Difference between revisions of "PHP-and-MySQL/C3/MySQL-Part-1/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |00:00 |નમસ્કાર મિત્રો! |- |00:01 |આ એક શુદ્ધ '''My SQL php''' ટ્યુટોરીયલ છે. |-…')
 
Line 6: Line 6:
 
|નમસ્કાર મિત્રો!
 
|નમસ્કાર મિત્રો!
 
|-
 
|-
|00:01
+
|00:03
 
|આ એક શુદ્ધ '''My SQL php''' ટ્યુટોરીયલ છે.
 
|આ એક શુદ્ધ '''My SQL php''' ટ્યુટોરીયલ છે.
 
|-
 
|-
 
|00:07
 
|00:07
|હું તમને જોડાણ, માહિતીની પુન:પ્રાપ્તિ માટે, એરરોને સંભાળવા માટે અને માહિતીનાં સુધારણા માટેનું બેસિક શીખવીશ.
+
|હું તમને જોડાણ, માહિતીની પુન:પ્રાપ્તિ, એરરોને સંભાળવા અને માહિતીનાં સુધારણા માટેનું બેસિક શીખવીશ.
 
|-
 
|-
 
|00:15
 
|00:15
|તેથી તે કેટલાક '''SQL''' કોડ અને કેટલીક '''SQL''' ક્વેરીઓનો સમાવેશ કરશે.
+
|તેથી તે કેટલાક '''SQL''' કોડ અને '''SQL''' ક્વેરીઓનો સમાવેશ કરશે.
 
|-
 
|-
 
|00:21
 
|00:21
|ઠીક છે! ચાલો શરૂ કરીએ.
+
|ચાલો શરૂ કરીએ.
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|અહીં હું '''"mysql"''' ની ડાયરેક્ટરી સંરચના દર્શાવવા જઈ રહ્યો છું
+
|અહીં હું '''"mysql"''' ની ડાયરેક્ટરી સંરચના દર્શાવીશ.
 
|-
 
|-
 
|00:27
 
|00:27
|અને આપણે અહીં અમુક ફાઈલો બનાવીશું.
+
|અને અહીં અમુક ફાઈલો બનાવીશું.
 
|-
 
|-
 
|00:29
 
|00:29
Line 28: Line 28:
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|હું અહીં આવીશ, '''"mysql"''' નામના ફોલ્ડર પર ક્લિક કરીશ અને આને '''"connect.php"''' તરીકે સંગ્રહીત કરીશ.
+
|'''"mysql"''' નામના ફોલ્ડર પર ક્લિક કરીશ અને આને '''"connect.php"''' તરીકે સંગ્રહીત કરીશ.
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|હવે અહીં આપણે એક જુદી ફાઈલ બનાવીશું અને દરેક પુષ્ઠ જે આપણે વાપરીશું, તે સાથે સમાવેશ કરીશું.
+
|હવે અહીં એક જુદી ફાઈલ બનાવીશું અને દરેક પુષ્ઠ જે આપણે વાપરીશું, તે સાથે સમાવેશ કરીશું.
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|આ તમારા ડેટાબેઝ સાથે જોડવા માટે અત્યંત સરળ છે
+
|આ ડેટાબેઝ સાથે જોડવા માટે અત્યંત સરળ છે
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|આપણે શું કરીશું, આપણા '''"include"''' ફંક્શનને ટાઈપ કરીશું અને આ ફાઈલને દર્શાવીશું.
+
|આપણે '''"include"''' ફંક્શનને ટાઈપ કરીશું અને આ ફાઈલને દર્શાવીશું.
 
|-
 
|-
 
|00:55
 
|00:55
 
|હું બીજી એક ફાઈલ બનાવીશ જે મારી મુખ્ય '''"mysql"''' ફાઈલ છે
 
|હું બીજી એક ફાઈલ બનાવીશ જે મારી મુખ્ય '''"mysql"''' ફાઈલ છે
 
|-
 
|-
|01:02
+
|00:58
 
|એક કોડ સાથે જે હું તમને બતાવીશ.
 
|એક કોડ સાથે જે હું તમને બતાવીશ.
 
|-
 
|-
|01:03
+
|01:01
|ઠીક છે તો મને મારું '''mysql dot php''' ખૂલેલું મળ્યું.
+
|તો મને '''mysql dot php''' ખૂલેલું મળ્યું.
 
|-
 
|-
|01:07
+
|01:05
 
|આ '''php''' કોડ છે અને આપણને '''php''' ટેગોની જરૂર છે અને આ જ બધું '''php''' ને જોડાશે
 
|આ '''php''' કોડ છે અને આપણને '''php''' ટેગોની જરૂર છે અને આ જ બધું '''php''' ને જોડાશે
 
|-
 
|-
 
|01:13
 
|01:13
|હું '''"include"''' ફંક્શનને એક મિનીટમાં સમજાવીશ.
+
|હું '''"include"''' ફંક્શન એક મિનીટમાં સમજાવીશ.
 
|-
 
|-
|01:18
+
|01:15
|સૌપ્રથમ, હું તમને બતાવીશ કે ડેટાબેઝ સાથે કેવી રીતે જોડાવવું.
+
|સૌપ્રથમ, હું બતાવીશ કે ડેટાબેઝ સાથે કેવી રીતે જોડાવવું.
 
|-
 
|-
|01:23
+
|01:19
|જો તમને જાણ નથી કે તમે તેને તમારા વેબસર્વર પર ક્યાં સંગ્રહીત કર્યું છે, તો હું તમને '''phpmyadmin''' નામની એક એપ્લીકેશનને ચકાસવા માટે સુચવીશ.
+
|જો તમને જાણ નથી કે તમે તેને વેબસર્વર પર ક્યાં સંગ્રહીત કર્યું છે, તો હું તમને '''phpmyadmin''' નામની એપ્લીકેશનને ચકાસવા માટે સુચવીશ.
 
|-
 
|-
|01:38
+
|01:28
 
|તે એક ડેટાબેઝ ઈન્ટરફેસ,'''php''' માં લખાયેલ પ્રોગ્રામ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક સ્ક્રીપ્ટ.
 
|તે એક ડેટાબેઝ ઈન્ટરફેસ,'''php''' માં લખાયેલ પ્રોગ્રામ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક સ્ક્રીપ્ટ.
 
|-
 
|-
|01:44
+
|01:34
 
|અહીં આપણે મારી સર્વિસ, મારા ડેટાબેઝની અંદર જોશું.
 
|અહીં આપણે મારી સર્વિસ, મારા ડેટાબેઝની અંદર જોશું.
 
|-
 
|-
|01:51
+
|01:39
|જયારે મારા સર્વરમાં, '''My SQL સર્વર''' માં. આ આપણા કોષ્ટક ની માહિતી, આપણા ડેટાબેઝની માહિતી અને મારા સર્વર વિશેની માહિતી વગેરે વગેરે આપે છે.
+
|જયારે સર્વરમાં, '''My SQL સર્વર''' માં. આ કોષ્ટક ની માહિતી,ડેટાબેઝની માહિતી અને સર્વર વિશેની માહિતી વગેરે આપે છે.
 
|-
 
|-
 
|02:03
 
|02:03

Revision as of 12:56, 21 December 2012

Time Narration
00:00 નમસ્કાર મિત્રો!
00:03 આ એક શુદ્ધ My SQL php ટ્યુટોરીયલ છે.
00:07 હું તમને જોડાણ, માહિતીની પુન:પ્રાપ્તિ, એરરોને સંભાળવા અને માહિતીનાં સુધારણા માટેનું બેસિક શીખવીશ.
00:15 તેથી તે કેટલાક SQL કોડ અને SQL ક્વેરીઓનો સમાવેશ કરશે.
00:21 ચાલો શરૂ કરીએ.
00:24 અહીં હું "mysql" ની ડાયરેક્ટરી સંરચના દર્શાવીશ.
00:27 અને અહીં અમુક ફાઈલો બનાવીશું.
00:29 હું પહેલી ફાઈલ બનાવીશ અને તેને "connect.php" સંબોધીશ.
00:34 "mysql" નામના ફોલ્ડર પર ક્લિક કરીશ અને આને "connect.php" તરીકે સંગ્રહીત કરીશ.
00:40 હવે અહીં એક જુદી ફાઈલ બનાવીશું અને દરેક પુષ્ઠ જે આપણે વાપરીશું, તે સાથે સમાવેશ કરીશું.
00:46 આ ડેટાબેઝ સાથે જોડવા માટે અત્યંત સરળ છે
00:50 આપણે "include" ફંક્શનને ટાઈપ કરીશું અને આ ફાઈલને દર્શાવીશું.
00:55 હું બીજી એક ફાઈલ બનાવીશ જે મારી મુખ્ય "mysql" ફાઈલ છે
00:58 એક કોડ સાથે જે હું તમને બતાવીશ.
01:01 તો મને mysql dot php ખૂલેલું મળ્યું.
01:05 php કોડ છે અને આપણને php ટેગોની જરૂર છે અને આ જ બધું php ને જોડાશે
01:13 હું "include" ફંક્શન એક મિનીટમાં સમજાવીશ.
01:15 સૌપ્રથમ, હું બતાવીશ કે ડેટાબેઝ સાથે કેવી રીતે જોડાવવું.
01:19 જો તમને જાણ નથી કે તમે તેને વેબસર્વર પર ક્યાં સંગ્રહીત કર્યું છે, તો હું તમને phpmyadmin નામની એપ્લીકેશનને ચકાસવા માટે સુચવીશ.
01:28 તે એક ડેટાબેઝ ઈન્ટરફેસ,php માં લખાયેલ પ્રોગ્રામ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક સ્ક્રીપ્ટ.
01:34 અહીં આપણે મારી સર્વિસ, મારા ડેટાબેઝની અંદર જોશું.
01:39 જયારે સર્વરમાં, My SQL સર્વર માં. આ કોષ્ટક ની માહિતી,ડેટાબેઝની માહિતી અને સર્વર વિશેની માહિતી વગેરે આપે છે.
02:03 જયારે કે, આપણને તેના વિશે જાણવાની જરૂર નથી, આ એક પ્રોગ્રામ માટે સારી શરૂઆત છે, જો તમે હાલમાં php mysqlઅથવા ફક્ત mysql ને સામાન્ય રીતે વાપરવાની શરૂઆત કરી રહ્યા છો.
02:10 આ કાર્યો ને કમાંડ લાઈન દ્વારા કરવા કરતા, આ તમારા ડેટાબેઝ સાથે ઈન્ટરફેસ કરવાની શરૂઆત કરવા માટેનો એક સારો માર્ગ છે.
02:17 કમાંડ લાઈન વાપરવું એ પહેલી વાર વાળાઓ માટે મુશ્કેલભર્યું નીવડી શકે છે
02:21 ઠીક છે, તો આપણે અહીં આપણા ડેટાબેઝોને જોઈ રહ્યા છીએ.
02:25 મને એક "phpacademy" નામનું મળ્યું છે અને એક "phplogin" નામનું એક મળ્યું છે જેનો મેં બીજા ટ્યુટોરીયલમાં ઉલ્લેખ કર્યો છે જે મેં બનાવ્યું છે.
02:30 અન્ય ફક્ત એક સ્ટાનડર્ડ છે.
02:32 તે ફક્ત ડેટાને રાખવા માટે જ છે.
02:33 તેને રદ્દ ન કરો.
02:36 તમને ફકત નવા ડેટાબેઝોને બનાવવાના છે.
02:39 આ કરવા માટે, તમારી પાસે અહીં એક સામાન્ય બોક્સ છે.
02:41 આપણે હવે ડેટાબેઝોને બનાવવા જઈ રહ્યા છીએ.
02:43 હું હાલ માટે મારા php academy ડેટાબેઝમાં કામ કરીશ.
02:51 આ ખુબ સરળ છે.
02:53 તો આ હમણા એક ડેટાબેઝ બનાવી રહ્યું છે.
02:55 આ સરળ છે.
02:56 તમે નામ ટાઈપ કરો અને "Create" પર ક્લિક કરો.
02:59 મારી php પહેલાથી જ અહીં બની ગયી છે.
03:00 તો હું આને ઉપયોગમાં લઈશ.
03:02 આ ઉપર ક્લિક કરો અને તમે જોઈ શકો છો કે અંદર ઘણા કોષ્ટકો છે.
03:06 phpmyadmin વાપરતી વખતે આ અહીં ચિન્હ વડે દર્શાવવામાં આવ્યું છે.
03:09 આ મારા ગેસ્ટબુક ટ્યુટોરીયલમાંથી એક ગેસ્ટબુક છે.
03:12 હવે હું આ ટ્યુટોરીયલનાં વર્ણન માટે આ ડેટાબેઝ પર એક નવો કોષ્ટક બનાવીશ અને હું તેને "people" તરીકે સંબોધીશ.
03:28 ફિલ્ડ્સ ની સંખ્યા ખુબ જ મહત્વપૂર્ણ છે.
03:31 તમે આ ખાલી ન છોડી શકો.
03:32 તમારા કોષ્ટક પર ફિલ્ડ્સરોની સંખ્યા દરેક ડેટા ની કોલમના સંગ્રહ માટે છે.
03:41 ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે પહેલું જયારે તમે રેકોર્ડોની સાથે કામ કરો છો, તમારી પાસે એક ID હોઈ શકે છે જે એક સંખ્યાત્મક વેલ્યુ છે.
03:47 તો આ એક સંખ્યા છે જે દરેક સમયે વધશે.
03:50 આ તમને તમારા રેકોર્ડોના સંદર્ભ લેવા માટે પરવાનગી આપશે જે વિશિષ્ટ સંખ્યા વડે વ્યક્તિગત રીતે સંગ્રહીત થઇ રહ્યું છે.
03:59 અને આને સામાન્ય રીતે પ્રાઈમરી કી સુયોજિત કરો.
04:01 જો તમે ડેટાબેઝથી પરિચિત નથી, તો તમને પ્રાયમરી કી જેવા શબ્દ માટે જોવા માટેની જરૂર છે.
04:08 હું સેકેન્ડરી કીઓ સાથે કામ ન કરીશ કારણ કે આ mysql ડેટાબેઝની સાથે કરવા માટે કોઈ પણ રીતે એક અત્યંત સરળ માર્ગ છે.
04:16 ફક્ત ડેટાબેઝોને સામાન્ય રૂપે વાંચો, જો તમારી પાસે Microsoft access અથવા બીજું કોઈ ડેટાબેઝ પ્રોગ્રામ છે.
04:25 હું તમને ડેટાબેઝનાં સમૂહ ને શીખવા માટે સુચવીશ.
04:29 ઠીક છે, તો ફિલ્ડ્સની સંખ્યા, તમે કેટલી માહિતીને સંગ્રહીત કરવા માટે ઈચ્છો છો અને શું માહિતી સંગ્રહીત કરવા ઈચ્છો છો તે પર આધાર રાખે છે.
04:36 સામાન્ય રીતે જયારે હું ફિલ્ડ્સ બનાવી રહ્યો છું, હું એક સામાન્ય ખાલી ડોક્યુંમેંટને લાવીશ.
04:40 અને હું જે ચાહું છું તે ફિલ્ડ્સ ટાઈપ કરવાની શરૂઆત કરીશ.
04:43 પહેલું હમેશા ID રહેશે.
04:45 આ એક સ્વ:વૃદ્ધિ વેલ્યુ છે દરેક વખતે હું એક નવો રેકોર્ડ બનાવું છું.
04:50 તેથી પહેલા રેકોર્ડ માટે તે ૧ હશે, ૨, ૩, ૪ અને આના પછી માહિતીને સંગ્રહીત કરવામાં આવશે.
04:58 આ એક ખુબ જ લાભદાયક ફિલ્ડ છે.
05:01 જો કે મારું કોષ્ટક "people"નામનું છે, હું લોકો વિશે કેટલાક ડેટા સંગ્રહીશ.
05:07 તેથી હું પહેલા firstname માં ટાઈપ કરીશ અને પછી lastname અને ત્યારબાદ age અને પછી gender .
05:16 આને સરળ રાખવા માટે, આપણે આને હાલ માટે અહીં છોડી શકીએ છીએ.
05:20 તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને ૫ ફિલ્ડ્સ મળી છે.
05:23 હું અહીં પાછો જઈશ અને ૫ ટાઈપ કરીને "Go" ક્લિક કરીશ.
05:28 આ ખુબ જ સરસ થશે કે એક મિનીટમાં અહીંયા એક પોપ અપ જોવા મળશે.
05:32 નહી તમને નહી મળશે કારણ કે આપણે આપણા ફિલ્ડ નામોને હજુ સુધી બનાવ્યા નથી.
05:35 ઠીક છે! આપણી પાસે અહીં એક સ્ટેનડર્ડ છે.
05:37 આ માટે ઘણા બધા વિકલ્પો છે.
05:40 પણ, ફીલ્ડ એ એક ફીલ્ડનેમ છે.
05:41 તો પહેલું છે "ID".
05:43 ટાઈપ એ ડેટા ટાઈપ છે, જે તમે આ ક્ષેત્ર અંદર મુકવા ઈચ્છો છો.
05:47 કંઈપણ જે આમાં હશે તે આ ડેટા ટાઈપ માં ઉમેરવું અનિવાર્ય છે.
05:50 "varchar" જે variable characters માટે વપરાય છે તે તદ્દન સામાન્ય છે. આ ખુબ જ લાભદાયક છે અને આને લંબાઈની જરૂર છે.
05:57 આપણી પાસે અહીં ૨૫ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે.
06:00 તમારી પાસે ૨૫૦ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે.
06:02 અથવા કે ૧૦૦ અક્ષરોની લંબાઈ.
06:04 અથવા ૧ અક્ષરની લંબાઈ.
06:06 વાસ્તવમાં આપણે ફક્ત સંગ્રહીત થયેલ ડેટાનો પ્રકાર અને લંબાઈ સંગ્રહીત કરી રહ્યા છીએ.
06:14 તે સંગ્રહ કરવામાં મદદ કરે છે, ઉદાહરણ તરીકે તમારું firstname.
06:19 ચાલો જોઈએ આપણું ફિલ્ડ નામ અહીં "firstname" છે અને મારી પાસે "varchar" છે.
06:24 ૫૦૦ અક્ષરો ટાઈપ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે આપણે ડેટાની બિનજરૂરી માત્રા વાપરીશું.
06:33 વિશિષ્ટ રૂપે firstname ૨૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે.
06:37 પણ જો તે છે, તો તે ૩૦ કે ૩૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે.
06:42 પણ હાલ માટે હું મારું "firstname" ૨૦ અથવા ૨૫ અક્ષરો જેમ સંગ્રહીત કરીશ, હું અહીં ૨૦ મુકીશ.
06:48 આપણી "ID" એ એક પૂર્ણાંક રહેશે કારણ કે તે એક સંખ્યા છે.
06:54 તે સ્વ:વૃદ્ધિ થનાર હશે.
06:55 આ હશે ૧, ૨, ૩, ૪
06:56 રેકોર્ડની માત્રા જે આપણે વાપરી રહ્યા છીએ.
06:57 અને આપણી પાસે અહીં બીજા કેટલાક વિકલ્પો છે.
07:02 હવે આ અહીં પ્રાયમરી કી છે.
07:04 આપણે તેને પસંદ કરવા માટે જઈ રહ્યા છીએ અને વધારામાં, આપણે જોઈ શકીએ છીએ કે આપણને "auto underscore increment" મળ્યું છે.
07:09 આ એક સ્વ:વૃદ્ધિ છે.
07:11 તે આ ખાસ ફંક્શન આપશે.
07:13 જયારે પણ તમે એક નવો રેકોર્ડ દાખલ કરશો, આ પણ આપમેળે વધી જશે.
07:19 તો અહીં આપણી પાસે છે "firstname".
07:21 આપણી પાસે "lastname" છે અને ફરીથી હું આને ૩૦ પર સુયોજિત કરીશ.
07:26 અને આપણી પાસે બીજું શું છે???
07:28 આપણી પાસે "age" છે અને આ એક પૂર્ણાંક છે અને આપણી પાસે "gender" છે.
07:34 ઠીક છે.
07:36 હવે અહીં "age" ને બદલે, હું "Date of birth" લખીશ.
07:40 તો આ છે જન્મની તારીખ.
07:44 હું આને Date તરીકે સુયોજિત કરીશ.
07:46 અહીં હું એક ડેટ ડેટાટાઈપ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું અને હું જોઇશ કે આ કેવી રીતે કાર્ય કરશે.
07:52 તો date માટે અહીં લંબાઈ સુયોજિત કરવાની જરૂર નથી.
07:55 આપણી પાસે આ માટે એક સ્ટેનડર્ડ ફોર્મેટ છે. તો આ વિશે આપણે ચિંતા કરવાની જરૂર નથી.
08:00 હવે હું "gender" ને કેરેક્ટર ૧ સાથે "varchar" તરીકે સુયોજિત કરીશ.
08:07 હવે આપણે પુરૂષ માટે "M" અને સ્ત્રી માટે "F" સંગ્રહીત કરી શકીએ છીએ.
08:12 ઠીક છે. જો આપણે અહીં જઈએ તો, આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઘણા વિકલ્પો છે.
08:18 તમે આને જાતે કમેન્ટ કરી શકો છો.
08:19 તમે યાદ કરી શકો છો કે આ ફિલ્ડ શું કરે છે.
08:22 પરંતુ સામાન્ય રીતે તમારા ફીલ્ડનેમ ને યોગ્ય રીતે નામ આપો જેથી તમને જાણ પડે કે તમે શું માહિતી સંગ્રહીત કરી રહ્યા છો.
08:26 ઠીક છે. અહીં હું "Save" પર ક્લિક કરીશ અને તમે જોઈ શકશો કે "people" અહીં દ્રશ્યમાન થયું છે.
08:35 આ તમને અહીં એક ક્વેરી પૂછશે.
08:38 હવે જયારે હું પહેલા કમાંડ લાઈન વિશે કહી રહ્યો હતો, આ એ છે જે બનાવવા માટે તમને ટાઈપ કરવું પડત.
08:41 જો કે, આપણે આપણા સંગ્રહન માટે એક ગ્રાફિક યુઝર ઈન્ટરફેસ નો ઉપયોગ કર્યો છે.
08:45 આપણે અહીં નીચે જોઈ શકીએ છીએ, આપણી પાસે આપણા ફીલ્ડો છે, આપણા પ્રકારો અને આપણા કોલેશન એટ્રીબ્યુટો (સરખામણી લક્ષણો), ઉદાહરણ તરીકે નલ ડેટા છે.
08:52 મૂળભૂત વેલ્યુ જે કે આમ સંગ્રહીત થયી છે.... ઉદાહરણ તરીકે જો તમારી પાસે નિમ્ન કહેવાતો એક ફીલ્ડ (ક્ષેત્ર) હોત "Has the user registered?" [શું વપરાશકર્તાની નોંધણી થયેલ છે?]
09:02 અથવા કે તમારી પસંદનું કઈ પણ. તમે મૂળભૂત અહીં પણ વાપરી શકત.
09:13 ઉદાહરણ તરીકે જો હું બધાને સંગ્રહીત કરવા ઈચ્છતો હોત, તો હું અહીં મૂળભૂત પુરૂષની કે સ્ત્રીની નોંધણી કરત, હું અહીં "M" અથવા "F" ટાઈપ કરી શકત.
09:21 અને અહીં આપણી પાસે સ્વ:વૃદ્ધિ છે અને બીજા કેટલાક ડેટા પણ જે આપણે આ ટ્યુટોરીયલમાં જાણવાની જરૂર નથી.
09:26 ઠીક છે અહીં આપણે આપણું કોષ્ટક બનાવી લીધું છે અને જો તમે આના ભાગ ૨ માં જાવ છો, તો હું તમને બતાવીશ કે કેવી રીતે php નાં ઉપયોગ વડે અમુક ડેટાને દાખલ કરવા અને કેવી રીતે ડેટાબેઝમાંથી આ માહિતીને પુન:પ્રાપ્ત કરવી.
09:39 મારી સાથે ભાગ ૨ માં જોડાવો.IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali