Difference between revisions of "BASH/C3/Here-document-and-Here-string/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| border = 1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | નમસ્તે મિત્રો ''' HERE document and strings''' પરનાં સ્પોકન ટ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 12: | Line 12: | ||
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, | ||
+ | |- | ||
| 00:11 | | 00:11 | ||
| * ખાસ હેતુના રીડાયરેક્શનને '''Here documents '''અને '''Here strings''' કહેવાય છે. | | * ખાસ હેતુના રીડાયરેક્શનને '''Here documents '''અને '''Here strings''' કહેવાય છે. | ||
Line 157: | Line 158: | ||
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | ટાઈપ કરો'''dot slash here dot sh''' | + | |ટાઈપ કરો'''dot slash here dot sh''' |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | '''Enter.''' દબાઓ. | + | | '''Enter.''' દબાઓ. |
|- | |- |
Revision as of 12:44, 27 February 2015
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો HERE document and strings પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:11 | * ખાસ હેતુના રીડાયરેક્શનને Here documents અને Here strings કહેવાય છે. |
00:17 | * અમુક ઉદાહરણ દ્વારા સમજીએ. |
00:20 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. |
00:26 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, (http://www.spoken-tutorial.org) |
00:32 | આ ટ્યુટોરીયલ માટે હું હું ઉપયોગ કરી રહી છું. |
00:34 | * ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:39 | * GNU BASH આવૃત્તિ 4.2 |
00:42 | કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:49 | ચાલો Here document વિષે શીખીએ. |
00:52 | *આ વિશિષ્ઠ હેતુનો ટેક્સ્ટ અથવા કોડ બ્લોક છે. |
00:56 | * આ એક I/O redirect નો ફોર્મ છે. |
01:00 | * આ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ અથવા કમાંડ લાઈનને કમાન્ડની યાદી આપે છે. |
01:06 | * તેને જુદી ફાઈલ તરીકે ગણવામાં આવે છે. |
01:10 | * આ શેલ સ્ક્રીપવ પાસે રીડાયરેક્ટ કરેલ અનેક લાઈન તરીકે ગણવામાં આવે છે. |
01:17 | સિન્ટેક્સ છે |
01:18 | command space less than less than space HERE. |
01:24 | આ પછી આગળની લાઈન પર આપને એક ટેક્સ્ટ ઈનપુટ આપી શકીએ છીએ.
|
01:29 | તે લાઇન કેટલા પણ નંબર ધરાવે છે. |
01:33 | અહી , text1, text2, textN એ ટેક્સ ઈનપુટ છે. |
01:40 | ટેક્સ્ટ ઈનપુટ પછી,આગળની લાઈન પર આપણે કીવર્ડ HERE ફરી ટાઈપ કરીશું. |
01:46 | આ HERE document. બંદ થવાનું સૂચવે છે. |
01:50 | ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. |
01:53 | હું here dot sh ફાઈલ ખોલીશ. |
01:59 | કોડમાની પ્રથમ લાઈન shebang line. છે. |
02:04 | આ લાઈન પછી ચાલો હું કોડનો બ્લોક લખું. |
02:09 | wc શબ્દ ગણતરી રજૂ કરે છે |
02:12 | 'wc hyphen w એHERE ડોક્યુમેન્ટમાં સંખ્યાના નંબરની ગણતરી કરશે. |
02:20 | રહેલ કોડના બ્લોક અથવા ટેક્સ્ટ બીજા વખતે આવતા શુધી HERE' ને ફાઈલ તરીકે ગણવામાં આવશે. |
02:28 | HERE ડોક્યુમેન્ટમાં વિષયવસ્તુ એ wc hyphen w' માટે કમાંડ લાઈન છે. |
02:36 | અનેક લાઈનોના ઈનપુટ વાંચતી વખતે HERE એ wc hyphen w' આ કમાંડ માટે ડેલીમીટર નું કામ કરે છે. |
02:47 | જો આપણે સમાન કમાંડ લાઈનને ટર્મિનલ પર એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરીએતો આપણને 4' એ આઉટપુટ તરીકે મળવો જોઈએ. |
02:55 | કારણકે 'wc hyphen w માં આપણે ચાર શબ્દો પાસ કર્યા હતા. |
03:03 | હવે ફાઈલ સેવ કરવા માટે Save' પર ક્લિક કરો. |
03:06 | હવે ટર્મિનલ પર એક સાથે Ctrl, Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:15 | ટાઈપ કરો : chmod space plus x space here dot sh |
03:22 | Enter. દબાઓ. |
03:24 | ટાઈપ કરોdot slash here dot sh |
03:27 | Enter. દબાઓ. |
03:30 | આપણે આઉટપુટ 4. તરીકે જોઈ શકીએ છીએ. |
03:33 | એટલે કે, Here document માં શબ્દ સંખ્યા 4. છે. |
03:38 | ચાલો પ્રોગ્રામ પર પાછા આવીએ. |
03:41 | ચાલો અહી ટેક્સ્ટની શરૂઆત માં અહં બે શબ્દો ઉમેરીએ. |
03:47 | Hello and welcome to Bash learning |
03:52 | Save. પર ક્લિક કરો. |
03:54 | ચાલો પ્રોગ્રામ ફરી એક્ઝીક્યુટ કરીએ. |
03:57 | ટર્મિનલ પર ટાઈપ કરો dot slash here dot sh |
04:04 | Enter. દબાઓ. |
04:06 | હવે આઉટપુટ 6 છે કારણકે આપણે આપના ટેસ્ટમાં વધુ બે શબ્દો ઉમેર્યા હતા. |
04:13 | આપણે Here document. માં પણ અર્ગ્યુંમેંટ પાસ કરી શકીએ છીએ. |
04:18 | ચાલો જોઈએ ઉદાહરણ દ્વારા કેવી રીતે કરાવાય. |
04:22 | ચાલો hereoutput dot sh નામક ફાઈલ ખોલીએ. |
04:28 | 'cat કમાંડ ફાઈલોને એક સાથે જોડશે અને સ્ટાન્ડર્ડ આઉટપુટ પ્રિન્ટ કરશે. |
04:35 | નોંધ લો કે આપણે HERE. ની જગ્યા એ this' સ્ટ્રીંગ નો ઉપયોગ કર્યો છે. |
04:41 | દર વખતે HERE ડેલીમીટર વાપરવાનું જરૂરી નથી. |
04:47 | તમે બ્જિયા અન્ય ડેલીમીટર પણ વાપરી શકો છો. |
04:51 | આ લાઈન 0th (zeroeth) આર્ગ્યુમેન્ટ દેખાડશે. |
04:55 | 0th (zeroeth) આર્ગ્યુમેન્ટ, મૂળભૂત રીતે ફાઈલનામ છે. |
05:00 | આ લાઈન પ્રોગ્રામમાં પાસ કરેલ પ્રથમ આર્ગ્યુમેન્ટ દેખાડશે. |
05:05 | અને આ લાઈન પ્રોગ્રામમાં પાસ કરેલ બીજી આર્ગ્યુમેન્ટ દેખાડશે. |
05:09 | અહી ડોક્યુમેન્ટ this. આજ ડેલીમીટર વાપરીને ડોક્યુમેન્ટ પૂર્ણ કર્યું છે. |
05:17 | ફાઈલ સેવ કરો. |
05:18 | ચાલો હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
05:21 | ટર્મિનલ પર ટાઈપ કરો chmod space plus x space hereoutput dot sh |
05:29 | Enter દબાઓ. |
05:32 | ટાઈપ કરો dot slash hereoutput dot sh space Sunday space Monday |
05:40 | આઉટપુટ આપેલ રીતે દેખાશે: |
05:43 | 0'th argument is: dot salsh hereoutput dot sh જે ફાઈલ નેમ છે. |
05:49 | 1st argument is: Sunday |
05:51 | 2nd argument is: Monday |
05:55 | હવે Here string' વિષે શીખીએ. |
05:59 | * ટેક્સ્ટ અથવા વેરીએબલના ઈનપુટ રીડાયરેક્શન માટે Here string વપરાય છે. |
06:06 | * ઈનપુટ સમાન લાઈન પર એકલ અવતરણમાં ઉલ્લેખિત છે. |
06:12 | સિન્ટેક્સ છે, command space three less than symbols space એકલ અવતરણમાં લખો string |
06:22 | ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. |
06:25 | હું તેજ here dot sh ફાઈલ ખોલીશ. |
06:30 | અહી અંતમાં હું ટાઈપ કરીશ : wc space hyphen w three less than symbols space single quotes માં Welcome to Bash learning |
06:44 | આ કોટસમાંના સ્ટ્રીંગ કમાંડ wc hyphen w. પાસે રીડાયરેક્ટ કરશે. |
06:52 | ફેરફારો સેવ કરવા માટે Save પર ક્લિક કરો. |
06:55 | આપણે ટર્મિનલ પર જશું. |
06:58 | હવે ટાઈપ કરો: dot slash here dot sh |
07:03 | આપણે આઉટપુટ 6 અને 4 તરીકે જોઈ શકીએ. |
07:08 | here document માં શબ્દ સંખ્યા 6 છે અને here string માં શબ્દ સંખ્યા 4. છે. |
07:15 | તેજ પ્રમાણે તમે તમારું પોતાનું Here strings. લખી શકો છો. |
07:20 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:23 | ચાલો સારાંશ લઈએ. |
07:25 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07:27 | * HERE ડોક્યુમેન્ટ |
07:29 | * HERE સ્ટ્રીંગ |
07:31 | એસાઈનમેંટ તરીકે. ,સ્ટ્રીંગને અપર કેસમાં બદલવા : |
07:36 | * HERE ડોક્યુમેન્ટ
|
07:37 | * HERE સ્ટ્રીંગ નો ઉપયોગ કરો |
07:39 | હિંટ: tr space a hyphen z space capital A hyphen capital Z. |
07:47 | આ કમાંડ અક્ષરોને લોવરકેસ થી અપરકેસમાં બદલે છે |
07:54 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:57 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:01 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:12 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:17 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
08:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:29 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:38 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org\NMEICT-Intro |
08:44 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે. |
08:50 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:54 | જોડાવાબદ્દલ આભાર. |