Difference between revisions of "Scilab/C2/Why-Scilab/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| Border=1 | {| Border=1 | ||
− | || Time | + | || '''Time''' |
− | || Narration | + | || '''Narration''' |
− | + | |- | |
− | || | + | | 00:01 |
+ | |||
+ | |'''"Why Scilab"''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
− | |||
|- | |- | ||
− | | 00 | + | |00:06 |
− | |''' | + | | આ ટ્યુટોરીયલમાં તમને '''Scilab''' પેકેજની કેટલીક ક્ષમતાઓની અને '''Scilab''' માં સ્થળાંતર કરવાથી થતા લાભોની જાણ થશે. |
|- | |- | ||
− | |00 | + | |00:16 |
− | | | + | | સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ ,યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે. |
|- | |- | ||
− | |00 | + | |00:23 |
− | | | + | | જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે. |
|- | |- | ||
− | |00 | + | |00:28 |
− | | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/ | + | | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/એક્ક્ષ |
|- | |- | ||
− | |00 | + | |00:35 |
− | | '''Scilab''' નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે '''“સાય”''' એટલે કે સાયન્ટીફિકમાં અને '''“લેબ”''' | + | | '''Scilab''' નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે '''“સાય”''' એટલે કે સાયન્ટીફિકમાં અને '''“લેબ”''' લેબોરેટરીમાં. |
|- | |- | ||
− | |00 | + | |00:45 |
|જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે: | |જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે: | ||
Line 50: | Line 51: | ||
|- | |- | ||
− | |00 | + | |00:48 |
|સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. | |સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. | ||
Line 56: | Line 57: | ||
|- | |- | ||
− | |00 | + | |00:51 |
|સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો. | |સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો. | ||
Line 62: | Line 63: | ||
|- | |- | ||
− | |00 | + | |00:55 |
|સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. | |સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. | ||
Line 68: | Line 69: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:59 |
|દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે, | |દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે, | ||
Line 74: | Line 75: | ||
|- | |- | ||
− | |01 | + | |01:05 |
|સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે. | |સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે. | ||
Line 80: | Line 81: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:12 |
|એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે. | |એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે. | ||
Line 86: | Line 87: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:20 |
|શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. | |શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. | ||
Line 92: | Line 93: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:29 |
|સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે | |સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે | ||
Line 98: | Line 99: | ||
|- | |- | ||
− | |01 | + | |01:36 |
|મેટ્રીક્સ ઓપરેશનો | |મેટ્રીક્સ ઓપરેશનો | ||
Line 104: | Line 105: | ||
|- | |- | ||
− | |01 | + | |01:38 |
|કન્ટ્રોલ સીસ્ટમ | |કન્ટ્રોલ સીસ્ટમ | ||
Line 110: | Line 111: | ||
|- | |- | ||
− | |01 | + | |01:40 |
|ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) | |ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) | ||
Line 116: | Line 117: | ||
|- | |- | ||
− | |01 | + | |01:43 |
| (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ | | (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ | ||
Line 122: | Line 123: | ||
|- | |- | ||
− | |01 | + | |01:48 |
|(હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું | |(હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું | ||
Line 128: | Line 129: | ||
|- | |- | ||
− | |01 | + | |01:54 |
|(એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું | |(એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું | ||
Line 134: | Line 135: | ||
|- | |- | ||
− | |01 | + | |01:59 |
|આલેખન | |આલેખન | ||
Line 140: | Line 141: | ||
|- | |- | ||
− | | 01 | + | |02:01 |
|હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન | |હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન | ||
Line 146: | Line 147: | ||
|- | |- | ||
− | |02 | + | |02:06 |
|લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. | |લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. | ||
Line 152: | Line 153: | ||
|- | |- | ||
− | |02 | + | |02:14 |
− | |''''સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ'''' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે '''HIL''' સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં | + | |''''સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ'''' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે '''HIL''' સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:26 |
|સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે. | |સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે. | ||
Line 164: | Line 165: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:29 |
|ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે. | |ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે. | ||
Line 170: | Line 171: | ||
|- | |- | ||
− | |02 | + | |02:42 |
− | |બીજા ઘણા જાણીતા | + | |બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટર પેકેજોની જેમ સાયલેબ '''“State-of-art”''' લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે '''LAPACK'''. |
|- | |- | ||
− | | 02 | + | | 02:52 |
− | |અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે | + | |અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે , યુઝનેટ જૂથ અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને |
|- | |- | ||
− | |03 | + | |03:00 |
− | | | + | | મેઇલિંગ લીસ્ટ, |
|- | |- | ||
− | | 03. | + | |03:03 |
+ | |||
+ | | સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે. દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ),, અને વેબ સાઈટસ. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 03:07 | ||
| સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: '''www.scilab.org''' અથવા '''www.scilab.in''' | | સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: '''www.scilab.org''' અથવા '''www.scilab.in''' | ||
Line 194: | Line 201: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:18 |
|કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે | |કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે | ||
Line 200: | Line 207: | ||
|- | |- | ||
− | |03 | + | |03:23 |
|'''CNES''' જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે | |'''CNES''' જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે | ||
Line 207: | Line 214: | ||
|- | |- | ||
− | |03 | + | |03:28 |
|'''EQUALIS''' '''(http://www.equalis.com)''' | |'''EQUALIS''' '''(http://www.equalis.com)''' | ||
Line 213: | Line 220: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:31 |
|'''Techpassiontech''' '''(http://www.techpassiontech.com)''' અને | |'''Techpassiontech''' '''(http://www.techpassiontech.com)''' અને | ||
Line 219: | Line 226: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:33 |
|'''IIT Bombay''' '''(સંશોધન / શૈક્ષણિક હેતુઓસર)'''. | |'''IIT Bombay''' '''(સંશોધન / શૈક્ષણિક હેતુઓસર)'''. | ||
Line 225: | Line 232: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:37 |
|આઈઆઈટી બોમ્બે ખાતે '''NMEICT''' પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે. | |આઈઆઈટી બોમ્બે ખાતે '''NMEICT''' પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે. | ||
Line 231: | Line 238: | ||
|- | |- | ||
− | | 03 | + | |03:45 |
|લેબ માઇગ્રેશન જે '''(તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું)''' છે. | |લેબ માઇગ્રેશન જે '''(તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું)''' છે. | ||
Line 237: | Line 244: | ||
|- | |- | ||
− | |03 | + | |03:51 |
− | |વર્ચ્યુઅલ લેબ જે '''(સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)''' | + | |વર્ચ્યુઅલ લેબ જે '''(સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs)''' |
|- | |- | ||
− | | | + | |03:56 |
| વધુમાં, '''FOSSEE''' પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. | | વધુમાં, '''FOSSEE''' પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. | ||
Line 249: | Line 256: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:07 |
| આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. | | આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. | ||
Line 255: | Line 262: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:12 |
|| ભારતમાં સાયલેબનો પ્રયાસ '''scilab.in''' વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. | || ભારતમાં સાયલેબનો પ્રયાસ '''scilab.in''' વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. | ||
Line 261: | Line 268: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:18 |
|અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે. | |અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે. | ||
Line 267: | Line 274: | ||
|- | |- | ||
− | | 04 | + | |04:28 |
| લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. | | લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. | ||
Line 273: | Line 280: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:34 |
|અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ | |અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ | ||
Line 279: | Line 286: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:38 |
|અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. | |અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. | ||
Line 285: | Line 292: | ||
|- | |- | ||
− | |04 | + | |04:43 |
|અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ | |અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ | ||
Line 291: | Line 298: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:47 |
|ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ | |ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ | ||
Line 297: | Line 304: | ||
|- | |- | ||
− | | | + | |04:50 |
|સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. | |સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. | ||
Line 303: | Line 310: | ||
|- | |- | ||
− | | | + | |04:56 |
− | + | ||
|આ '''spoken-tutorial.org''' વેબસાઈટ પર ઉપલબ્ધ છે | |આ '''spoken-tutorial.org''' વેબસાઈટ પર ઉપલબ્ધ છે | ||
|- | |- | ||
− | | 05 | + | |05:01 |
|આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે. | |આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે. | ||
Line 315: | Line 321: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:06 |
|આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. | |આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. | ||
Line 321: | Line 327: | ||
|- | |- | ||
− | |05 | + | |05:10 |
| આ માર્ગ મારફતે અમે ઘણા '''FOSS''' સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. | | આ માર્ગ મારફતે અમે ઘણા '''FOSS''' સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. | ||
Line 327: | Line 333: | ||
|- | |- | ||
− | |05 | + | |05:14 |
|આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. | |આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. | ||
Line 333: | Line 339: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:17 |
| અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ | | અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ | ||
Line 339: | Line 345: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:19 |
|સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે. | |સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે. | ||
Line 345: | Line 351: | ||
|- | |- | ||
− | | 05 | + | |05:22 |
| મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. | | મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. | ||
Line 351: | Line 357: | ||
|- | |- | ||
− | | 05 | + | |05:24 |
|સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. | |સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. | ||
Line 357: | Line 363: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:27 |
| સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. | | સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. | ||
Line 363: | Line 369: | ||
|- | |- | ||
− | |05 | + | |05:31 |
|સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. | |સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. | ||
Line 369: | Line 375: | ||
|- | |- | ||
− | |05 | + | |05:39 |
| ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. | | ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. | ||
Line 375: | Line 381: | ||
|- | |- | ||
− | | 05. | + | | 05:44 |
+ | |||
+ | |અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ. | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | | + | |05:49 |
|અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે. | |અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે. | ||
+ | |||
|- | |- | ||
− | | | + | | 05:57 |
|આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. | |આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. | ||
Line 399: | Line 402: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:00 |
| આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. | | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. | ||
Line 405: | Line 408: | ||
|- | |- | ||
− | |06 | + | |06:08 |
|'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાય છે | |'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ જાણકારી '''fossee.in''' અથવા '''scilab.in''' વેબસાઈટથી મેળવી શકાય છે | ||
Line 411: | Line 414: | ||
|- | |- | ||
− | | 06 | + | |06:16 |
|જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | |જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | ||
Line 417: | Line 420: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:22 |
|વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો | |વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' નો સંદર્ભ લો | ||
Line 423: | Line 426: | ||
|- | |- | ||
− | | 06 | + | |06:31 |
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
Line 429: | Line 432: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:34 |
| જોડાવા બદ્દલ આભાર. | | જોડાવા બદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 12:29, 14 July 2014
Time | Narration |
00:01 | "Why Scilab" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
|
00:06 | આ ટ્યુટોરીયલમાં તમને Scilab પેકેજની કેટલીક ક્ષમતાઓની અને Scilab માં સ્થળાંતર કરવાથી થતા લાભોની જાણ થશે. |
00:16 | સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ ,યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે. |
00:23 | જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે. |
00:28 | તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો (ઓએસ) માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ, લીનક્સ અને મેક ઓએસ/એક્ક્ષ |
00:35 | Scilab નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે “સાય” એટલે કે સાયન્ટીફિકમાં અને “લેબ” લેબોરેટરીમાં. |
00:45 | જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર (FOSS) છે એટલા માટે, યુઝર નીચે આપેલ કરી શકે છે: |
00:48 | સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું. |
00:51 | સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો. |
00:55 | સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું. |
00:59 | દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે, નવા ઉદ્યોગો માટે, સંરક્ષણ સંસ્થાઓ માટે, |
01:05 | સંશોધન સંસ્થાઓ માટે, શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે. |
01:12 | એક શિક્ષણ સંસ્થા તરીકે, ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે. |
01:20 | શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે. |
01:29 | સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે , એ પણ મફત છે, તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે |
01:36 | મેટ્રીક્સ ઓપરેશનો |
01:38 | કન્ટ્રોલ સીસ્ટમ |
01:40 | ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ (SIVP) |
01:43 | (સીરીયલ ટૂલબોક્સ) નાં મદદથી હાર્ડવેરનું રીયલ-ટાઈમ નિયંત્રણ |
01:48 | (હાર્ટ ટૂલબોક્સ) ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમો/કાર્ડો નું ઇન્ટરફેસ કરવું |
01:54 | (એક્સકોસ-બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર) ની મદદથી સીમ્યુંલેટ કરવું |
01:59 | આલેખન |
02:01 | હાર્ડવેર ઇન લૂપ (HIL) સીમ્યુંલેશન |
02:06 | લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર-ઇન-લૂપ રીયલ-ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે. |
02:14 | 'સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ' સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે HIL સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. |
02:26 | સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે. |
02:29 | ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન, સી, અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં, ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે. |
02:42 | બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટર પેકેજોની જેમ સાયલેબ “State-of-art” લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે LAPACK. |
02:52 | અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે , યુઝનેટ જૂથ અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને |
03:00 | મેઇલિંગ લીસ્ટ, |
03:03 | સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે. દાખલા તરીકે (ઈન્ટરનેટ ચર્ચા ફોરમ),, અને વેબ સાઈટસ. |
03:07 | સાયલેબ, તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો: www.scilab.org અથવા www.scilab.in |
03:18 | કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે |
03:23 | CNES જે (ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી) છે, લીંક નીચે આપેલ છે
(http://www.scilab.org/news/events/20090706/Use-of-SciLab-for-space-mission-analysis) |
03:28 | EQUALIS (http://www.equalis.com) |
03:31 | Techpassiontech (http://www.techpassiontech.com) અને |
03:33 | IIT Bombay (સંશોધન / શૈક્ષણિક હેતુઓસર). |
03:37 | આઈઆઈટી બોમ્બે ખાતે NMEICT પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે. |
03:45 | લેબ માઇગ્રેશન જે (તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું) છે. |
03:51 | વર્ચ્યુઅલ લેબ જે (સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ: www.co-learn.in/web_sbhs) |
03:56 | વધુમાં, FOSSEE પ્રોજેક્ટને ભારત સરકાર, MHRD, ICT મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે, જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. |
04:07 | આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે. |
04:12 | ભારતમાં સાયલેબનો પ્રયાસ scilab.in વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે. |
04:18 | અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ, જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે. |
04:28 | લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે. |
04:34 | અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ |
04:38 | અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે. |
04:43 | અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ |
04:47 | ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ |
04:50 | સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે. |
04:56 | આ spoken-tutorial.org વેબસાઈટ પર ઉપલબ્ધ છે |
05:01 | આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે. |
05:06 | આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે. |
05:10 | આ માર્ગ મારફતે અમે ઘણા FOSS સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ. |
05:14 | આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. |
05:17 | અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ |
05:19 | સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે. |
05:22 | મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે. |
05:24 | સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે. |
05:27 | સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે. |
05:31 | સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે. |
05:39 | ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે. |
05:44 | અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ.
|
05:49 | અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો, વિડીઓ, સ્વ:ભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે.
|
05:57 | આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે. |
06:00 | આ ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
06:08 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ જાણકારી fossee.in અથવા scilab.in વેબસાઈટથી મેળવી શકાય છે |
06:16 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06:22 | વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-Intro નો સંદર્ભ લો |
06:31 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06:34 | જોડાવા બદ્દલ આભાર. |