Difference between revisions of "PHP-and-MySQL/C2/Comparison-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |આ પીએચપીના ટ્યુટોરીયલમાં આપણે સરખામણી કરવા ઉપયોગી પ…') |
Pravin1389 (Talk | contribs) m (moved PHP-and-MySQL/C2/Comparison-Operators /Gujarati to PHP-and-MySQL/C2/Comparison-Operators/Gujarati) |
(No difference)
|
Latest revision as of 16:22, 2 December 2012
Time | Narration |
---|---|
0:00 | આ પીએચપીના ટ્યુટોરીયલમાં આપણે સરખામણી કરવા ઉપયોગી પ્રચાલકો(કમ્પેરીઝન ઓપરેટર) શીખીશું. |
0:05 | સરખામણી પ્રચાલક બે કિંમતો, જે બે શબ્દમાળાઓ અથવા બે ચલ સંખ્યાઓમાંથી કોઈ પણ હોઈ શકે તેના ઉપર કાર્ય કરે છે. |
0:15 | આ માટે હું "if સ્ટેટમેન્ટ"નો ઉપયોગ કરવા જઈ રહી છું. |
0:19 | ચાલો if સ્ટેટમેન્ટનું માળખું બનાવી શરૂ કરીએ. |
0:25 | મારી શરત છે "1 == 1". |
0:30 | echo |
0:33 | true |
0:36 | અને પછી else. |
0:42 | echo |
0:44 | false.યાદ કરો આ કૌંસની જરૂર નથી, તેથી હું તેમને બહાર કાઢું છું. |
0:50 | ચાલો એક જગ્યા છોડી લખીએ |
0:56 | જગ્યા છોડવામાં વાંધો નથી. |
0:59 | આ પ્રથમ સરખામણી પ્રચાલક (કમ્પેરીઝન ઓપરેટર) છે. |
1:02 | માટેબે "=" નો અર્થ સરખામણી પ્રચાલક છે. આપણે આ પહેલા If સ્ટેટમેન્ટમાં જોયું છે. |
1:08 | ૧=૧ છે, તેથી આ true ઇકો કરશે. ચાલો તેનો પ્રયાસ કરીએ. |
1:13 | આપણને true મળ્યું. |
1:15 | ચાલો હું આ બદલું. જો 1>1 હોય તો ચાલો જોઈએ આપણને શું પરિણામ મળે છે. |
1:26 | false, કારણ કે ૧, ૧ને સમાન છે, ૧ કરતા વધારે નથી. |
1:32 | ચાલો હવે ગ્રેટર ધેન ઇકવલ ટુ (greater than equal to) દ્વારા આ બદલીએ. |
1:37 | જો 1 >= 1 હોય તો,echo true અન્યથા echo false. |
1:45 | અહીં આપણને true મળવું જોઈએ. |
1:48 | તમે લેસ ધેન ઓર ઇકવલ ટુ (<=) સાથે પણ સમાન કરી શકો છો. તેથી, ઉદાહરણ તરીકે લેસ ધેન |
1:55 | ફોલ્સ આવશે, લેસ ધેન ઓર ઇકવલ (<=) true થશે. |
2:01 | આપણે નોટ ઇકવલ ટુ પણ કહી શકીએ. તેથી જો ૧ ,૧ને સમાન ન હોય તો echo true |
2:11 | રીફ્રેશ. આપણને અહીં ફોલ્સ મળશે, કારણ કે ૧, ૧ને સમાન છે. હવે ચાલો કહીએ ૧ ઈઝ નોટ ઇકવલ ટુ ૨. |
2:20 | આપણને true મળ્યું છે, કારણ કે ૧, ૨ને સમાન નથી |
2:25 | આ મૂળભૂત સરખામણી કરવા માટેના પ્રચાલકો છે જે તમે અમારા ટ્યુટોરિયલો માટે ઉપયોગ કરશો. |
2:32 | આ ઉપર વિસ્તૃત જુઓ - તેમને પ્રયાસ કરો - અને તમે તેમને સારી રીતે સમજી શકશો. |
2:39 | તમે ચલોની સરખામણી પણ આ પ્રચાલકોના ઉપયોગથી કરી શકો છો. ઉદાહરણ તરીકે, num1 = 1 |
2:48 | num2 = 2. હવે આપણે શું કરીશું આ કિંમતોને બદલીશું અને કરીશું... |
3:01 | આ બરાબર એ જ પરિણામ આપશે જે આપણને પહેલાં મળ્યું હતું જે છે true. હવે આપણને આ કિંમતોને બદલવાની જરૂર છે. |
3:11 | નોંધ લો કે હવે આ num1 = 1 , num2 = 1 તરીકે વાંચીશું તેથી જો num1, 1ને સમાન નથી તો તે ખોટું છે, કારણ કે ૧, ૧ને સમાન છે તેથી આપણને false મળે છે. |
3:24 | આ સરળ સરખામણી પ્રચાલકો છે. તેમનો અભ્યાસ કરો. |
3:32 | આઇઆઇટી-બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર. આભાર..! |