Difference between revisions of "PERL/C2/Arrays/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 237: Line 237:
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
| પ્રથમ પોઝિશન
+
| પ્રથમ પોઝિશન, છેલ્લી પોઝિશન
 
+
|-
+
| 04:28
+
| છેલ્લી પોઝિશન
+
  
 
|-
 
|-
Line 265: Line 261:
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
| નોંધ લો -
+
| નોંધ લો - '''myArray''' આ '''@''' (એટ ધ રેટ) ચિન્હ વડે જાહેર કરાયું છે.
+
|-
+
| 04:50
+
| '''myArray''' આ '''@''' (એટ ધ રેટ) ચિન્હ વડે જાહેર કરાયું છે.
+
  
 
|-
 
|-
Line 437: Line 429:
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
| ચાલો સારાંશ લઈએ.
+
| ચાલો સારાંશ લઈએ. સેમ્પલ પ્રોગ્રામ દ્વારા આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા-
 
+
|-
+
| 08:52
+
| સેમ્પલ પ્રોગ્રામ દ્વારા આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા-
+
  
 
|-
 
|-

Latest revision as of 17:57, 28 February 2017

Time Narration
00:01 Perl. માં Arrays (એરેઝ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું
00:09 array (એરે) નો Index (ઇન્ડેક્સ)
00:11 array (એરે) ની લંબાઈ
00:13 array (એરે) નાં ઘટકો એક્સેસ કરવા
00:16 array (એરે) માટે લૂપ તૈયાર કરવું
00:18 Sequential Array (સીક્વેંશિયલ એરે)
00:20 અને Array Slicing (એરે સ્લાયસિંગ)
00:22 અહીં હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2
00:30 સાથે જ હું gedit ટેક્સ્ટ એડિટર પણ વાપરીશ.
00:34 તમે તમારી પસંદ મુજબનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:37 તમને પર્લમાનાં વેરીએબલો, કમેન્ટો અને ડેટા બંધારણની પ્રાથમિક જાણકારી હોવી જોઈએ.
00:43 લૂપો અને કંડીશનલ સ્ટેટમેંટોની જાણકારી હોવી એ વધુ ફાયદાકારક છે.
00:48 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો.
00:54 Array (એરે) એ સાદું ડેટા સ્ટ્રક્ચર છે જેમાં કોઈપણ ડેટા ટાઈપનાં ઘટકોનો સમાવેશ થાય છે.
00:59 Array index (એરે ઇન્ડેક્સ) હંમેશા શૂન્યથી શરુ થાય છે.
01:03 પર્લમાં, 'array (એરે) ની લંબાઈ જાહેર કરવી અનિવાર્ય નથી.
01:08 Array ની લંબાઈ જેમ તેમાં ઘટકો ઉમેરાય/રદ્દ થાય તે પ્રમાણે વધે/ઘટે છે.
01:15 એરે જાહેર કરવા માટેનું સિન્ટેક્સ આ પ્રમાણે છે -
01:18 @myArray બરાબર કૌંસમાં 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ એકલ અવતરણ abc એકલ અવતરણ અલ્પવિરામ 10.3 કૌંસ પૂર્ણ અર્ધવિરામ
01:31 એરેની છેલ્લી ઇન્ડેક્સ આ કમાંડ દ્વારા મેળવી શકાવાય છે -
01:35 $#myArray
01:38 સેમ્પલ પ્રોગ્રામ દ્વારા ચાલો આ સમજી લઈએ.
01:42 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો
01:44 gedit arrayIndex dot pl space ampersand
01:50 અને Enter દબાવો.
01:52 આનાથી geditor માં arrayIndex dot pl ફાઈલ ખુલશે.
01:57 સ્ક્રીન પર દ્રશ્યમાન થયેલ કોડ ટાઈપ કરો
02:02 અહીં આપણે 5 ઘટક ધરાવતો એક array (એરે) જાહેર કર્યો છે.
02:07 એરે ઇન્ડેક્સ શૂન્યથી શરુ થતી હોવાથી, છેલ્લી ઇન્ડેક્સ વેલ્યુ 4 રહેશે.
02:14 એટલે કે કુલ ઘટકો, એટલે 5, ઓછા 1.
02:18 Ctrl+S દાબીને ફાઈલ સંગ્રહો.
02:22 હવે ટર્મિનલ પર જઈને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો.
02:26 ટાઈપ કરો perl arrayIndex dot pl
02:30 અને Enter દબાવો.
02:32 આઉટપુટ ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે રહેશે.
02:37 હવે, ચાલો જોઈએ કે પર્લમાં એરેની લંબાઈ કેવી રીતે મેળવવી.
02:41 એરેની લંબાઈ શોધવા માટેનાં ઘણા બધા માર્ગો છે.
02:46 એરેનો ઇન્ડેક્સ + 1 એટલે કે $#array + 1
02:53 પર્લનાં ઇનબિલ્ટ સ્કેલર ફંક્શન દ્વારા; એટલે કે scalar કૌંસમાં @array કૌંસ પૂર્ણ.
03:02 સ્કેલર વેરીએબલને એક એરે એસાઈન કરીને એટલે કે $arrayLength = @array
03:09 સેમ્પલ પ્રોગ્રામ દ્વારા ચાલો એરેની લંબાઈ બદ્દલ અધિક માહિતી મેળવીએ.
03:14 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો -
03:18 gedit arrayLength dot pl space ampersand
03:24 Enter દબાવો.
03:27 સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે, આપેલ કોડ ટાઈપ કરો -
03:32 અહીં આપણે 5 ઘટક ધરાવતો એરે જાહેર કર્યો છે.
03:38 જેથી, આઉટપુટ 5 દેખાશે.
03:41 પર્લમાં એરેની લંબાઈ શોધવાની વિવિધ પદ્ધતિઓ અહીં હાઈલાઈટ કરીને દર્શાવાયી છે.
03:47 નોંધ લો, આપણે અલ્પવિરામ વાપરીને પ્રીંટ સ્ટેટમેંટમાં આઉટપુટ concatenated (એકીકરણ) કર્યું છે.
03:53 Ctrl + S દાબીને ફાઈલ સંગ્રહો.
03:57 હવે ચાલો સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ.
03:59 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો -
04:02 perl arrayLength dot pl અને Enter દબાવો.
04:07 ટર્મિનલ પર આઉટપુટ આપેલ રીતે દેખાશે.
04:12 હવે, ચાલો સમજીએ કે એરેમાં વ્યક્તિગત ઘટકો કેવી રીતે એક્સેસ કરવા.
04:18 એરેનાં ઘટકો એક્સેસ કરવા માટે Indexing (ઇન્ડેક્સિંગ) નો ઉપયોગ થાય છે.
04:22 આપેલ સ્થિતિએ એરેનાં ઘટકો એક્સેસ કરવા માટે ચાલો ઉદાહરણ જોઈએ -
04:27 પ્રથમ પોઝિશન, છેલ્લી પોઝિશન
04:29 કોઈપણ પોઝિશન
04:32 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો -
04:35 gedit perlArray dot pl space ampersand
04:42 અને Enter દબાવો.
04:45 દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો.
04:49 નોંધ લો - myArray@ (એટ ધ રેટ) ચિન્હ વડે જાહેર કરાયું છે.
04:54 પરંતુ, એરે ઘટક એક્સેસ કરવા માટે આપણને $ (dollar) ચિન્હ વાપરવાની જરૂર છે.
04:59 કોઈપણ પોઝીશન પર આવેલ ઘટક એક્સેસ કરવા માટે, આપણને એરેમાં index (ઇન્ડેક્સ) પસાર કરવાની જરૂર પડે છે.
05:07 અહીં, myArray નાં પહેલા ઘટકને એક્સેસ કરવા માટે,
05:11 index (ઇન્ડેક્સ) તરીકે શૂન્યને પસાર કરાવાય છે.
05:16 myArray નાં છેલ્લા ઘટકને એક્સેસ કરવા માટે, આપણે myArray ની છેલ્લી index (ઇન્ડેક્સ) પસાર કરી છે.
05:24 યાદ કરો, આપણે આ વિશે પહેલા જ શીખી લીધું હતું.
05:28 Ctrl + S દાબીને ફાઈલ સંગ્રહો.
05:30 ટર્મિનલ પર જાવ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા ટાઈપ કરો -
05:36 perl perlArray dot pl
05:41 અને Enter દબાવો.
05:43 આઉટપુટ ટર્મિનલ પર બતાવ્યા પ્રમાણે રહેશે.
05:47 હવે, ચાલો સમજીએ કે, એરેનાં પ્રત્યેક ઘટકમાંથી જનાર લૂપ કેવી રીતે બનાવાય.
05:52 એરેનાં સર્વ ઘટકમાંથી જનાર લૂપ બે રીતે બનાવવામાં આવે છે -
05:56 for loop (ફોર લૂપ) વાપરીને
05:58 foreach loop (ફોરઈચલૂપ) વાપરીને
06:01 આ લૂપો વાપરીને એરે પર ઈટરેશન કેવી રીતે કરવું તે ચાલો સેમ્પલ પ્રોગ્રામ દ્વારા સમજી લઈએ.
06:07 આ માટે, ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો
06:11 gedit loopingOverArray dot pl space ampersand
06:17 અને Enter દબાવો.
06:20 સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો.
06:24 અહીં, આપણે ઇન્ડેક્સ ઈટરેટ કરીને એરેનાં પ્રત્યેક ઘટક પ્રીંટ કરી રહ્યા છીએ.
06:31 for loop (ફોર લૂપ) ત્યાંસુધી એક્ઝીક્યુટ થતું રહેશે જ્યાંસુધી વેરીએબલ i ની વેલ્યુ એરેની છેલ્લી ઇન્ડેક્સ સુધી પહોંચતી નથી.
06:38 અહીં, foreach loop (ફોરઈચ લૂપ) એરેનાં પ્રત્યેક ઘટક માટે એક્ઝીક્યુટ થશે.
06:46 એરે તેનાં છેલ્લા ઘટક પર પહોંચી જવા પર, તે foreach (ફોરઈચ) લૂપથી બહાર પડશે.
06:53 કૃપા કરી નોંધ લો: જો તમને for (ફોર) અને foreach (ફોરઈચ) લૂપોની જાણકારી નથી તો,
06:58 સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સદર્ભ લો.
07:04 હવે, Ctrl + S દાબીને ફાઈલ સંગ્રહો.
07:07 ત્યારબાદ ટર્મિનલ પર જાવ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો -
07:12 perl loopingOverArray dot pl
07:15 અને Enter દબાવો.
07:19 આઉટપુટ ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે રહેશે.
07:24 પર્લમાં, આપણે sequential array (સીક્વેન્શીયલ એરે) આપેલ પ્રમાણે જાહેર કરી શકીએ છીએ -
07:28 @alphaArray = કૌંસમાં a ડોટ ડોટ d કૌંસ પૂર્ણ અર્ધવિરામ
07:37 એટલે કે alphaArray (આલ્ફાએરે) 'a', 'b', 'c' અને 'd' આ ઘટકો ધરાવશે.
07:44 એજ પ્રમાણે, @numericArray બરાબર કૌંસમાં 1 ડોટ ડોટ 5 કૌંસ પૂર્ણ અર્ધવિરામ આ @numericArray બરાબર કૌંસમાં 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 અલ્પવિરામ 5 ની સમાન છે.
08:03 પર્લ એરે slicing (સ્લાઈસીંગ) પણ પ્રદાન કરે છે.
08:06 જે કે એરેનાં ભાગને ખેંચી કાઢીને તેને નવા એરે પર નાખવા જેવું છે.
08:13 @array = 19 અલ્પવિરામ 23 અલ્પવિરામ 56 અલ્પવિરામ 45 અલ્પવિરામ 87 અલ્પવિરામ 89 કૌંસ પૂર્ણ અર્ધવિરામ
08:27 @newArray = @array છગડીયા કૌંસમાં 1 અલ્પવિરામ 4 પૂર્ણ છગડીયો કૌંસ અર્ધવિરામ
08:38 slicing (સ્લાઈસીંગ) બાદ, newArray આ પ્રમાણે દેખાશે.
08:42 @newArray = કૌંસમાં 23 અલ્પવિરામ 87 કૌંસ પૂર્ણ અર્ધવિરામ
08:51 ચાલો સારાંશ લઈએ. સેમ્પલ પ્રોગ્રામ દ્વારા આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા-
08:55 એરેનું ઇન્ડેક્સ શોધવું
08:57 એરેની લંબાઈ શોધવી
08:59 એરેનાં ઘટકો એક્સેસ કરવા
09:01 એરે માટે લૂપ તૈયાર કરવું
09:03 સીક્વેન્શીયલ એરે
09:05 એરે Slicing (સ્લાઈસીંગ).
09:07 અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે -
09:10 મેઘધનુષ રંગોનો એક એરે જાહેર કરો
09:13 આ એરેનાં 4થા ઘટકને પ્રીંટ કરો
09:16 આ એરેની લંબાઈ અને છેલ્લું ઇન્ડેક્સ પ્રીંટ કરો
09:19 for (ફોર) અને foreach (ફોરઈચ) લૂપો વાપરીને એરેનાં પ્રત્યેક ઘટકથી લૂપ કરો.
09:25 આ રીતે એરે જાહેર કરો @myArray = કૌંસમાં 1..9 કૌંસ પૂર્ણ અર્ધવિરામ અને ત્યારબાદ એરે slicing (સ્લાઈસીંગ) વડે ઉપરનાં એરેમાંથી વિષમ સંખ્યાનો એક એરે બનાવો.
09:41 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:44 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:48 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:58 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:02 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
10:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:13 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:20 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:31 આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે.
10:35 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:37 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya