Difference between revisions of "KiCad/C2/Designing-printed-circuit-board-in-KiCad/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.01 | Dear Friends, |- | 00.02 | Welcome to the spoken tutorial on Designing printed circuit board in KiCad. |- | 00.07 |…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(5 intermediate revisions by 3 users not shown) | |||
Line 5: | Line 5: | ||
|'''Narration''' | |'''Narration''' | ||
+ | |- | ||
+ | | 00:01 | ||
+ | | પ્રિય મિત્રો, '''KiCad''' માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:07 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
|- | |- | ||
− | | 00 | + | | 00:09 |
− | | | + | | '''KiCad''' માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:12 |
− | | | + | | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ '''12.04''' નો ઉપયોગ |
|- | |- | ||
− | | 00 | + | | 00:16 |
− | | | + | | '''KiCad આવૃત્તિ '''2011 હાયફન 05 હાયફન 25''' સાથે કરી રહ્યા છીએ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:30 |
− | | | + | | યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે '''KiCad''' માં સર્કીટ યોજનાકીય ડીઝાઇન બનાવવી, |
|- | |- | ||
− | | 00 | + | | 00:35 |
− | | | + | | ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી, |
|- | |- | ||
− | | 00 | + | | 00:37 |
− | | | + | | '''netlist''' જનરેટ કરવી, |
|- | |- | ||
− | |00 | + | | 00:39 |
− | | | + | | ફૂટપ્રીંટો સહીત કમ્પોનેન્ટનું મેપીંગ કરવું |
|- | |- | ||
− | |00 | + | | 00:43 |
− | | | + | | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''http://spoken-tutorial.org''' જુઓ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:50 |
− | | | + | | '''KiCad''' શરૂ કરવા માટે, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:52 |
− | | | + | | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:56 |
− | | | + | | પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો |
|- | |- | ||
− | | | + | | 01:01 |
− | | | + | | સર્ચબારમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 01:09 |
− | | | + | | આ '''KiCad''' મુખ્ય વિન્ડો ખોલશે. |
|- | |- | ||
− | |01 | + | | 01:12 |
− | | | + | | '''EEschema''' ને ખોલવા માટે, ટોચની પેનલ પર જાઓ અને '''EEschema''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:19 |
− | | | + | | તે યોજનાકીયને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે. |
− | + | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:25 |
− | | | + | | '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:28 |
− | | | + | | હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું. |
|- | |- | ||
− | |01 | + | | 01:35 |
− | | | + | | આ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, '''Open''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
− | |01 | + | | 01:42 |
− | | | + | | ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:49 |
− | | | + | | '''project1.sch''' પસંદ કરો અને '''Open''' ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:56 |
− | | | + | | હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:00 |
− | | | + | | તો, હવે હું '''Open''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
− | | | + | | 02:06 |
− | | | + | | આનાથી સર્કીટ યોજનાકીય ખુલશે. |
|- | |- | ||
− | |02 | + | | 02:08 |
− | | | + | | માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ. |
|- | |- | ||
− | |02 | + | | 02:13 |
− | | | + | | આપણે આ સર્કીટ માટે પહેલાથી જ '''netlist''' જનરેટ કરી છે, |
|- | |- | ||
− | |02 | + | | 02:16 |
− | | | + | | અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનેન્ટનું મેપીંગ કરી દીધું છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:20 |
− | | | + | | આગળનું પગલું છે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડનું લેઆઉટ બનાવવું. |
|- | |- | ||
− | | 02 | + | | 02:26 |
− | | | + | | આ સાથે શરૂ કરવા માટે, '''EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત '''Run PCBnew''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:36 |
− | + | | આ '''PCBnew''' વિન્ડો ખોલશે. | |
− | + | ||
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | |02 | + | | 02:39 |
− | | | + | | તેને '''project1.brd''' મળ્યું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:44 |
− | | | + | | આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:49 |
− | | | + | | હવે તમે '''PCBnew''' વિન્ડોની ટોચની પેનલ પર આવેલ '''Read netlist''' બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ કરી શકો છો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:57 |
− | | | + | | અહીં '''netlist''' વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
− | | | + | | 03:01 |
− | | | + | | તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:03 |
− | | | + | | '''Browse netlist Files''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:07 |
− | | | + | | આ '''Select netlist''' વિન્ડો ખોલશે |
|- | |- | ||
− | | 03 | + | | 03:13 |
− | | | + | | સ્પષ્ટ દેખાવ માટે હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
|- | |- | ||
− | | 03 | + | | 03:20 |
− | | | + | | ઈચ્છિત ડિરેક્ટરીમાંથી '''project1.net''' ફાઈલ પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:27 |
− | | | + | | '''Read Current Netlist''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:30 |
− | | | + | | તે ચેતવણી દર્શાવશે કે '''project1.cmp''' મળી નથી. |
|- | |- | ||
− | | 03 | + | | 03:35 |
− | + | | '''OK''' પર ક્લિક કરો. | |
− | + | ||
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | | 03 | + | | 03:37 |
− | | | + | | હવે '''Close''' બટન પર ક્લિક કરીને '''netlist''' વિન્ડો બંધ કરો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:42 |
− | | | + | | તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ થઇ છે અને '''PCBnew''' વિન્ડોમાં ટોચનાં ડાબા ખૂણે મુકાઈ છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:49 |
− | | | + | | હવે આપણે તમામ ફૂટપ્રીંટોને '''PCBnew''' વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:56 |
− | | | + | | આ માટે '''PCBnew''' વિન્ડોની ટોચની પેનલ પર સ્થિત '''Manual and Automatic move and place of modules''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:08 |
− | | | + | | હવે '''PCBnew''' વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:14 |
− | | | + | | '''Glob Move and Place''' પર જાઓ. ત્યારબાદ '''Move All Modules''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:22 |
− | | | + | | આ એક ક્ન્ફીર્મેશન વિન્ડો ખોલશે. '''Yes''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:28 |
− | | | + | | સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:35 |
− | | | + | | ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાશે અથવા ન દેખાશે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:39 |
− | | | + | | જો તમને તે દેખાતા નથી તો, '''PCBnew''' વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત '''Show or Hide board ratsnest''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:51 |
− | | | + | | સફેદ તારોને '''એરવાયર્સ''' તરીકે પણ બોલાવાય છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:55 |
− | | | + | | હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:01 |
− | | | + | | હવે '''IC 555''' ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:07 |
− | | | + | | '''Footprint''' વિકલ્પ પર જાઓ, અને '''Move''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:12 |
− | | | + | | તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે. |
+ | |||
|- | |- | ||
− | | 05 | + | | 05:16 |
− | | | + | | તમે જોઈ શકો છો કે કમ્પોનેન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે. |
− | + | |- | |
+ | | 05:25 | ||
+ | | હવે જરૂરી જગ્યા પર કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. હું તેને અહીં મુકીશ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:33 |
− | | | + | | '''PCBnew''' વિન્ડોની ટોચની પેનલ પર આવેલ '''Grid''' વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:44 |
− | | | + | | હમણાં માટે, આપણે મૂળભૂત વેલ્યુ સાથે આગળ વધીશું જે કે '''Grid 1.270''' છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:53 |
− | | | + | | કમ્પોનેન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી '''M''' પણ વાપરી શકો છો |
|- | |- | ||
− | | 05 | + | | 05:58 |
− | | | + | | ઉદાહરણ તરીકે, ચાલો હું તમને બતાવું કે કેપેસીટરને કેવી રીતે ખસેડવું. |
|- | |- | ||
− | | | + | | 06:02 |
− | | | + | | કર્સરને કેપેસીટર પર નિર્દેશ કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:05 |
− | | | + | | '''M''' દબાવો. મોડ્યુલ કર્સર સાથે બંધાઈ જશે. તમે તેને જોઈતી કોઈપણ જગ્યાએ ખસેડી શકો છો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:14 |
− | | | + | | કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:17 |
− | | | + | | કમ્પોનેન્ટને ફેરવવા માટે, '''R''' દબાવો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:22 |
− | | | + | | ઉદાહરણ તરીકે, ચાલો હું રેસીસ્ટર ફેરવું. કર્સરને રેસીસ્ટર પર મુકો અને '''R''' દબાવો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:29 |
− | | | + | | એજ પ્રમાણે તમે તમામ કમ્પોનેન્ટની ગોઠવણી કરી શકો છો. |
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:32 |
− | | | + | | એરવાયર્સ વચ્ચે ઓછામાં ઓછું આંતરછેદ મેળવવા માટે મેં પહેલાથી જ ફૂટપ્રીંટોની વ્યવસ્થા કરી છે. આ અહીં બતાવ્યું છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:41 |
− | | | + | | હવે આપણે આ એરવાયર્સને વાસ્તવિક ટ્રેકમાં રૂપાંતરીત કરવાની જરૂર છે. |
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:46 |
− | | | + | | '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''Layer''' ટેબ હેઠળ '''Back layer''' પસંદ કરો જો પસંદ ન કરાયું હોય તો. બેક લેયરને લીલા રંગ દ્વારા રજૂ કરવામાં આવે છે. |
|- | |- | ||
− | | | + | | 07:01 |
− | | | + | | પસંદ કરાયેલ લેયર નાના ભૂરા એરો દ્વારા નિર્દેશિત કરાયા છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:06 |
− | | | + | | ટ્રેક બનાવવા માટે, '''PCBnew''' વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''Add tracks and vias''' બટન પસંદ કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:17 |
− | | | + | | હવે ચાલો '''R1''' ના એક નોડ પર ક્લિક કરીએ. |
|- | |- | ||
− | | 07 | + | | 07:22 |
− | | | + | | ત્યારબાદ આપણે '''R2''' ના નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:31 |
− | | | + | | એજ પ્રમાણે આપણે હજુ એક તાર રેસીસ્ટર '''R3''' અને કેપેસીટર '''C1''' વચ્ચે જોડીશું. |
|- | |- | ||
− | | 07 | + | | 07:38 |
− | | | + | | ચાલો '''R3''' ના એક નોડ પર ક્લિક કરીએ. |
|- | |- | ||
− | | 07 | + | | 07:41 |
− | | | + | | તારની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:46 |
− | | | + | | ત્યારબાદ આપણે '''C1''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:51 |
− | | | + | | બનાવેલ લીલી ટ્રેક પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક કોપરનો પાથ રજુ કરે છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:59 |
− | | | + | | ટ્રેકની પહોળાઈને બદલવું પણ શક્ય છે. |
|- | |- | ||
− | | | + | | 08:02 |
− | | | + | | આ '''PCBnew''' વિન્ડોનાં મેનુ બારમાં આવેલ '''Design Rules''' મેનુ વિકલ્પ પર ક્લિક કરીને કરી શકાય છે. |
− | + | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:11 |
− | | | + | | '''Design Rules''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:14 |
− | | | + | | ડીઝાઇનીંગ રૂલ્સ એડિટર ખુલશે જ્યાં તમે ટ્રેકની પહોળાઈ બદલી શકો છો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:19 |
− | | | + | | આપણે ટ્રેકની પહોળાઈ '''1.5''' થી બદલીશું. આ કરવા માટે ટ્રેકની પહોળાઈની વેલ્યુ પર બે વાર ક્લિક કરો. '''1.5''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:34 |
− | | | + | | ટ્રેક બનાવવા માટે, આપણે કીબોર્ડ પરની '''X''' કી પણ વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | 08 | + | | 08:39 |
− | | | + | | ચાલો હું આ બતાવું. '''LED D1''' ની એક નોડ પર કર્સરને રાખો. '''X''' કી દબાવો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:48 |
− | | | + | | ત્યારબાદ આપણે '''R3''' ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે. |
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | 08 | + | | 08:54 |
− | | | + | | તમે જોઈ શકો છો કે ટ્રેકની પહોળાઈ વધી છે. આ પ્રમાણે તમે બોર્ડની ડીઝાઈન પૂર્ણ કરી શકો છો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:03 |
− | | | + | | મેં અહીં આ બોર્ડ માટે ડીઝાઈન પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:08 |
− | | | + | | ચાલો હું પૂર્ણ ડીઝાઈન બોર્ડ ફાઈલને ખોલું. |
|- | |- | ||
− | | 09 | + | | 09:19 |
− | | | + | | આ ડીઝાઈન પૂર્ણ કરવા માટે આપણને પીસીબી કિનારી પણ દોરવાની જરૂર છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:25 |
− | | | + | | આ માટે આપણને '''PCBnew''' વિન્ડોની જમણી બાજુએ આવેલ '''PCB Edges''' વિકલ્પ Layer ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે. |
− | + | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:34 |
− | | | + | | હવે લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત '''Add graphic line or polygon''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:44 |
− | | | + | | હવે ચાલો આ પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ફરતે એક લંબચોરસ બનાવીએ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:49 |
− | | | + | | લેઆઉટની ટોચે ડાબી બાજુ પર ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:52 |
− | | | + | | કર્સરને આડી રીતે જમણી તરફ ખસેડો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:56 |
− | | | + | | લાઈનની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 10 | + | | 10:00 |
− | | | + | | કર્સરને ઉભી રીતે નીચેની તરફ ખસેડો. |
− | + | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:04 |
− | | | + | | એજ પ્રમાણે આપણે લંબચોરસ પૂર્ણ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | 10 | + | | 10:11 |
− | | | + | | ચાલો હું આ લંબચોરસ પૂર્ણ કરું. |
|- | |- | ||
− | | 10 | + | | 10:16 |
− | | | + | | ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને લંબચોરસ પૂર્ણ કરો. |
|- | |- | ||
− | | 10 | + | | 10:24 |
− | | | + | | હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરી '''Save''' વિકલ્પ પર ક્લિક કરીએ. નોંધ લો આ ફાઈલ '''.brd''' એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે. |
− | + | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:38 |
− | | | + | | આ Astable multivibrator સર્કીટ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે |
|- | |- | ||
− | | 10 | + | | 10:44 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે '''KiCad''' માં '''PCBnew''' વાપરીને પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા. |
|- | |- | ||
− | | 10 | + | | 10:50 |
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
− | | 10 | + | | 10:54 |
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
|- | |- | ||
− | | 10 | + | | 10:56 |
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
− | | 11 | + | | 11:00 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | | 11 | + | | 11:03 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
− | + | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:06 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
− | | 11 | + | | 11:10 |
− | | | + | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો. |
|- | |- | ||
− | | 11 | + | | 11:15 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
− | | 11 | + | | 11:19 |
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:25 |
− | | | + | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:29 |
− | |spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | + | | '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' |
|- | |- | ||
− | | 11 | + | | 11:35 |
− | | | + | | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
|- | |- | ||
− | | 11 | + | | 11:38 |
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 14:57, 28 February 2017
Time | Narration |
00:01 | પ્રિય મિત્રો, KiCad માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:09 | KiCad માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું. |
00:12 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ |
00:16 | KiCad આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ. |
00:25 | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે. |
00:30 | યુઝરને, તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે KiCad માં સર્કીટ યોજનાકીય ડીઝાઇન બનાવવી, |
00:35 | ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી, |
00:37 | netlist જનરેટ કરવી, |
00:39 | ફૂટપ્રીંટો સહીત કમ્પોનેન્ટનું મેપીંગ કરવું |
00:43 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, http://spoken-tutorial.org જુઓ. |
00:50 | KiCad શરૂ કરવા માટે, |
00:52 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ. |
00:56 | પ્રથમ આઇકોન (એટલે કે) ડેશ હોમ પર ક્લિક કરો |
01:01 | સર્ચબારમાં KiCad લખો અને Enter દબાવો. |
01:09 | આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે. |
01:12 | EEschema ને ખોલવા માટે, ટોચની પેનલ પર જાઓ અને EEschema ટેબ પર ક્લિક કરો. |
01:19 | તે યોજનાકીયને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે. |
01:25 | OK પર ક્લિક કરો. |
01:28 | હું Astable multivibrator નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું. |
01:35 | આ કરવા માટે, હું ફાઈલ મેનૂમાં જઈશ, Open પર ક્લિક કરીશ. |
01:42 | ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે. |
01:49 | project1.sch પસંદ કરો અને Open ક્લિક કરો. |
01:56 | હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
02:00 | તો, હવે હું Open પર ક્લિક કરીશ. |
02:06 | આનાથી સર્કીટ યોજનાકીય ખુલશે. |
02:08 | માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ. |
02:13 | આપણે આ સર્કીટ માટે પહેલાથી જ netlist જનરેટ કરી છે, |
02:16 | અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનેન્ટનું મેપીંગ કરી દીધું છે. |
02:20 | આગળનું પગલું છે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડનું લેઆઉટ બનાવવું. |
02:26 | આ સાથે શરૂ કરવા માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત Run PCBnew બટન પર ક્લિક કરો. |
02:36 | આ PCBnew વિન્ડો ખોલશે. |
02:39 | તેને project1.brd મળ્યું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
02:44 | આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે OK પર ક્લિક કરો. |
02:49 | હવે તમે PCBnew વિન્ડોની ટોચની પેનલ પર આવેલ Read netlist બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ કરી શકો છો. |
02:57 | અહીં netlist વિન્ડો ખુલે છે. |
03:01 | તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો. |
03:03 | Browse netlist Files બટન પર ક્લિક કરો. |
03:07 | આ Select netlist વિન્ડો ખોલશે |
03:13 | સ્પષ્ટ દેખાવ માટે હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ. |
03:20 | ઈચ્છિત ડિરેક્ટરીમાંથી project1.net ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
03:27 | Read Current Netlist બટન પર ક્લિક કરો. |
03:30 | તે ચેતવણી દર્શાવશે કે project1.cmp મળી નથી. |
03:35 | OK પર ક્લિક કરો. |
03:37 | હવે Close બટન પર ક્લિક કરીને netlist વિન્ડો બંધ કરો. |
03:42 | તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ થઇ છે અને PCBnew વિન્ડોમાં ટોચનાં ડાબા ખૂણે મુકાઈ છે. |
03:49 | હવે આપણે તમામ ફૂટપ્રીંટોને PCBnew વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે. |
03:56 | આ માટે PCBnew વિન્ડોની ટોચની પેનલ પર સ્થિત Manual and Automatic move and place of modules બટન પર ક્લિક કરો. |
04:08 | હવે PCBnew વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો. |
04:14 | Glob Move and Place પર જાઓ. ત્યારબાદ Move All Modules પર ક્લિક કરો. |
04:22 | આ એક ક્ન્ફીર્મેશન વિન્ડો ખોલશે. Yes પર ક્લિક કરો. |
04:28 | સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ. |
04:35 | ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાશે અથવા ન દેખાશે. |
04:39 | જો તમને તે દેખાતા નથી તો, PCBnew વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત Show or Hide board ratsnest બટન પર ક્લિક કરો. |
04:51 | સફેદ તારોને એરવાયર્સ તરીકે પણ બોલાવાય છે. |
04:55 | હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે. |
05:01 | હવે IC 555 ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો. |
05:07 | Footprint વિકલ્પ પર જાઓ, અને Move પર ક્લિક કરો. |
05:12 | તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે. |
05:16 | તમે જોઈ શકો છો કે કમ્પોનેન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે. |
05:25 | હવે જરૂરી જગ્યા પર કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. હું તેને અહીં મુકીશ. |
05:33 | PCBnew વિન્ડોની ટોચની પેનલ પર આવેલ Grid વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે. |
05:44 | હમણાં માટે, આપણે મૂળભૂત વેલ્યુ સાથે આગળ વધીશું જે કે Grid 1.270 છે. |
05:53 | કમ્પોનેન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી M પણ વાપરી શકો છો |
05:58 | ઉદાહરણ તરીકે, ચાલો હું તમને બતાવું કે કેપેસીટરને કેવી રીતે ખસેડવું. |
06:02 | કર્સરને કેપેસીટર પર નિર્દેશ કરો. |
06:05 | M દબાવો. મોડ્યુલ કર્સર સાથે બંધાઈ જશે. તમે તેને જોઈતી કોઈપણ જગ્યાએ ખસેડી શકો છો. |
06:14 | કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો. |
06:17 | કમ્પોનેન્ટને ફેરવવા માટે, R દબાવો. |
06:22 | ઉદાહરણ તરીકે, ચાલો હું રેસીસ્ટર ફેરવું. કર્સરને રેસીસ્ટર પર મુકો અને R દબાવો. |
06:29 | એજ પ્રમાણે તમે તમામ કમ્પોનેન્ટની ગોઠવણી કરી શકો છો. |
06:32 | એરવાયર્સ વચ્ચે ઓછામાં ઓછું આંતરછેદ મેળવવા માટે મેં પહેલાથી જ ફૂટપ્રીંટોની વ્યવસ્થા કરી છે. આ અહીં બતાવ્યું છે. |
06:41 | હવે આપણે આ એરવાયર્સને વાસ્તવિક ટ્રેકમાં રૂપાંતરીત કરવાની જરૂર છે. |
06:46 | PCBnew વિન્ડોની જમણી બાજુએ આવેલ Layer ટેબ હેઠળ Back layer પસંદ કરો જો પસંદ ન કરાયું હોય તો. બેક લેયરને લીલા રંગ દ્વારા રજૂ કરવામાં આવે છે. |
07:01 | પસંદ કરાયેલ લેયર નાના ભૂરા એરો દ્વારા નિર્દેશિત કરાયા છે. |
07:06 | ટ્રેક બનાવવા માટે, PCBnew વિન્ડોની જમણી પેનલ પર સ્થિત Add tracks and vias બટન પસંદ કરો. |
07:17 | હવે ચાલો R1 ના એક નોડ પર ક્લિક કરીએ. |
07:22 | ત્યારબાદ આપણે R2 ના નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે. |
07:31 | એજ પ્રમાણે આપણે હજુ એક તાર રેસીસ્ટર R3 અને કેપેસીટર C1 વચ્ચે જોડીશું. |
07:38 | ચાલો R3 ના એક નોડ પર ક્લિક કરીએ. |
07:41 | તારની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો. |
07:46 | ત્યારબાદ આપણે C1 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે. |
07:51 | બનાવેલ લીલી ટ્રેક પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક કોપરનો પાથ રજુ કરે છે. |
07:59 | ટ્રેકની પહોળાઈને બદલવું પણ શક્ય છે. |
08:02 | આ PCBnew વિન્ડોનાં મેનુ બારમાં આવેલ Design Rules મેનુ વિકલ્પ પર ક્લિક કરીને કરી શકાય છે. |
08:11 | Design Rules પર ક્લિક કરો. |
08:14 | ડીઝાઇનીંગ રૂલ્સ એડિટર ખુલશે જ્યાં તમે ટ્રેકની પહોળાઈ બદલી શકો છો. |
08:19 | આપણે ટ્રેકની પહોળાઈ 1.5 થી બદલીશું. આ કરવા માટે ટ્રેકની પહોળાઈની વેલ્યુ પર બે વાર ક્લિક કરો. 1.5 ટાઈપ કરો અને Enter દબાવો. |
08:34 | ટ્રેક બનાવવા માટે, આપણે કીબોર્ડ પરની X કી પણ વાપરી શકીએ છીએ. |
08:39 | ચાલો હું આ બતાવું. LED D1 ની એક નોડ પર કર્સરને રાખો. X કી દબાવો. |
08:48 | ત્યારબાદ આપણે R3 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે. |
08:54 | તમે જોઈ શકો છો કે ટ્રેકની પહોળાઈ વધી છે. આ પ્રમાણે તમે બોર્ડની ડીઝાઈન પૂર્ણ કરી શકો છો. |
09:03 | મેં અહીં આ બોર્ડ માટે ડીઝાઈન પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે. |
09:08 | ચાલો હું પૂર્ણ ડીઝાઈન બોર્ડ ફાઈલને ખોલું. |
09:19 | આ ડીઝાઈન પૂર્ણ કરવા માટે આપણને પીસીબી કિનારી પણ દોરવાની જરૂર છે. |
09:25 | આ માટે આપણને PCBnew વિન્ડોની જમણી બાજુએ આવેલ PCB Edges વિકલ્પ Layer ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે. |
09:34 | હવે લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત Add graphic line or polygon બટન પર ક્લિક કરો. |
09:44 | હવે ચાલો આ પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ફરતે એક લંબચોરસ બનાવીએ. |
09:49 | લેઆઉટની ટોચે ડાબી બાજુ પર ક્લિક કરો. |
09:52 | કર્સરને આડી રીતે જમણી તરફ ખસેડો. |
09:56 | લાઈનની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો. |
10:00 | કર્સરને ઉભી રીતે નીચેની તરફ ખસેડો. |
10:04 | એજ પ્રમાણે આપણે લંબચોરસ પૂર્ણ કરી શકીએ છીએ. |
10:11 | ચાલો હું આ લંબચોરસ પૂર્ણ કરું. |
10:16 | ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને લંબચોરસ પૂર્ણ કરો. |
10:24 | હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરી Save વિકલ્પ પર ક્લિક કરીએ. નોંધ લો આ ફાઈલ .brd એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે. |
10:38 | આ Astable multivibrator સર્કીટ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે |
10:44 | આ ટ્યુટોરીયલમાં આપણે KiCad માં PCBnew વાપરીને પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા. |
10:50 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
10:54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
10:56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11:03 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11:06 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11:10 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
11:15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
11:19 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11:25 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
11:29 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
11:35 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
11:38 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |