Difference between revisions of "GIMP/C2/Selective-Sharpening/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(10 intermediate revisions by the same user not shown) | |||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | આ ઈમેજમાં બેકગ્રાઉન્ડમાં આવેલ | + | | આ ઈમેજમાં બેકગ્રાઉન્ડમાં આવેલ તારની જાળી એ શાર્પ ન કરેલ મોટો વિસ્તાર છે અને અહીં આવેલ ફૂલને સેજ શાર્પ કરેલું છે. |
|- | |- | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
− | |01:37 | + | | 01:37 |
− | | | + | | તો હું ટૂલ બારમાં '''Filters''' પર ક્લિક કરીને '''sharpen''' ટૂલ પસંદ કરું છું અને '''sharpness''' સ્લાઈડરને આગળ ખેંચું છું અને તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડની મૌલિક્તા નષ્ટ પામી છે |
|- | |- | ||
− | |01:52 | + | | 01:52 |
− | | | + | | પરંતુ જો તમે અહીં જુઓ છો અને હું '''sharpen''' ટૂલને અહીં લાઉં છું, અને જ્યારે હું સ્લાઈડરને આત્યંતિક વેલ્યુ પર ખેંચું છું તો ચિત્ર અલોપ થાય છે. |
+ | |- | ||
+ | | 02:03 | ||
+ | | આમ શાર્પ ન થયેલ વિસ્તારને શાર્પ કરવું અથવા કે એવા વિસ્તારને જે રંગથી ભરેલ હોય અને માહિતી વિહોણા હોય, ઈમેજ બગાડ કરે છે અને આ થાય છે કારણ કે ઈમેજમાં આવેલ એવા રંગો જેને શાર્પ કરવાની જરૂર નથી તે શાર્પ થાય છે. | ||
|- | |- | ||
− | |02: | + | | 02:21 |
− | | | + | | તો હું તમને '''selectively sharpening''' ની પદ્ધતિ કહીશ જે ઈમેજને નષ્ટ કરતી નથી. |
|- | |- | ||
− | |02: | + | | 02:29 |
− | | | + | | '''selectively sharpening''' કરવા માટે હું લેયરો સાથે કામ કરીશ. |
|- | |- | ||
− | |02: | + | | 02:35 |
− | | | + | | આ વખતે હું ફક્ત બેકગ્રાઉન્ડ લેયરની એક નકલ બનાવું છું અને તેને '''sharpen''' સંબોધુ છું. |
|- | |- | ||
− | |02: | + | | 02:43 |
− | | | + | | હવે હું '''sharpen''' લેયરને લેયર માસ્ક ઉમેરું છું અને હું લેયર માસ્ક તરીકે '''gray scale copy of the layer''' પસંદ કરું છું અને '''add''' વિકલ્પ પર ક્લિક કરું છું અને તમે જોયું કોઈપણ ફેરફાર થયા નથી કારણ કે લેયર મોડ '''normal''' છે |
|- | |- | ||
− | | | + | | 03:07 |
− | | | + | | પરંતુ જેમ હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને ના-પસંદ કરું છું તો તમે જોઈ શકો છો કે ઈમેજમાંનાં ફક્ત ઉજળા ભાગો જ દૃશ્યમાન છે. |
|- | |- | ||
− | |03 | + | | 03:19 |
− | | | + | | અને જો તમને યાદ હોય કે લેયર માસ્કમાં સફેદ એ ઉજળા ભાગોને ઉજાગર કરે છે અને કાળો એ છુપાવે છે અને અહીં તમે જોઈ શકો છો કે મોટા ભાગે લેયર માસ્ક અંધારમય છે જેથી તે છુપાયેલું છે અને અહીં ફક્ત ઉજળો ભાગ દૃશ્યમાન છે. |
+ | |- | ||
+ | | 03:36 | ||
+ | | હવે જેમ હું લેયર માસ્ક પર '''sharpening''' અલ્ગોરીધમનો ઉપયોગ કરું છું ત્યારે ફક્ત ફૂલ શાર્પ થશે. | ||
|- | |- | ||
− | |03: | + | | 03:43 |
− | | | + | | અને સાથે જ હું પાંદડાનો ભાગ પણ શાર્પ કરવા ઈચ્છું છું. |
|- | |- | ||
− | |03: | + | | 03:48 |
− | | | + | | અને શાર્પ થયેલ ઈમેજમાં મને ફૂલમાં સફેદ વિસ્તારો જોઈતા નથી અને મને ફક્ત બારીક વિગતો જોઈએ છે. |
|- | |- | ||
− | |03: | + | | 03:57 |
− | | | + | | તે કરવા માટે હું 2જા ફીલ્ટરનો ઉપયોગ કરું છું અને આ છે '''Edge Detect'''. |
|- | |- | ||
− | | | + | | 04:04 |
− | | | + | | આ એક અલ્ગોરીધમ છે જે ઈમેજમાં ઉજળા અને નીરસ ભાગ વચ્ચેની કિનારીઓ માટે જુએ છે અને તેને ત્યાં સફેદ લાઈન બનાવીને વધુ સુધારીત કરે છે. |
|- | |- | ||
− | + | | 04:20 | |
− | + | | તમે આ વિકલ્પો અહીં એવા જ છોડી શકો છો કારણ કે અહીં આ અલ્ગોરીધમ વચ્ચે ઝાઝું તફાવત નથી પણ હું '''amount''' ની વેલ્યુ 4 વધારું છું અને પ્રીવ્યુમાં જોઉં છું. | |
− | + | ||
− | |04: | + | |
− | | | + | |
|- | |- | ||
− | |04: | + | | 04:41 |
− | | | + | | તમે અહીં જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ પોતાનામાં સેજ સંરચના ધરાવે છે અને ઉજળા ભાગમાં જાડી સફેદ લાઈનો છે. |
|- | |- | ||
− | |04: | + | | 04:54 |
− | | | + | | હું '''OK''' પર ક્લિક કરું છું અને ઈમેજ પર અલ્ગોરીધમ લાગુ થવાની રાહ જોઉં છું. |
|- | |- | ||
− | | | + | | 05:06 |
− | | | + | | તે કામ કરે છે અને હવે મને તમામ કિનારીઓનું સફેદ ચિત્ર મળે છે. |
+ | |- | ||
+ | | 05:15 | ||
+ | | હું 1 દાબીને ઈમેજમાં ઝૂમ કરું છું અને તમે અહીં જોઈ શકો છે કે હવે તમામ ઉજળા ભાગો સફેદ કિનારી અને સફેદ લાઈન ધરાવે છે અને બાકી બચેલ તમામ વિસ્તારો લગભગ કાળા છે. | ||
|- | |- | ||
− | |05: | + | | 05:43 |
− | | | + | | જ્યારે હું લેયર માસ્ક અને બેકગ્રાઉન્ડ લેયર સ્વીચ ઓફ કરું છું ત્યારે તમે ફક્ત ફૂલની કિનારીને જ જોઈ શકો છો એટલે કે વધુ ઉજળો ભાગ દૃશ્યમાન છે. |
|- | |- | ||
− | |05: | + | | 05:57 |
− | | | + | | હવે હું બેકગ્રાઉન્ડમાનાં રંગો અને ફૂલનાં રંગને અસર પહોચાડ્યા વિના ફૂલની કિનારીને શાર્પ કરી શકું છું. |
|- | |- | ||
− | | | + | | 06:08 |
− | | | + | | પરંતુ આ એક વિચિત્ર અસર આપશે જેમ કે કાદવમય બેકગ્રાઉન્ડમાં એક તેજ લાઈન. |
|- | |- | ||
− | | | + | | 06:20 |
− | | | + | | અને તેને ટાળવા હેતુ હું આ લેયર પર '''blur''' કહેવાતા હજુ એક ફિલ્ટરને ઉપયોગમાં લઉં છું. |
|- | |- | ||
− | |06: | + | | 06:28 |
− | | | + | | હું લેયર માસ્ક પસંદ કરું છું અને આ લાઈનને સેજ નીકાળવા માટે '''gaussian blur''' નો ઉપયોગ કરું છું, અને હું '''horizontal blur radius''' માં અમુક વેલ્યુ માની લો કે 8 સુધી વધારું છું અને '''ok''' પર ક્લિક કરું છું. |
|- | |- | ||
− | |06: | + | | 06:46 |
− | | | + | | ફિલ્ટરનાં પતવાની રાહ જુઓ અને હવે તમે જોઈ શકો છો કે ફૂલની કિનારી સેજ વધુ સુવાળી છે અને મને લાગે છે કે મને ઈમેજમાં સેજ વધારે તેજસ્વીતાની જરૂર છે. |
|- | |- | ||
− | |06: | + | | 06:59 |
− | | | + | | તો હું '''curve''' ટૂલને પસંદ કરું છું અને કર્વ્સ મેળવવા માટે ઈમેજમાં ક્લિક કરું છું અને હું ઘટ્ટ વધુ ઘટ્ટ મેળવવા માટે કર્વને સેજ નીચે ખેંચું છું અને ઉજળો ભાગ ઉપરની તરફ ખેંચીને સફેદ વધુ સફેદ મેળવું છું. |
|- | |- | ||
− | | | + | | 07:15 |
− | | | + | | '''Ok''' પર ક્લિક કરો અને હવે મારી પાસે જાડી સફેદ લાઈન છે જ્યાં શાર્પ કરવાની જરૂરીયાત છે અને કાળો ભાગ જ્યાં કંઈપણ શાર્પ થવું ન જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 07:30 |
− | | | + | | હું કાળા ભાગ પર કામ કરી શકત પરંતુ તે કોઈપણ અસર દેખાડશે નહી. |
|- | |- | ||
− | |07: | + | | 07:37 |
− | | | + | | હવે હું અહીં લેયર માસ્કને નિષ્ક્રિય કરું છું અને સંપૂર્ણ ઈમેજ તરફ જોવા માટે '''Shift + Ctrl + E''' દબાવું છું. |
|- | |- | ||
− | |07: | + | | 07:47 |
− | | | + | | હવે તમે સંપૂર્ણ ઈમેજ તરફે જોવા માટે '''Shift + Ctrl + E''' જાણો છો. |
|- | |- | ||
− | |07: | + | | 07:51 |
− | | | + | | જ્યારે હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને નિષ્ક્રિય કરું છું તો હું ઈમેજમાનું કંઈપણ લગભગ જોઈ શકતી નથી. |
|- | |- | ||
− | |07: | + | | 07:57 |
− | | | + | |હું તમને '''layer fill type''' એ '''white''' હોય એવું એક નવું લેયર ઉમેરીને સમજાવું કે ત્યાં શું થાય છે અને '''ok''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 08:06 |
− | | | + | | હવે તમને તે વિસ્તારો દેખાય છે જેને શાર્પ કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | | | + | | 08:10 |
− | | | + | | હવે ચાલો આ ઈમેજને શાર્પ કરીએ, હું ટૂલ બારમાં '''filters''' પર ક્લિક કરું છું અને '''enhance''' અને '''sharpen''' પસંદ કરું છું. |
|- | |- | ||
− | |08 | + | | 08:25 |
− | | | + | | ફૂલનાં એ વિસ્તારમાં જાવ જ્યાં શાર્પ પ્રક્રિયા કરવી છે અને તે તરફ જુઓ કે '''sharpen''' લેયર પસંદ કરેલ હોય કારણ કે સફેદ લેયરમાં કંઈપણ શાર્પ કરવા જેવું નથી. |
− | + | ||
|- | |- | ||
− | |08: | + | | 08:37 |
− | | | + | | તો '''sharpen''' લેયર પસંદ કરો ત્યારબાદ '''filter''' અને '''re-show sharpen''' અને અહીં તમે ફૂલ જુઓ છો અને હવે હું શાર્પનેસ સ્લાઈડરને ત્યાંસુધી ઉપર ખેંચી શકું છું જ્યાં સુધી મને સારી શાર્પ કરેલ ઈમેજ મળતી નથી |
|- | |- | ||
− | |08: | + | | 08:55 |
− | | | + | | અને ત્યારબાદ '''ok''' પર ક્લિક કરો અને અલ્ગોરીધમનાં કામ કરવા સુધી રાહ જુઓ. |
|- | |- | ||
− | | | + | | 09:01 |
− | | | + | | તે કામ કરે છે. |
|- | |- | ||
− | | | + | | 09:04 |
− | | | + | | અને હવે તમે જોઈ શકો છો કે લાઈન વધુ વ્યાખ્યા ધરાવે છે. |
|- | |- | ||
− | |09: | + | | 09:09 |
− | | | + | | ચાલો આ સફેદ લેયરને બંધ કરીએ અને સંપૂર્ણ ઈમેજને જોઈએ. |
|- | |- | ||
− | |09: | + | | 09:16 |
− | | | + | | '''sharpen''' લેયરને સ્વીચ ઓફ કરો પણ આ વિસ્તૃતીકરણમાં કોઈપણ ફેરફારો દૃશ્યમાન નથી. |
|- | |- | ||
− | |09: | + | | 09:23 |
− | | | + | | તેથી હું ઈમેજમાં ઝૂમ કરું છું. |
|- | |- | ||
− | |09: | + | | 09:27 |
− | | | + | | અને મને લાગે છે કે તમને અસર બરાબરથી જોવી જોઈએ. |
|- | |- | ||
− | |09: | + | | 09:31 |
− | | | + | | જ્યારે હું '''sharpen''' લેયર ચાલુ કરું છું ત્યારે તમે શાર્પ કરેલ ઈમેજ જુઓ છો અને જ્યારે હું તેને બંધ કરું છું ત્યારે ઈમેજ શાર્પ કરેલ નથી. |
|- | |- | ||
− | |09: | + | | 09:40 |
− | | | + | | ઓપેસીટી સ્લાઈડરનાં મદદથી હું અસરની માત્રાને નિયંત્રણ કરી શકું છું. |
|- | |- | ||
− | |09: | + | | 09:47 |
− | | | + | | હવે હું '''background''' ને પસંદ કરું છું અને તમે જોઈ શકો છો કે મેં તેને નુકશાન પહોચાડ્યું નથી. |
− | + | ||
|- | |- | ||
− | |09: | + | | 09:54 |
− | | | + | | હવે હું અમુક ફાઈન ટ્યુનિંગ કરીશ. |
|- | |- | ||
− | | | + | | 10:10 |
− | | | + | | અને હું ઈમેજમાં વધુ પડતા શાર્પ થયેલ વિસ્તારો અને વસ્તુઓ જે સારા એવા પ્રમાણમાં શાર્પ ન થઇ હોય એ માટે જોઉં છું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 10:20 |
− | | | + | | ફૂલ અને બેકગ્રાઉન્ડ વચ્ચેની કિનારી ખુબ સારી રીતે શાર્પ થઇ છે અને વધારાની અસરો નથી. |
− | + | ||
|- | |- | ||
− | |10: | + | | 10:30 |
− | | | + | | પરંતુ જ્યારે હું ફૂલમાં જાઉં છું, આ ભાગ સેજ બનાવટી લાગે છે અને અહીં આ ભાગ ચોક્કસપણે અતિશાર્પ થયો છે. |
|- | |- | ||
− | |10: | + | | 10:41 |
− | | | + | | અને અહીં આ ફૂલ કળી પુરતા પ્રમાણમાં શાર્પ થઇ નથી કારણ કે કિનારી શોધનાર અલ્ગોરીધમને કોઈપણ કિનારી મળી નથી. |
|- | |- | ||
− | |10: | + | | 10:52 |
− | | | + | | પરંતુ જેવું કે તમે જોઈ શકો છો અહીં કેટલીક કિનારીઓ છે અને મને '''levels''' ટૂલ અથવા '''curves''' ટૂલની મદદથી આ ભાગને સેજ વધુ સુધારવું જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 11:06 |
− | | | + | | તમારા કાર્ય પ્રવાહમાં શાર્પ કરવાની પ્રક્રિયા એ હમેશા અંતિમ પગલું હોવું જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 11:11 |
− | | | + | | ઠીક છે હું આના પર પછીથી આવીશ. |
|- | |- | ||
− | |11: | + | | 11:16 |
− | | | + | | હવે મને આ ભાગની શાર્પતાને ઘટાડવું છે. |
|- | |- | ||
− | |11: | + | | 11:21 |
− | | | + | |ફક્ત એ વાતની ખાતરી કરી લો કે તમે '''sharpen''' લેયર પસંદ કર્યું હોય. '''brush''' ટૂલ પસંદ કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |11: | + | | 11:30 |
− | | | + | | સુવાળી કિનારીઓવાળું બ્રશ પસંદ કરો, અને આ કામ માટે બ્રશને '''scale''' સ્લાઈડર ખેંચીને પુરતા પ્રમાણમાં મોટું બનાવો અને હવે કાળો રંગ પસંદ કરો, કારણ કે તમને યાદ છે કે કાળું સંતાડે છે અને સફેદ ઉજાગર કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | |11: | + | | 11:53 |
− | | | + | | અને તમારા બ્રશનાં ઓપેસીટી સ્લાઈડરને માની લો કે '''20%''' સુધી ખેંચો. |
|- | |- | ||
− | | | + | | 12:03 |
− | | | + | | જેમ હું અહીં બ્રશ ખસેડીને રંગકામ ચાલુ કરું છું, તમે જોઈ શકો છો કે શાર્પતા ઓછી થઇ છે. |
|- | |- | ||
− | |12: | + | | 12:14 |
− | | | + | | લેયર માસ્કનાં મદદથી હું ચોક્કસપણે બતાવી શકું છું કે અહીં શું થયું છે. |
|- | |- | ||
− | |12: | + | | 12:21 |
− | | | + | | હું લેયર માસ્કને ચાલુ કરું છું અને જ્યારે હું સફેદ ભાગ પર રંગકામ કરું છું, તે કાળું થાય છે. |
− | + | ||
|- | |- | ||
− | |12: | + | | 12:36 |
− | | | + | | પણ જ્યારે હું લેયર માસ્ક બંધ કરું છું તો હું ઈમેજ જોઈ શકું છું અને મારી કામગીરીનું પરિણામ જોઈ શકું છું. |
|- | |- | ||
− | |12: | + | | 12:47 |
− | | | + | | તે હું વિગતમાં પછીથી જોઇશ. |
|- | |- | ||
− | |12: | + | | 12:52 |
− | | | + | | અત્યારે મને અહીં આ ભાગમાં વધુ શાર્પ પ્રક્રિયા કરવી છે. |
|- | |- | ||
− | + | | 12:58 | |
− | + | | બસ હું '''‘x’''' કી વડે રંગોને સ્વીચ કરીને રંગકામ કરવાનું ચાલુ કરું છું. | |
− | + | ||
− | |12:58 | + | |
− | | | + | |
|- | |- | ||
− | |13:06 | + | | 13:06 |
− | | | + | | હવે જેવું કે તમે જોઈ શકો છો આ ભાગ વધુ શાર્પ અને વધુ ઘટ્ટ બને છે. |
|- | |- | ||
− | |13:13 | + | | 13:13 |
− | | | + | | અને મને લાગે છે કે આ ઘણું સારું છે અને મારા કામને તપાસવા માટે હું લેયર માસ્કને સ્વીચ ઓન કરું છું અને તમે જોઈ શકો છો કે સફેદ ભાગમાં મેં જે રંગેલું તે દેખાય છે અને મેં તે સેજ વધારે કરી દીધું છે. |
|- | |- | ||
− | |13:31 | + | | 13:31 |
− | | | + | | તો હું લેયર પર પાછી જાઉં છું અને '''‘x’''' કી દાબીને રંગ બદલું છું અને મેં કરેલ કામને ફરીથી કરું છું. |
|- | |- | ||
− | |13:43 | + | | 13:43 |
− | | | + | | આપણે અહીં લેયરો પર કામ કરી રહ્યા છીએ તેથી ડેટા ગુમાવવાનો કોઈ ભય નથી. |
|- | |- | ||
− | |13:51 | + | | 13:51 |
− | | | + | | જે કઈ વસ્તુ જે હું હમણાં નષ્ટ કરી શકું છું તે કિનાર ડેટા છે જે કે ફિલ્ટર દ્વારા બંધારણ થયો છે. |
|- | |- | ||
− | |14:00 | + | | 14:00 |
− | | | + | | પણ તેને સરળતાથી ફરીથી કરી શકાવાય છે. |
|- | |- | ||
|14:03 | |14:03 | ||
− | | | + | | મેં ફૂલની કિનારીને ઝુમ કર્યું છે જ્યાં શાર્પેનિંગ પ્રક્રિયા કરવી છે. |
|- | |- | ||
|14:12 | |14:12 | ||
− | | | + | | અને જેવું કે તમે જોઈ શકો છો અહી કીનારી શાર્પ થયેલી છે. |
|- | |- | ||
|14:18 | |14:18 | ||
− | | | + | | શાર્પેનિંગ આ બે રંગો વચ્ચે આવેલ કીનારી ના ઘટ્ટ અને ઉજળાભાવ વચ્ચે ઉજડી અને ઘટ્ટ લાઈન મેળવવા હેતુ મદદ કરે છે. |
|- | |- | ||
|14:30 | |14:30 | ||
− | | | + | | ઘટ્ટ ભાગની કીનારી અત્યંત ઘટ્ટ અને ઉજળા ભાગની કીનારી અત્યંત ઉજળી છે. |
|- | |- | ||
|14:37 | |14:37 | ||
− | | | + | | અને માસ્કના ઉપયોગ દ્વારા અસરને તમે તમને જોઈતા વિસ્તારમાં જ રાખી શકો છો. |
|- | |- | ||
|14:50 | |14:50 | ||
− | | | + | | ચાલો હું તમને શાર્પેનિંગ વિશે વધુ વિગતવાર સ્ત્રોત આપું. |
|- | |- | ||
|14:56 | |14:56 | ||
− | | | + | |'''tips from the top floor.(dot)com''' પર જાવ આ સાઈટ '''Chris Markwa’s''' બ્રોડકાસ્ટ છે અને ત્યાં ડાબી બાજુએ તમને કોઈક જગ્યાએ ફોટોશોપ કોર્નર મળશે. |
|- | |- | ||
|15:12 | |15:12 | ||
− | | | + | | અને ત્યાં એની પાસે ફોટોશોપ વિશે ઘણા બધા બ્રોડકાસ્ટ છે. જે લગભગ ગીમ્પ માટે પણ ઉપયોગમાં આવે એવા છે.અને તેને લખવાની સામગ્રી તરીકે તેનો પ્રયાસ બનાવ્યો છે.જે તે બ્રોડકાસ્ટમાં દર્શાવે છે અને જેના એણે અમુક ફોટો બનાવ્યા છે અને હું ત્યાંથી કેટલીક સામગ્રી લઈશ જેથી કરીને હું અહી સીધે સીધું સ્ત્રોતને ચીંધી શકું. |
|- | |- | ||
|15:44 | |15:44 | ||
− | | | + | | અને અહી તમે શાર્પેનિંગ અસરો વિશે જોઈ શકો છો જે વિશે મેં આ ટ્યુટોરીયલમાં ચર્ચા કરી હતી. |
+ | |||
|- | |- | ||
|15:52 | |15:52 | ||
− | | | + | | જે અનશાર્પ માસ્ક અને halos ને ટાળવાની પ્રક્રિયાને વિગતમાં આવરી લે છે. |
|- | |- | ||
|16:00 | |16:00 | ||
− | | | + | | અને ઈમેજ શાર્પ કરવાની ઘણી બધી વિભિન્ન તકનીકો દર્શાવે છે. |
|- | |- | ||
|16:05 | |16:05 | ||
− | | | + | | પરંતુ મેં બતાવેલી પદ્ધતિ અહી આ સાઈટ પર નથી. |
|- | |- | ||
|16:12 | |16:12 | ||
− | | | + | | અને પ્રસગવશ જયારે તમે આ સાઈટ પર હોવ તો ફક્ત તપાસ કરો કે અહી વર્કશોપ જોવાનું શીખડાવતી હજુપણ અમુક જગ્યાઓ છે. |
|- | |- | ||
|16:23 | |16:23 | ||
− | | | + | |આ અઠવાડિયા માટે આટલુ જ હતું. જો તમને ટીપ્પણી મોકલવી છે તો, કૃપા કરી info@meetthegimp.org પર લખો |
|- | |- | ||
|16:35 | |16:35 | ||
− | | | + | | વધુ માહિતી http://meetthegimp.org પર ઉપ્લબ્ધ છે |
|- | |- | ||
|16:40 | |16:40 | ||
− | | | + | | અને મને તમને સાંભળવું ગમશે. |
|- | |- | ||
|16:43 | |16:43 | ||
− | | | + | | તમને શું ગમ્યું,હું શું વધારે સારી રીતે કરી શકત,તમે ભવિષ્યમાં શું જોવા ઈચ્છો છો. |
|- | |- | ||
|16:51 | |16:51 | ||
− | | | + | | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 10:11, 23 May 2014
Time | Narration |
---|---|
00:21 | Meet The Gimp નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:26 | આજે મને selective sharpening વિશે શીખવાડવું ગમશે. |
00:31 | કેમેરાથી નીકળેલ દરેક ડીજીટલ ઈમેજને શાર્પ કરવાની જરૂર રહે છે કારણ કે તે કકરી હોતી નથી ખાસ કરીને જો તમે રો ઈમેજો ખેંચો છો અને કેમેરામાંનાં પ્રોસેસરને ઈમેજ શાર્પ કરવાની અનુમતિ આપતા નથી. |
00:48 | પરંતુ જ્યારે તમે તે ગીમ્પનો ઉપયોગ કરી પોતેથી કરો છો ત્યારે તમે શાર્પ ક્રિયાને નિયંત્રણ કરી શકો છો, અને આજનાં ટ્યુટોરીયલમાં હું તમને દર્શાવીશ કે તે કેવી રીતે કરવું. |
01:02 | ચાલો અહીં આવેલ ઈમેજ તરફ નજર ફેરવીએ. |
01:06 | આ ઈમેજમાં બેકગ્રાઉન્ડમાં આવેલ તારની જાળી એ શાર્પ ન કરેલ મોટો વિસ્તાર છે અને અહીં આવેલ ફૂલને સેજ શાર્પ કરેલું છે. |
01:17 | તો હું ફૂલને સેજ વધુ શાર્પ કરવા ઈચ્છું છું અને બેકગ્રાઉન્ડને એવું જ રાખું છું. |
01:25 | પરંતુ પહેલા હું તમને એ દર્શાવવા ઈચ્છું છું કે શા માટે હું બેકગ્રાઉન્ડને શાર્પ કરવા ઈચ્છતી નથી. |
01:31 | તે અત્યારે શાર્પ કરેલ નથી અને આંશીક શાર્પ કરવાથી કોઈ નુકશાન ન થવું જોઈએ |
01:37 | તો હું ટૂલ બારમાં Filters પર ક્લિક કરીને sharpen ટૂલ પસંદ કરું છું અને sharpness સ્લાઈડરને આગળ ખેંચું છું અને તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડની મૌલિક્તા નષ્ટ પામી છે |
01:52 | પરંતુ જો તમે અહીં જુઓ છો અને હું sharpen ટૂલને અહીં લાઉં છું, અને જ્યારે હું સ્લાઈડરને આત્યંતિક વેલ્યુ પર ખેંચું છું તો ચિત્ર અલોપ થાય છે. |
02:03 | આમ શાર્પ ન થયેલ વિસ્તારને શાર્પ કરવું અથવા કે એવા વિસ્તારને જે રંગથી ભરેલ હોય અને માહિતી વિહોણા હોય, ઈમેજ બગાડ કરે છે અને આ થાય છે કારણ કે ઈમેજમાં આવેલ એવા રંગો જેને શાર્પ કરવાની જરૂર નથી તે શાર્પ થાય છે. |
02:21 | તો હું તમને selectively sharpening ની પદ્ધતિ કહીશ જે ઈમેજને નષ્ટ કરતી નથી. |
02:29 | selectively sharpening કરવા માટે હું લેયરો સાથે કામ કરીશ. |
02:35 | આ વખતે હું ફક્ત બેકગ્રાઉન્ડ લેયરની એક નકલ બનાવું છું અને તેને sharpen સંબોધુ છું. |
02:43 | હવે હું sharpen લેયરને લેયર માસ્ક ઉમેરું છું અને હું લેયર માસ્ક તરીકે gray scale copy of the layer પસંદ કરું છું અને add વિકલ્પ પર ક્લિક કરું છું અને તમે જોયું કોઈપણ ફેરફાર થયા નથી કારણ કે લેયર મોડ normal છે |
03:07 | પરંતુ જેમ હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને ના-પસંદ કરું છું તો તમે જોઈ શકો છો કે ઈમેજમાંનાં ફક્ત ઉજળા ભાગો જ દૃશ્યમાન છે. |
03:19 | અને જો તમને યાદ હોય કે લેયર માસ્કમાં સફેદ એ ઉજળા ભાગોને ઉજાગર કરે છે અને કાળો એ છુપાવે છે અને અહીં તમે જોઈ શકો છો કે મોટા ભાગે લેયર માસ્ક અંધારમય છે જેથી તે છુપાયેલું છે અને અહીં ફક્ત ઉજળો ભાગ દૃશ્યમાન છે. |
03:36 | હવે જેમ હું લેયર માસ્ક પર sharpening અલ્ગોરીધમનો ઉપયોગ કરું છું ત્યારે ફક્ત ફૂલ શાર્પ થશે. |
03:43 | અને સાથે જ હું પાંદડાનો ભાગ પણ શાર્પ કરવા ઈચ્છું છું. |
03:48 | અને શાર્પ થયેલ ઈમેજમાં મને ફૂલમાં સફેદ વિસ્તારો જોઈતા નથી અને મને ફક્ત બારીક વિગતો જોઈએ છે. |
03:57 | તે કરવા માટે હું 2જા ફીલ્ટરનો ઉપયોગ કરું છું અને આ છે Edge Detect. |
04:04 | આ એક અલ્ગોરીધમ છે જે ઈમેજમાં ઉજળા અને નીરસ ભાગ વચ્ચેની કિનારીઓ માટે જુએ છે અને તેને ત્યાં સફેદ લાઈન બનાવીને વધુ સુધારીત કરે છે. |
04:20 | તમે આ વિકલ્પો અહીં એવા જ છોડી શકો છો કારણ કે અહીં આ અલ્ગોરીધમ વચ્ચે ઝાઝું તફાવત નથી પણ હું amount ની વેલ્યુ 4 વધારું છું અને પ્રીવ્યુમાં જોઉં છું. |
04:41 | તમે અહીં જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ પોતાનામાં સેજ સંરચના ધરાવે છે અને ઉજળા ભાગમાં જાડી સફેદ લાઈનો છે. |
04:54 | હું OK પર ક્લિક કરું છું અને ઈમેજ પર અલ્ગોરીધમ લાગુ થવાની રાહ જોઉં છું. |
05:06 | તે કામ કરે છે અને હવે મને તમામ કિનારીઓનું સફેદ ચિત્ર મળે છે. |
05:15 | હું 1 દાબીને ઈમેજમાં ઝૂમ કરું છું અને તમે અહીં જોઈ શકો છે કે હવે તમામ ઉજળા ભાગો સફેદ કિનારી અને સફેદ લાઈન ધરાવે છે અને બાકી બચેલ તમામ વિસ્તારો લગભગ કાળા છે. |
05:43 | જ્યારે હું લેયર માસ્ક અને બેકગ્રાઉન્ડ લેયર સ્વીચ ઓફ કરું છું ત્યારે તમે ફક્ત ફૂલની કિનારીને જ જોઈ શકો છો એટલે કે વધુ ઉજળો ભાગ દૃશ્યમાન છે. |
05:57 | હવે હું બેકગ્રાઉન્ડમાનાં રંગો અને ફૂલનાં રંગને અસર પહોચાડ્યા વિના ફૂલની કિનારીને શાર્પ કરી શકું છું. |
06:08 | પરંતુ આ એક વિચિત્ર અસર આપશે જેમ કે કાદવમય બેકગ્રાઉન્ડમાં એક તેજ લાઈન. |
06:20 | અને તેને ટાળવા હેતુ હું આ લેયર પર blur કહેવાતા હજુ એક ફિલ્ટરને ઉપયોગમાં લઉં છું. |
06:28 | હું લેયર માસ્ક પસંદ કરું છું અને આ લાઈનને સેજ નીકાળવા માટે gaussian blur નો ઉપયોગ કરું છું, અને હું horizontal blur radius માં અમુક વેલ્યુ માની લો કે 8 સુધી વધારું છું અને ok પર ક્લિક કરું છું. |
06:46 | ફિલ્ટરનાં પતવાની રાહ જુઓ અને હવે તમે જોઈ શકો છો કે ફૂલની કિનારી સેજ વધુ સુવાળી છે અને મને લાગે છે કે મને ઈમેજમાં સેજ વધારે તેજસ્વીતાની જરૂર છે. |
06:59 | તો હું curve ટૂલને પસંદ કરું છું અને કર્વ્સ મેળવવા માટે ઈમેજમાં ક્લિક કરું છું અને હું ઘટ્ટ વધુ ઘટ્ટ મેળવવા માટે કર્વને સેજ નીચે ખેંચું છું અને ઉજળો ભાગ ઉપરની તરફ ખેંચીને સફેદ વધુ સફેદ મેળવું છું. |
07:15 | Ok પર ક્લિક કરો અને હવે મારી પાસે જાડી સફેદ લાઈન છે જ્યાં શાર્પ કરવાની જરૂરીયાત છે અને કાળો ભાગ જ્યાં કંઈપણ શાર્પ થવું ન જોઈએ. |
07:30 | હું કાળા ભાગ પર કામ કરી શકત પરંતુ તે કોઈપણ અસર દેખાડશે નહી. |
07:37 | હવે હું અહીં લેયર માસ્કને નિષ્ક્રિય કરું છું અને સંપૂર્ણ ઈમેજ તરફ જોવા માટે Shift + Ctrl + E દબાવું છું. |
07:47 | હવે તમે સંપૂર્ણ ઈમેજ તરફે જોવા માટે Shift + Ctrl + E જાણો છો. |
07:51 | જ્યારે હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને નિષ્ક્રિય કરું છું તો હું ઈમેજમાનું કંઈપણ લગભગ જોઈ શકતી નથી. |
07:57 | હું તમને layer fill type એ white હોય એવું એક નવું લેયર ઉમેરીને સમજાવું કે ત્યાં શું થાય છે અને ok દબાવો. |
08:06 | હવે તમને તે વિસ્તારો દેખાય છે જેને શાર્પ કરવાની જરૂર છે. |
08:10 | હવે ચાલો આ ઈમેજને શાર્પ કરીએ, હું ટૂલ બારમાં filters પર ક્લિક કરું છું અને enhance અને sharpen પસંદ કરું છું. |
08:25 | ફૂલનાં એ વિસ્તારમાં જાવ જ્યાં શાર્પ પ્રક્રિયા કરવી છે અને તે તરફ જુઓ કે sharpen લેયર પસંદ કરેલ હોય કારણ કે સફેદ લેયરમાં કંઈપણ શાર્પ કરવા જેવું નથી. |
08:37 | તો sharpen લેયર પસંદ કરો ત્યારબાદ filter અને re-show sharpen અને અહીં તમે ફૂલ જુઓ છો અને હવે હું શાર્પનેસ સ્લાઈડરને ત્યાંસુધી ઉપર ખેંચી શકું છું જ્યાં સુધી મને સારી શાર્પ કરેલ ઈમેજ મળતી નથી |
08:55 | અને ત્યારબાદ ok પર ક્લિક કરો અને અલ્ગોરીધમનાં કામ કરવા સુધી રાહ જુઓ. |
09:01 | તે કામ કરે છે. |
09:04 | અને હવે તમે જોઈ શકો છો કે લાઈન વધુ વ્યાખ્યા ધરાવે છે. |
09:09 | ચાલો આ સફેદ લેયરને બંધ કરીએ અને સંપૂર્ણ ઈમેજને જોઈએ. |
09:16 | sharpen લેયરને સ્વીચ ઓફ કરો પણ આ વિસ્તૃતીકરણમાં કોઈપણ ફેરફારો દૃશ્યમાન નથી. |
09:23 | તેથી હું ઈમેજમાં ઝૂમ કરું છું. |
09:27 | અને મને લાગે છે કે તમને અસર બરાબરથી જોવી જોઈએ. |
09:31 | જ્યારે હું sharpen લેયર ચાલુ કરું છું ત્યારે તમે શાર્પ કરેલ ઈમેજ જુઓ છો અને જ્યારે હું તેને બંધ કરું છું ત્યારે ઈમેજ શાર્પ કરેલ નથી. |
09:40 | ઓપેસીટી સ્લાઈડરનાં મદદથી હું અસરની માત્રાને નિયંત્રણ કરી શકું છું. |
09:47 | હવે હું background ને પસંદ કરું છું અને તમે જોઈ શકો છો કે મેં તેને નુકશાન પહોચાડ્યું નથી. |
09:54 | હવે હું અમુક ફાઈન ટ્યુનિંગ કરીશ. |
10:10 | અને હું ઈમેજમાં વધુ પડતા શાર્પ થયેલ વિસ્તારો અને વસ્તુઓ જે સારા એવા પ્રમાણમાં શાર્પ ન થઇ હોય એ માટે જોઉં છું. |
10:20 | ફૂલ અને બેકગ્રાઉન્ડ વચ્ચેની કિનારી ખુબ સારી રીતે શાર્પ થઇ છે અને વધારાની અસરો નથી. |
10:30 | પરંતુ જ્યારે હું ફૂલમાં જાઉં છું, આ ભાગ સેજ બનાવટી લાગે છે અને અહીં આ ભાગ ચોક્કસપણે અતિશાર્પ થયો છે. |
10:41 | અને અહીં આ ફૂલ કળી પુરતા પ્રમાણમાં શાર્પ થઇ નથી કારણ કે કિનારી શોધનાર અલ્ગોરીધમને કોઈપણ કિનારી મળી નથી. |
10:52 | પરંતુ જેવું કે તમે જોઈ શકો છો અહીં કેટલીક કિનારીઓ છે અને મને levels ટૂલ અથવા curves ટૂલની મદદથી આ ભાગને સેજ વધુ સુધારવું જોઈએ. |
11:06 | તમારા કાર્ય પ્રવાહમાં શાર્પ કરવાની પ્રક્રિયા એ હમેશા અંતિમ પગલું હોવું જોઈએ. |
11:11 | ઠીક છે હું આના પર પછીથી આવીશ. |
11:16 | હવે મને આ ભાગની શાર્પતાને ઘટાડવું છે. |
11:21 | ફક્ત એ વાતની ખાતરી કરી લો કે તમે sharpen લેયર પસંદ કર્યું હોય. brush ટૂલ પસંદ કરો. |
11:30 | સુવાળી કિનારીઓવાળું બ્રશ પસંદ કરો, અને આ કામ માટે બ્રશને scale સ્લાઈડર ખેંચીને પુરતા પ્રમાણમાં મોટું બનાવો અને હવે કાળો રંગ પસંદ કરો, કારણ કે તમને યાદ છે કે કાળું સંતાડે છે અને સફેદ ઉજાગર કરે છે. |
11:53 | અને તમારા બ્રશનાં ઓપેસીટી સ્લાઈડરને માની લો કે 20% સુધી ખેંચો. |
12:03 | જેમ હું અહીં બ્રશ ખસેડીને રંગકામ ચાલુ કરું છું, તમે જોઈ શકો છો કે શાર્પતા ઓછી થઇ છે. |
12:14 | લેયર માસ્કનાં મદદથી હું ચોક્કસપણે બતાવી શકું છું કે અહીં શું થયું છે. |
12:21 | હું લેયર માસ્કને ચાલુ કરું છું અને જ્યારે હું સફેદ ભાગ પર રંગકામ કરું છું, તે કાળું થાય છે. |
12:36 | પણ જ્યારે હું લેયર માસ્ક બંધ કરું છું તો હું ઈમેજ જોઈ શકું છું અને મારી કામગીરીનું પરિણામ જોઈ શકું છું. |
12:47 | તે હું વિગતમાં પછીથી જોઇશ. |
12:52 | અત્યારે મને અહીં આ ભાગમાં વધુ શાર્પ પ્રક્રિયા કરવી છે. |
12:58 | બસ હું ‘x’ કી વડે રંગોને સ્વીચ કરીને રંગકામ કરવાનું ચાલુ કરું છું. |
13:06 | હવે જેવું કે તમે જોઈ શકો છો આ ભાગ વધુ શાર્પ અને વધુ ઘટ્ટ બને છે. |
13:13 | અને મને લાગે છે કે આ ઘણું સારું છે અને મારા કામને તપાસવા માટે હું લેયર માસ્કને સ્વીચ ઓન કરું છું અને તમે જોઈ શકો છો કે સફેદ ભાગમાં મેં જે રંગેલું તે દેખાય છે અને મેં તે સેજ વધારે કરી દીધું છે. |
13:31 | તો હું લેયર પર પાછી જાઉં છું અને ‘x’ કી દાબીને રંગ બદલું છું અને મેં કરેલ કામને ફરીથી કરું છું. |
13:43 | આપણે અહીં લેયરો પર કામ કરી રહ્યા છીએ તેથી ડેટા ગુમાવવાનો કોઈ ભય નથી. |
13:51 | જે કઈ વસ્તુ જે હું હમણાં નષ્ટ કરી શકું છું તે કિનાર ડેટા છે જે કે ફિલ્ટર દ્વારા બંધારણ થયો છે. |
14:00 | પણ તેને સરળતાથી ફરીથી કરી શકાવાય છે.
|
14:03 | મેં ફૂલની કિનારીને ઝુમ કર્યું છે જ્યાં શાર્પેનિંગ પ્રક્રિયા કરવી છે. |
14:12 | અને જેવું કે તમે જોઈ શકો છો અહી કીનારી શાર્પ થયેલી છે. |
14:18 | શાર્પેનિંગ આ બે રંગો વચ્ચે આવેલ કીનારી ના ઘટ્ટ અને ઉજળાભાવ વચ્ચે ઉજડી અને ઘટ્ટ લાઈન મેળવવા હેતુ મદદ કરે છે. |
14:30 | ઘટ્ટ ભાગની કીનારી અત્યંત ઘટ્ટ અને ઉજળા ભાગની કીનારી અત્યંત ઉજળી છે. |
14:37 | અને માસ્કના ઉપયોગ દ્વારા અસરને તમે તમને જોઈતા વિસ્તારમાં જ રાખી શકો છો. |
14:50 | ચાલો હું તમને શાર્પેનિંગ વિશે વધુ વિગતવાર સ્ત્રોત આપું. |
14:56 | tips from the top floor.(dot)com પર જાવ આ સાઈટ Chris Markwa’s બ્રોડકાસ્ટ છે અને ત્યાં ડાબી બાજુએ તમને કોઈક જગ્યાએ ફોટોશોપ કોર્નર મળશે. |
15:12 | અને ત્યાં એની પાસે ફોટોશોપ વિશે ઘણા બધા બ્રોડકાસ્ટ છે. જે લગભગ ગીમ્પ માટે પણ ઉપયોગમાં આવે એવા છે.અને તેને લખવાની સામગ્રી તરીકે તેનો પ્રયાસ બનાવ્યો છે.જે તે બ્રોડકાસ્ટમાં દર્શાવે છે અને જેના એણે અમુક ફોટો બનાવ્યા છે અને હું ત્યાંથી કેટલીક સામગ્રી લઈશ જેથી કરીને હું અહી સીધે સીધું સ્ત્રોતને ચીંધી શકું. |
15:44 | અને અહી તમે શાર્પેનિંગ અસરો વિશે જોઈ શકો છો જે વિશે મેં આ ટ્યુટોરીયલમાં ચર્ચા કરી હતી. |
15:52 | જે અનશાર્પ માસ્ક અને halos ને ટાળવાની પ્રક્રિયાને વિગતમાં આવરી લે છે. |
16:00 | અને ઈમેજ શાર્પ કરવાની ઘણી બધી વિભિન્ન તકનીકો દર્શાવે છે. |
16:05 | પરંતુ મેં બતાવેલી પદ્ધતિ અહી આ સાઈટ પર નથી. |
16:12 | અને પ્રસગવશ જયારે તમે આ સાઈટ પર હોવ તો ફક્ત તપાસ કરો કે અહી વર્કશોપ જોવાનું શીખડાવતી હજુપણ અમુક જગ્યાઓ છે. |
16:23 | આ અઠવાડિયા માટે આટલુ જ હતું. જો તમને ટીપ્પણી મોકલવી છે તો, કૃપા કરી info@meetthegimp.org પર લખો |
16:35 | વધુ માહિતી http://meetthegimp.org પર ઉપ્લબ્ધ છે |
16:40 | અને મને તમને સાંભળવું ગમશે. |
16:43 | તમને શું ગમ્યું,હું શું વધારે સારી રીતે કરી શકત,તમે ભવિષ્યમાં શું જોવા ઈચ્છો છો. |
16:51 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |