Difference between revisions of "Scilab/C2/Plotting-2D-graphs/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 453: Line 453:
 
| 07.36
 
| 07.36
 
| ત્યારબાદ આપણે '''2d_3d_plots''' ડીરેક્ટરી પસંદ કરીશું અને '''enter''' દબાવીશું,
 
| ત્યારબાદ આપણે '''2d_3d_plots''' ડીરેક્ટરી પસંદ કરીશું અને '''enter''' દબાવીશું,
'
+
 
 
|-
 
|-
 
| 07.46
 
| 07.46

Latest revision as of 09:41, 29 March 2017

Time Narration
00.00 સાયલેબમાં Plotting 2D graphs પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00.04 એ માની કે સાયલેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, આપણે સાયલેબમાં પ્લોટની ચર્ચા કરીશું.
00.10 સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી પ્લોટ બનાવવા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટેના ઘણા માર્ગો પૂરા પાડે છે.
00.15 કેટલાક સામાન્ય ચાર્ટો જે સાયલેબ બનાવી શકે છે તે છે : X-Y પ્લોટ, કોન્તોર પ્લોટ, 3ડી પ્લોટ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ...
00.24 સાયલેબ કન્સોલ વિન્ડો ખોલો
00.28 આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું Plotting.sce ફાઈલ વાપરીશ
00.34 પ્લોટ બનાવવા માટે, આપણને પોઈન્ટના સમૂહની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટની શ્રેણી બનાવીએ
00.39 linspace આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે.
00.45 ઉદાહરણ તરીકે
00.48 x5 પોઈન્ટ સાથે 1 થી 10 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે
00.57 એજ રીતે y5 પોઈન્ટ સાથે 1 થી 20 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે
01.08 linspace આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાય છે.
01.14 આપણે હવે plot ફંક્શન વાપરીને x અને y આર્ગ્યુંમેંટ સાથે એક આલેખ પ્લોટ કરીશું.
01.19 આ મેટલેબમાં ઉપયોગમાં આવતા ફન્કશન સમાન છે. Plot x,y
01.23 x વર્સીસ y નો એક આલેખ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો
01.31 નોંધ લો કે ગ્રાફિક વિન્ડો '0' તરીકે લેબલ કરાયેલ છે,
01.36 આપણે બીજી એક ગ્રફિક વિન્ડો xset ફંક્શનવાપરીને ખોલીશું
01.41 હું આ બંધ કરીશ,
01.43 .xset ફંક્શન કટ કરો સાયલેબમાં પેસ્ટ કરો, enter દબાવો.
01.50 તમને જોશો ગ્રફિક વિન્ડો નંબર 1.
01.54 નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પાસ કરવામાં આવ્યા છે જેના નામ છે window અને 1.


02.03 આગળનો આલેખ આ વિન્ડો પર પ્લોટ કરવામાં આવશે
02.06 સાયલેબ માટે plot 2d2d આલેખો બનાવવા માટેનું નેટીવ ફંક્શન છે
02.14 જેવું કે તમે જુઓ છો plot2d આદેશ x વર્સીસ y નો આલેખ બનાવે છે
02.26 નોંધ લો કે અહીં style કહેવાતું ત્રીજુ આર્ગ્યુંમેંટ છે
02.31 style આર્ગ્યુંમેંટ વૈકલ્પિક છે. તે પ્લોટનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે
02.36 style નાં પોસીટીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે
02.44 style ની મૂળભૂત વેલ્યુ 1 છે
02.46 નીગેટીવ વેલ્યુઓ સાથે આલેખ પ્લોટ કરવાનો પ્રયાસ કરો અને દેખાવમાં ફેરફાર જુઓ
02.51 સાથેજ આપણે x અને y અક્ષ માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ.
02.57 જેવું કે તમે જુઓ છો,rect


03.07 આપણી પાસે 1 થી 10 શરુ થતી x અક્ષ અને 1 થી 20 ની y અક્ષ છે
03.14 આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે xmin,ymin,xmax અને ymax
03.24 ચાલો હવે Title,Axis અને Legends વિષે શીખીએ
03.28 અક્ષને લેબલો અને પ્લોટને ટાઈટલ કન્ફીગર કરવા માટે આપણે title, x label અને ylabel આદેશ વાપરી શકીએ છીએ.
03.38 હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. enter દબાવો.
03.45 તમે જોશો કે આલેખ x અક્ષ પર x લેબલ, y અક્ષ પર y અને ધરાવે છે અને આલેખનું શીર્ષક my title છે.
03.58 તમે પ્લોટનું શીર્ષક અને અક્ષને 3 શિવાય ફક્ત એક આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે xtitle આદેશ,
04.04 તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે વાપરીશું.
04.11 હું આ આદેશ કટ કરીને સાયલેબ માં પેસ્ટ કરીશ, enter
04.18 હવે તમે જુઓ છો કે x અક્ષનું લેબલ X axis, Y axis અને શીર્ષક My title છે.
04.26 clf() ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો.
04.36 તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદા આલેખ પ્લોટ કરવામાં આવે છે.
04.41 હું આ વિન્ડો બંધ કરીશ
04.44 કેટલીક વાર આપણને સમાન પ્લોટમાં બે ડેટાના સમૂહની સરખામણીની જરૂર પડે છે, જે, x data નો એક સમૂહ અને y data નો બે સમૂહ છે.
04.51 ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ, હું નીચે સ્ક્રોલ કરીશ
04.56 આપણે linspace આદેશ વાપરીને x axis પોઈન્ટ row vector x માં વ્યાખ્યાયિત કરીશું
05.03 ચાલો ફંક્શન વ્યાખ્યાયીત કરીએ
05.05 y1 = x^2
05.07 plot x વર્સીસ y1
05.10 બીજું એક ફંક્શન વ્યાખ્યાયીત કરો y2 = 2*x^2
05.15 plot x વર્સીસ y2


05.17 આપણે આલેખને લેબલ અને શીર્ષક પણ આપીશું
05.22 કર્વનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં વધારાનું "o-" અને "+-" આદેશો પાસ કર્યા છે
05.33 " આ આર્ગ્યુંમેંટ plot2d ફંક્શનનો ભાગ નથી
05.37 તે ફક્ત plot ફંક્શન સાથે જ વાપરી શકાય છે
05.41 હું આ આદેશોને કોપી કરીશ અને સાયલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ.


05.49 તમે આલેખ જુઓ છો
05.51 કયો કર્વ ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ?
05.56 legend આદેશ દ્વારા મેળવી શકાય છે જેવું કે તમે જુઓ છો
06.08 "o-" કર્વ ફંક્શન y1=x^2 ફંક્શન રજુ કરે છે અને "+-" કર્વ ફંક્શન y2=2*x^2 રજુ કરે છે.
06.19 હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ
06.22 હું હવે plot2d demos અને subplot ફંક્શન વિષે ચર્ચા કરીશ
06.28 સાયલેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે,
06.31 plot2d નો ડેમો ડેમોનસ્ટરેશન ટેબ દ્વારા જોઈ શકાય છે.


06.39 Graphics પર ક્લિક કરો, 2d_3d plots પર ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક ડેમો પસંદ કરો.
06.51 હું plot2d પર ક્લિક કરીશ.
06.54 તમે એક ડેમો આલેખ જોશો
06.55 અહીં view code બટન પર ક્લિક કરીને આ આલેખ માટે કોડ પણ જોઈ શકાય છે.
07.02 આ લીંક Mac OS માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે
07.07 તેમ છતાં મેકમાં કોડ ડીરેક્ટરી મારફતે જોઈ શકાય છે
07.12 ચાલો ટર્મિનલ પર જઈએ.
07.15 અત્યારે બતાવ્યા પ્રમાણે હું scilab 5.2 ની demos ડીરેક્ટરીમાં છું
07.21 આ ડીરેક્ટરીનો સંપૂર્ણ પાથ અહીં દર્શાવાયો છે.
07.27 ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે ls ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો
07.36 ત્યારબાદ આપણે 2d_3d_plots ડીરેક્ટરી પસંદ કરીશું અને enter દબાવીશું,
07.46 sce' ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી ls ટાઈપ કરો.


07.55 આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું.
08.00 ટાઈપ કરો, more plot2d.dem.sce અને enter દબાવો
08.11 plot2d ફંક્શનનાં ડેમો આલેખ માટેનો કોડ તમે અહીં જોશો
08.18 હું ટર્મિનલ બંધ કરીશ.
08.21 હું ડેમો આલેખ અને ડેમો વિન્ડો બંધ કરીશ.
08.26 એ જ રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો
08.29 ચાલો હવે Subplot ફંક્શન વિષે ચર્ચા કરીએ
08.33 subplot() ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોના મેટ્રીક્સમાં વિભાગે છે
08.37 આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાયલેબમાં 2D આલેખ પ્લોટ કરવા માટેનો ડેમો વપરાશમાં લેશું
08.43 ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં plot 2d ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ
08.58 હું આ વિન્ડો બંધ કરીશ
09.00 subplot આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં 2 બાય 2 મેટ્રીક્સમાં વિભાગે છે જેને subplot આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે.
09.10 ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં પ્લોટ બનાવવામાં આવશે.
09.15 હું આ આદેશોનાં સમૂહને સાયલેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ
09.24 સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો
09.28 મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાય છે
09.32 ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, File menu પર જાઓ export to પસંદ કરો
09.39 તમારા પ્લોટને યોગ્ય શીર્ષક આપો,
09.50 ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો,
09.54 તમારી ઈમેજ ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે માટે ફાઈલ ફોરમેટ પસંદ કરો.


10.59 હું JPEG ફોરમેટ પસંદ કરીશ અને Save પર ક્લિક કરીશ
10.05 ઈમેજ ખોલવા માટે ડીરેક્ટરીને બ્રાઉઝ કરો અને તપાસ કરો કે તે સંગ્રહિત થઇ છે કે નહિ.
10.11 સાયલેબમાં Plotting પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
10.15 સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોશું.
10.20 સાયલેબ લીંક જોતા રહો
10.22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10.29 આ પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
10.32 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali