Difference between revisions of "Scilab/C2/Why-Scilab/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 34: | Line 34: | ||
|00.28 | |00.28 | ||
− | | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ | + | | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/એક્ક્ષ |
|- | |- | ||
Line 40: | Line 40: | ||
|00.35 | |00.35 | ||
− | | '''Scilab''' નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે '''“સાય”''' એટલે કે સાયન્ટીફિકમાં અને '''“લેબ”''' | + | | '''Scilab''' નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે '''“સાય”''' એટલે કે સાયન્ટીફિકમાં અને '''“લેબ”''' લેબોરેટરીમાં. |
|- | |- | ||
Line 154: | Line 154: | ||
|02.14 | |02.14 | ||
− | |''''સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ'''' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે '''HIL''' સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં | + | |''''સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ'''' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે '''HIL''' સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. |
|- | |- | ||
Line 172: | Line 172: | ||
|02.42 | |02.42 | ||
− | |બીજા ઘણા જાણીતા | + | |બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટર પેકેજોની જેમ સાયલેબ '''“State-of-art”''' લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે '''LAPACK'''. |
|- | |- | ||
Line 178: | Line 178: | ||
| 02.52 | | 02.52 | ||
− | |અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે | + | |અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે , યુઝનેટ જૂથ અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને |
|- | |- | ||
Line 184: | Line 184: | ||
|03.00 | |03.00 | ||
− | |મેઇલિંગ | + | | મેઇલિંગ લીસ્ટ, |
|- | |- | ||
Line 190: | Line 190: | ||
|03.03 | |03.03 | ||
− | | સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે. | + | | સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે. દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ),, અને વેબ સાઈટસ. |
|- | |- | ||
Line 245: | Line 245: | ||
|03.51 | |03.51 | ||
− | |વર્ચ્યુઅલ લેબ જે '''(સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)''' | + | |વર્ચ્યુઅલ લેબ જે '''(સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)''' |
|- | |- |
Revision as of 15:51, 10 June 2014
Time | Narration |
00.01 | "Why Scilab" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
|
00.06 | આ ટ્યુટોરીયલમાં તમને Scilab પેકેજની કેટલીક ક્ષમતાઓની અને Scilab માં સ્થળાંતર કરવાથી થતા લાભોની જાણ થશે. |
00.16 | સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ ,યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે. |
00.23 | જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે. |
00.28 | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/એક્ક્ષ |
00.35 | Scilab નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે “સાય” એટલે કે સાયન્ટીફિકમાં અને “લેબ” લેબોરેટરીમાં. |
00.45 | જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે: |
00.48 | સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. |
00.51 | સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો. |
00.55 | સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. |
00.59 | દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે, |
01.05 | સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે. |
01.12 | એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે. |
01.20 | શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. |
01.29 | સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે |
01.36 | મેટ્રીક્સ ઓપરેશનો |
01.38 | કન્ટ્રોલ સીસ્ટમ |
01.40 | ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) |
01.43 | (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ |
01.48 | (હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું |
01.54 | (એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું |
01.59 | આલેખન |
02.01 | હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન |
02.06 | લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. |
02.14 | 'સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે HIL સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. |
02.26 | સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે. |
02.29 | ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે. |
02.42 | બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટર પેકેજોની જેમ સાયલેબ “State-of-art” લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે LAPACK. |
02.52 | અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે , યુઝનેટ જૂથ અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને |
03.00 | મેઇલિંગ લીસ્ટ, |
03.03 | સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે. દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ),, અને વેબ સાઈટસ. |
03.07 | સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: www.scilab.org અથવા www.scilab.in |
03.18 | કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે |
03.23 | CNES જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે
(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis) |
03.28 | EQUALIS (http://www.equalis.com) |
03.31 | Techpassiontech (http://www.techpassiontech.com) અને |
03.33 | IIT Bombay (સંશોધન / શૈક્ષણિક હેતુઓસર). |
03.37 | આઈઆઈટી બોમ્બે ખાતે NMEICT પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે. |
03.45 | લેબ માઇગ્રેશન જે (તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું) છે. |
03.51 | વર્ચ્યુઅલ લેબ જે (સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs) |
03.56 | વધુમાં, FOSSEE પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. |
04.07 | આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. |
04.12 | ભારતમાં સાયલેબનો પ્રયાસ scilab.in વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. |
04.18 | અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે. |
04.28 | લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. |
04.34 | અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ |
04.38 | અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. |
04.43 | અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ |
04.47 | ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ |
04.50 | સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. |
04.56 | આ spoken-tutorial.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે |
05.01 | આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે. |
05.06 | આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. |
05.10 | આ માર્ગ મારફતે અમે ઘણા FOSS સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. |
05.14 | આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. |
05.17 | અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ |
05.19 | સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે. |
05.22 | મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. |
05.24 | સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. |
05.27 | સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. |
05.31 | સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. |
05.39 | ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. |
05.44 | અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ.
|
05.49 | અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે.
|
05.57 | આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. |
06.00 | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
06.08 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાય છે |
06.16 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06.22 | વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો |
06.31 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06.34 | જોડાવા બદ્દલ આભાર. |