Difference between revisions of "Advanced-Cpp/C2/Friend-Function/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 203: Line 203:
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| હવે ટાઈપ કરો:
+
| હવે ટાઈપ કરો: '''g++ space frnd dot cpp space hyphen o space frnd'''. અને '''Enter''' દબાવો.
 
+
|-
+
| 03:21
+
| '''g++ space frnd dot cpp space hyphen o space frnd'''. અને '''Enter''' દબાવો.
+
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| ટાઈપ કરો:
+
| ટાઈપ કરો:  '''dot slash frnd'''
  '''dot slash frnd'''
+
  
 
|-
 
|-
Line 220: Line 215:
 
|-
 
|-
 
| 03:38
 
| 03:38
| તે આપેલ રીતે દેખાય છે:  
+
| તે આપેલ રીતે દેખાય છે:  '''Enter the value of a and b'''
  '''Enter the value of a and b'''
+
  
 
|-
 
|-
Line 241: Line 235:
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
| ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
+
| ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.ચાલો સારાંશ લઈએ:
 
+
|-
+
| 03:56
+
| ચાલો સારાંશ લઈએ:
+
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા  '''Friend function''' (ફ્રેન્ડ ફંક્શન) ઉ.દા. '''friend int''' compute class name '''frnd''' and object '''f1'''.
  '''Friend function''' (ફ્રેન્ડ ફંક્શન) ઉ.દા. '''friend int''' compute class name '''frnd''' and object '''f1'''.
+
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| એસાઇનમેંટ તરીકે,
+
| એસાઇનમેંટ તરીકે, એક ક્રમાંકનાં વર્ગ અને ઘનને શોધનારુ એક પ્રોગ્રામ લખો.
એક ક્રમાંકનાં વર્ગ અને ઘનને શોધનારુ એક પ્રોગ્રામ લખો.
+
 
   
 
   
 
|-
 
|-
Line 291: Line 279:
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
| આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
+
| આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.'''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
'''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
+
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| '''IIT Bombay''' તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.
+
| '''IIT Bombay''' તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર.
 
+
જોડાવાબદ્દલ આભાર.
+
  
 
|}
 
|}

Latest revision as of 11:24, 23 February 2017


Time Narration
00:01 C++ માં friend (ફ્રેન્ડ) ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું,
00:08 Friend function (ફ્રેન્ડ ફંક્શન)
00:10 આપણે આ બધુ ઉદાહરણનાં મદદથી કરીશું.
00:13 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:15 ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10
00:19 g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:24 ચાલો friend function (ફ્રેન્ડ ફંક્શન) નાં પરિચયથી શરૂઆત કરીએ.
00:27 આપણે જાણીએ છીએ કે, પ્રાઇવેટ ડેટા ક્લાસની બહાર એક્સેસ કરી શકતો નથી.
00:33 પ્રાઇવેટ ડેટાને એક્સેસ કરવા માટે આપણે friend function (ફ્રેન્ડ ફંક્શન) વાપરીએ છીએ.
00:37 ફ્રેન્ડ ફંક્શન એ ક્લાસનો મેમ્બર ફંક્શન નથી.
00:42 ફ્રેન્ડ ફંક્શનને ઓબજેક્ટ વાપર્યા વિના આવ્હાન કરી શકાય છે.
00:46 ફ્રેન્ડ ફંક્શનમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટ તેના ઓબજેક્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે.
00:51 ચાલો ફ્રેન્ડ ફંક્શનનું ડીકલેરેશન જોઈએ.
00:55 ફ્રેન્ડ ફંક્શનને ડીકલેર કરવા માટે friend કીવર્ડનો ઉપયોગ થાય છે.
00:59 ત્યારબાદ આપણે return_type (રીટર્ન_ટાઈપ) આપીએ છીએ.
01:02 function_name (ફંક્શન_નેમ) આ ફંક્શનનું નામ છે.
01:05 ત્યારબાદ આપણે પસાર કરીએ છીએ class_name (ક્લાસ_નેમ) તરીકે આર્ગ્યુંમેંટ અને ક્લાસનો ઓબજેક્ટ.
01:11 ચાલો ઉદાહરણ જોઈએ.
01:13 એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે.
01:16 હું તે ખોલીશ.
01:18 આ પ્રોગ્રામમાં આપણે યોગક્રિયા ઓપરેશન ભજવીશુ.
01:22 આપણી ફાઈલનું નામ frnd.cpp છે તેની નોંધ લો.
01:27 ચાલો હું હમણાં કોડ સમજાઉં.
01:30 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે.
01:34 અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ.
01:37 ત્યારબાદ આપણે ક્લાસ frnd ડીકલેર કર્યું છે.
01:41 આમાં આપણે વેરીએબલો a અને b પ્રાઇવેટ તરીકે ડીકલેર કર્યા છે.
01:46 અહીં આપણે ફંક્શન input (ઈનપુટ) પબ્લિક તરીકે ડીકલેર કર્યું છે.
01:52 આમાં આપણે ઈનપુટ વપરાશકર્તાથી લઈએ છીએ.
01:55 compute (કોમપ્યુટ) તરીકે આ આપણું ફ્રેન્ડ ફંક્શન છે.
01:58 અહીં, આપણે class_name તરીકે frnd આર્ગ્યુંમેંટ અને class f1 નો ઓબજેક્ટ પસાર કર્યો છે.
02:06 ત્યારબાદ આપણે ક્લાસ બંધ કરીએ છીએ.
02:08 હવે આપણે ફ્રેન્ડ ફંક્શન વાપરીને ક્લાસ frnd નાં પ્રાઇવેટ મેમ્બરો એક્સેસ કરી શકીએ છીએ.
02:16 અહીં આપણે કોમપ્યુટ મેથડ વાપર્યો છે.
02:19 આમાં આપણે યોગક્રિયા ઓપેરેશન ભજવીશું.
02:23 આપણે a અને b વેરીએબલોનો સરવાળો કરીએ છીએ
02:26 અને ત્યારબાદ વેલ્યુ પાછી આપીએ છીએ.
02:28 અહીં આપણે ઓબજેક્ટ f1 નો ઉપયોગ કરીને બિન-મેમ્બર ફંક્શનમાં પ્રાઇવેટ વેરીએબલો એક્સેસ કરીએ છીએ.
02:35 આ આપણું main (મેઈન) ફંક્શન છે.
02:38 આમાં આપણે f તરીકે ક્લાસ frnd નો એક ઓબજેક્ટ બનાવીએ છીએ.
02:44 ત્યારબાદ આપણે ઓબજેક્ટ f વાપરીને ફંક્શન ઈનપુટ બોલાવીએ છીએ.
02:48 અને અહીં આપણે ફંક્શન કોમપ્યુટ બોલાવીએ છીએ અને f તરીકે આર્ગ્યુંમેંટ પસાર કરીએ છીએ.
02:54 તમે જોઈ શકો છો કે આપણે ફંક્શન કોમપ્યુટમાં f તરીકે આર્ગ્યુંમેંટ પસાર કરી છે.
02:58 આને pass by value (પાસ બાય વેલ્યુ) આ મેથડ વાપરીને કરાવાય છે.
03:03 ff1 ની વેલ્યુમાં પસાર થાય છે.
03:06 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
03:09 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:11 તમારા કીબોર્ડ પર, Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:20 હવે ટાઈપ કરો: g++ space frnd dot cpp space hyphen o space frnd. અને Enter દબાવો.
03:32 ટાઈપ કરો: dot slash frnd
03:36 Enter દબાવો.
03:38 તે આપેલ રીતે દેખાય છે: Enter the value of a and b
03:41 હું દાખલ કરીશ: 8 અને 4
03:46 આઉટપુટ આપેલ પ્રમાણે દેખાય છે:
03:48 The result is: 12
03:51 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
03:54 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.ચાલો સારાંશ લઈએ:
03:57 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Friend function (ફ્રેન્ડ ફંક્શન) ઉ.દા. friend int compute class name frnd and object f1.
04:08 એસાઇનમેંટ તરીકે, એક ક્રમાંકનાં વર્ગ અને ઘનને શોધનારુ એક પ્રોગ્રામ લખો.
04:14 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
04:17 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
04:20 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
04:24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
04:30 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
04:33 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
04:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
04:43 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
04:51 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.http://spoken-tutorial.org/NMEICT-Intro
04:56 IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya