Difference between revisions of "Scilab/C2/Iteration/Gujarati"
From Script | Spoken-Tutorial
(6 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
− | |||
|- | |- | ||
− | |00 | + | |00:02 |
| | સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | | | સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
Line 12: | Line 11: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:07 |
| | હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું. | | | હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું. | ||
Line 18: | Line 17: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:11 |
| | પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ. | | | પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ. | ||
Line 24: | Line 23: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:17 |
| | હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ. | | | હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ. | ||
+ | |||
|- | |- | ||
− | |00 | + | |00:22 |
|| મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું. | || મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું. | ||
+ | |||
|- | |- | ||
− | | 00 | + | | 00:29 |
|| ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5 | || ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5 | ||
Line 40: | Line 41: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:38 |
| |તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે. | | |તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે. | ||
Line 46: | Line 47: | ||
|- | |- | ||
− | |00 | + | |00:42 |
| | આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે | | | આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે | ||
Line 52: | Line 53: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:51 |
− | | | આપણે જોઈએ છીએ કે 2 નું | + | | | આપણે જોઈએ છીએ કે 2 નું મધ્ય આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:56 |
| | 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું. | | | 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું. | ||
Line 64: | Line 65: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:01 |
| |જોકે, તે 5 સમાન હોઈ શકે છે. | | |જોકે, તે 5 સમાન હોઈ શકે છે. | ||
Line 70: | Line 71: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:04 |
| |નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે. | | |નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે. | ||
Line 76: | Line 77: | ||
|- | |- | ||
− | |01 | + | |01:09 |
| | આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી. | | | આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી. | ||
Line 82: | Line 83: | ||
|- | |- | ||
− | |01 | + | |01:13 |
− | | | શું તમે સોચી શકો છે કે આ શા માટે થાય છે? | + | | | શું તમે સોચી શકો છે કે આ શા માટે યોગ્ય થાય છે? |
|- | |- | ||
− | | 01 | + | | 01:15 |
|| હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું. | || હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું. | ||
− | |||
|- | |- | ||
− | | 01. | + | | 01:22 |
+ | |||
+ | |for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન disp i for લુપનો અંત. | ||
+ | |||
+ | |- | ||
+ | |||
+ | | 01:28 | ||
| |હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ. | | |હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ. | ||
Line 102: | Line 108: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:34 |
| |આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે. | | |આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે. | ||
Line 108: | Line 114: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:37 |
| |આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે. | | |આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે. | ||
Line 114: | Line 120: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:42 |
− | | | + | | for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:45 |
| |આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે. | | |આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે. | ||
Line 126: | Line 132: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:50 |
| | જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે. | | | જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે. | ||
Line 132: | Line 138: | ||
|- | |- | ||
− | |01 | + | |01:56 |
| |ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું. | | |ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું. | ||
Line 138: | Line 144: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:01 |
| |ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ. | | |ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ. | ||
Line 144: | Line 150: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:10 |
| | આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું. | | | આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું. | ||
Line 150: | Line 156: | ||
|- | |- | ||
− | |02 | + | |02:18 |
| નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે. | | નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે. | ||
Line 156: | Line 162: | ||
|- | |- | ||
− | |02 | + | |02:22 |
| | ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે. | | | ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે. | ||
Line 162: | Line 168: | ||
|- | |- | ||
− | |02 | + | |02:27 |
| |જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે. | | |જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે. | ||
Line 168: | Line 174: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:30 |
| |Break કમાંડ લુપને બંધ કરે છે. | | |Break કમાંડ લુપને બંધ કરે છે. | ||
Line 174: | Line 180: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:34 |
|| જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. | || જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:40 |
| | નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે. | | | નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે. | ||
Line 185: | Line 191: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:45 |
| | આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે. | | | આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે. | ||
Line 191: | Line 197: | ||
|- | |- | ||
− | |02 | + | |02:50 |
| | આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false. | | | આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false. | ||
Line 197: | Line 203: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:56 |
| | આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ. | | | આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:06 |
− | || | + | || પરિણામ સ્વરૂપે, i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે, i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:10 |
− | | | | + | | |i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે, કઈ થતું નથી. |
|- | |- | ||
− | | 03 | + | | 03:18 |
− | | | | + | | | continue સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:22 |
− | | | + | | break સ્ટેટમેન્ટ જેમ નહિં પણ, તેમ છતાં, તે લૂપને બંધ કરતું નથી. |
|- | |- | ||
− | | 03 | + | | 03:25 |
− | | | | + | | | પરિમાણ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:32 |
− | | | | + | | | આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે કરવી. |
|- | |- | ||
− | | 03 | + | | 03:38 |
− | | | | + | | |ચાલો help સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ. |
|- | |- | ||
− | | 03 | + | | 03:46 |
− | || | + | || આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:51 |
− | || | + | || આપણે જોઈ શકીએ છીએ કે help, less વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:56 |
− | | | | + | | | તો આ બંધ કર્યા પછી, આપણે ટાઇપ કરીશું, help less |
|- | |- | ||
− | |04 | + | |04:06 |
− | || | + | || આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ. હું આ બંધ કરીશ. |
|- | |- | ||
− | |04 | + | |04:11 |
− | + | ||
− | + | ||
+ | | | સાઈલેબમાં For લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:16 |
− | + | ||
− | + | ||
+ | | | ઉદાહરણ તરીકે, ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:24 |
− | | | | + | | | આ સ્ક્રીપ્ટ v ની દરેક વેલ્યુઝ દર્શાવે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:28 |
− | | | | + | | | હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા. |
|- | |- | ||
− | | 04 | + | | 04:32 |
− | | | | + | | | આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:35 |
− | | | | + | | | નીચેનો કોડ નંબરો વર્ગ દર્શાવે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:44 |
− | | | | + | | | આપણે For લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:48 |
− | | | | + | | | ચાલો હવે while લુપ જોઈએ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:50 |
− | | | | + | | | જયારે બુલિયન એક્ષપ્રેશન true હોય ત્યારે while સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:55 |
− | + | ||
− | + | ||
+ | | | લુપ ની શરૂઆતમાં, જો એક્ષપ્રેશન true હોય, | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:58 |
− | + | ||
− | + | ||
+ | | |while લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:02 |
− | + | ||
− | + | ||
+ | | | જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય, તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:08 |
− | || | + | || હવે ચાલો while લુપ માટે ઉદાહરણ જોઈએ: |
|- | |- | ||
− | |05 | + | |05:15 |
− | | | | + | | | i ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે. |
|- | |- | ||
− | |05 | + | |05:19 |
− | || | + | || while લુપમાં break અને continue સ્ટેટમેન્ટ ફોર લુપ સમાન જ કામ કરે છે, જેવું આપણે break સ્ટેટમેન્ટ સાથે નિદર્શન કર્યું હતું. |
|- | |- | ||
− | |05 | + | |05:33 |
− | + | ||
− | + | ||
+ | | | આપણે જોઈ શકીએ છીએ કે જેવું i 3 સમાન બને છે, પ્રોગ્રામ લુપ બંધ કરે છે, આ માટે break સ્ટેટમેન્ટનો આભાર. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:39 |
− | + | ||
− | + | ||
+ | || તમે while લુપમાં continue લૂપ સ્ટેટમેન્ટ માટે પણ પ્રયત્ન કરી શકો છો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:44 |
− | + | ||
− | + | ||
+ | | | અહીં સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:50 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | | 05 | + | | 05:57 |
− | | | | + | | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [http://spoken-tutorial.org/NMEICT-Intro]. |
|- | |- | ||
− | | 06 | + | | 06:00 |
− | | | | + | | |જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 15:21, 27 June 2014
Time | Narration |
00:02 | સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું. |
00:11 | પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ. |
00:17 | હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ. |
00:22 | મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું. |
00:29 | ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5 |
00:38 | તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે. |
00:42 | આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે |
00:51 | આપણે જોઈએ છીએ કે 2 નું મધ્ય આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે. |
00:56 | 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું. |
01:01 | જોકે, તે 5 સમાન હોઈ શકે છે. |
01:04 | નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે. |
01:09 | આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી. |
01:13 | શું તમે સોચી શકો છે કે આ શા માટે યોગ્ય થાય છે? |
01:15 | હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું.
|
01:22 | for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન disp i for લુપનો અંત. |
01:28 | હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ. |
01:34 | આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે. |
01:37 | આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે. |
01:42 | for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે. |
01:45 | આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે. |
01:50 | જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે. |
01:56 | ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું. |
02:01 | ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ. |
02:10 | આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું. |
02:18 | નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે. |
02:22 | ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે. |
02:27 | જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે. |
02:30 | Break કમાંડ લુપને બંધ કરે છે. |
02:34 | જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. |
02:40 | નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે. |
02:45 | આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે. |
02:50 | આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false. |
02:56 | આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ. |
03:06 | પરિણામ સ્વરૂપે, i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે, i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે. |
03:10 | i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે, કઈ થતું નથી. |
03:18 | continue સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે. |
03:22 | break સ્ટેટમેન્ટ જેમ નહિં પણ, તેમ છતાં, તે લૂપને બંધ કરતું નથી. |
03:25 | પરિમાણ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝીક્યુટ થાય છે. |
03:32 | આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે કરવી. |
03:38 | ચાલો help સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ. |
03:46 | આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે. |
03:51 | આપણે જોઈ શકીએ છીએ કે help, less વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે. |
03:56 | તો આ બંધ કર્યા પછી, આપણે ટાઇપ કરીશું, help less |
04:06 | આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ. હું આ બંધ કરીશ. |
04:11 | સાઈલેબમાં For લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે. |
04:16 | ઉદાહરણ તરીકે, ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ. |
04:24 | આ સ્ક્રીપ્ટ v ની દરેક વેલ્યુઝ દર્શાવે છે. |
04:28 | હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા. |
04:32 | આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ. |
04:35 | નીચેનો કોડ નંબરો વર્ગ દર્શાવે છે. |
04:44 | આપણે For લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે. |
04:48 | ચાલો હવે while લુપ જોઈએ. |
04:50 | જયારે બુલિયન એક્ષપ્રેશન true હોય ત્યારે while સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે. |
04:55 | લુપ ની શરૂઆતમાં, જો એક્ષપ્રેશન true હોય, |
04:58 | while લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે. |
05:02 | જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય, તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે. |
05:08 | હવે ચાલો while લુપ માટે ઉદાહરણ જોઈએ: |
05:15 | i ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે. |
05:19 | while લુપમાં break અને continue સ્ટેટમેન્ટ ફોર લુપ સમાન જ કામ કરે છે, જેવું આપણે break સ્ટેટમેન્ટ સાથે નિદર્શન કર્યું હતું. |
05:33 | આપણે જોઈ શકીએ છીએ કે જેવું i 3 સમાન બને છે, પ્રોગ્રામ લુપ બંધ કરે છે, આ માટે break સ્ટેટમેન્ટનો આભાર. |
05:39 | તમે while લુપમાં continue લૂપ સ્ટેટમેન્ટ માટે પણ પ્રયત્ન કરી શકો છો. |
05:44 | અહીં સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
05:50 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
05:57 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [1]. |
06:00 | જોડાવા બદ્દલ આભાર. |