Difference between revisions of "GIMP/C2/Using-Layers-Healing-Cloning-Tools/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.21 | Welcome to the spoken tutorial of Meet The GIMP. |- | 00.25 | In the previous tutorial I left you with this image. …')
 
 
(6 intermediate revisions by 3 users not shown)
Line 4: Line 4:
  
 
|'''Narration'''
 
|'''Narration'''
 
  
 
|-
 
|-
| 00.21
+
| 00:21
| Welcome to the spoken tutorial of Meet The GIMP.  
+
| '''Meet The GIMP''' નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 +
|-
 +
| 00:25
 +
| પાછળનાં ટ્યુટોરીયલમાં મેં તમને આ ઈમેજ સાથે છોડી દીધા હતા.
  
 
|-
 
|-
| 00.25
+
| 00:30
| In the previous tutorial I left you with this image.  
+
|આ ઈમેજમાં હું જહાજને સેજ ઘટ્ટ કરવા માંગું છું.  
  
 
|-
 
|-
| 00.30
+
| 00:34
|I want to make the ship a bit darker in this image.  
+
|અને આ કરવાનો ઉત્તમ માર્ગ છે લેયરો સાથે કામ કરવું.
  
 
|-
 
|-
| 00.34
+
| 00:40
|And the best way to do this is to work with layers
+
| તો સૌપ્રથમ હું ઈમેજમાં ત્યાં ઝૂમ કરીશ જ્યાં જહાજ છે
  
 
|-
 
|-
| 00.40
+
| 00:52
| So first I zoom into the image where the ship is.  
+
|અને હું નવા લેયરને ઉમેરવાનાં વિકલ્પ પર ક્લિક કરું છું, અને એક નવા લેયરને ઉમેરું છું.  
  
 
|-
 
|-
| 00.52
+
| 01:01
|And I click on the option of adding a new layer, and simply add a new layer.
+
|હું આ લેયરને '''Ship''' તરીકે નામ આપું છું અને હું layer fill type '''transparency''' તરીકે પસંદ કરું છું.
  
 
|-
 
|-
| 01.01
+
| 01:11
|I name this layer as Ship and I choose the layer fill type as transparency.
+
| હવે આગળનું પગલું છે તમામ ત્રણ રંગ ચેનલોની તેજસ્વીતા ઓછી કરવી અને તે કરવા માટે મને વાપરવું પડશે '''Multiply''' મોડ અને આ વખતે
  
 
|-
 
|-
| 01.11
+
| 01:22
| Now the next step is to reduce the luminosity of all the three colour channels and to do that I have to use the Multiply mode & this time
+
| અહીં હું ભૂખરા રંગને બીજા રંગો સાથે ગુણક થયેલ વાપરીશ, કારણ કે તે જહાજને ઈમેજમાં ઘટ્ટ દેખાવવામાં મદદ કરે છે.
  
 
|-
 
|-
| 01.22
+
| 01:34
| I use gray colour to be multiplied with the other colours here, because it helps in getting the ship darker in the image.  
+
|તો colour selection મોડનાં વિકલ્પ પર જાઓ અને સ્લાઇડર નીચે ખસેડીને  ભૂખરા રંગની વેલ્યુ ઘટાડો જ્યાં સુધી મને સરસ ભૂખરા રંગની છાયા ન મળે.
  
 
|-
 
|-
| 01.34
+
| 01:52
|So go to the option of colour selection mode and reduce the value of gray colour by pulling the slider down until I get a nice gray colour shade.  
+
| અને હવે ફક્ત ભૂખરા રંગને ઈમેજની અંદર ખેંચો અને તમને ઘટ્ટ ઈમેજ ઘટ્ટ જહાજ સાથે મળે છે.
  
 
|-
 
|-
| 01.52
+
| 02:02
| And now just pull the gray colour into the image and you get a darker image with a dark ship.  
+
|લેયર ડાયલોગ પર પાછા આવીએ, '''opacity''' સ્લાઇડરની મદદથી અને ભૂખરા લેયરને ઓન અને ઓફ પરિવર્તિત કરીને હું ભૂખરા રંગની તીવ્રતાને નિયંત્રણ કરી શકું છું.  
  
 
|-
 
|-
| 02.02
+
| 02:18
|Coming back to the layer dialog, I can control the intensity of gray colour with the help of opacity slider and by turning the gray layer on and off.  
+
|પણ લેયરની અસર સંપૂર્ણ ઈમેજ પર લાગુ થાય છે અને હું ઈચ્છું છું કે અસર જહાજનાં વિસ્તાર પુરતી જ મર્યાદિત હોય.  
  
 
|-
 
|-
| 02.18
+
|02:28
|But the effect of the layer is applied to the whole image and I want the effect to be restricted to the area of the ship.  
+
|આ કરવા માટે હું લેયર માસ્ક વાપરું છું.
 
+
  
 
|-
 
|-
|02.28
+
|02:31
| For doing that I use a layer mask.  
+
|લેયર માસ્ક ક્યાં દૃશ્યમાન હોવું જોઈએ અને તે ક્યાં અદૃશ્ય હોવું જોઈએ તે વ્યાખ્યાયિત કરે છે.  
  
 
|-
 
|-
|02.31
+
|02:38
|A layer mask defines where the layer should be visible and where it should be invisible.  
+
|હું '''ship''' નામનાં લેયર પર જાઉ છું અને તે લેયર પર જમણું ક્લિક કરું છું, અને ત્યારબાદ '''add layer mask''' વિકલ્પ પસંદ કરું છું અને Initialize Layer Mask માં  '''black''' પસંદ કરું છું કારણ કે કાળો તમામ લેયરોને છૂપાવવામાં મદદ કરે છે અને સફેદ તમામ લેયરોને દર્શાવવામાં મદદ કરે છે.  
  
 
|-
 
|-
|02.38
+
| 02:58
|I go to the layer named ship and I right click on that layer, and then select the option add layer mask and I select black in Initialize Layer Mask because black helps in hide all the layers & white helps show all the layers.  
+
|અને આ અન્ય વિકલ્પો હું ભવિષ્યનાં ટ્યુટોરીયલોમાં સમજાવીશ. '''add''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 02.58
+
| 03:08
|And these other options I’ll explain in future tutorials. Click on add.  
+
|તમે જોઈ શકો છો કે લેયર કોઈ અસર ધરાવતું નથી.
  
 
|-
 
|-
| 03.08
+
| 03:11
|You can see the layer has no effect.
+
|હું લેયરને ઓન અને ઓફ સ્વીચ કરી શકું છું, પણ લેયર માસ્ક ઉમેર્યા પછીથી કોઈ અસર નથી.
  
 
|-
 
|-
| 03.11
+
| 03:18
| I can switch the layer on & off, but no effect after adding layer mask.
+
|પણ હું લેયર માસ્કમાં રંગ ભરી શકું છું અથવા બીજા કેટલાક એડિટ ટૂલોને વાપરી શકું છું.
  
 
|-
 
|-
| 03.18
+
| 03:24
|But I can paint into the layer mask or use some other edit tools.
+
| અને જયારે હું રંગ ભરું છું અથવા ટૂલો વાપરું છું, અસર ઈમેજમાં દેખાશે.  
  
 
|-
 
|-
| 03.24
+
| 03:31
| And when I paint or use the tools , the effect will be revealed into the image.
+
|લેયરની અંદર રંગ ભરવા માટે હું સફેદ ફોરગ્રાઉન્ડ રંગ અને કાળો બેકગ્રાઉન્ડ રંગ વાપરું છું.
  
 
|-
 
|-
| 03.31
+
| 03:41
|To paint into the layer I use white foreground colour & black background colour.  
+
|હું બ્રશ ટૂલ પર ક્લિક કરું છું, '''option''' ડાયલોગ પર જાવ છું, અને એક બ્રશ પસંદ કરું છું જે '''19''' પીક્સલોમાં વર્તુળ છે.
  
 
|-
 
|-
| 03.41
+
| 03:54
|I click on the brush tool, go to the option dialog, and select a  brush which is 19 pixels in circle.
+
| અને હું ફરીથી લેયર ડાયલોગ પર જાઉ છું એ તપાસ કરવા માટે કે લેયર માસ્ક પસંદ થયેલ છે કે નહી કારણ કે મને લેયર માસ્કમાં રંગ ભરવો છે ના કે લેયરમાં.
  
 
|-
 
|-
| 03.54
+
| 04:06
| And I again go to the layers dialog to check if the layer mask is selected because I have to paint the layer mask and not the layer.  
+
|ચાલો હું તમને અસર બતાવું.
  
 
|-
 
|-
| 04.06
+
| 04:09
|Let me show you the effect.
+
| હું લેયર મોડને સાદા લેયર મોડમાં બદલુ છું અને જેવું કે તમે જોઈ શકો છો ઈમેજમાં આગળનું લેયર અદૃશ્ય છે.
  
 
|-
 
|-
| 04.09
+
| 04:18
| I change the layer mode to normal layer mode & as you see the fore layer in the image is invisible.
+
|હું અહીં બ્રશ પસંદ કરું છું અને જહાજનાં ભાગ પર રંગ ભરવાની શરૂઆત કરું છું અને તમે જોઈ શકો છો કે ભૂખરું લેયર દેખાય છે.
  
 
|-
 
|-
| 04.18
+
| 04:30
|I select a brush here and start painting on the portion of the ship and you can see a gray layer is revealed.
+
|હવે જયારે હું પોતે લેયર અને રંગ પસંદ કરું છું, તમે જોઈ શકો છો કે લેયર હવે સફેદ રંગમાં રંગાઈ ગયું છે અને ભૂખરું નથી.
  
 
|-
 
|-
| 04.30
+
| 04:41
|Now when I select the layer itself & paint, you can see the layer is now painted in white colour and not gray.  
+
| હું ફરીથી લેયર માસ્ક પસંદ કરું છું અને ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં અને બેકગ્રાઉન્ડ રંગને સફેદમાં બદલવા માટે '''‘x’''' કી દબાવું છું.
  
 
|-
 
|-
| 04.41
+
| 04:51
| I select the layer mask again and press the ‘x’ key to change the foreground colour to black and background colour to white.
+
|અને મારા લેયર માસ્કમાં સફેદ રંગ ભરવાની શરૂઆત કરું છું.  
  
 
|-
 
|-
| 04.51
+
| 04:55
|And start painting with white colour into my layer mask.  
+
|અને કાળા રંગનાં કારણે ઈમેજ છુપાયેલી છે.  
  
 
|-
 
|-
| 04.55
+
| 05:04
|And because of  black colour the image is hidden.  
+
|સામાન્ય રીતે ''''ctrl + z''' દબાવીને હું ન જોઈતી અસરોને અનડૂ કરી શકું છું અને અહીં આપણે '''ship''' નાં લેયર માસ્કને રંગ ભરવા માટે પાછા આવ્યા છીએ.
  
 
|-
 
|-
| 05.04
+
| 05:14
|I can undo the unwanted effects simply by pressing ctrl + z and here we are back to paint the layer mask of the ship.  
+
|હવે હું બેકગ્રાઉન્ડ રંગને કાળામાં અને ફોરગ્રાઉન્ડ રંગને સફેદમાં બદલુ છું અને જહાજનાં સ્વરૂપને ભરવાથી શરૂઆત કરું છું.  
  
 
|-
 
|-
| 05.14
+
| 05:29
|Now I change the background colour to black and foreground colour to white and start filling the form of the ship.  
+
|મને લાગે છે કે સાદા મોડમાં રંગ ભરવું વધારે સરળ છે.  
  
 
|-
 
|-
| 05.29
+
| 05:34
|I think it’s much easier to paint in normal mode.  
+
|જેમ આપણને સાદા મોડમાં રંગ ભર્યા પછીથી ભૂખરું જહાજ મળે છે, બેકગ્રાઉન્ડ સાથે તેનો તફાવત કરવો '''Multiply''' લેયર મોડ કરતા સરળ છે.
  
 
|-
 
|-
| 05.34
+
|05:55
|As we get a gray ship after painting in normal mode, it is easier to differentiate from  background than in Multiply layer mode.  
+
|જહાજની પાતળી કિનારીઓમાં રંગ ભરવા માટે હું બ્રશનું માપ ઘટાડુ છું.  
 
+
  
 
|-
 
|-
|05.55
+
|06:01
|To paint into the fine edges of the ship I reduce the brush size.  
+
|તમે નાનો બ્રશ 3 જુદી જુદી પદ્ધતિમાં પસંદ કરી શકો છો.
 
+
  
 
|-
 
|-
|06.01
+
|06:06
|You can select a small brush in 3 different methods.
+
|પહેલું  બ્રશનાં માપને ઘટાડવા માટે માપપટ્ટી વાપરીને,
  
 
|-
 
|-
|06.06
+
|06:12
|1st is by using the scale to reduce the size of the brush,
+
|બીજો  માર્ગ છે અહીં નાના ભૂરા ત્રિકોણને ક્લિક કરીને કોઈપણ માપના બ્રશને પસંદ કરવું અથવા તમે તે ચોરસ કૌંસ ટાઈપ કરીને કરી શકો છો.
 
+
  
 
|-
 
|-
|06.12
+
|06:27
|2nd way is to click the small blue triangle here and select the brush of any size or else you can do that by typing the square brackets.  
+
| ખુલ્લો ચોરસ કૌંસ બ્રશનાં માપને ઘટાડે છે અને બંધ ચોરસ કૌંસ બ્રશનાં માપને વધારે છે.
  
 
|-
 
|-
|06.27
+
| 06:40
| Open square bracket reduces the brush size and close square bracket increases the size of the brush.
+
|વિગત માટે હું નાના બ્રશનો ઉપયોગ કરવા માટે ઈચ્છું છું તેથી હું ખુલ્લા ચોરસ કૌંસને દબાવું છું.  
  
 
|-
 
|-
| 06.40
+
| 06:47
|I want to use the small brush for the details so I press open square bracket.  
+
|પણ તમે કલ્પના કરી શકો છો કે મારે અહીં શું કરવું છે અને સંપૂર્ણ જહાજને રંગ ભરવા માટે તમને મારા ખભે ઉભા રહી જોવાની જરૂર નથી.
  
 
|-
 
|-
| 06.47
+
| 07:00
|But you can imagine what I have to do here and you don’t have to look over my shoulder for painting the whole ship.
+
|હવે મેં સંપૂર્ણ જહાજને ભૂખરા લેયરથી રંગ ભરવાનું સમાપ્ત કર્યું છે.
 
+
  
 
|-
 
|-
| 07.00
+
| 07:05
|Now I have finish painting the whole ship with a gray layer.  
+
|અને મને એ વિસ્તાર તપાસ કરવાની જરૂર રહેશે જ્યાં મેં કિનારીમાં વધુ પડતો રંગ ભર્યો છે.
  
 
|-
 
|-
| 07.05
+
| 07:11
|And I’ll have to check for the areas where I have overpainted the edge.
+
| તો હું લેયર મોડને '''multiply''' મોડમાં સ્વીચ કરું છું અને ઓપેસીટી સ્લાઇડરને સેજ ઓછું કરું છું.
  
 
|-
 
|-
| 07.11
+
| 07:19
| So I switch the layer mode to multiply mode and reduce the opacity slider a bit.
+
|  ઓપેસીટી સ્લાઇડરને એ રીતે સંતુલિત કરો કે તમને ઈમેજમાં ઘટ્ટ જહાજ મળે.
 +
 +
|-
 +
| 07:26
 +
| અને મેં લગભગ સારું કામ કર્યું છે.
  
 
|-
 
|-
| 07.19
+
| 07:30
|   Adjust the opacity slider in such a way that you get a dark ship in the image.  
+
|પરંતુ હું જહાજ આગળ આવેલ નદીની સપાટીથી વધુ ખુશ નથી.
  
 
|-
 
|-
| 07.26
+
| 07:37
| And I have done a fairly good job.  
+
|અને મને તેને સેજ તેજસ્વી બનાવવું છે.  
  
 
|-
 
| 07.30
 
| But I am not so happy with the surface of the river in front of the ship.
 
 
|-
 
|-
| 07.37
+
| 07:42
|And I have to make it a bit brighter.  
+
| તો હું '''x''' કી દબાવી ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં બદલુ છું અને જહાજ આગળ આવેલ નદીની સપાટીને જહાજ કરતા ઓછી ઘટ્ટ બનાવવા માટે તેમાં કાળો રંગ ભરવાથી શરૂઆત કરું છું.  
  
 
|-
 
|-
| 07.42
+
|08:04
| So I change the foreground colour to black by pressing the x key and start painting into the surface of the river infront of the ship with black colour to make it less darker than the ship.
+
|આ ઈમેજ પર કામ કરવાનું બંધ કર્યા પછી હું આ અસરને તપાસવાની જરૂર  છે અને તે મુજબ ફેરફાર કરીશ.  
 
+
 
+
  
 
|-
 
|-
|08.04
+
|08:13
|I have to check out this effect once I finish working on the image and do the changes accordingly.  
+
|હવે ચાલો મેં કરેલું કામ તપાસીએ.
  
 
|-
 
|-
|08.13
+
|08:17
|Now let’s check out the work I have done.  
+
|'''zoom''' મોડનાં ઉપયોગથી હું ઈમેજમાં ઝૂમ કરું છું અને ફક્ત ઓપેસીટી સ્લાઇડરને ખસેડી જહાજને સેજ ઘટ્ટ અને તેજસ્વી બનાવી શકું છું.      
  
 
|-
 
|-
|08.17
+
|08:29
| I zoom into the image using the zoom mode and I can make the ship a bit darker and brighter just by sliding the opacity slider.
+
|મને લાગે છે કે આ સારું દેખાય છે અને લેયર માસ્ક કરી મેં સારું કામ કર્યું છે.  
  
 
|-
 
|-
|08.29
+
| 08:38
|I think this looks good and I have done a good job by masking the layer.  
+
|પણ મને લાગે છે કે જહાજનો રંગ સેજ નીરસ છે અને આ શક્ય છે કારણ કે '''ship''' લેયર colour correction લેયર કરતા ઉપર છે અને તે '''ship''' લેયર પહેલા કામ કરી રહ્યું છે તેથી મેં ફક્ત '''ship''' લેયરને colour correction લેયરની નીચે મુક્યું છે.
 
+
  
 
|-
 
|-
| 08.38
+
| 08:59
|But I think the colour of the ship is a bit dull and this is possible because the ship layer is above the colour correction layer and they are working before the ship layer so I just drop the ship layer down below the colour correction layers.
+
| અને તમે ફેરફાર જોઈ શકો છો, જહાજનો રંગ હવે તટસ્થ મળે છે
  
 
|-
 
|-
| 08.59
+
| 09:06
| And you can see the change, the colour of the ship gets neutral now.  
+
| હવે હું સંપૂર્ણ ઈમેજ તરફ જોઉં છું અને શોર્ટકટ કી છે '''Shift+ Ctrl +E'''.
  
 
|-
 
|-
| 09.06
+
| 09:14
| Now I look at the whole image and the shortcut key is Shift+ Ctrl +E.
+
|અને મને લાગે છે કે આ બેકગ્રાઉન્ડ રંગ, પક્ષીઓ અને જહાજ વચ્ચે એકદમ સારુ સંતુલન છે, કદાચ મને જહાજની તીવ્રતા સેજ નીચે સ્લાઇડ કરવું જોઈએ.
  
 
|-
 
|-
| 09.14
+
| 09:28
|And I think it is a fairly good balance between the background colour, the birds and the ship, perhaps I should slide down a bit with the intensity of the ship.
+
|અને હવે આ વધારે સારું દેખાય છે.
  
 
|-
 
|-
| 09.28
+
| 09:38
|And now it looks better.
+
|મને લાગે છે આ ઉત્તમ છે.
  
 
|-
 
|-
| 09.38
+
|09:45
|I think this is best.
+
| જયારે હું ઈમેજની સરખામણી, ship લેયરને ઘટ્ટ કર્યા વિના કરું છું, તો ship લેયરમાં પક્ષીઓ અને જહાજ એકદમ ઘટ્ટ છે અને મને લાગે છે કે આ ઈમેજ માટે લેયર માસ્ક વાપરીને મને સારું પરિણામ મળ્યું છે.
  
 
|-
 
|-
|09.45
+
|10:00
| When I compare the image ,  without darkening and  the ship layer, the birds and the ship are fairly dark in the ship layer and I think a got a good result by using layer mask for this image.
+
| તમામ લેયર ટૂલોનાં મદદથી હું કોઈપણ સમયે અસરોને બદલી શકું છું.
  
 
|-
 
|-
|10.00
+
|10:08
| I can change the effects with the help of all the layer tools at anytime.  
+
|હું લગભગ ભૂલી ગઈ કે મેં લેયર માસ્કને અત્યંત ધાર કિનારી વડે ભરી છે અને જયારે હું ઈમેજની અંદર ઝૂમ કરું છું, તમે જોઈ શકો છો કે અહીં સખત કિનારી છે અને મને સેજ સુંવાળી જોઈએ છે.      
 
+
  
 
|-
 
|-
|10.08
+
|10:27
|I nearly forgot a thing that I painted the layer mask with very sharp edge & when I zoom into the image, you can see there is a hard border here and I want a little bit smoother.  
+
|કારણ કે આ અમુક અંશે કૃત્રિમ દેખાઈ શકે છે, ખાસ કરીને ઝાંખા દૃશ્યમાં.    
  
  
 
|-
 
|-
|10.27
+
|10:36
|Because this may look a bit artificial, specially in a foggy seen.
+
|તે માટે તેને સેજ સુધારવા માટે હું લેયર માસ્ક પસંદ કરું છું અને ટૂલબારમાંથી '''Filter''' પસંદ કરીને '''blur''' પસંદ કરું છું.    
 
+
  
 
|-
 
|-
|10.36
+
|10:49
|For that I select the layer mask to edit it a bit and choose Filter from the tool bar and select blur.
+
| '''blur''' માં હું '''gaussian blur''' પસંદ કરું છું અને જહાજનાં ભાગમાં જાઉ છું અને હું '''Horizontal''' રેડીઅસની વેલ્યુને ડ્રોપ ડાઉન '''4''' થી કરું છું અને '''ok''' પર ક્લિક કરું છું અને લેયર માસ્ક બ્લર કરું છું અને તમે અસર જોઈ શકો છો કે જહાજની સખત કિનારી જતી રહ્યી છે અને હવે તે સારું દેખાય છે.        
 
+
  
 
|-
 
|-
|10.49
+
| 11:16
| In blur I choose gaussian blur and go into the part of the ship and I drop down the value of Horizontal radius to 4 and click on ok and blur the layer mask and you can see the effect that the hard edge of the ship is gone and now it looks good.  
+
|હવે હું ઈમેજ સાથે અમુક સુધારણા કાર્ય કરવા માટે તૈયાર છું.
  
 
|-
 
|-
| 11.16
+
| 11:22
|Now I m ready to do some corrective work with the image.  
+
|જયારે તમે ઈમેજ તરફ જુઓ છો તમે જોઈ શકો છો કે અહીં પાણીમાં લાકડાનો ટુકડો છે અને ડાબી બાજુએ કિનારી પર પક્ષીનો અર્ધો ભાગ કપાયેલો છે અને હું તેની પ્રતિરૂપી બનાવવા ઈચ્છું છું.      
  
 
|-
 
|-
| 11.22
+
| 11:40
|When you look at the image you can see here a bit of wood in the water and on the left side is half a bird which is cut off at the edge and I want to clone them out.  
+
|તો ફરીથી હું '''zoom''' ટૂલનો ઉપયોગ કરું છું, અને ત્યાં ઝૂમ કરીશ જ્યાં લાકડાનો ભાગ છે અને હવે '''healing''' ટૂલ પસંદ કરું છું.    
  
 
|-
 
|-
| 11.40
+
| 11:51
|So again I choose the zoom tool, and zoom in where the part of wood is and now choose the healing tool.
+
|'''Healing''' ટૂલ લગભગ clone ટૂલ માફક છે પરંતુ તે અહીં આ કિસ્સામાં વધારે સારું કામ કરે છે.  
  
 
|-
 
|-
| 11.51
+
| 12:00
| Healing tool is bit like the clone tool but it works better in this case here.  
+
|જયારે હું '''healing''' ટૂલ પસંદ કરું છું મને માઉસ પોઈન્ટ સાથે એક વર્તુળ મળે છે પણ હું ઈમેજમાં ક્લિક કરી શકતી નથી અને અહીં એક પ્રતિબંધિત ચિન્હ માઉસ પોઈન્ટમાં છે.    
  
 
|-
 
|-
| 12.00
+
| 12:12
| When I select the healing tool I get a circle with the mouse point but I can’t click into the image & there’s a forbidden sign in the mouse point.
+
| પ્રતિબંધિત ચિન્હ એટલા માટે કારણ કે મેં હીલ સોર્સ પસંદ કર્યો નથી અને હું તે '''control''' અને ક્લિક વડે કરી શકું છું.
|-
+
| 12.12
+
| The forbidden sign is because I haven’t selected the heal source and I can do it with the control and click.
+
  
 
|-
 
|-
| 12.22
+
| 12:22
I have to select a good heal source and then I have to press Ctrl and click and I think this is a good place as heal source and now click on the wood part.  
+
| મારે એક સારો હીલ સોર્સ પસંદ કરવો પડશે અને પછી '''Ctrl''' અને ક્લિક દબાવવું પડશે અને મને લાગે છે કે આ હીલ સોર્સ તરીકે સારી જગ્યા છે અને હવે લાકડાનાં ભાગ પર ક્લિક કરો.    
 
+
  
 
|-
 
|-
|12.38
+
|12:38
|There is a problem here.  
+
|અહીં એક સમસ્યા છે.
  
 
|-
 
|-
|12.40
+
|12:40
|And the problem here is that i am working on the wrong layer.  
+
|અને અહીં સમસ્યા એ છે કે હું ખોટા લેયર પર કામ કરી રહ્યી છું.
  
 
|-
 
|-
|12.45
+
|12:45
|I have to work on the background layer and I was trying to do the edit on the layer mask.  
+
|મારે બેકગ્રાઉન્ડ લેયર પર કામ કરવાની જરૂર છે અને હું લેયર માસ્ક પર સુધારણા કરવાનો પ્રયાસ કરી રહ્યી હતી.  
  
 
|-
 
|-
| 12.51
+
| 12:51
| Of course I have to choose a background layer and make a copy of that layer because I don’t want to alter the original background layer
+
|મારે બેકગ્રાઉન્ડ લેયર પસંદ કરવું પડશે અને તે લેયરની એક નકલ બનાવવી પડશે કારણ કે હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને બગાડવા માંગતી નથી       
  
 
|-
 
|-
| 13.01
+
| 13:01
| Now lets try healing tool again.  
+
| હવે ચાલો ફરીથી '''healing''' ટૂલ પ્રયાસ કરીએ.  
  
 
|-
 
|-
| 13.05
+
| 13:05
| And now I have made another mistake.
+
| અને હવે મેં બીજી એક ભૂલ કરી છે.
  
 
|-
 
|-
| 13.09
+
| 13:09
| My source was this gray layer above.
+
| મારો સોર્સ આ ઉપરનું ભૂખરું લેયર હતું.
  
 
|-
 
|-
| 13.13
+
| 13:13
| And ofcourse I undo this and select a new source here, alright take that here and just click here and it is gone.
+
| અને ખરેખર હું આને અનડૂ કરું છું અને અહીં એક નવો સોર્સ પસંદ કરું છું, ઠીક છે તો તેને અહીં લો અને ફક્ત અહીં ક્લિક કરો અને તે જતું રહ્યું છે.  
  
 
|-
 
|-
| 13.25
+
| 13:25
For this part I select this part as the source and click and you can see it’s gone.
+
| આ ભાગ માટે હું આ ભાગને સોર્સ તરીકે પસંદ કરું છું અને ક્લિક કરું છું અને તમે જોઈ શકો છો કે તે જતું રહ્યું છે.  
  
 
|-
 
|-
| 13.36
+
| 13:36
| Let’s look at the image in 100% mode.  
+
| ચાલો ઈમેજ '''100%''' સ્થિતિમાં જોઈએ.
  
 
|-
 
|-
| 13.40
+
| 13:40
|It looks quite good, perhaps I should have done it with a little bit greater brush because these dots are still together.
+
|તે ઘણી સારી લાગે છે, કદાચ મારે તેને સેજ મોટા બ્રશથી કરવું જોઈએ કારણ કે આ બિંદુઓ હજુપણ એકસાથે છે.  
  
 
|-
 
|-
| 13.53
+
| 13:53
|So again I select the healing tool and select the source and clicked on that dots.  
+
|તો ફરીથી હું '''healing''' ટૂલ પસંદ કરું છું અને સોર્સ પસંદ કરું છું અને તે બિંદુઓ પર ક્લિક કરું છું.
  
 
|-
 
|-
| 14.05
+
| 14:05
| I think that worked.  
+
| મને લાગે છે કે તે કામ કરે છે.  
  
 
|-
 
|-
| 14.09
+
| 14:09
|Now I have to disappear this half cut bird on the left side.
+
|હવે મારે ડાબી બાજુએ આવેલ આ અર્ધા કપાયેલા પક્ષીને અદૃશ્ય કરવું છે.
  
 
|-
 
|-
| 14.15
+
| 14:15
|For this I zoom again into the image here , and  I select the clone tool.  
+
|આ માટે હું અહીં ફરીથી ઈમેજમાં ઝૂમ કરું છું, અને '''clone''' ટૂલ પસંદ કરું છું.  
  
 
|-
 
|-
| 14.23
+
| 14:23
|Cloning tool is not so complex like healing tools, and I really don’t have a big experience in using this tool as it is new in the GIMP.  
+
|'''Cloning''' ટૂલ '''healing''' ટૂલની જેમ વધુ જટિલ નથી, અને આ ટૂલ વાપરવાનો મને ખરેખર વધુ અનુભવ નથી કારણ કે ગીમ્પમાં તે નવું છે.    
 
+
  
 
|-
 
|-
| 14.36
+
| 14:36
| So I have to follow same procedure like healing tool, I just click here as a source, click on the bird here and I think this works.  
+
|તો મારે '''healing''' ટૂલની જેમ સમાન રીત જ અનુસરવી પડશે, હું અહીં ફક્ત સોર્સ તરીકે ક્લિક કરું છું, અહીં પક્ષી પર ક્લિક કરું છું અને મને લાગે છે કે આ કામ કરે છે.    
  
 
|-
 
|-
| 14.49
+
| 14:49
| Back to 100%. Perfect, this bird is gone.  
+
| '''100%''' પર પાછા આવીએ. આ પક્ષી જતું રહ્યું છે.
  
 
|-
 
|-
| 14.55
+
| 14:55
|I think this image is ready now.  
+
|મને લાગે છે કે આ ઈમેજ હવે તૈયાર છે.
  
 
|-
 
|-
| 15.00
+
| 15:00
|First I wanted to make this image a bit brighter, but I think I do it as finishing steps andI think it works the way it is now.
+
|પહેલા હું આ ઈમેજને સેજ પ્રકાશિત કરવા માંગતી હતી, પણ મને લાગે છે કે મેં તે અંતિમ પગલાં તરીકે કરું છું અને મને લાગે છે કે તે હમણાંની જેમ જ કામ કરે છે.      
 
   
 
   
 
|-
 
|-
| 15.13
+
| 15:13
| And I want to give this image to print to get a poster from it.
+
| અને હું આ ઈમેજને તેમાંથી પોસ્ટર મેળવવા માટે પ્રીંટ કરવા માંગું છું.  
  
 
|-
 
|-
| 15.19
+
| 15:19
And the printer uses an aspect ratio of 3:2 and this image has the aspect ratio 2:1, so now I have to change that.  
+
અને પ્રીંટર '''3:2''' નો સાપેક્ષ ગુણોત્તર વાપરે છે અને આ ઈમેજ '''2:1''' સાપેક્ષ ગુણોત્તર ધરાવે છે, તેથી તે બદલવું પડશે.  
  
  
 
|-
 
|-
| 15.33
+
| 15:33
|I can do this with the help of canvas size which is there in image in the tool bar.  
+
|હું આ '''canvas size''' ની મદદથી કરી શકું છું જે ટૂલ બારમાં '''image''' માં છે.  
  
 
|-
 
|-
| 15.40
+
| 15:40
|I select canvas size and see that the image is 1868 pixels wide and the height is 945 and for calculating the ratio I use my calculator.  
+
|હું '''canvas size''' પસંદ કરું છું અને જુઓ ઈમેજ '''1868''' પીક્સલ પહોળી છે અને ઊંચાઈ '''945''' છે અને ગુણોત્તર ગણતરી માટે હું મારું કેલ્ક્યુલેટર વાપરું છું.    
  
  
 
|-
 
|-
| 15.58
+
| 15:58
| So I divide 1868 by 3 and then multiplied with 2 which gives me 1245.  
+
| તો હું '''1868''' ને '''3''' થી ભાગું છું અને ત્યારબાદ '''2''' સાથે ગુણાકાર કરું છું જે મને '''1245''' આપે છે.  
  
 
|-
 
|-
| 16.15
+
| 16:15
|I have to unchain this here, otherwise the width will change too and type into the height 1245.  
+
|મારે આને અહીં અનચેઈન કરવું પડશે, નહી તો પહોળાઈ પણ બદલાશે અને '''height''' માં '''1245''' ટાઈપ કરો.    
  
 
|-
 
|-
| 16.27
+
| 16:27
|Now the image is ok.  
+
|હવે ઈમેજ બરાબર છે.
  
 
|-
 
|-
| 16.30
+
| 16:30
|It’ll fit on top and leave a white strip on the bottom and I don’t resize the layers , just click on ok and now I have an image with little bit of nothing on the bottom.  
+
|તે ટોંચ પર ગોઠવાશે અને તળિયે સફેદ પટ્ટી છોડશે અને હું લેયરનું માપ ફરીથી બદલતી નથી, ફક્ત '''ok''' પર ક્લિક કરું છું અને હવે મારી પાસે એક ઈમેજ છે જેમાં તળિયે થોડે અંશે કઈ જ નથી.            
  
 
|-
 
|-
| 16.46
+
| 16:46
|I have to fill the bottom part and for that I choose a new layer with layer fill type white and use this layer as the bottom most layer.  
+
|મારે તળિયાનો ભાગ ભરવો પડશે અને તે માટે હું નવું લેયર '''white''' layer fill type સાથે પસંદ કરું છું અને આ લેયરને તળિયાનાં લેયર તરીકે ઉપયોગમાં લઉં છું.    
  
 
|-
 
|-
| 17.06
+
| 17:06
|This white area in the bottom will be cut off later.  
+
|તળિયે આવેલ આ સફેદ વિસ્તાર પછીથી કપાઈ જશે.
  
 
|-
 
|-
| 17.10
+
| 17:10
|But I can use it as the clue for the printer.  
+
|પણ હું આને પ્રીંટર માટે સંકેત તરીકે ઉપયોગમાં લઇ શકું છું.  
  
 
|-
 
|-
| 17.15
+
| 17:15
|The printer is simply a computer with a print engine behind it and test to get some clues how to handle.
+
|પ્રીંટર એ સામાન્ય રીતે એક કમપ્યુટર છે જે તેની પાછળ પ્રીંટ એન્જીન ધરાવે છે અને કેવી રીતે સંભાળવું તેના પર સંકેત મેળવવા માટે પરીક્ષણ છે.  
  
 
|-
 
|-
| 17.25
+
| 17:25
| This image is quite unusual here, it is nearly black and white and it has not much contrast in it.  
+
| અહીં આ ઈમેજ ઘણી અસામાન્ય છે, તે લગભગ બ્લેક એન્ડ વ્હાઈટ છે અને તેમાં પ્રકાશ તીવ્રતા વધારે નથી.      
  
 
|-
 
|-
| 17.36
+
| 17:36
|I select a rectangle here just over the whole image, select the blend tool, the gradient filled with, set the gradient to black to white.  
+
|હું અહીં સમગ્ર ઈમેજ પરથી ફક્ત એક ચતુષ્કોણ પસંદ કરું છું, '''blend''' ટૂલ પસંદ કરું છું, '''gradient''' અસર, '''gradient''' ને કાળાથી સફેદ થી સુયોજિત કરો.            
  
 
|-
 
|-
| 17.52
+
| 17:52
|And now I fill this here up with the gradient.  
+
|અને હવે હું આને અહીં '''gradient''' વડે ભરું છું.
  
 
|-
 
|-
| 17.57
+
| 17:57
|Just click and draw a line and now I have the full colour range from black and white in the rectangle.
+
|માત્ર ક્લિક કરીને એક લાઈન દોરો અને હવે ચતુષ્કોણમાં મારી પાસે સંપૂર્ણ રંગની શ્રેણી કાળા અને સફેદથી છે.  
 
   
 
   
 
|-
 
|-
| 18.08
+
| 18:08
| I have an area here from balck to full white.  
+
| મારી પાસે અહીં એક વિસ્તાર કાળાથી પૂર્ણ સફેદ સુધી છે.  
 
   
 
   
 
|-
 
|-
| 18.13
+
| 18:13
|I repeat this one more time,  
+
|હું આને હજુ એક વાર રજૂ કરીશ,  
 
   
 
   
 
|-
 
|-
| 18.24
+
| 18:24
|Choosing the blent tool here and this time I use a special gradient called full saturation, it has all the colour range in it.  
+
|અહીં '''blent''' ટૂલ પસંદ કરીને અને આ વખતે હું '''full saturation''' કહેવાતું ખાસ '''gradient''' વાપરું છું, તેમાં તમામ રંગ શ્રેણી છે.  
 
   
 
   
 
|-
 
|-
| 18.42
+
| 18:42
|And again fill this  gradient, now I have hints for the printer how to preserve the image and if the colours are off I can always say here, this was suppose to be red and this was suppose to be green.  
+
|અને ફરીથી આ '''gradient''' ભરો, હવે મારી પાસે પ્રીંટર માટે સંકેતો છે કે ઈમેજને કેવી રીતે જાળવવી અને જો રંગ જાખા હોય તો હું અહીં હંમેશા દર્શાવી શકું છું કે, આ ધારો કે લાલ હોવો જોઈતો હતો અને આ ધારો કે લીલો હોવો જોઈતો હતો.            
  
 
|-
 
|-
| 19.02
+
| 19:02
|I think this was it for today.  
+
|મને લાગે છે આજ માટે આ આટલું જ હતું.
  
 
|-
 
|-
| 19.06
+
| 19:06
|For more information go to info@ meet the gimp.org or leave a comment on the blog meet the gimp.org or come to the forum of tips from the top floor.
+
|વધુ માહિતી માટે '''info@ meet the gimp.org''' પર જાઓ અથવા '''meet the gimp.org''' બ્લોગ પર કમેન્ટ કરો અથવા તો '''tips from the top floor''' ની ફોરમ પર આવો.  
  
 
|-
 
|-
| 19.26
+
| 19:26
| Tell me what you liked, what I could have made better, what you want to see in the future.  
+
| મને જણાવો તમને શું ગમ્યું, હું શું વધારે સારું બનાવી શકત, તમે ભવિષ્યમાં શું જોવા ઈચ્છો છો.    
 
   
 
   
 
   
 
   
 
|-
 
|-
| 19.33
+
| 19:33
|This is Hemant Waidande dubbing for the Spoken Tutorial project.
+
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 12:59, 23 June 2014

Time Narration
00:21 Meet The GIMP નાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:25 પાછળનાં ટ્યુટોરીયલમાં મેં તમને આ ઈમેજ સાથે છોડી દીધા હતા.
00:30 આ ઈમેજમાં હું જહાજને સેજ ઘટ્ટ કરવા માંગું છું.
00:34 અને આ કરવાનો ઉત્તમ માર્ગ છે લેયરો સાથે કામ કરવું.
00:40 તો સૌપ્રથમ હું ઈમેજમાં ત્યાં ઝૂમ કરીશ જ્યાં જહાજ છે
00:52 અને હું નવા લેયરને ઉમેરવાનાં વિકલ્પ પર ક્લિક કરું છું, અને એક નવા લેયરને ઉમેરું છું.
01:01 હું આ લેયરને Ship તરીકે નામ આપું છું અને હું layer fill type transparency તરીકે પસંદ કરું છું.
01:11 હવે આગળનું પગલું છે તમામ ત્રણ રંગ ચેનલોની તેજસ્વીતા ઓછી કરવી અને તે કરવા માટે મને વાપરવું પડશે Multiply મોડ અને આ વખતે
01:22 અહીં હું ભૂખરા રંગને બીજા રંગો સાથે ગુણક થયેલ વાપરીશ, કારણ કે તે જહાજને ઈમેજમાં ઘટ્ટ દેખાવવામાં મદદ કરે છે.
01:34 તો colour selection મોડનાં વિકલ્પ પર જાઓ અને સ્લાઇડર નીચે ખસેડીને ભૂખરા રંગની વેલ્યુ ઘટાડો જ્યાં સુધી મને સરસ ભૂખરા રંગની છાયા ન મળે.
01:52 અને હવે ફક્ત ભૂખરા રંગને ઈમેજની અંદર ખેંચો અને તમને ઘટ્ટ ઈમેજ ઘટ્ટ જહાજ સાથે મળે છે.
02:02 લેયર ડાયલોગ પર પાછા આવીએ, opacity સ્લાઇડરની મદદથી અને ભૂખરા લેયરને ઓન અને ઓફ પરિવર્તિત કરીને હું ભૂખરા રંગની તીવ્રતાને નિયંત્રણ કરી શકું છું.
02:18 પણ લેયરની અસર સંપૂર્ણ ઈમેજ પર લાગુ થાય છે અને હું ઈચ્છું છું કે અસર જહાજનાં વિસ્તાર પુરતી જ મર્યાદિત હોય.
02:28 આ કરવા માટે હું લેયર માસ્ક વાપરું છું.
02:31 લેયર માસ્ક ક્યાં દૃશ્યમાન હોવું જોઈએ અને તે ક્યાં અદૃશ્ય હોવું જોઈએ તે વ્યાખ્યાયિત કરે છે.
02:38 હું ship નામનાં લેયર પર જાઉ છું અને તે લેયર પર જમણું ક્લિક કરું છું, અને ત્યારબાદ add layer mask વિકલ્પ પસંદ કરું છું અને Initialize Layer Mask માં black પસંદ કરું છું કારણ કે કાળો તમામ લેયરોને છૂપાવવામાં મદદ કરે છે અને સફેદ તમામ લેયરોને દર્શાવવામાં મદદ કરે છે.
02:58 અને આ અન્ય વિકલ્પો હું ભવિષ્યનાં ટ્યુટોરીયલોમાં સમજાવીશ. add પર ક્લિક કરો.
03:08 તમે જોઈ શકો છો કે લેયર કોઈ અસર ધરાવતું નથી.
03:11 હું લેયરને ઓન અને ઓફ સ્વીચ કરી શકું છું, પણ લેયર માસ્ક ઉમેર્યા પછીથી કોઈ અસર નથી.
03:18 પણ હું લેયર માસ્કમાં રંગ ભરી શકું છું અથવા બીજા કેટલાક એડિટ ટૂલોને વાપરી શકું છું.
03:24 અને જયારે હું રંગ ભરું છું અથવા ટૂલો વાપરું છું, અસર ઈમેજમાં દેખાશે.
03:31 લેયરની અંદર રંગ ભરવા માટે હું સફેદ ફોરગ્રાઉન્ડ રંગ અને કાળો બેકગ્રાઉન્ડ રંગ વાપરું છું.
03:41 હું બ્રશ ટૂલ પર ક્લિક કરું છું, option ડાયલોગ પર જાવ છું, અને એક બ્રશ પસંદ કરું છું જે 19 પીક્સલોમાં વર્તુળ છે.
03:54 અને હું ફરીથી લેયર ડાયલોગ પર જાઉ છું એ તપાસ કરવા માટે કે લેયર માસ્ક પસંદ થયેલ છે કે નહી કારણ કે મને લેયર માસ્કમાં રંગ ભરવો છે ના કે લેયરમાં.
04:06 ચાલો હું તમને અસર બતાવું.
04:09 હું લેયર મોડને સાદા લેયર મોડમાં બદલુ છું અને જેવું કે તમે જોઈ શકો છો ઈમેજમાં આગળનું લેયર અદૃશ્ય છે.
04:18 હું અહીં બ્રશ પસંદ કરું છું અને જહાજનાં ભાગ પર રંગ ભરવાની શરૂઆત કરું છું અને તમે જોઈ શકો છો કે ભૂખરું લેયર દેખાય છે.
04:30 હવે જયારે હું પોતે લેયર અને રંગ પસંદ કરું છું, તમે જોઈ શકો છો કે લેયર હવે સફેદ રંગમાં રંગાઈ ગયું છે અને ભૂખરું નથી.
04:41 હું ફરીથી લેયર માસ્ક પસંદ કરું છું અને ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં અને બેકગ્રાઉન્ડ રંગને સફેદમાં બદલવા માટે ‘x’ કી દબાવું છું.
04:51 અને મારા લેયર માસ્કમાં સફેદ રંગ ભરવાની શરૂઆત કરું છું.
04:55 અને કાળા રંગનાં કારણે ઈમેજ છુપાયેલી છે.
05:04 સામાન્ય રીતે 'ctrl + z દબાવીને હું ન જોઈતી અસરોને અનડૂ કરી શકું છું અને અહીં આપણે ship નાં લેયર માસ્કને રંગ ભરવા માટે પાછા આવ્યા છીએ.
05:14 હવે હું બેકગ્રાઉન્ડ રંગને કાળામાં અને ફોરગ્રાઉન્ડ રંગને સફેદમાં બદલુ છું અને જહાજનાં સ્વરૂપને ભરવાથી શરૂઆત કરું છું.
05:29 મને લાગે છે કે સાદા મોડમાં રંગ ભરવું વધારે સરળ છે.
05:34 જેમ આપણને સાદા મોડમાં રંગ ભર્યા પછીથી ભૂખરું જહાજ મળે છે, બેકગ્રાઉન્ડ સાથે તેનો તફાવત કરવો Multiply લેયર મોડ કરતા સરળ છે.
05:55 જહાજની પાતળી કિનારીઓમાં રંગ ભરવા માટે હું બ્રશનું માપ ઘટાડુ છું.
06:01 તમે નાનો બ્રશ 3 જુદી જુદી પદ્ધતિમાં પસંદ કરી શકો છો.
06:06 પહેલું બ્રશનાં માપને ઘટાડવા માટે માપપટ્ટી વાપરીને,
06:12 બીજો માર્ગ છે અહીં નાના ભૂરા ત્રિકોણને ક્લિક કરીને કોઈપણ માપના બ્રશને પસંદ કરવું અથવા તમે તે ચોરસ કૌંસ ટાઈપ કરીને કરી શકો છો.
06:27 ખુલ્લો ચોરસ કૌંસ બ્રશનાં માપને ઘટાડે છે અને બંધ ચોરસ કૌંસ બ્રશનાં માપને વધારે છે.
06:40 વિગત માટે હું નાના બ્રશનો ઉપયોગ કરવા માટે ઈચ્છું છું તેથી હું ખુલ્લા ચોરસ કૌંસને દબાવું છું.
06:47 પણ તમે કલ્પના કરી શકો છો કે મારે અહીં શું કરવું છે અને સંપૂર્ણ જહાજને રંગ ભરવા માટે તમને મારા ખભે ઉભા રહી જોવાની જરૂર નથી.
07:00 હવે મેં સંપૂર્ણ જહાજને ભૂખરા લેયરથી રંગ ભરવાનું સમાપ્ત કર્યું છે.
07:05 અને મને એ વિસ્તાર તપાસ કરવાની જરૂર રહેશે જ્યાં મેં કિનારીમાં વધુ પડતો રંગ ભર્યો છે.
07:11 તો હું લેયર મોડને multiply મોડમાં સ્વીચ કરું છું અને ઓપેસીટી સ્લાઇડરને સેજ ઓછું કરું છું.
07:19 ઓપેસીટી સ્લાઇડરને એ રીતે સંતુલિત કરો કે તમને ઈમેજમાં ઘટ્ટ જહાજ મળે.
07:26 અને મેં લગભગ સારું કામ કર્યું છે.
07:30 પરંતુ હું જહાજ આગળ આવેલ નદીની સપાટીથી વધુ ખુશ નથી.
07:37 અને મને તેને સેજ તેજસ્વી બનાવવું છે.
07:42 તો હું x કી દબાવી ફોરગ્રાઉન્ડ રંગને કાળામાં બદલુ છું અને જહાજ આગળ આવેલ નદીની સપાટીને જહાજ કરતા ઓછી ઘટ્ટ બનાવવા માટે તેમાં કાળો રંગ ભરવાથી શરૂઆત કરું છું.
08:04 આ ઈમેજ પર કામ કરવાનું બંધ કર્યા પછી હું આ અસરને તપાસવાની જરૂર છે અને તે મુજબ ફેરફાર કરીશ.
08:13 હવે ચાલો મેં કરેલું કામ તપાસીએ.
08:17 zoom મોડનાં ઉપયોગથી હું ઈમેજમાં ઝૂમ કરું છું અને ફક્ત ઓપેસીટી સ્લાઇડરને ખસેડી જહાજને સેજ ઘટ્ટ અને તેજસ્વી બનાવી શકું છું.
08:29 મને લાગે છે કે આ સારું દેખાય છે અને લેયર માસ્ક કરી મેં સારું કામ કર્યું છે.
08:38 પણ મને લાગે છે કે જહાજનો રંગ સેજ નીરસ છે અને આ શક્ય છે કારણ કે ship લેયર colour correction લેયર કરતા ઉપર છે અને તે ship લેયર પહેલા કામ કરી રહ્યું છે તેથી મેં ફક્ત ship લેયરને colour correction લેયરની નીચે મુક્યું છે.
08:59 અને તમે ફેરફાર જોઈ શકો છો, જહાજનો રંગ હવે તટસ્થ મળે છે
09:06 હવે હું સંપૂર્ણ ઈમેજ તરફ જોઉં છું અને શોર્ટકટ કી છે Shift+ Ctrl +E.
09:14 અને મને લાગે છે કે આ બેકગ્રાઉન્ડ રંગ, પક્ષીઓ અને જહાજ વચ્ચે એકદમ સારુ સંતુલન છે, કદાચ મને જહાજની તીવ્રતા સેજ નીચે સ્લાઇડ કરવું જોઈએ.
09:28 અને હવે આ વધારે સારું દેખાય છે.
09:38 મને લાગે છે આ ઉત્તમ છે.
09:45 જયારે હું ઈમેજની સરખામણી, ship લેયરને ઘટ્ટ કર્યા વિના કરું છું, તો ship લેયરમાં પક્ષીઓ અને જહાજ એકદમ ઘટ્ટ છે અને મને લાગે છે કે આ ઈમેજ માટે લેયર માસ્ક વાપરીને મને સારું પરિણામ મળ્યું છે.
10:00 તમામ લેયર ટૂલોનાં મદદથી હું કોઈપણ સમયે અસરોને બદલી શકું છું.
10:08 હું લગભગ ભૂલી ગઈ કે મેં લેયર માસ્કને અત્યંત ધાર કિનારી વડે ભરી છે અને જયારે હું ઈમેજની અંદર ઝૂમ કરું છું, તમે જોઈ શકો છો કે અહીં સખત કિનારી છે અને મને સેજ સુંવાળી જોઈએ છે.
10:27 કારણ કે આ અમુક અંશે કૃત્રિમ દેખાઈ શકે છે, ખાસ કરીને ઝાંખા દૃશ્યમાં.


10:36 તે માટે તેને સેજ સુધારવા માટે હું લેયર માસ્ક પસંદ કરું છું અને ટૂલબારમાંથી Filter પસંદ કરીને blur પસંદ કરું છું.
10:49 blur માં હું gaussian blur પસંદ કરું છું અને જહાજનાં ભાગમાં જાઉ છું અને હું Horizontal રેડીઅસની વેલ્યુને ડ્રોપ ડાઉન 4 થી કરું છું અને ok પર ક્લિક કરું છું અને લેયર માસ્ક બ્લર કરું છું અને તમે અસર જોઈ શકો છો કે જહાજની સખત કિનારી જતી રહ્યી છે અને હવે તે સારું દેખાય છે.
11:16 હવે હું ઈમેજ સાથે અમુક સુધારણા કાર્ય કરવા માટે તૈયાર છું.
11:22 જયારે તમે ઈમેજ તરફ જુઓ છો તમે જોઈ શકો છો કે અહીં પાણીમાં લાકડાનો ટુકડો છે અને ડાબી બાજુએ કિનારી પર પક્ષીનો અર્ધો ભાગ કપાયેલો છે અને હું તેની પ્રતિરૂપી બનાવવા ઈચ્છું છું.
11:40 તો ફરીથી હું zoom ટૂલનો ઉપયોગ કરું છું, અને ત્યાં ઝૂમ કરીશ જ્યાં લાકડાનો ભાગ છે અને હવે healing ટૂલ પસંદ કરું છું.
11:51 Healing ટૂલ લગભગ clone ટૂલ માફક છે પરંતુ તે અહીં આ કિસ્સામાં વધારે સારું કામ કરે છે.
12:00 જયારે હું healing ટૂલ પસંદ કરું છું મને માઉસ પોઈન્ટ સાથે એક વર્તુળ મળે છે પણ હું ઈમેજમાં ક્લિક કરી શકતી નથી અને અહીં એક પ્રતિબંધિત ચિન્હ માઉસ પોઈન્ટમાં છે.
12:12 પ્રતિબંધિત ચિન્હ એટલા માટે કારણ કે મેં હીલ સોર્સ પસંદ કર્યો નથી અને હું તે control અને ક્લિક વડે કરી શકું છું.
12:22 મારે એક સારો હીલ સોર્સ પસંદ કરવો પડશે અને પછી Ctrl અને ક્લિક દબાવવું પડશે અને મને લાગે છે કે આ હીલ સોર્સ તરીકે સારી જગ્યા છે અને હવે લાકડાનાં ભાગ પર ક્લિક કરો.
12:38 અહીં એક સમસ્યા છે.
12:40 અને અહીં સમસ્યા એ છે કે હું ખોટા લેયર પર કામ કરી રહ્યી છું.
12:45 મારે બેકગ્રાઉન્ડ લેયર પર કામ કરવાની જરૂર છે અને હું લેયર માસ્ક પર સુધારણા કરવાનો પ્રયાસ કરી રહ્યી હતી.
12:51 મારે બેકગ્રાઉન્ડ લેયર પસંદ કરવું પડશે અને તે લેયરની એક નકલ બનાવવી પડશે કારણ કે હું મૂળ બેકગ્રાઉન્ડ લેયરને બગાડવા માંગતી નથી
13:01 હવે ચાલો ફરીથી healing ટૂલ પ્રયાસ કરીએ.
13:05 અને હવે મેં બીજી એક ભૂલ કરી છે.
13:09 મારો સોર્સ આ ઉપરનું ભૂખરું લેયર હતું.
13:13 અને ખરેખર હું આને અનડૂ કરું છું અને અહીં એક નવો સોર્સ પસંદ કરું છું, ઠીક છે તો તેને અહીં લો અને ફક્ત અહીં ક્લિક કરો અને તે જતું રહ્યું છે.
13:25 આ ભાગ માટે હું આ ભાગને સોર્સ તરીકે પસંદ કરું છું અને ક્લિક કરું છું અને તમે જોઈ શકો છો કે તે જતું રહ્યું છે.
13:36 ચાલો ઈમેજ 100% સ્થિતિમાં જોઈએ.
13:40 તે ઘણી સારી લાગે છે, કદાચ મારે તેને સેજ મોટા બ્રશથી કરવું જોઈએ કારણ કે આ બિંદુઓ હજુપણ એકસાથે છે.
13:53 તો ફરીથી હું healing ટૂલ પસંદ કરું છું અને સોર્સ પસંદ કરું છું અને તે બિંદુઓ પર ક્લિક કરું છું.
14:05 મને લાગે છે કે તે કામ કરે છે.
14:09 હવે મારે ડાબી બાજુએ આવેલ આ અર્ધા કપાયેલા પક્ષીને અદૃશ્ય કરવું છે.
14:15 આ માટે હું અહીં ફરીથી ઈમેજમાં ઝૂમ કરું છું, અને clone ટૂલ પસંદ કરું છું.
14:23 Cloning ટૂલ healing ટૂલની જેમ વધુ જટિલ નથી, અને આ ટૂલ વાપરવાનો મને ખરેખર વધુ અનુભવ નથી કારણ કે ગીમ્પમાં તે નવું છે.
14:36 તો મારે healing ટૂલની જેમ સમાન રીત જ અનુસરવી પડશે, હું અહીં ફક્ત સોર્સ તરીકે ક્લિક કરું છું, અહીં પક્ષી પર ક્લિક કરું છું અને મને લાગે છે કે આ કામ કરે છે.
14:49 100% પર પાછા આવીએ. આ પક્ષી જતું રહ્યું છે.
14:55 મને લાગે છે કે આ ઈમેજ હવે તૈયાર છે.
15:00 પહેલા હું આ ઈમેજને સેજ પ્રકાશિત કરવા માંગતી હતી, પણ મને લાગે છે કે મેં તે અંતિમ પગલાં તરીકે કરું છું અને મને લાગે છે કે તે હમણાંની જેમ જ કામ કરે છે.
15:13 અને હું આ ઈમેજને તેમાંથી પોસ્ટર મેળવવા માટે પ્રીંટ કરવા માંગું છું.
15:19 અને પ્રીંટર 3:2 નો સાપેક્ષ ગુણોત્તર વાપરે છે અને આ ઈમેજ 2:1 સાપેક્ષ ગુણોત્તર ધરાવે છે, તેથી તે બદલવું પડશે.


15:33 હું આ canvas size ની મદદથી કરી શકું છું જે ટૂલ બારમાં image માં છે.
15:40 હું canvas size પસંદ કરું છું અને જુઓ ઈમેજ 1868 પીક્સલ પહોળી છે અને ઊંચાઈ 945 છે અને ગુણોત્તર ગણતરી માટે હું મારું કેલ્ક્યુલેટર વાપરું છું.


15:58 તો હું 1868 ને 3 થી ભાગું છું અને ત્યારબાદ 2 સાથે ગુણાકાર કરું છું જે મને 1245 આપે છે.
16:15 મારે આને અહીં અનચેઈન કરવું પડશે, નહી તો પહોળાઈ પણ બદલાશે અને height માં 1245 ટાઈપ કરો.
16:27 હવે ઈમેજ બરાબર છે.
16:30 તે ટોંચ પર ગોઠવાશે અને તળિયે સફેદ પટ્ટી છોડશે અને હું લેયરનું માપ ફરીથી બદલતી નથી, ફક્ત ok પર ક્લિક કરું છું અને હવે મારી પાસે એક ઈમેજ છે જેમાં તળિયે થોડે અંશે કઈ જ નથી.
16:46 મારે તળિયાનો ભાગ ભરવો પડશે અને તે માટે હું નવું લેયર white layer fill type સાથે પસંદ કરું છું અને આ લેયરને તળિયાનાં લેયર તરીકે ઉપયોગમાં લઉં છું.
17:06 તળિયે આવેલ આ સફેદ વિસ્તાર પછીથી કપાઈ જશે.
17:10 પણ હું આને પ્રીંટર માટે સંકેત તરીકે ઉપયોગમાં લઇ શકું છું.
17:15 પ્રીંટર એ સામાન્ય રીતે એક કમપ્યુટર છે જે તેની પાછળ પ્રીંટ એન્જીન ધરાવે છે અને કેવી રીતે સંભાળવું તેના પર સંકેત મેળવવા માટે પરીક્ષણ છે.
17:25 અહીં આ ઈમેજ ઘણી અસામાન્ય છે, તે લગભગ બ્લેક એન્ડ વ્હાઈટ છે અને તેમાં પ્રકાશ તીવ્રતા વધારે નથી.
17:36 હું અહીં સમગ્ર ઈમેજ પરથી ફક્ત એક ચતુષ્કોણ પસંદ કરું છું, blend ટૂલ પસંદ કરું છું, gradient અસર, gradient ને કાળાથી સફેદ થી સુયોજિત કરો.
17:52 અને હવે હું આને અહીં gradient વડે ભરું છું.
17:57 માત્ર ક્લિક કરીને એક લાઈન દોરો અને હવે ચતુષ્કોણમાં મારી પાસે સંપૂર્ણ રંગની શ્રેણી કાળા અને સફેદથી છે.
18:08 મારી પાસે અહીં એક વિસ્તાર કાળાથી પૂર્ણ સફેદ સુધી છે.
18:13 હું આને હજુ એક વાર રજૂ કરીશ,
18:24 અહીં blent ટૂલ પસંદ કરીને અને આ વખતે હું full saturation કહેવાતું ખાસ gradient વાપરું છું, તેમાં તમામ રંગ શ્રેણી છે.
18:42 અને ફરીથી આ gradient ભરો, હવે મારી પાસે પ્રીંટર માટે સંકેતો છે કે ઈમેજને કેવી રીતે જાળવવી અને જો રંગ જાખા હોય તો હું અહીં હંમેશા દર્શાવી શકું છું કે, આ ધારો કે લાલ હોવો જોઈતો હતો અને આ ધારો કે લીલો હોવો જોઈતો હતો.
19:02 મને લાગે છે આજ માટે આ આટલું જ હતું.
19:06 વધુ માહિતી માટે info@ meet the gimp.org પર જાઓ અથવા meet the gimp.org બ્લોગ પર કમેન્ટ કરો અથવા તો tips from the top floor ની ફોરમ પર આવો.
19:26 મને જણાવો તમને શું ગમ્યું, હું શું વધારે સારું બનાવી શકત, તમે ભવિષ્યમાં શું જોવા ઈચ્છો છો.


19:33 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana