Difference between revisions of "LibreOffice-Suite-Writer/C4/Using-track-changes/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || TIME || NARRATION |- ||00:00 ||નમસ્કાર મિત્રો. |- ||00:03 ||લીબર ઓફીસ રાઈટરનાં - ડોક્યુમ…')
 
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
 
|| TIME
 
|| TIME
 
|| NARRATION
 
|| NARRATION
 
  
 
|-
 
|-
Line 50: Line 49:
 
|-
 
|-
 
||01:16
 
||01:16
||Seven-reasons-to-adopt-FOSS.odt
+
||Seven-reasons-to-adopt-FOSS.odt, Government-support-for-FOSS-in-India.odt
 
+
  Government-support-for-FOSS-in-India.odt
+
  
 
|-
 
|-
||01;24
+
||01:24
 
||રાઈટર ચાલુ કરવા માટે, ક્લિક કરો Applications - Office અને LibreOffice Writer.
 
||રાઈટર ચાલુ કરવા માટે, ક્લિક કરો Applications - Office અને LibreOffice Writer.
  
Line 75: Line 72:
  
 
|-
 
|-
||02;00
+
||02:00
 
||ડોક્યુમેન્ટમાં, ચાલો આપણે એક બીજો પોઈન્ટ દાખલ કરીએ.
 
||ડોક્યુમેન્ટમાં, ચાલો આપણે એક બીજો પોઈન્ટ દાખલ કરીએ.
  
Line 83: Line 80:
  
 
|-
 
|-
||02;08
+
||02:08
 
||"Linux is a virus resistant operating system since each user has a distinct data space and cannot directly access the program files".
 
||"Linux is a virus resistant operating system since each user has a distinct data space and cannot directly access the program files".
  
 
|-
 
|-
 
||02:35
 
||02:35
||Enter (એન્ટર) દબાવો.
+
||Enter (એન્ટર) દબાવો. તેથી વર્તમાન બીજું પોઈન્ટ પોઈન્ટ ક્રમાંક ૩ બનશે.
 
+
|-
+
||02:36
+
||તેથી વર્તમાન બીજું પોઈન્ટ પોઈન્ટ ક્રમાંક ૩ બનશે.
+
  
 
|-
 
|-
Line 272: Line 265:
 
|-
 
|-
 
||09:02
 
||09:02
||આ વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
+
||આ વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો"
"સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો"
+
  
 
|-
 
|-
 
||09:13
 
||09:13
||IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું.
+
||IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું. આભાર.
 
+
આભાર.
+
 
+
|-
+
  
 
|}
 
|}

Latest revision as of 16:43, 28 February 2017

TIME NARRATION
00:00 નમસ્કાર મિત્રો.
00:03 લીબર ઓફીસ રાઈટરનાં - ડોક્યુમેન્ટ માં ફેરફાર કરતા સમયે ફેરફારો ને ટ્રેક કરવા માટેના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં હું સમજાવીશ કે લીબર ઓફીસ રાઈટર વડે ડોક્યુમેન્ટોનું પીયર રીવ્યૂ (બારીક સમીક્ષા) કેવી રીતે કરી શકાય છે.
00:15 આપણે એક પેહલે થી બનેલ ડોક્યુમેન્ટ ખોલીશું.
00:18 એ સમજાવવા માટે કે કેવી રીતે 'Record Changes' વિકલ્પની મદદથી એક ડોક્યુમેન્ટને પીયર રીવ્યૂ કરી શકાય છે અને એમાં ફેરફાર કરી શકાય છે.
00:25 આ વિશેષતાને વાપરવાનો ફાયદો એ છે કે રીવ્યુઅર એટલે કે સમીક્ષક કમેન્ટો (ટિપ્પણીઓ) આપી શકે છે, ટેક્સ્ટ ઉમેરી શકે છે, વર્તમાન ટેક્સ્ટને રદ્દ અથવા એમાં ફેરફાર કરી શકે છે, જે સ્પષ્ટ રીતે દેખાય છે, જેમ કે, આ જ ડોક્યુમેન્ટમાં છે.
00:40 આને સરળતાથી લેખક દ્વારા જોઈ શકાય છે જે આ ફેરફારોને સ્વીકારી અથવા નકારી શકે છે અને આમ ફેરફારોને ફરી એકવાર નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યા વગર આ એડીટ કમેન્ટો (ફેરફાર કરાવનાર ટિપ્પણીઓ)નો સમાવેશ કરી શકે છે.
00:52 અને જ્યારે ફાઈલ સંગ્રહિત થાય છે, ત્યારે કમેન્ટો (ટિપ્પણીઓ) નો સમાવેશ થાય છે.
00:56 તો ચાલો શીખીએ આ કેવી રીતે કરવું.
01:01 અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટૂ લીનક્સ ૧૦.૦૪ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ વાપરી રહ્યા છીએ.
01:09 આ ટ્યુટોરીયલમાં, હું કેટલાક ડોક્યુમેન્ટોનો ઉપયોગ કરીશ જે મેં પહેલાથી જ મારા સિસ્ટમ ઉપર બનાવીને સંગ્રહ કર્યા છે. જેમ કે -
01:16 Seven-reasons-to-adopt-FOSS.odt, Government-support-for-FOSS-in-India.odt
01:24 રાઈટર ચાલુ કરવા માટે, ક્લિક કરો Applications - Office અને LibreOffice Writer.
01:33 Seven-reasons-to-adopt-FOSS.odt ખોલો
01:40 'record changes' વિકલ્પને ઓન (સક્રિય) સુયોજિત કરવા માટે,
01:43 EDIT → CHANGES પર જઈને RECORD વિકલ્પને ચેક કરો.
01:52 SHOW વિકલ્પ પણ ચેક હોવું જોઈએ. આ કોઈ પણ પછીના એડિટિંગને અલગ રીતે રેકોર્ડ કરવા માટે સક્રિય કરશે.
02:00 ડોક્યુમેન્ટમાં, ચાલો આપણે એક બીજો પોઈન્ટ દાખલ કરીએ.
02:05 આપણે પોઈન્ટ ક્રમાંક 2 પર જશું અને ટાઈપ કરીશું
02:08 "Linux is a virus resistant operating system since each user has a distinct data space and cannot directly access the program files".
02:35 Enter (એન્ટર) દબાવો. તેથી વર્તમાન બીજું પોઈન્ટ પોઈન્ટ ક્રમાંક ૩ બનશે.
02:41 નોંધ લો કે ટેક્સ્ટ ઇનપુટ એક નવા રંગમાં આવ્યું છે.
02:45 આ ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવો. તમને મેસેજ દેખાશે
02:50 "Inserted Sriranjani:" ત્યાર પછી છે દાખલ થયેલાની તારીખ અને સમય.
02:55 આમ, કમેન્ટને બનાવનાર વ્યક્તિ ડોક્યુમેન્ટમાં ઓળખાયેલ છે. કમ્પ્યુટર પરનાં વપરાશકર્તા તરીકે લીબર ઓફીસનાં સંસ્થાપન દરમ્યાન આપેલ નામ ઉપર આધાર રાખી આ નામ આપવામાં આવે છે.
03:07 પહેલી લાઈનમાં આવેલ “avalable”ની શબ્દજોડણી સુધારો. તમે સુધારાની નોંધ લેશો.
03:16 પહેલા પોઈન્ટ ને રદ્દ કરો -
03:18 “It can be installed on all computers without restriction or needing to pay license fees to vendors”.
03:30 નોંધ લો કે રદ્દ કરવાની પ્રક્રિયા વાસ્તવમાં લાઈન રદ્દ નથી કરતી, પરંતુ તેને રદ્દ કરવા માટેની સૂચિત લાઈન તરીકે ચીન્હાન્કિત કરે છે.
03:39 તે ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવો અને આપણને એક મેસેજ દેખાશે
03:43 “Deleted Sriranjani:” ત્યાર પછી છે રદ્દ થયેલાની તારીખ અને સમય
03:48 આ રીતે, ડોક્યુમેન્ટમાં ઉમેરાઓ કરી, હાલના લખાણ ને રદ કરી અથવા બદલીને ડોક્યુમેન્ટમાં ફેરફારો કરી શકાય છે.
04:00 એક કરતાં વધુ વ્યક્તિ સમાન ડોક્યુમેન્ટમાં ફેરફારો કરી શકે છે.
04:03 લીબરઓફીસ રાઈટર વાચકને એક સમીક્ષકનું કામ બીજા થી અલગ બતાવવામાં મદદ કરવા માટે દરેક એડિટ ને અલગ રંગમાં બતાવે છે.
04:12 એડિટ કરાયેલ ટેક્સ્ટ પર માઉસ ફેરવવાથી સમીક્ષકનું નામ પ્રદર્શિત થશે.
04:18 હું એક ડોક્યુમેન્ટ જે મારા સહયોગી ગુરુ દ્વારા પહેલાથી જ એડિટ કરાયેલ છે તે ખોલીને આને ડેમોનસ્ટ્રેટ કરવા જઈ રહ્યો છું, .
04:26 ટેક્સ્ટ ફાઈલ ડોક્યુમેન્ટ “Government-support-for-FOSS-in-India.odt” ખોલો.
04:34 આ ડોક્યુમેન્ટમાં, આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ઉમેરાઓ અને રદ્દો કરવામાં આવ્યા છે.
04:41 આ ટેક્સ્ટ ઉપર માઉસ ફેરવતા તે ગુરુ દ્વારા કરવામાં આવેલ ઉમેરાઓ અને રદ્દ માટેના મેસેજ આપે છે.
04:51 નીચે (તળિયે) એક પોઈન્ટ ઉમેરો “CDAC, NIC, NRC-FOSS are institutions of Government of India which develop and promote FOSS”
05:17 આપણે જોઈ શકીએ છીએ કે આ ઉમેરાનો રંગ ગુરુ દ્વારા કરાયેલ ફેરફારોના રંગ કરતા જુદો છે.
05:23 આ ઉમેરાનાં ઉપર માઉસ ફેરવતા “Inserted: Sriranjani” મેસેજ આપે છે.
05:28 આમ એક કરતા વધુ વ્યક્તિ સમાન ડોક્યુમેન્ટમાં એડીટ કરી શકે છે એ પહેલા કે તે લેખક પાસે ફરી પાછું જાય.
05:34 ડોક્યુમેન્ટને સંગ્રહિત કર્યા વગર બંધ કરો.
05:44 હવે આપણે જોઈશું કે સમીક્ષકો દ્વારા કરાયેલ ફેરફારો ને લેખક કેવી રીતે સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે.
05:49 સમાન ડોક્યુમેન્ટ, “Government-support-for-FOSS-in-India” માં, ચાલો ધારીએ કે હું લેખક છું અને હું ગુરુ દ્વારા કરાયેલ એડિટ ને સ્વીકાર અથવા અસ્વીકાર કરીશ.
06:11 પોઈન્ટ 2 પર જાઓ અને રદ્દ થયેલ ટેક્સ્ટ 'reasons' પર જમણું ક્લિક કરો. અને કહો 'Accept Change'.
06:22 તમે જોશો કે ટેક્સ્ટ રદ્દ થાય છે જે સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલ ફેરફાર છે.
06:27 દાખલ થયેલ ટેક્સ્ટ 'needs' પર જમણું ક્લિક કરો અને 'Accept Change' પસંદ કરો.
06:34 તમે જોશો કે ટેક્સ્ટ સામાન્ય થાય છે જે સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલ ફેરફાર છે.
06:39 આ રીતે, સમીક્ષક દ્વારા સૂચિત કરાયેલ ફેરફારો, દાખલ કરવું અને રદ્દ કરવું બંને, લેખક દ્વારા સ્વીકૃત થઇ શકે છે.
06:48 પોઈન્ટ 1 પર જઈને રદ્દ થયેલ ટેક્સ્ટ “The OpenOffice document standard has been notified under this policy” પર જમણું ક્લિક કરો અને 'Reject change' પસંદ કરો.
07:01 આ ટેક્સ્ટને સામાન્ય બનાવે છે, દા.ત. સમીક્ષકનું રદ્દ કરવા માટે આપેલુ સુચન, લેખક દ્વારા નકાર કરાયું છે.
07:08 પોઈન્ટ 5 પર જઈને “Government Schools in these states and in Orissa, Karnataka and Tamil Nadu learn Linux” પર જમણું ક્લિક કરો અને 'Reject change' પસંદ કરો. આ સમીક્ષક દ્વારા દાખલ કરાયેલી ટેક્સ્ટને રદ્દ કરે છે.
07:26 આ રીતે, દરેક ઉમેરાઓ અથવા રદ્દો લેખક દ્વારા સ્વીકૃત અથવા અસ્વીકૃત થઇ શકે છે.
07:33 છેવટે, ફેરફારોને સ્વીકાર અથવા અસ્વીકાર કર્યા પછી, આપણે EDIT >> CHANGES માં જઈ અને 'Record' અને 'Show' વિકલ્પોને અનચેક કરવું જોઈએ.
07:55 જયારે અનચેક કરવામાં આવે છે, તો વધુ કોઇ એડીટીંગ ને અલગ રીતે ચીન્હાન્કિત ન કરાશે.
08:00 ફાઈલમાં ફેરફારો સ્વીકાર અથવા અસ્વીકાર થયા પછી સમીક્ષકો દ્વારા અપાયેલ તમામ કમેન્ટો નો સમાવેશ કરવા માટે ફાઈલ સંગ્રહિત કરવાની ખાતરી કરી લો.
08:08 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. અંતે, અસાઇનમેંટ છે
08:15 ડોક્યુમેન્ટને ખોલો અને રેકોર્ડ ચેન્જીસ મોડમાં શબ્દજોડણીની ભૂલોને સુધારીત કરો.
08:24 અહીંયા મેં આ અસાઇનમેન્ટને પહેલાથી જ બનાવ્યું છે.
08:30 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો.
08:40 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ સ્પોકન ટ્યુટોરિયલોના મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
08:44 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે. વધુ વિગતો માટે,"contact@spoken-tutorial.org" પર સંપર્ક કરો.
08:53 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:02 આ વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો"
09:13 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું. આભાર.

Contributors and Content Editors

Chandrika, Nancyvarkey, PoojaMoolya