Difference between revisions of "Java/C2/Creating-class/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 34: Line 34:
 
| અહીં આપણે  
 
| અહીં આપણે  
  
'''*''' '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''',
+
'''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''', '''જેડીકે ૧.૬''' અને '''એક્લીપ્સ ૩.૭.૦'''  વાપરી રહ્યા છીએ.
 
+
'''*''' '''જેડીકે ૧.૬''' અને
+
 
+
'''*''' '''એક્લીપ્સ ૩.૭.૦'''  વાપરી રહ્યા છીએ.
+
  
 
|-
 
|-
Line 258: Line 254:
 
|-
 
|-
 
| 06:33  
 
| 06:33  
|આપણને આઉટપુટ આ રીતે મળે છે :  
+
|આપણને આઉટપુટ આ રીતે મળે છે : '''We have created a class with 2 variables and 1 method '''
 
+
|-
+
|  06:34
+
|'''We have created a class with 2 variables and 1 method '''
+
  
 
|-
 
|-
Line 287: Line 279:
 
| 07:16
 
| 07:16
 
|  સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
 
|  સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
 
  
 
|-
 
|-
Line 328: Line 319:
 
|  07:55
 
|  07:55
 
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
 
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
 
+
'''http://spoken-tutorial.org/NMEICT-Intro'''.
'''·''' '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''.
+
  
 
|-
 
|-

Latest revision as of 11:49, 28 February 2017

Time Narration
00:02 Creating Classes પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખીશું.
00:08 વાસ્તવિક વિશ્વમાં class
00:10 જાવામાં class
00:12 Java class' નું સ્ટ્રક્ચર
00:14 Java class' માટેની સીન્ટેક્ષ
00:16 અને Java class નાં સરળ ઉદાહરણો
00:19 અહીં આપણે

ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭.૦ વાપરી રહ્યા છીએ.

00:30 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને એક્લીપ્સ માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું એની જાણ હોવી જોઈએ.
00:37 જો નથી, તો spoken-tutorial.org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.
00:46 હવે ચાલો જોઈએ વાસ્તવિક જગતમાં ક્લાસ શું છે.
00:50 જે કઈપણ આપણે આ જગતમાં જોઈ શકીએ છીએ તે તમામ ઓબ્જેક્ત્સ છે.
00:54 અને તમામ ઓબ્જેક્ત્સનું વિશેષ જૂથોમાં વર્ગીકરણ કરી શકાય છે.
00:59 દરેક જૂથ એક ક્લાસ તરીકે સંબોધાય છે.
01:02 ઉદાહરણ તરીકે માણસ જાત એક ક્લાસ છે.
01:05 આપણે આ ક્લાસનાં તમામ જુદા જુદા ઓબ્જેક્ત્સ છીએ.
01:08 આપણી દરેક પાસે જુદા જુદા ગુણધર્મો છે જેમ કે આંખ, પગ, હાથ વગેરે.
01:13 જે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે.
01:15 જોવું, ખાવું, ચાલવું વગેરે વર્તણૂક છે જે માણસ જાત ક્લાસ માટે સામાન્ય છે.
01:22 હવે ચાલો જોઈએ જાવા માં ક્લાસ શું છે?
01:26 ક્લાસ એક બ્લ્યુંપ્રીંટ છે જેમાંથી વ્યક્તિગત ઓબ્જેક્ત્સ બનાવાયા છે.
01:31 જાવા ક્લાસનું સ્ટ્રક્ચર ; ક્લાસ વ્યાખ્યાયિત કરે છે :
01:35 વેરીએબલ કહેવાતી પ્રોપર્ટીઓનો સમૂહ'
01:37 અને મેથડ કહેવાતી વર્તણુકોનો સમૂહ.
01:40 હવે, ચાલો ક્લાસોને જાહેર કરવા માટેની સીન્ટેક્ષ જોઈએ
01:44 'modifier - class -classname છગડીયા કૌંસમાં variable, constructor અને method declarations.
01:52 આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં વિસ્તારપૂર્વક શીખીશું. .
01:58 હવે ચાલો એક્લીપ્સ નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવીએ.
02:03 મેં એક્લીપ્સ પહેલાથી જ ખોલ્યું છે.
02:09 હવે ચાલો પ્રોજેક્ટ બનાવીએ.
02:11 File પર ક્લિક કરો, New પર જઈને Java Project પર ક્લિક કરો.
02:20 New Project Wizard માં, પ્રોજેક્ટ નામ ClassDemo તરીકે દાખલ કરો જેમાં C અને D કેપિટલ હોય.
02:34 ત્યારબાદ Finish પર ક્લિક કરો.
02:38 આપણે જોયું કે પ્રોજેક્ટ ClassDemo બની ગયો છે.
02:43 આપણે હવે Student નામનો જાવા ક્લાસ બનાવીશું.
02:47 તો ClassDemo પર જમણું ક્લિક કરો, New પર જાઓ અને Class પર ક્લિક કરો.
02:56 New Java Class wizard' માં, Name Student તરીકે ટાઈપ કરો.
03:03 આપણે જોઈ શકીએ છીએ કે અહીં modifierpublic છે.
03:07 આ દર્શાવે છે કે ક્લાસ એ દરેક જગ્યાનાં તમામ ક્લાસો માટે દૃશ્યમાન છે.
03:11 જો ક્લાસ મોડીફાયર ન ધરાવે જે default છે, તો તે ફક્ત તેના પેકેજ અંદર જ દૃશ્યમાન થાય છે.
03:18 આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
03:23 અહીં મેં public પસંદ કર્યું છે.
03:26 મેથડ સ્ટબ માં public static void main પસંદ કરો.
03:31 ત્યારબાદ Finish પર ક્લિક કરો.
03:36 આપણે જોઈ શકીએ છીએ કે Student નામનો ક્લાસ બની ગયો છે.
03:40 હવે, ચાલો હું કમેન્ટોને રદ્દ કરું.
03:51 Student class' પ્રોપર્ટીઓનો સમાવેશ કરી શકે છે જેમ કે Name, Roll Number, Marks વગેરે
03:57 તો આ Student class અંદર ચાલો હું બે વેરીએબલો Roll Number અને Name જાહેર કરું.
04:04 તો, હું ટાઈપ કરીશ int roll અંડરસ્કોર number અર્ધવિરામ.
04:14 String name અર્ધવિરામ.
04:19 આમ મેં બે વેરીએબલોને જાહેર કર્યા છે
04:22 હવે ક્લાસ મેથડો પણ ધરાવે છે.
04:25 તો ચાલો હું StudentDetail નામની એક મેથડ બનાવું.
04:30 આ મેથડ દરેક વિદ્યાર્થીની વિગત આપશે.
04:34 તો ટાઈપ કરો, void studentDetail ત્યારબાદ ખુલ્લું અને બંધ કૌંસ, ખુલ્લો છગડીયો કૌંસ.
04:49 હવે, આ મેથડ વિદ્યાર્થીનો રોલ ક્રમાંક અને નામ આપશે.
04:53 તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The roll number is આપણે તેને number is તરીકે ટાઈપ કરી શકીએ છીએ; ડબલ અવતરણ ચિહ્ન બંધ કરો પ્લસ roll_number અર્ધવિરામ.
05:23 પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is પ્લસ name અને અર્ધવિરામ.
05:40 હવે, મેઈન મેથડ અંદર આપણે ટાઈપ કરીશું System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં We have created a class with two variables and 1 method.
06:10 આ રીતે આપણે class student બનાવ્યો છે.
06:20 હવે ચાલો Control અને S કી એકસાથે દબાવી હું ફાઈલને સંગ્રહીત કરું.
06:26 ચાલો હું Control અને F11 કી એકસાથે દબાવી પ્રોગ્રામને રન કરું.
06:33 આપણને આઉટપુટ આ રીતે મળે છે : We have created a class with 2 variables and 1 method
06:38 જેવું કે આપણે મેઈન મેથડમાં ટાઈપ કર્યું હતું.
06:46 આમ આપણે સફળતાપૂર્વક ક્લાસ બનાવ્યો છે.
06:50 તો, આ ટ્યુટોરીયલમાં આપણે જાવામા ક્લાસ વિશે અને જાવામાં ક્લાસ કેવી રીતે બનાવવો તે શીખ્યા.
06:59 સ્વ:આકારણી માટે variables emp અંડરસ્કોર number અને emp અંડરસ્કોર name સાથે Employee નામનો એક ક્લાસ
07:10 અને મેથડ printEmployee જે કે કર્મચારીની માહિતીને દર્શાવે તે બનાવો.
07:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
07:19 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
07:22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:25 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:32 સ્પોકન ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
07:35 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07:38 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
07:48 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:55 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે

http://spoken-tutorial.org/NMEICT-Intro.

08:04 આ રીતે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
08:07 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble