો ડાઈલોગ બોક્સ ખુલે છે. |
06.34 | * પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન 300. હોવું જોઈએ. |
06.37 | * વેબ મતે તે 72 હોઈ શકે છે. |
06.40 | ચાલો હું તેને 300 તરીકે રાખું. |
06.42 | હવે Ok. પર ક્લિક કરો. |
06.44 | ચાલો હવે એરોની ઓપેસીટી બદલીએ. |
06.47 | arrows layer પર જાવ અને લેયરની ઓપેસીટી 70 કરો. |
06.52 | મેં ink-blots સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે. |
06.58 | ફાઈલને SVG અને PDF ફોરમેટમાં સંગ્રહો. |
07.04 | Compare the તફાવતને સજાવવા માટે '2 pdfs ફોરમેટમાં સંગ્રહો. |
07.08 | આગળ ચાલો brochureના બહારનો ભાગ બનાવીએ. |
07.12 | File પર જાવ અને Open પર ક્લિક કરો, |
07.14 | Brochure-OUT.svg. પસંદ કરો. |
07.18 | હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે. |
07.22 | ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો. |
07.28 | દર્શાવ્યા પ્રમાણે Bezier tool વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો. |
07.33 | તેને ભૂરા રંગે રંગો stroke ને રદ્દ કરો. |
07.36 | Spoken Tutorial લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે. |
07.40 | માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો. |
07.46 | ટાઈપ કરો “Spoken Tutorial” અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો. |
07.51 | ફોન્ટ માપ 25 કરો. |
07.54 | ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો. |
07.58 | Inkscape logo. આયાત કરો. |
08.00 | તેને પીળા વર્તુળના ઉપર મુકો. |
08.03 | લોગોની નીચે “Inkscape” ટાઈપ કરો ફોન્ટ માપ 45 કરો. |
08.09 | મેં Spoken Tutorial project વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે. |
08.15 | અજ પ્રકારે કરો. |
08.17 | મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે. |
08.19 | *Text and font |
08.21 | *અને Align and Distribute વિકલ્પો. |
08.24 | હવે brochure ના બહારનો ભાગ તૈયાર છે. |
08.28 | File. પર જાવ. |
08.29 | Save As. પર ક્લિક કરો. |
08.31 | to ફોરમેટ SVG કરો અને Save પર ક્લિક કરો. |
08.37 | સમાન પ્રક્રિયાને દોહરાવો. |
08.39 | એક્સ્ટેંશન PDF. કરો. |
08.41 | Save. પર ક્લિક કરો. |
08.43 | આ આપણું પૂર્ણ થયેલ brochure છે. |
08.46 | જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો. |
08.54 | મેં સમાન brochure ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે. |
09.00 | ચાલો સારાંશ લઈએ. |
09.02 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09.04 | * guidelines વાપરવી અને તેમને સુયોજિત કરવી. |
09.07 | * 3-ફોલ્ડ brochure માટે સેટિંગસ. |
09.09 | * 3-ફોલ્ડ brochure ડીઝાઈન કરો. |
09.11 | સાથે જ આપણે શીખ્યા |
09.12 | * layers વાપરવાનું મ્હ્ત્વ. |
09.14 | * અને સામન brochure ને વિવિધ સ્કીમોમાં મેળવવું. |
09.18 | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
09.20 | * Spoken Tutorial Project માટે એક 3-fold brochure બનાવો. |
09.24 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
09.29 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ. |
09.35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09.42 | વધુ વિગતો માટે, અમને પર લખો. |
09.45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
09.50 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
09.54 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09.57 | જોડાવાબદ્દલ આભાર. |