Difference between revisions of "Advanced-Cpp/C2/More-On-Inheritance/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| Border=1 |'''Time''' | '''Narration''' |- | 00:01 | '''C++''' માં '''Multiple''' (મલ્ટીપલ) અને '''Hierarchical Inheritance''' (હાયરાક...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 170: | Line 170: | ||
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | | ત્યારબાદ '''display_exam''' ફંક્શનમાં, આપણે | + | | ત્યારબાદ '''display_exam''' ફંક્શનમાં, આપણે કુલ ગુણ ગણતરી કરીએ છીએ. અને તેને પ્રીંટ કરીએ છીએ. |
|- | |- | ||
Line 297: | Line 297: | ||
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | | + | | આપણી પાસે ક્લાસ '''student''' છે જે કે એક બેઝ ક્લાસ છે. |
Line 348: | Line 348: | ||
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | | + | | આપણી પાસે '''class exam''' તરીકે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ છે. |
Line 383: | Line 383: | ||
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | |આ ત્રણ વિષયોનાં કુલ | + | |આ ત્રણ વિષયોનાં કુલ ગણતરી કરે છે અને તેને પ્રીંટ કરે છે. |
|- | |- |
Revision as of 12:27, 30 September 2014
Time | Narration |
00:01 | C++ માં Multiple (મલ્ટીપલ) અને Hierarchical Inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું, |
00:09 | Multiple Inheritance (મલ્ટીપલ ઇનહેરીટન્સ) |
00:11 | Hierarchical inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ) |
00:13 | આપણે આ બધુ ઉદાહરણોનાં મદદથી કરીશું. |
00:17 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું, |
00:20 | ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10 અને
|
00:24 | g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:29 | મલ્ટીપલ ઇનહેરીટન્સમાં, derived class (ડીરાઇવ્ડ ક્લાસ) એક કરતા વધારે base class (બેઝ ક્લાસ) માંથી વારસાઈ લે છે. |
00:36 | હવે, આપણે મલ્ટીપલ ઇનહેરીટન્સ પર ઉદાહરણ જોઈશું. |
00:40 | એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. |
00:42 | હું તે ખોલીશ. |
00:45 | આપણી ફાઈલનું નામ multiple.cpp છે તેની નોંધ લો. |
00:49 | આ પ્રોગ્રામમાં આપણે વિદ્યાર્થીનું નામ, રોલ ક્રમાંક, ગુણ અને સરેરાશ દર્શાવીશું. |
00:56 | ચાલો હું કોડ સમજાવું. |
00:59 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે. |
01:01 | std namespace
|
01:05 | ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ "student". |
01:07 | આ આપણું base class (બેઝ ક્લાસ) છે. |
01:09 | આમાં આપણી પાસે integer variable (ઇન્ટીજર વેરીએબલ) તરીકે roll_no અને character variable (કેરેક્ટર વેરીએબલ) તરીકે name છે. |
01:16 | આને protected (પ્રોટેક્ટેડ) તરીકે જાહેર કરાયા છે. |
01:19 | ત્યારબાદ આપણી પાસે બીજો એક ક્લાસ "exam_inherit" છે. |
01:24 | આ પણ એક બેઝ ક્લાસ છે. |
01:26 | આમ આપણી પાસે અહીં બે ક્લાસ છે - student અને exam_inherit. |
01:32 | આમાં આપણી પાસે 3 વેરીએબલો છે - પ્રોટેક્ટેડ તરીકે sub1, sub2, sub3.
|
01:38 | આ એટલા માટે કારણ કે પ્રોટેક્ટેડ વેરીએબલો ડીરાઇવ્ડ ક્લાસ દ્વારા એક્સેસ કરી શકાવાય છે.
|
01:44 | હવે અહીં આપણી પાસે ક્લાસ "grade" છે જે કે એક ડીરાઇવ્ડ ક્લાસ છે. |
01:50 | આ બેઝ ક્લાસો - ક્લાસ student અને ક્લાસ "exam_inherit" થી વારસાઈ લે છે.
|
01:56 | આમાં આપણી પાસે પ્રાઈવેટ તરીકે જાહેર કરેલ ઇન્ટીજર વેરીએબલ avg છે. |
02:02 | ત્યારબાદ આપણી પાસે આપેલ ફંક્શન છે |
02:04 | input() |
02:05 | display() |
02:06 | average() |
02:07 | input_exam() |
02:08 | અને display_exam() પબ્લિક ફંક્શનો તરીકે. |
02:11 | આમાં આપણી પાસે પબ્લિક તરીકે જાહેર કરેલ ઇન્ટીજર વેરીએબલ "total" છે. |
02:17 | ત્યારબાદ આપણે વિદ્યાર્થીનાં રોલ ક્રમાંક અને નામ સ્વીકૃત કરવા માટે input (ઈનપુટ) ફંક્શન વાપરીએ છીએ. |
02:24 | display (ડિસપ્લે) ફંક્શનમાં, આપણે વિદ્યાર્થીનાં રોલ ક્રમાંક અને નામ દર્શાવીએ છીએ. |
02:28 | અહીં આપણી પાસે input_exam ફંક્શન છે. |
02:31 | આમાં આપણે sub1, sub2 અને sub3 તરીકે ત્રણ વિષયોનાં ગુણ સ્વીકારીએ કરીએ છીએ. |
02:37 | ત્યારબાદ display_exam ફંક્શનમાં, આપણે કુલ ગુણ ગણતરી કરીએ છીએ. અને તેને પ્રીંટ કરીએ છીએ. |
02:44 | અને average (એવરેજ) ફંક્શનમાં આપણે સરાસરી ગણતરી કરીએ છીએ. |
02:48 | આ આપણું main (મેઈન) ફંક્શન છે. |
02:51 | આમાં આપણે ક્લાસ grade નો ઓબજેક્ટ બનાવીએ છીએ જે કે gd તરીકે ડીરાઇવ્ડ ક્લાસ છે. |
02:57 | ત્યારબાદ આપણે ઉપરનાં તમામ ફંક્શનોને બોલાવીએ છીએ |
03:01 | આ return statement (રીટર્ન સ્ટેટમેંટ) છે. |
03:03 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
03:05 | તમારા કીબોર્ડ પર, Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:14 | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો g++ space multiple dot cpp space hyphen o space mult. Enter દબાવો. |
03:24 | ટાઈપ કરો dot slash mult. Enter દબાવો. |
03:29 | અહીં આપણને દેખાય છે, Enter Roll no.:
|
03:32 | હું 3 દાખલ કરીશ |
03:34 | Enter Name: |
03:36 | હું Pratham દાખલ કરીશ |
03:39 | Enter marks of subject1 |
03:41 | હું 67 દાખલ કરીશ |
03:43 | subject2 માં 78 અને |
03:46 | subject3 માં 84 |
03:48 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
03:51 | Roll no is: 3 |
03:52 | Name is: Pratham |
03:53 | Total is: 229 |
03:55 | Average is: 76 |
03:58 | આ multiple inheritance (મલ્ટીપલ ઇનહેરીટન્સ) હતા. |
04:00 | હવે આપણે Hierarchical Inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ) જોશું. |
04:03 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
04:05 | Hierarchical Inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ) માં, એક બેઝ ક્લાસથી વારસાઈ બહુવિધ ડીરાઇવ્ડ ક્લાસોને મળે છે. |
04:12 | આપણી ફાઈલનું નામ hierarchical dot cpp છે તેની નોંધ લો.
|
04:16 | હું હવે કોડ સમજાવીશ.
|
04:19 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે. |
04:22 | અહીં આપણે std namespace વાપર્યું છે |
04:25 | આપણી પાસે ક્લાસ student છે જે કે એક બેઝ ક્લાસ છે.
|
04:29 | આમાં, આપણી પાસે ઇન્ટીજર વેરીએબલ તરીકે roll_no છે. |
04:34 | Sub1, sub2, sub3 અને total આ ઇન્ટીજર વેરીએબલો છે.
|
04:40 | name (નેમ) આ કેરેક્ટર વેરીએબલ છે. |
04:43 | આ બધા પ્રોટેક્ટેડ જાહેર કરાયા છે. |
04:46 | અહીં આપણી પાસે બીજો એક ક્લાસ 'show' છે. |
04:49 | આ એક ડીરાઇવ્ડ ક્લાસ છે. |
04:51 | તે ક્લાસ student ની પ્રોપર્ટીને વારસાઈમાં લે છે. |
04:54 | આમાં આપણી પાસે બે ફંક્શનો છે: "input" અને "display".
|
04:59 | આને પબ્લિક ફંક્શનો તરીકે જાહેર કરાયા છે. |
05:02 | ફંક્શન input માં આપણે વિદ્યાર્થીનાં રોલ ક્રમાંક અને નામ સ્વીકારીએ છીએ. |
05:07 | ફંક્શન display માં આપણે વિદ્યાર્થીનાં રોલ ક્રમાંક અને નામ દર્શાવીએ છીએ. |
05:11 | આપણી પાસે class exam તરીકે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ છે.
|
05:15 | આ પણ ક્લાસ student થી વારસાઈ લે છે.
|
05:19 | તમે જોઈ શકો છો કે અહીં બે ડીરાઇવ્ડ ક્લાસ છે- class exam અને class show. |
05:26 | બંને ક્લાસો ક્લાસ student થી વારસાઈ લે છે. |
05:30 | ક્લાસ exam માં આપણી પાસે પબ્લિક તરીકે જાહેર કરાયેલા બે ફંક્શનો "input_exam" અને "total marks" છે. |
05:38 | અહીં આપણે ફંક્શન "input_exam" એક્સેસ કરીએ છીએ. |
05:41 | આ sub1, sub2 અને sub3 - આ ત્રણ વિષયોનાં ગુણ સ્વીકારે છે. |
05:46 | ત્યારબાદ આપણી પાસે છે "total_marks" ફંક્શન.
|
05:49 | આ ત્રણ વિષયોનાં કુલ ગણતરી કરે છે અને તેને પ્રીંટ કરે છે. |
05:53 | આ આપણું main (મેઈન) ફંક્શન છે. |
05:56 | આમાં આપણે st, sw અને em તરીકે ત્રણ ક્લાસોનાં ઓબજેક્ટો બનાવીએ છીએ. |
06:03 | ત્યારબાદ આ ઓબજેક્ટ વાપરીને, આપણે આપેલ ફંક્શનો બોલાવીએ છીએ.
sw.input(); em.input_exam(); sw.display(); em.total_marks(); |
06:15 | અને આ આપણું return statement (રીટર્ન સ્ટેટમેંટ) છે. |
06:17 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
06:19 | ટર્મિનલ પર પાછા આવીએ. |
06:21 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
06:24 | ચાલો કમ્પાઈલ કરીએ, ટાઈપ કરો g++ space hierarchical dot cpp space hyphen o hier. |
06:36 | Enter દબાવો. |
06:37 | ટાઈપ કરો ./hier |
06:41 | Enter દબાવો. |
06:43 | Enter Roll no.: |
06:44 | હું 4 આપીશ. |
06:46 | Enter Name: |
06:47 | હું Ashwini તરીકે દાખલ કરીશ. |
06:50 | Enter marks of subject1 |
06:52 | હું 87 દાખલ કરીશ. |
06:54 | subject2 માં 67 અને subject3 માં 97.
|
07:00 | આઉટપુટ આપેલ રીતે દેખાશે |
07:02 | Roll no is: 4 |
07:04 | Name is: Ashwini અને |
07:06 | Total is : 251 |
07:07 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:10 | આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
|
07:13 | સારાંશમાં |
07:14 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, |
07:16 | Multiple Inheritance (મલ્ટીપલ ઇનહેરીટન્સ). |
07:18 | Hierarchical Inheritance (હાયરાકીકલ ઇનહેરીટન્સ). |
07:20 | એસાઇનમેંટ તરીકે |
07:21 | ક્લાસ area (એરિયા) અને perimeter (પેરીમીટર) બનાવો. |
07:25 | ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. |
07:29 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:32 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
|
07:35 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:42 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
|
07:45 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:49 | વધુ વિગતો માટે, કૃપા કરી, |
07:51 | contact@spoken-tutorial.org પર લખો. |
07:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:01 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:07 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
08:11 | IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર. |