Difference between revisions of "Scilab/C2/Plotting-2D-graphs/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ' {| Border=1 || Time || Narration |- | 00.00 | | Welcome to the spoken tutorial on Plotting 2D graphs with scilab. |- | 00.05 | Assuming that Scilab is installed on your …') |
Jyotisolanki (Talk | contribs) |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
{| Border=1 | {| Border=1 | ||
Line 10: | Line 9: | ||
| 00.00 | | 00.00 | ||
− | | | | + | | | સાયલેબમાં '''Plotting 2D graphs''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
|- | |- | ||
− | | 00. | + | | 00.04 |
− | | | + | | એ માની કે સાયલેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, આપણે સાયલેબમાં પ્લોટની ચર્ચા કરીશું. |
|- | |- | ||
Line 22: | Line 21: | ||
|00.10 | |00.10 | ||
− | | | | + | | | સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી પ્લોટ બનાવવા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટેના ઘણા માર્ગો પૂરા પાડે છે. |
|- | |- | ||
− | |00. | + | |00.15 |
− | || | + | || કેટલાક સામાન્ય ચાર્ટો જે સાયલેબ બનાવી શકે છે તે છે : X-Y પ્લોટ, કોન્તોર પ્લોટ, 3ડી પ્લોટ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ... |
|- | |- | ||
− | | 00. | + | | 00.24 |
− | | | | + | | | સાયલેબ કન્સોલ વિન્ડો ખોલો |
|- | |- | ||
Line 40: | Line 39: | ||
|00.28 | |00.28 | ||
− | | | | + | | |આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું '''Plotting.sce''' ફાઈલ વાપરીશ |
|- | |- | ||
Line 46: | Line 45: | ||
|00.34 | |00.34 | ||
− | | | | + | | | પ્લોટ બનાવવા માટે, આપણને પોઈન્ટના સમૂહની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટની શ્રેણી બનાવીએ |
|- | |- | ||
− | | 00. | + | | 00.39 |
− | | | | + | | | આ '''linspace''' આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે. |
|- | |- | ||
− | | 00. | + | | 00.45 |
− | | | | + | | | ઉદાહરણ તરીકે |
|- | |- | ||
− | |00. | + | |00.48 |
− | | |x | + | | |'''x''' એ '''5''' પોઈન્ટ સાથે 1 થી 10 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે |
|- | |- | ||
Line 70: | Line 69: | ||
| 00.57 | | 00.57 | ||
− | | | | + | | | એજ રીતે '''y''' એ '''5''' પોઈન્ટ સાથે 1 થી 20 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે |
|- | |- | ||
Line 76: | Line 75: | ||
|01.08 | |01.08 | ||
− | || | + | || '''linspace''' આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાય છે. |
|- | |- | ||
Line 82: | Line 81: | ||
|01.14 | |01.14 | ||
− | | | | + | | | આપણે હવે plot ફંક્શન વાપરીને '''x''' અને '''y''' આર્ગ્યુંમેંટ સાથે એક આલેખ પ્લોટ કરીશું. |
|- | |- | ||
− | | | + | |01.19 |
− | || | + | || આ મેટલેબમાં ઉપયોગમાં આવતા ફન્કશન સમાન છે. '''Plot x,y''' |
|- | |- | ||
− | | 01. | + | | 01.23 |
− | | | | + | | | '''x વર્સીસ y''' નો એક આલેખ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો |
|- | |- | ||
− | |01. | + | |01.31 |
− | | | | + | | | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો ''''0'''' તરીકે લેબલ કરાયેલ છે, |
|- | |- | ||
− | | 01. | + | |01.36 |
− | | | + | |આપણે બીજી એક ગ્રફિક વિન્ડો '''xset''' ફંક્શનવાપરીને ખોલીશું |
|- | |- | ||
− | |01. | + | | 01.41 |
+ | |||
+ | | હું આ બંધ કરીશ, | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 01.43 | ||
+ | |||
+ | |.'''xset''' ફંક્શન કટ કરો સાયલેબમાં પેસ્ટ કરો, '''enter''' દબાવો. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |01.50 | ||
+ | |||
+ | | તમને જોશો ગ્રફિક વિન્ડો નંબર 1. | ||
+ | |- | ||
+ | |||
+ | |01.54 | ||
+ | |||
+ | | નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પાસ કરવામાં આવ્યા છે જેના નામ છે '''window''' અને 1. | ||
− | |||
|- | |- | ||
Line 118: | Line 135: | ||
|02.03 | |02.03 | ||
− | | | | + | | | આગળનો આલેખ આ વિન્ડો પર પ્લોટ કરવામાં આવશે |
|- | |- | ||
− | | 02. | + | | 02.06 |
− | || | + | || સાયલેબ માટે '''plot 2d''' એ '''2d''' આલેખો બનાવવા માટેનું નેટીવ ફંક્શન છે |
|- | |- | ||
Line 130: | Line 147: | ||
| 02.14 | | 02.14 | ||
− | | | plot2d | + | | | જેવું કે તમે જુઓ છો '''plot2d''' આદેશ '''x વર્સીસ y''' નો આલેખ બનાવે છે |
− | + | ||
|- | |- | ||
− | |02. | + | |02.26 |
− | || | + | || નોંધ લો કે અહીં '''style''' કહેવાતું ત્રીજુ આર્ગ્યુંમેંટ છે |
|- | |- | ||
− | | 02. | + | | 02.31 |
− | | | | + | | | '''style''' આર્ગ્યુંમેંટ વૈકલ્પિક છે. તે પ્લોટનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે |
|- | |- | ||
Line 148: | Line 164: | ||
|02.36 | |02.36 | ||
− | | | | + | | | '''style''' નાં પોસીટીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે |
|- | |- | ||
Line 154: | Line 170: | ||
|02.44 | |02.44 | ||
− | | | + | | '''style''' ની મૂળભૂત વેલ્યુ 1 છે |
|- | |- | ||
Line 160: | Line 176: | ||
|02.46 | |02.46 | ||
− | || | + | || નીગેટીવ વેલ્યુઓ સાથે આલેખ પ્લોટ કરવાનો પ્રયાસ કરો અને દેખાવમાં ફેરફાર જુઓ |
|- | |- | ||
− | |02. | + | |02.51 |
− | | | + | | સાથેજ આપણે '''x અને y''' અક્ષ માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | | + | | 02.57 |
+ | |||
+ | |જેવું કે તમે જુઓ છો,'''rect''' | ||
− | |||
|- | |- | ||
− | | 03. | + | | 03.07 |
− | | | + | || આપણી પાસે '''1 થી 10''' શરુ થતી '''x''' અક્ષ અને '''1 થી 20''' ની '''y''' અક્ષ છે |
|- | |- | ||
− | | 03. | + | | 03.14 |
+ | |||
+ | | આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે '''xmin,ymin,xmax અને ymax''' | ||
+ | |- | ||
− | | | + | | 03.24 |
+ | || ચાલો હવે '''Title,Axis અને Legends''' વિષે શીખીએ | ||
|- | |- | ||
|03.28 | |03.28 | ||
− | || | + | || અક્ષને લેબલો અને પ્લોટને ટાઈટલ કન્ફીગર કરવા માટે આપણે '''title, x label અને ylabel''' આદેશ વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 196: | Line 217: | ||
| 03.38 | | 03.38 | ||
− | || | + | || હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 202: | Line 223: | ||
| 03.45 | | 03.45 | ||
− | | | | + | | | તમે જોશો કે આલેખ '''x''' અક્ષ પર ''' x''' લેબલ, '''y''' અક્ષ પર '''y''' અને ધરાવે છે અને આલેખનું શીર્ષક '''my title''' છે. |
|- | |- | ||
− | |03. | + | |03.58 |
− | | | | + | | | તમે પ્લોટનું શીર્ષક અને અક્ષને '''3''' શિવાય ફક્ત એક આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે '''xtitle''' આદેશ, |
|- | |- | ||
− | | 04. | + | | 04.04 |
− | + | ||
− | + | ||
+ | | તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે વાપરીશું. | ||
+ | |||
|- | |- | ||
− | | 04. | + | | 04.11 |
− | | | | + | | | હું આ આદેશ કટ કરીને સાયલેબ માં પેસ્ટ કરીશ, '''enter''' |
|- | |- | ||
− | |04. | + | |04.18 |
− | | | | + | | | હવે તમે જુઓ છો કે '''x''' અક્ષનું લેબલ '''X axis''', '''Y axis''' અને શીર્ષક '''My title''' છે. |
|- | |- | ||
− | |04. | + | |04.26 |
− | | | | + | | | '''clf()''' ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. |
|- | |- | ||
− | | 04. | + | | 04.36 |
− | | | | + | | | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદા આલેખ પ્લોટ કરવામાં આવે છે. |
|- | |- | ||
− | | 04. | + | | 04.41 |
− | | | | + | | |હું આ વિન્ડો બંધ કરીશ |
|- | |- | ||
Line 250: | Line 271: | ||
| 04.44 | | 04.44 | ||
− | || | + | || કેટલીક વાર આપણને સમાન પ્લોટમાં બે ડેટાના સમૂહની સરખામણીની જરૂર પડે છે, જે, '''x data''' નો એક સમૂહ અને '''y data''' નો બે સમૂહ છે. |
|- | |- | ||
− | | 04. | + | | 04.51 |
− | | | | + | | | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ, હું નીચે સ્ક્રોલ કરીશ |
|- | |- | ||
− | |04. | + | |04.56 |
− | || | + | || આપણે '''linspace''' આદેશ વાપરીને '''x axis''' પોઈન્ટ '''row vector x''' માં વ્યાખ્યાયિત કરીશું |
|- | |- | ||
Line 268: | Line 289: | ||
|05.03 | |05.03 | ||
− | || | + | || ચાલો ફંક્શન વ્યાખ્યાયીત કરીએ |
|- | |- | ||
Line 278: | Line 299: | ||
|- | |- | ||
− | | 05. | + | | 05.07 |
− | + | | plot x વર્સીસ y1 | |
|- | |- | ||
Line 286: | Line 307: | ||
|05.10 | |05.10 | ||
− | | | + | | બીજું એક ફંક્શન વ્યાખ્યાયીત કરો y2 = 2*x^2 |
− | + | ||
|- | |- | ||
− | |05. | + | |05.15 |
− | | | + | |plot x વર્સીસ y2 |
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
+ | | 05.17 | ||
− | | | + | | | આપણે આલેખને લેબલ અને શીર્ષક પણ આપીશું |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | |05. | + | |05.22 |
− | + | ||
− | + | ||
+ | || કર્વનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં વધારાનું '''"o-" અને "+-"''' આદેશો પાસ કર્યા છે | ||
|- | |- | ||
|05.33 | |05.33 | ||
− | + | | " આ આર્ગ્યુંમેંટ '''plot2d''' ફંક્શનનો ભાગ નથી | |
− | | " | + | |
|- | |- | ||
− | |||
| 05.37 | | 05.37 | ||
− | + | | | તે ફક્ત plot ફંક્શન સાથે જ વાપરી શકાય છે | |
− | | | | + | |
|- | |- | ||
Line 328: | Line 338: | ||
| 05.41 | | 05.41 | ||
− | | | | + | | | હું આ આદેશોને કોપી કરીશ અને સાયલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ. |
+ | |||
|- | |- | ||
Line 334: | Line 345: | ||
| 05.49 | | 05.49 | ||
− | | | | + | | | તમે આલેખ જુઓ છો |
|- | |- | ||
− | | 05. | + | | 05.51 |
− | | | | + | | | કયો કર્વ ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ? |
|- | |- | ||
− | | 05. | + | | 05.56 |
− | || | + | || આ '''legend''' આદેશ દ્વારા મેળવી શકાય છે જેવું કે તમે જુઓ છો |
|- | |- | ||
− | | 06. | + | | 06.08 |
− | || "o-" | + | || '''"o-"''' કર્વ ફંક્શન '''y1=x^2 ફંક્શન''' રજુ કરે છે અને '''"+-"''' કર્વ ફંક્શન '''y2=2*x^2''' રજુ કરે છે. |
|- | |- | ||
− | | 06. | + | | 06.19 |
− | + | ||
− | + | ||
+ | || હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ | ||
|- | |- | ||
− | | 06. | + | | 06.22 |
− | | | | + | | | હું હવે '''plot2d demos''' અને '''subplot''' ફંક્શન વિષે ચર્ચા કરીશ |
|- | |- | ||
Line 370: | Line 380: | ||
| 06.28 | | 06.28 | ||
− | | | | + | | | સાયલેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે, |
+ | |- | ||
+ | |||
+ | | 06.31 | ||
+ | |||
+ | | '''plot2d''' નો ડેમો ડેમોનસ્ટરેશન ટેબ દ્વારા જોઈ શકાય છે. | ||
+ | |||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | |06.39 | ||
+ | |||
+ | | | '''Graphics''' પર ક્લિક કરો, '''2d_3d plots''' પર ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક ડેમો પસંદ કરો. | ||
|- | |- | ||
− | |06. | + | |06.51 |
− | | | + | |હું '''plot2d''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
Line 382: | Line 404: | ||
| 06.54 | | 06.54 | ||
− | | | | + | | |તમે એક ડેમો આલેખ જોશો |
|- | |- | ||
− | |06. | + | |06.55 |
− | || | + | || અહીં '''view code''' બટન પર ક્લિક કરીને આ આલેખ માટે કોડ પણ જોઈ શકાય છે. |
|- | |- | ||
Line 394: | Line 416: | ||
| 07.02 | | 07.02 | ||
− | | | | + | | | આ લીંક '''Mac OS''' માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે |
|- | |- | ||
− | | 07. | + | | 07.07 |
− | | | | + | | | તેમ છતાં મેકમાં કોડ ડીરેક્ટરી મારફતે જોઈ શકાય છે |
|- | |- | ||
Line 406: | Line 428: | ||
| 07.12 | | 07.12 | ||
− | | | | + | | |ચાલો ટર્મિનલ પર જઈએ. |
|- | |- | ||
− | |07. | + | |07.15 |
− | | | | + | | | અત્યારે બતાવ્યા પ્રમાણે હું '''scilab 5.2''' ની demos ડીરેક્ટરીમાં છું |
|- | |- | ||
− | | 07. | + | | 07.21 |
− | | | | + | | | આ ડીરેક્ટરીનો સંપૂર્ણ પાથ અહીં દર્શાવાયો છે. |
|- | |- | ||
− | |07. | + | |07.27 |
− | || | + | || ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે '''ls''' ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો |
| | | | ||
|- | |- | ||
+ | | 07.36 | ||
+ | | ત્યારબાદ આપણે '''2d_3d_plots''' ડીરેક્ટરી પસંદ કરીશું અને '''enter''' દબાવીશું, | ||
− | | 07. | + | |- |
− | + | | 07.46 | |
− | | | + | | ''sce''' ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી '''ls''' ટાઈપ કરો. |
+ | |||
|- | |- | ||
− | |||
| 07.55 | | 07.55 | ||
− | + | | | આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું. | |
− | | | | + | |
|- | |- | ||
− | |||
| 08.00 | | 08.00 | ||
+ | | |ટાઈપ કરો, more plot2d.dem.sce અને '''enter''' દબાવો | ||
− | | | | + | |- |
+ | |08.11 | ||
+ | || '''plot2d''' ફંક્શનનાં ડેમો આલેખ માટેનો કોડ તમે અહીં જોશો | ||
|- | |- | ||
− | |08. | + | | 08.18 |
− | || | + | | |હું ટર્મિનલ બંધ કરીશ. |
|- | |- | ||
− | | 08. | + | | 08.21 |
− | | | + | |હું ડેમો આલેખ અને ડેમો વિન્ડો બંધ કરીશ. |
|- | |- | ||
Line 462: | Line 487: | ||
| 08.26 | | 08.26 | ||
− | | | | + | | |એ જ રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો |
|- | |- | ||
− | |08. | + | |08.29 |
− | + | ||
− | + | ||
+ | | | ચાલો હવે '''Subplot''' ફંક્શન વિષે ચર્ચા કરીએ | ||
|- | |- | ||
| 08.33 | | 08.33 | ||
− | || | + | || '''subplot()''' ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોના મેટ્રીક્સમાં વિભાગે છે |
|- | |- | ||
− | | 08. | + | | 08.37 |
− | | | | + | | | આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાયલેબમાં '''2D આલેખ''' પ્લોટ કરવા માટેનો ડેમો વપરાશમાં લેશું |
|- | |- | ||
Line 486: | Line 510: | ||
| 08.43 | | 08.43 | ||
− | | | | + | | |ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં '''plot 2d''' ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ |
| | | | ||
+ | |- | ||
+ | | 08.58 | ||
+ | | |હું આ વિન્ડો બંધ કરીશ | ||
|- | |- | ||
+ | | 09.00 | ||
+ | | '''subplot''' આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં '''2 બાય 2''' મેટ્રીક્સમાં વિભાગે છે જેને '''subplot''' આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે. | ||
− | | | + | |- |
− | | | | + | | 09.10 |
+ | |||
+ | | |ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં પ્લોટ બનાવવામાં આવશે. | ||
|- | |- | ||
− | | 09. | + | | 09.15 |
− | | | + | ||હું આ આદેશોનાં સમૂહને સાયલેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ |
|- | |- | ||
− | | 09. | + | |09.24 |
− | | | | + | | | સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો |
|- | |- | ||
− | | 09. | + | | 09.28 |
− | || | + | | | મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાય છે |
|- | |- | ||
− | |09. | + | | 09.32 |
− | | | + | | ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, '''File menu''' પર જાઓ '''export to''' પસંદ કરો |
|- | |- | ||
− | | 09. | + | | 09.39 |
− | + | ||
− | + | ||
+ | | | તમારા પ્લોટને યોગ્ય શીર્ષક આપો, | ||
|- | |- | ||
− | | 09. | + | | 09.50 |
− | | | + | |ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો, |
|- | |- | ||
− | | 09. | + | | 09.54 |
+ | |||
+ | |તમારી ઈમેજ ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે માટે ફાઈલ ફોરમેટ પસંદ કરો. | ||
− | |||
|- | |- | ||
Line 542: | Line 573: | ||
| 10.59 | | 10.59 | ||
− | | | | + | | | હું '''JPEG''' ફોરમેટ પસંદ કરીશ અને '''Save''' પર ક્લિક કરીશ |
− | + | ||
|- | |- | ||
| 10.05 | | 10.05 | ||
− | | | + | | ઈમેજ ખોલવા માટે ડીરેક્ટરીને બ્રાઉઝ કરો અને તપાસ કરો કે તે સંગ્રહિત થઇ છે કે નહિ. |
|- | |- | ||
− | | 10. | + | | 10.11 |
− | | | | + | | | સાયલેબમાં '''Plotting''' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે |
|- | |- | ||
− | |10. | + | |10.15 |
− | || | + | || સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોશું. |
|- | |- | ||
Line 566: | Line 596: | ||
|10.20 | |10.20 | ||
− | | | | + | | | સાયલેબ લીંક જોતા રહો |
|- | |- | ||
− | |10. | + | |10.22 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
Line 578: | Line 608: | ||
|10.29 | |10.29 | ||
− | | | | + | | | આ પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | |10. | + | |10.32 |
− | | | | + | | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 09:41, 29 March 2017
Time | Narration | |
00.00 | સાયલેબમાં Plotting 2D graphs પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. | |
00.04 | એ માની કે સાયલેબ તમારા કોમ્પ્યુટર પર સંસ્થાપિત છે, આપણે સાયલેબમાં પ્લોટની ચર્ચા કરીશું. | |
00.10 | સાયલેબ વિવિધ પ્રકારના 2ડી અને 3ડી પ્લોટ બનાવવા અને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટેના ઘણા માર્ગો પૂરા પાડે છે. | |
00.15 | કેટલાક સામાન્ય ચાર્ટો જે સાયલેબ બનાવી શકે છે તે છે : X-Y પ્લોટ, કોન્તોર પ્લોટ, 3ડી પ્લોટ, હિસ્તોગ્રામ, બાર ચાર્ટ વગેરે ... | |
00.24 | સાયલેબ કન્સોલ વિન્ડો ખોલો | |
00.28 | આદેશો કટ અને પેસ્ટ કરવા માટે હું Plotting.sce ફાઈલ વાપરીશ | |
00.34 | પ્લોટ બનાવવા માટે, આપણને પોઈન્ટના સમૂહની જરૂર છે. ચાલો સમાન અંતર પોઈન્ટની શ્રેણી બનાવીએ | |
00.39 | આ linspace આદેશ દ્વારા થાય છે જે સમ્રેખીય સમાન અંતરનો વેક્ટર બનાવે છે. | |
00.45 | ઉદાહરણ તરીકે | |
00.48 | x એ 5 પોઈન્ટ સાથે 1 થી 10 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે | |
00.57 | એજ રીતે y એ 5 પોઈન્ટ સાથે 1 થી 20 વચ્ચે સમ્રેખીય સમાન અંતરનો એક રો વેક્ટર છે | |
01.08 | linspace આદેશ પર વધુ માહિતી હેલ્પ ડોક્યુંમેન્ટેશનમાંથી મેળવી શકાય છે. | |
01.14 | આપણે હવે plot ફંક્શન વાપરીને x અને y આર્ગ્યુંમેંટ સાથે એક આલેખ પ્લોટ કરીશું. | |
01.19 | આ મેટલેબમાં ઉપયોગમાં આવતા ફન્કશન સમાન છે. Plot x,y | |
01.23 | x વર્સીસ y નો એક આલેખ બનાવે છે જેવું કે તમે જોઈ શકો છો | |
01.31 | નોંધ લો કે ગ્રાફિક વિન્ડો '0' તરીકે લેબલ કરાયેલ છે, | |
01.36 | આપણે બીજી એક ગ્રફિક વિન્ડો xset ફંક્શનવાપરીને ખોલીશું | |
01.41 | હું આ બંધ કરીશ, | |
01.43 | .xset ફંક્શન કટ કરો સાયલેબમાં પેસ્ટ કરો, enter દબાવો. | |
01.50 | તમને જોશો ગ્રફિક વિન્ડો નંબર 1. | |
01.54 | નોંધ લો કે બે આર્ગ્યુંમેંટ આ ફંક્શનમાં પાસ કરવામાં આવ્યા છે જેના નામ છે window અને 1.
| |
02.03 | આગળનો આલેખ આ વિન્ડો પર પ્લોટ કરવામાં આવશે | |
02.06 | સાયલેબ માટે plot 2d એ 2d આલેખો બનાવવા માટેનું નેટીવ ફંક્શન છે | |
02.14 | જેવું કે તમે જુઓ છો plot2d આદેશ x વર્સીસ y નો આલેખ બનાવે છે | |
02.26 | નોંધ લો કે અહીં style કહેવાતું ત્રીજુ આર્ગ્યુંમેંટ છે | |
02.31 | style આર્ગ્યુંમેંટ વૈકલ્પિક છે. તે પ્લોટનાં દેખાવને કસ્ત્માઇઝ કરવા માટે વપરાય છે | |
02.36 | style નાં પોસીટીવ વેલ્યુઓ માટે વળાંક એ જુદા જુદા રંગો સાથે સમતલ છે જેમ કે અમારા કિસ્સામાં 3 લીલા માટે | |
02.44 | style ની મૂળભૂત વેલ્યુ 1 છે | |
02.46 | નીગેટીવ વેલ્યુઓ સાથે આલેખ પ્લોટ કરવાનો પ્રયાસ કરો અને દેખાવમાં ફેરફાર જુઓ | |
02.51 | સાથેજ આપણે x અને y અક્ષ માટે ચોથી આર્ગ્યુંમેંટ પસાર કરીને શરૂઆત પોઈન્ટ અને અંત પોઈન્ટ સુયોજિત કરી શકીએ છીએ. | |
02.57 | જેવું કે તમે જુઓ છો,rect
| |
03.07 | આપણી પાસે 1 થી 10 શરુ થતી x અક્ષ અને 1 થી 20 ની y અક્ષ છે | |
03.14 | આદેશમાં આર્ગ્યુંમેંટનો અનુક્રમ આ પ્રમાણે છે xmin,ymin,xmax અને ymax | |
03.24 | ચાલો હવે Title,Axis અને Legends વિષે શીખીએ | |
03.28 | અક્ષને લેબલો અને પ્લોટને ટાઈટલ કન્ફીગર કરવા માટે આપણે title, x label અને ylabel આદેશ વાપરી શકીએ છીએ. | |
03.38 | હું આ આદેશોને કટ કરીને કન્સોલમાં પેસ્ટ કરીશ. enter દબાવો. | |
03.45 | તમે જોશો કે આલેખ x અક્ષ પર x લેબલ, y અક્ષ પર y અને ધરાવે છે અને આલેખનું શીર્ષક my title છે. | |
03.58 | તમે પ્લોટનું શીર્ષક અને અક્ષને 3 શિવાય ફક્ત એક આદેશમાં કોન્ફીગર કરવા ઈચ્છીતા હોવ આ માટે આપણે xtitle આદેશ, | |
04.04 | તમામ 3 આર્ગ્યુંમેંટ સાથે વાપરીશું. | |
04.11 | હું આ આદેશ કટ કરીને સાયલેબ માં પેસ્ટ કરીશ, enter | |
04.18 | હવે તમે જુઓ છો કે x અક્ષનું લેબલ X axis, Y axis અને શીર્ષક My title છે. | |
04.26 | clf() ફંક્શન જે હું હમણાં ટાઈપ કરી રહ્યી છું તે ગ્રાફિક વિન્ડોને સાફ કરશે જેમ કે તમે જુઓ છો. | |
04.36 | તે ત્યારે ઉપયોગી છે જયારે સમાન ગ્રાફિક વિન્ડો પર જુદા આલેખ પ્લોટ કરવામાં આવે છે. | |
04.41 | હું આ વિન્ડો બંધ કરીશ | |
04.44 | કેટલીક વાર આપણને સમાન પ્લોટમાં બે ડેટાના સમૂહની સરખામણીની જરૂર પડે છે, જે, x data નો એક સમૂહ અને y data નો બે સમૂહ છે. | |
04.51 | ચાલો આ માટેનું ઉદાહરણ જોઈએ, હું નીચે સ્ક્રોલ કરીશ | |
04.56 | આપણે linspace આદેશ વાપરીને x axis પોઈન્ટ row vector x માં વ્યાખ્યાયિત કરીશું | |
05.03 | ચાલો ફંક્શન વ્યાખ્યાયીત કરીએ | |
05.05 | y1 = x^2 | |
05.07 | plot x વર્સીસ y1 | |
05.10 | બીજું એક ફંક્શન વ્યાખ્યાયીત કરો y2 = 2*x^2 | |
05.15 | plot x વર્સીસ y2
| |
05.17 | આપણે આલેખને લેબલ અને શીર્ષક પણ આપીશું | |
05.22 | કર્વનાં દેખાવને બદલવા માટે, પ્લોટ ફંક્શનમાં વધારાનું "o-" અને "+-" આદેશો પાસ કર્યા છે | |
05.33 | " આ આર્ગ્યુંમેંટ plot2d ફંક્શનનો ભાગ નથી | |
05.37 | તે ફક્ત plot ફંક્શન સાથે જ વાપરી શકાય છે | |
05.41 | હું આ આદેશોને કોપી કરીશ અને સાયલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ.
| |
05.49 | તમે આલેખ જુઓ છો | |
05.51 | કયો કર્વ ક્યાં ફંક્શન સાથે સંબંધ ધરાવે છે તે જાણવું શું વધારે મદદગર નહિ રહે ? | |
05.56 | આ legend આદેશ દ્વારા મેળવી શકાય છે જેવું કે તમે જુઓ છો | |
06.08 | "o-" કર્વ ફંક્શન y1=x^2 ફંક્શન રજુ કરે છે અને "+-" કર્વ ફંક્શન y2=2*x^2 રજુ કરે છે. | |
06.19 | હું આ ગ્રાફિક વિન્ડોને બંધ કરીશ | |
06.22 | હું હવે plot2d demos અને subplot ફંક્શન વિષે ચર્ચા કરીશ | |
06.28 | સાયલેબ તેના તમામ મુખ્ય ફંકશનો માટે ડેમો પ્રદાન કરે છે, | |
06.31 | plot2d નો ડેમો ડેમોનસ્ટરેશન ટેબ દ્વારા જોઈ શકાય છે.
| |
06.39 | Graphics પર ક્લિક કરો, 2d_3d plots પર ક્લિક કરો અને આપાયેલ વિવિધમાંથી એક ડેમો પસંદ કરો. | |
06.51 | હું plot2d પર ક્લિક કરીશ. | |
06.54 | તમે એક ડેમો આલેખ જોશો | |
06.55 | અહીં view code બટન પર ક્લિક કરીને આ આલેખ માટે કોડ પણ જોઈ શકાય છે. | |
07.02 | આ લીંક Mac OS માં ખુલતું નથી પણ વિન્ડોવ્ઝ અને લીનક્સમાં કાર્ય કરે છે | |
07.07 | તેમ છતાં મેકમાં કોડ ડીરેક્ટરી મારફતે જોઈ શકાય છે | |
07.12 | ચાલો ટર્મિનલ પર જઈએ. | |
07.15 | અત્યારે બતાવ્યા પ્રમાણે હું scilab 5.2 ની demos ડીરેક્ટરીમાં છું | |
07.21 | આ ડીરેક્ટરીનો સંપૂર્ણ પાથ અહીં દર્શાવાયો છે. | |
07.27 | ઉપલબ્ધ ડેમોની યાદી જોવા માટે આપણે ls ટાઈપ કરીશું જેવું કે તમે અહીં જુઓ છો | |
07.36 | ત્યારબાદ આપણે 2d_3d_plots ડીરેક્ટરી પસંદ કરીશું અને enter દબાવીશું, | |
07.46 | sce' ફાઈલમાં ઉપલબ્ધ વિવિધ ડેમો કોડ જોવા માટે ફરીથી ls ટાઈપ કરો.
| |
07.55 | આપણે ડેમો માટે કોડ જોઈશું જે આપણે પહેલા જોયું હતું. | |
08.00 | ટાઈપ કરો, more plot2d.dem.sce અને enter દબાવો | |
08.11 | plot2d ફંક્શનનાં ડેમો આલેખ માટેનો કોડ તમે અહીં જોશો | |
08.18 | હું ટર્મિનલ બંધ કરીશ. | |
08.21 | હું ડેમો આલેખ અને ડેમો વિન્ડો બંધ કરીશ. | |
08.26 | એ જ રીતે તમે બીજા ડેમો દરમ્યાન જઈ શકો છો અને સાયલેબનું અન્વેષણ કરી શકો છો | |
08.29 | ચાલો હવે Subplot ફંક્શન વિષે ચર્ચા કરીએ | |
08.33 | subplot() ફંક્શન ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોના મેટ્રીક્સમાં વિભાગે છે | |
08.37 | આ ફંક્શનને સમજાવવા માટે આપણે સાયલેબમાં 2D આલેખ પ્લોટ કરવા માટેનો ડેમો વપરાશમાં લેશું | |
08.43 | ઉદાહરણ તરીકે, તમારા કન્સોલમાં plot 2d ટાઈપ કરો અને આ ફંક્શન માટે ડેમો પ્લોટ જુઓ | |
08.58 | હું આ વિન્ડો બંધ કરીશ | |
09.00 | subplot આદેશ ગ્રાફિક વિન્ડોને સબ-વિન્ડોનાં 2 બાય 2 મેટ્રીક્સમાં વિભાગે છે જેને subplot આદેશમાં પ્રથમ બે આર્ગ્યુંમેંટ દ્વારા રજુ કરાવાય છે. | |
09.10 | ત્રીજી આર્ગ્યુમેન્ટ વર્તમાન વિન્ડો સૂચવે છે જેમાં પ્લોટ બનાવવામાં આવશે. | |
09.15 | હું આ આદેશોનાં સમૂહને સાયલેબ કન્સોલમાં કોપી કરી એક્ઝેક્યુટ કરીશ | |
09.24 | સિંગલ પ્લોટ વિન્ડોમાં તમે 4 પ્લોટો જોઈ શકો છો | |
09.28 | મેળવેલ પ્લોટ તમારા કમ્પ્યુટર પર એક ઈમેજ તરીકે સંગ્રહિત કરી શકાય છે | |
09.32 | ગ્રાફિક વિન્ડો પર ક્લિક કરો, File menu પર જાઓ export to પસંદ કરો | |
09.39 | તમારા પ્લોટને યોગ્ય શીર્ષક આપો, | |
09.50 | ફાઈલને સંગ્રહિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો, | |
09.54 | તમારી ઈમેજ ક્યાં ફોરમેટમાં જોવા ઈચ્છો છો તે માટે ફાઈલ ફોરમેટ પસંદ કરો.
| |
10.59 | હું JPEG ફોરમેટ પસંદ કરીશ અને Save પર ક્લિક કરીશ | |
10.05 | ઈમેજ ખોલવા માટે ડીરેક્ટરીને બ્રાઉઝ કરો અને તપાસ કરો કે તે સંગ્રહિત થઇ છે કે નહિ. | |
10.11 | સાયલેબમાં Plotting પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે | |
10.15 | સાયલેબમાં બીજા ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોશું. | |
10.20 | સાયલેબ લીંક જોતા રહો | |
10.22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઈસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |
10.29 | આ પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. | |
10.32 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |