Difference between revisions of "Scilab/C2/Scripts-and-Functions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 32: Line 32:
 
|-
 
|-
 
| 00.42
 
| 00.42
| .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
+
| .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
  
 
|-
 
|-
Line 64: Line 64:
 
|-
 
|-
 
| 02.03
 
| 02.03
|ફાઈલ પસંદ કરો અને Open ઉપર ક્લિક કરો.
+
|ફાઈલ પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02.10
 
| 02.10
|તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા helloworld.sce તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો.
+
|તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા''' helloworld.sce''' તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 02.20
 
| 02.20
|સાઈલેબ એડિટર મેનુ બારમાં Execute બટન પર જાઓ અને ચલાવો અને Load into Scilab વિકલ્પ પસંદ કરો.
+
|સાઈલેબ એડિટર મેનુ બારમાં '''Execute''' બટન પર જાઓ અને ચલાવો અને '''Load into Scilab''' વિકલ્પ પસંદ કરો.
  
 
|-
 
|-
Line 88: Line 88:
 
|-
 
|-
 
|02.49
 
|02.49
|હવે a ની વેલ્યુ 1 થી બદલો.
+
|હવે '''a''' ની વેલ્યુ '''1''' થી બદલો.
  
 
|-
 
|-
 
|02.55
 
|02.55
|એડિટરમાં, File મેનુ પર જાઓ, અને Save ઉપર ક્લિક કરો.
+
|એડિટરમાં, '''File''' મેનુ પર જાઓ, અને '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03.02
 
| 03.02
|આપણે exec આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો:
+
|આપણે '''exec''' આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો:
  
 
|-
 
|-
 
| 03.12
 
| 03.12
|exec કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં helloworld.sce માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો.  
+
|'''exec''' કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં '''helloworld.sce''' માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો.  
  
 
|-
 
|-
Line 112: Line 112:
 
|-
 
|-
 
| 03.39
 
| 03.39
|ફન્કશન ડેફીનેશન function કીવર્ડ સાથે શરૂ થાય છે અને endfunction કીવર્ડ સાથે અંત થાય છે.
+
|ફન્કશન ડેફીનેશન '''function''' કીવર્ડ સાથે શરૂ થાય છે અને '''endfunction''' કીવર્ડ સાથે અંત થાય છે.
  
 
|-
 
|-
 
| 03.46
 
| 03.46
|મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી function.sci  માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે.
+
|મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી '''function.sci''' માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે.
  
 
|-
 
|-
Line 128: Line 128:
 
|-
 
|-
 
| 04.08
 
| 04.08
|અહીં radians2degrees ફન્કશન નામ માં degrees આઉટપુટ પેરામિટર છે,
+
|અહીં '''radians2degrees''' ફન્કશન નામ માં '''degrees''' આઉટપુટ પેરામિટર છે,
  
 
|-
 
|-
 
| 04.21
 
| 04.21
|અને radians ઈનપુટ પેરામિટર છે.  
+
|અને '''radians''' ઈનપુટ પેરામિટર છે.  
  
 
|-
 
|-
 
| 04.26
 
| 04.26
|હું Execute મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
+
|હું '''Execute''' મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
  
 
|-
 
|-
Line 144: Line 144:
 
|-
 
|-
 
| 04.44
 
| 04.44
|તે exec આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે.
+
|તે '''exec''' આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે.
  
 
|-
 
|-
Line 156: Line 156:
 
|-
 
|-
 
| 05.02
 
| 05.02
|હવે ચાલો radians2degrees of %pi/2 અને radians2degrees of (%pi/4) ની વેલ્યુઝ શોધીએ.
+
|હવે ચાલો radians2degrees of''' %pi/2''' અને '''radians2degrees of (%pi/4)''' ની વેલ્યુઝ શોધીએ.
  
 
|-
 
|-
 
| 05.17
 
| 05.17
|percent pi/2  અને radians2degrees  percent pi by 4 (%pi/4)  
+
|'''percent pi/2''' અને radians2degrees  percent pi by '''4 (%pi/4)  
 +
'''
  
 
|-
 
|-
Line 176: Line 177:
 
|-
 
|-
 
| 05.51
 
| 05.51
|અહીં તમે જોઈ શકો છો polar2rect ફન્કશનમાં x અને y આઉટપુટ પેરામીટર છે અને r અને થીટા  ઇનપુટ પેરામીટર છે .
+
|અહીં તમે જોઈ શકો છો '''polar2rect''' ફન્કશનમાં '''x''' અને '''y''' આઉટપુટ પેરામીટર છે અને ''' r''' અને થીટા  ઇનપુટ પેરામીટર છે .
  
 
|-
 
|-
Line 189: Line 190:
 
|-
 
|-
 
| 06.31
 
| 06.31
| તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ polar2rect કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ.
+
| તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ ''' polar2rect''' કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
Line 197: Line 198:
 
|-
 
|-
 
| 07.29
 
| 07.29
|સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ .sci ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો.
+
|સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ '''.sci''' ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 07.38
 
| 07.38
|આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના endfunction કીવર્ડ સાથે અંત થાય છે
+
|આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના '''endfunction''' કીવર્ડ સાથે અંત થાય છે
  
 
|-
 
|-
Line 213: Line 214:
 
|-
 
|-
 
| 08.10
 
| 08.10
|ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે help global ટાઇપ કરો.
+
|ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે '''help global'''  ટાઇપ કરો.
  
 
|-
 
|-
 
| 08.18
 
| 08.18
|નોંધ લો કે કોઈપણ વેરિયેબલ "નિહાળવામાં" અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો disp જરૂરી છે.
+
|નોંધ લો કે કોઈપણ વેરિયેબલ નિહાળવામાં અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો ''' disp''' જરૂરી છે.
  
 
|-
 
|-
Line 225: Line 226:
 
|-
 
|-
 
| 08.34
 
| 08.34
|disp સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો.
+
|'''disp''' સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો.
  
 
|-
 
|-
 
| 08.38
 
| 08.38
|Inline Functions:  
+
|'''Inline Functions:'''
  
 
|-
 
|-
Line 237: Line 238:
 
|-
 
|-
 
| 08.46
 
| 08.46
|ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ 'deff ' આદેશનો ઉપયોગ દ્વારા છે
+
|ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ ''''deff '''' આદેશનો ઉપયોગ દ્વારા છે
  
 
|-
 
|-
Line 245: Line 246:
 
|-
 
|-
 
| 09.02
 
| 09.02
|આ deff() ફન્કશન ની મદદથી કરી શકાય છે.
+
|આ '''deff()''' ફન્કશન ની મદદથી કરી શકાય છે.
  
 
|-
 
|-
Line 253: Line 254:
 
|-
 
|-
 
| 09.10
 
| 09.10
|પ્રથમ સ્ટ્રીંગ  કામ કરવા માટે ઇન્ટરફેસને વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટો વ્યાખ્યાયિત કરે છે.
+
|પ્રથમ સ્ટ્રીંગ  કામ કરવા માટે ઇન્ટરફેસ વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટો વ્યાખ્યાયિત કરે છે.
  
 
|-
 
|-
 
| 09.19
 
| 09.19
|deff આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે.
+
|'''deff''' આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે.
  
 
|-
 
|-
 
| 09.26
 
| 09.26
|execute મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે deff આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી.
+
|'''execute''' મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે '''deff''' આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી.
  
 
|-
 
|-
Line 269: Line 270:
 
|-
 
|-
 
| 09.41
 
| 09.41
|હું inline.sci ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે.
+
|હું '''inline.sci''' ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે.
  
 
|-
 
|-
Line 281: Line 282:
 
|-
 
|-
 
| 10.13
 
| 10.13
|આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને degrees2radians of 90 અને degrees2radians of 45 ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું.
+
|આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને '''degrees2radians of 90''' અને '''degrees2radians of 45''' ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
Line 289: Line 290:
 
|-
 
|-
 
| 11.00
 
| 11.00
|આ ફન્કશનનું "રિકર્સિવ" કૉલિંગ છે.
+
|આ ફન્કશનનું રિકર્સિવ કૉલિંગ છે.
  
  
Line 302: Line 303:
 
|-
 
|-
 
| 11.14
 
| 11.14
|અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે SCE ફાઇલ ફોર્મેટ અને SCI ફાઈલ ફોર્મેટ.
+
|અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે '''SCE''' ફાઇલ ફોર્મેટ અને '''SCI''' ફાઈલ ફોર્મેટ.
  
 
|-
 
|-
 
| 11.23
 
| 11.23
|.sce ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે.
+
|'''.sce''' ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે.
  
 
|-
 
|-
 
| 11.35
 
| 11.35
|તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે EXEC આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે.
+
|તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે '''EXEC''' આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે.
  
 
|-
 
|-
 
| 11.52
 
| 11.52
|.sci એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો  જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે.
+
|'''.sci''' એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો  જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે.
  
 
|-
 
|-
 
| 12.00
 
| 12.00
| .sci ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે.
+
| '''.sci''' ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે.
  
 
|-
 
|-
Line 335: Line 336:
 
|-
 
|-
 
| 12.33
 
| 12.33
|આ સ્પોકન ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.  
+
|આ સ્પોકન ટ્યુટોરીયલ '''Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE)''' દ્વારા બનાવવામાં આવ્યું છે.  
  
 
|-
 
|-
 
| 12.40
 
| 12.40
|FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી http://fossee.in અથવા [1] માંથી મેળવી શકાય છે
+
|'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ માહિતી '''http://fossee.in''' અથવા [1] માંથી મેળવી શકાય છે
  
 
|-
 
|-
Line 347: Line 348:
 
|-
 
|-
 
| 12.56
 
| 12.56
|વધુ માહિતી માટે,, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro  
+
|વધુ માહિતી માટે,, '''visit: http://spoken-tutorial.org/NMEICT-Intro  
 
+
'''
 
|-
 
|-
 
| 13.06
 
| 13.06

Revision as of 17:35, 10 July 2014

Time Narration


00.01 સાઈલેબ સાથે સ્ક્રિપ્ટો અને ફ્ન્ક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.06 સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ્સ માટે સંક્ષિપ્ત પરિચય સાથે શરૂ કરીએ.
00.12 જયારે ઘણાબધા આદેશો એક્ઝીક્યુટ કરવામાં આવે છે, ત્યારે તે સ્ટેટમેન્ટ સાઈલેબ એડિટરમાં ફાઇલમાં લખવું વધુ અનુકૂળ હોઈ શકે છે.
00.21 આ સ્ક્રિપ્ટ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે.
00.24 આવી સ્ક્રિપ્ટ ફાઈલમાં લખાયેલ આદેશો એક્ઝીક્યુટ કરવા માટે, સ્ક્રિપ્ટ ફાઈલનું નામ સાથે exec ફન્કશનનો ઉપયોગ કરી શકાય છે.
00.34 સામાન્ય રીતે તેના કન્ટેન્ટ પર આધાર રાખી આ ફાઈલનું એક્સ્ટેંશન .sce અથવા .sci હોય છે.
00.42 .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
00.51 આ ફાઈલો એક્ઝીક્યુટ કરવાથી, સાઈલેબ ઇન્વાયરન્મન્ટમાં ફ્ન્ક્શન્સ લોડ થાય છે (પરંતુ તેમને એક્ઝીક્યુટ નથી કરતા) જ્યારે
01.00 .sce એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
01.08 યાદ રાખો કે .sce અને .sci તરીકે એક્સ્ટેંશનના નામકરણ રુપાંતરણ માટે નિયમો નથી, પરંતુ રુપાંતરણ સાઈલેબ સમુદાય દ્વારા અનુસરવામાં આવે છે.
01.21 ચાલો કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલીએ.
01.27 કમાંડ પ્રોમ્પ્ટ પર pwd આદેશ ટાઇપ કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસો.
01.35 સાઈલેબ કન્સોલ વિન્ડોના ટાસ્કબાર પર જાઓ અને સાઈલેબ એડિટર ખોલવા માટે editor વિકલ્પ પર ક્લિક કરો
01.49 મેં પહેલેથી જ ફાઈલમાં આદેશો લખ્યા છે અને helloworld.sce તરીકે સંગ્રહ કરી છે, તેથી હું Open a file શૉર્ટકટ આઈકોનનો ઉપયોગ કરીને તે ફાઇલ ખોલીશ.
02.03 ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો.
02.10 તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા helloworld.sce તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો.
02.20 સાઈલેબ એડિટર મેનુ બારમાં Execute બટન પર જાઓ અને ચલાવો અને Load into Scilab વિકલ્પ પસંદ કરો.
02.29 આ સાઈલેબ કન્સોલ માં ફાઇલને લોડ કરશે.
02.34 કન્સોલ પર ફાઈલ લોડ કર્યા પછી સ્ક્રિપ્ટ તમે જુઓ છો તે પ્રમાણે આઉટપુટ આપે છે:
02.43 તે આદેશો અને સંબંધિત આદેશો માટે પરિણામી આઉટપુટ બંને સમાવે છે.
02.49 હવે a ની વેલ્યુ 1 થી બદલો.
02.55 એડિટરમાં, File મેનુ પર જાઓ, અને Save ઉપર ક્લિક કરો.
03.02 આપણે exec આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો:
03.12 exec કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં helloworld.sce માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો.
03.31 સ્ક્રિપ્ટ ફાઈલ exec ફન્કશનના ઉપયોગ સાથે સમાન આઉટપુટ આપે છે.
03.37 ચાલો હવે ફ્ન્કશ્ન્સ વિશે વાત કરીએ:
03.39 ફન્કશન ડેફીનેશન function કીવર્ડ સાથે શરૂ થાય છે અને endfunction કીવર્ડ સાથે અંત થાય છે.
03.46 મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી function.sci માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે.
03.57 હું તે ફાઈલ ખોલીશ.
04.03 તમે જોઈ શકો છો ફન્કશન અહીં વ્યાખ્યાયિત થયેલ છે.
04.08 અહીં radians2degrees ફન્કશન નામ માં degrees આઉટપુટ પેરામિટર છે,
04.21 અને radians ઈનપુટ પેરામિટર છે.
04.26 હું Execute મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
04.40 ફન્કશન હવે સાઈલેબ કન્સોલમાં લોડ થયું છે.
04.44 તે exec આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે.
04.47 ફન્કશન લોડ થઈ જાય, પછી તે ચોક્કસ આર્ગ્યુંમેન્ટ પાસ કર્યા દ્વારા અન્ય સાઈલેબ ફન્કશનની જેમ કોલ કરી શકાય છે.
04.56 પરસેન્ટ સાઇનની મનથી નોંધ લો અને તેના ઉપયોગના કારણ યાદ કરો.
05.02 હવે ચાલો radians2degrees of %pi/2 અને radians2degrees of (%pi/4) ની વેલ્યુઝ શોધીએ.
05.17 percent pi/2 અને radians2degrees percent pi by 4 (%pi/4)

05.28 હવે આપણે એક કરતાં વધુ ઇનપુટ અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ સાથે ફન્કશન જોઈશું.
05.33 આ ફન્કશન ઇનપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે ધ્રુવીય કોઓર્ડિનેટ્સ લે છે અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે લંબચોરસ કોઓર્ડિનેટ્સ આપે છે.
05.44 મેં પહેલેથી ટાઇપ કરેલ ફાઇલ ખોલીશ.
05.51 અહીં તમે જોઈ શકો છો polar2rect ફન્કશનમાં x અને y આઉટપુટ પેરામીટર છે અને r અને થીટા ઇનપુટ પેરામીટર છે .
06.06 હું exec વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.


06.21 ફન્કશન લોડ થઈ જાય, પછી આપણે ફન્કશન કોલ કરવાની જરૂર છે. આ ફન્કશનમાં બે ઇનપુટ આર્ગ્યુંમેન્ટ અને બે આઉટપુટ આર્ગ્યુંમેન્ટ જરૂરી છે.
06.31 તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ polar2rect કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ.
07.25 તમે x1 અને y1 ની વેલ્યુ જોશો.
07.29 સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ .sci ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો.
07.38 આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના endfunction કીવર્ડ સાથે અંત થાય છે
07.55 આ લક્ષણનો લાભ એ છે કે આપણે અલગ અલગ ફન્કશનમાં સમાન ચલ નામોનો ઉપયોગ કરી શકીએ છીએ.
08.05 આપણે ગ્લોબલ વિકલ્પ ન વાપરીએ ત્યાં સુધી આ વેરીયેબલો મિશ્ર ન થશે.
08.10 ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે help global ટાઇપ કરો.
08.18 નોંધ લો કે કોઈપણ વેરિયેબલ નિહાળવામાં અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો disp જરૂરી છે.
08.26 ફન્કશન ફાઈલની અંદર, તમે સ્ટેટમેન્ટના અંતમાં અર્ધવિરામ (;) મૂકી તેની અસર તપાસી શકો છો.
08.34 disp સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો.
08.38 Inline Functions:
08.39 ફ્ન્ક્શનો કોડ સેગમેન્ટો છે જે સારી રીતે વ્યાખ્યાયિત કરેલ ઇનપુટ અને આઉટપુટ તેમજ લોકલ વેરીયેબલો હોય છે.
08.46 ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ 'deff ' આદેશનો ઉપયોગ દ્વારા છે
08.53 સાઈલેબ ઇનલાઇન ફન્કશન બનાવવા માટે પરવાનગી આપે છે અને તે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જયારે ફન્કશનની બોડી ટુકી હોય.
09.02 deff() ફન્કશન ની મદદથી કરી શકાય છે.
09.07 તે બે સ્ટ્રીંગ પેરામીટર લે છે.
09.10 પ્રથમ સ્ટ્રીંગ કામ કરવા માટે ઇન્ટરફેસ વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટો વ્યાખ્યાયિત કરે છે.
09.19 deff આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે.
09.26 execute મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે deff આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી.
09.34 આ ખ્યાલ સમજાવવા માટે એક ઉદાહરણ જોઈએ:
09.41 હું inline.sci ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે.
09.51 હું એડિટર વિન્ડોનું માપ બદલીશ.
09.57 પહેલાં સૂચવ્યા મુજબ પ્રથમ સ્ટ્રીંગ ફન્કશન ડીક્લેરેશન વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટ વ્યાખ્યાયિત કરે છે.
10.13 આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને degrees2radians of 90 અને degrees2radians of 45 ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું.
10.54 ફંક્શન, માત્ર પોતાની અંદરના અન્ય ફ્ન્ક્શનોને નહી, પરંતુ પોતાને પણ કોલ કરે છે.
11.00 આ ફન્કશનનું રિકર્સિવ કૉલિંગ છે.


11.03 ઉદાહરણ તરીકે, જયારે ઈન્ટીજરની ફેક્ટોરિયલ ગણતરી માટે ફન્કશન લખી રહ્યા હોય.
11.10 ચાલો સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ પર ચર્ચા કરીએ:
11.14 અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે SCE ફાઇલ ફોર્મેટ અને SCI ફાઈલ ફોર્મેટ.
11.23 .sce ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે.
11.35 તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે EXEC આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે.
11.52 .sci એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે.
12.00 .sci ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે.
12.20 અહીં સાઈલેન અંદર સ્ક્રિપ્સ અને ફ્ન્ક્શન્સ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
12.25 અહીં સાઈલેબમાં ઘણા અન્ય ફ્ન્ક્શન્સ છે જે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોઈશું.
12.31 સાઈલેબ લીંક જોતા રહો.


12.33 આ સ્પોકન ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.
12.40 FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી http://fossee.in અથવા [1] માંથી મેળવી શકાય છે
12.50 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન ધ્વારા આધારભૂત છે
12.56 વધુ માહિતી માટે,, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro

13.06 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
13.10 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya