Difference between revisions of "Netbeans/C2/Netbeans-Debugger/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|00.06 | |00.06 | ||
− | |જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા '''Spoken Tutorial''ની વેબ સાઈટ જુઓ. | + | |જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા '''Spoken Tutorial''ની વેબ સાઈટ પર જુઓ. |
|- | |- | ||
Line 24: | Line 24: | ||
|- | |- | ||
| 00.21 | | 00.21 | ||
− | | | + | | Netbeans (નેટબીન્સ) IDE v7.1.1 |
|- | |- | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
|00.55 | |00.55 | ||
− | | '''debugging''' વિન્ડો | + | | '''debugging''' વિન્ડો, |
Line 58: | Line 58: | ||
|- | |- | ||
|00.58 | |00.58 | ||
− | |બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા | + | |બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા. |
|- | |- | ||
Line 65: | Line 65: | ||
|સમીકરણો ઉકેલવા અથવા વોચ સુયોજિત કરવી. | |સમીકરણો ઉકેલવા અથવા વોચ સુયોજિત કરવી. | ||
− | |||
− | |||
|- | |- | ||
Line 72: | Line 70: | ||
|01.04 | |01.04 | ||
|તમારા પ્રોગ્રામના અમલીક્ર્ણ માટે ટ્રેસીંગ વિકલ્પો. | |તમારા પ્રોગ્રામના અમલીક્ર્ણ માટે ટ્રેસીંગ વિકલ્પો. | ||
− | |||
|- | |- | ||
Line 78: | Line 75: | ||
| 01.08 | | 01.08 | ||
− | |અને ''' debugger' ને '' કોન્ફીગર કરવા માટેના વિકલ્પો | + | |અને ''' debugger' ને '' કોન્ફીગર કરવા માટેના વિકલ્પો. |
− | + | ||
|- | |- | ||
Line 112: | Line 108: | ||
|- | |- | ||
− | |||
|01.40 | |01.40 | ||
− | |||
|તે ''''SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે. | |તે ''''SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે. | ||
Line 141: | Line 135: | ||
| 02.05 | | 02.05 | ||
− | |'''debugging''ની શરૂઆત''' breakpoint''' (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ. | + | |'''debugging'' ની શરૂઆત ''' breakpoint''' (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ. |
Line 160: | Line 154: | ||
|- | |- | ||
| 02.28 | | 02.28 | ||
− | | '''debugging'''મોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો, | + | | '''debugging''' મોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો, |
|- | |- | ||
| 02.31 | | 02.31 | ||
− | | | + | | ટૂલ બારમાં ''' Debug Project'' બટન પર ક્લિક કરીને, |
|- | |- | ||
|02.35 | |02.35 | ||
− | | '''breakpoint'''વાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે. | + | | '''breakpoint''' વાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે. |
|- | |- | ||
|02.41 | |02.41 | ||
− | | હજુ સુધી 'a'ની વેલ્યુ સેટ કરી છે. | + | | હજુ સુધી 'a' ની વેલ્યુ સેટ કરી છે. |
|- | |- | ||
Line 181: | Line 175: | ||
|- | |- | ||
|02.49 | |02.49 | ||
− | |અહી વેલ્યુ '''10'''બતાવે છે. | + | |અહી વેલ્યુ '''10''' બતાવે છે. |
Line 190: | Line 184: | ||
|- | |- | ||
| 02.59 | | 02.59 | ||
− | |ત્યાં ''''Variables'''વિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે. | + | |ત્યાં ''''Variables''' વિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે. |
− | + | ||
|- | |- | ||
Line 197: | Line 190: | ||
| 03.07 | | 03.07 | ||
− | |હજુ સુધી ફક્ત ''' 'a'''વેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે. | + | |હજુ સુધી ફક્ત ''' 'a''' વેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે. |
Line 226: | Line 219: | ||
| 03.28 | | 03.28 | ||
− | | ત્યાં '''Breakpoints' ''વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે. | + | | ત્યાં '''Breakpoints' '' વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે. |
Line 240: | Line 233: | ||
| 03.40 | | 03.40 | ||
− | | ઉદાહરણ તરીકે મને '''' 'aSample''''પર મને વોચ જોઈએ | + | | ઉદાહરણ તરીકે મને '''' 'aSample'''' પર મને વોચ જોઈએ છીએ. |
Line 247: | Line 240: | ||
| 03.48 | | 03.48 | ||
− | |વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં '''Enter new Watch'''વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ ''' 'aSample.value' મન આપો. | + | |વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં '''Enter new Watch'' ' વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ ''' 'aSample.value' મન આપો. |
Line 253: | Line 246: | ||
| 04.02 | | 04.02 | ||
− | | '''OK. '''પર ક્લિક કરો. | + | | '''OK. ''' પર ક્લિક કરો. |
Line 265: | Line 258: | ||
| 04.12 | | 04.12 | ||
− | | | + | |એ વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે. |
Line 293: | Line 286: | ||
|- | |- | ||
| 04.29 | | 04.29 | ||
− | |તે માટે મેનુ બાર પર '''Debug'' મેનુ માં જઈ '''Evaluate expression''' વિકલ્પ પસંદ કરો. | + | |તે માટે મેનુ બાર પર '''Debug'' મેનુ માં જઈ '''Evaluate expression''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
Line 303: | Line 296: | ||
|- | |- | ||
| 04.41 | | 04.41 | ||
− | |અહીં હું સમીકરણ'' '' ''' 'a-4'.''' 'દાખલ કરીશ. | + | |અહીં હું સમીકરણ '' '' ''' 'a-4'.''' ' દાખલ કરીશ. |
|- | |- | ||
| 04.45 | | 04.45 | ||
− | |અહી '''Evaluate Expression button'''બટન પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં ''' 'a-4' ની વેલ્યુ 6 બતાવે છે. | + | |અહી '''Evaluate Expression button''' બટન પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં ''' 'a-4' ની વેલ્યુ 6 બતાવે છે. |
|- | |- | ||
Line 332: | Line 325: | ||
| 05.12 | | 05.12 | ||
− | |આઉટપુટ જોવા માટે આઉટપુટ વિન્ડો પર જઈ ''sampleDebug''' આઉટપુટ પર જાઓ. | + | |આઉટપુટ જોવા માટે આઉટપુટ વિન્ડો પર જઈ ''sampleDebug''' આઉટપુટ પર જાઓ. |
Line 339: | Line 332: | ||
| 05.17 | | 05.17 | ||
− | |'''Hello World! a is 10. '''આ આઉટપુટ દેખાય છે. | + | |'''Hello World! a is 10. ''' આ આઉટપુટ દેખાય છે. |
Line 352: | Line 345: | ||
| 05.28 | | 05.28 | ||
− | | હવે '' SampleClass.''ના કંસ્ટ્રક્ટરમાં જવું છે. | + | | હવે '' SampleClass.'' ના કંસ્ટ્રક્ટરમાં જવું છે. |
Line 376: | Line 369: | ||
| 05.55 | | 05.55 | ||
− | |ફરીથી જયારે હું Step Over પર જઈશ તો | + | |ફરીથી જયારે હું Step Over પર જઈશ તો આપણે જોશું કે ''this.variable''' પણ 10 પર સેટ છે. |
Line 383: | Line 376: | ||
| 06.03 | | 06.03 | ||
− | | આ ફન્કશન માંથી બહાર જવા માટે હું ''''''Continue''',' ''Step Over''' અથવા '''Step Out'''પસંદ કરીશ. | + | | આ ફન્કશન માંથી બહાર જવા માટે હું ''''''Continue''',' ''Step Over''' અથવા '''Step Out''' પસંદ કરીશ. |
Line 390: | Line 383: | ||
| 06.11 | | 06.11 | ||
− | | મેથડ માંથી | + | | મેથડ માંથી બાહાર આવવા માટે '''Step-Out''' પસંદ કરો. |
|- | |- | ||
Line 402: | Line 395: | ||
| 06.19 | | 06.19 | ||
− | | ફરી '''Step-Over''' કરવાથી '''aSample.value'''હવે 10 પર સેટ થયેલું દેખાશે. | + | | ફરી '''Step-Over''' કરવાથી '''aSample.value''' હવે 10 પર સેટ થયેલું દેખાશે. |
|- | |- | ||
Line 412: | Line 405: | ||
| 06.30 | | 06.30 | ||
− | | '''Breakpoints'''અને '''StepOvers'''ઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે. | + | | '''Breakpoints''' અને '''StepOvers''' ઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે. |
Line 448: | Line 441: | ||
| 07.14 | | 07.14 | ||
− | |હવે હું ફરી '''Step Over'''પસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15 થશે. | + | |હવે હું ફરી '''Step Over''' પસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15 થશે. |
|- | |- | ||
Line 454: | Line 447: | ||
| 07.23 | | 07.23 | ||
− | |હવે હું '''return''''''પસંદ | + | |હવે હું '''return'''''' પસંદ કરૂ છુ અથવા પ્રોગ્રામને પૂર્ણપણે એક્ઝેક્યુશન કરી શકું છુ. |
|- | |- | ||
Line 480: | Line 473: | ||
| 07.47 | | 07.47 | ||
− | |તો જયારે આપણે '''Step Over''' કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો '''c'''ને 15 વેલ્યુ મળશે. | + | |તો જયારે આપણે '''Step Over''' કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો '''c''' ને 15 વેલ્યુ મળશે. |
|- | |- | ||
Line 516: | Line 509: | ||
| 08.27 | | 08.27 | ||
− | |આઉટ પુટ વિન્ડો માં બતાડે છે | + | |આઉટ પુટ વિન્ડો માં બતાડે છે : ''' b ''' એ 20 અને '''c''' એ 15 છે. |
|- | |- | ||
Line 537: | Line 530: | ||
| 08.42 | | 08.42 | ||
− | | '''Tools''' મેનુ પર જાવ , '''Options''',પર કિલ કરો '''Miscellaneous''' વિકલ્પ પર જાઓ, '''Java Debugger''' ટેબ પર ક્લિક કરો. | + | | '''Tools''' મેનુ પર જાવ , '''Options''', પર કિલ કરો '''Miscellaneous''' વિકલ્પ પર જાઓ, '''Java Debugger''' ટેબ પર ક્લિક કરો. |
Line 545: | Line 538: | ||
| 08.53 | | 08.53 | ||
− | |અહી '''multi-threaded'''પ્રોગ્રામ માટે બ્રેકપોઈન્ટ સેટિંગ વિકલ્પ બદલી શકાવાય છે. | + | |અહી '''multi-threaded''' પ્રોગ્રામ માટે બ્રેકપોઈન્ટ સેટિંગ વિકલ્પ બદલી શકાવાય છે. |
|- | |- | ||
Line 551: | Line 544: | ||
| 08.59 | | 08.59 | ||
− | |અથવા ક્યાં મેથડમાં '''step in'''કરવું છે તે નક્કી કરવા માટે ફિલટ્રસ કરી શકો છો. | + | |અથવા ક્યાં મેથડમાં '''step in''' કરવું છે તે નક્કી કરવા માટે ફિલટ્રસ કરી શકો છો. |
Line 574: | Line 567: | ||
| 09.29 | | 09.29 | ||
− | |ફંક્શન માં જવા માટે '''Step-Into'''વાપરો. | + | |ફંક્શન માં જવા માટે '''Step-Into''' વાપરો. |
|- | |- | ||
Line 580: | Line 573: | ||
| 09.32 | | 09.32 | ||
− | | લાઈન એક્ઝેક્યુશન કરવા માટે '''Step-Overs'''વાપરો અને વેરીએબલ વિન્ડો માં તેની વેલ્યુ તપાસી તેની ખાતરી કરો. | + | | લાઈન એક્ઝેક્યુશન કરવા માટે '''Step-Overs''' વાપરો અને વેરીએબલ વિન્ડો માં તેની વેલ્યુ તપાસી તેની ખાતરી કરો. |
Line 587: | Line 580: | ||
| 09.41 | | 09.41 | ||
− | | એરર સુધારિત કરવા માટે અને ઓળખવા માટે ''' watches'''ને સમાવિષ્ઠ કરો. | + | | એરર સુધારિત કરવા માટે અને ઓળખવા માટે ''' watches''' ને સમાવિષ્ઠ કરો. |
Line 594: | Line 587: | ||
| 09.45 | | 09.45 | ||
− | | મેથડમાંથી '''Step-Out'''કરો . | + | | મેથડમાંથી '''Step-Out''' કરો . |
|- | |- | ||
Line 600: | Line 593: | ||
| 09.48 | | 09.48 | ||
− | |Continue | + | |આગળ બ્રેકપોઈન્ટ્સ શુધી જવા માટે '''Continue''' વાપરો. |
|- | |- | ||
Line 606: | Line 599: | ||
| 09.51 | | 09.51 | ||
− | |અને છેવટે the '''debugger'''સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો. | + | |અને છેવટે the '''debugger''' સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો. |
|- | |- | ||
Line 612: | Line 605: | ||
| 09.57 | | 09.57 | ||
− | |'''આ | + | |'''આ ટ્યુટોરીયલમાં આપણે'' ''''NetBeans''' ડીબગર સાથે પરિચિત થયા. |
|- | |- | ||
Line 636: | Line 629: | ||
| 10.19 | | 10.19 | ||
− | |એડવાન્સ ''''''debugging'''માટે '''debugger''' કેવી રીતે કોન્ફીગ્રર કરવું તે પણ જોયું. | + | |એડવાન્સ ''''''debugging''' માટે '''debugger''' કેવી રીતે કોન્ફીગ્રર કરવું તે પણ જોયું. |
|- | |- | ||
Line 667: | Line 660: | ||
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | ||
− | |||
− | |||
Line 682: | Line 673: | ||
| 10.49 | | 10.49 | ||
− | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો | + | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
|- | |- | ||
Line 706: | Line 697: | ||
|આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે | |આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે | ||
− | |||
− | |||
− | |||
Revision as of 16:34, 10 July 2014
Time | Narration
|
00.01 | નમસ્કાર. |
00.02 | Netbeans Debugger. પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા 'Spoken Tutorialની વેબ સાઈટ પર જુઓ. |
00.14 | આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v12.04, |
00.21 | Netbeans (નેટબીન્સ) IDE v7.1.1 |
00.26 | આપણે બધા જાણીએ છીએ કે debugging પ્રોગ્રામ એ કાળજીપૂર્વક કરવો પડે છે. |
00.31 | તેથીdebugging' ટૂલ જાણીને અને તેના ફીચરો સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી શકો છો. |
00.39 | આ શક્તિશાળીdebugging ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે, |
00.42 | ખાસ કરીને જ્યારે તમે મોટા પ્રોગ્રામ્સને કોડ કકરવા અથવા ચકાસતા હોવ. |
00.46 | આ ટ્યુટોરીયલ આપણે 'NetBeans ડિબગર' પૂરી પાડેલ કેટલાક ફીચરો શીખીશું. |
00.53 | આ ટ્યુટોરીયલ સાથે પરિચિત થવું પડશે. |
00.55 | debugging વિન્ડો,
|
00.58 | બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા. |
01.00 | સમીકરણો ઉકેલવા અથવા વોચ સુયોજિત કરવી. |
01.04 | તમારા પ્રોગ્રામના અમલીક્ર્ણ માટે ટ્રેસીંગ વિકલ્પો. |
01.08 | અને ' debugger' ને કોન્ફીગર કરવા માટેના વિકલ્પો. |
01.12 | હવે ચાલો શરુ કરીએ અને સેમ્પલ કોડ debug કરીએ. |
01.17 | Netbeans IDEપર જાઉં છુ.
|
01.20 | મેં ડેમોનસ્ટરેશન કરવા માટે IDE માં પહેલેથી જ sampleDebug જાવા એપ્લીકેશન બનાવ્યું છે. |
01.27 | આ નાનો પ્રોગ્રામ છે જે a, b, અને c ત્રણ ઇનટીજર વેલ્યુઓને ઇનશીલાઈઝ કરશે.
|
01.35 | પછી તે 'Hello World!' અને 'a'. ની વેલ્યુ પ્રિન્ટ કરે છે. |
01.40 | તે 'SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે. |
01.52 | ', પછી તે ' 'b' ની વેલ્યુ કાઢશે. |
01.55 | અને c,ની વેલ્યુ કાઢવા માટે ફંક્શન કોલ કરશે.
|
02.00 | અને 'b' અને 'c'.ની વેલ્યુ પ્રિન્ટ કરશે.
|
02.05 | 'debugging ની શરૂઆત breakpoint (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ.
|
02.09 | બ્રેક પોઈન્ટની સેટ કરવા માટે લાઈન નંબર પર કિલક કરો. |
02.13 | હું Hello World! પ્રિન્ટ કરનાર લાઈન પર સેટ કરીશ.
|
02.18 | બ્રેક પોઈન્ટ સેટ કરેલ લાઈન નો રંગ ગુલાબી થયો છે.અને લાઈન ના નંબરને નાના ચોરસ થી માર્ક કર્યું છે. |
02.28 | debugging મોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો, |
02.31 | ટૂલ બારમાં ' Debug Project બટન પર ક્લિક કરીને, |
02.35 | breakpoint વાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે. |
02.41 | હજુ સુધી 'a' ની વેલ્યુ સેટ કરી છે. |
02.45 | વેલ્યુ તપાસવા માટે તેના પર જાવ.
|
02.49 | અહી વેલ્યુ 10 બતાવે છે.
|
02.52 | તમે જોઈ શકો છો વર્કસ્પેસ હેઠળ હજુ એક વિન્ડો છે. |
02.59 | ત્યાં 'Variables વિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે. |
03.07 | હજુ સુધી ફક્ત 'a વેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે.
|
03.11 | આપણે સેમ્પલ 'debug આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ.
|
03.17 | ત્યાં હજુ આઉટપુટ નથી.
|
03.19 | 'Debugger Console' ' (ડિબગર કન્સોલ) બતાવે છે કે પ્રોગ્રામ 29 લાઈન પર બ્રેકપોઈન્ટ થોભ્યું છે.
|
03.28 | ત્યાં 'Breakpoints' વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે.
|
03.36 | આગળ વધતા પહેલા, ચાલો વોચ કેવી રીતે ઉમેરવી તે જુઓ.
|
03.40 | ઉદાહરણ તરીકે મને ' 'aSample' પર મને વોચ જોઈએ છીએ.
|
03.48 | વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં Enter new Watch ' વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ 'aSample.value' મન આપો.
|
04.02 | OK. પર ક્લિક કરો.
|
04.06 | હજુ શુધી 'aSample' બન્યું ન હોવાથી તેને વેલ્યુ વિશે ખબર નથી.
|
04.12 | એ વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે.
|
04.16 | એ જ રીતે તમે પણ સમીકરણો જોઈ અને મૂલ્યાંકન કરી શકો છો.
|
04.21 | અહી હું b=a+10.માટે તાપસીસ
|
04.25 | a-4 કેટલા છે તે મને જાણવું હોય તો ?
|
04.29 | તે માટે મેનુ બાર પર Debug મેનુ માં જઈ Evaluate expression' વિકલ્પ પસંદ કરો. |
04.37 | વર્કસ્પેસમા 'Evaluate Code' વિન્ડો દ્રશ્યમાન થશે. |
04.41 | અહીં હું સમીકરણ 'a-4'. ' દાખલ કરીશ. |
04.45 | અહી Evaluate Expression button બટન પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં 'a-4' ની વેલ્યુ 6 બતાવે છે. |
04.56 | ચાલો હવે આગળ વધો અને કોડના એક લાઇનમાં એક્ઝેક્યુટ કરીએ. |
05.00 | તે કરવા માટે ટુલબાર માંથી Step-Over પસંદ કરો.
|
05.06 | તે ફક્ત “Hello World”. પ્રિન્ટ કરનાર એક લાઈનના કોડ ને એક્ઝેક્યુટ કરશે. |
05.12 | આઉટપુટ જોવા માટે આઉટપુટ વિન્ડો પર જઈ sampleDebug' આઉટપુટ પર જાઓ.
|
05.17 | Hello World! a is 10. આ આઉટપુટ દેખાય છે.
|
05.22 | હવે પ્રોગ્રામ SampleClass ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે. |
05.28 | હવે SampleClass. ના કંસ્ટ્રક્ટરમાં જવું છે.
|
05.32 | તે માટે હું ટુલ બાર પરથી Step Into વિકલ્પ પસંદ કરીશ.
|
05.41 | પછી હું Step Over પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે. |
05.51 | તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો. |
05.55 | ફરીથી જયારે હું Step Over પર જઈશ તો આપણે જોશું કે this.variable' પણ 10 પર સેટ છે.
|
06.03 | આ ફન્કશન માંથી બહાર જવા માટે હું 'Continue,' Step Over અથવા Step Out પસંદ કરીશ.
|
06.11 | મેથડ માંથી બાહાર આવવા માટે Step-Out પસંદ કરો. |
06.14 | અને હવે હું જ્યાંથી ફંક્શન કોલ કર્યું હતું ત્યાં પાછી આવી છુ. |
06.19 | ફરી Step-Over કરવાથી aSample.value હવે 10 પર સેટ થયેલું દેખાશે. |
06.27 | જેના માટે આપણે માટે જોઈ રહ્યા છે. |
06.30 | Breakpoints અને StepOvers ઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે.
|
06.38 | ઉદાહરણ તરીકે અહી ફંક્શન માં જઈ d=b-5; લખેલ લાઈન પર કર્સર સેટ કરો.
|
06.49 | હવે ટુલબાર પરથી Run To Cursor વિકલ્પ પસંદ કરો. |
06.54 | પ્રોગ્રામ એક્ઝેક્યુશન કરવા માટે આ ફંક્શન જશે અને કર્સર જ્યાં છે ત્યાં પ્રોગ્રામ ઉભું દેખાશે. |
07.05 | તમે જોઈ શકો છો કે b ની વેલ્યુ 20 અપાઈ છે. |
07.10 | અને વેરીએબલ વિન્ડો માં b થી 20 સેટ થઇ છે. |
07.14 | હવે હું ફરી Step Over પસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15 થશે. |
07.23 | હવે હું return' પસંદ કરૂ છુ અથવા પ્રોગ્રામને પૂર્ણપણે એક્ઝેક્યુશન કરી શકું છુ. |
07.29 | ચાલો હું Step Out પસંદ કરું અને ફંક્શન કોલ પર પછી આવું.
|
07.36 | 'getC() ફંક્શન પર કર્સર લેવાથી ફંક્શન એ રીટર્ન કરેલી વેલ્યુ એ 15 દેખાશે. |
07.43 | વેરીએબલ c ને હજુ વેલ્યુ સોંપવામાં આવી નથી. |
07.47 | તો જયારે આપણે Step Over કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો c ને 15 વેલ્યુ મળશે. |
07.55 | હવે આપણે વેરીએબલ વિન્ડોમાં અથવા વેરીએબલ પર જઈ c ની વેલ્યુ તપાસી શકીએ છે. |
08.03 | હવે જો તમને debugging' સત્ર બંધ કરવું હોય,ટુલબાર પરથી તમે Finish Debugger Session વિકલ્પ પસંદ કરી શકો છો . |
08.12 | જો તમેને આગળના બ્રેક પોઈન્ટ શુધી એક્ઝેક્યુશન કરવું હોય તો તમે Continue વિકલ્પ પસંદ કરી શકો છો. |
08.19 | આ પૂર્ણ થતાની સાથે જ તમે બાકી બચેલ નું એક્ઝેક્યુશન કરવા માટે 'Continue વિકલ્પ પસંદ કરી શકો છો. |
08.25 | ચાલો હું અહી Continue પસંદ કરું. |
08.27 | આઉટ પુટ વિન્ડો માં બતાડે છે : b એ 20 અને c એ 15 છે. |
08.34 | હવે, આ 'NetBeans પર debugging 'ના વિકલ્પોની ઝડપી ઝાંખી હતી.
|
08.39 | જો તમને એડવાન્સ ફ્યુચર સેટિંગ જોઈતી હોય તો-
|
08.42 | Tools મેનુ પર જાવ , Options, પર કિલ કરો Miscellaneous વિકલ્પ પર જાઓ, Java Debugger ટેબ પર ક્લિક કરો.
|
08.53 | અહી multi-threaded પ્રોગ્રામ માટે બ્રેકપોઈન્ટ સેટિંગ વિકલ્પ બદલી શકાવાય છે. |
08.59 | અથવા ક્યાં મેથડમાં step in કરવું છે તે નક્કી કરવા માટે ફિલટ્રસ કરી શકો છો.
|
09.07 | અસાઇનમેન્ટ તરીકે. |
09.09 | અસાઇનમેન્ટ માટે તમારો કોઈ પણ પ્રોગ્રામ લો,પહેલા થી જો એરર હશે તો વધુ સારું. |
09.16 | જો ના હોય તો લોજિક અથવા અલ્ગોરીથમ એરર દાખલ કરો. |
09.20 | કોડમાં બ્રેકપોઈન્ટ સેટ કરો જે ફંક્શન માં એરર ની શક્યતા છે તે કોલ કરવાની જગ્યા એ એકાએક બ્રેક સેટ કરે છે. |
09.29 | ફંક્શન માં જવા માટે Step-Into વાપરો. |
09.32 | લાઈન એક્ઝેક્યુશન કરવા માટે Step-Overs વાપરો અને વેરીએબલ વિન્ડો માં તેની વેલ્યુ તપાસી તેની ખાતરી કરો.
|
09.41 | એરર સુધારિત કરવા માટે અને ઓળખવા માટે watches ને સમાવિષ્ઠ કરો.
|
09.45 | મેથડમાંથી Step-Out કરો . |
09.48 | આગળ બ્રેકપોઈન્ટ્સ શુધી જવા માટે Continue વાપરો. |
09.51 | અને છેવટે the debugger સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો. |
09.57 | આ ટ્યુટોરીયલમાં આપણે ''NetBeans ડીબગર સાથે પરિચિત થયા. |
10.02 | આપણે જોયું કેવી રીતે બ્રેક પોઈન્ટ અને વોચેસ સેટ કરવા. |
10.06 | કોડ જયારે ચાલતો હોય ત્યારે આપણે જોઈતી પદાવલી ને ઉકેલવા હેતુ ઉમેરો. |
10.11 | પ્રોગ્રામનું કાર્ય ટ્રેસ કરવા માટે Step-Into, Step-Over, Step-Out અને Run-to-Cursor વિકલ્પ પસંદ કરો. |
10.19 | એડવાન્સ 'debugging માટે debugger કેવી રીતે કોન્ફીગ્રર કરવું તે પણ જોયું. |
10.24 | મને આશા છે કે debugging અને ચકાસણી માટે આ ટ્યુટોરીયલએ તમારો ઘણો સમય બચાવ્યો હશે.
|
10.30 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10.33 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10.36 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10.41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
|
10.46 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10.49 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
10.55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
10.59 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11.05 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે . |
11.14 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
|
11.18 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |