Difference between revisions of "GChemPaint/C2/Editing-molecules/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | |* | + | |* અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા. |
|- | |- | ||
Line 47: | Line 47: | ||
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | |* મોનો-સાઈકલીક | + | |* મોનો-સાઈકલીક ને બાઈ-સાઈકલીક અણુ થી બદલાતા |
|- | |- | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | |જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, | + | |જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે,અમારી વેબસાઈટની મુલાકાત લો. |
|- | |- | ||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
|01:41 | |01:41 | ||
− | | નાઇટ્રોજન પરમાણુ બોન્ડ્સ | + | | નાઇટ્રોજન પરમાણુ બોન્ડ્સ ત્રણ વાર ક્લિક અને ડ્રેગ કરો. |
|- | |- | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | | ચાલો નાઇટ્રોજન પરમાણુ પર | + | | ચાલો નાઇટ્રોજન પરમાણુ પર અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સની જોડી ઉમેરો. |
|- | |- | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
|02:16 | |02:16 | ||
− | |ઈલેક્ટ્રોન્સની આ જોડી ને '''lone pair''' (લોન પેર) | + | |ઈલેક્ટ્રોન્સની આ જોડી ને '''lone pair''' (લોન પેર) કહે છે. |
|- | |- | ||
Line 167: | Line 167: | ||
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | |* ફોસ્ફરસ પરમાણુ પર | + | |* ફોસ્ફરસ પરમાણુ પર અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ની એક જોડી ઉમેરો. |
|- | |- | ||
Line 336: | Line 336: | ||
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | | લોકલ ચાર્જ દેખાડવા માટે '''Decrement the charge of an atom''' ટૂલ પર | + | | લોકલ ચાર્જ દેખાડવા માટે '''Decrement the charge of an atom''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 348: | Line 348: | ||
|- | |- | ||
|05:36 | |05:36 | ||
− | | '''Sulphuric acid''' (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર પર લોકલ ચાર્જ | + | | '''Sulphuric acid''' (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર પર લોકલ ચાર્જ બનાવવા માટે . |
|- | |- | ||
Line 448: | Line 448: | ||
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | | અહી વિવિધ ટૂલ છે જેનો આપણે ઉપયોગ કરી | + | | અહી વિવિધ ટૂલ છે જેનો આપણે ઉપયોગ કરી છીએ. |
|- | |- | ||
Line 548: | Line 548: | ||
|- | |- | ||
|08:45 | |08:45 | ||
− | |* | + | |* અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા |
|- | |- |
Revision as of 12:52, 23 September 2014
Title of the tutorial: Editing molecules
Author: Madhuri Ganapathi
Key words: Video tutorial, GChemPaint tools- Add an electron pair to an atom, Add or modify an atom, Add a bond or change the multiplicity of the existing one, Add a six membered cycle, Increment the charge of an atom
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, |
00:02 | GChemPaint મા Editing Molecules પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આપણે આપેલ વિશે શીખીશું, |
00:09 | * અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા. |
00:12 | * કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા. |
00:16 | * પરમાણુ ના ગ્રુપ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા |
00:21 | આપણે આ પણ શીખીશું, |
00:23 | * પરમાણુ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા |
00:26 | * સાઈકલીક અણુ ઉમેરતા |
00:29 | * મોનો-સાઈકલીક ને બાઈ-સાઈકલીક અણુ થી બદલાતા |
00:34 | અહી હું વાપરી રહ્યી છું |
00:35 | Ubuntu Linux OS આવૃત્તિ. 12.04 |
00:39 | GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:46 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ , |
00:50 | GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર. |
00:53 | જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે,અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:58 | મેં નવું GChemPaint એપ્લીકેશન ખોલ્યું છે. |
01:02 | ચાલો પહેલા Ammonia' (અમોનિયા) સ્ટ્રક્ચર બનાવો. |
01:06 | Current element ડ્રોપ ડાઉન બટન પર ક્લિક કરો. |
01:09 | યાદી માંથી N પસંદ કરો. |
01:11 | ટૂલ બોક્સ માંથી N ની નોંધ લો. |
01:15 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
01:18 | પછી ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો. |
01:21 | ડિસ્પ્લે એરિયા પર NH3 દેખાય છે. |
01:24 | કેપિટલ H દબાઓ,સૂબ મેનુ જે કેપિટલ H સાથે શરુ થાય છે તેની યાદી દેખાય છે. |
01:30 | યાદી માંથી H પસંદ કરો. |
01:33 | Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો. |
01:38 | નાઇટ્રોજન પરમાણુમા ત્રણ બોન્ડ બનવવા માટે |
01:41 | નાઇટ્રોજન પરમાણુ બોન્ડ્સ ત્રણ વાર ક્લિક અને ડ્રેગ કરો. |
01:46 | Pyramid જેવા સ્ટ્રક્ચર બનાવવા માટે બોન્ડ નું સ્થાન નિર્ધારિત કરો. |
01:51 | ચાલો નાઇટ્રોજન પરમાણુ પર અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સની જોડી ઉમેરો. |
01:56 | Add an electron pair to an atom ટૂલ પર ક્લિક કરો. |
02:01 | પછી અમોનિયા ના નાઇટ્રોજન પરમાણુ પર ક્લિક કરો. |
02:05 | ફેરફારો નું અવલોન કરો. |
02:07 | નોંધ લો કે અમોનિયા નું નાઇટ્રોજન હવે ઈલેક્ટ્રોન્સની જોડી ધરાવે છે. |
02:12 | આ જોડી બોન્ડીંગ હિસ્સો નથી લેતી. |
02:16 | ઈલેક્ટ્રોન્સની આ જોડી ને lone pair (લોન પેર) કહે છે. |
02:20 | અસાઇનમેન્ટ તરીકે, |
02:21 | * ફોસ્ફરસ ટ્રાઈક્લોરાઈડ નું સ્ટ્રક્ચર બનાવો. |
02:24 | * ફોસ્ફરસ પરમાણુ પર અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ની એક જોડી ઉમેરો. |
02:29 | ચાલો હવે 'Carbonic acid(H2CO3) કાર્બોનિક એસિડ અને Sulphuric acid(H2SO4) સલ્ફ્યુરિક એસિડ નું સ્ટ્રક્ચર બનાવીએ. |
02:34 | અહી કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર ની સ્લાઈડ છે. |
02:40 | પહેલા અમોનિયા સ્ટ્રક્ચરને ખસેડો. |
02:44 | આ કરવા માટે Select one or more objects ટૂલ પર ક્લિક કરો. |
02:48 | અને પછી અમોનિયા સ્ટ્રક્ચર પર ક્લિક કરો અને એક બાજુએ ખસેડો. |
02:53 | ચાલો હવે Carbonic acid (કાર્બોનિક એસિડ) સ્ટ્રક્ચર બનાવો. |
02:56 | Current element ડ્રોપ -ડાઉન એરો બટન પર ક્લિક કરો. |
03:00 | યાદી માંથી C પસંદ કરો. |
03:02 | Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો. |
03:07 | Display area પર ક્લિક કરો . |
03:09 | ત્રણ બોન્ડ ને એવી રીતે ગોઠવો કે તે ઊંધો Y દેખાય. |
03:15 | ચોથા બોન્ડને કોઈ પણ બોન્ડ પર બનાવો કે ડબલ બોન્ડ બને. |
03:21 | Current element ડ્રોપ -ડાઉન એરો બટન પર ક્લિક કરો. |
03:25 | O પસંદ કરો. |
03:26 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
03:30 | બોન્ડ પાસે કર્સર મુકો . |
03:33 | બોન્ડ ના ત્રણે સ્થાન પર ક્લિક કરો. |
03:37 | Carbonic acid(H2CO3) (કાર્બોનિક એસિડ) સ્ટ્રક્ચર બન્યું છે. |
03:40 | ચાલો હવે Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર બનાવીએ. |
03:44 | Current element ડ્રોપ -ડાઉન એરો બટન પર ક્લિક કરો. |
03:47 | S પસંદ કરો. |
03:48 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
03:52 | પછી Display area પર ક્લિક કરો. |
03:55 | H2S (h2s) નું નોંધ લો. |
03:57 | હવે ડીસ્લ્પે એરિયા પર કોઈ પણ જગ્યાએ કેપિટલ O મુકો . |
04:01 | સબ મેનુ O અને Os બે વિકલ્પો સાથે ખુલે છે. |
04:06 | O પસંદ કરો. |
04:08 | Add or modify an atom ટૂલ પર ક્લીક કરો. |
04:11 | પછી Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લીક કરો.
|
04:17 | Property મેનુ માં Bond length ની વેલ્યુને '200 ' અથવા તેથી વધુ વધાવો. |
04:23 | OH પર S ના ત્રણ બોન્ડ બનવા માટે H2S (h2s) પર ક્લિક કરો. |
04:29 | S' ના પાસે સકારાત્મક ચાર્જની નોંધ લો. |
04:32 | આ એટલા માટે દેખાય છે કે Sulphur' (સલ્ફર) ને 6 વેલ્ન્સી સંતુષ્ટ કરવી છે. |
04:39 | ચોથા બોન્ડ માટે,પહેલા S પર ક્લિક કરો. |
04:43 | હવે બોન્ડ ને એક બાજુ એ માઉસને છોડ્યા વગર ડ્રેગ કરો. |
04:47 | હવે અપોસીટ બોન્ડ્સ ને ડબલ બોન્ડ્સ થી બદલો. |
04:52 | Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો. |
04:58 | પછી સ્ટ્રક્ચરના અપોસીટ મોજુદ બોન્ડ્સ પર ક્લિક કરો. |
05:03 | નોંધ લો કે હવે પોસિટીવ ચાર્જ નથી દેખાતું. |
05:08 | Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર પૂર્ણ થયું છે. |
05:12 | આગળ Carbonic acid (કાર્બોનિક એસિડ) અને Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) પર લોકલ ચાર્જ ઉમેરો. |
05:18 | લોકલ ચાર્જ દેખાડવા માટે Decrement the charge of an atom ટૂલ પર ક્લિક કરો. |
05:24 | Carbonic acid (કાર્બોનિક એસિડ) સ્ટ્રક્ચર ના બે O-H ગ્રુપ પર ક્લિક કરો. |
05:30 | નોંધ લો કે Carbonate ion (કાર્બોનેટ આયન) CO32- બની ગયું છે. |
05:36 | Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર પર લોકલ ચાર્જ બનાવવા માટે . |
05:41 | Decrement the charge of an atom ટૂલ પર ક્લિક કરો . |
05:44 | Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) ના બે અપોસીટ O-H ગ્રુપ પર ક્લિક કરો. |
05:49 | નોંધ લો કે Sulphate ion (સલ્ફેટ આયન) SO42- બની ગયું છે. |
05:56 | અસાઇનમેન્ટ તરીકે, |
05:57 | * Nitric acid (HNO3) (નાઈટ્રિક એસિડ) સ્ટ્રક્ચર બનાવો. |
05:59 | * Nitrate ion(NO3-) (નાઈટ્રેટ આયન) પર લોકલ ચાર્જ પ્રદશિત કરો. |
06:02 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ. |
06:07 | હવે હું ઝડપથી બતાવીશ કે પરમાણું પર લોકલ ચાર્જ કેવી રીતે ઉમેરવું. |
06:12 | ડિસ્પ્લે એરિયા પર કોઈ પણ જગ્યા પર કેપિટલ N દબાઓ. |
06:16 | સબ મેનુ ખુલે છે,જેમાં આપણે Na પસંદ કરીશું. |
06:21 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો. |
06:24 | ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો. |
06:27 | ડિસ્પ્લે એરિયા પર સોડિયમ પરમાણું દેખાય છે. |
06:30 | Increment the charge of an atom ટૂલ પર ક્લિક કરો. |
06:35 | પછી Na પર ક્લિક કરો. |
06:37 | Sodium (સોડિયમ) પરમાણુ પર પોસિટીવ ચાર્જ જુઓ. |
06:41 | તેજ રીતે આપણે આપણે પરમાણું પર નેગેટીવ ચાર્જ જોડીએ છીએ. |
06:46 | Decrement the charge of an atom ટૂલ પસંદ કરીને આવું થાઈ શકે છે. |
06:51 | હવે Cyclic અણુને બનાવતા શીખીશું. |
06:54 | આ માટે આપણે નવી GChemPaint વિન્ડો ખોલીશું. |
06:59 | ટૂલબાર પર Create a new file આઇકન પર ક્લિક કરો. |
07:03 | નોંધ લો કે C જે કાર્બન છે, એલિમેન્ટ તરીકે પસંદ કરેલ છે. |
07:09 | એ પણ નોંધ લો કે બોન્ડ લેન્થ 200 અથવા તે કરતા વધારે છે. |
07:14 | ટૂલ બોક્સમાં ચોથું ટુલબાર Cycle ટૂલ છે. |
07:19 | અહી વિવિધ ટૂલ છે જેનો આપણે ઉપયોગ કરી છીએ. |
07:22 | ઉદાહરણ તરીકે - |
07:24 | * Add a three membered cycle |
07:26 | * Add a four membered cycle |
07:29 | * And some more cycle tools |
07:32 | અને પછી * Add a cycle tool. |
07:35 | આપણે Add a four membered cycleવાપરીશું. |
07:40 | તો , તેના પર ક્લિક કરો. |
07:42 | પછી Display area પર ક્લિક કરો. |
07:44 | cycle ના ખૂણાઓ પર પરમાણુઓ ઉમેરો. |
07:49 | કોઈ પણ ખૂણા પર જમણું ક્લિક કરો. |
07:52 | Submenu ખુલે છે. Atom પસંદ કરો અને પછી Display symbol પર ક્લિક કરો. |
07:58 | તેજ રીતે પરમાણુ બધાજ ખૂણા પર ઉમેરો. |
08:03 | મેળવેલ સ્ટ્રક્ચર Cyclobutane (સાઈક્લોબ્યુટેન) છે . |
08:07 | ચાલો હવે ''mono-cyclic compound '' ને '''' bi-cyclic compound.' થી બદલીએ. |
08:12 | Add a six membered cycle ટૂલ પર ક્લિક કરો. |
08:16 | Display area પર ક્લિક કરો. |
08:19 | કર્સરને સાઈકલ ના બોન્ડ પર રાખો અને તેના પર ક્લિક કરો. |
08:24 | Bi-cyclic compound નું અવલોકન કરો. |
08:27 | ફાઈલ સેવ કરવા માટે,ટૂલ બાર પરથી Save the current file આઇકન પર ક્લિક કરો. |
08:32 | Save as ડાઈલોગ બોક્સ ખુલે છે. |
08:35 | ફાઈલ નેમ Editing Molecules તરીકે દાખલ કરો. |
08:38 | Save બટન પર ક્લિક કરો. |
08:41 | સારાંશ માટે. |
08:43 | Iઆ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
08:45 | * અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા |
08:48 | * કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા. |
08:53 | * પરમાણુ ના ગ્રુપ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા |
08:58 | આપણે આ પણ શીખીશું, |
09:00 | * પરમાણુ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા |
09:04 | * સાઈકલીક અણુ ઉમેરતા |
09:06 | * મોનો-સાઈકલીક અણુ ને બાઈ-સાઈકલીક અણુ થી બદલાતા. |
09:11 | અસાઇનમેન્ટ તરીકે. |
09:13 | * ડિસ્પ્લે એરિયા પર seven membered સાઈકલ ઉમેરો. |
09:16 | * તેને ટ્રાયસાયકલિક સંયોજનથી બદલો. |
09:20 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/ What_is_a_Spoken_Tutorial |
09:24 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:27 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:36 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:40 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
09:46 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
09:50 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
09:57 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:03 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |