Difference between revisions of "Ruby/C2/Variables-in-Ruby/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) m |
||
Line 104: | Line 104: | ||
|- | |- | ||
| 01.51 | | 01.51 | ||
− | | | + | | ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે. |
|- | |- | ||
| 01.55 | | 01.55 | ||
− | | | + | | હવે ટીપ કરો '''irb''' |
|- | |- | ||
| 01.57 | | 01.57 | ||
− | | | + | | '''Interactive Ruby''' શરૂ કરવા માટે '''Enter ''' દબાઓ. |
|- | |- | ||
| 02.02 | | 02.02 | ||
− | | | + | | હવે ટાઈપ કરો''' '''var1''' equal to 10''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
| 02.09 | | 02.09 | ||
− | | | + | | અહી આપણે વેરીએબલ '''var1''' ડીકલેર કર્યું અને તેને વેલ્યુ '''10 ''' અસાઇન કર્યું. |
|- | |- | ||
| 02.15 | | 02.15 | ||
− | | | + | | હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી. |
|- | |- | ||
| 02.21 | | 02.21 | ||
− | | | + | | તો ટાઈપ કરો '''var1''' dot '''kind'''_(underscore)'''of '''(?)question mark '''Integer''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
| 02.37 | | 02.37 | ||
− | | | + | | આપણને આઉટપુટ'''true.''' તરીકે મળે છે. |
|- | |- | ||
| 02.39 | | 02.39 | ||
− | | In''' Ruby''' | + | | In''' Ruby''' '' માં વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો. |
|- | |- | ||
| 02.44 | | 02.44 | ||
− | | | + | | આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો. |
|- | |- | ||
| 02.47 | | 02.47 | ||
− | | | + | | ચાલો આ વેરીએબ '''var1.''' ને '''string''' વેલ્યુ અસાઇન કરીને કરીએ. |
|- | |- | ||
| 02.53 | | 02.53 | ||
− | | | + | | ટાઇપ કરો '''var1''' equal to બે અવતરણચિહ્નો અંદર '''hello'''અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
| 03.02 | | 03.02 | ||
− | | | + | | ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો. |
|- | |- | ||
| 03.06 | | 03.06 | ||
− | | | + | | ટાઈપ કરો '''var1''' dot '''class ''' |
|- | |- | ||
| 03.12 | | 03.12 | ||
− | | Class method | + | | '''Class method''' બતાવે છે કે આ વેરીએબલ ક્યાં '''class''' નો છે.હવે ''' Enter''' દબાઓ. |
|- | |- | ||
| 03.20 | | 03.20 | ||
− | | | + | | આપણને આઉટપુટ '''string''' તરીકે મળે છે. |
|- | |- | ||
| 03.23 | | 03.23 | ||
− | | '''Ruby ''' | + | | '''Ruby '''આપ મેળે વેરીએબ્લોને '''integer''' થી '''string''' મા બદલ્યું છે. |
|- | |- | ||
| 03.29 | | 03.29 | ||
− | | | + | | હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું. |
|- | |- | ||
| 03.35 | | 03.35 | ||
− | | | + | | ચાલો સ્લાઇડ્સ પર પાછા જઈએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03.38 | | 03.38 | ||
− | | | + | | વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે. |
|- | |- | ||
| 03.45 | | 03.45 | ||
− | | '''to_i ''' | + | | '''to_i ''' મેથડ વેરીએબલ ને '''integer''' મા બદલવા માટે ઉપયોગી છે. |
+ | |||
|- | |- | ||
| 03.51 | | 03.51 | ||
− | | '''to_f ''' | + | | '''to_f ''' મેથડ વેરીએબલ ને '''floating point value''' મા બદલવા માટે ઉપયોગી છે. |
|- | |- | ||
| 03.57 | | 03.57 | ||
− | | '''to_s''' | + | | '''to_s''' મેથડ વેરીએબલ ને ''' string''' મા બદલવા માટે ઉપયોગી છે. |
|- | |- | ||
| 04.03 | | 04.03 | ||
− | | '''to _s''' | + | | '''to _s''' મેથડ નંબર બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે. |
|- | |- | ||
| 04.08 | | 04.08 | ||
− | | | + | | રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે. |
|- | |- | ||
| 04.12 | | 04.12 | ||
− | | | + | | ચાલો હવે આ ''' methods ''' નો પ્રયાસ કરો. |
|- | |- | ||
| 04.15 | | 04.15 | ||
− | | | + | | ''' terminal''' પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો. |
|- | |- | ||
| 04.21 | | 04.21 | ||
− | | | + | | ''''''irb ''' કંસોલને સાફ કરવા માટે '''Ctrl L''' દબાઓ. |
|- | |- | ||
| 04.25 | | 04.25 | ||
− | | | + | | હવે ટાઈપ કરો '''y '''equal to '''20''' આને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
| 04.32 | | 04.32 | ||
− | | | + | | અહી આપણે વેરીએબલ '' y''' ડીકલેર કર્યું અને તેને વેલ્યુ '''20'' અસાઇન કરી. |
|- | |- | ||
| 04.39 | | 04.39 | ||
− | | | + | | '''to '''underscore''' f''' મેથડ વાપરીને આપણે હવે '''y''' ને''' floating point''' વેલ્યુમા બદીલીશું. |
|- | |- | ||
| 04.47 | | 04.47 | ||
− | | | + | | ટાઇપ કરો '''y '''dot '''to '''underscore '''f''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
| 04.55 | | 04.55 | ||
− | | | + | | ''' આપણને વેલ્યુ '''float''''' તરીકે મળે છે. |
|- | |- | ||
| 04.57 | | 04.57 | ||
− | | | + | | હવે ટાઇપ કરો '''y dot '''to '''underscore s''' અને '''Enter'''દબાઓ. |
|- | |- | ||
| 05.06 | | 05.06 | ||
− | | | + | | આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ '''20 ''' મળે છે. |
|- | |- | ||
| 05.10 | | 05.10 | ||
− | | | + | | વેરીએબલ '''y''' ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે '''to_s''' મેથડમા નંબર બેઝ '''2''' આપો. |
|- | |- | ||
| 05.18 | | 05.18 | ||
− | | | + | | અગાઉના આદેશ મેળવવા માટે ઉપ એરો કી દબાવો. |
|- | |- | ||
| 05.22 | | 05.22 | ||
− | | | + | | ટાઈપ કરો ખુલો કૌંસ '''2''' બંદ કૌંસ અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
| 05.29 | | 05.29 | ||
− | | | + | | આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે. |
|- | |- | ||
| 05.33 | | 05.33 | ||
− | | | + | | તેજ રીતે તમે વેરીએબલ '''y''' ને '''octal''' અથવા '''hexadecimal''' ફોર્મ મા બદલી શકો છો. |
|- | |- | ||
| 05.39 | | 05.39 | ||
− | | | + | | નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને. |
|- | |- | ||
| 05.44 | | 05.44 | ||
− | | | + | | ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. |
|- | |- | ||
| 05.47 | | 05.47 | ||
− | | | + | | હવે આપણે શીખીશું '''variable scope''' શું છે. |
|- | |- | ||
| 05.51 | | 05.51 | ||
− | | '''Scope''' | + | | '''Scope'''બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય. |
|- | |- | ||
| 05.56 | | 05.56 | ||
− | | '''Ruby''' | + | | '''Ruby'''ચાર પ્રકારના '''variable scope''' ધરાવે છે: |
|- | |- | ||
| 06.00 | | 06.00 | ||
− | | Local | + | | '''Local''' |
|- | |- | ||
| 06.01 | | 06.01 | ||
− | |Global | + | |'''Global''' |
|- | |- | ||
| 06.02 | | 06.02 | ||
− | | Instance | + | |''' Instance''' અને |
|- | |- | ||
| 06.04 | | 06.04 | ||
− | | Class | + | | '''Class''' |
|- | |- | ||
| 06.06 | | 06.06 | ||
− | | | + | | દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરનો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે. |
Line 311: | Line 311: | ||
|- | |- | ||
| 06.14 | | 06.14 | ||
− | | '''$ ''' | + | | '''$ ''' રજૂ કરે છે ''' global''' વેરિયેબલ. |
|- | |- | ||
| 06.18 | | 06.18 | ||
− | | Lower case letters | + | | '''Lower case letters''' અને '''underscore''' રજૂ કરે છે '''local''' વેરિયેબલ. |
|- | |- | ||
| 06.25 | | 06.25 | ||
− | | '''@''' | + | | '''@''' રજૂ કરે છે '''instance''' વેરિયેબલ. |
|- | |- | ||
| 06.29 | | 06.29 | ||
− | | | + | | બે ''' @@''' ચિહ્નો રજૂ કરે છે '''class''' વેરિયેબલ. |
+ | |||
|- | |- | ||
| 06.33 | | 06.33 | ||
− | | Upper case letters | + | | '''Upper case letters'''રજૂ કરે છે '''constant'''. |
|- | |- | ||
| 06.37 | | 06.37 | ||
− | | | + | | આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું. |
|- | |- | ||
| 06.42 | | 06.42 | ||
− | | | + | | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે, |
− | + | ||
|- | |- | ||
| 06.48 | | 06.48 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 06.51 | | 06.51 | ||
− | | | + | | વેરીએબલ ડીકલેર કરતા '''eg var1=10''' |
+ | |||
|- | |- | ||
| 06.56 | | 06.56 | ||
− | | | + | | '''to_f, to_s methods''' ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું. |
|- | |- | ||
| 07.04 | | 07.04 | ||
− | | | + | | વિવિધ વેરિયેબલ સ્કોપ. |
− | + | ||
|- | |- | ||
| 07.06 | | 07.06 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે |
|- | |- | ||
| 07.08 | | 07.08 | ||
− | | | + | | વેરીએબલ ડીકલેર કરો અને તેને '''octal''' અને '''hexadecimal''' ફોર્મ મા બદલો. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07.14 | | 07.14 | ||
− | | | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
− | + | ||
|- | |- | ||
| 07.17 | | 07.17 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 07.20 | | 07.20 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 07.24 | | 07.24 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
|- | |- | ||
| 07.27 | | 07.27 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 07.30 | | 07.30 | ||
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 07.34 | | 07.34 | ||
− | | | + | | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
|- | |- | ||
| 07.41 | | 07.41 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 07.45 | | 07.45 | ||
− | | | + | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
| 07.51 | | 07.51 | ||
− | | | + | | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 07.57 | | 07.57 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
− | + | ||
− | + | ||
+ | જોડાવા બદલ અભાર. | ||
|} | |} |
Revision as of 12:36, 9 July 2014
Time' | Narration |
00.02 | Ruby માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલ પર તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00.09 | variable '' શું છે? |
00.10 | Ruby માં ગતિશીલ ટાઇપિંગ. |
00.13 | variable ડિક્લેર કરવું. |
00.15 | variable ના પ્રકાર બદલવું. |
00.18 | variable ના સ્કોપ શું છે? |
00.20 | વરીઅબ્લેસ variable ના પ્રકાર. |
00.23 | અહી આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3 |
00.32 | આ ટ્યુટોરીયલ અનુસરવા તમને 'Linux માં ' ' Terminal' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ.
|
00.38 | તમે IRB પરિચિત હોવા જોઇએ
|
00.41 | Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારા વેબસાઇટ જુઓ
|
00.47 | હવે હું સમજાવીશ variable ' શું છે. |
00.50 | variable ' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે. |
00.54 | વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે. |
00.58 | નોંધ લો કે Ruby વેરીએબલ એ case sensitive. છે. |
01.04 | Variable નામો અર્થપૂર્ણ હોવું જોઈએ. |
01.07 | Variable નામ ફક્ત ધરાવે છે. lowercase letters, numbers, underscores. Ex : first_name |
01.૨૦ | ચાલોજોઈએ dynamic typing શું છે. |
01.23 | Ruby એ dynamic typed ભાષા છે. |
01.27 | એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને datatype ડીકલેર કરવાની જરૂરત નથી. |
01.34 | Ruby interpreter અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે. |
01.39 | ચાલો હવે જોઈએ Ruby.મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું. |
01.45 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબી ટર્મિનલ ખોલો.
|
01.51 | ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે. |
01.55 | હવે ટીપ કરો irb |
01.57 | Interactive Ruby શરૂ કરવા માટે Enter દબાઓ. |
02.02 | હવે ટાઈપ કરો var1 equal to 10 અને Enter દબાઓ. |
02.09 | અહી આપણે વેરીએબલ var1 ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 10 અસાઇન કર્યું. |
02.15 | હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી.
|
02.21 | તો ટાઈપ કરો var1 dot kind_(underscore)of (?)question mark Integer અને Enter દબાઓ. |
02.37 | આપણને આઉટપુટtrue. તરીકે મળે છે. |
02.39 | In Ruby માં વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો. |
02.44 | આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો. |
02.47 | ચાલો આ વેરીએબ var1. ને string વેલ્યુ અસાઇન કરીને કરીએ. |
02.53 | ટાઇપ કરો var1 equal to બે અવતરણચિહ્નો અંદર helloઅને Enter દબાઓ. |
03.02 | ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો. |
03.06 | ટાઈપ કરો var1 dot class
|
03.12 | Class method બતાવે છે કે આ વેરીએબલ ક્યાં class નો છે.હવે Enter દબાઓ. |
03.20 | આપણને આઉટપુટ string તરીકે મળે છે. |
03.23 | Ruby આપ મેળે વેરીએબ્લોને integer થી string મા બદલ્યું છે. |
03.29 | હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું. |
03.35 | ચાલો સ્લાઇડ્સ પર પાછા જઈએ. |
03.38 | વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે. |
03.45 | to_i મેથડ વેરીએબલ ને integer મા બદલવા માટે ઉપયોગી છે. |
03.51 | to_f મેથડ વેરીએબલ ને floating point value મા બદલવા માટે ઉપયોગી છે. |
03.57 | to_s મેથડ વેરીએબલ ને string મા બદલવા માટે ઉપયોગી છે.
|
04.03 | to _s મેથડ નંબર બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે. |
04.08 | રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે. |
04.12 | ચાલો હવે આ methods નો પ્રયાસ કરો. |
04.15 | terminal પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો. |
04.21 | 'irb કંસોલને સાફ કરવા માટે Ctrl L દબાઓ.
|
04.25 | હવે ટાઈપ કરો y equal to 20 આને Enter દબાઓ. |
04.32 | અહી આપણે વેરીએબલ y ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 20 અસાઇન કરી. |
04.39 | to underscore f મેથડ વાપરીને આપણે હવે y ને floating point વેલ્યુમા બદીલીશું. |
04.47 | ટાઇપ કરો y dot to underscore f અને Enter દબાઓ. |
04.55 | ' આપણને વેલ્યુ float તરીકે મળે છે. |
04.57 | હવે ટાઇપ કરો y dot to underscore s અને Enterદબાઓ. |
05.06 | આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ 20 મળે છે. |
05.10 | વેરીએબલ y ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે to_s મેથડમા નંબર બેઝ 2 આપો. |
05.18 | અગાઉના આદેશ મેળવવા માટે ઉપ એરો કી દબાવો. |
05.22 | ટાઈપ કરો ખુલો કૌંસ 2 બંદ કૌંસ અને Enter દબાઓ. |
05.29 | આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે. |
05.33 | તેજ રીતે તમે વેરીએબલ y ને octal અથવા hexadecimal ફોર્મ મા બદલી શકો છો. |
05.39 | નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને. |
05.44 | ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. |
05.47 | હવે આપણે શીખીશું variable scope શું છે.
|
05.51 | Scopeબતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય.
|
05.56 | Rubyચાર પ્રકારના variable scope ધરાવે છે: |
06.00 | Local |
06.01 | Global |
06.02 | Instance અને |
06.04 | Class |
06.06 | દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરનો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે.
|
06.14 | $ રજૂ કરે છે global વેરિયેબલ. |
06.18 | Lower case letters અને underscore રજૂ કરે છે local વેરિયેબલ. |
06.25 | @ રજૂ કરે છે instance વેરિયેબલ. |
06.29 | બે @@ ચિહ્નો રજૂ કરે છે class વેરિયેબલ.
|
06.33 | Upper case lettersરજૂ કરે છે constant.
|
06.37 | આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું. |
06.42 | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે, |
06.48 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06.51 | વેરીએબલ ડીકલેર કરતા eg var1=10 |
06.56 | to_f, to_s methods ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું. |
07.04 | વિવિધ વેરિયેબલ સ્કોપ.
|
07.06 | અસાઇનમેન્ટ તરીકે |
07.08 | વેરીએબલ ડીકલેર કરો અને તેને octal અને hexadecimal ફોર્મ મા બદલો. |
07.14 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07.17 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07.20 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07.24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
|
07.27 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07.30 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07.34 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
07.41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07.45 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07.51 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
07.57 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદલ અભાર. |