Difference between revisions of "Linux/C2/General-Purpose-Utilities-in-Linux/Gujarati"
From Script | Spoken-Tutorial
Pravin1389 (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | | | + | |00:00 |
|"લિનક્સની સામાન્ય હેતુની ઉપયોગીતા"ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે. | |"લિનક્સની સામાન્ય હેતુની ઉપયોગીતા"ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | |00:06 |
|આ ટ્યુ્ટોરીઅલમાં આપણે સર્વ સામાન્ય પરંતુ મહત્વના આદેશોથી પોતાને પરિચિત કરીશું. | |આ ટ્યુ્ટોરીઅલમાં આપણે સર્વ સામાન્ય પરંતુ મહત્વના આદેશોથી પોતાને પરિચિત કરીશું. | ||
|- | |- | ||
− | | | + | |00:14 |
|આ ટ્યુ્ટોરીઅલ તમે લિનક્સ સાથે કાર્ય કરો તેની પ્રેરણાત્મક શરૂઆત કરે છે. | |આ ટ્યુ્ટોરીઅલ તમે લિનક્સ સાથે કાર્ય કરો તેની પ્રેરણાત્મક શરૂઆત કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |00:21 |
|પ્રથમ આદેશ આપણે જોઈશું તે "echo" છે.નોંધ રાખો કે લિનક્સ આદેશો અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે. | |પ્રથમ આદેશ આપણે જોઈશું તે "echo" છે.નોંધ રાખો કે લિનક્સ આદેશો અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે. | ||
|- | |- | ||
− | | | + | |00:29 |
|જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો અને તેના વિકલ્પો સાદા અક્ષરોમાં જ લેવાય છે . | |જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો અને તેના વિકલ્પો સાદા અક્ષરોમાં જ લેવાય છે . | ||
|- | |- | ||
− | | | + | |00:36 |
|આ આદેશનો ઉપયોગ પડદા ઉપર કોઈ સંદેશ પ્રદર્શિત કરવા થાય છે.ટર્મિનલ ઉપર જઈએ. | |આ આદેશનો ઉપયોગ પડદા ઉપર કોઈ સંદેશ પ્રદર્શિત કરવા થાય છે.ટર્મિનલ ઉપર જઈએ. | ||
|- | |- | ||
− | | | + | |00:43 |
|"Ctrl+Alt+t" ઉબુન્ટુમાં ટર્મિનલ શરુ કરવા મદદ કરે છે. | |"Ctrl+Alt+t" ઉબુન્ટુમાં ટર્મિનલ શરુ કરવા મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |00:48 |
|જોકે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી. | |જોકે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી. | ||
|- | |- | ||
− | | | + | |00:52 |
|ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે. | |ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |00:58 |
|પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા Hello World" લખો અને એન્ટર કળ દબાવો. | |પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા Hello World" લખો અને એન્ટર કળ દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |01:08 |
|આ આદેશ આપણે લખેલો સંદેશ"Hello World" પ્રદર્શિત કરે છે. | |આ આદેશ આપણે લખેલો સંદેશ"Hello World" પ્રદર્શિત કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |01:14 |
|"echo" આદેશનો ઉપયોગ ચલ સંખ્યા(variable)ની કિંમત પ્રદર્શિત કરવા પણ થાય છે. | |"echo" આદેશનો ઉપયોગ ચલ સંખ્યા(variable)ની કિંમત પ્રદર્શિત કરવા પણ થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |01:19 |
|પ્રોમ્પ્ટ ઉપર આદેશ "echo ખાલી જગ્યા $ મોટા અક્ષરમાં SHELL" લખી એન્ટર દબાવો. | |પ્રોમ્પ્ટ ઉપર આદેશ "echo ખાલી જગ્યા $ મોટા અક્ષરમાં SHELL" લખી એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |01:30 |
|આ વપરાય રહેલા વર્તમાન શેલને બતાવે છે. | |આ વપરાય રહેલા વર્તમાન શેલને બતાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |01:36 |
|આપણે "echo" આદેશ સાથે "એસ્કેપ સીક્વન્સીસ" પણ વાપરી શકીએ છીએ. | |આપણે "echo" આદેશ સાથે "એસ્કેપ સીક્વન્સીસ" પણ વાપરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | |01:42 |
|તે માટે આપણને લિનક્સમાં "-e"(સંયોગ ચિહ્ન ઈ )નો ઉપયોગ કરવો પડશે. | |તે માટે આપણને લિનક્સમાં "-e"(સંયોગ ચિહ્ન ઈ )નો ઉપયોગ કરવો પડશે. | ||
|- | |- | ||
− | | | + | |01:46 |
|સામાન્ય એસ્કેપ સીક્વન્સીસમાં ટેબ માટે "\t",નવી લીટી માટે "\n" તથા "\c" એક એસ્કેપ સિક્વન્સ છે જેનો જયારે ઉપયોગ કરીએ ત્યારે તે પ્રોમ્પ્ટને તે જ લીટીમાં પ્રદર્શિત કરે છે. | |સામાન્ય એસ્કેપ સીક્વન્સીસમાં ટેબ માટે "\t",નવી લીટી માટે "\n" તથા "\c" એક એસ્કેપ સિક્વન્સ છે જેનો જયારે ઉપયોગ કરીએ ત્યારે તે પ્રોમ્પ્ટને તે જ લીટીમાં પ્રદર્શિત કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |02:03 |
|જો આપણે કઈ દાખલ કરતા પહેલા પ્રોમ્પ્ટ ઉપર કોઈ સંદેશ મુકવા માંગતા હોઈએ ત્યારે આ ઉપયોગી છે.પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ : | |જો આપણે કઈ દાખલ કરતા પહેલા પ્રોમ્પ્ટ ઉપર કોઈ સંદેશ મુકવા માંગતા હોઈએ ત્યારે આ ઉપયોગી છે.પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ : | ||
echo ખાલી જગ્યા -e ખાલી જગ્યા 'Enter a command\c' અને એન્ટર દબાવીએ. | echo ખાલી જગ્યા -e ખાલી જગ્યા 'Enter a command\c' અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |02:32 |
|આપણે જોઈશું કે 'એન્ટર કમાંડ' લખાયા પછી પ્રોમ્પ્ટ એ જ લીટીમાં પ્રદર્શિત થશે. | |આપણે જોઈશું કે 'એન્ટર કમાંડ' લખાયા પછી પ્રોમ્પ્ટ એ જ લીટીમાં પ્રદર્શિત થશે. | ||
|- | |- | ||
− | | | + | |02:38 |
|તમે જાણવા ઇચ્છતા હશો કે તમે લિનક્સ કેર્નેલની કઈ આવૃત્તિ ઉપર કાર્ય કરી રહ્યા છો. | |તમે જાણવા ઇચ્છતા હશો કે તમે લિનક્સ કેર્નેલની કઈ આવૃત્તિ ઉપર કાર્ય કરી રહ્યા છો. | ||
|- | |- | ||
− | | | + | |02:43 |
|આ જાણવા અને આપણા કમ્પ્યુટરના અન્ય લક્ષણો જાણવા આપણી પાસે "uname" આદેશ છે.પ્રોમ્પ્ટ ઉપર "uname ખાલી જગ્યા -r" લખીએ અને એન્ટર દબાવીએ. | |આ જાણવા અને આપણા કમ્પ્યુટરના અન્ય લક્ષણો જાણવા આપણી પાસે "uname" આદેશ છે.પ્રોમ્પ્ટ ઉપર "uname ખાલી જગ્યા -r" લખીએ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |02:58 |
|તમારું ઉપયોગકર્તાનું નામ જાણવા,પ્રોમ્પ્ટ ઉપર "who ખાલી જગ્યા am ખાલી જગ્યા I" લખી એન્ટર દબાવીએ. | |તમારું ઉપયોગકર્તાનું નામ જાણવા,પ્રોમ્પ્ટ ઉપર "who ખાલી જગ્યા am ખાલી જગ્યા I" લખી એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |03:11 |
|જો સીસ્ટમ "વિવિધ-ઉપયોગકર્તા(મલ્ટીયુઝર)" ધરાવતા લક્ષણવાળું હોય તો "who" આદેશ સિસ્ટમમાં દાખલ થયેલા ઉપયોગકર્તાઓની સૂચી દર્શાવે છે . | |જો સીસ્ટમ "વિવિધ-ઉપયોગકર્તા(મલ્ટીયુઝર)" ધરાવતા લક્ષણવાળું હોય તો "who" આદેશ સિસ્ટમમાં દાખલ થયેલા ઉપયોગકર્તાઓની સૂચી દર્શાવે છે . | ||
|- | |- | ||
− | | | + | |03:21 |
|ઘણી વાર તમારો લોગીન પાસવર્ડ ગુપ્ત ન રહ્યો હોય અને તમે તેને બદલવા માંગતા હોવ. | |ઘણી વાર તમારો લોગીન પાસવર્ડ ગુપ્ત ન રહ્યો હોય અને તમે તેને બદલવા માંગતા હોવ. | ||
|- | |- | ||
− | | | + | |03:28 |
|તેના માટે આપણી પાસે "passwd" આદેશ છે.પ્રોમ્પ્ટ ઉપર "p-a-s-s-w-d" લખીએ અને એન્ટર દબાવીએ. | |તેના માટે આપણી પાસે "passwd" આદેશ છે.પ્રોમ્પ્ટ ઉપર "p-a-s-s-w-d" લખીએ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |03:37 |
|જયારે તમે આ આદેશ આપો છો તમને વર્તમાન પાસવર્ડ લખવાનું પૂછવામાં આવે છે. | |જયારે તમે આ આદેશ આપો છો તમને વર્તમાન પાસવર્ડ લખવાનું પૂછવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | | + | |03:43 |
|અહીં,હું મારા સિસ્ટમ માટેનો વર્તમાનનો પાસવર્ડ આપી રહી છું. | |અહીં,હું મારા સિસ્ટમ માટેનો વર્તમાનનો પાસવર્ડ આપી રહી છું. | ||
|- | |- | ||
− | | | + | |03:48 |
|જયારે તે યોગ્ય રીતે દાખલ થાય,તમારે નવો પાસવર્ડ દાખલ કરવો પડશે અને તેની ખાતરી કરવા ફરી એક વાર લખવો પડશે. | |જયારે તે યોગ્ય રીતે દાખલ થાય,તમારે નવો પાસવર્ડ દાખલ કરવો પડશે અને તેની ખાતરી કરવા ફરી એક વાર લખવો પડશે. | ||
|- | |- | ||
− | | | + | |04:02 |
|પણ જો આપણે આપણો વર્તમાનનો પાસવર્ડ ભૂલી ગયા હોઈએ તો શું? | |પણ જો આપણે આપણો વર્તમાનનો પાસવર્ડ ભૂલી ગયા હોઈએ તો શું? | ||
|- | |- | ||
− | | | + | |04:06 |
|પછી પણ વર્તમાનનો પાસવર્ડ જાણ્યા વગર આ પાસવર્ડ બદલી શકાય.પણ આ કાર્ય માત્ર "મૂળ ઉપયોગકર્તા" જ કરી શકે છે. | |પછી પણ વર્તમાનનો પાસવર્ડ જાણ્યા વગર આ પાસવર્ડ બદલી શકાય.પણ આ કાર્ય માત્ર "મૂળ ઉપયોગકર્તા" જ કરી શકે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:14 |
|તો હવે જોઈએ કે આ "મૂળ ઉપયોગકર્તા" કોણ છે? | |તો હવે જોઈએ કે આ "મૂળ ઉપયોગકર્તા" કોણ છે? | ||
|- | |- | ||
− | | | + | |04:18 |
|તેને વધારાના વિશેષાધિકારો ધરાવતી ખાસ વ્યક્તિ કહી શકાય. | |તેને વધારાના વિશેષાધિકારો ધરાવતી ખાસ વ્યક્તિ કહી શકાય. | ||
|- | |- | ||
− | | | + | |04:22 |
|સામ્યતા દર્શાવવા આપણે કહી શકીએ કે "મૂળ ઉપયોગકર્તા" એ વિન્ડોવ્ઝમાંના ઉપયોગકર્તા જેવું છે જે સંચાલક સ્થિતિ ધરાવે છે. | |સામ્યતા દર્શાવવા આપણે કહી શકીએ કે "મૂળ ઉપયોગકર્તા" એ વિન્ડોવ્ઝમાંના ઉપયોગકર્તા જેવું છે જે સંચાલક સ્થિતિ ધરાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:30 |
|જો સિસ્ટમની તારીખ અને સમય જાણવી હોય તો તે માટે આપણી પાસે "date" આદેશ છે. | |જો સિસ્ટમની તારીખ અને સમય જાણવી હોય તો તે માટે આપણી પાસે "date" આદેશ છે. | ||
|- | |- | ||
− | | | + | |04:36 |
|ટર્મિનલમાં "date" લખીએ અને એન્ટર દબાવીએ. | |ટર્મિનલમાં "date" લખીએ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |04:42 |
|તે તમને હમણાંનો સમય અને તારીખ પ્રદર્શિત કરશે. | |તે તમને હમણાંનો સમય અને તારીખ પ્રદર્શિત કરશે. | ||
|- | |- | ||
− | | | + | |04:45 |
|આપણે જોઈ શકીએ છીએ કે "date" આદેશ તારીખ અને સમય બંને આપે છે.આ ઘણી બહુમુખી ઉપયોગીતા છે અને ઘણા વિકલ્પો પણ ધરાવે છે. | |આપણે જોઈ શકીએ છીએ કે "date" આદેશ તારીખ અને સમય બંને આપે છે.આ ઘણી બહુમુખી ઉપયોગીતા છે અને ઘણા વિકલ્પો પણ ધરાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:54 |
|પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%T" લખી એન્ટર કળ દબાવીએ. | |પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%T" લખી એન્ટર કળ દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |05:07 |
|તે "કલાક:મિનીટ:સેકંડ" રૂપમાં માત્ર આપણને સમય દર્શાવે છે. | |તે "કલાક:મિનીટ:સેકંડ" રૂપમાં માત્ર આપણને સમય દર્શાવે છે. | ||
|- | |- | ||
− | | | + | |05:12 |
|પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%h" લખી અને એન્ટર કળ દબાવીએ. | |પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%h" લખી અને એન્ટર કળ દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |05:23 |
|તે ચાલી રહેલા મહિનાનું નામ આપે છે. | |તે ચાલી રહેલા મહિનાનું નામ આપે છે. | ||
|- | |- | ||
− | | | + | |05:25 |
|પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%m" લખી અને એન્ટર કળ દબાવીએ. | |પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%m" લખી અને એન્ટર કળ દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |05:38 |
|તે વર્ષના ચાલી રહેલા મહિનાનું નામ આંકડાકીય રચના શૈલીમાં આપે છે.અહીં તે ફેબ્રુઆરી મહિના માટે "૦૨" પ્રદર્શિત કરે છે.આને તમને મળી રહેલા પરિણામ સાથે સરખાવો. | |તે વર્ષના ચાલી રહેલા મહિનાનું નામ આંકડાકીય રચના શૈલીમાં આપે છે.અહીં તે ફેબ્રુઆરી મહિના માટે "૦૨" પ્રદર્શિત કરે છે.આને તમને મળી રહેલા પરિણામ સાથે સરખાવો. | ||
|- | |- | ||
− | | | + | |05:50 |
|પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%y" લખી અને એન્ટર કળ દબાવીએ. | |પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%y" લખી અને એન્ટર કળ દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |06:01 |
|તે વર્તમાનમાં ચાલી રહેલા વર્ષના છેલ્લા બે આકડાઓ આપે છે. | |તે વર્તમાનમાં ચાલી રહેલા વર્ષના છેલ્લા બે આકડાઓ આપે છે. | ||
|- | |- | ||
− | | | + | |06:05 |
|આપણે આ વિકલ્પોને જોડી પણ શકીએ.ઉદાહરણ તરીકે,પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +"%h%y"" લખી અને એન્ટર કળ દબાવીએ. | |આપણે આ વિકલ્પોને જોડી પણ શકીએ.ઉદાહરણ તરીકે,પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +"%h%y"" લખી અને એન્ટર કળ દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |06:34 |
|અહીં તે ફેબ્રુઆરી ૧૧ દેખાડી રહ્યું છે. | |અહીં તે ફેબ્રુઆરી ૧૧ દેખાડી રહ્યું છે. | ||
|- | |- | ||
− | | | + | |06:39 |
|આને સંબંધિત અન્ય આદેશ "cal" છે.સમાન ન હોવા છતા આ આદેશ તમને કોઈ પણ મહિના અને વર્ષની તારીખ-વાર સૂચી(કેલેન્ડર) જોવામાં મદદ કરે છે. | |આને સંબંધિત અન્ય આદેશ "cal" છે.સમાન ન હોવા છતા આ આદેશ તમને કોઈ પણ મહિના અને વર્ષની તારીખ-વાર સૂચી(કેલેન્ડર) જોવામાં મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |06:48 |
|હાલમાં ચાલી રહેલા મહિનાની તારીખ-વાર સૂચી જોવા પ્રોમ્પ્ટ ઉપર 'cal' લખી અને એન્ટર કળ દબાવીએ. | |હાલમાં ચાલી રહેલા મહિનાની તારીખ-વાર સૂચી જોવા પ્રોમ્પ્ટ ઉપર 'cal' લખી અને એન્ટર કળ દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |06:56 |
|મનમાંગ્યો કોઈ પણ મહિનો,જેમકે ડિસેમ્બર ૨૦૭૦ લઈએ તે જોવા પ્રોમ્પ્ટ ઉપર "cal ખાલી જગ્યા 12 ખાલી જગ્યા 2070" લખી અને એન્ટર દબાવો. | |મનમાંગ્યો કોઈ પણ મહિનો,જેમકે ડિસેમ્બર ૨૦૭૦ લઈએ તે જોવા પ્રોમ્પ્ટ ઉપર "cal ખાલી જગ્યા 12 ખાલી જગ્યા 2070" લખી અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |07:13 |
|આ ડિસેમ્બર ૨૦૭૦ની તારીખ-વાર સૂચી આપે છે. | |આ ડિસેમ્બર ૨૦૭૦ની તારીખ-વાર સૂચી આપે છે. | ||
|- | |- | ||
− | | | + | |07:19 |
|આગળ વધતા પહેલા ચાલો ફાઈલો અને ડિરેક્ટરીઓ વિશે થોડી ચર્ચા કરીએ. | |આગળ વધતા પહેલા ચાલો ફાઈલો અને ડિરેક્ટરીઓ વિશે થોડી ચર્ચા કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |07:26 |
|લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે.તો હવે પ્રશ્ન એ છે કે ફાઈલ છે શું? | |લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે.તો હવે પ્રશ્ન એ છે કે ફાઈલ છે શું? | ||
|- | |- | ||
− | | | + | |07:34 |
|ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી પત્રકો(ડોક્યુમેન્ટ્સ) અને પત્રો(પેપર્સ)નો સંગ્રહ કરીએ છીએ.એ જ પ્રમાણે લિનક્સ ફાઈલ એક "માહિતી સંગ્રહક પેટી" છે. | |ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી પત્રકો(ડોક્યુમેન્ટ્સ) અને પત્રો(પેપર્સ)નો સંગ્રહ કરીએ છીએ.એ જ પ્રમાણે લિનક્સ ફાઈલ એક "માહિતી સંગ્રહક પેટી" છે. | ||
|- | |- | ||
− | | | + | |07:48 |
|હવે ડિરેક્ટરી શું છે? | |હવે ડિરેક્ટરી શું છે? | ||
|- | |- | ||
− | | | + | |07:52 |
|ડિરેક્ટરીને આપણે ફાઈલો અને બીજી અન્ય (સબ)ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ. | |ડિરેક્ટરીને આપણે ફાઈલો અને બીજી અન્ય (સબ)ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ. | ||
|- | |- | ||
− | | | + | |07:58 |
|ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત(ઓર્ગનાઈઝ) કરવામાં મદદ કરે છે. | |ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત(ઓર્ગનાઈઝ) કરવામાં મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |08:04 |
|જેને વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ આ એના જેવું છે . | |જેને વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ આ એના જેવું છે . | ||
|- | |- | ||
− | | | + | |08:08 |
|જયારે આપણે લિનક્સમાં દાખલ થઇએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ.હોમ ડિરેક્ટરી જોવા પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $HOME" લખીએ અને એન્ટર દબાવીએ. | |જયારે આપણે લિનક્સમાં દાખલ થઇએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ.હોમ ડિરેક્ટરી જોવા પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $HOME" લખીએ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |08:27 |
|હવેનો આદેશ આપણે હમણાં જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છીએ તે જોવા માટે મદદરૂપ થાય છે.તે આદેશ "pwd" છે,પૂરું નામ "પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી" છે.પ્રોમ્પ્ટ ઉપર "pwd" લખીએ અને એન્ટર દબાવીએ. | |હવેનો આદેશ આપણે હમણાં જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છીએ તે જોવા માટે મદદરૂપ થાય છે.તે આદેશ "pwd" છે,પૂરું નામ "પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી" છે.પ્રોમ્પ્ટ ઉપર "pwd" લખીએ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |08:42 |
|એક વાર આપણને આપણી ડિરેક્ટરી ખબર હોય પછી તે ડિરેક્ટરીમાં કઈ ફાઈલો અને સબ-ડિરેક્ટરીઓ છે તે જાણી શકીએ.તેના માટે આપણી પાસે "ls" આદેશ છે જે કદાચ યુનિક્સ અને લિનક્સમાં સૌથી વધારે વપરાતો આદેશ છે. | |એક વાર આપણને આપણી ડિરેક્ટરી ખબર હોય પછી તે ડિરેક્ટરીમાં કઈ ફાઈલો અને સબ-ડિરેક્ટરીઓ છે તે જાણી શકીએ.તેના માટે આપણી પાસે "ls" આદેશ છે જે કદાચ યુનિક્સ અને લિનક્સમાં સૌથી વધારે વપરાતો આદેશ છે. | ||
|- | |- | ||
− | | | + | |08:56 |
|"ls" આદેશ લખીએ અને એન્ટર દબાવીએ. | |"ls" આદેશ લખીએ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |09:01 |
|હવે પરિણામનું અવલોકન કરો. | |હવે પરિણામનું અવલોકન કરો. | ||
|- | |- | ||
− | | | + | |09:04 |
|ફાઈલો અને સબ-ડિરેક્ટરીઓ સામાન્ય રીતે અલગ-અલગ રંગોમાં પ્રદર્શિત થાય છે. | |ફાઈલો અને સબ-ડિરેક્ટરીઓ સામાન્ય રીતે અલગ-અલગ રંગોમાં પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |09:08 |
|"ls" ઘણો બહુમુખી આદેશ છે જે ઘણા વિકલ્પો ધરાવે છે.ચાલો તેમાંના કેટલાક વિકલ્પો જોઈએ,પ્રોમ્પ્ટ ઉપર "ls ખાલી જગ્યા --all" લખીએ અને એન્ટર દબાવીએ. | |"ls" ઘણો બહુમુખી આદેશ છે જે ઘણા વિકલ્પો ધરાવે છે.ચાલો તેમાંના કેટલાક વિકલ્પો જોઈએ,પ્રોમ્પ્ટ ઉપર "ls ખાલી જગ્યા --all" લખીએ અને એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |09:24 |
|આ બધી ફાઈલો પ્રદર્શિત કરે છે જેમાં છુપાયેલી ફાઈલો પણ છે.(અહીં છુપાયેલી ફાઈલોના નામ (.)બિંદુ દ્વારા શરુ થયેલ છે) | |આ બધી ફાઈલો પ્રદર્શિત કરે છે જેમાં છુપાયેલી ફાઈલો પણ છે.(અહીં છુપાયેલી ફાઈલોના નામ (.)બિંદુ દ્વારા શરુ થયેલ છે) | ||
|- | |- | ||
− | | | + | |09:33 |
|જો આપણે ફક્ત ફાઈલ નહીં પણ હજી વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોઈએ તો -l નો ઉપયોગ કરી શકીએ. | |જો આપણે ફક્ત ફાઈલ નહીં પણ હજી વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોઈએ તો -l નો ઉપયોગ કરી શકીએ. | ||
|- | |- | ||
− | | | + | |09:40 |
|આદેશ "ls ખાલી જગ્યા -l" લખી એન્ટર દબાવીએ. | |આદેશ "ls ખાલી જગ્યા -l" લખી એન્ટર દબાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |09:50 |
|તે આપણને ફાઈલની પરવાનગીઓ,ફાઈલ બનાવનારનું નામ,ફાઈલમાં છેલ્લા થયેલ બદલાવનો સમય,ફાઈલનું માપ બાઈટમાં વગેરે આપે છે.આ વિકલ્પના વિભાગોની સમજુતીનો આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થયેલ નથી. | |તે આપણને ફાઈલની પરવાનગીઓ,ફાઈલ બનાવનારનું નામ,ફાઈલમાં છેલ્લા થયેલ બદલાવનો સમય,ફાઈલનું માપ બાઈટમાં વગેરે આપે છે.આ વિકલ્પના વિભાગોની સમજુતીનો આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થયેલ નથી. | ||
|- | |- |
Latest revision as of 17:24, 7 August 2014
Time | Narration |
---|---|
00:00 | "લિનક્સની સામાન્ય હેતુની ઉપયોગીતા"ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુ્ટોરીઅલમાં આપણે સર્વ સામાન્ય પરંતુ મહત્વના આદેશોથી પોતાને પરિચિત કરીશું. |
00:14 | આ ટ્યુ્ટોરીઅલ તમે લિનક્સ સાથે કાર્ય કરો તેની પ્રેરણાત્મક શરૂઆત કરે છે. |
00:21 | પ્રથમ આદેશ આપણે જોઈશું તે "echo" છે.નોંધ રાખો કે લિનક્સ આદેશો અક્ષર-પ્રકાર(સાદા કે કેપિટલ)ને સંવેદનશીલ છે. |
00:29 | જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો અને તેના વિકલ્પો સાદા અક્ષરોમાં જ લેવાય છે . |
00:36 | આ આદેશનો ઉપયોગ પડદા ઉપર કોઈ સંદેશ પ્રદર્શિત કરવા થાય છે.ટર્મિનલ ઉપર જઈએ. |
00:43 | "Ctrl+Alt+t" ઉબુન્ટુમાં ટર્મિનલ શરુ કરવા મદદ કરે છે. |
00:48 | જોકે આ આદેશ બધી યુનિક્સ સિસ્ટમ ઉપર કાર્ય કરતો નથી. |
00:52 | ટર્મિનલ શરુ કરવાની સામાન્ય પ્રક્રિયા અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સમજાવેલ છે. |
00:58 | પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા Hello World" લખો અને એન્ટર કળ દબાવો. |
01:08 | આ આદેશ આપણે લખેલો સંદેશ"Hello World" પ્રદર્શિત કરે છે. |
01:14 | "echo" આદેશનો ઉપયોગ ચલ સંખ્યા(variable)ની કિંમત પ્રદર્શિત કરવા પણ થાય છે. |
01:19 | પ્રોમ્પ્ટ ઉપર આદેશ "echo ખાલી જગ્યા $ મોટા અક્ષરમાં SHELL" લખી એન્ટર દબાવો. |
01:30 | આ વપરાય રહેલા વર્તમાન શેલને બતાવે છે. |
01:36 | આપણે "echo" આદેશ સાથે "એસ્કેપ સીક્વન્સીસ" પણ વાપરી શકીએ છીએ. |
01:42 | તે માટે આપણને લિનક્સમાં "-e"(સંયોગ ચિહ્ન ઈ )નો ઉપયોગ કરવો પડશે. |
01:46 | સામાન્ય એસ્કેપ સીક્વન્સીસમાં ટેબ માટે "\t",નવી લીટી માટે "\n" તથા "\c" એક એસ્કેપ સિક્વન્સ છે જેનો જયારે ઉપયોગ કરીએ ત્યારે તે પ્રોમ્પ્ટને તે જ લીટીમાં પ્રદર્શિત કરે છે. |
02:03 | જો આપણે કઈ દાખલ કરતા પહેલા પ્રોમ્પ્ટ ઉપર કોઈ સંદેશ મુકવા માંગતા હોઈએ ત્યારે આ ઉપયોગી છે.પ્રોમ્પ્ટ ઉપર આદેશ લખીએ :
echo ખાલી જગ્યા -e ખાલી જગ્યા 'Enter a command\c' અને એન્ટર દબાવીએ. |
02:32 | આપણે જોઈશું કે 'એન્ટર કમાંડ' લખાયા પછી પ્રોમ્પ્ટ એ જ લીટીમાં પ્રદર્શિત થશે. |
02:38 | તમે જાણવા ઇચ્છતા હશો કે તમે લિનક્સ કેર્નેલની કઈ આવૃત્તિ ઉપર કાર્ય કરી રહ્યા છો. |
02:43 | આ જાણવા અને આપણા કમ્પ્યુટરના અન્ય લક્ષણો જાણવા આપણી પાસે "uname" આદેશ છે.પ્રોમ્પ્ટ ઉપર "uname ખાલી જગ્યા -r" લખીએ અને એન્ટર દબાવીએ. |
02:58 | તમારું ઉપયોગકર્તાનું નામ જાણવા,પ્રોમ્પ્ટ ઉપર "who ખાલી જગ્યા am ખાલી જગ્યા I" લખી એન્ટર દબાવીએ. |
03:11 | જો સીસ્ટમ "વિવિધ-ઉપયોગકર્તા(મલ્ટીયુઝર)" ધરાવતા લક્ષણવાળું હોય તો "who" આદેશ સિસ્ટમમાં દાખલ થયેલા ઉપયોગકર્તાઓની સૂચી દર્શાવે છે . |
03:21 | ઘણી વાર તમારો લોગીન પાસવર્ડ ગુપ્ત ન રહ્યો હોય અને તમે તેને બદલવા માંગતા હોવ. |
03:28 | તેના માટે આપણી પાસે "passwd" આદેશ છે.પ્રોમ્પ્ટ ઉપર "p-a-s-s-w-d" લખીએ અને એન્ટર દબાવીએ. |
03:37 | જયારે તમે આ આદેશ આપો છો તમને વર્તમાન પાસવર્ડ લખવાનું પૂછવામાં આવે છે. |
03:43 | અહીં,હું મારા સિસ્ટમ માટેનો વર્તમાનનો પાસવર્ડ આપી રહી છું. |
03:48 | જયારે તે યોગ્ય રીતે દાખલ થાય,તમારે નવો પાસવર્ડ દાખલ કરવો પડશે અને તેની ખાતરી કરવા ફરી એક વાર લખવો પડશે. |
04:02 | પણ જો આપણે આપણો વર્તમાનનો પાસવર્ડ ભૂલી ગયા હોઈએ તો શું? |
04:06 | પછી પણ વર્તમાનનો પાસવર્ડ જાણ્યા વગર આ પાસવર્ડ બદલી શકાય.પણ આ કાર્ય માત્ર "મૂળ ઉપયોગકર્તા" જ કરી શકે છે. |
04:14 | તો હવે જોઈએ કે આ "મૂળ ઉપયોગકર્તા" કોણ છે? |
04:18 | તેને વધારાના વિશેષાધિકારો ધરાવતી ખાસ વ્યક્તિ કહી શકાય. |
04:22 | સામ્યતા દર્શાવવા આપણે કહી શકીએ કે "મૂળ ઉપયોગકર્તા" એ વિન્ડોવ્ઝમાંના ઉપયોગકર્તા જેવું છે જે સંચાલક સ્થિતિ ધરાવે છે. |
04:30 | જો સિસ્ટમની તારીખ અને સમય જાણવી હોય તો તે માટે આપણી પાસે "date" આદેશ છે. |
04:36 | ટર્મિનલમાં "date" લખીએ અને એન્ટર દબાવીએ. |
04:42 | તે તમને હમણાંનો સમય અને તારીખ પ્રદર્શિત કરશે. |
04:45 | આપણે જોઈ શકીએ છીએ કે "date" આદેશ તારીખ અને સમય બંને આપે છે.આ ઘણી બહુમુખી ઉપયોગીતા છે અને ઘણા વિકલ્પો પણ ધરાવે છે. |
04:54 | પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%T" લખી એન્ટર કળ દબાવીએ. |
05:07 | તે "કલાક:મિનીટ:સેકંડ" રૂપમાં માત્ર આપણને સમય દર્શાવે છે. |
05:12 | પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%h" લખી અને એન્ટર કળ દબાવીએ. |
05:23 | તે ચાલી રહેલા મહિનાનું નામ આપે છે. |
05:25 | પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%m" લખી અને એન્ટર કળ દબાવીએ. |
05:38 | તે વર્ષના ચાલી રહેલા મહિનાનું નામ આંકડાકીય રચના શૈલીમાં આપે છે.અહીં તે ફેબ્રુઆરી મહિના માટે "૦૨" પ્રદર્શિત કરે છે.આને તમને મળી રહેલા પરિણામ સાથે સરખાવો. |
05:50 | પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +%y" લખી અને એન્ટર કળ દબાવીએ. |
06:01 | તે વર્તમાનમાં ચાલી રહેલા વર્ષના છેલ્લા બે આકડાઓ આપે છે. |
06:05 | આપણે આ વિકલ્પોને જોડી પણ શકીએ.ઉદાહરણ તરીકે,પ્રોમ્પ્ટ ઉપર "date ખાલી જગ્યા +"%h%y"" લખી અને એન્ટર કળ દબાવીએ. |
06:34 | અહીં તે ફેબ્રુઆરી ૧૧ દેખાડી રહ્યું છે. |
06:39 | આને સંબંધિત અન્ય આદેશ "cal" છે.સમાન ન હોવા છતા આ આદેશ તમને કોઈ પણ મહિના અને વર્ષની તારીખ-વાર સૂચી(કેલેન્ડર) જોવામાં મદદ કરે છે. |
06:48 | હાલમાં ચાલી રહેલા મહિનાની તારીખ-વાર સૂચી જોવા પ્રોમ્પ્ટ ઉપર 'cal' લખી અને એન્ટર કળ દબાવીએ. |
06:56 | મનમાંગ્યો કોઈ પણ મહિનો,જેમકે ડિસેમ્બર ૨૦૭૦ લઈએ તે જોવા પ્રોમ્પ્ટ ઉપર "cal ખાલી જગ્યા 12 ખાલી જગ્યા 2070" લખી અને એન્ટર દબાવો. |
07:13 | આ ડિસેમ્બર ૨૦૭૦ની તારીખ-વાર સૂચી આપે છે. |
07:19 | આગળ વધતા પહેલા ચાલો ફાઈલો અને ડિરેક્ટરીઓ વિશે થોડી ચર્ચા કરીએ. |
07:26 | લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે.તો હવે પ્રશ્ન એ છે કે ફાઈલ છે શું? |
07:34 | ફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી પત્રકો(ડોક્યુમેન્ટ્સ) અને પત્રો(પેપર્સ)નો સંગ્રહ કરીએ છીએ.એ જ પ્રમાણે લિનક્સ ફાઈલ એક "માહિતી સંગ્રહક પેટી" છે. |
07:48 | હવે ડિરેક્ટરી શું છે? |
07:52 | ડિરેક્ટરીને આપણે ફાઈલો અને બીજી અન્ય (સબ)ડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ. |
07:58 | ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિત(ઓર્ગનાઈઝ) કરવામાં મદદ કરે છે. |
08:04 | જેને વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ આ એના જેવું છે . |
08:08 | જયારે આપણે લિનક્સમાં દાખલ થઇએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ.હોમ ડિરેક્ટરી જોવા પ્રોમ્પ્ટ ઉપર "echo ખાલી જગ્યા $HOME" લખીએ અને એન્ટર દબાવીએ. |
08:27 | હવેનો આદેશ આપણે હમણાં જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છીએ તે જોવા માટે મદદરૂપ થાય છે.તે આદેશ "pwd" છે,પૂરું નામ "પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી" છે.પ્રોમ્પ્ટ ઉપર "pwd" લખીએ અને એન્ટર દબાવીએ. |
08:42 | એક વાર આપણને આપણી ડિરેક્ટરી ખબર હોય પછી તે ડિરેક્ટરીમાં કઈ ફાઈલો અને સબ-ડિરેક્ટરીઓ છે તે જાણી શકીએ.તેના માટે આપણી પાસે "ls" આદેશ છે જે કદાચ યુનિક્સ અને લિનક્સમાં સૌથી વધારે વપરાતો આદેશ છે. |
08:56 | "ls" આદેશ લખીએ અને એન્ટર દબાવીએ. |
09:01 | હવે પરિણામનું અવલોકન કરો. |
09:04 | ફાઈલો અને સબ-ડિરેક્ટરીઓ સામાન્ય રીતે અલગ-અલગ રંગોમાં પ્રદર્શિત થાય છે. |
09:08 | "ls" ઘણો બહુમુખી આદેશ છે જે ઘણા વિકલ્પો ધરાવે છે.ચાલો તેમાંના કેટલાક વિકલ્પો જોઈએ,પ્રોમ્પ્ટ ઉપર "ls ખાલી જગ્યા --all" લખીએ અને એન્ટર દબાવીએ. |
09:24 | આ બધી ફાઈલો પ્રદર્શિત કરે છે જેમાં છુપાયેલી ફાઈલો પણ છે.(અહીં છુપાયેલી ફાઈલોના નામ (.)બિંદુ દ્વારા શરુ થયેલ છે) |
09:33 | જો આપણે ફક્ત ફાઈલ નહીં પણ હજી વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોઈએ તો -l નો ઉપયોગ કરી શકીએ. |
09:40 | આદેશ "ls ખાલી જગ્યા -l" લખી એન્ટર દબાવીએ. |
09:50 | તે આપણને ફાઈલની પરવાનગીઓ,ફાઈલ બનાવનારનું નામ,ફાઈલમાં છેલ્લા થયેલ બદલાવનો સમય,ફાઈલનું માપ બાઈટમાં વગેરે આપે છે.આ વિકલ્પના વિભાગોની સમજુતીનો આ ટ્યુ્ટોરીઅલમાં સમાવેશ થયેલ નથી. |
10:06 | પછી આપણે જોઈશું કે ls ઘણા વિકલ્પો ધરાવે છે. |
10:11 | આ બધી માહિતીઓ પડદા ઉપર માત્ર બતાવવા કરતા,આપણે તેને ફાઈલમાં સંગ્રહિત કરી શકીએ.કોઈ પણ આદેશના પરિણામનો આપણે આ પ્રમાણે ફાઈલમાં સંગ્રહ કરી શકીએ: |
10:23 | આદેશ લખીએ જેની પાછળ ">" અને "ફાઈલનું નામ" આવે.આદેશ "ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા > ખાલી જગ્યા fileinfo" લખી અને એન્ટર દબાવીએ. |
10:46 | હવે બધી ફાઈલો અને ડિરેક્ટરીઓની માહિતી ફાઈલ "fileinfo"માં જતી રહેશે. |
10:54 | પણ આ ફાઈલમાં રહેલ માહિતી આપણે કેવી રીતે જોઈ શકીએ?આના માટે "cat" આદેશ વપરાશે.આદેશ લખીએ "cat ખાલી જગ્યા અને ફાઈલનું નામ",જે અહીં "fileinfo" છે અને એન્ટર દબાવીએ. |
11:12 | હવે તમે તેમાં રહેલ માહિતી જોઈ શકો છો.વાસ્તવમાં "cat"નો અન્ય મહત્વનો ઉપયોગ છે "ફાઈલનું સર્જન" કરવું.આના માટે પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cat ખાલી જગ્યા > ખાલી જગ્યા ફાઈલ નામ" જે આપણે file1 લઈએ અને એન્ટર દબાવીએ. |
11:36 | હવે જયારે આપણે એન્ટર દબાવીએ છીએ ત્યારે આદેશ ઉપયોગકર્તાના ઈનપુટની રાહ જુએ છે. |
11:42 | હવે આપણે જે કઈ લખીશું તે આ ફાઈલમાં લખાશે.તો ચાલો કઈ લખીએ. |
11:50 | હવે ઈનપુટ સમાપ્ત કરવા એન્ટર દબાવીશું. |
11:56 | હવે એકસાથે "ctrl" અને "D" કળ દબાવીએ. |
12:05 | હવે ફાઈલ નામ જે અહીં file1 છે તે જો પહેલેથી હયાત હશે તો આપણે આપેલ ઈનપુટ આ ફાઈલમાં રહેલ લખાણ ઉપર લખાઈ જશે. |
12:13 | જો તમારે હયાત file1ના અંતે તમારું આપેલ ઈનપુટ જોડવું હોય તો પ્રોમ્પ્ટ ઉપર આદેશ "cat ખાલી જગ્યા > ખાલી જગ્યા file1" લખી એન્ટર દબાવીએ. |
12:36 | હજી ઘણા આદેશો છે જેની આપણે ચર્ચા કરી શકીએ પણ આ ક્ષણે અહીંયા સુધી જ સીમિત રાખીએ.હકીકતમાં આપણે જે આદેશોની ચર્ચા કરી તેઓ ઘણા વિકલ્પો અને શક્યતાઓ ધરાવે છે જે આપણે જોયા નથી. |
12:50 | અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે. |
13:02 | મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
13:10 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર. |