Difference between revisions of "BOSS-Linux/C2/BOSS-Linux-Desktop/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 238: | Line 238: | ||
|- | |- | ||
|05:25 | |05:25 | ||
− | | આ '''''BOSS Operating System.''''' | + | | આ '''''BOSS Operating System.''''' પર મૂળભૂત વેબ બ્રાઉઝર છે. |
|- | |- | ||
Line 267: | Line 267: | ||
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | જેમ | + | | જેમ હું ટાઈપ કરીશ '''Iceweasel''' તેમ અમુક ઉદાહરણ તે સૂચવશે. |
|- | |- | ||
Line 283: | Line 283: | ||
|- | |- | ||
|06:27 | |06:27 | ||
− | | '''spoken tutorial''' વેબ | + | | '''spoken tutorial''' વેબ સાઈટ પ્રથમ વિકલ્પમાં યાદીબદ્ધ છે.ચાલો તેના પર ક્લિક કરો. |
Line 304: | Line 304: | ||
|- | |- | ||
|06:57 | |06:57 | ||
− | | | + | | '''' LibreOffice Suite.''''' ના વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન ઘટકો છે. |
|- | |- | ||
Line 429: | Line 429: | ||
|- | |- | ||
|10:02 | |10:02 | ||
− | | | + | |વિગતો અને '''Synaptic Package Manager''' ને કેવી રીતે વાપરવું તે આ શ્રેણીના જુદા ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે. |
|- | |- |
Revision as of 12:26, 19 January 2015
Title of script:Overview of BOSS Desktop
Author: Jyoti Solanki
Keywords: BOSS OS,Overview, Desktop, Synaptic Package Manager
Time | Narration |
---|---|
00:01 | BOSS 'ડેસ્કટોપના આ સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુ્ટોરીઅલ દ્વારા,આપણે "BOSS Desktop environment" થી પરિચિત થઇશું. |
00:12 | અહી હું ઉપયોગ કરી રહી છું. BOSS Linux 3.4.2 વિશાળ ભારતીય ભાષા પર આધાર અને પેકેજો સાથે. |
00:21 | ચાલો હું સ્લાઈડને મીનીમાઇઝ કરો. |
00:24 | તમે અહી જોઈ ર્ક્યા છો તે BOSS Desktop. છે. |
00:28 | તમે મેઈન મેનુને ઉપર ડાબે ખૂણે જોઈ શકો છો. |
00:33 | આ મેનુ ને ખોલવા માટે તમે Alt+F1 કીઓ એક સાથે દાબો. |
00:42 | Applications મેનુ પર ક્લિક કરો. |
00:46 | બધા ઇન્સ્ટોલ કરેલ એપ્લીકેશનો વર્ગીકરણ રીતે એપ્લીકેશન મેનુ ધરાવે છે. |
00:54 | આ એપ્લીકેશન મેનુમાં, ચાલો અમુક મહત્વપૂર્ણ એપ્લીકેશનો સાથે પરિચિત થયીએ. |
01:01 | ચાલો જઈએ Applications, Accessories, Calculator. |
01:08 | કેલ્ક્યુલેટર આપણને અંકગણિત, વૈજ્ઞાનિક અથવા નાણાંકીય ગણતરીઓ કરવા માટે મદદ કરે છે. |
01:16 | ચાલો તેના પર ક્લિક કરીને કેલ્ક્યુલેટર ખોલીએ. |
01:20 | અમુક સરળ સરળ ગણતરીનો પ્રયાસ કરીએ |
01:23 | ટાઈપ કરો 5* (into)8 અને =(equals to) ચિન્હ દબાઓ. |
01:29 | =(equals to) ચિન્હ દબાવાના બદલે તમે એન્ટર કી પણ દાબી શકો છો. |
01:35 | હવે 'close બટન દાબીને તમે કેલ્ક્યુલેટરને બંદ કરો. |
01:40 | ચાલો હવે બીજું એપ્લીકેશન જોઈએ. |
01:43 | આ માટે Applications પર પાછા જાવ અને Accessories. પર જાવ. |
01:49 | Accessories માં , gedit Text Editor પર ક્લિક કરીને તેને ખોલો. |
01:56 | જે તમે હમણાં સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે 'gedit ' ટેક્સ્ટ એડિટર છે. |
02:02 | ચાલો હું અમુક ટેક્સ્ટ અહી ટાઈપ કરું અને સેવ કરું. |
02:06 | ટાઈપ કરો Hello World |
02:11 | ફાઈલ સેવ કરવા માટે, ' Crtl+S કી દાબો અથવા File પર જાઓ અને Save. પર ક્લિક કરો. |
02:20 | તો હું File પર જઈ અને Save. પર ક્લિક કરીશ. |
02:26 | Save As ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
02:29 | તે આપણને ફાઈલનામ અને તેને ક્યાં સેવ કરવી છે તેના સ્થાન માટે પૂછશે. |
02:36 | તો,ચાલો હું નામ hello.txt' તરીકે ટાઈપ કરું અને સ્થાન હું Desktop. પસંદ કરીશ. |
02:47 | Save બટન પર ક્લિક કરો. |
02:49 | ચાલો gedit વિન્ડો બંદ કરો અને તપાસીએ કે આપની ફાઈલ ડેસ્કટોપ પર સેવ થઇ છે કે નહી. |
02:58 | હવે ડેસ્કટોપ પર આવો અને તમે જોઈ શકો છો કે hello.txt અહી છે. |
03:05 | તો આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સેવ થયી ગયી છે. |
03:10 | ચાલો હું આ ફાઈલ પર બે વાર ક્લિક કરી તેને ખોલું. |
03:14 | અહી આપણું ટેક્સ્ટ છે Hello World. |
03:18 | આપણે વિવિધ સ્થાનિક ભાષાઓ માં પણ '' gedit '''' ટેક્સ્ટ એડિટરમાં ટાઈપ કરી શકીએ છીએ. |
03:24 | ચાલો જોઈએ જોઈએ કેવી રીતે થાય છે. |
03:27 | ' gedit ટેક્સ્ટ એડિટરમાં CTRL + SPACE BAR દાબો. |
03:33 | તમે જમણી બાજુમાં નીચે ખૂણે એક નાનો બોક્સ જોઈ શકો છો. |
03:39 | તે પર ક્લિક કરો. |
03:41 | હિન્દી પસંદ કરો. |
03:43 | ''''''''Inscript.'''પસંદ કરો. |
03:45 | હું hello world ટાઈપ કરીશ. |
03:49 | તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ હિન્દી ઇનસ્ક્રીપ્ટમાં બદલાઈ ગયું છે. |
03:53 | હવે હું Hindi પસંદ કરીશ અને ત્યાર બાદ હું Phonetic. પસંદ કરીશ. |
03:59 | હું Phonetics.' વાપરીને welcome ટાઈપ કરીશ. |
04:03 | તમે જોઈ શકો છો કે શબ્દ welcome હિન્દીમાં ટાઈપ થયો છે. |
04:08 | હવે બદ્લાવને સેવ કરવા માટે Save પર ક્લિક કરો. |
04:11 | ચાલો આ ટેક્સ્ટ એડિટર બંદ કરો અને બીજું મહત્વનું એપ્લીકેશન જોઈએ જે ટર્મિનલ છે. |
04:20 | ચાલો પાછા જઈએ Applications , Accessories અને પછી Terminal. |
04:27 | ટર્મિનલ ને કમાંડ લાઈન કહેવાય છે કારણકે તમે કમ્પુટરને અહીંથી કમાંડ આપી શકો છો.હકીકતમાં આ GUI.' કરતા વધારે શક્તિશાડી છે.
|
04:40 | હવે ચાલો ટર્મિનલનો અનુભવ કરવા માટે સરળ કમાંડ ટાઈપ કરો. |
04:45 | તો ચાલો ટાઈપ કરો ls અને એન્ટર દબાઓ. |
04:50 | તમે વર્તમાન વર્કિંગ ડિરેક્ટરીમાંની બધી ફાઈલો અને ફોલ્ડરો જોઈ શકો છો. |
04:57 | અહી હોમ ફોલ્ડરથી ફાઈલ અને ફોલ્ડર બતાવી રહ્યા છે. |
05:02 | આ ટ્યુટોરીયલમાં આગળ આપણે જોશું કે હોમ ફોલ્ડર શું છે. |
05:07 | ટર્મિનલ કમાંડ આ શ્રેણીના અનુગામી લીનક્સ સ્પોકન ટ્યુટોરિયલ્સમાં સારી રીતે સમજાવ્યું છે. |
05:15 | ચાલો હવે ટર્મિનલ બંદ કરો. |
05:18 | હવે ચાલો બીજું એક એપ્લીકેશન તરફે જઈએ.જે છે Iceweasel Web Browser. |
05:25 | આ BOSS Operating System. પર મૂળભૂત વેબ બ્રાઉઝર છે. |
05:30 | ક્લિક કરો Applications ; Internet ; Iceweasel Web Browser. |
05:36 | Iceweasel એ ફાયરફોક્સની અન્ય આવૃત્તિ છે. |
05:41 | આ બ્રાઉઝર વાપરીને તમે તમારા ઈમેઈલોનો વાપરી અથવા મહત્વની માહિતીઓ નેટથી શોધી શકો છો. |
05:49 | ચાલો ગુગલ સાઈટ પર જાઓ. |
05:51 | એડ્રેસ બાર પર જવા માટેની 'F6. એ શોર્ટકટ કી છે. |
05:56 | અથવા તમે અહી એડ્રેસ બાર પર ક્લિક કરી શકો છો. |
06:00 | હું ટાઈપ કરીશ www.google.co.in |
06:07 | જેમ હું ટાઈપ કરીશ Iceweasel તેમ અમુક ઉદાહરણ તે સૂચવશે. |
06:11 | તમે આમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો...... |
06:14 | ...અથવાતો આખું એડ્રેસ ટાઈપ કરતા રહો અને એન્ટર દબાઓ. |
06:19 | આપણે હવે ગૂગલ સર્ચ પેજ પર છીએ.ચાલો સર્ચ બારમાં spoken tutorial ટાઈપ કરો. |
06:27 | spoken tutorial વેબ સાઈટ પ્રથમ વિકલ્પમાં યાદીબદ્ધ છે.ચાલો તેના પર ક્લિક કરો.
|
06:34 | આ spoken tutorial નું હોમ પેજ ખોલશે. |
06:38 | ચાલો તે બંદ કરો અને આગળ વધો. |
06:42 | હવે Applications અને ત્યાર બાદ Office. પર ક્લિક કરો. |
06:48 | આ ઓફીસ મેનુ માં આપણી પાસે LibreOffice ' ના વિકલ્પો છે જેમકે Writer, Calc અને Impress. |
06:57 | ' LibreOffice Suite. ના વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન ઘટકો છે. |
07:04 | Spoken Tutorial '' વેબ સાઈટ આ વિષય પર સ્પોકન ટ્યુટોરીયલો ધરાવે છે હું તમને આને અનુસરવા માટે સૂચવું છું. |
07:12 | આગળ Applications માં ચાલો Sound અને Video મેનુ ને તપાસીએ. |
07:19 | આ વિકલ્પ BOSS OS. માંના વિવિધ પ્લેયર વિકલ્પો ને યાદીબધ્ધ કરે છે.
|
07:27 | તમે તમારા ઓડીઓ અથવા વિડીઓ ફાઈલસ ને પ્લે કરવા માટે આમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો. |
07:33 | ચાલો અમુક મહત્વની વસ્તુ જોઈએ ,આ વખતે Places મેનુ પર જઈએ. |
07:41 | પ્રથમ વિકલ્પ જે અહી છે તે Home folder છે. |
07:45 | ચાલો તે ખોલો. |
07:47 | BOSS OS. માં દરેક યુજર વિશિષ્ટ હોમ ફોલ્ડર ધરાવે છે. |
07:52 | આપણે કહી શકીએ છીએ કે હોમ ફોલ્ડર તે આપણું ઘર છે જ્યાં આપણે આપણી ફાઈલો અને ફોલ્ડરો સંગ્રહિત કરી શકીએ છીએ. |
08:00 | આપણી મંજૂરી વગર બીજા અને જોઈ નથી શકતા. |
08:04 | ફાઈલ પરમીશન વધુ માહિતી માટે spoken tutorial '' વેબસાઈટ પર લીનક્સ સ્પોકન ટ્યુટોરીયલો ઉપલબ્ધ છે. |
08:14 | આપણા હોમ ફોલ્ડર પર આપણે બીજા ફોલ્ડર જોઈ શકીએ છીએ જેમકે Desktop, Documents, Downloads, Music, વગેરે. |
08:25 | લીનક્સમાં બધું જ કઈ એક ફાઈલ છે. |
08:29 | ચાલો Desktop પર બે વાર ક્લિક કરી તેને ખોલો. |
08:35 | આપણે જે hello.txt ફાઈલ gedit ' ટેક્સ્ટ એડિટર થી સેવ કરી હતી તે આપણે અહી જોઈ શકીએ છીએ. |
08:44 | તો આ ફોલ્ડર અને ડેસ્કટોપ બંને સમાન છે. |
08:49 | ચાલો હું આ ફોલ્ડર બંદ કરું. |
08:52 | ચાલો હવે ડેસ્કટોપના થીમ ને બદલવાનું શીખીએ. |
08:55 | જમણીબાજુના ખૂણા પર જાઓ અને ત્યાં દેખાતા ''' username ''' પર ક્લિક કરો. |
09:02 | મારા કિસ્સામાં યુઝરનેમ એ spoken. છે તો હું તે પર ક્લિક કરીશ. |
09:09 | હવે , System Settings વિકલ્પ પર ક્લિક કરો. |
09:13 | The System Settings ડાઈલોગ બોક્સ ખુલે છે. |
09:16 | Background icon. પર ક્લિક કરો. |
09:19 | ડિસ્પ્લે યાદીમાંથી કોઈ પણ બેકગ્રાઉન્ડ પસંદ કરો. |
09:23 | આ તમારા નવા બેકગ્રાઉન્ડ તરીકે દેખાશે. |
09:27 | આ ડાઈલોગબોક્સ બંદ કરો. |
09:29 | હવે,આપણે એપ્લીકેશન મેનુમાં ઉપલબ્ધ સીસ્ટમ ટૂલ્સ વિકલ્પ પર આવીશું. |
09:36 | આ મેનુ ઘણા મહત્વના વિકલ્પ ધરાવે છે,જે તમને ડેસ્કટોપ અને વિવિધ એપ્લીકેશનને પ્રબંધ કરવામાં મદદ કરે છે. |
09:44 | System tools, Administration અને Synaptic Package Manager. પર ક્લિક કરો. |
09:51 | તે તરતજ પ્રમાણીકરણ માટે તમને એડમીન પાસવર્ડ પૂછશે. |
09:57 | તમારો એડમીન પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate બટન પર ક્લિક કરો. |
10:02 | વિગતો અને Synaptic Package Manager ને કેવી રીતે વાપરવું તે આ શ્રેણીના જુદા ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે. |
10:10 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:14 | ચાલો સારાંશ લઈએ. |
10:15 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા |
10:18 | 'BOSS Desktop,' |
10:19 | મેન મેનુ |
10:21 | અને ધણા BOSS Linux OS. ના મહત્વના ફીચરો. |
10:25 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:28 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:31 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
10:41 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:45 | વધુ વિગતો માટે, કૃપા કરી, ''''''contact@spoken-tutorial.org ''''' પર લખો. |
10:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:57 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:05 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.' http://spoken tutorial.org\NMEICT-Intro |
11:11 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |