Difference between revisions of "Digital-Divide/D0/Newborn-Child-Care/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 158: Line 158:
 
|-
 
|-
 
| 02.43
 
| 02.43
| The doctor explains that after the initial period, 2-3 baths per week, with a mild soap, are sufficient for the baby.  
+
| ડૉક્ટર સમજાવે છે  કે પ્રારંભિક ગાળા પછી, સપ્તાહ દીઠ 2-3 સ્નાન હળવા સાબુ સાથે, બાળક માટે પૂરતા છે.
  
 
|-
 
|-
 
| 02.53
 
| 02.53
|This can continue during the first year of the baby.  
+
|આવું  બાળક ના પ્રથમ વર્ષ દરમિયાન ચાલુ રાખી શકો છો.
 
+
  
 
|-
 
|-
 
| 02.56
 
| 02.56
|Frequent bathing may be drying to the skin.  
+
|વારંવાર સ્નાન ત્વચા ને  સૂકવી શકે છે.
 
+
  
  
 
|-
 
|-
 
|  03.01
 
|  03.01
| Dr Anjali then points out that the baby has some rashes.  
+
| ડૉ અંજલી પછી બાળકને કેટલાક ચકામા છે તે નિર્દેશ કરે છે.  
  
 
|-
 
|-
 
|  03.06
 
|  03.06
| Anita gets scared.  
+
| અનીતા ઘભરાઈ જાય છે.  
  
 
|-
 
|-
 
|  03.08
 
|  03.08
|She asks the doctor how to take care of such rashes.  
+
|તે ડૉક્ટર પૂછે છે આવા ચકામાની  કાળજી કેવી રીતે લેવી.
  
 
|-
 
|-
 
|  03.13
 
|  03.13
|The doctor explains that the rashes are because of the wet diaper.  
+
|ડૉક્ટર સમજાવે છે કે આ ચકામાનું  કારણ ભીનું બાળોતિયું છે .  
  
 
|-
 
|-
 
| 03.19
 
| 03.19
| She further says that you should change your baby's cloth diaper frequently, and as soon as possible after bowel movements.  
+
| તે આગળ કહે છે જેમ બને તેમ વારંવાર  તમારા બાળકનું બાળોતિયું  બદલતા રહો
 +
આંતરડાંની  ગતિવિધિઓ પછી.
  
 
|-
 
|-
 
|  03.29
 
|  03.29
|After cleaning the area with mild soap and water, wipe it dry.  
+
|સાધારણ સાબુ અને પાણી સાથે વિસ્તાર સાફ કર્યા પછી,નુછોઅને સૂકવો.  
  
 
|-
 
|-
 
|  03.34
 
|  03.34
|Then apply some baby powder over it to keep it moisture-free.  
+
|પછી ભેજ રહિત રાખવા માટે તેની પર કેટલાક બાળકોનો પાવડર લગાડો.
 
+
  
 
|-
 
|-
 
|  03.39
 
|  03.39
|The doctor further explains that if you using cloth diapers, wash them in hot water with a disinfectant like dettol.  
+
|ડોક્ટર આગળ સમજાવે છે કે જો તમે કપડાનું બાળોતિયું વાપરી રહ્યા છો તો તેને  જંતુનાશક  સાથે ગરમ પાણી થી ધુઓ જેમકે ડેટોલ.  
  
 
|-
 
|-
 
| 03.49
 
| 03.49
| Its also a good idea to let the baby go un-diapered for part of the day.  
+
| તે પણ સારો સુજાવ છે કે દિવસના થોડા ભાગમાં બાળક ને બાળોતિય વગર રહેવાદો.  
  
  
Line 212: Line 210:
 
|-
 
|-
 
|  03.55
 
|  03.55
|Anita thanks Dr Anjali for her advice and says she will keep them in mind.  
+
|અનિતા સલાહ આપવા  માટે ડોક્ટર અંજલીનો  આભાર માને  છે અને કહે છે તે બધું ધ્યાન માં રાખશે.
  
  
Line 218: Line 216:
 
|-
 
|-
 
|  04.02
 
|  04.02
| This brings us to the end of this tutorial.  
+
| અહી આ  ટ્યુટોરીયલનો અંત થાય છે.
 
+
  
 
|-
 
|-
 
| 04.05
 
| 04.05
| Watch the video available at the following link
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
  
 
|-
 
|-
 
|  04.09
 
|  04.09
|It summaries the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|  04.12
 
|  04.12
|If you do not have a good bandwidth you can download and watch it
+
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|  04.18
 
|  04.18
| The Spoken Tutorial  team conducts workshops using spoken tutorials.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.  
  
 
|-
 
|-
 
|  04.25
 
|  04.25
|Gives certificates to those who pass an online test.  
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
|  04.29
 
|  04.29
|For more details, please write to: contact@spoken-tutorial.org  
+
|વધુ વિગત માટે,contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો
  
 
|-
 
|-
 
| 04.39
 
| 04.39
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
|  04.44
 
|  04.44
|It is Supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
 
|  04.53
 
|  04.53
|More information on this mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro
+
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે:  http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 05.09
 
| 05.09
| The script is contributed and narrated by Avnish Kumar , drawings are by Saurabh Gadgil
+
| IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર,
  
 
|-
 
|-
 
|  05.16
 
|  05.16
|This is Avnish  signing off from IIT Bombay.
+
| હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું
 
+
 
|-
 
|-
 
|  05.19
 
|  05.19
|Thanks for joining.
+
|જોવા બદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 20:01, 29 April 2014

Visual Cue Narration
00:02 નવજાત બાળ સંભાળ રનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે..
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:-
00:09 નવજાત બાળકની દેખભાળ કેવી રીતે કરવી.
00:12 નવી માતા દ્વારા સામાન્ય સમસ્યાઓ નો સામનો અને


00:15 તે સમસ્યાઓ હલ કેવી રીતે કરવું.
00:18 ડો. અંજલી અનિતાના ઘરે પ્રવેશે છે અને તેના નવજાત બાળક પર તેનું સુખ વ્યક્ત કરે છે.


00:25 ડો. અંજલીએ નોંધલે છે કે અનીતા એ તેના બાળકને ખોટી પદ્ધતીથી પકડ્યું છે.
00:30 તે અનિતાને કહે છે બાળકને લેતા વખતે કાળજી રાખવી .


00.35 ડો અંજલી બતાવે છે કે બાળકના માથા ને કેવી રીતે આધાર આપવો અને ઝુલાવવું


00.41 જયારે બાળકને ઉપર ઉચકતા વખતે અથવા
00.43 જયારે તેને નીચે મુકો છો.
00.45 ડોક્ટર અનીતા ને સલાહ આપે છે કે ક્યારે પણ બાળક ને જેવું તેવું પકડવું નહી.
00.51 અનિતા ડૉક્ટરને કહે છે કે આ તમામ માટે તે નવી છે .
00.55 અને તેના નવજાત બાળકની સારી રીતે કાળજી લેવાની તેની સલાહ માટે પૂછે છે.


01.02 ડૉ અંજલી ખુશીથી સંમત થાય છે.
01:04 તે પ્રથમ અને અગ્રણી મહત્વનું નિર્દેશ છે કે -


01:09 સાબુ ​​અથવા કોલસા-રાખ સાથે તમારા હાથ ધોવા
01:13 નવજાત બાળકો પકડવા પહેલાં.
01:15 નાના બાળકોની મજબૂત પ્રતિકારક શક્તિ હજુ સુધી બની નથી હોતી.


01.19 તેથી, તેઓ ચેપ માટે સંવેદનશીલ હોય છે.


01.24 અનિતા ડૉક્ટર પૂછે છે હું મારા બાળકને કેટલી વાર ખવડાવવું જોઈએ ?
01.28 ડૉક્ટર અનિતા કહે છે કે એક નવજાત બાળક દર 2 થી 3 કલાક ખાવા આપવું જરૂરી છે.


01:37 તે સમજાવે છે કે બાળક ના આરોગ્ય માટે સ્તનપાન સૌથી મહત્વપૂર્ણ છે.


01.43 બાળકના રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરે છે.
01.46 તેમજ સ્તનપાન કરાવતી વખતે તમારા બાળકને દરેક સ્તન પર 10-15 મિનિટ સ્તનપાન કરવા દો.


01.56 પછી, અનિતા ડૉક્ટરને બાળકના ખોરાક વિશે સૂત્ર પૂછે છે.


02.00 મહિલા ડૉક્ટર કહે છે કે
02:02 જેમ તમે તમારા બાળકને સૂત્ર ખોરાક કરી રહ્યાં છો: દા.ત. દૂધ- અવેજી,
02:08 પછી તે મોટા ભાગે દરેક ખોરાક લગભગ 60-90 ગ્રામ લેશે.
02:14 પછી અનિતા ડૉક્ટરને પૂછે છે ક્યારે અને કેવી રીતે બાળકને સ્નાન આપી શકાય .
02.21 ડૉક્ટર સમજાવે છે કે પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન, બાળક ખૂબ જ હોય નાજુક છે .
02.28 તે કહે છે આપણે બાળકને ફક્ત નુંછી કાઢવું જોઈએ જ્યાંસુધી
02.33 (a) નાળ ખરી પડે
02.37 (b) સુન્નત રૂઝ આવતા
02.39 (c) નાભિમાં સંપૂર્ણપણે રૂઝ આવતા સુધી


02.43 ડૉક્ટર સમજાવે છે કે પ્રારંભિક ગાળા પછી, સપ્તાહ દીઠ 2-3 સ્નાન હળવા સાબુ સાથે, બાળક માટે પૂરતા છે.
02.53 આવું બાળક ના પ્રથમ વર્ષ દરમિયાન ચાલુ રાખી શકો છો.
02.56 વારંવાર સ્નાન ત્વચા ને સૂકવી શકે છે.


03.01 ડૉ અંજલી પછી બાળકને કેટલાક ચકામા છે તે નિર્દેશ કરે છે.
03.06 અનીતા ઘભરાઈ જાય છે.
03.08 તે ડૉક્ટર પૂછે છે આવા ચકામાની કાળજી કેવી રીતે લેવી.
03.13 ડૉક્ટર સમજાવે છે કે આ ચકામાનું કારણ ભીનું બાળોતિયું છે .
03.19 તે આગળ કહે છે જેમ બને તેમ વારંવાર તમારા બાળકનું બાળોતિયું બદલતા રહો

આંતરડાંની ગતિવિધિઓ પછી.

03.29 સાધારણ સાબુ અને પાણી સાથે વિસ્તાર સાફ કર્યા પછી,નુછોઅને સૂકવો.
03.34 પછી ભેજ રહિત રાખવા માટે તેની પર કેટલાક બાળકોનો પાવડર લગાડો.
03.39 ડોક્ટર આગળ સમજાવે છે કે જો તમે કપડાનું બાળોતિયું વાપરી રહ્યા છો તો તેને જંતુનાશક સાથે ગરમ પાણી થી ધુઓ જેમકે ડેટોલ.
03.49 તે પણ સારો સુજાવ છે કે દિવસના થોડા ભાગમાં બાળક ને બાળોતિય વગર રહેવાદો.


03.55 અનિતા સલાહ આપવા માટે ડોક્ટર અંજલીનો આભાર માને છે અને કહે છે તે બધું ધ્યાન માં રાખશે.


04.02 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
04.05 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
04.09 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
04.12 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
04.18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
04.25 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
04.29 વધુ વિગત માટે,contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો
04.39 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
04.44 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
04.53 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro
05.09 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર,
05.16 હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું
05.19 જોવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki