Difference between revisions of "Ruby/C2/Variables-in-Ruby/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) m |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00.02 | | 00.02 | ||
− | | '''Ruby''' માં વેરીએબલ્સ પર સ્પોકન | + | | '''Ruby''' માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે. |
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00.15 | | 00.15 | ||
− | | '''''variable ''''' ના | + | | '''''variable ''''' ના પ્રકારને બદલવું. |
|- | |- | ||
Line 51: | Line 51: | ||
|- | |- | ||
| 00.41 | | 00.41 | ||
− | | Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, | + | | Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ |
Line 68: | Line 68: | ||
|- | |- | ||
| 00.58 | | 00.58 | ||
− | | નોંધ લો કે '''Ruby '''વેરીએબલ એ ''' case sensitive.''' છે. | + | | નોંધ લો કે '''Ruby ''' વેરીએબલ એ ''' case sensitive.''' છે. |
|- | |- | ||
Line 75: | Line 75: | ||
|- | |- | ||
|01.07 | |01.07 | ||
− | | ''' Variable''' નામ ફક્ત ધરાવે છે. lowercase letters, numbers, underscores. Ex : first_name | + | | ''' Variable''' નામ ફક્ત ધરાવે છે. '''lowercase letters''', '''numbers, underscores'''. Ex : '''first_name''' |
|- | |- | ||
Line 84: | Line 84: | ||
| 01.23 | | 01.23 | ||
| '''Ruby''' એ '''dynamic typed''' ભાષા છે. | | '''Ruby''' એ '''dynamic typed''' ભાષા છે. | ||
+ | |||
|- | |- | ||
| 01.27 | | 01.27 | ||
− | | એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને '''datatype''' ડીકલેર કરવાની જરૂરત નથી. | + | | એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને '''datatype''' ડીકલેર કરવાની જરૂરત નથી. |
|- | |- | ||
| 01.34 | | 01.34 | ||
− | | '''Ruby interpreter '''અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે. | + | | '''Ruby interpreter ''' અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે. |
|- | |- | ||
| 01.39 | | 01.39 | ||
− | | ચાલો હવે જોઈએ '''Ruby.'''મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું. | + | | ચાલો હવે જોઈએ '''Ruby.''' મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું. |
|- | |- | ||
| 01.45 | | 01.45 | ||
− | | '''Ctrl, Alt''' અને ''' T '''કીઓ એક સાથે | + | | '''Ctrl, Alt''' અને ''' T ''' કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
Line 116: | Line 117: | ||
|- | |- | ||
| 02.02 | | 02.02 | ||
− | | હવે ટાઈપ કરો''' '''var1''' equal to 10''' અને '''Enter''' દબાઓ. | + | | હવે ટાઈપ કરો ''' '''var1''' equal to 10''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
| 02.09 | | 02.09 | ||
− | | અહી આપણે વેરીએબલ '''var1''' ડીકલેર કર્યું અને તેને વેલ્યુ '''10 ''' અસાઇન કર્યું. | + | | અહી આપણે વેરીએબલ '''var1''' ડીકલેર કર્યું અને તેને વેલ્યુ '''10 ''' અસાઇન કર્યું છે. |
|- | |- | ||
Line 133: | Line 134: | ||
|- | |- | ||
| 02.37 | | 02.37 | ||
− | | આપણને આઉટપુટ'''true.''' તરીકે મળે છે. | + | | આપણને આઉટપુટ '''true.''' તરીકે મળે છે. |
|- | |- | ||
| 02.39 | | 02.39 | ||
− | | In''' Ruby''' '' | + | | In''' Ruby''' '' મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો. |
|- | |- | ||
Line 149: | Line 150: | ||
|- | |- | ||
| 02.53 | | 02.53 | ||
− | | ટાઇપ કરો '''var1''' equal to બે અવતરણચિહ્નો અંદર '''hello'''અને '''Enter''' દબાઓ. | + | | ટાઇપ કરો '''var1''' equal to બે અવતરણચિહ્નો અંદર '''hello''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
Line 162: | Line 163: | ||
|- | |- | ||
| 03.12 | | 03.12 | ||
− | | '''Class method''' બતાવે છે કે આ વેરીએબલ ક્યાં '''class''' નો છે.હવે ''' Enter''' દબાઓ. | + | | '''Class method''' બતાવે છે કે આ વેરીએબલ ક્યાં '''class''' નો છે. હવે ''' Enter''' દબાઓ. |
|- | |- | ||
Line 170: | Line 171: | ||
|- | |- | ||
| 03.23 | | 03.23 | ||
− | | '''Ruby '''આપ મેળે | + | | '''Ruby ''' આપ મેળે વેરીએબલોને '''integer''' થી '''string''' મા બદલ્યું છે. |
|- | |- | ||
Line 178: | Line 179: | ||
|- | |- | ||
| 03.35 | | 03.35 | ||
− | | ચાલો | + | | ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ. |
|- | |- | ||
Line 191: | Line 192: | ||
| 03.51 | | 03.51 | ||
| '''to_f ''' મેથડ વેરીએબલ ને '''floating point value''' મા બદલવા માટે ઉપયોગી છે. | | '''to_f ''' મેથડ વેરીએબલ ને '''floating point value''' મા બદલવા માટે ઉપયોગી છે. | ||
+ | |||
|- | |- | ||
| 03.57 | | 03.57 | ||
Line 198: | Line 200: | ||
|- | |- | ||
| 04.03 | | 04.03 | ||
− | | '''to _s''' મેથડ | + | | '''to _s''' મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે. |
|- | |- | ||
Line 219: | Line 221: | ||
|- | |- | ||
| 04.25 | | 04.25 | ||
− | | હવે ટાઈપ કરો '''y '''equal to '''20''' | + | | હવે ટાઈપ કરો '''y '''equal to '''20''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
Line 227: | Line 229: | ||
|- | |- | ||
| 04.39 | | 04.39 | ||
− | | '''to '''underscore''' f''' મેથડ વાપરીને આપણે હવે '''y''' ને''' floating point''' વેલ્યુમા બદીલીશું. | + | | '''to '''underscore''' f''' મેથડ વાપરીને આપણે હવે '''y''' ને ''' floating point''' વેલ્યુમા બદીલીશું. |
|- | |- | ||
Line 239: | Line 241: | ||
|- | |- | ||
| 04.57 | | 04.57 | ||
− | | હવે ટાઇપ કરો '''y dot '''to '''underscore s''' અને '''Enter'''દબાઓ. | + | | હવે ટાઇપ કરો '''y dot '''to '''underscore s''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
Line 251: | Line 253: | ||
|- | |- | ||
| 05.18 | | 05.18 | ||
− | | અગાઉના આદેશ મેળવવા માટે | + | | અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો. |
|- | |- | ||
Line 267: | Line 269: | ||
|- | |- | ||
| 05.39 | | 05.39 | ||
− | | નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને. | + | | નંબર બેઝને ''' 8''' અથવા '''16''' થી બદલીને. |
|- | |- | ||
Line 280: | Line 282: | ||
|- | |- | ||
| 05.51 | | 05.51 | ||
− | | '''Scope'''બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય. | + | | '''Scope''' બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય. |
|- | |- | ||
| 05.56 | | 05.56 | ||
− | | '''Ruby'''ચાર પ્રકારના '''variable scope''' ધરાવે છે: | + | | '''Ruby''' ચાર પ્રકારના '''variable scope''' ધરાવે છે: |
|- | |- | ||
Line 305: | Line 307: | ||
|- | |- | ||
| 06.06 | | 06.06 | ||
− | | દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ | + | | દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે. |
Line 328: | Line 330: | ||
|- | |- | ||
| 06.33 | | 06.33 | ||
− | | '''Upper case letters'''રજૂ કરે છે '''constant'''. | + | | '''Upper case letters''' રજૂ કરે છે '''constant'''. |
Line 338: | Line 340: | ||
| 06.42 | | 06.42 | ||
| આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે, | | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે, | ||
+ | |||
|- | |- | ||
| 06.48 | | 06.48 |
Revision as of 16:44, 21 July 2014
Time' | Narration |
00.02 | Ruby માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00.09 | variable '' શું છે? |
00.10 | Ruby માં ગતિશીલ ટાઇપિંગ. |
00.13 | variable ડિક્લેર કરવું. |
00.15 | variable ના પ્રકારને બદલવું. |
00.18 | variable ના સ્કોપ શું છે? |
00.20 | વરીઅબ્લેસ variable ના પ્રકાર. |
00.23 | અહી આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3 |
00.32 | આ ટ્યુટોરીયલ અનુસરવા તમને 'Linux માં ' ' Terminal' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ.
|
00.38 | તમે IRB પરિચિત હોવા જોઇએ
|
00.41 | Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ
|
00.47 | હવે હું સમજાવીશ variable ' શું છે. |
00.50 | variable ' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે. |
00.54 | વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે. |
00.58 | નોંધ લો કે Ruby વેરીએબલ એ case sensitive. છે. |
01.04 | Variable નામો અર્થપૂર્ણ હોવું જોઈએ. |
01.07 | Variable નામ ફક્ત ધરાવે છે. lowercase letters, numbers, underscores. Ex : first_name |
01.૨૦ | ચાલોજોઈએ dynamic typing શું છે. |
01.23 | Ruby એ dynamic typed ભાષા છે. |
01.27 | એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને datatype ડીકલેર કરવાની જરૂરત નથી. |
01.34 | Ruby interpreter અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે. |
01.39 | ચાલો હવે જોઈએ Ruby. મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું. |
01.45 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
|
01.51 | ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે. |
01.55 | હવે ટીપ કરો irb |
01.57 | Interactive Ruby શરૂ કરવા માટે Enter દબાઓ. |
02.02 | હવે ટાઈપ કરો var1 equal to 10 અને Enter દબાઓ. |
02.09 | અહી આપણે વેરીએબલ var1 ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 10 અસાઇન કર્યું છે. |
02.15 | હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી.
|
02.21 | તો ટાઈપ કરો var1 dot kind_(underscore)of (?)question mark Integer અને Enter દબાઓ. |
02.37 | આપણને આઉટપુટ true. તરીકે મળે છે. |
02.39 | In Ruby મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો. |
02.44 | આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો. |
02.47 | ચાલો આ વેરીએબ var1. ને string વેલ્યુ અસાઇન કરીને કરીએ. |
02.53 | ટાઇપ કરો var1 equal to બે અવતરણચિહ્નો અંદર hello અને Enter દબાઓ. |
03.02 | ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો. |
03.06 | ટાઈપ કરો var1 dot class
|
03.12 | Class method બતાવે છે કે આ વેરીએબલ ક્યાં class નો છે. હવે Enter દબાઓ. |
03.20 | આપણને આઉટપુટ string તરીકે મળે છે. |
03.23 | Ruby આપ મેળે વેરીએબલોને integer થી string મા બદલ્યું છે. |
03.29 | હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું. |
03.35 | ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ. |
03.38 | વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે. |
03.45 | to_i મેથડ વેરીએબલ ને integer મા બદલવા માટે ઉપયોગી છે. |
03.51 | to_f મેથડ વેરીએબલ ને floating point value મા બદલવા માટે ઉપયોગી છે. |
03.57 | to_s મેથડ વેરીએબલ ને string મા બદલવા માટે ઉપયોગી છે.
|
04.03 | to _s મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે. |
04.08 | રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે. |
04.12 | ચાલો હવે આ methods નો પ્રયાસ કરો. |
04.15 | terminal પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો. |
04.21 | 'irb કંસોલને સાફ કરવા માટે Ctrl L દબાઓ.
|
04.25 | હવે ટાઈપ કરો y equal to 20 અને Enter દબાઓ. |
04.32 | અહી આપણે વેરીએબલ y ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 20 અસાઇન કરી. |
04.39 | to underscore f મેથડ વાપરીને આપણે હવે y ને floating point વેલ્યુમા બદીલીશું. |
04.47 | ટાઇપ કરો y dot to underscore f અને Enter દબાઓ. |
04.55 | ' આપણને વેલ્યુ float તરીકે મળે છે. |
04.57 | હવે ટાઇપ કરો y dot to underscore s અને Enter દબાઓ. |
05.06 | આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ 20 મળે છે. |
05.10 | વેરીએબલ y ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે to_s મેથડમા નંબર બેઝ 2 આપો. |
05.18 | અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો. |
05.22 | ટાઈપ કરો ખુલો કૌંસ 2 બંદ કૌંસ અને Enter દબાઓ. |
05.29 | આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે. |
05.33 | તેજ રીતે તમે વેરીએબલ y ને octal અથવા hexadecimal ફોર્મ મા બદલી શકો છો. |
05.39 | નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને. |
05.44 | ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. |
05.47 | હવે આપણે શીખીશું variable scope શું છે.
|
05.51 | Scope બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય.
|
05.56 | Ruby ચાર પ્રકારના variable scope ધરાવે છે: |
06.00 | Local |
06.01 | Global |
06.02 | Instance અને |
06.04 | Class |
06.06 | દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે.
|
06.14 | $ રજૂ કરે છે global વેરિયેબલ. |
06.18 | Lower case letters અને underscore રજૂ કરે છે local વેરિયેબલ. |
06.25 | @ રજૂ કરે છે instance વેરિયેબલ. |
06.29 | બે @@ ચિહ્નો રજૂ કરે છે class વેરિયેબલ.
|
06.33 | Upper case letters રજૂ કરે છે constant.
|
06.37 | આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું. |
06.42 | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે, |
06.48 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06.51 | વેરીએબલ ડીકલેર કરતા eg var1=10 |
06.56 | to_f, to_s methods ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું. |
07.04 | વિવિધ વેરિયેબલ સ્કોપ.
|
07.06 | અસાઇનમેન્ટ તરીકે |
07.08 | વેરીએબલ ડીકલેર કરો અને તેને octal અને hexadecimal ફોર્મ મા બદલો. |
07.14 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07.17 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07.20 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07.24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
|
07.27 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07.30 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07.34 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
07.41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07.45 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07.51 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
07.57 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદલ અભાર. |