Difference between revisions of "BOSS-Linux/C2/BOSS-Linux-Desktop/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 14: | Line 14: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | | ''''' BOSS ''''''ડેસ્કટોપના આ સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
|- | |- | ||
Line 114: | Line 114: | ||
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | | | + | |તે આપણને ફાઈલનામ અને તેને ક્યાં સેવ કરવી છે તેના સ્થાન માટે પૂછશે. |
+ | |||
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | | | + | | તો,ચાલો હું નામ ''hello.txt''' તરીકે ટાઈપ કરું અને સ્થાન હું '''Desktop.''' પસંદ કરીશ. |
+ | |||
|- | |- | ||
|02:47 | |02:47 | ||
− | | | + | | '''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:49 | |02:49 | ||
− | | | + | | ચાલો '''gedit''' વિન્ડો બંદ કરો અને તપાસીએ કે આપની ફાઈલ ડેસ્કટોપ પર સેવ થઇ છે કે નહી. |
+ | |||
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | | | + | | હવે ડેસ્કટોપ પર આવો અને તમે જોઈ શકો છો કે '''hello.txt''' અહી છે. |
|- | |- | ||
|03:05 | |03:05 | ||
− | | | + | |તો આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સેવ થયી ગયી છે. |
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | | | + | |ચાલો હું આ ફાઈલ પર બે વાર ક્લિક કરી તેને ખોલું. |
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | | | + | |અહી આપણું ટેક્સ્ટ છે '''Hello World'''. |
+ | |||
|- | |- | ||
|03:18 | |03:18 | ||
− | | | + | |આપણે વિવિધ સ્થાનિક ભાષાઓ માં પણ ''''''' gedit ''''''''' ટેક્સ્ટ એડિટરમાં ટાઈપ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|03:24 | |03:24 | ||
− | | | + | | ચાલો જોઈએ જોઈએ કેવી રીતે થાય છે. |
|- | |- | ||
|03:27 | |03:27 | ||
− | | | + | | '''''' gedit ''''' ટેક્સ્ટ એડિટરમાં '''CTRL + SPACE BAR''' દાબો. |
|- | |- | ||
|03:33 | |03:33 | ||
− | | | + | |તમે જમણી બાજુમાં નીચે ખૂણે એક નાનો બોક્સ જોઈ શકો છો. |
|- | |- | ||
|03:39 | |03:39 | ||
− | | | + | | તે પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | | | + | | હિન્દી પસંદ કરો. |
|- | |- | ||
|03:43 | |03:43 | ||
− | |Inscript. | + | | '''''''''''''Inscript.''''''''પસંદ કરો. |
|- | |- | ||
|03:45 | |03:45 | ||
− | | | + | | હું '''hello world''' ટાઈપ કરીશ. |
|- | |- | ||
|03:49 | |03:49 | ||
− | | | + | | તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ હિન્દી ઇનસ્ક્રીપ્ટમાં બદલાઈ ગયું છે. |
+ | |||
|- | |- | ||
|03:53 | |03:53 | ||
− | | | + | |હવે હું '''Hindi''' પસંદ કરીશ અને ત્યાર બાદ હું '''Phonetic.''' પસંદ કરીશ. |
|- | |- | ||
|03:59 | |03:59 | ||
− | | | + | | હું ''Phonetics.''' વાપરીને '''welcome''' ટાઈપ કરીશ. |
|- | |- | ||
|04:03 | |04:03 | ||
− | | | + | | તમે જોઈ શકો છો કે શબ્દ '''welcome''' હિન્દીમાં ટાઈપ થયો છે. |
+ | |||
|- | |- | ||
|04:08 | |04:08 | ||
− | | | + | | હવે બદ્લાવને સેવ કરવા માટે '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:11 | |04:11 | ||
− | | | + | |ચાલો આ ટેક્સ્ટ એડિટર બંદ કરો અને બીજું મહત્વનું એપ્લીકેશન જોઈએ જે ટર્મિનલ છે. |
+ | |||
|- | |- | ||
|04:20 | |04:20 | ||
− | | | + | |ચાલો પાછા જઈએ '''Applications , Accessories''' અને પછી '''Terminal.''' |
|- | |- | ||
|04:27 | |04:27 | ||
− | |''' | + | | ટર્મિનલ ને કમાંડ લાઈન કહેવાય છે કારણકે તમે કમ્પુટરને અહીંથી કમાંડ આપી શકો છો.હકીકતમાં આ '''''GUI.'''''' કરતા વધારે શક્તિશાડી છે. |
+ | |||
− | |||
|- | |- | ||
|04:40 | |04:40 | ||
− | | | + | |હવે ચાલો ટર્મિનલનો અનુભવ કરવા માટે સરળ કમાંડ ટાઈપ કરો. |
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | | | + | | તો ચાલો ટાઈપ કરો '''ls''' અને એન્ટર દબાઓ. |
|- | |- | ||
|04:50 | |04:50 | ||
− | | | + | | તમે વર્તમાન વર્કિંગ ડિરેક્ટરીમાંની બધી ફાઈલો અને ફોલ્ડરો જોઈ શકો છો. |
+ | |||
|- | |- | ||
|04:57 | |04:57 | ||
− | | | + | |અહી હોમ ફોલ્ડરથી ફાઈલ અને ફોલ્ડર બતાવી રહ્યા છે. |
|- | |- | ||
|05:02 | |05:02 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આગળ આપણે જોશું કે હોમ ફોલ્ડર શું છે. |
+ | |||
|- | |- | ||
|05:07 | |05:07 | ||
− | | | + | | ટર્મિનલ કમાંડ આ શ્રેણીના અનુગામી લીનક્સ સ્પોકન ટ્યુટોરિયલ્સમાં સારી રીતે સમજાવ્યું છે. |
+ | |||
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | | | + | | ચાલો હવે ટર્મિનલ બંદ કરો. |
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | | | + | | હવે ચાલો બીજું એક એપ્લીકેશન તરફે જઈએ.જે છે '''Iceweasel Web Browser.''' |
|- | |- | ||
|05:25 | |05:25 | ||
− | | | + | | આ '''''BOSS Operating System.'''''પરનું મૂળભૂત વેબ બ્રાઉઝર છે. |
+ | |||
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | | | + | |ક્લિક કરો '''Applications ; Internet ; Iceweasel Web Browser.''' |
|- | |- | ||
|05:36 | |05:36 | ||
− | |''' Iceweasel''' | + | |''' Iceweasel''' એ ફાયરફોક્સની અન્ય આવૃત્તિ છે. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
− | | | + | |આ બ્રાઉઝર વાપરીને તમે તમારા ઈમેઈલોનો વાપરી અથવા મહત્વની માહિતીઓ નેટથી શોધી શકો છો. |
|- | |- | ||
|05:49 | |05:49 | ||
− | | | + | | ચાલો ગુગલ સાઈટ પર જાઓ. |
|- | |- | ||
|05:51 | |05:51 | ||
− | | | + | | એડ્રેસ બાર પર જવા માટેની ''''F6.''''' એ શોર્ટકટ કી છે. |
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | | | + | | અથવા તમે અહી એડ્રેસ બાર પર ક્લિક કરી શકો છો. |
+ | |||
|- | |- | ||
|06:00 | |06:00 | ||
− | | | + | | હું ટાઈપ કરીશ '''www.google.co.in''' |
+ | |||
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | | + | | જેમ જુ '''Iceweasel''' ટાઈપ કરીશ તેમ અમુક ઉદાહરણ તે સૂચવશે. |
|- | |- | ||
|06:11 | |06:11 | ||
− | | | + | |તમે આમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો...... |
|- | |- | ||
|06:14 | |06:14 | ||
− | |... | + | |...અથવાતો આખું એડ્રેસ ટાઈપ કરતા રહો અને એન્ટર દબાઓ. |
+ | |||
|- | |- | ||
|06:19 | |06:19 | ||
− | | | + | |આપણે હવે ગૂગલ સર્ચ પેજ પર છીએ.ચાલો સર્ચ બારમાં '''spoken tutorial''' ટાઈપ કરો. |
+ | |||
|- | |- | ||
|06:27 | |06:27 | ||
− | | | + | | '''spoken tutorial''' વેબ સૈલ પ્રથમ વિકલ્પમાં યાદીબદ્ધ છે.ચાલો તેના પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | | | + | | આ '''spoken tutorial''' નું હોમ પેજ ખોલશે. |
+ | |||
|- | |- | ||
|06:38 | |06:38 | ||
− | | | + | | ચાલો તે બંદ કરો અને આગળ વધો. |
+ | |||
|- | |- | ||
|06:42 | |06:42 | ||
− | | | + | | હવે '''Applications''' અને ત્યાર બાદ '''Office.''' પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | | + | | આ ઓફીસ મેનુ માં આપણી પાસે '''''LibreOffice '''''' ના વિકલ્પો છે જેમકે '''Writer, Calc''' અને '''Impress.''' |
|- | |- | ||
|06:57 | |06:57 | ||
− | | | + | | આ '''' LibreOffice Suite.''''' ના વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન ઘટકો છે. |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
− | | | + | | Spoken Tutorial ''''''' વેબ સાઈટ આ વિષય પર સ્પોકન ટ્યુટોરીયલો ધરાવે છે હું તમને આને અનુસરવા માટે સૂચવું છું. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | | + | |આગળ '''Applications''' માં ચાલો '''Sound અને Video''' મેનુ ને તપાસીએ. |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | | | + | | આ વિકલ્પ ''''' BOSS OS.''''' માંના વિવિધ પ્લેયર વિકલ્પો ને યાદીબધ્ધ કરે છે. |
|- | |- | ||
|07:27 | |07:27 | ||
− | | | + | |તમે તમારા ઓડીઓ અથવા વિડીઓ ફાઈલસ ને પ્લે કરવા માટે આમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો. |
+ | |||
|- | |- | ||
|07:33 | |07:33 | ||
− | | | + | |ચાલો અમુક મહત્વની વસ્તુ જોઈએ ,આ વખતે '''Places''' મેનુ પર જઈએ. |
+ | |||
|- | |- | ||
|07:41 | |07:41 | ||
− | | | + | | પ્રથમ વિકલ્પ જે અહી છે તે '''Home folder''' છે. |
|- | |- | ||
|07:45 | |07:45 | ||
− | | | + | | ચાલો તે ખોલો. |
+ | |||
|- | |- | ||
|07:47 | |07:47 | ||
− | | | + | |'''BOSS OS.''' માં દરેક યુજર વિશિષ્ટ હોમ ફોલ્ડર ધરાવે છે. |
+ | |||
|- | |- | ||
|07:52 | |07:52 | ||
− | | | + | |આપણે કહી શકીએ છીએ કે હોમ ફોલ્ડર તે આપણું ઘર છે જ્યાં આપણે આપણી ફાઈલો અને ફોલ્ડરો સંગ્રહિત કરી શકીએ છીએ. |
|- | |- | ||
|08:00 | |08:00 | ||
− | | | + | | આપણી મંજૂરી વગર બીજા અને જોઈ નથી શકતા. |
|- | |- | ||
|08:04 | |08:04 | ||
− | | | + | | ફાઈલ પરમીશન વધુ માહિતી માટે '''''spoken tutorial ''''''' વેબસાઈટ પર લીનક્સ સ્પોકન ટ્યુટોરીયલો ઉપલબ્ધ છે. |
|- | |- | ||
|08:14 | |08:14 | ||
− | | | + | |આપણા હોમ ફોલ્ડર પર આપણે બીજા ફોલ્ડર જોઈ શકીએ છીએ જેમકે '''Desktop, Documents, Downloads, Music''', વગેરે. |
|- | |- | ||
|08:25 | |08:25 | ||
− | | | + | | લીનક્સમાં બધું જ કઈ એક ફાઈલ છે. |
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | | | + | | ચાલો '''Desktop''' પર બે વાર ક્લિક કરી તેને ખોલો. |
|- | |- | ||
|08:35 | |08:35 | ||
− | | | + | |આપણે જે '''hello.txt''' ફાઈલ ''''' gedit '''' ટેક્સ્ટ એડિટર થી સેવ કરી હતી તે આપણે અહી જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|08:44 | |08:44 | ||
− | | | + | | તો આ ફોલ્ડર અને ડેસ્કટોપ બંને સમાન છે. |
|- | |- | ||
|08:49 | |08:49 | ||
− | | | + | | ચાલો હું આ ફોલ્ડર બંદ કરું. |
|- | |- | ||
|08:52 | |08:52 | ||
− | | | + | |ચાલો હવે ડેસ્કટોપના થીમ ને બદલવાનું શીખીએ. |
+ | |||
|- | |- | ||
|08:55 | |08:55 | ||
− | | | + | | જમણીબાજુના ખૂણા પર જાઓ અને ત્યાં દેખાતા '''''''' username '''''''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|09:02 | |09:02 | ||
− | |In my case, the username is '''spoken.''' | + | |In my case, the username is So, I will click on '''spoken.''' મારા કિસ્સામાં યુઝરનેમ એ '''spoken.''' છે તો હું તે પર ક્લિક કરીશ. |
|- | |- |
Revision as of 12:58, 9 January 2015
Title of script:Overview of BOSS Desktop
Author: Jyoti Solanki
Keywords: BOSS OS,Overview, Desktop, Synaptic Package Manager
Time | Narration |
---|---|
00:01 | BOSS 'ડેસ્કટોપના આ સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુ્ટોરીઅલ દ્વારા,આપણે "BOSS Desktop environment" થી પરિચિત થઇશું. |
00:12 | અહી હું ઉપયોગ કરી રહી છું. BOSS Linux 3.4.2 વિશાળ ભારતીય ભાષા પર આધાર અને પેકેજો સાથે. |
00:21 | ચાલો હું સ્લાઈડને મીનીમાઇઝ કરો. |
00:24 | તમે અહી જોઈ ર્ક્યા છો તે BOSS Desktop. છે. |
00:28 | તમે મેઈન મેનુને ઉપર ડાબે ખૂણે જોઈ શકો છો. |
00:33 | આ મેનુ ને ખોલવા માટે તમે Alt+F1 કીઓ એક સાથે દાબો. |
00:42 | Applications મેનુ પર ક્લિક કરો. |
00:46 | બધા ઇન્સ્ટોલ કરેલ એપ્લીકેશનો વર્ગીકરણ રીતે એપ્લીકેશન મેનુ ધરાવે છે. |
00:54 | આ એપ્લીકેશન મેનુમાં, ચાલો અમુક મહત્વપૂર્ણ એપ્લીકેશનો સાથે પરિચિત થયીએ. |
01:01 | ચાલો જઈએ Applications, Accessories, Calculator. |
01:08 | કેલ્ક્યુલેટર આપણને અંકગણિત, વૈજ્ઞાનિક અથવા નાણાંકીય ગણતરીઓ કરવા માટે મદદ કરે છે. |
01:16 | ચાલો તેના પર ક્લિક કરીને કેલ્ક્યુલેટર ખોલીએ. |
01:20 | અમુક સરળ સરળ ગણતરીનો પ્રયાસ કરીએ |
01:23 | ટાઈપ કરો 5* (into)8 અને =(equals to) ચિન્હ દબાઓ. |
01:29 | =(equals to) ચિન્હ દબાવાના બદલે તમે એન્ટર કી પણ દાબી શકો છો. |
01:35 | હવે 'close બટન દાબીને તમે કેલ્ક્યુલેટરને બંદ કરો. |
01:40 | ચાલો હવે બીજું એપ્લીકેશન જોઈએ. |
01:43 | આ માટે Applications પર પાછા જાવ અને Accessories. પર જાવ. |
01:49 | Accessories માં , gedit Text Editor પર ક્લિક કરીને તેને ખોલો. |
01:56 | જે તમે હમણાં સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે 'gedit ' ટેક્સ્ટ એડિટર છે. |
02:02 | ચાલો હું અમુક ટેક્સ્ટ અહી ટાઈપ કરું અને સેવ કરું. |
02:06 | ટાઈપ કરો Hello World |
02:11 | ફાઈલ સેવ કરવા માટે, ' Crtl+S કી દાબો અથવા File પર જાઓ અને Save. પર ક્લિક કરો. |
02:20 | તો હું File પર જઈ અને Save. પર ક્લિક કરીશ. |
02:26 | Save As ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
02:29 | તે આપણને ફાઈલનામ અને તેને ક્યાં સેવ કરવી છે તેના સ્થાન માટે પૂછશે. |
02:36 | તો,ચાલો હું નામ hello.txt' તરીકે ટાઈપ કરું અને સ્થાન હું Desktop. પસંદ કરીશ. |
02:47 | Save બટન પર ક્લિક કરો. |
02:49 | ચાલો gedit વિન્ડો બંદ કરો અને તપાસીએ કે આપની ફાઈલ ડેસ્કટોપ પર સેવ થઇ છે કે નહી. |
02:58 | હવે ડેસ્કટોપ પર આવો અને તમે જોઈ શકો છો કે hello.txt અહી છે. |
03:05 | તો આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સેવ થયી ગયી છે. |
03:10 | ચાલો હું આ ફાઈલ પર બે વાર ક્લિક કરી તેને ખોલું. |
03:14 | અહી આપણું ટેક્સ્ટ છે Hello World. |
03:18 | આપણે વિવિધ સ્થાનિક ભાષાઓ માં પણ '' gedit '''' ટેક્સ્ટ એડિટરમાં ટાઈપ કરી શકીએ છીએ. |
03:24 | ચાલો જોઈએ જોઈએ કેવી રીતે થાય છે. |
03:27 | ' gedit ટેક્સ્ટ એડિટરમાં CTRL + SPACE BAR દાબો. |
03:33 | તમે જમણી બાજુમાં નીચે ખૂણે એક નાનો બોક્સ જોઈ શકો છો. |
03:39 | તે પર ક્લિક કરો. |
03:41 | હિન્દી પસંદ કરો. |
03:43 | ''''''''Inscript.'''પસંદ કરો. |
03:45 | હું hello world ટાઈપ કરીશ. |
03:49 | તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ હિન્દી ઇનસ્ક્રીપ્ટમાં બદલાઈ ગયું છે. |
03:53 | હવે હું Hindi પસંદ કરીશ અને ત્યાર બાદ હું Phonetic. પસંદ કરીશ. |
03:59 | હું Phonetics.' વાપરીને welcome ટાઈપ કરીશ. |
04:03 | તમે જોઈ શકો છો કે શબ્દ welcome હિન્દીમાં ટાઈપ થયો છે. |
04:08 | હવે બદ્લાવને સેવ કરવા માટે Save પર ક્લિક કરો. |
04:11 | ચાલો આ ટેક્સ્ટ એડિટર બંદ કરો અને બીજું મહત્વનું એપ્લીકેશન જોઈએ જે ટર્મિનલ છે. |
04:20 | ચાલો પાછા જઈએ Applications , Accessories અને પછી Terminal. |
04:27 | ટર્મિનલ ને કમાંડ લાઈન કહેવાય છે કારણકે તમે કમ્પુટરને અહીંથી કમાંડ આપી શકો છો.હકીકતમાં આ GUI.' કરતા વધારે શક્તિશાડી છે.
|
04:40 | હવે ચાલો ટર્મિનલનો અનુભવ કરવા માટે સરળ કમાંડ ટાઈપ કરો. |
04:45 | તો ચાલો ટાઈપ કરો ls અને એન્ટર દબાઓ. |
04:50 | તમે વર્તમાન વર્કિંગ ડિરેક્ટરીમાંની બધી ફાઈલો અને ફોલ્ડરો જોઈ શકો છો. |
04:57 | અહી હોમ ફોલ્ડરથી ફાઈલ અને ફોલ્ડર બતાવી રહ્યા છે. |
05:02 | આ ટ્યુટોરીયલમાં આગળ આપણે જોશું કે હોમ ફોલ્ડર શું છે. |
05:07 | ટર્મિનલ કમાંડ આ શ્રેણીના અનુગામી લીનક્સ સ્પોકન ટ્યુટોરિયલ્સમાં સારી રીતે સમજાવ્યું છે. |
05:15 | ચાલો હવે ટર્મિનલ બંદ કરો. |
05:18 | હવે ચાલો બીજું એક એપ્લીકેશન તરફે જઈએ.જે છે Iceweasel Web Browser. |
05:25 | આ BOSS Operating System.પરનું મૂળભૂત વેબ બ્રાઉઝર છે. |
05:30 | ક્લિક કરો Applications ; Internet ; Iceweasel Web Browser. |
05:36 | Iceweasel એ ફાયરફોક્સની અન્ય આવૃત્તિ છે. |
05:41 | આ બ્રાઉઝર વાપરીને તમે તમારા ઈમેઈલોનો વાપરી અથવા મહત્વની માહિતીઓ નેટથી શોધી શકો છો. |
05:49 | ચાલો ગુગલ સાઈટ પર જાઓ. |
05:51 | એડ્રેસ બાર પર જવા માટેની 'F6. એ શોર્ટકટ કી છે. |
05:56 | અથવા તમે અહી એડ્રેસ બાર પર ક્લિક કરી શકો છો. |
06:00 | હું ટાઈપ કરીશ www.google.co.in |
06:07 | જેમ જુ Iceweasel ટાઈપ કરીશ તેમ અમુક ઉદાહરણ તે સૂચવશે. |
06:11 | તમે આમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો...... |
06:14 | ...અથવાતો આખું એડ્રેસ ટાઈપ કરતા રહો અને એન્ટર દબાઓ. |
06:19 | આપણે હવે ગૂગલ સર્ચ પેજ પર છીએ.ચાલો સર્ચ બારમાં spoken tutorial ટાઈપ કરો. |
06:27 | spoken tutorial વેબ સૈલ પ્રથમ વિકલ્પમાં યાદીબદ્ધ છે.ચાલો તેના પર ક્લિક કરો.
|
06:34 | આ spoken tutorial નું હોમ પેજ ખોલશે. |
06:38 | ચાલો તે બંદ કરો અને આગળ વધો. |
06:42 | હવે Applications અને ત્યાર બાદ Office. પર ક્લિક કરો. |
06:48 | આ ઓફીસ મેનુ માં આપણી પાસે LibreOffice ' ના વિકલ્પો છે જેમકે Writer, Calc અને Impress. |
06:57 | આ ' LibreOffice Suite. ના વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન ઘટકો છે. |
07:04 | Spoken Tutorial '' વેબ સાઈટ આ વિષય પર સ્પોકન ટ્યુટોરીયલો ધરાવે છે હું તમને આને અનુસરવા માટે સૂચવું છું. |
07:12 | આગળ Applications માં ચાલો Sound અને Video મેનુ ને તપાસીએ. |
07:19 | આ વિકલ્પ BOSS OS. માંના વિવિધ પ્લેયર વિકલ્પો ને યાદીબધ્ધ કરે છે.
|
07:27 | તમે તમારા ઓડીઓ અથવા વિડીઓ ફાઈલસ ને પ્લે કરવા માટે આમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો. |
07:33 | ચાલો અમુક મહત્વની વસ્તુ જોઈએ ,આ વખતે Places મેનુ પર જઈએ. |
07:41 | પ્રથમ વિકલ્પ જે અહી છે તે Home folder છે. |
07:45 | ચાલો તે ખોલો. |
07:47 | BOSS OS. માં દરેક યુજર વિશિષ્ટ હોમ ફોલ્ડર ધરાવે છે. |
07:52 | આપણે કહી શકીએ છીએ કે હોમ ફોલ્ડર તે આપણું ઘર છે જ્યાં આપણે આપણી ફાઈલો અને ફોલ્ડરો સંગ્રહિત કરી શકીએ છીએ. |
08:00 | આપણી મંજૂરી વગર બીજા અને જોઈ નથી શકતા. |
08:04 | ફાઈલ પરમીશન વધુ માહિતી માટે spoken tutorial '' વેબસાઈટ પર લીનક્સ સ્પોકન ટ્યુટોરીયલો ઉપલબ્ધ છે. |
08:14 | આપણા હોમ ફોલ્ડર પર આપણે બીજા ફોલ્ડર જોઈ શકીએ છીએ જેમકે Desktop, Documents, Downloads, Music, વગેરે. |
08:25 | લીનક્સમાં બધું જ કઈ એક ફાઈલ છે. |
08:29 | ચાલો Desktop પર બે વાર ક્લિક કરી તેને ખોલો. |
08:35 | આપણે જે hello.txt ફાઈલ gedit ' ટેક્સ્ટ એડિટર થી સેવ કરી હતી તે આપણે અહી જોઈ શકીએ છીએ. |
08:44 | તો આ ફોલ્ડર અને ડેસ્કટોપ બંને સમાન છે. |
08:49 | ચાલો હું આ ફોલ્ડર બંદ કરું. |
08:52 | ચાલો હવે ડેસ્કટોપના થીમ ને બદલવાનું શીખીએ. |
08:55 | જમણીબાજુના ખૂણા પર જાઓ અને ત્યાં દેખાતા ''' username ''' પર ક્લિક કરો. |
09:02 | In my case, the username is So, I will click on spoken. મારા કિસ્સામાં યુઝરનેમ એ spoken. છે તો હું તે પર ક્લિક કરીશ. |
09:09 | Now, click on System Settings option. |
09:13 | The System Settings dialog box opens up. |
09:16 | Click on Background icon. |
09:19 | Choose any background from the list displayed. |
09:23 | It will appear as your new background. |
09:27 | Close this dialog box. |
09:29 | Now, we will come to the System Tools option available under Applications menu. |
09:36 | This menu has many important options, which help you to manage your desktop and the various applications. |
09:44 | Click on System tools, Administration and Synaptic Package Manager. |
09:51 | It will immediately prompt you for the admin password for authentication. |
09:57 | Type in your admin password and click on Authenticate button. |
10:02 | Details on how to use Synaptic Package Manager is available in a separate tutorial in this series. |
10:10 | This bring to the end of this tutorial. |
10:14 | Let us summarize. |
10:15 | In this tutorial we learnt about |
10:18 | the BOSS Desktop, |
10:19 | the main menu |
10:21 | and many important features of BOSS Linux OS. |
10:25 | Watch the video available at the following link. |
10:28 | It summarizes the spoken tutorial project. |
10:31 | If you do not have good bandwidth, you can download and watch it. |
10:36 | The Spoken Tutorial Project Team conducts workshops using spoken tutorials, |
10:41 | Gives certificates to those who pass an online test. |
10:45 | For more details, please write tocontact@spoken-tutorial.org |
10:53 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
10:57 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Govt of India. |
11:05 | More information on this mission is available at the following link:http://spoken-tutorial.org/NMEICT-Intro. |
11:11 | This is Ashwini Patil from IIT Bombay signing off. Thank you for watching. |