Difference between revisions of "Scilab/C2/Scripts-and-Functions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(7 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
 
 
|'''Time'''
 
|'''Time'''
 
 
|'''Narration'''
 
|'''Narration'''
 
  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
 
|સાઈલેબ સાથે સ્ક્રિપ્ટો અને ફ્ન્ક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.  
 
|સાઈલેબ સાથે સ્ક્રિપ્ટો અને ફ્ન્ક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.  
  
 
|-
 
|-
| 00.06
+
| 00:06
 
|સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ્સ માટે સંક્ષિપ્ત પરિચય સાથે શરૂ કરીએ.
 
|સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ્સ માટે સંક્ષિપ્ત પરિચય સાથે શરૂ કરીએ.
  
 
|-
 
|-
| 00.12
+
| 00:12
 
|જયારે ઘણાબધા આદેશો એક્ઝીક્યુટ કરવામાં આવે છે, ત્યારે તે સ્ટેટમેન્ટ સાઈલેબ એડિટરમાં ફાઇલમાં લખવું વધુ અનુકૂળ હોઈ શકે છે.
 
|જયારે ઘણાબધા આદેશો એક્ઝીક્યુટ કરવામાં આવે છે, ત્યારે તે સ્ટેટમેન્ટ સાઈલેબ એડિટરમાં ફાઇલમાં લખવું વધુ અનુકૂળ હોઈ શકે છે.
  
 
|-
 
|-
| 00.21
+
| 00:21
 
|આ સ્ક્રિપ્ટ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે.
 
|આ સ્ક્રિપ્ટ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે.
  
 
|-
 
|-
| 00.24
+
| 00:24
 
|આવી સ્ક્રિપ્ટ ફાઈલમાં લખાયેલ આદેશો એક્ઝીક્યુટ કરવા માટે, સ્ક્રિપ્ટ ફાઈલનું નામ સાથે exec ફન્કશનનો ઉપયોગ કરી શકાય છે.
 
|આવી સ્ક્રિપ્ટ ફાઈલમાં લખાયેલ આદેશો એક્ઝીક્યુટ કરવા માટે, સ્ક્રિપ્ટ ફાઈલનું નામ સાથે exec ફન્કશનનો ઉપયોગ કરી શકાય છે.
  
 
|-
 
|-
| 00.34
+
| 00:34
 
|સામાન્ય રીતે તેના કન્ટેન્ટ પર આધાર રાખી આ ફાઈલનું એક્સ્ટેંશન .sce અથવા .sci હોય છે.
 
|સામાન્ય રીતે તેના કન્ટેન્ટ પર આધાર રાખી આ ફાઈલનું એક્સ્ટેંશન .sce અથવા .sci હોય છે.
  
 
|-
 
|-
| 00.42
+
| 00:42
| .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
+
| .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
  
 
|-
 
|-
| 00.51
+
| 00:51
 
|આ ફાઈલો એક્ઝીક્યુટ કરવાથી, સાઈલેબ ઇન્વાયરન્મન્ટમાં ફ્ન્ક્શન્સ લોડ થાય છે (પરંતુ તેમને એક્ઝીક્યુટ નથી કરતા) જ્યારે  
 
|આ ફાઈલો એક્ઝીક્યુટ કરવાથી, સાઈલેબ ઇન્વાયરન્મન્ટમાં ફ્ન્ક્શન્સ લોડ થાય છે (પરંતુ તેમને એક્ઝીક્યુટ નથી કરતા) જ્યારે  
  
 
|-
 
|-
| 01.00
+
| 01:00
 
| .sce એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
 
| .sce એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
  
 
|-
 
|-
| 01.08
+
| 01:08
 
|યાદ રાખો કે .sce અને .sci તરીકે એક્સ્ટેંશનના નામકરણ રુપાંતરણ માટે નિયમો નથી, પરંતુ રુપાંતરણ સાઈલેબ સમુદાય દ્વારા અનુસરવામાં આવે છે.
 
|યાદ રાખો કે .sce અને .sci તરીકે એક્સ્ટેંશનના નામકરણ રુપાંતરણ માટે નિયમો નથી, પરંતુ રુપાંતરણ સાઈલેબ સમુદાય દ્વારા અનુસરવામાં આવે છે.
  
 
|-
 
|-
|01.21
+
|01:21
 
|ચાલો કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલીએ.
 
|ચાલો કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલીએ.
  
 
|-
 
|-
|01.27
+
|01:27
 
|કમાંડ પ્રોમ્પ્ટ પર pwd આદેશ ટાઇપ કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસો.
 
|કમાંડ પ્રોમ્પ્ટ પર pwd આદેશ ટાઇપ કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસો.
  
 
|-
 
|-
| 01.35
+
| 01:35
 
|સાઈલેબ કન્સોલ વિન્ડોના ટાસ્કબાર પર જાઓ અને સાઈલેબ એડિટર ખોલવા માટે editor વિકલ્પ પર ક્લિક કરો
 
|સાઈલેબ કન્સોલ વિન્ડોના ટાસ્કબાર પર જાઓ અને સાઈલેબ એડિટર ખોલવા માટે editor વિકલ્પ પર ક્લિક કરો
  
 
|-
 
|-
| 01.49
+
| 01:49
 
|મેં પહેલેથી જ ફાઈલમાં આદેશો લખ્યા છે અને helloworld.sce તરીકે સંગ્રહ કરી છે, તેથી હું Open a file શૉર્ટકટ આઈકોનનો ઉપયોગ કરીને તે ફાઇલ ખોલીશ.
 
|મેં પહેલેથી જ ફાઈલમાં આદેશો લખ્યા છે અને helloworld.sce તરીકે સંગ્રહ કરી છે, તેથી હું Open a file શૉર્ટકટ આઈકોનનો ઉપયોગ કરીને તે ફાઇલ ખોલીશ.
  
 
|-
 
|-
| 02.03
+
| 02:03
|ફાઈલ પસંદ કરો અને Open ઉપર ક્લિક કરો.
+
|ફાઈલ પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 02.10
+
| 02:10
|તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા helloworld.sce તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો.
+
|તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા''' helloworld.sce''' તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો.
  
 
|-
 
|-
| 02.20
+
| 02:20
|સાઈલેબ એડિટર મેનુ બારમાં Execute બટન પર જાઓ અને ચલાવો અને Load into Scilab વિકલ્પ પસંદ કરો.
+
|સાઈલેબ એડિટર મેનુ બારમાં '''Execute''' બટન પર જાઓ અને ચલાવો અને '''Load into Scilab''' વિકલ્પ પસંદ કરો.
  
 
|-
 
|-
|02.29
+
|02:29
 
|આ સાઈલેબ કન્સોલ માં ફાઇલને લોડ કરશે.
 
|આ સાઈલેબ કન્સોલ માં ફાઇલને લોડ કરશે.
  
 
|-
 
|-
|02.34
+
|02:34
 
|કન્સોલ પર ફાઈલ લોડ કર્યા પછી સ્ક્રિપ્ટ તમે જુઓ છો તે પ્રમાણે આઉટપુટ આપે છે:
 
|કન્સોલ પર ફાઈલ લોડ કર્યા પછી સ્ક્રિપ્ટ તમે જુઓ છો તે પ્રમાણે આઉટપુટ આપે છે:
  
 
|-
 
|-
|02.43
+
|02:43
 
|તે આદેશો અને સંબંધિત આદેશો માટે પરિણામી આઉટપુટ બંને સમાવે છે.
 
|તે આદેશો અને સંબંધિત આદેશો માટે પરિણામી આઉટપુટ બંને સમાવે છે.
  
 
|-
 
|-
|02.49
+
|02:49
|હવે a ની વેલ્યુ 1 થી બદલો.
+
|હવે '''a''' ની વેલ્યુ '''1''' થી બદલો.
  
 
|-
 
|-
|02.55
+
|02:55
|એડિટરમાં, File મેનુ પર જાઓ, અને Save ઉપર ક્લિક કરો.
+
|એડિટરમાં, '''File''' મેનુ પર જાઓ, અને '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 03.02
+
| 03:02
|આપણે exec આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો:
+
|આપણે '''exec''' આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો:
  
 
|-
 
|-
| 03.12
+
| 03:12
|exec કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં helloworld.sce માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો.  
+
|'''exec''' કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં '''helloworld.sce''' માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો.  
  
 
|-
 
|-
| 03.31
+
| 03:31
 
| સ્ક્રિપ્ટ ફાઈલ exec ફન્કશનના ઉપયોગ સાથે સમાન આઉટપુટ આપે છે.
 
| સ્ક્રિપ્ટ ફાઈલ exec ફન્કશનના ઉપયોગ સાથે સમાન આઉટપુટ આપે છે.
  
 
|-
 
|-
| 03.37
+
| 03:37
 
| ચાલો હવે ફ્ન્કશ્ન્સ વિશે વાત કરીએ:  
 
| ચાલો હવે ફ્ન્કશ્ન્સ વિશે વાત કરીએ:  
  
 
|-
 
|-
| 03.39
+
| 03:39
|ફન્કશન ડેફીનેશન function કીવર્ડ સાથે શરૂ થાય છે અને endfunction કીવર્ડ સાથે અંત થાય છે.
+
|ફન્કશન ડેફીનેશન '''function''' કીવર્ડ સાથે શરૂ થાય છે અને '''endfunction''' કીવર્ડ સાથે અંત થાય છે.
  
 
|-
 
|-
| 03.46
+
| 03:46
|મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી function.sci  માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે.
+
|મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી '''function.sci''' માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે.
  
 
|-
 
|-
| 03.57
+
| 03:57
 
|હું તે ફાઈલ ખોલીશ.
 
|હું તે ફાઈલ ખોલીશ.
  
 
|-
 
|-
| 04.03
+
| 04:03
 
|તમે જોઈ શકો છો ફન્કશન અહીં વ્યાખ્યાયિત થયેલ છે.
 
|તમે જોઈ શકો છો ફન્કશન અહીં વ્યાખ્યાયિત થયેલ છે.
  
 
|-
 
|-
| 04.08
+
| 04:08
|અહીં radians2degrees ફન્કશન નામ માં degrees આઉટપુટ પેરામિટર છે,
+
|અહીં '''radians2degrees''' ફન્કશન નામ માં '''degrees''' આઉટપુટ પેરામિટર છે,
  
 
|-
 
|-
| 04.21
+
| 04:21
|અને radians ઈનપુટ પેરામિટર છે.  
+
|અને '''radians''' ઈનપુટ પેરામિટર છે.  
  
 
|-
 
|-
| 04.26
+
| 04:26
|હું Execute મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
+
|હું '''Execute''' મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
  
 
|-
 
|-
| 04.40
+
| 04:40
 
| ફન્કશન હવે સાઈલેબ કન્સોલમાં લોડ થયું છે.
 
| ફન્કશન હવે સાઈલેબ કન્સોલમાં લોડ થયું છે.
  
 
|-
 
|-
| 04.44
+
| 04:44
|તે exec આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે.
+
|તે '''exec''' આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે.
  
 
|-
 
|-
| 04.47
+
| 04:47
 
|ફન્કશન લોડ થઈ જાય, પછી તે ચોક્કસ આર્ગ્યુંમેન્ટ પાસ કર્યા દ્વારા અન્ય સાઈલેબ ફન્કશનની જેમ કોલ કરી શકાય છે.
 
|ફન્કશન લોડ થઈ જાય, પછી તે ચોક્કસ આર્ગ્યુંમેન્ટ પાસ કર્યા દ્વારા અન્ય સાઈલેબ ફન્કશનની જેમ કોલ કરી શકાય છે.
  
 
|-
 
|-
| 04.56
+
| 04:56
 
|પરસેન્ટ સાઇનની મનથી નોંધ લો અને તેના ઉપયોગના કારણ યાદ કરો.
 
|પરસેન્ટ સાઇનની મનથી નોંધ લો અને તેના ઉપયોગના કારણ યાદ કરો.
  
 
|-
 
|-
| 05.02
+
| 05:02
|હવે ચાલો radians2degrees of %pi/2 અને radians2degrees of (%pi/4) ની વેલ્યુઝ શોધીએ.
+
|હવે ચાલો radians2degrees of''' %pi/2''' અને '''radians2degrees of (%pi/4)''' ની વેલ્યુઝ શોધીએ.
  
 
|-
 
|-
| 05.17
+
| 05:17
|percent pi/2  અને radians2degrees  percent pi by 4 (%pi/4)  
+
|'''percent pi/2''' અને radians2degrees  percent pi by '''4 (%pi/4) '''
  
 
|-
 
|-
| 05.28
+
| 05:28
 
|હવે આપણે એક કરતાં વધુ ઇનપુટ અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ સાથે ફન્કશન જોઈશું.
 
|હવે આપણે એક કરતાં વધુ ઇનપુટ અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ સાથે ફન્કશન જોઈશું.
  
 
|-
 
|-
| 05.33
+
| 05:33
|આ ફન્કશન ઇનપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે ધ્રુવીય કોઓર્ડિનેટ્સ લે છે અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે લંબચોરસ કોઓર્ડિનેટ્સ આપે આવશે.
+
|આ ફન્કશન ઇનપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે ધ્રુવીય કોઓર્ડિનેટ્સ લે છે અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે લંબચોરસ કોઓર્ડિનેટ્સ આપે છે.
  
 
|-
 
|-
| 05.44
+
| 05:44
 
|મેં પહેલેથી ટાઇપ કરેલ ફાઇલ ખોલીશ.
 
|મેં પહેલેથી ટાઇપ કરેલ ફાઇલ ખોલીશ.
  
 
|-
 
|-
| 05.51
+
| 05:51
|અહીં તમે જોઈ શકો છો polar2rect ફન્કશનમાં x અને y આઉટપુટ પેરામીટર છે અને r અને થીટા  ઇનપુટ પેરામીટર છે .
+
|અહીં તમે જોઈ શકો છો '''polar2rect''' ફન્કશનમાં '''x''' અને '''y''' આઉટપુટ પેરામીટર છે અને ''' r''' અને થીટા  ઇનપુટ પેરામીટર છે .
  
 
|-
 
|-
| 06.06
+
| 06:06
 
|હું exec વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
 
|હું exec વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
 
  
 
|-
 
|-
| 06.21
+
| 06:21
 
|ફન્કશન લોડ થઈ જાય, પછી આપણે ફન્કશન કોલ કરવાની જરૂર છે. આ ફન્કશનમાં બે ઇનપુટ આર્ગ્યુંમેન્ટ અને બે આઉટપુટ આર્ગ્યુંમેન્ટ જરૂરી છે.
 
|ફન્કશન લોડ થઈ જાય, પછી આપણે ફન્કશન કોલ કરવાની જરૂર છે. આ ફન્કશનમાં બે ઇનપુટ આર્ગ્યુંમેન્ટ અને બે આઉટપુટ આર્ગ્યુંમેન્ટ જરૂરી છે.
  
 
|-
 
|-
| 06.31
+
| 06:31
| તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ polar2rect કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ.
+
| તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ ''' polar2rect''' કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
| 07.25
+
| 07:25
 
|તમે x1 અને y1 ની વેલ્યુ જોશો.
 
|તમે x1 અને y1 ની વેલ્યુ જોશો.
  
 
|-
 
|-
| 07.29
+
| 07:29
|સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ .sci ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો.
+
|સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ '''.sci''' ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો.
  
 
|-
 
|-
| 07.38
+
| 07:38
|આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના endfunction કીવર્ડ સાથે અંત થાય છે
+
|આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના '''endfunction''' કીવર્ડ સાથે અંત થાય છે
  
 
|-
 
|-
| 07.55
+
| 07:55
 
|આ લક્ષણનો લાભ એ છે કે આપણે અલગ અલગ ફન્કશનમાં સમાન ચલ નામોનો ઉપયોગ કરી શકીએ છીએ.
 
|આ લક્ષણનો લાભ એ છે કે આપણે અલગ અલગ ફન્કશનમાં સમાન ચલ નામોનો ઉપયોગ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
| 08.05
+
| 08:05
 
|આપણે ગ્લોબલ વિકલ્પ ન વાપરીએ ત્યાં સુધી આ વેરીયેબલો મિશ્ર ન થશે.
 
|આપણે ગ્લોબલ વિકલ્પ ન વાપરીએ ત્યાં સુધી આ વેરીયેબલો મિશ્ર ન થશે.
  
 
|-
 
|-
| 08.10
+
| 08:10
|ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે help global ટાઇપ કરો.
+
|ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે '''help global'''  ટાઇપ કરો.
  
 
|-
 
|-
| 08.18
+
| 08:18
|નોંધ લો કે કોઈપણ વેરિયેબલ "નિહાળવામાં" અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો disp જરૂરી છે.
+
|નોંધ લો કે કોઈપણ વેરિયેબલ નિહાળવામાં અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો ''' disp''' જરૂરી છે.
  
 
|-
 
|-
| 08.26
+
| 08:26
 
|ફન્કશન ફાઈલની અંદર, તમે સ્ટેટમેન્ટના અંતમાં અર્ધવિરામ (;) મૂકી તેની અસર તપાસી શકો છો.
 
|ફન્કશન ફાઈલની અંદર, તમે સ્ટેટમેન્ટના અંતમાં અર્ધવિરામ (;) મૂકી તેની અસર તપાસી શકો છો.
  
 
|-
 
|-
| 08.34
+
| 08:34
|disp સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો.
+
|'''disp''' સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો.
  
 
|-
 
|-
| 08.38
+
| 08:38
|Inline Functions:  
+
|'''Inline Functions:''' ફ્ન્ક્શનો કોડ સેગમેન્ટો છે જે  સારી રીતે વ્યાખ્યાયિત કરેલ  ઇનપુટ અને આઉટપુટ તેમજ લોકલ વેરીયેબલો હોય છે.
  
 
|-
 
|-
| 08.39
+
| 08:46
|Functions are segments of code that have well defined input and output as well as local variables.
+
|ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ ''''deff '''' આદેશનો ઉપયોગ દ્વારા છે
  
 
|-
 
|-
| 08.46
+
| 08:53
|The simplest way to define a function  is by using the command `deff' 
+
|સાઈલેબ ઇનલાઇન ફન્કશન બનાવવા માટે પરવાનગી આપે છે અને તે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જયારે ફન્કશનની બોડી ટુકી હોય.
  
 
|-
 
|-
| 08.53
+
| 09:02
|Scilab allows the creation of in-line functions and are especially useful when the body of the function is short
+
|આ '''deff()''' ફન્કશન ની મદદથી કરી શકાય છે.
  
 
|-
 
|-
| 09.02
+
| 09:07
|This can be done with the help of the function deff().  
+
|તે બે સ્ટ્રીંગ પેરામીટર લે છે.
  
 
|-
 
|-
| 09.07
+
| 09:10
|It takes two string parameters.  
+
|પ્રથમ સ્ટ્રીંગ  કામ કરવા માટે ઇન્ટરફેસ વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટો વ્યાખ્યાયિત કરે છે.
  
 
|-
 
|-
| 09.10
+
| 09:19
|The first string defines the interface to the function and the second string defines the statements of the function.  
+
|'''deff''' આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે.
  
 
|-
 
|-
| 09.19
+
| 09:26
|The deff command defines the function in the Scilab and also loads it.
+
|'''execute''' મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે '''deff''' આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી.
  
 
|-
 
|-
| 09.26
+
| 09:34
|There is no need to load the function defined by using deff command explicitly through execute menu option .
+
|આ ખ્યાલ સમજાવવા માટે એક ઉદાહરણ જોઈએ:
  
 
|-
 
|-
| 09.34
+
| 09:41
|Let us see an example to illustrate this concept:
+
|હું '''inline.sci''' ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે.
  
 
|-
 
|-
| 09.41
+
| 09:51
|I will open a file inline.sci where I have writen the inline function
+
| હું એડિટર વિન્ડોનું માપ બદલીશ.
  
 
|-
 
|-
| 09.51
+
| 09:57
|I will resize the editor window.
+
|પહેલાં સૂચવ્યા મુજબ પ્રથમ સ્ટ્રીંગ ફન્કશન ડીક્લેરેશન વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટ વ્યાખ્યાયિત કરે છે.
  
 
|-
 
|-
| 09.57
+
| 10:13
|As mentioned earlier the first string defines the function declaration and the second string defines the statements of the function.  
+
|આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને '''degrees2radians of 90''' અને '''degrees2radians of 45''' ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
| 10.13
+
| 10:54
|We will load this function  in Scilab editor and use it to find the values of degrees2radians of 90 and degrees2radians of 45.  
+
|ફંક્શન, માત્ર પોતાની અંદરના અન્ય ફ્ન્ક્શનોને નહી, પરંતુ પોતાને પણ કોલ કરે છે.
  
 
|-
 
|-
| 10.54
+
| 11:00
|A function should call, not just other functions within itself, but also ITSELF.  
+
|આ ફન્કશનનું રિકર્સિવ કૉલિંગ છે.
  
 
|-
 
|-
| 11.00
+
| 11:03
|This is "recursive" calling of a function.  
+
| ઉદાહરણ તરીકે, જયારે ઈન્ટીજરની ફેક્ટોરિયલ ગણતરી માટે ફન્કશન લખી રહ્યા હોય.
 
+
  
 
|-
 
|-
| 11.03
+
| 11:10
|This is required, for example, when writing a function to calculate the factorial of an integer.
+
|ચાલો સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ પર ચર્ચા કરીએ:
  
 
|-
 
|-
| 11.10
+
| 11:14
|Let us extend the discussion on file formats in Scilab:
+
|અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે '''SCE''' ફાઇલ ફોર્મેટ અને '''SCI''' ફાઈલ ફોર્મેટ.
  
 
|-
 
|-
| 11.14
+
| 11:23
|As mentioned earlier SCILAB uses two types of file formats, namely the SCE file format and the SCI file format.  
+
|'''.sce''' ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે.
  
 
|-
 
|-
| 11.23
+
| 11:35
|The files with the .sce file extension are the script files, which contain the SCILAB commands that you enter during an interactive kind of SCILAB session.  
+
|તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે '''EXEC''' આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે.
  
 
|-
 
|-
| 11.35
+
| 11:52
|They can comprise comment lines utilized in documenting the function and they can also use the command EXEC to execute the script.  
+
|'''.sci''' એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો  જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે.
  
 
|-
 
|-
| 11.52
+
| 12:00
|The files with the .sci file extension are the function files that start with the function statement.  
+
| '''.sci''' ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે.
  
 
|-
 
|-
| 12.00
+
| 12:20
|A single .sci file can have multiple function definitions which themselves contain any number of SCILAB statements that perform operations on the function arguments, or on the output variables after they have been evaluated.  
+
|અહીં સાઈલેન અંદર સ્ક્રિપ્સ અને ફ્ન્ક્શન્સ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
| 12.20
+
| 12:25
|This brings us to the end of this spoken tutorial on Scripts and Functions in Scilab.  
+
|અહીં સાઈલેબમાં ઘણા અન્ય ફ્ન્ક્શન્સ છે જે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોઈશું.
  
 
|-
 
|-
| 12.25
+
| 12:31
|There are many other functions in Scilab which will be covered in other spoken tutorials.  
+
|સાઈલેબ લીંક જોતા રહો.
  
 
|-
 
|-
| 12.31
+
| 12:33
|Keep watching the Scilab links.  
+
|આ સ્પોકન ટ્યુટોરીયલ '''Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE)''' દ્વારા બનાવવામાં આવ્યું છે.  
 
+
  
 
|-
 
|-
| 12.33
+
| 12:40
|This spoken tutorial has been created by the Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE).
+
|'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ માહિતી '''http://fossee.in''' અથવા [1] માંથી મેળવી શકાય છે
  
 
|-
 
|-
| 12.40
+
| 12:50
|More information on the FOSSEE project could be obtained from http://fossee.in or http://scilab.in
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન ધ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
| 12.50
+
| 12:56
|Supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India.
+
|વધુ માહિતી માટે,, '''visit: http://spoken-tutorial.org/NMEICT-Intro '''
 
+
 
+
|-
+
| 12.56
+
|For more information, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro  
+
 
+
 
|-
 
|-
| 13.06
+
| 13:06
|This is Anuradha Amrutkar from IIT Bombay signing off.  
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
| 13.10
+
| 13:10
|Thanks for joining us. Goodbye
+
|જોડવા બદલ આભાર.

Latest revision as of 12:20, 1 March 2017

Time Narration
00:01 સાઈલેબ સાથે સ્ક્રિપ્ટો અને ફ્ન્ક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ્સ માટે સંક્ષિપ્ત પરિચય સાથે શરૂ કરીએ.
00:12 જયારે ઘણાબધા આદેશો એક્ઝીક્યુટ કરવામાં આવે છે, ત્યારે તે સ્ટેટમેન્ટ સાઈલેબ એડિટરમાં ફાઇલમાં લખવું વધુ અનુકૂળ હોઈ શકે છે.
00:21 આ સ્ક્રિપ્ટ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે.
00:24 આવી સ્ક્રિપ્ટ ફાઈલમાં લખાયેલ આદેશો એક્ઝીક્યુટ કરવા માટે, સ્ક્રિપ્ટ ફાઈલનું નામ સાથે exec ફન્કશનનો ઉપયોગ કરી શકાય છે.
00:34 સામાન્ય રીતે તેના કન્ટેન્ટ પર આધાર રાખી આ ફાઈલનું એક્સ્ટેંશન .sce અથવા .sci હોય છે.
00:42 .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
00:51 આ ફાઈલો એક્ઝીક્યુટ કરવાથી, સાઈલેબ ઇન્વાયરન્મન્ટમાં ફ્ન્ક્શન્સ લોડ થાય છે (પરંતુ તેમને એક્ઝીક્યુટ નથી કરતા) જ્યારે
01:00 .sce એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે
01:08 યાદ રાખો કે .sce અને .sci તરીકે એક્સ્ટેંશનના નામકરણ રુપાંતરણ માટે નિયમો નથી, પરંતુ રુપાંતરણ સાઈલેબ સમુદાય દ્વારા અનુસરવામાં આવે છે.
01:21 ચાલો કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલીએ.
01:27 કમાંડ પ્રોમ્પ્ટ પર pwd આદેશ ટાઇપ કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસો.
01:35 સાઈલેબ કન્સોલ વિન્ડોના ટાસ્કબાર પર જાઓ અને સાઈલેબ એડિટર ખોલવા માટે editor વિકલ્પ પર ક્લિક કરો
01:49 મેં પહેલેથી જ ફાઈલમાં આદેશો લખ્યા છે અને helloworld.sce તરીકે સંગ્રહ કરી છે, તેથી હું Open a file શૉર્ટકટ આઈકોનનો ઉપયોગ કરીને તે ફાઇલ ખોલીશ.
02:03 ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો.
02:10 તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા helloworld.sce તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો.
02:20 સાઈલેબ એડિટર મેનુ બારમાં Execute બટન પર જાઓ અને ચલાવો અને Load into Scilab વિકલ્પ પસંદ કરો.
02:29 આ સાઈલેબ કન્સોલ માં ફાઇલને લોડ કરશે.
02:34 કન્સોલ પર ફાઈલ લોડ કર્યા પછી સ્ક્રિપ્ટ તમે જુઓ છો તે પ્રમાણે આઉટપુટ આપે છે:
02:43 તે આદેશો અને સંબંધિત આદેશો માટે પરિણામી આઉટપુટ બંને સમાવે છે.
02:49 હવે a ની વેલ્યુ 1 થી બદલો.
02:55 એડિટરમાં, File મેનુ પર જાઓ, અને Save ઉપર ક્લિક કરો.
03:02 આપણે exec આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો:
03:12 exec કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં helloworld.sce માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો.
03:31 સ્ક્રિપ્ટ ફાઈલ exec ફન્કશનના ઉપયોગ સાથે સમાન આઉટપુટ આપે છે.
03:37 ચાલો હવે ફ્ન્કશ્ન્સ વિશે વાત કરીએ:
03:39 ફન્કશન ડેફીનેશન function કીવર્ડ સાથે શરૂ થાય છે અને endfunction કીવર્ડ સાથે અંત થાય છે.
03:46 મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી function.sci માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે.
03:57 હું તે ફાઈલ ખોલીશ.
04:03 તમે જોઈ શકો છો ફન્કશન અહીં વ્યાખ્યાયિત થયેલ છે.
04:08 અહીં radians2degrees ફન્કશન નામ માં degrees આઉટપુટ પેરામિટર છે,
04:21 અને radians ઈનપુટ પેરામિટર છે.
04:26 હું Execute મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
04:40 ફન્કશન હવે સાઈલેબ કન્સોલમાં લોડ થયું છે.
04:44 તે exec આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે.
04:47 ફન્કશન લોડ થઈ જાય, પછી તે ચોક્કસ આર્ગ્યુંમેન્ટ પાસ કર્યા દ્વારા અન્ય સાઈલેબ ફન્કશનની જેમ કોલ કરી શકાય છે.
04:56 પરસેન્ટ સાઇનની મનથી નોંધ લો અને તેના ઉપયોગના કારણ યાદ કરો.
05:02 હવે ચાલો radians2degrees of %pi/2 અને radians2degrees of (%pi/4) ની વેલ્યુઝ શોધીએ.
05:17 percent pi/2 અને radians2degrees percent pi by 4 (%pi/4)
05:28 હવે આપણે એક કરતાં વધુ ઇનપુટ અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ સાથે ફન્કશન જોઈશું.
05:33 આ ફન્કશન ઇનપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે ધ્રુવીય કોઓર્ડિનેટ્સ લે છે અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે લંબચોરસ કોઓર્ડિનેટ્સ આપે છે.
05:44 મેં પહેલેથી ટાઇપ કરેલ ફાઇલ ખોલીશ.
05:51 અહીં તમે જોઈ શકો છો polar2rect ફન્કશનમાં x અને y આઉટપુટ પેરામીટર છે અને r અને થીટા ઇનપુટ પેરામીટર છે .
06:06 હું exec વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ.
06:21 ફન્કશન લોડ થઈ જાય, પછી આપણે ફન્કશન કોલ કરવાની જરૂર છે. આ ફન્કશનમાં બે ઇનપુટ આર્ગ્યુંમેન્ટ અને બે આઉટપુટ આર્ગ્યુંમેન્ટ જરૂરી છે.
06:31 તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ polar2rect કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ.
07:25 તમે x1 અને y1 ની વેલ્યુ જોશો.
07:29 સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ .sci ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો.
07:38 આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના endfunction કીવર્ડ સાથે અંત થાય છે
07:55 આ લક્ષણનો લાભ એ છે કે આપણે અલગ અલગ ફન્કશનમાં સમાન ચલ નામોનો ઉપયોગ કરી શકીએ છીએ.
08:05 આપણે ગ્લોબલ વિકલ્પ ન વાપરીએ ત્યાં સુધી આ વેરીયેબલો મિશ્ર ન થશે.
08:10 ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે help global ટાઇપ કરો.
08:18 નોંધ લો કે કોઈપણ વેરિયેબલ નિહાળવામાં અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો disp જરૂરી છે.
08:26 ફન્કશન ફાઈલની અંદર, તમે સ્ટેટમેન્ટના અંતમાં અર્ધવિરામ (;) મૂકી તેની અસર તપાસી શકો છો.
08:34 disp સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો.
08:38 Inline Functions: ફ્ન્ક્શનો કોડ સેગમેન્ટો છે જે સારી રીતે વ્યાખ્યાયિત કરેલ ઇનપુટ અને આઉટપુટ તેમજ લોકલ વેરીયેબલો હોય છે.
08:46 ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ 'deff ' આદેશનો ઉપયોગ દ્વારા છે
08:53 સાઈલેબ ઇનલાઇન ફન્કશન બનાવવા માટે પરવાનગી આપે છે અને તે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જયારે ફન્કશનની બોડી ટુકી હોય.
09:02 deff() ફન્કશન ની મદદથી કરી શકાય છે.
09:07 તે બે સ્ટ્રીંગ પેરામીટર લે છે.
09:10 પ્રથમ સ્ટ્રીંગ કામ કરવા માટે ઇન્ટરફેસ વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટો વ્યાખ્યાયિત કરે છે.
09:19 deff આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે.
09:26 execute મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે deff આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી.
09:34 આ ખ્યાલ સમજાવવા માટે એક ઉદાહરણ જોઈએ:
09:41 હું inline.sci ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે.
09:51 હું એડિટર વિન્ડોનું માપ બદલીશ.
09:57 પહેલાં સૂચવ્યા મુજબ પ્રથમ સ્ટ્રીંગ ફન્કશન ડીક્લેરેશન વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટ વ્યાખ્યાયિત કરે છે.
10:13 આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને degrees2radians of 90 અને degrees2radians of 45 ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું.
10:54 ફંક્શન, માત્ર પોતાની અંદરના અન્ય ફ્ન્ક્શનોને નહી, પરંતુ પોતાને પણ કોલ કરે છે.
11:00 આ ફન્કશનનું રિકર્સિવ કૉલિંગ છે.
11:03 ઉદાહરણ તરીકે, જયારે ઈન્ટીજરની ફેક્ટોરિયલ ગણતરી માટે ફન્કશન લખી રહ્યા હોય.
11:10 ચાલો સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ પર ચર્ચા કરીએ:
11:14 અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે SCE ફાઇલ ફોર્મેટ અને SCI ફાઈલ ફોર્મેટ.
11:23 .sce ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે.
11:35 તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે EXEC આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે.
11:52 .sci એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે.
12:00 .sci ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે.
12:20 અહીં સાઈલેન અંદર સ્ક્રિપ્સ અને ફ્ન્ક્શન્સ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
12:25 અહીં સાઈલેબમાં ઘણા અન્ય ફ્ન્ક્શન્સ છે જે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોઈશું.
12:31 સાઈલેબ લીંક જોતા રહો.
12:33 આ સ્પોકન ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.
12:40 FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી http://fossee.in અથવા [1] માંથી મેળવી શકાય છે
12:50 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન ધ્વારા આધારભૂત છે
12:56 વધુ માહિતી માટે,, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro
13:06 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
13:10 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya