Difference between revisions of "BOSS-Linux/C2/Redirection-Pipes/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 !Time !Narration |- |00:00:00 |રીડાયરેક્શન અને પાઈપ્સના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | | | + | |00:00 |
|રીડાયરેક્શન અને પાઈપ્સના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. | |રીડાયરેક્શન અને પાઈપ્સના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | |00:07 | + | |00:07 |
|હું ઉબુન્ટુ લીનક્સ OS નો ઉપયોગ કરી રહી છું. | |હું ઉબુન્ટુ લીનક્સ OS નો ઉપયોગ કરી રહી છું. | ||
|- | |- | ||
− | |00:09 | + | |00:09 |
|અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો. | |અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો. | ||
|- | |- | ||
− | |00:16 | + | |00:16 |
|જો તમને અભિરુચિ હોય તો,તે આ વેબસાઈટ પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. | |જો તમને અભિરુચિ હોય તો,તે આ વેબસાઈટ પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | |00:22 | + | |00:22 |
|નોંધ લઈએ કે લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)સંવેદનશીલ છે. | |નોંધ લઈએ કે લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)સંવેદનશીલ છે. | ||
|- | |- | ||
− | |00:25 | + | |00:25 |
|જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે . | |જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે . | ||
|- | |- | ||
− | |00:32 | + | |00:32 |
|આપણે લિનક્સમાં મોટા ભાગનું કાર્ય ટર્મિનલ દ્વારા કરીએ છીએ. | |આપણે લિનક્સમાં મોટા ભાગનું કાર્ય ટર્મિનલ દ્વારા કરીએ છીએ. | ||
|- | |- | ||
− | |00:35 | + | |00:35 |
|જયારે આપણને કોઈ આદેશ પ્રદર્શિત કરવો હોય,તેને કિબોર્ડથી લખીએ છીએ. | |જયારે આપણને કોઈ આદેશ પ્રદર્શિત કરવો હોય,તેને કિબોર્ડથી લખીએ છીએ. | ||
|- | |- | ||
− | |00:39 | + | |00:39 |
|જેમકે આપણને તારીખ અને સમય જાણવો છે. | |જેમકે આપણને તારીખ અને સમય જાણવો છે. | ||
|- | |- | ||
− | |00:41 | + | |00:41 |
|તો આપણે કિબોર્ડ દ્વારા "date" લખીશું અને એન્ટર દબાવીશું. | |તો આપણે કિબોર્ડ દ્વારા "date" લખીશું અને એન્ટર દબાવીશું. | ||
|- | |- | ||
− | |00:46 | + | |00:46 |
|સામાન્ય રીતે આપણે કિબોર્ડ દ્વારા ઈનપુટ આપીએ છીએ. | |સામાન્ય રીતે આપણે કિબોર્ડ દ્વારા ઈનપુટ આપીએ છીએ. | ||
|- | |- | ||
− | |00:48 | + | |00:48 |
|તેવી રીતે આપણા આદેશનું આઉટપુટ આપણે ટર્મિનલ બારી ઉપર જ જોઈએ છીએ. | |તેવી રીતે આપણા આદેશનું આઉટપુટ આપણે ટર્મિનલ બારી ઉપર જ જોઈએ છીએ. | ||
|- | |- | ||
− | |00:56 | + | |00:56 |
|ઘણીવાર આદેશ પ્રદર્શિત કરીએ ત્યારે ઘણી વાર એરર પણ મળે છે. | |ઘણીવાર આદેશ પ્રદર્શિત કરીએ ત્યારે ઘણી વાર એરર પણ મળે છે. | ||
|- | |- | ||
− | |00:59 | + | |00:59 |
|ઉદાહરણ તરીકે,"cat ખાલી જગ્યા aaa" લખીએ અને એન્ટર દબાવીએ. | |ઉદાહરણ તરીકે,"cat ખાલી જગ્યા aaa" લખીએ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | |01:05 | + | |01:05 |
|પણ aaa નામની કોઈ ફાઈલ અસ્તિત્વમાં નથી. | |પણ aaa નામની કોઈ ફાઈલ અસ્તિત્વમાં નથી. | ||
|- | |- | ||
− | |01:08 | + | |01:08 |
|તેથી આવી એરર મળે છે. | |તેથી આવી એરર મળે છે. | ||
|- | |- | ||
− | |01:10 | + | |01:10 |
|આ એરર પણ ટેર્મીનલ બારી ઉપર આવે છે.તેથી આપણે આ સંદેશ ટેર્મીનલ ઉપર જોઈ શકીએ છીએ | |આ એરર પણ ટેર્મીનલ બારી ઉપર આવે છે.તેથી આપણે આ સંદેશ ટેર્મીનલ ઉપર જોઈ શકીએ છીએ | ||
|- | |- | ||
− | |01:20 | + | |01:20 |
|આ ઈનપુટીંગ,આઉટપુટીંગ અને એરર રીપોર્ટીંગ ત્રણેય આદેશને સંબંધિત વિશિષ્ટ પ્રક્રિયાઓ છે. | |આ ઈનપુટીંગ,આઉટપુટીંગ અને એરર રીપોર્ટીંગ ત્રણેય આદેશને સંબંધિત વિશિષ્ટ પ્રક્રિયાઓ છે. | ||
|- | |- | ||
− | |01:24 | + | |01:24 |
|રીડાયરેક્શન વિશે શીખતા પહેલા આપણને બે મહત્વની વિભાવનાઓની જાણ હોવી જોઈએ.જે છે સ્ટ્રીમ(stream) અને ફાઈલ ડીસ્ક્રીપ્ટર(descriptor). | |રીડાયરેક્શન વિશે શીખતા પહેલા આપણને બે મહત્વની વિભાવનાઓની જાણ હોવી જોઈએ.જે છે સ્ટ્રીમ(stream) અને ફાઈલ ડીસ્ક્રીપ્ટર(descriptor). | ||
|- | |- | ||
− | |01:31 | + | |01:31 |
|બેશ જેવા લિનક્સ શેલ,ઈનપુટ લઇ અને આઉટપુટને શ્રેણી અથવા અક્ષરોની હારમાળા સ્વરૂપે મોકલે છે. | |બેશ જેવા લિનક્સ શેલ,ઈનપુટ લઇ અને આઉટપુટને શ્રેણી અથવા અક્ષરોની હારમાળા સ્વરૂપે મોકલે છે. | ||
|- | |- | ||
− | |01:37 | + | |01:37 |
|દરેક અક્ષર તેની આગળના અને પાછળના અક્ષરથી કોઈ સંબંધ ધરાવતો નથી. | |દરેક અક્ષર તેની આગળના અને પાછળના અક્ષરથી કોઈ સંબંધ ધરાવતો નથી. | ||
|- | |- | ||
− | |01:41 | + | |01:41 |
|હારમાળાઓ ફાઈલ આઈઓ કાર્યરીતિઓ(techniques)થી પ્રાપ્ય થાય છે. | |હારમાળાઓ ફાઈલ આઈઓ કાર્યરીતિઓ(techniques)થી પ્રાપ્ય થાય છે. | ||
|- | |- | ||
− | |01:44 | + | |01:44 |
|આનાથી કોઈ ફર્ક નથી પડતો કે અક્ષરોની વાસ્તવિક હારમાળાઓ ફાઈલ,કિબોર્ડ,વિન્ડો વગેરેમાંથી આવે છે કે જાય છે. | |આનાથી કોઈ ફર્ક નથી પડતો કે અક્ષરોની વાસ્તવિક હારમાળાઓ ફાઈલ,કિબોર્ડ,વિન્ડો વગેરેમાંથી આવે છે કે જાય છે. | ||
|- | |- | ||
− | |01:51 | + | |01:51 |
|લિનક્સમાં,પ્રક્રિયાની પ્રત્યેક ખુલ્લી ફાઈલ એક પૂર્ણાંક અંક સાથે સંકળાયેલ હોય છે. | |લિનક્સમાં,પ્રક્રિયાની પ્રત્યેક ખુલ્લી ફાઈલ એક પૂર્ણાંક અંક સાથે સંકળાયેલ હોય છે. | ||
|- | |- | ||
− | |01:57 | + | |01:57 |
|આ આંકડાકીય કિંમતો "ફાઈલ ડીસ્ક્રીપ્ટર્સ" તરીકે ઓળખાય છે. | |આ આંકડાકીય કિંમતો "ફાઈલ ડીસ્ક્રીપ્ટર્સ" તરીકે ઓળખાય છે. | ||
|- | |- | ||
− | |02:05 | + | |02:05 |
|લિનક્સ શેલ્સ ત્રણ મુખ્ય આઈ/ઓ સ્ટ્રીમ્સનો ઉપયોગ કરે છે. | |લિનક્સ શેલ્સ ત્રણ મુખ્ય આઈ/ઓ સ્ટ્રીમ્સનો ઉપયોગ કરે છે. | ||
|- | |- | ||
− | |02:08 | + | |02:08 |
|તે દરેક એક અનન્ય ફાઈલ ડીસ્ક્રીપ્ટર સાથે સંકળાયેલ છે. | |તે દરેક એક અનન્ય ફાઈલ ડીસ્ક્રીપ્ટર સાથે સંકળાયેલ છે. | ||
|- | |- | ||
− | |02:12 | + | |02:12 |
|"એસટીડીઇન" એ સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમ છે. | |"એસટીડીઇન" એ સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમ છે. | ||
|- | |- | ||
− | |02:15 | + | |02:15 |
|તે આદેશોને ઈનપુટ પૂરું પાડે છે. | |તે આદેશોને ઈનપુટ પૂરું પાડે છે. | ||
|- | |- | ||
− | |02:17 | + | |02:17 |
|તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૦ ધરાવે છે. | |તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૦ ધરાવે છે. | ||
|- | |- | ||
− | |02:19 | + | |02:19 |
|"એસટીડીઆઉટ" એ સ્ટાનડર્ડ આઉટપુટ સ્ટ્રીમ છે. | |"એસટીડીઆઉટ" એ સ્ટાનડર્ડ આઉટપુટ સ્ટ્રીમ છે. | ||
|- | |- | ||
− | |02:22 | + | |02:22 |
|તે આદેશોથી આવતા આઉટપુટને પ્રદર્શિત કરે છે.તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર 1 ધરાવે છે. | |તે આદેશોથી આવતા આઉટપુટને પ્રદર્શિત કરે છે.તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર 1 ધરાવે છે. | ||
|- | |- | ||
− | |02:26 | + | |02:26 |
|"એસટીડીએર" એ સ્ટાનડર્ડ એરર સ્ટ્રીમ છે.તે આદેશોથી મળતા એરર આઉટપુટને પ્રદર્શિત કરે છે. તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૨ ધરાવે છે. | |"એસટીડીએર" એ સ્ટાનડર્ડ એરર સ્ટ્રીમ છે.તે આદેશોથી મળતા એરર આઉટપુટને પ્રદર્શિત કરે છે. તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૨ ધરાવે છે. | ||
|- | |- | ||
− | |02:36 | + | |02:36 |
|ઈનપુટ સ્ટ્રીમ્સ પ્રોગ્રામ્સને ઈનપુટ પૂરું પાડે છે. | |ઈનપુટ સ્ટ્રીમ્સ પ્રોગ્રામ્સને ઈનપુટ પૂરું પાડે છે. | ||
|- | |- | ||
− | |02:40 | + | |02:40 |
|સામાન્ય રીતે ટર્મિનલમાં કિબોર્ડ દ્વારા લખેલ લખાણમાંથી તે ઈનપુટ લે છે. | |સામાન્ય રીતે ટર્મિનલમાં કિબોર્ડ દ્વારા લખેલ લખાણમાંથી તે ઈનપુટ લે છે. | ||
|- | |- | ||
− | |02:44 | + | |02:44 |
|આઉટપુટ સ્ટ્રીમ્સ સામાન્ય રીતે ટર્મિનલ ઉપર ટેક્સ્ટ અક્ષરો પ્રિન્ટ કરે છે. | |આઉટપુટ સ્ટ્રીમ્સ સામાન્ય રીતે ટર્મિનલ ઉપર ટેક્સ્ટ અક્ષરો પ્રિન્ટ કરે છે. | ||
|- | |- | ||
− | |02:47 | + | |02:47 |
|ટર્મિનલ હકીકતમાં ASCII ટાઈપરાઈટર અથવા પ્રદર્શિત એટલેકે ડિસ્પ્લે કરનાર એક ટર્મિનલ હતું. | |ટર્મિનલ હકીકતમાં ASCII ટાઈપરાઈટર અથવા પ્રદર્શિત એટલેકે ડિસ્પ્લે કરનાર એક ટર્મિનલ હતું. | ||
|- | |- | ||
− | |02:52 | + | |02:52 |
|પણ હવે તે ગ્રાફિકલ ડેસ્કટોપ ઉપર એક ટેક્સ્ટ વિન્ડો છે. | |પણ હવે તે ગ્રાફિકલ ડેસ્કટોપ ઉપર એક ટેક્સ્ટ વિન્ડો છે. | ||
|- | |- | ||
− | |02:56 | + | |02:56 |
|આપણે જોયું કે સામાન્ય રીતે ત્રણે સ્ટ્રીમ્સ સામાન્ય રીતે કેટલીક ફાઈલો સાથે જોડાએલ હોય છે. | |આપણે જોયું કે સામાન્ય રીતે ત્રણે સ્ટ્રીમ્સ સામાન્ય રીતે કેટલીક ફાઈલો સાથે જોડાએલ હોય છે. | ||
|- | |- | ||
− | |03:01 | + | |03:01 |
|પણ લિનક્સમાં,આપણે આને બદલી શકીએ. | |પણ લિનક્સમાં,આપણે આને બદલી શકીએ. | ||
|- | |- | ||
− | |03:04 | + | |03:04 |
|આપણે આ ત્રણેય સ્ટ્રીમ્સને બીજી અન્ય ફાઈલો સાથે જોડી શકીએ. | |આપણે આ ત્રણેય સ્ટ્રીમ્સને બીજી અન્ય ફાઈલો સાથે જોડી શકીએ. | ||
|- | |- | ||
− | |03:07 | + | |03:07 |
|આ પ્રક્રિયાને રીડાયરેક્શન કહેવાય છે. | |આ પ્રક્રિયાને રીડાયરેક્શન કહેવાય છે. | ||
|- | |- | ||
− | |03:09 | + | |03:09 |
|ચાલો હવે જોઈએ કે ત્રણ સ્ટ્રીમ્સમાં રીડાયરેક્શન કેવી રીતે થાય છે. | |ચાલો હવે જોઈએ કે ત્રણ સ્ટ્રીમ્સમાં રીડાયરેક્શન કેવી રીતે થાય છે. | ||
|- | |- | ||
− | |03:14 | + | |03:14 |
|પહેલા આપણે જોઈએ કે સ્ટાનડર્ડ ઈનપુટ કેવી રીતે રીડાયરેક્ટ થાય. | |પહેલા આપણે જોઈએ કે સ્ટાનડર્ડ ઈનપુટ કેવી રીતે રીડાયરેક્ટ થાય. | ||
|- | |- | ||
− | |03:17 | + | |03:17 |
|આપણે સ્ટાનડર્ડ ઈનને ફાઈલમાંથી, <(ડાબી તરફના ખૂણાવાળા કૌંસ) પ્રચાલકથી રીડાયરેક્ટ કરીએ.જોઈએ કેવી રીતે થાય છે. | |આપણે સ્ટાનડર્ડ ઈનને ફાઈલમાંથી, <(ડાબી તરફના ખૂણાવાળા કૌંસ) પ્રચાલકથી રીડાયરેક્ટ કરીએ.જોઈએ કેવી રીતે થાય છે. | ||
|- | |- | ||
− | |03:22 | + | |03:22 |
|આપણે જાણીએ છીએ કે wc આદેશનો ઉપયોગ ફાઈલમાં લીટીઓ,શબ્દો અને અક્ષરોની સંખ્યા શોધવા થાય છે. | |આપણે જાણીએ છીએ કે wc આદેશનો ઉપયોગ ફાઈલમાં લીટીઓ,શબ્દો અને અક્ષરોની સંખ્યા શોધવા થાય છે. | ||
|- | |- | ||
− | |03:28 | + | |03:28 |
|ટર્મિનલ બારી ઉપર wc લખીએ. | |ટર્મિનલ બારી ઉપર wc લખીએ. | ||
|- | |- | ||
− | |03:31 | + | |03:31 |
|હવે એન્ટર દબાવીએ. | |હવે એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | |03:32 | + | |03:32 |
|શું થાય છે?એક ઝબકતું કર્સર દેખાય છે.આનો મતલબ એ છે કે કિબોર્ડથી એન્ટર દબાવવું પડશે. | |શું થાય છે?એક ઝબકતું કર્સર દેખાય છે.આનો મતલબ એ છે કે કિબોર્ડથી એન્ટર દબાવવું પડશે. | ||
|- | |- | ||
− | |03:37 | + | |03:37 |
|થોડું લખાણ મુકીએ જેમકે "This tutorial is very important". | |થોડું લખાણ મુકીએ જેમકે "This tutorial is very important". | ||
|- | |- | ||
− | |03:46 | + | |03:46 |
|હવે એન્ટર દબાવીએ. | |હવે એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | |03:48 | + | |03:48 |
|હવે CTRL અને d કળ એક સાથે દબાવીએ. | |હવે CTRL અને d કળ એક સાથે દબાવીએ. | ||
|- | |- | ||
− | |03:52 | + | |03:52 |
|હવે આ આદેશ આપણે લખેલી લીટીઓ ઉપર કામ કરશે. | |હવે આ આદેશ આપણે લખેલી લીટીઓ ઉપર કામ કરશે. | ||
|- | |- | ||
− | |03:55 | + | |03:55 |
|આદેશ ટર્મિનલ ઉપર આઉટપુટ આપશે. | |આદેશ ટર્મિનલ ઉપર આઉટપુટ આપશે. | ||
|- | |- | ||
− | |03:57 | + | |03:57 |
|અહીં wc આદેશ પછી કોઈ ફાઈલ અપાઈ નથી. | |અહીં wc આદેશ પછી કોઈ ફાઈલ અપાઈ નથી. | ||
|- | |- | ||
− | |04:01 | + | |04:01 |
|તેથી તે સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમમાંથી ઈનપુટ લે છે. | |તેથી તે સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમમાંથી ઈનપુટ લે છે. | ||
|- | |- | ||
− | |04:04 | + | |04:04 |
|સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમ મૂળભૂત રીતે કિબોર્ડ સાથે જોડાયેલ હોય છે.તેથી wc આદેશ કિબોર્ડથી ઈનપુટ લેશે. | |સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમ મૂળભૂત રીતે કિબોર્ડ સાથે જોડાયેલ હોય છે.તેથી wc આદેશ કિબોર્ડથી ઈનપુટ લેશે. | ||
|- | |- | ||
− | |04:12 | + | |04:12 |
|હવે જો આપણે આ લખીએ "wc ખાલી જગ્યા <(ડાબા ખૂણાવાળો કૌંસ) ખાલી જગ્યા test1 .txt" | |હવે જો આપણે આ લખીએ "wc ખાલી જગ્યા <(ડાબા ખૂણાવાળો કૌંસ) ખાલી જગ્યા test1 .txt" | ||
|- | |- | ||
− | |04:19 | + | |04:19 |
|wc આદેશ ફાઈલ test1.textમાં રહેલ લીટીઓ,શબ્દો અને અક્ષરોની સંખ્યા બતાવે છે. | |wc આદેશ ફાઈલ test1.textમાં રહેલ લીટીઓ,શબ્દો અને અક્ષરોની સંખ્યા બતાવે છે. | ||
|- | |- | ||
− | |04:27 | + | |04:27 |
|હવે "wc ખાલી જગ્યા test1.txt" લખીએ. | |હવે "wc ખાલી જગ્યા test1.txt" લખીએ. | ||
|- | |- | ||
− | |04:34 | + | |04:34 |
|આપણને સરખું જ પરિણામ મળે છે. | |આપણને સરખું જ પરિણામ મળે છે. | ||
|- | |- | ||
− | |04:37 | + | |04:37 |
|તો ફર્ક શું? | |તો ફર્ક શું? | ||
|- | |- | ||
− | |04:39 | + | |04:39 |
|જયારે આપણે "wc ખાલી જગ્યા test1.txt" લખીએ,આદેશ ફાઈલ test1.txt ખોલે છે અને તેને વાંચે છે. | |જયારે આપણે "wc ખાલી જગ્યા test1.txt" લખીએ,આદેશ ફાઈલ test1.txt ખોલે છે અને તેને વાંચે છે. | ||
|- | |- | ||
− | |04:46 | + | |04:46 |
|પણ જયારે આપણે "wc ખાલી જગ્યા 'ડાબા ખૂણાવાળો કૌંસ' test1.txt" લખીએ છીએ,wc આદેશને કોઈ ફાઈલ ખોલવા મળતી નથી. | |પણ જયારે આપણે "wc ખાલી જગ્યા 'ડાબા ખૂણાવાળો કૌંસ' test1.txt" લખીએ છીએ,wc આદેશને કોઈ ફાઈલ ખોલવા મળતી નથી. | ||
|- | |- | ||
− | |04:53 | + | |04:53 |
|તેની જગ્યાએ,તે સ્ટાનડર્ડઈન પાસેથી ઈનપુટ લેવાનો પ્રયત્ન કરે છે. | |તેની જગ્યાએ,તે સ્ટાનડર્ડઈન પાસેથી ઈનપુટ લેવાનો પ્રયત્ન કરે છે. | ||
|- | |- | ||
− | |04:57 | + | |04:57 |
|તો હવે આપણે સ્ટાનડર્ડઈનને ફાઈલ test1.txt સાથે નિર્દેશિત કરી દીધી છે. | |તો હવે આપણે સ્ટાનડર્ડઈનને ફાઈલ test1.txt સાથે નિર્દેશિત કરી દીધી છે. | ||
|- | |- | ||
− | |05:01 | + | |05:01 |
|તેથી આદેશ test1માંથી વાંચે છે. | |તેથી આદેશ test1માંથી વાંચે છે. | ||
|- | |- | ||
− | |05:04 | + | |05:04 |
|પણ તે સ્ટાનડર્ડઈનમાં ડેટા ક્યાંથી આવી રહ્યા છે તે માટે અજાણ છે. | |પણ તે સ્ટાનડર્ડઈનમાં ડેટા ક્યાંથી આવી રહ્યા છે તે માટે અજાણ છે. | ||
|- | |- | ||
− | |05:10 | + | |05:10 |
|તો આપણે જોયું કે સ્ટાનડર્ડ ઈનપુટને કેવી રીતે રીડાયરેક્ટ કરવું. | |તો આપણે જોયું કે સ્ટાનડર્ડ ઈનપુટને કેવી રીતે રીડાયરેક્ટ કરવું. | ||
|- | |- | ||
− | |05:12 | + | |05:12 |
|હવે જોઈએ કે સ્ટાનડર્ડ આઉટપુટ અને સ્ટાનડર્ડ એરરને કેવી રીતે રીડાયરેક્ટ કરવું. | |હવે જોઈએ કે સ્ટાનડર્ડ આઉટપુટ અને સ્ટાનડર્ડ એરરને કેવી રીતે રીડાયરેક્ટ કરવું. | ||
|- | |- | ||
− | |05:17 | + | |05:17 |
|આઉટપુટ અથવા એરરને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરવાના બે માર્ગ છે: | |આઉટપુટ અથવા એરરને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરવાના બે માર્ગ છે: | ||
|- | |- | ||
− | |05:20 | + | |05:20 |
|ધારો,n ફાઈલ ડીસ્ક્રીપ્ટરને નિર્દેશ કરે છે."n" જમણા ખૂણાવાળો કૌંસ ફાઈલ ડીસ્ક્રીપ્ટર nથી મળતા આઉટપુટને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરે છે. | |ધારો,n ફાઈલ ડીસ્ક્રીપ્ટરને નિર્દેશ કરે છે."n" જમણા ખૂણાવાળો કૌંસ ફાઈલ ડીસ્ક્રીપ્ટર nથી મળતા આઉટપુટને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરે છે. | ||
|- | |- | ||
− | |05:29 | + | |05:29 |
|તમારી પાસે તે ફાઈલમાં લખવાનો અધિકાર હોવો જોઈએ. | |તમારી પાસે તે ફાઈલમાં લખવાનો અધિકાર હોવો જોઈએ. | ||
|- | |- | ||
− | |05:32 | + | |05:32 |
|જો આ ફાઈલ હયાત ન હોય તો નવી બની જશે. | |જો આ ફાઈલ હયાત ન હોય તો નવી બની જશે. | ||
|- | |- | ||
− | |05:35 | + | |05:35 |
|જો હયાત હોય તો તેમાં રહેલ ડેટા કોઈ પણ ચેતવણી વગર રદ થઇ જાય છે. | |જો હયાત હોય તો તેમાં રહેલ ડેટા કોઈ પણ ચેતવણી વગર રદ થઇ જાય છે. | ||
|- | |- | ||
− | |05:40 | + | |05:40 |
|"n >>(બે જમણા ખૂણાવાળા કૌંસ)" પણ ફાઈલ ડીસ્ક્રીપ્ટર nથી મળતા આઉટપુટને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરે છે | |"n >>(બે જમણા ખૂણાવાળા કૌંસ)" પણ ફાઈલ ડીસ્ક્રીપ્ટર nથી મળતા આઉટપુટને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરે છે | ||
|- | |- | ||
− | |05:47 | + | |05:47 |
|આના માટે પણ તમારી પાસે તે ફાઈલમાં લખવાનો અધિકાર હોવો જોઈએ. | |આના માટે પણ તમારી પાસે તે ફાઈલમાં લખવાનો અધિકાર હોવો જોઈએ. | ||
|- | |- | ||
− | |05:50 | + | |05:50 |
|જો ફાઈલ હયાત ન હોય તો નવી બની જશે. | |જો ફાઈલ હયાત ન હોય તો નવી બની જશે. | ||
|- | |- | ||
− | |05:52 | + | |05:52 |
|જો ફાઈલ હયાત હશે તો,આઉટપુટ આ ફાઈલમાં રહેલ લખાણના અંતે જોડાઈ જશે. | |જો ફાઈલ હયાત હશે તો,આઉટપુટ આ ફાઈલમાં રહેલ લખાણના અંતે જોડાઈ જશે. | ||
|- | |- | ||
− | |05:59 | + | |05:59 |
|n જે એક જમણા ખૂણાવાળા કૌંસ અથવા બે જમણા ખૂણાવાળા કૌંસ સાથે હોય છે તે "ફાઈલ ડીસ્ક્રીપ્ટર"ને નિર્દેશ કરે છે. | |n જે એક જમણા ખૂણાવાળા કૌંસ અથવા બે જમણા ખૂણાવાળા કૌંસ સાથે હોય છે તે "ફાઈલ ડીસ્ક્રીપ્ટર"ને નિર્દેશ કરે છે. | ||
|- | |- | ||
− | |06:05 | + | |06:05 |
|જો તેને અવગણવામાં આવે તો તે સ્ટાનડર્ડ આઉટપુટ જે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૧ છે તેને માની લે છે. | |જો તેને અવગણવામાં આવે તો તે સ્ટાનડર્ડ આઉટપુટ જે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૧ છે તેને માની લે છે. | ||
|- | |- | ||
− | |06:10 | + | |06:10 |
|તેથી >(જમણા ખૂણાવાળો કૌંસ) અને અંક૧>(એક જમણા ખૂણાવાળો કૌંસ) સમાન છે. | |તેથી >(જમણા ખૂણાવાળો કૌંસ) અને અંક૧>(એક જમણા ખૂણાવાળો કૌંસ) સમાન છે. | ||
|- | |- | ||
− | |06:15 | + | |06:15 |
|પણ એરર સ્ટ્રીમને રીડાયરેક્ટ કરવા,તમારે અંક ૨>(એક જમણા ખૂણાવાળો કૌંસ) અથવા અંક ૨>>(બે જમણા ખૂણાવાળા કૌંસ) નો ઉપયોગ કરવો પડશે. | |પણ એરર સ્ટ્રીમને રીડાયરેક્ટ કરવા,તમારે અંક ૨>(એક જમણા ખૂણાવાળો કૌંસ) અથવા અંક ૨>>(બે જમણા ખૂણાવાળા કૌંસ) નો ઉપયોગ કરવો પડશે. | ||
|- | |- | ||
− | |06:22 | + | |06:22 |
|ચાલો તે જોઈએ. | |ચાલો તે જોઈએ. | ||
|- | |- | ||
− | |06:24 | + | |06:24 |
|છેલ્લા ઉદાહરણમાં આપણે જોયું કે ફાઈલ અને standardinવાળા wc આદેશનું પરિણામ ટર્મિનલ બારી ઉપર મળે છે. | |છેલ્લા ઉદાહરણમાં આપણે જોયું કે ફાઈલ અને standardinવાળા wc આદેશનું પરિણામ ટર્મિનલ બારી ઉપર મળે છે. | ||
|- | |- | ||
− | |06:31 | + | |06:31 |
|જો આપણને આ ટર્મિનલ બારી ઉપર પ્રદર્શિત ન કરવું હોય તો શું કરી શકાય? | |જો આપણને આ ટર્મિનલ બારી ઉપર પ્રદર્શિત ન કરવું હોય તો શું કરી શકાય? | ||
|- | |- | ||
− | |06:34 | + | |06:34 |
|આપણે તેને એક ફાઈલમાં સંગ્રહિત કરીએ,જેથી આ માહિતીનો પછી ઉપયોગ કરી શકાય. | |આપણે તેને એક ફાઈલમાં સંગ્રહિત કરીએ,જેથી આ માહિતીનો પછી ઉપયોગ કરી શકાય. | ||
|- | |- | ||
− | |06:38 | + | |06:38 |
|મૂળભૂત રીતે wc તેનું આઉટપુટ standardoutમાં લખે છે. | |મૂળભૂત રીતે wc તેનું આઉટપુટ standardoutમાં લખે છે. | ||
|- | |- | ||
− | |06:42 | + | |06:42 |
|standardout મૂળભૂત રીતે ટર્મિનલ બારી સાથે જોડાયેલ હોય છે. | |standardout મૂળભૂત રીતે ટર્મિનલ બારી સાથે જોડાયેલ હોય છે. | ||
|- | |- | ||
− | |06:45 | + | |06:45 |
|તેથી આપણે ટર્મિનલ બારી ઉપર આઉટપુટ જોઈ શકીએ છીએ. | |તેથી આપણે ટર્મિનલ બારી ઉપર આઉટપુટ જોઈ શકીએ છીએ. | ||
|- | |- | ||
− | |06:48 | + | |06:48 |
|પણ જો આપણે standardoutને ફાઈલમાં રીડાયરેક્ટ કરી શકીએ તો જ wc આદેશનું આઉટપુટ તે ફાઈલમાં લખાશે. | |પણ જો આપણે standardoutને ફાઈલમાં રીડાયરેક્ટ કરી શકીએ તો જ wc આદેશનું આઉટપુટ તે ફાઈલમાં લખાશે. | ||
|- | |- | ||
− | |06:57 | + | |06:57 |
|ચાલો આપણે લખીએ "wc ખાલી જગ્યા test1.txt 'જમણા ખૂણાવાળા કૌંસ' wc_results.txt" | |ચાલો આપણે લખીએ "wc ખાલી જગ્યા test1.txt 'જમણા ખૂણાવાળા કૌંસ' wc_results.txt" | ||
|- | |- | ||
− | |07:09 | + | |07:09 |
|એન્ટર દબાવીએ. | |એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | |07:11 | + | |07:11 |
|આ થયું કે નહિ તે જાણવા આપણે ફાઈલમાં રહેલ માહિતી c-a-t આદેશ દ્વારા પ્રદર્શિત કરી શકીએ. | |આ થયું કે નહિ તે જાણવા આપણે ફાઈલમાં રહેલ માહિતી c-a-t આદેશ દ્વારા પ્રદર્શિત કરી શકીએ. | ||
|- | |- | ||
− | |07:23 | + | |07:23 |
|હા તે થયું છે. | |હા તે થયું છે. | ||
|- | |- | ||
− | |07:24 | + | |07:24 |
|ધારોકે,આપણી પાસે આ જ ડિરેક્ટરીમાં બીજી ફાઈલ test2 છે. | |ધારોકે,આપણી પાસે આ જ ડિરેક્ટરીમાં બીજી ફાઈલ test2 છે. | ||
|- | |- | ||
− | |07:30 | + | |07:30 |
|હવે આપણે test2 ફાઈલ સાથે આજ આદેશ અમલમાં મુકીશું."wc ખાલી જગ્યા test2.txt 'જમણા ખૂણાવાળો કૌંસ' wc_results.txt" | |હવે આપણે test2 ફાઈલ સાથે આજ આદેશ અમલમાં મુકીશું."wc ખાલી જગ્યા test2.txt 'જમણા ખૂણાવાળો કૌંસ' wc_results.txt" | ||
|- | |- | ||
− | |07:44 | + | |07:44 |
|આનાથી wc_resultsમાં રહેલ લખાણ ઉપર નવું લખાણ આવી જશે. | |આનાથી wc_resultsમાં રહેલ લખાણ ઉપર નવું લખાણ આવી જશે. | ||
|- | |- | ||
− | |07:48 | + | |07:48 |
|ચાલો આ જોઈએ. | |ચાલો આ જોઈએ. | ||
|- | |- | ||
− | |07:56 | + | |07:56 |
|આની જગ્યાએ જો આપણે "wc ખાલી જગ્યા test1.txt 'બે વાર જમણા ખૂણાવાળો કૌંસ" wc_results.txt" | |આની જગ્યાએ જો આપણે "wc ખાલી જગ્યા test1.txt 'બે વાર જમણા ખૂણાવાળો કૌંસ" wc_results.txt" | ||
|- | |- | ||
− | |08:07 | + | |08:07 |
|આ આદેશથી નવું લખાણ ફાઈલ wc_results.txtમાં રહેલ લખાણ ઉપર નથી આવી જતું.નવું લખાણ તેના અંતે જોડાઈ જાય છે. | |આ આદેશથી નવું લખાણ ફાઈલ wc_results.txtમાં રહેલ લખાણ ઉપર નથી આવી જતું.નવું લખાણ તેના અંતે જોડાઈ જાય છે. | ||
|- | |- | ||
− | |08:15 | + | |08:15 |
|ચાલો આ પણ જોઈએ. | |ચાલો આ પણ જોઈએ. | ||
|- | |- | ||
− | |08:26 | + | |08:26 |
|સ્ટાનડર્ડ એરરને રીડાયરેક્ટીંગ પણ આજ રીતે કરાય છે. | |સ્ટાનડર્ડ એરરને રીડાયરેક્ટીંગ પણ આજ રીતે કરાય છે. | ||
|- | |- | ||
− | |08:29 | + | |08:29 |
|ફર્ક આટલો જ છે કે આ ઘટનામાં એક જમણા ખૂણાવાળા કૌંસ અથવા બે જમણા ખૂણાવાળા કૌંસ ચિહ્નની પહેલા સ્ટાનડર્ડ એરરનો ફાઈલ ડીસ્ક્રીપ્ટર અંક મુકવો પડશે. | |ફર્ક આટલો જ છે કે આ ઘટનામાં એક જમણા ખૂણાવાળા કૌંસ અથવા બે જમણા ખૂણાવાળા કૌંસ ચિહ્નની પહેલા સ્ટાનડર્ડ એરરનો ફાઈલ ડીસ્ક્રીપ્ટર અંક મુકવો પડશે. | ||
|- | |- | ||
− | |08:38 | + | |08:38 |
|જેમ આપણે જાણીએ છીએ કે "aaa" નામની કોઈ ફાઈલ મોજુદ નથી."wc ખાલી જગ્યા aaa" લખીએ. | |જેમ આપણે જાણીએ છીએ કે "aaa" નામની કોઈ ફાઈલ મોજુદ નથી."wc ખાલી જગ્યા aaa" લખીએ. | ||
|- | |- | ||
− | |08:46 | + | |08:46 |
|શેલ એરર આપે છે કે "આવી કોઈ ફાઈલ કે ડિરેક્ટરી નથી" | |શેલ એરર આપે છે કે "આવી કોઈ ફાઈલ કે ડિરેક્ટરી નથી" | ||
|- | |- | ||
− | |08:50 | + | |08:50 |
|હવે આપણને કોઈ એરર સંદેશો પડદા ઉપર નથી જોઈતા.તે કોઈ અન્ય ફાઈલ સાથે રીડાયરેક્ટ કરી શકાય છે. | |હવે આપણને કોઈ એરર સંદેશો પડદા ઉપર નથી જોઈતા.તે કોઈ અન્ય ફાઈલ સાથે રીડાયરેક્ટ કરી શકાય છે. | ||
|- | |- | ||
− | |08:55 | + | |08:55 |
|આ માટે આપણે આ આદેશ "wc ખાલી જગ્યા aaa ખાલી જગ્યા 2 'જમણા ખૂણાવાળો કૌંસ' errorlog.txt" આપી શકીએ. | |આ માટે આપણે આ આદેશ "wc ખાલી જગ્યા aaa ખાલી જગ્યા 2 'જમણા ખૂણાવાળો કૌંસ' errorlog.txt" આપી શકીએ. | ||
|- | |- | ||
− | |09:06 | + | |09:06 |
|હવે એરર ટર્મિનલ ઉપર પ્રદર્શિત નહીં થાય,પણ તે ફાઈલ errorlog.txtમાં આવી જશે. | |હવે એરર ટર્મિનલ ઉપર પ્રદર્શિત નહીં થાય,પણ તે ફાઈલ errorlog.txtમાં આવી જશે. | ||
|- | |- | ||
− | |09:12 | + | |09:12 |
|આ આપણે આ આદેશ "cat ખાલી જગ્યા errorlog.txt" દ્વારા જોઈ શકીએ. | |આ આપણે આ આદેશ "cat ખાલી જગ્યા errorlog.txt" દ્વારા જોઈ શકીએ. | ||
|- | |- | ||
− | |09:22 | + | |09:22 |
|હવે જો હું આ આદેશ "cat ખાલી જગ્યા bbb ખાલી જગ્યા 2 'જમણા ખૂણાવાળો કૌંસ' errorlog.txt" દ્વારા બીજી એરર ઉત્પન્ન કરું. | |હવે જો હું આ આદેશ "cat ખાલી જગ્યા bbb ખાલી જગ્યા 2 'જમણા ખૂણાવાળો કૌંસ' errorlog.txt" દ્વારા બીજી એરર ઉત્પન્ન કરું. | ||
|- | |- | ||
− | |09:34 | + | |09:34 |
|તો પહેલાની એરર ઉપર આ નવી એરર આવી ગઈ દેખાશે. | |તો પહેલાની એરર ઉપર આ નવી એરર આવી ગઈ દેખાશે. | ||
|- | |- | ||
− | |09:39 | + | |09:39 |
|જુઓ "cat ખાલી જગ્યા errorlog.txt" | |જુઓ "cat ખાલી જગ્યા errorlog.txt" | ||
|- | |- | ||
− | |09:46 | + | |09:46 |
− | |જો આપણને બધી એરરને એક સાથે જોવી હોય તો શું? | + | |જો આપણને બધી એરરને એક સાથે જોવી હોય તો શું? તેના માટે આ આદેશ આપવો પડશે "wc ખાલી જગ્યા aaa ખાલી જગ્યા 2 'બે જમણા ખૂણાવાળા કૌંસ' errorlog.txt" |
− | તેના માટે આ આદેશ આપવો પડશે "wc ખાલી જગ્યા aaa ખાલી જગ્યા 2 'બે જમણા ખૂણાવાળા કૌંસ' errorlog.txt" | + | |
|- | |- | ||
− | |09:58 | + | |09:58 |
|આ આપણે cat આદેશ આપી તપાસી શકીએ. | |આ આપણે cat આદેશ આપી તપાસી શકીએ. | ||
|- | |- | ||
− | |10:06 | + | |10:06 |
|આપણે જોયું કે ત્રણેય સ્ટ્રીમ્સ સ્ટાનડર્ડ ઈનપુટ,સ્ટાનડર્ડ આઉટપુટ,સ્ટાનડર્ડ એરર કેવી અલગ અલગ રીતે રીડાયરેક્ટ થાય છે અને હાથ ધરવામાં આવે છે.પણ આ વિભાવનાની સાચી શક્તિનું અનુમાન આપણે ત્યારે લગાવી શકીએ જયારે એક સાથે આ સ્ટ્રીમ્સને હાથ ધરવામાં આવે.મતલબ જુદી-જુદી સ્ટ્રીમ્સને જોડવું. | |આપણે જોયું કે ત્રણેય સ્ટ્રીમ્સ સ્ટાનડર્ડ ઈનપુટ,સ્ટાનડર્ડ આઉટપુટ,સ્ટાનડર્ડ એરર કેવી અલગ અલગ રીતે રીડાયરેક્ટ થાય છે અને હાથ ધરવામાં આવે છે.પણ આ વિભાવનાની સાચી શક્તિનું અનુમાન આપણે ત્યારે લગાવી શકીએ જયારે એક સાથે આ સ્ટ્રીમ્સને હાથ ધરવામાં આવે.મતલબ જુદી-જુદી સ્ટ્રીમ્સને જોડવું. | ||
|- | |- | ||
− | |10:20 | + | |10:20 |
|આ પ્રક્રિયાને પાઈપલાઈનીંગ કહેવાય છે. | |આ પ્રક્રિયાને પાઈપલાઈનીંગ કહેવાય છે. | ||
|- | |- | ||
− | |10:22 | + | |10:22 |
|આદેશોની સાંકળો બનાવવા પાઈપ્સનો ઉપયોગ થાય છે. | |આદેશોની સાંકળો બનાવવા પાઈપ્સનો ઉપયોગ થાય છે. | ||
|- | |- | ||
− | |10:25 | + | |10:25 |
|પાઈપ એક આદેશના આઉટપુટને સાંકળમાં આવતા તેના પછીના બીજા આદેશના ઈનપુટ સાથે જોડે છે. | |પાઈપ એક આદેશના આઉટપુટને સાંકળમાં આવતા તેના પછીના બીજા આદેશના ઈનપુટ સાથે જોડે છે. | ||
|- | |- | ||
− | |10:30 | + | |10:30 |
|તે આના જેવું લાગે છે : આદેશ1|આદેશ2-વિકલ્પ|આદેશ3-વિકલ્પ1-વિકલ્પ2|આદેશ4 | |તે આના જેવું લાગે છે : આદેશ1|આદેશ2-વિકલ્પ|આદેશ3-વિકલ્પ1-વિકલ્પ2|આદેશ4 | ||
|- | |- | ||
− | |10:46 | + | |10:46 |
|વર્તમાન ડિરેક્ટરીમાં રહેલી કુલ ફાઈલો અને ડિરેક્ટરીઓની સંખ્યા આપણને જાણવી હોય તો. | |વર્તમાન ડિરેક્ટરીમાં રહેલી કુલ ફાઈલો અને ડિરેક્ટરીઓની સંખ્યા આપણને જાણવી હોય તો. | ||
|- | |- | ||
− | |10:51 | + | |10:51 |
|આપણે શું કરી શકીએ? આપણે જાણીએ છીએ "ls ખાલી જગ્યા -l" વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ડિરેક્ટરીઓની યાદી બતાવે છે. | |આપણે શું કરી શકીએ? આપણે જાણીએ છીએ "ls ખાલી જગ્યા -l" વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ડિરેક્ટરીઓની યાદી બતાવે છે. | ||
|- | |- | ||
− | |10:58 | + | |10:58 |
|આ આઉટપુટને આપણે એક ફાઈલમાં રીડાયરેક્ટ કરી શકીએ."ls ખાલી જગ્યા -l 'જમણા ખૂણાવાળો કૌંસ' files.txt" | |આ આઉટપુટને આપણે એક ફાઈલમાં રીડાયરેક્ટ કરી શકીએ."ls ખાલી જગ્યા -l 'જમણા ખૂણાવાળો કૌંસ' files.txt" | ||
|- | |- | ||
− | |11:08 | + | |11:08 |
|"cat ખાલી જગ્યા files.txt" અમલમાં મુકીએ. | |"cat ખાલી જગ્યા files.txt" અમલમાં મુકીએ. | ||
|- | |- | ||
− | |11:14 | + | |11:14 |
|તો દરેક લીટી ફાઈલ અથવા ડિરેક્ટરીનું નામ છે. | |તો દરેક લીટી ફાઈલ અથવા ડિરેક્ટરીનું નામ છે. | ||
|- | |- | ||
− | |11:17 | + | |11:17 |
|જો આ ફાઈલની કુલ લીટીઓની માત્રા શોધીએ,તો આના માટે આપણે files.txt નો ઉપયોગ કરી શકીએ. | |જો આ ફાઈલની કુલ લીટીઓની માત્રા શોધીએ,તો આના માટે આપણે files.txt નો ઉપયોગ કરી શકીએ. | ||
|- | |- | ||
− | |11:24 | + | |11:24 |
|આ આપણે આદેશ "wc ખાલી જગ્યા -l files.txt" દ્વારા કરી શકીએ. | |આ આપણે આદેશ "wc ખાલી જગ્યા -l files.txt" દ્વારા કરી શકીએ. | ||
|- | |- | ||
− | |11:32 | + | |11:32 |
|તે આપણો હેતુ પાર પાડે છે છતાં થોડીક મુશ્કેલીઓ છે. | |તે આપણો હેતુ પાર પાડે છે છતાં થોડીક મુશ્કેલીઓ છે. | ||
|- | |- | ||
− | |11:35 | + | |11:35 |
|પહેલા આપણને એક ઇન્ટરમીડીએટ ફાઈલ ની જરૂર છે,જે અહીં ફાઈલ files.txt છે. | |પહેલા આપણને એક ઇન્ટરમીડીએટ ફાઈલ ની જરૂર છે,જે અહીં ફાઈલ files.txt છે. | ||
|- | |- | ||
− | |11:40 | + | |11:40 |
|જો પ્રથમ આદેશ અઢળક ડેટા ઉત્પન્ન કરે છે,તો તે બિન જરૂરી ડિસ્ક મેમરી ખાય છે. | |જો પ્રથમ આદેશ અઢળક ડેટા ઉત્પન્ન કરે છે,તો તે બિન જરૂરી ડિસ્ક મેમરી ખાય છે. | ||
|- | |- | ||
− | |11:46 | + | |11:46 |
|વળી જો આપણને આદેશોની સાંકળ બનાવવી હોય તો,આ પદ્ધતિ ઘણી ધીરી પડે છે. | |વળી જો આપણને આદેશોની સાંકળ બનાવવી હોય તો,આ પદ્ધતિ ઘણી ધીરી પડે છે. | ||
|- | |- | ||
− | |11:50 | + | |11:50 |
|આપણે આ પાઈપ્સનો ઉપયોગ કરી વધુ સરળતાથી આ રીતે કરી શકીએ : લખીએ "ls ખાલી જગ્યા -l | wc ખાલી જગ્યા -l" | |આપણે આ પાઈપ્સનો ઉપયોગ કરી વધુ સરળતાથી આ રીતે કરી શકીએ : લખીએ "ls ખાલી જગ્યા -l | wc ખાલી જગ્યા -l" | ||
|- | |- | ||
− | |12:01 | + | |12:01 |
|અને આપણને સરખું જ પરિણામ વધારે સરળતાથી મળે છે. | |અને આપણને સરખું જ પરિણામ વધારે સરળતાથી મળે છે. | ||
|- | |- | ||
− | |12:06 | + | |12:06 |
|ls આદેશનું આઉટપુટ wc આદેશના ઈનપુટ રીતે જાય છે. | |ls આદેશનું આઉટપુટ wc આદેશના ઈનપુટ રીતે જાય છે. | ||
|- | |- | ||
− | |12:10 | + | |12:10 |
|આપણે હજી લાંબી આદેશોની સાંકળ પાઈપ્સ દ્વારા ઉમેરી શકીએ. | |આપણે હજી લાંબી આદેશોની સાંકળ પાઈપ્સ દ્વારા ઉમેરી શકીએ. | ||
|- | |- | ||
− | |12:15 | + | |12:15 |
|પાઈપ્સનો સર્વ સામાન્ય ઉપયોગ છે ઘણા પૃષ્ઠોને પ્રદર્શિત કરવું. | |પાઈપ્સનો સર્વ સામાન્ય ઉપયોગ છે ઘણા પૃષ્ઠોને પ્રદર્શિત કરવું. | ||
|- | |- | ||
− | |12:19 | + | |12:19 |
|"cd ખાલી જગ્યા /user/bin" લખીએ. | |"cd ખાલી જગ્યા /user/bin" લખીએ. | ||
|- | |- | ||
− | |12:24 | + | |12:24 |
|તો આપણે હવે બિન ડિરેક્ટરીમાં છીએ. | |તો આપણે હવે બિન ડિરેક્ટરીમાં છીએ. | ||
|- | |- | ||
− | |12:28 | + | |12:28 |
|હવે "ls -l" આપીએ. | |હવે "ls -l" આપીએ. | ||
|- | |- | ||
− | |12:31 | + | |12:31 |
|આપણે આઉટપુટ બરાબર જોઈ શકતા નથી.પણ જો આપણે તેને પાઈપ સાથે જોડી ઉપયોગમાં લઈએ તો,આઉટપુટ બરાબર દેખાશે. | |આપણે આઉટપુટ બરાબર જોઈ શકતા નથી.પણ જો આપણે તેને પાઈપ સાથે જોડી ઉપયોગમાં લઈએ તો,આઉટપુટ બરાબર દેખાશે. | ||
|- | |- | ||
− | |12:37 | + | |12:37 |
|યાદી જોવા એન્ટર દબાવીએ. | |યાદી જોવા એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | |12:41 | + | |12:41 |
|બહાર નીકળવા "q" દબાવીએ. | |બહાર નીકળવા "q" દબાવીએ. | ||
|- | |- | ||
− | |12:45 | + | |12:45 |
|આ થોડાક આદેશો હતા જે ફાઈલ સાથે કાર્ય કરવા આપણને મદદરૂપ થાય છે. | |આ થોડાક આદેશો હતા જે ફાઈલ સાથે કાર્ય કરવા આપણને મદદરૂપ થાય છે. | ||
|- | |- | ||
− | |12:48 | + | |12:48 |
|હજી બીજા ઘણા આદેશો છે. | |હજી બીજા ઘણા આદેશો છે. | ||
|- | |- | ||
− | |12:50 | + | |12:50 |
|વળી,આપણે જે આદેશો જોયા તે ઘણા વિકલ્પો પણ ધરાવે છે. | |વળી,આપણે જે આદેશો જોયા તે ઘણા વિકલ્પો પણ ધરાવે છે. | ||
|- | |- | ||
− | |12:54 | + | |12:54 |
|"man" આદેશ દ્વારા તમે તેના વિશે વધુ જાણકારી મેળવી શકશો. | |"man" આદેશ દ્વારા તમે તેના વિશે વધુ જાણકારી મેળવી શકશો. | ||
|- | |- | ||
− | |12:58 | + | |12:58 |
|આદેશો શીખવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે તેનો વારંવાર ઉપયોગ કરવો. | |આદેશો શીખવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે તેનો વારંવાર ઉપયોગ કરવો. | ||
|- | |- | ||
− | |13:04 | + | |13:04 |
|અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે. | |અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | |13:07 | + | |13:07 |
|મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. | |મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. | ||
|- | |- | ||
− | |13:15 | + | |13:15 |
|મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. | |મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | |13:19 | + | |13:19 |
|IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. | |IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. | ||
|} | |} |
Latest revision as of 14:46, 23 February 2017
Time | Narration |
---|---|
00:00 | રીડાયરેક્શન અને પાઈપ્સના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:07 | હું ઉબુન્ટુ લીનક્સ OS નો ઉપયોગ કરી રહી છું. |
00:09 | અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો. |
00:16 | જો તમને અભિરુચિ હોય તો,તે આ વેબસાઈટ પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે. |
00:22 | નોંધ લઈએ કે લિનક્સ અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)સંવેદનશીલ છે. |
00:25 | જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે . |
00:32 | આપણે લિનક્સમાં મોટા ભાગનું કાર્ય ટર્મિનલ દ્વારા કરીએ છીએ. |
00:35 | જયારે આપણને કોઈ આદેશ પ્રદર્શિત કરવો હોય,તેને કિબોર્ડથી લખીએ છીએ. |
00:39 | જેમકે આપણને તારીખ અને સમય જાણવો છે. |
00:41 | તો આપણે કિબોર્ડ દ્વારા "date" લખીશું અને એન્ટર દબાવીશું. |
00:46 | સામાન્ય રીતે આપણે કિબોર્ડ દ્વારા ઈનપુટ આપીએ છીએ. |
00:48 | તેવી રીતે આપણા આદેશનું આઉટપુટ આપણે ટર્મિનલ બારી ઉપર જ જોઈએ છીએ. |
00:56 | ઘણીવાર આદેશ પ્રદર્શિત કરીએ ત્યારે ઘણી વાર એરર પણ મળે છે. |
00:59 | ઉદાહરણ તરીકે,"cat ખાલી જગ્યા aaa" લખીએ અને એન્ટર દબાવીએ. |
01:05 | પણ aaa નામની કોઈ ફાઈલ અસ્તિત્વમાં નથી. |
01:08 | તેથી આવી એરર મળે છે. |
01:10 | આ એરર પણ ટેર્મીનલ બારી ઉપર આવે છે.તેથી આપણે આ સંદેશ ટેર્મીનલ ઉપર જોઈ શકીએ છીએ |
01:20 | આ ઈનપુટીંગ,આઉટપુટીંગ અને એરર રીપોર્ટીંગ ત્રણેય આદેશને સંબંધિત વિશિષ્ટ પ્રક્રિયાઓ છે. |
01:24 | રીડાયરેક્શન વિશે શીખતા પહેલા આપણને બે મહત્વની વિભાવનાઓની જાણ હોવી જોઈએ.જે છે સ્ટ્રીમ(stream) અને ફાઈલ ડીસ્ક્રીપ્ટર(descriptor). |
01:31 | બેશ જેવા લિનક્સ શેલ,ઈનપુટ લઇ અને આઉટપુટને શ્રેણી અથવા અક્ષરોની હારમાળા સ્વરૂપે મોકલે છે. |
01:37 | દરેક અક્ષર તેની આગળના અને પાછળના અક્ષરથી કોઈ સંબંધ ધરાવતો નથી. |
01:41 | હારમાળાઓ ફાઈલ આઈઓ કાર્યરીતિઓ(techniques)થી પ્રાપ્ય થાય છે. |
01:44 | આનાથી કોઈ ફર્ક નથી પડતો કે અક્ષરોની વાસ્તવિક હારમાળાઓ ફાઈલ,કિબોર્ડ,વિન્ડો વગેરેમાંથી આવે છે કે જાય છે. |
01:51 | લિનક્સમાં,પ્રક્રિયાની પ્રત્યેક ખુલ્લી ફાઈલ એક પૂર્ણાંક અંક સાથે સંકળાયેલ હોય છે. |
01:57 | આ આંકડાકીય કિંમતો "ફાઈલ ડીસ્ક્રીપ્ટર્સ" તરીકે ઓળખાય છે. |
02:05 | લિનક્સ શેલ્સ ત્રણ મુખ્ય આઈ/ઓ સ્ટ્રીમ્સનો ઉપયોગ કરે છે. |
02:08 | તે દરેક એક અનન્ય ફાઈલ ડીસ્ક્રીપ્ટર સાથે સંકળાયેલ છે. |
02:12 | "એસટીડીઇન" એ સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમ છે. |
02:15 | તે આદેશોને ઈનપુટ પૂરું પાડે છે. |
02:17 | તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૦ ધરાવે છે. |
02:19 | "એસટીડીઆઉટ" એ સ્ટાનડર્ડ આઉટપુટ સ્ટ્રીમ છે. |
02:22 | તે આદેશોથી આવતા આઉટપુટને પ્રદર્શિત કરે છે.તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર 1 ધરાવે છે. |
02:26 | "એસટીડીએર" એ સ્ટાનડર્ડ એરર સ્ટ્રીમ છે.તે આદેશોથી મળતા એરર આઉટપુટને પ્રદર્શિત કરે છે. તે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૨ ધરાવે છે. |
02:36 | ઈનપુટ સ્ટ્રીમ્સ પ્રોગ્રામ્સને ઈનપુટ પૂરું પાડે છે. |
02:40 | સામાન્ય રીતે ટર્મિનલમાં કિબોર્ડ દ્વારા લખેલ લખાણમાંથી તે ઈનપુટ લે છે. |
02:44 | આઉટપુટ સ્ટ્રીમ્સ સામાન્ય રીતે ટર્મિનલ ઉપર ટેક્સ્ટ અક્ષરો પ્રિન્ટ કરે છે. |
02:47 | ટર્મિનલ હકીકતમાં ASCII ટાઈપરાઈટર અથવા પ્રદર્શિત એટલેકે ડિસ્પ્લે કરનાર એક ટર્મિનલ હતું. |
02:52 | પણ હવે તે ગ્રાફિકલ ડેસ્કટોપ ઉપર એક ટેક્સ્ટ વિન્ડો છે. |
02:56 | આપણે જોયું કે સામાન્ય રીતે ત્રણે સ્ટ્રીમ્સ સામાન્ય રીતે કેટલીક ફાઈલો સાથે જોડાએલ હોય છે. |
03:01 | પણ લિનક્સમાં,આપણે આને બદલી શકીએ. |
03:04 | આપણે આ ત્રણેય સ્ટ્રીમ્સને બીજી અન્ય ફાઈલો સાથે જોડી શકીએ. |
03:07 | આ પ્રક્રિયાને રીડાયરેક્શન કહેવાય છે. |
03:09 | ચાલો હવે જોઈએ કે ત્રણ સ્ટ્રીમ્સમાં રીડાયરેક્શન કેવી રીતે થાય છે. |
03:14 | પહેલા આપણે જોઈએ કે સ્ટાનડર્ડ ઈનપુટ કેવી રીતે રીડાયરેક્ટ થાય. |
03:17 | આપણે સ્ટાનડર્ડ ઈનને ફાઈલમાંથી, <(ડાબી તરફના ખૂણાવાળા કૌંસ) પ્રચાલકથી રીડાયરેક્ટ કરીએ.જોઈએ કેવી રીતે થાય છે. |
03:22 | આપણે જાણીએ છીએ કે wc આદેશનો ઉપયોગ ફાઈલમાં લીટીઓ,શબ્દો અને અક્ષરોની સંખ્યા શોધવા થાય છે. |
03:28 | ટર્મિનલ બારી ઉપર wc લખીએ. |
03:31 | હવે એન્ટર દબાવીએ. |
03:32 | શું થાય છે?એક ઝબકતું કર્સર દેખાય છે.આનો મતલબ એ છે કે કિબોર્ડથી એન્ટર દબાવવું પડશે. |
03:37 | થોડું લખાણ મુકીએ જેમકે "This tutorial is very important". |
03:46 | હવે એન્ટર દબાવીએ. |
03:48 | હવે CTRL અને d કળ એક સાથે દબાવીએ. |
03:52 | હવે આ આદેશ આપણે લખેલી લીટીઓ ઉપર કામ કરશે. |
03:55 | આદેશ ટર્મિનલ ઉપર આઉટપુટ આપશે. |
03:57 | અહીં wc આદેશ પછી કોઈ ફાઈલ અપાઈ નથી. |
04:01 | તેથી તે સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમમાંથી ઈનપુટ લે છે. |
04:04 | સ્ટાનડર્ડ ઈનપુટ સ્ટ્રીમ મૂળભૂત રીતે કિબોર્ડ સાથે જોડાયેલ હોય છે.તેથી wc આદેશ કિબોર્ડથી ઈનપુટ લેશે. |
04:12 | હવે જો આપણે આ લખીએ "wc ખાલી જગ્યા <(ડાબા ખૂણાવાળો કૌંસ) ખાલી જગ્યા test1 .txt" |
04:19 | wc આદેશ ફાઈલ test1.textમાં રહેલ લીટીઓ,શબ્દો અને અક્ષરોની સંખ્યા બતાવે છે. |
04:27 | હવે "wc ખાલી જગ્યા test1.txt" લખીએ. |
04:34 | આપણને સરખું જ પરિણામ મળે છે. |
04:37 | તો ફર્ક શું? |
04:39 | જયારે આપણે "wc ખાલી જગ્યા test1.txt" લખીએ,આદેશ ફાઈલ test1.txt ખોલે છે અને તેને વાંચે છે. |
04:46 | પણ જયારે આપણે "wc ખાલી જગ્યા 'ડાબા ખૂણાવાળો કૌંસ' test1.txt" લખીએ છીએ,wc આદેશને કોઈ ફાઈલ ખોલવા મળતી નથી. |
04:53 | તેની જગ્યાએ,તે સ્ટાનડર્ડઈન પાસેથી ઈનપુટ લેવાનો પ્રયત્ન કરે છે. |
04:57 | તો હવે આપણે સ્ટાનડર્ડઈનને ફાઈલ test1.txt સાથે નિર્દેશિત કરી દીધી છે. |
05:01 | તેથી આદેશ test1માંથી વાંચે છે. |
05:04 | પણ તે સ્ટાનડર્ડઈનમાં ડેટા ક્યાંથી આવી રહ્યા છે તે માટે અજાણ છે. |
05:10 | તો આપણે જોયું કે સ્ટાનડર્ડ ઈનપુટને કેવી રીતે રીડાયરેક્ટ કરવું. |
05:12 | હવે જોઈએ કે સ્ટાનડર્ડ આઉટપુટ અને સ્ટાનડર્ડ એરરને કેવી રીતે રીડાયરેક્ટ કરવું. |
05:17 | આઉટપુટ અથવા એરરને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરવાના બે માર્ગ છે: |
05:20 | ધારો,n ફાઈલ ડીસ્ક્રીપ્ટરને નિર્દેશ કરે છે."n" જમણા ખૂણાવાળો કૌંસ ફાઈલ ડીસ્ક્રીપ્ટર nથી મળતા આઉટપુટને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરે છે. |
05:29 | તમારી પાસે તે ફાઈલમાં લખવાનો અધિકાર હોવો જોઈએ. |
05:32 | જો આ ફાઈલ હયાત ન હોય તો નવી બની જશે. |
05:35 | જો હયાત હોય તો તેમાં રહેલ ડેટા કોઈ પણ ચેતવણી વગર રદ થઇ જાય છે. |
05:40 | "n >>(બે જમણા ખૂણાવાળા કૌંસ)" પણ ફાઈલ ડીસ્ક્રીપ્ટર nથી મળતા આઉટપુટને ફાઈલ સાથે રીડાયરેક્ટ કરે છે |
05:47 | આના માટે પણ તમારી પાસે તે ફાઈલમાં લખવાનો અધિકાર હોવો જોઈએ. |
05:50 | જો ફાઈલ હયાત ન હોય તો નવી બની જશે. |
05:52 | જો ફાઈલ હયાત હશે તો,આઉટપુટ આ ફાઈલમાં રહેલ લખાણના અંતે જોડાઈ જશે. |
05:59 | n જે એક જમણા ખૂણાવાળા કૌંસ અથવા બે જમણા ખૂણાવાળા કૌંસ સાથે હોય છે તે "ફાઈલ ડીસ્ક્રીપ્ટર"ને નિર્દેશ કરે છે. |
06:05 | જો તેને અવગણવામાં આવે તો તે સ્ટાનડર્ડ આઉટપુટ જે ફાઈલ ડીસ્ક્રીપ્ટર ૧ છે તેને માની લે છે. |
06:10 | તેથી >(જમણા ખૂણાવાળો કૌંસ) અને અંક૧>(એક જમણા ખૂણાવાળો કૌંસ) સમાન છે. |
06:15 | પણ એરર સ્ટ્રીમને રીડાયરેક્ટ કરવા,તમારે અંક ૨>(એક જમણા ખૂણાવાળો કૌંસ) અથવા અંક ૨>>(બે જમણા ખૂણાવાળા કૌંસ) નો ઉપયોગ કરવો પડશે. |
06:22 | ચાલો તે જોઈએ. |
06:24 | છેલ્લા ઉદાહરણમાં આપણે જોયું કે ફાઈલ અને standardinવાળા wc આદેશનું પરિણામ ટર્મિનલ બારી ઉપર મળે છે. |
06:31 | જો આપણને આ ટર્મિનલ બારી ઉપર પ્રદર્શિત ન કરવું હોય તો શું કરી શકાય? |
06:34 | આપણે તેને એક ફાઈલમાં સંગ્રહિત કરીએ,જેથી આ માહિતીનો પછી ઉપયોગ કરી શકાય. |
06:38 | મૂળભૂત રીતે wc તેનું આઉટપુટ standardoutમાં લખે છે. |
06:42 | standardout મૂળભૂત રીતે ટર્મિનલ બારી સાથે જોડાયેલ હોય છે. |
06:45 | તેથી આપણે ટર્મિનલ બારી ઉપર આઉટપુટ જોઈ શકીએ છીએ. |
06:48 | પણ જો આપણે standardoutને ફાઈલમાં રીડાયરેક્ટ કરી શકીએ તો જ wc આદેશનું આઉટપુટ તે ફાઈલમાં લખાશે. |
06:57 | ચાલો આપણે લખીએ "wc ખાલી જગ્યા test1.txt 'જમણા ખૂણાવાળા કૌંસ' wc_results.txt" |
07:09 | એન્ટર દબાવીએ. |
07:11 | આ થયું કે નહિ તે જાણવા આપણે ફાઈલમાં રહેલ માહિતી c-a-t આદેશ દ્વારા પ્રદર્શિત કરી શકીએ. |
07:23 | હા તે થયું છે. |
07:24 | ધારોકે,આપણી પાસે આ જ ડિરેક્ટરીમાં બીજી ફાઈલ test2 છે. |
07:30 | હવે આપણે test2 ફાઈલ સાથે આજ આદેશ અમલમાં મુકીશું."wc ખાલી જગ્યા test2.txt 'જમણા ખૂણાવાળો કૌંસ' wc_results.txt" |
07:44 | આનાથી wc_resultsમાં રહેલ લખાણ ઉપર નવું લખાણ આવી જશે. |
07:48 | ચાલો આ જોઈએ. |
07:56 | આની જગ્યાએ જો આપણે "wc ખાલી જગ્યા test1.txt 'બે વાર જમણા ખૂણાવાળો કૌંસ" wc_results.txt" |
08:07 | આ આદેશથી નવું લખાણ ફાઈલ wc_results.txtમાં રહેલ લખાણ ઉપર નથી આવી જતું.નવું લખાણ તેના અંતે જોડાઈ જાય છે. |
08:15 | ચાલો આ પણ જોઈએ. |
08:26 | સ્ટાનડર્ડ એરરને રીડાયરેક્ટીંગ પણ આજ રીતે કરાય છે. |
08:29 | ફર્ક આટલો જ છે કે આ ઘટનામાં એક જમણા ખૂણાવાળા કૌંસ અથવા બે જમણા ખૂણાવાળા કૌંસ ચિહ્નની પહેલા સ્ટાનડર્ડ એરરનો ફાઈલ ડીસ્ક્રીપ્ટર અંક મુકવો પડશે. |
08:38 | જેમ આપણે જાણીએ છીએ કે "aaa" નામની કોઈ ફાઈલ મોજુદ નથી."wc ખાલી જગ્યા aaa" લખીએ. |
08:46 | શેલ એરર આપે છે કે "આવી કોઈ ફાઈલ કે ડિરેક્ટરી નથી" |
08:50 | હવે આપણને કોઈ એરર સંદેશો પડદા ઉપર નથી જોઈતા.તે કોઈ અન્ય ફાઈલ સાથે રીડાયરેક્ટ કરી શકાય છે. |
08:55 | આ માટે આપણે આ આદેશ "wc ખાલી જગ્યા aaa ખાલી જગ્યા 2 'જમણા ખૂણાવાળો કૌંસ' errorlog.txt" આપી શકીએ. |
09:06 | હવે એરર ટર્મિનલ ઉપર પ્રદર્શિત નહીં થાય,પણ તે ફાઈલ errorlog.txtમાં આવી જશે. |
09:12 | આ આપણે આ આદેશ "cat ખાલી જગ્યા errorlog.txt" દ્વારા જોઈ શકીએ. |
09:22 | હવે જો હું આ આદેશ "cat ખાલી જગ્યા bbb ખાલી જગ્યા 2 'જમણા ખૂણાવાળો કૌંસ' errorlog.txt" દ્વારા બીજી એરર ઉત્પન્ન કરું. |
09:34 | તો પહેલાની એરર ઉપર આ નવી એરર આવી ગઈ દેખાશે. |
09:39 | જુઓ "cat ખાલી જગ્યા errorlog.txt" |
09:46 | જો આપણને બધી એરરને એક સાથે જોવી હોય તો શું? તેના માટે આ આદેશ આપવો પડશે "wc ખાલી જગ્યા aaa ખાલી જગ્યા 2 'બે જમણા ખૂણાવાળા કૌંસ' errorlog.txt" |
09:58 | આ આપણે cat આદેશ આપી તપાસી શકીએ. |
10:06 | આપણે જોયું કે ત્રણેય સ્ટ્રીમ્સ સ્ટાનડર્ડ ઈનપુટ,સ્ટાનડર્ડ આઉટપુટ,સ્ટાનડર્ડ એરર કેવી અલગ અલગ રીતે રીડાયરેક્ટ થાય છે અને હાથ ધરવામાં આવે છે.પણ આ વિભાવનાની સાચી શક્તિનું અનુમાન આપણે ત્યારે લગાવી શકીએ જયારે એક સાથે આ સ્ટ્રીમ્સને હાથ ધરવામાં આવે.મતલબ જુદી-જુદી સ્ટ્રીમ્સને જોડવું. |
10:20 | આ પ્રક્રિયાને પાઈપલાઈનીંગ કહેવાય છે. |
10:22 | આદેશોની સાંકળો બનાવવા પાઈપ્સનો ઉપયોગ થાય છે. |
10:25 | પાઈપ એક આદેશના આઉટપુટને સાંકળમાં આવતા તેના પછીના બીજા આદેશના ઈનપુટ સાથે જોડે છે. |
10:30 | આદેશ2-વિકલ્પ|આદેશ3-વિકલ્પ1-વિકલ્પ2|આદેશ4 |
10:46 | વર્તમાન ડિરેક્ટરીમાં રહેલી કુલ ફાઈલો અને ડિરેક્ટરીઓની સંખ્યા આપણને જાણવી હોય તો. |
10:51 | આપણે શું કરી શકીએ? આપણે જાણીએ છીએ "ls ખાલી જગ્યા -l" વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ડિરેક્ટરીઓની યાદી બતાવે છે. |
10:58 | આ આઉટપુટને આપણે એક ફાઈલમાં રીડાયરેક્ટ કરી શકીએ."ls ખાલી જગ્યા -l 'જમણા ખૂણાવાળો કૌંસ' files.txt" |
11:08 | "cat ખાલી જગ્યા files.txt" અમલમાં મુકીએ. |
11:14 | તો દરેક લીટી ફાઈલ અથવા ડિરેક્ટરીનું નામ છે. |
11:17 | જો આ ફાઈલની કુલ લીટીઓની માત્રા શોધીએ,તો આના માટે આપણે files.txt નો ઉપયોગ કરી શકીએ. |
11:24 | આ આપણે આદેશ "wc ખાલી જગ્યા -l files.txt" દ્વારા કરી શકીએ. |
11:32 | તે આપણો હેતુ પાર પાડે છે છતાં થોડીક મુશ્કેલીઓ છે. |
11:35 | પહેલા આપણને એક ઇન્ટરમીડીએટ ફાઈલ ની જરૂર છે,જે અહીં ફાઈલ files.txt છે. |
11:40 | જો પ્રથમ આદેશ અઢળક ડેટા ઉત્પન્ન કરે છે,તો તે બિન જરૂરી ડિસ્ક મેમરી ખાય છે. |
11:46 | વળી જો આપણને આદેશોની સાંકળ બનાવવી હોય તો,આ પદ્ધતિ ઘણી ધીરી પડે છે. |
11:50 | wc ખાલી જગ્યા -l" |
12:01 | અને આપણને સરખું જ પરિણામ વધારે સરળતાથી મળે છે. |
12:06 | ls આદેશનું આઉટપુટ wc આદેશના ઈનપુટ રીતે જાય છે. |
12:10 | આપણે હજી લાંબી આદેશોની સાંકળ પાઈપ્સ દ્વારા ઉમેરી શકીએ. |
12:15 | પાઈપ્સનો સર્વ સામાન્ય ઉપયોગ છે ઘણા પૃષ્ઠોને પ્રદર્શિત કરવું. |
12:19 | "cd ખાલી જગ્યા /user/bin" લખીએ. |
12:24 | તો આપણે હવે બિન ડિરેક્ટરીમાં છીએ. |
12:28 | હવે "ls -l" આપીએ. |
12:31 | આપણે આઉટપુટ બરાબર જોઈ શકતા નથી.પણ જો આપણે તેને પાઈપ સાથે જોડી ઉપયોગમાં લઈએ તો,આઉટપુટ બરાબર દેખાશે. |
12:37 | યાદી જોવા એન્ટર દબાવીએ. |
12:41 | બહાર નીકળવા "q" દબાવીએ. |
12:45 | આ થોડાક આદેશો હતા જે ફાઈલ સાથે કાર્ય કરવા આપણને મદદરૂપ થાય છે. |
12:48 | હજી બીજા ઘણા આદેશો છે. |
12:50 | વળી,આપણે જે આદેશો જોયા તે ઘણા વિકલ્પો પણ ધરાવે છે. |
12:54 | "man" આદેશ દ્વારા તમે તેના વિશે વધુ જાણકારી મેળવી શકશો. |
12:58 | આદેશો શીખવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે તેનો વારંવાર ઉપયોગ કરવો. |
13:04 | અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે. |
13:07 | મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
13:15 | મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
13:19 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. |