Difference between revisions of "C-and-C++/C4/File-Handling-In-C/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 292: Line 292:
 
|હું તે ખોલીશ.  
 
|હું તે ખોલીશ.  
  
 
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
Line 324: Line 323:
 
| 04:24
 
| 04:24
 
|આઉટપુટ '''fp.'''માં સંગ્રહિત થાય છે.  
 
|આઉટપુટ '''fp.'''માં સંગ્રહિત થાય છે.  
 
  
 
|-
 
|-

Revision as of 12:06, 25 July 2014

Time Narration
00:01 C માં files(ફાઈલ્સ) પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે,
00:08 ફાઈલ ખોલવું.
00:10 ફાઈલમાંથી ડેટા કેવી રીતે વાંચવા .
00:12 ફાઈલમાં ડેટા કેવી રીતે લખવા.
00:15 કેટલાક ઉદાહરણો.
00:17 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું
00:20 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦,
00:24 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧.
00:28 ચાલો ફાઈલો ના પરિચય સાથે શરૂઆત કરીએ.
00:31 ફાઈલએ ડેટાનો સંગ્રહ છે.
00:34 તે એક ડેટાબેસ,પ્રોગ્રામ ,અક્ક્ષ્રર અથવા કઈપણ હોઈ શકે છે.
00:39 આપણે C વાપરીને ફાઈલ બનાવી, અને ઍક્સેસ કરી શકિયે છે.
00:44 હવે આપણે C માં file handling પર એક ઉદાહરણ જોઈએ.
00:48 મેં એક પ્રોગ્રામ લખ્યો છે.
00:50 ચાલો તે જોઈએ.
00:51 નોંધ લો કે ફાઈલનું નામ file.c છે.
00:55 આ પ્રોગ્રામ માં આપણે એક ફાઈલ બનાવીશું અને તેમાં ડેટા લખીશું.
01:01 ચાલો હું કોડ સમજાઉ.
01:03 આ આપણી હેડર ફાઈલ છે.
01:05 આ આપણું main ફંક્શન છે.
01:07 ફાઈલ વેરીએબલ વ્યાખ્યાયિત કરવા માટે આપણે FILE type વાપરીશું.
01:12 FILE variable(ફાઈલ વેરીએબલ) header stdio.h અંદર વ્યાખ્યાયિત કર્યું છે.
01:19 FILE variable(ફાઈલ વેરીએબલ)'*fpતે પોઈન્ટર છે.
01:22 તે file ની બધી માહિતીને સંગ્રહ કરશે.
01:26 જેમ કે તેનું નામ, સ્થિતિ અને વર્તમાન માહિતી.
01:31 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ .
01:33 હવે આપણે ફાઈલ ખોલવા માટે સિન્ટેક્ષ જોઈશું.
01:37 અહી fopen function સ્ટ્રીમ ખોલે છે.
01:42 પછી તે સ્ટ્રીમ સાથે 'ફાઇલ' જોડશે.
01:44 filenameતે ફાઇલ નામ છે જે આપણે ખોલવા કે બનાવવા માંગો છો .
01:49 આપણે ફાઈલ નામ સાથે પાથ આપી શકીએ છે.
01:53 અને આપણે એક્સટેન્શન પણ આપી શકીએ છે.
01:56 અહીં આપણે ફાઈલની મોડ આપી શકીએ છે.
01:59 ચાલો મોડ્સ ના પ્રકારો જોઈએ :
02:02 W -વાંચવા અને લખવા માટે ફાઇલ બનાવે છે.
02:06 r – ફાઈલ વાંચવા ખોલે છે .
02:09 a – ફાઈલના અંત માં લખવા માટે છે.'
02:12 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
02:15 અહી આપણે write મોડ માં Sample.txt file બનાવીશું.
02:20 આપણે જોઈ શકે છે પાથ આપવામાં આવ્યો છે .
02:23 આપણી ફાઈલડેસ્કટૉપ' પર બનાવાશે '
02:27 પછી આપણે ફાઇલ'માં સ્ટેટમેન્ટો લખીશું.
02:30 "Welcome to the spoken-tutorial" અને
02:32 "This is an test example"
02:34 fprintf આપેલ આઉટપુટ સ્ટ્રીમ પર આઉટપુટ લખે છે.
02:39 ' fclose 'સ્ટ્રીમ સાથે સંકળાયેલ ફાઈલ બંધ કરે છે.
02:43 અને આ આપણું' 'રીટર્ન સ્ટેટમેન્ટ છે.
02:46 હવે Save(સેવ)પર ક્લિક કરો.
02:48 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
02:50 તમારા કીબોર્ડ પર Ctrl, Alt , T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02:59 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
03:00 gcc space file dot c space hyphen o space file
03:06 Enter (એન્ટર) દબાવો.
03:07 એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો dot slash'file (./file)
03:11 Enter '(એન્ટર) દબાવો.
03:13 આપણે જોઈ શકીએ છે કે ફાઈલ એક્ઝીક્યુટ થઇ છે.
03:15 હવે આપણે તે તપાસીશું.
03:17 ચાલો home folder.ખોલીએ.
03:20 'home folderવિકલ્પ પર ક્લિક કરો.
03:22 Desktop વિકલ્પ પર ક્લિક કરો.
03:25 અહી આપણી sample.txt ફાઈલ છે.
03:29 આ બતાવે છે કે આપણી ફાઈલ સફળતાપૂર્વક બની ગયી છે.
03:32 ચાલો તે ખોલીએ.
03:34 ફાઈલ પર બે વાર ક્લિક કરો.
03:36 આપણે મેસેજ જોઈ શકીએ છે.
03:39 Welcome to the Spoken Tutorial.
03:41 This is an test example.
03:44 આ રીતે આપણે એક ફાઈલ બનાવી અને તેમાં ડેટા લખ્યો
03:48 હવે આપણે જોશું કેવી રીતે ફાઈલ માથી ડેટા વાંચવા.
03:52 મેં પહેલાહી જ પ્રોગ્રામ લખ્યો છે.
03:54 હું તે ખોલીશ.
03:56 આ પ્રોગ્રામ આપણે sample.txt ફાઈલમાથી ડેટા વાંચીશું અને કન્સોલ પર ડેટા પ્રિન્ટ કરીશું.
04:03 ચાલો હું કોડ સમજાઉ.
04:05 આ આપણી હેડર ફાઈલ છે.
04:08 આ આપણું main ફંક્શન છે.
04:10 અહી ફાઈલ વેરીએબલ અને ફાઈલ વેરીએબલ ના પોઈન્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે.
04:15 પછી આપણે character variable c.(કેરેક્ટર વેરીએબ C)વ્યાખ્યાયિત કર્યું છે.
04:19 અહી આપણેfile Sample.txt' ને read મોડમાં ખોલીશું.
04:24 આઉટપુટ fp.માં સંગ્રહિત થાય છે.
04:27 પછી આપણે કન્ડીશન તપાસીશું.
04:29 જો fp is equals to NULL. હોય
04:32 જો કન્ડીશન true,(ટ્રૂ)હોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરીશું:
04:36 "File doesn't exist."
04:38 અન્યથા તે બીજી કન્ડીશન માટે તપાસે છે..
04:41 While c is not equal to EOF.
04:46 અહી , EOFએટલે કે end of file.
04:49 તે ઇનપુટ ના અંતને સૂચવે છે.
04:52 આ એવી કન્ડીશન છે,જ્યાં ડેટા સોર્સ (source)માંથી વધારે ડેટા વાંચી શકાવાય છે.
04:57 જો કન્ડીશન true,(ટ્રૂ) હોય,તો કન્સોલ પર Sample.txt ફાઈલ માંથી કેરેક્ટર દ્રશ્યમાન કરશે.
05:06 અહીં, 'getc' એ વિશિષ્ઠ ફાઈલ અથવા સ્ટ્રીમ માંથી 'કેરેક્ટર પાછુ આપે છે.
05:12 હવે આ આપણા Sample.txtમાંથી કેરેક્ટર પાછુ આપશે.
05:17 'putchar'' 'કન્સોલ પર કેરેક્ટર પ્રદર્શિત કરવા માટે ઉપયોગ થાય છે.
05:22 પછી તે કેરેક્ટરને વેરીએબલ C મા સંગ્રહિત કરશે.
05:25 અહીં ફાઈલ બંધ કરો.
05:28 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
05:30 હવે Save. (સેવ)પર ક્લિક કરો.
05:32 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
05:35 ટર્મિનલ પર પાછા આવો.
05:37 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
05:38 gcc space readfile dot c space hyphen o space read
05:45 હવે Enter (એન્ટર) દબાવો.
05:47 એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો ./read
05:52 આઉટપુટ આ રીતે દેખાય છે:
05:54 Welcome to the Spoken-Tutorial.
05:56 This is an test example.
05:59 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:01 આપણી સ્લાઈડો પર પાછા આવો.
06:03 સારાંશ માટે.
06:04 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06:06 ફાઈલનું નિયંત્રણ.
06:08 ફાઈલ માટે ડેટા લખતા.
06:10 ઉદાહરણ fp = fopen(“Sample.txt”, “w”);
06:17 ફાઈલમાંથી ડેટા વાંચતા.
06:18 ઉદાહરણ. fp = fopen(“Sample.txt”, “r”);
06:25 એસાઇનમેંટ તરીકે,
06:26 TEST. (ટેસ્ટ)ફાઈલ તૈયાર કરવા માટે પ્રોગ્રામ લખો.
06:30 TEST. ફાઇલમાં તમારું નામ અને સરનામું લખો
06:33 પછી C પ્રોગ્રામ વાપરીને કન્સોલ પર પ્રદર્શિત કરો.
06:37 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
06:40 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:43 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
06:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:50 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
06:53 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
06:57 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:03 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:07 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:14 આ મિશન વિશે વધુ માહીતી નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે :
07:18 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07:22 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble