Difference between revisions of "BASH/C2/Globbing-and-Export-statement/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 147: | Line 147: | ||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | | + | | આઉટપુટ નું અવલોકન કરો તમને નોંધ થશે કે ફાઈલ નેમ ''''a'''' , ''''b'''' અથવા ''''c'''' અક્ષરથી શરુ થતી નથી. |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | | + | |ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું, |
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | | | + | | હવે ટાઈપ કરો, '''ls space ખુલ્લો ચોરસ કૌંસ capital 'A' small 'a' બંદ ચોરસ કૌંસ asterix sign dot sh''' '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | | + | | આ એવી ફાઈલ નેમો મેળાવશે જે નાના કે મોટા ''''A'''' અક્ષરથી શરુ થાય છે. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | | + | | આઉટપુટ જુઓ,તમામ એવી ફાઈલ નેમો જે નાના કે મોટા ''''A''' અક્ષરથી શરુ થાય છે.અને જેનું એક્સટેંશન '''sh''' છે તે યાદી બધ્ધ થાય છે. |
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | | + | | હવે ચાલો બેશમાં '''Export command''' જોઈએ. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | | + | | સ્લાઈડ પર જાવ. |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | | | + | | બેશમાં વેરીએબલો તેમની પોતાની '''Shell''' મા '''local''' હોય છે. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | |* | + | |* લોકલ વેરીએબલો સમાન '''Shell '' અથવા વર્તમાન શેલ દ્વારા ઉપયોગમા લઇ શકાય છે. |
|- | |- | ||
| 04:06 | | 04:06 | ||
− | | '''Export command''' | + | | '''Export command''' તમામ '''child ''' પ્રક્રિયાઓના '''environment''' મા વેરીએબલ અથવા ફંક્શન નિકાસ કરે છે. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
− | | * | + | | * '''local''' વેરીએબલ ને '''global''' વેરીએબલમા પણ બદલી કરી શકે છે. |
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | | | + | | આપણે આ ઉદાહરણના મદદ થી સમજવાનો પ્રયાસ કરીશું. |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | | | + | |ટર્મિનલ પર જાઓ ટાઈપ કરો ''' type, '''myvar equal to sign lion''' એન્ટર દબાઓ. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | | + | | હવે ટાઈપ કરો , '''echo space dollar sign myvar''' એન્ટર દબાઓ. |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | |'''lion''' | + | |'''lion''' પ્રિન્ટ થાય છે. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | | + | | '''variable myvar.''' ને આ વેલ્યુ અસાઇન થઇ છે. |
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | | + | | હવે ચાલો નવી '''Shell'''. નેવિગેટ કરીએ. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | | નવી શેલ પર જવા માટે અપને કાં તો નવું ટર્મિનલ ખોલી શકીએ છીએ,અથવા ટાઈપ કરી શકીએ છીએ,'''slash bin slash bash''' એન્ટર દબાઓ. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | | + | | હવે ચાલો વેરીએબલ '''myvar.'''ની વેલ્યુ તપાસ કરીએ. |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | | | + | | ટાઈપ કરો , '''echo space dollar sign myvar''' એન્ટર દબાઓ |
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | | + | | કોરી લાઈન પ્રિન્ટ થાય છે. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | | + | | આનો અર્થ એ છે કે '''myvar ''' વેરીએબલને અસાઇન થયેલ વેલ્યુ આ શેલમા સ્થાનાંતરિત થયી ન હતી. |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | | + | | સાથે જ '''myvar ''' ફક્ત પાછલી શેલ માટે જ ''' local''' વેરીએબલ છે અને વર્તમાન શેલને નથી. |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | | આપણી પાછલી શેલ પર પાછા જવા માટે આપણે ટાઈપ કરીશું '''exit''' . |
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | | | + | | તો વેરીએબલને '''globally,''' ડીકલેર કરવા માટે આપણને '''export command. ''' વાપરવું પડે છે. |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | | + | | ચાલો શીખીએ કેવી રીતે. |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | | + | | ટાઈપ કરો, '''export space myvar equal to sign lion ''' એન્ટર દબાઓ. |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | | | + | | હવે ટાઈપ કરો , '''echo space dollar sign myvar''' એન્ટર દબાઓ. |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | |'''lion ''' | + | |'''lion '''દ્રશ્યમાન થાય છે. |
|- | |- |
Revision as of 12:09, 23 December 2014
Title of script: Globbing and Export Statement
Author: FOSSEE and spoken-tutorial team
Keywords: Video tutorial, Globbing, Export statement
Time | Narration |
---|---|
00:01 | Globbing and Export command પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:08 | * Globbing |
00:09 | * export command
|
00:11 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ |
00:18 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:24 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:27 | * ઉબ્નટુ લીનક્સ 12.04 OS અને |
00:31 | * GNU Bash આવૃત્તિ 4.1.10 |
00:35 | નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:43 | ચાલો globbing પરિચયથી શરૂઆત કરીએ. |
00:46 | * BASH' દ્વારા ફાઈલ નેમ અથવા પાથનેમનું વિસ્તારણ કરવાને Globbing કહેવાય છે. |
00:52 | * Globbing આ wildcards. ને ઓળખે તથા વિસ્તૃત કરે છે. |
00:57 | * સાથે જ મૂળભૂત wildcard અક્ષરોને ઇન્ટરપીટર પણ કરે છે. |
01:02 | # * (asterix) એસ્ટરિક્સ અને |
01:04 | # ? (Question mark) પ્રશ્નાર્થ ચિહ્ન
|
01:05 | ચાલો ઉદાહરણના મદદથી સમજીએ. |
01:09 | તમારા કીબોર્ડ પર Ctrl+Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:18 | ટર્મિનલ પર ટાઈપ કરો,ls space asterix dot sh Enter. એન્ટર દબાઓ. |
01:27 | આ .sh extension ધરાવતી તમામ ફાઈલોને મેળાવે છે.વર્તમાન ડિરેક્ટરીમાં આવેલ
|
01:34 | અહી આપણે જોઈ શકીએ છીએ કે બધીજ sh ફાઈલો યાદી બધ્ધ છે. |
01:40 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું , હવે ટાઈપ કરો ls space s asterix dot sh અને Enter. દબાઓ. |
01:51 | આપણે જોઈ શકીએ છીએ કે s asterix dot sh એવી તમામ ફાઈલોને મેળવે છે જેની શરૂઆત s અક્ષરથી થાય છે અને જે એક્સટેંશન તરીકે sh ધરાવે છે. |
02:02 | ચાલો આગળ વધીએ, |
02:04 | હવે ટાઈપ કરો, ls space ખુલ્લો ચોરસ કૌંસ a hyphen c બંદ ચોરસ કૌંસ asterix dot sh Enter. દબાઓ. |
02:19 | આ એવી ફાઈલો મળાવશે અને દર્શાવશે જે a અથવા b કે c. થી શરુ થાય છે.
|
02:26 | આઉટપુટનું અવલોકન કરો. |
02:28 | આપણને a અથવા b કે c. અક્ષરથી શરુ થતી ફાઈલોની યાદી દેખાય છે. |
02:35 | extension. અને આ ફાઈલો sh એક્સટેંશન ધરાવે છે. |
02:39 | હવે ચાલો આગળ જઈએ અને ટાઈપ કરીએ ls space ખુલ્લો ચોરસ કૌંસ caret sign a hyphen c બંદ ચોરસ કૌંસ asterix dot sh Enter દબાઓ. |
02:55 | આ એવી તમામ ફાઈલનેમ મળાવશે જેનું એક્સટેંશન sh. છે. |
03:00 | પરંતુ 'a' અથવા 'b' અથવા 'c' આ અક્ષરોથી શરુ થનારી ફાઈલોને છોડી દેશે.
|
03:07 | આઉટપુટ નું અવલોકન કરો તમને નોંધ થશે કે ફાઈલ નેમ 'a' , 'b' અથવા 'c' અક્ષરથી શરુ થતી નથી. |
03:16 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું, |
03:19 | હવે ટાઈપ કરો, ls space ખુલ્લો ચોરસ કૌંસ capital 'A' small 'a' બંદ ચોરસ કૌંસ asterix sign dot sh Enter. દબાઓ. |
03:34 | આ એવી ફાઈલ નેમો મેળાવશે જે નાના કે મોટા 'A' અક્ષરથી શરુ થાય છે. |
03:40 | આઉટપુટ જુઓ,તમામ એવી ફાઈલ નેમો જે નાના કે મોટા 'A અક્ષરથી શરુ થાય છે.અને જેનું એક્સટેંશન sh છે તે યાદી બધ્ધ થાય છે. |
03:49 | હવે ચાલો બેશમાં Export command જોઈએ. |
03:53 | સ્લાઈડ પર જાવ. |
03:55 | બેશમાં વેરીએબલો તેમની પોતાની Shell મા local હોય છે. |
04:00 | * લોકલ વેરીએબલો સમાન 'Shell અથવા વર્તમાન શેલ દ્વારા ઉપયોગમા લઇ શકાય છે. |
04:06 | Export command તમામ child પ્રક્રિયાઓના environment મા વેરીએબલ અથવા ફંક્શન નિકાસ કરે છે. |
04:15 | * local વેરીએબલ ને global વેરીએબલમા પણ બદલી કરી શકે છે. |
04:20 | આપણે આ ઉદાહરણના મદદ થી સમજવાનો પ્રયાસ કરીશું. |
04:24 | ટર્મિનલ પર જાઓ ટાઈપ કરો type, myvar equal to sign lion એન્ટર દબાઓ.
|
04:34 | હવે ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ. |
04:41 | lion પ્રિન્ટ થાય છે. |
04:44 | variable myvar. ને આ વેલ્યુ અસાઇન થઇ છે. |
04:48 | હવે ચાલો નવી Shell. નેવિગેટ કરીએ. |
04:51 | નવી શેલ પર જવા માટે અપને કાં તો નવું ટર્મિનલ ખોલી શકીએ છીએ,અથવા ટાઈપ કરી શકીએ છીએ,slash bin slash bash એન્ટર દબાઓ.
|
05:03 | હવે ચાલો વેરીએબલ myvar.ની વેલ્યુ તપાસ કરીએ. |
05:07 | ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ |
05:15 | કોરી લાઈન પ્રિન્ટ થાય છે. |
05:17 | આનો અર્થ એ છે કે myvar વેરીએબલને અસાઇન થયેલ વેલ્યુ આ શેલમા સ્થાનાંતરિત થયી ન હતી. |
05:24 | સાથે જ myvar ફક્ત પાછલી શેલ માટે જ local વેરીએબલ છે અને વર્તમાન શેલને નથી. |
05:32 | આપણી પાછલી શેલ પર પાછા જવા માટે આપણે ટાઈપ કરીશું exit . |
05:36 | તો વેરીએબલને globally, ડીકલેર કરવા માટે આપણને export command. વાપરવું પડે છે. |
05:43 | ચાલો શીખીએ કેવી રીતે. |
05:46 | ટાઈપ કરો, export space myvar equal to sign lion એન્ટર દબાઓ. |
05:55 | હવે ટાઈપ કરો , echo space dollar sign myvar એન્ટર દબાઓ. |
06:02 | lion દ્રશ્યમાન થાય છે. |
06:05 | Let's navigate to another Shell, type, slash bin slash bash press Enter. |
06:13 | Let me clear the prompt. |
06:15 | Now type,echo space dollar sign myvar. |
06:22 | lion is displayed |
06:25 | This is because we have declared the variable myvar globally using the export command. |
06:33 | This brings us to the end of this tutorial. |
06:36 | Let us summarize. Come back to our slides. |
06:39 | In this tutorial we learnt, |
06:41 | * Globbing |
06:42 | * Export command |
06:44 | As an assignment. |
06:45 | Write a Bash script to do all the operations discussed under globbing. |
06:51 | Watch the video available at the link shown below |
06:54 | It summarises the Spoken Tutorial project |
06:57 | If you do not have good bandwidth, you can download and watch it |
07:02 | The Spoken Tutorial Project Team |
07:05 | Conducts workshops using spoken tutorials |
07:08 | Gives certificates to those who pass an online test |
07:12 | For more details, please write to contact@spoken-tutorial.org |
07:20 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
07:24 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
07:31 | More information on this Mission is available at the link shown below. |
07:37 | The script has been contributed by FOSSEE and Spoken-Tutorial team. |
07:42 | This is Ashwini from IIT Bombay Signning off. |
07:47 | Thank you for joining. |