Difference between revisions of "GChemPaint/C2/View-Print-and-Export-structures/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
'''Title of the tutorial''': View-Print-and-Export-structures
 
 
'''Author''': Madhuri Ganapathi
 
 
'''Key words''': View options, Zoom factor, Page setup, Portrait, Landscape, Reverse portrait,  Reverse landscape, print, Export an image as SVG and PDF formats, video tutorial.
 
 
 
 
{|border =1
 
{|border =1
 
!'''Time'''
 
!'''Time'''
 
!'''Narration'''
 
!'''Narration'''
 
  
 
|-
 
|-
Line 17: Line 9:
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
|  '''GChemPaint''' માં  '''View, Print અને  Export structures''' ના પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. .
+
|  '''GChemPaint''' માં  '''View, Print અને  Export structures''' ના પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
Line 29: Line 21:
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
| '''Zoom''' બાબત
+
| '''Zoom''' બાબત, '''Page setup'''  
 
+
|-
+
| 00:14
+
| '''Page setup'''  
+
  
 
|-
 
|-
Line 77: Line 65:
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| '''Dash home''' પર ક્લિક કરો  
+
| '''Dash home''' પર ક્લિક કરો '''Search bar''' દેખાય છે >> '''Search bar''' માં ટાઈપ કરો ''' GChemPaint'''''.
 
+
|-
+
| 00:53
+
| '''Search bar''' દેખાય છે >> '''Search bar''' માં ટાઈપ કરો ''' GChemPaint'''''.
+
  
 
|-
 
|-
Line 221: Line 205:
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| '''Portrait''',  
+
| '''Portrait''', '''Landscape'''
 
+
|-
+
| 03:30
+
|'''Landscape''',
+
  
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
| '''Reverse portrait''',
+
| '''Reverse portrait''', અને  '''Reverse landscape'''.
 
+
|-
+
| 03:32
+
| અને  '''Reverse landscape'''.
+
  
 
|-
 
|-
Line 241: Line 217:
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| . જેમ છે તેમ જ રહેવા દો અને  '''Apply''' પર ક્લિક કરો.
+
| જેમ છે તેમ જ રહેવા દો અને  '''Apply''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 297: Line 273:
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| '''Portrait''',  
+
| '''Portrait''', '''Landscape'''
 
+
|-
+
| 04:44
+
| '''Landscape''',
+
  
 
|-
 
|-
Line 417: Line 389:
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
| સારાંશ માટે.
+
| સારાંશ માટે. આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
 
+
|-
+
| 06:51
+
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
+
  
 
|-
 
|-
Line 429: Line 397:
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| '''Zoom factor'''
+
| '''Zoom factor''', ''' Page setup'''
 
+
|-
+
| 06:57
+
|''' Page setup'''
+
  
 
|-
 
|-
Line 449: Line 413:
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
| અસાઇનમેન્ટ તરીકે,
+
| અસાઇનમેન્ટ તરીકે, સ્ટ્રક્ચરને '''A5, B5 અને  JB5''' ફોરમેટમાં પ્રિન્ટ કરો.
 
+
|-
+
| 07:06
+
સ્ટ્રક્ચરને '''A5, B5 અને  JB5''' ફોરમેટમાં પ્રિન્ટ કરો.
+
  
 
|-
 
|-
Line 483: Line 443:
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
 
 
 
 
 
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39

Latest revision as of 15:16, 27 February 2017

Time Narration
00:00 નમસ્તે મિત્રો.
00:02 GChemPaint માં View, Print અને Export structures ના પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:11 View વિકલ્પ
00:13 Zoom બાબત, Page setup
00:15 Print Preview
00:17 ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરતા
00:19 SVG અને PDF ફોરમેટસ માં ઈમેજ ને એક્સ્પોર્ટ કરતા.
00:24 અહી હું વાપરી રહ્યી છું,
00:26 Ubuntu Linux OS આવૃત્તિ 12.04
00:30 GChemPaint આવૃત્તિ 0.12.10
00:35 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે,
00:40 તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ.
00:43 જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:48 GChemPaint ની નવી એપ્લીકેશન ખોલવા માટે,
00:52 Dash home પર ક્લિક કરો Search bar દેખાય છે >> Search bar માં ટાઈપ કરો GChemPaint.
00:58 GChemPaint આઇકોન પર ક્લિક કરો.
01:01 ચાલો મોજૂદ ફાઈલ ખોલો.
01:05 ટૂલબાર પરથી Open a file આઇકોન પર ક્લિક કરો.
01:09 ફાઈલસ અને ફોલ્ડરસ ધરાવતું વિન્ડો ખુલે છે.
01:12 યાદીમાંથી “pentane-ethane” નામની ફાઈલ પસંદ કરો.
01:16 Open બટન પર ક્લિક કરો.
01:19 ચાલો હવે View વિકલ્પ વિષે શીખીએ.
01:23 View મેનુ પર જાઓ.
01:25 મેનુ માં , આપણી પાસે બે વિકલ્પો છે Full Screen અને Zoom.
01:31 ચાલો Zoom વિકલ્પ પસંદ કરો.
01:33 સબમેનુ zoom factors ની યાદી સાથે ખુલે છે.
01:38 યાદીને સ્ક્રોલ કરો અને Zoom to %. પસંદ કરો.
01:43 zoom factor (%) સાથે ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે.
01:47 zoom factor(%) ની મૂળભૂત વેલ્યુ દેખાય છે.
01:51 અહી આપણને જોઈતા અનુસાર Zoom factor ને વધાવી ઘટાવી શકીએ છીએ.
01:57 અપએરો અથવા ડાઉનએરો ના ત્રિકોણ પર ક્લિક કરો અને ઝૂમીંગની અવલોકન કરો.
02:03 Apply પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો.
02:07 સ્ટ્રક્ચર લાગુ કરેલ zoom factor સાથે દેખાય છે.
02:11 આગળ ચાલો જોઈએ પેજ સેટઅપ કેવી રીતે કરવું.
02:15 File મેનુ પર જાઓ , Page Setup પર જાઓ અને તેના પર ક્લિક કરો.
02:20 Page Setup વિન્ડો ખુલે છે.
02:23 આ વિન્ડો બે ટેબો ધરાવે છે - Page અને Scale.
02:29 Page ટેબ વિકલ્પો ધરાવે છે જેવા કે e Paper, Center on Page અને Orientation.
02:36 Paper વિકલ્પ માં આપણે મૂળભૂત પેપરની સાઈઝ બદલી શકીએ છીએ.
02:41 ચાલો Change Paper Type બટન પર ક્લિક કરો.
02:44 Page Setup ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે.
02:48 અહી ત્રણ વિકલ્પો છે - Format for, Paper size અને Orientation.
02:55 Format for વિકલ્પ મા તમારું મૂળભૂત પ્રિન્ટર પસંદ કરો.
03:00 હું મારું મૂળભૂત પ્રિન્ટર પસંદ કરીશ.
03:03 Paper size વિકલ્પ જુદા જુદા સાઈઝના પેપર સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે.
03:09 હું A4. પસંદ કરીશ.
03:11 આ વિકલ્પ નીચે A4 size નું ડાઈમેન્શન દેખાય છે.
03:17 નોંધ લો કે ડાઈમેન્શન પ્રત્યેક પસંદ કરેલ પેપર સાઈઝ માટે દ્રશ્યમાન થાય છે.
03:24 orientation વિકલ્પમા આપણી પાસે 4 રેડીઓ બટન છે -
03:29 Portrait, Landscape
03:31 Reverse portrait, અને Reverse landscape.
03:35 મૂળભૂત રીતે Portrait પસંદ થયેલ હોય છે.
03:39 જેમ છે તેમ જ રહેવા દો અને Apply પર ક્લિક કરો.
03:43 આગળ, આપણી પાસે માર્જિન સાઈઝ છે.
03:46 Top margin, Left margin, Right margin અને Bottom margin.
03:52 અહી આપણે આપણી જરૂરિયાત અનુસાર માર્જિન રાખી શકીએ છીએ.
03:56 આગળનું વિકલ્પ Unit છે.
03:59 Unit વિકલ્પને inches, millimetres અને points મા સેટ કરી શકીએ છીએ.
04:05 નોંધ લો કે જયારે આપણેUnit' બદલીએ છીએ માર્જિન સાઈઝ આપમેળે Unit અનુસાર બદલાઈ જાય છે.
04:14 ચાલો Center on page વિષે શીખીએ.
04:17 અહી આપણી પાસે બે ચેક બોક્ક્ષ છે Horizontally અને Vertically.
04:22 ચાલો Horizontally ચેક બોક્ક્ષ પર ક્લિક કરો.
04:26 આપણે Preview બટન પર ક્લિક કરીને આપણા સ્ટ્રક્ચરનું પ્રિવ્યુ જોઈ શકીએ છે.
04:33 અહી આપણે પ્રિવ્યુ જોઈ શકીએ છે
04:35 ચાલો પ્રિવ્યુ વિન્ડો બંધ કરો.
04:38 Orientation વિકલ્પમાં આપણી પાસે રેડીઓ બટન છે .
04:43 Portrait, Landscape
04:45 Reverse portrait અને Reverse landscape
04:49 મૂળભૂત રીતે Portrait પસંદ થયેલ હોય છે.
04:53 ચાલો હવે Landscape રેડીઓ બટન પર ક્લિક કરો.
04:57 અને પછી Preview બટન પર ક્લિક કરો.
05:01 અહી આપણે Landscape Orientation નું પ્રિવ્યુ જોઈ શકીએ છે .
05:06 તમે તમારા અન્ય Orientation વિકલ્પનું અન્વેષણ કરી શકો છો.
05:11 જો તમે Print બટન પર ક્લિક કરો છો તો ફાઈલ બદ્લાવ સાથે પ્રિન્ટ થાય છે.
05:17 પ્રિન્ટ કરવા ફેલ્ક તમે તમારી જુરીયાત અનુસાર સ્ટ્રક્ચર ને સ્કેલ કરી શકો છો.
05:23 આ માટે તમે Scale ટેબમા વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો.
05:28 Scale ટેબ નું તમારી જાતે અન્વેષણ કરો.
05:32 Page Setup વિન્ડો ને બંદ કરવા માટે ચાલો Close બટન પર ક્લિક કરો.
05:37 ચાલો આગળ ઈમેજને કેવી રીતે export કરવી તે શીખીએ.
05:41 File મેનુ પર જાઓ , select “Save as image” પસંદ કરો.
05:44 “Save as image” ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે.
05:48 File Type વિકલ્પ પાસે ઈમેજ વિકલ્પો ની યાદી છે.
05:52 તમે ઈમેજને SVG, EPS, PDF, PNG, JPEG અને અન્ય કેટલાકમા એક્સપોર્ટ કરી શકો છો.
06:04 ચાલો SVG ઈમેજ ને પસંદ કરો.
06:07 ફાઈલ નેમ “Pentane-ethane” તરીકે દાખલ કરો.
06:11 Save બટન પર ક્લિક કરો.
06:13 અહી આપણે જોઈ શકીએ છીએ ફાઈલ SVG ઈમેજ તરીકે સેવ થયી છે.
06:18 ચાલો આગળ ઈમેજ ને PDF ડોક્યુમેન્ટ તરીકે એક્સપોર્ટ કરીએ.
06:23 File મેનુ પર જાઓ , “Save as image” પસંદ કરો.
06:27 “Save as image”ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે.
06:31 ફાઈલ ટાઈપ માંથી PDF ડોક્યુમેન્ટ પસંદ કરો.
06:35 ફાઈલ નામ “Pentane-ethane” તરીકે દાખલ કરો.
06:39 Save બટન પર ક્લિક કરો.
06:41 અહી આપણે જોઈએ છીએ કે ફાઈલ PDF' ડોક્યુમેન્ટ તરીકે સેવ થયેલ છે.
06:46 આ શાથે આ ટ્યુટોરીયલનો અંત થયા છે.
06:50 સારાંશ માટે. આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
06:54 View વિકલ્પ,
06:56 Zoom factor, Page setup
06:58 Print Preview
07:00 ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરતા અને,
07:03 ઈમેજને એક્સપોર્ટ કરતા.
07:05 અસાઇનમેન્ટ તરીકે, સ્ટ્રક્ચરને A5, B5 અને JB5 ફોરમેટમાં પ્રિન્ટ કરો.
07:12 ઈમેજને EPS અને PNG ફોરમેટમાં એક્સપોર્ટ કરો.
07:18 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:25 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
07:32 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:35 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:39 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
07:46 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
07:51 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
07:59 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
08:04 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya