Difference between revisions of "Inkscape/C2/Create-and-edit-multiple-objects/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| Welcome to the Spoken Tutorial on '''“Create and edit multiple objects” '''using '''Inkscape.'''
+
| '''Inkscape.''' માં '''“Create and edit multiple objects” ''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| In this tutorial, we will learn to Copy and paste ઓબ્જેચ્ત્સ
+
| આ ટ્યુટોરીયલમાં,આપને શીખીશું ઓબ્જેક્ટો કોપી અને પેસ્ટ કરો.
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
Duplicate and '''clone''' objects
+
ઓબ્જેક્ટની નકલ અને ક્લોન બનાવતા.
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
Group and Order various objects
+
વિવિધ ઓબ્જેક્ટોને જૂથ અને કર્મમાં  બવાવું.
  
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
| Multiple selection and invert selection
+
| મલ્ટીપલ સિલેકશન અને ઇનવર્ટ સિલેકશન.
  
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
|  '''Clipping''' and '''Masking'''
+
|  '''Clipping''' અને  '''Masking'''
  
 
|-
 
|-
 
|00:25
 
|00:25
| To record this tutorial, I am using '''Ubuntu Linux''' 12.04 OS
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ '''Ubuntu Linux''' 12.04 OS
  
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
|  '''Inkscape''' version 0.48.4
+
|  '''Inkscape''' આવૃત્તિ 0.48.4
  
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
| Go to '''Dash home '''and type '''Inkscape.'''
+
| ડેશ હોમ પર જાવો અને ટાઈપ કરો '''Inkscape.'''
  
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
| You can open '''Inkscape''' by clicking on the logo.
+
| તમે લોગો પર ક્લિક કરીને '''Inkscape''' ખોલી શકો છો.
  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
| Let's open the '''Assignment_1.svg '''file that we created earlier.  
+
| ચાલો પહેલા બનાવેલી  '''Assignment_1.svg ''' ફાઈલ ખોલીએ.
  
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
| I had saved it in my '''Documents''' folder.  
+
| મેં તેને મારા ડોક્યુમેન્ટમાં સંગ્રહી હતી.
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| First we will learn how to copy and paste an object.  
+
| પહેલા આપણે શીખીશું ઓબ્જેક્ટ કોપી અને પેસ્ટ કરતા.
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| To do so, we should first select an object. So, click on the pentagon.
+
| આવું કરતા માટે આપણે પહેલા ઓબ્જેક્ટ પસંદ કરવું પડશે તો પંચકોણ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
| Now, press '''Ctrl + C''' on your keyboard to copy it.
+
| હવે,તેને કોપી કરવા માટે આપણે તમારા કમ્પ્યુટર પર  '''Ctrl + C''' દબાવો.
  
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
| Now press '''Ctrl + V''' to paste the object. You can see a copy of the pentagon on the canvas.
+
| હવે પેસ કરવા માટે '''Ctrl + V''' દબાવો. તમે કેનવાસ પર પંચકોણ ની નકલ જોઈ શકો છો.
 
+
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
| There are 3 other ways of creating copies of objects.  
+
| ઓબ્જેક્ટની નકલ બનાવવા ના હજુ ત્રણ રીત છે.
  
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
| In all these 3 methods, a copy of the object is created exactly above the original one.
+
|આ તમામ ત્રણ મેથડોમાં ઓબ્જેક્ટની નકલ મૂળ ઓબ્જેક્ટની બરાબર ઉપર બને છે.  
  
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
| The first method is called '''Paste Special.'''
+
| પહેલા મેથડને '''Paste Special.''' કહેવાય છે.
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
| Recall that we had already pressed '''Ctrl + C''' to copy the object.
+
| યાદ કરો ઓબ્જેક્ટને કોઈ કરવા માટે આપણે પહેલા જ '''Ctrl + C''' દબાવ્યું છે.
  
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
| To paste the object in the exact location from where it was copied, press '''Ctrl + Alt + V '''keys.
+
| જે જગ્યાએ થી ઓબ્જેક્ટ કોપી થયું હતું બરાબર એજ જગ્યાએ તેને પેસ્ટ કરવા માટે  '''Ctrl + Alt + V ''' કી દબાવો.
  
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
| Move the copied object to see the original object right below it.  
+
|કોપી કરેલ ઓબ્જેક્ટને ખસેડો જેથી તેની નીચે આવેલ મૂળ ઓબ્જેક્ટ દેખાય.
  
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
| Let us move these two objects and keep it aside.
+
| ચાલો આ બે ઓબ્જેક્ટોને ખસેડીને તેના બાજુએ મુકીએ.
  
 
|-
 
|-
 
| 01:57
 
| 01:57
| The second method is called '''Duplication'''. For duplication, we do not need to copy the object first.
+
| બીજું મેથડ  '''Duplication''' કહેવાય છે .નકલ માટે આપણે પહેલા ઓબ્જેક્ટને કરવાની જરૂર નથી.  
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
| Select the pentagon and press '''Ctrl + D '''keys on your keyboard.
+
| પંચકોણ પસંદ કરો અને કીબોર્ડ પર  '''Ctrl + D ''' દબાવો.
  
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
| Now a duplicate pentagon is created exactly on the top of the original one.
+
| હવે મૂળ પંચકોણ પર તેની એક નકલ બને છે.
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
| Let us move the duplicated object to see the original one below it.
+
|મૂળ પંચકોણ ને જોવા માટે ચાલો ઉપર આવેલ નકલ ઓબ્જેક્ટને ખસેડો.
  
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
| The changes made on the duplicated object does not affect the original object.
+
| નકલ ઓબ્જેક્ટમાં કરેલ ફેરફાર મૂળ ઓબ્જેક્ટને અસર કરતા નથી.
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| Let us check this by changing its color to green and reducing its size.
+
| ચાલો તેના રંગને લીલો બનાવી અને તેનું માપ ઘટાડીને આ તપાસ કરીએ.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
| The third method is called '''Cloning.'''
+
| ત્રીજા મેથડને '''Cloning.''' કહેવાય છે.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| Click on the '''ellipse''' and press '''Alt + D''' to create a '''clone'''.
+
| '''ellipse''' પર ક્લિક કરો અને ક્લોન બનાવવા માટે  '''Alt + D''' દબાવો.
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| As before, the '''cloned''' object is created exactly above the original one.  
+
| પહેલા જેમજ ક્લોન કરેલ ઓબ્જેક્ટ બરાબર મૂળ ઓબ્જેક્ટની ઉપર બને છે.
  
 
|-
 
|-
 
| 02:55
 
| 02:55
| Let us move it aside to make it visible.
+
| ચાલો તેને દ્ર્શ્યિત કરવા માટે આને બાજુએ ખસેડીએ.
  
 
|-
 
|-
 
| 02:58
 
| 02:58
| Please note that the '''cloned''' object will always be linked to the original object.
+
| નોંધલો ,ક્લોન કરેલ ઓબ્જેક્ટ હમેશા મૂળ ઓબ્જેક્ટથી જોડાયેલ રહેશે.
  
 
|-
 
|-

Revision as of 12:50, 28 April 2015

Time Narration
00:01 Inkscape. માં “Create and edit multiple objects” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં,આપને શીખીશું ઓબ્જેક્ટો કોપી અને પેસ્ટ કરો.
00:13 ઓબ્જેક્ટની નકલ અને ક્લોન બનાવતા.
00:16 વિવિધ ઓબ્જેક્ટોને જૂથ અને કર્મમાં બવાવું.
00:19 મલ્ટીપલ સિલેકશન અને ઇનવર્ટ સિલેકશન.
00:22 Clipping અને Masking
00:25 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ Ubuntu Linux 12.04 OS
00:31 Inkscape આવૃત્તિ 0.48.4
00:35 ડેશ હોમ પર જાવો અને ટાઈપ કરો Inkscape.
00:39 તમે લોગો પર ક્લિક કરીને Inkscape ખોલી શકો છો.
00:42 ચાલો પહેલા બનાવેલી Assignment_1.svg ફાઈલ ખોલીએ.
00:49 મેં તેને મારા ડોક્યુમેન્ટમાં સંગ્રહી હતી.
00:52 પહેલા આપણે શીખીશું ઓબ્જેક્ટ કોપી અને પેસ્ટ કરતા.
00:56 આવું કરતા માટે આપણે પહેલા ઓબ્જેક્ટ પસંદ કરવું પડશે તો પંચકોણ પર ક્લિક કરો.
01:02 હવે,તેને કોપી કરવા માટે આપણે તમારા કમ્પ્યુટર પર Ctrl + C દબાવો.
01:07 હવે પેસ કરવા માટે Ctrl + V દબાવો. તમે કેનવાસ પર પંચકોણ ની નકલ જોઈ શકો છો.
01:17 ઓબ્જેક્ટની નકલ બનાવવા ના હજુ ત્રણ રીત છે.
01:21 આ તમામ ત્રણ મેથડોમાં ઓબ્જેક્ટની નકલ મૂળ ઓબ્જેક્ટની બરાબર ઉપર બને છે.
01:29 પહેલા મેથડને Paste Special. કહેવાય છે.
01:32 યાદ કરો ઓબ્જેક્ટને કોઈ કરવા માટે આપણે પહેલા જ Ctrl + C દબાવ્યું છે.
01:38 જે જગ્યાએ થી ઓબ્જેક્ટ કોપી થયું હતું બરાબર એજ જગ્યાએ તેને પેસ્ટ કરવા માટે Ctrl + Alt + V કી દબાવો.
01:47 કોપી કરેલ ઓબ્જેક્ટને ખસેડો જેથી તેની નીચે આવેલ મૂળ ઓબ્જેક્ટ દેખાય.
01:54 ચાલો આ બે ઓબ્જેક્ટોને ખસેડીને તેના બાજુએ મુકીએ.
01:57 બીજું મેથડ Duplication કહેવાય છે .નકલ માટે આપણે પહેલા ઓબ્જેક્ટને કરવાની જરૂર નથી.
02:05 પંચકોણ પસંદ કરો અને કીબોર્ડ પર Ctrl + D દબાવો.
02:13 હવે મૂળ પંચકોણ પર તેની એક નકલ બને છે.
02:19 મૂળ પંચકોણ ને જોવા માટે ચાલો ઉપર આવેલ નકલ ઓબ્જેક્ટને ખસેડો.
02:25 નકલ ઓબ્જેક્ટમાં કરેલ ફેરફાર મૂળ ઓબ્જેક્ટને અસર કરતા નથી.
02:32 ચાલો તેના રંગને લીલો બનાવી અને તેનું માપ ઘટાડીને આ તપાસ કરીએ.
02:40 ત્રીજા મેથડને Cloning. કહેવાય છે.
02:44 ellipse પર ક્લિક કરો અને ક્લોન બનાવવા માટે Alt + D દબાવો.
02:49 પહેલા જેમજ ક્લોન કરેલ ઓબ્જેક્ટ બરાબર મૂળ ઓબ્જેક્ટની ઉપર બને છે.
02:55 ચાલો તેને દ્ર્શ્યિત કરવા માટે આને બાજુએ ખસેડીએ.
02:58 નોંધલો ,ક્લોન કરેલ ઓબ્જેક્ટ હમેશા મૂળ ઓબ્જેક્ટથી જોડાયેલ રહેશે.
03:04 The original object is also known as its parent.
03:08 Any modifications on the original object, that is, in size, color etc. will affect its clone.
03:16 Let us check this by changing the original objects's color to pink, rotating it and reducing its size.
03:30 Observe that the exact same changes are replicated in the cloned object automatically.
03:36 To unlink the clone from the original object, first select the clone and then press Shift + Alt + D.
03:44 Now, select the original object again and change its size.
03:50 Observe that the cloned object does not get affected.
03:54 The short-cut icons for these operations are present in the command bar, as shown.
04:01 To select multiple objects hold the Shift key and click on the objects that you want to select.
04:08 પ્રથમ હું એક એલીપ્સ પસંદ કરીશ.ત્યારબાદ હું Shift key દબાવી રાખીશ અને બીજું એલીપ્સ પસંદ કરીશ.
04:15 બંને ઓબ્જેક્ટો પસંદ થયા છે તેની નોંધ લો.
04:19 Ctrl + G કી દાબીને હવે આપણે તેમને જૂથબધ્ધ કરી શકીએ છીએ.
04:24 એલીપ્સ હવે એકલ ઓબ્જેક્ટ તરીકે જૂથબધ્ધ થયા છે તેની નોંધ લો.
04:28 તમે તેને અહિયાં ત્યાં ફેરવી શકો છો અને તમને જાણ થશે કે બંને ઓબ્જેક્ટો એકલ ઓબ્જેક્ટની જેમ ખસે છે.
04:35 જૂથને માપ બદલ કરવાનો પ્રયાસ કરો અને તમને જાણ થશે કે બંને ઓબ્જેક્ટો પ્રમાણમાં માપ બદલ થયા છે.
04:43 રંગને ભૂરો કરો અને જુઓ બંને ઓબ્જેક્ટોનો રંગ એકસમાન બદલાય છે.
04:53 આપણે જો જૂથમાના એક ઓબ્જેક્ટની પ્રોપર્ટી બદલવી હોય તો શું કરવું પડશે ?
05:01

જૂથમાંના એક ઓબ્જેક્ટ ને પસંદ કરવા માટે Ctrl બટન દબાવો અને ઓબ્જેક્ટ પર ક્લિક કરો.

05:08 આ ક્રિયા વડે આપને જૂથમાં દાખલ થઈને વ્યક્તિગત ઓબ્જેક્ટો પસંદ કરી શકીએ છીએ.
05:13 જૂથમાંથી બહાર નીકળવા માટે કેનવાસ પર કોઈ પણ ખાલી જગ્યાએ ક્લિક કરો.
05:18 ઓબ્જેક્ટને જૂથ મુક્ત કરવા માટે પહેલા જૂથ પસંદ કરો અને Ctrl + Shift + G કી અથવા Ctrl + U કી અમાની કોઈ એકને દબાઓ.


05:28 હવે ellipses જૂથથી મુક્ત થાય છે.
05:31 આ ઓપરેશનો માટે શોર્ટ-કટ અઈકોનો ,દર્શાવ્યા પ્રમાણે કમાંડ બારમાં ઉપલબ્ધ છે.
05:36 કેનવાસ પર તમામ ઓબ્જેક્ટો પસંદ પસંદ કરવા માટે Ctrl + A કી દબાઓ.
05:42 તમામ ઓબ્જેક્ટોને નાપસંદ કરવા માટે કેનવાસ પર આવેલ કોઈ પણ ખાલી જગ્યા પર ક્લિક કરો.
05:48 આપણને જો કોઈ એકને છોડીને બાકીના તમામ ઓબ્જેક્ટો પસંદ કરવા હોય તો, આપણે Invert Selection વિકલ્પ વાપરી શકીએ છીએ.
05:55 માની લોકે, આપણે એરો શિવાયના તમામ ઓબ્જેક્ટો પસંદ કરવા છે.
05:59 તો પહેલા એરો પર ક્લિક કરો.હવે Edit menu માં જાવ અને Invert selection. પર ક્લિક કરો.


06:08 કેનવસમાંના તમામ ઓબ્જેક્ટો એરો શિવાય હવે પસંદ થયા છે તેની નોંધ લો.
06:16 હવે ચાલો શીખીએ કે ઓબ્જેક્ટોને કેવી રીતે ક્રમ બધ્ધ કરવા.
06:20 ચાલો હું નાના પંચકોણને મોટા પંચકોણની ઉપરની બાજુએ ખસેડું.
06:25 હવે ચાલો એક સ્ટાર દેરીએ અને તેને નાના પંચકોણની ઉપરની બાજુએ ખસેડું.
06:36 નાના પંચકોણને પસંદ કરો.Object menu માં જાવ અને Raise. પર ક્લિક કરો.
06:42 નોંધ લો કે નાનો પંચકોણ હવે ઊંચકાયો છે અને સ્ટાર ની ઉપર છે.
06:47 હવે સ્ટાર પર ક્લિક કરો. Object menu. માં જાવ Lower. પર ક્લિક કરો.
06:53 હવે સ્ટાર નીચે ખસ્યો છે અથવા કે નીચે ધકેલાયો છે અને મોટો પંચકોણ હવે તેની ઉપર દ્રશ્યમાન થાય છે.
07:00 હવે ચાલો હું મોટા પંચકોણ પર ક્લિક કરું, Object menu માં જવ અને Raise to top. પર ક્લિક કરો.હવે મોટા પંચકોણ ઉપર ટોંચે દ્રશ્યમાન થાય છે.
07:11 હવે ફરીથી Object menu. માં જાવ Lower to bottom. પર ક્લિક કરો.મોટા પંચકોણ હવે નીચેની બાજુએ ખસ્યો છે તેની નોંધ લો.
07:20 આ વિકલ્પો આપણને Tool controls bar માં પણ મળી શકે છે.
07:25 આગળ ચાલો શીખીએ Clipping. ક્વેઈ રીતે કરવું.
07:28 ક્લિપિંગ તેમની શેપને જલ્દી અને સરળતાથી બદલીને
07:31 તમારા ડીઝાઈનના અન્ય એલિમેન્ટ અથવા શેપને
07:35 કન્ફર્મ કરવા માટે તમારા જટિલ ઓબ્જેક્ટ બનાવી શકે છે.
07:39 આ ડેમોનટ્રેશન માટે હું એક ઈમેજનો ઉપયોગ કરીશ. નવી ઇન્સ્કેપ ફાઈલમાં મારી પાસે અહી એક ઈમેજ છે.
07:45 On this image I will draw an shape. આ ઈમેજ પર હું એક ellipse આકાર દોરીશ.
07:49 હવે ઈમેજ અને ellipse પસંદ કરો .
07:53 Object menu. માં જાવ Clip પર ક્લિક કરો.અને Set. પર ક્લિક કરો.
07:59 નોંધ લો ઈમેજ હવે ellipse ના આકારમાં કલીપ થયી છે.
08:04 ક્લીપીંગમાં કલીપ તરીકે વપરાતા ઓબ્જેક્ટોનો આકાર,દ્ર્શ્યીત વિસ્તાર વ્યાખ્યિત કરે છે.
08:09 આપણે કલીપને રદ કરી શકીએ છીએ.તે માટે પાછા Object menu. માં જાવ Clip પર ક્લિક કરો અને ત્યારબાદ Release. પર ક્લિક કરો.
08:17 હવે કલીપ મુક્ત થઇ ગયું છે.
08:19 આગળ ચાલો Masking કરતા શીખીએ.
08:22 MaskingClipping ના જેવુજ છે.
08:25 In Masking માં, એક એક ઓબ્જેક્ટની પાર્દ્ર્શતા અથવા ઝાંખાપણું બીજા ઓબ્જેક્ટની અપર્દ્શ્તા નક્કી કરે છે.
08:32 ને ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું પહેલા ગ્રેડિયન્ટ ટુલ વાપરીને ellipseને અર્ધ- પારદર્શક બનાવીએ.
08:38 હવે ellipse પસંદ કરો.
08:40 Object menu. પર જાવ Fill and stroke. પર ક્લિક કરો.
08:44 Radial gradient પર ક્લિક કરો અને ત્યાર બાદ Edit. પર ક્લિક કરો.
08:50 રંગ કરવા માટે RGB sliders ને એકદમ જમણી બાજુએ ખસેડો.
09:00 Stop ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો.અને બીજું stop. પસંદ કરો.
09:05 રંગ કાળો બદલી કરવા માટે RGB sliders ને એકદમ ડાબી બાજુએ ખસેડો અને આલ્ફાની વેલ્યુ 255 કરો.
09:15 વચ્ચે હજુ એક રંગ ઉમેરવા માટે Add stop પર ક્લિક કરો.
09:20 Node tool પર ક્લિક કરો અને હીરા વાળા હાથને ટોચની તરફે ખસેડો.
09:27 હવે ઈમેજ અને ellipse પસંદ કરો.
09:30 Object menu. પર જાવ.
09:32 Mask પર ક્લિક કરો અને ત્યાર બાદ સેટ Set. પર ક્લિક કરો.
09:36 mask ઈમેજ પર બને છે તેનું અવલોકન કરો.
09:40 નોંધ લો કે ઈમેજ masking ઓબ્જેક્ટની પાર્દ્ર્શતા પ્રોપર્ટી લે છે,જે કે ellipse છે.
09:47 માસ્કને રદ કરવા માટે પાછા Object menu. પર જાવ.
09:51 Mask પર ક્લિક કરો અને પછી Release. પર જાવ.
09:54 The mask હવે રદ થયી ગયું છે.
09:56 ચાલો સારાંશ લઈએ.
09:57 આ ટ્યુટોરીયલમાં ,આપણે શીખ્યા ઓબ્જેક્ટો કોપી અને પેસ્ટ કરવા.
10:02 ઓબ્જેક્ટોની નકલ તથા clone કરવી.
10:05 વિભિન્ન ઓબ્જેક્ટનું જૂથ બનવું તેમજ ક્રમમાં બેસાડવું.
10:08 મલ્ટીપલ સિલેકશન અને ઇન્વર્ટ સિલેકશન
10:10 Clipping અને Masking
10:12 અહી તમારા માટે 2 અસાઈમેંટ છે.
10:15 ગ્રે રંગમાં ઉભો ellipse અને કળા રંગમાં વર્તુળ બનાવો.
10:20 વર્તુળને ellipse ના ઉપરના મધ્યમાં મુકો.
10:23 તે આંખના આકારનું દેખવું જોઈએ.
10:25 હવે તેને જૂથ બધ્ધ કરો.
10:27 આગળ બીજી આંખ બનાવવા માટે clone બનાવો.
10:31 તેને બાજુમાં ખસેડો જેથી બંને આંખો દેખાય.
10:35 ભૂરા રંગમાં વર્તુળ અને લાલ રંગમાં ચોરસ બનાવો.
10:40 ચોરસની નકલ બનાવો અને બંને ચોરસને ત્રાસી રીતે વિરુધ્ધ દિશામાં રાખો.
10:45 બંને ચોરસો પસંદ કરો અને તેમને એકલ ઓબ્જેક્ટમાં જૂથબધ્ધ કરો.
10:50 વર્તુળને જૂથબધ્ધ થયેલ ચોરસના ઉપર મધ્યમાં મુકો.
10:54 બંનેને પસંદ કરો અને clip બનાવો. તે ધનુષ જેવું દેખાવું જોઈએ.
11:00 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ.
11:03 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:21 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
11:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:31 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
11:35 અહી આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્વ્યા છે.
11:38 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya