Difference between revisions of "Scilab/C2/Conditional-Branching/Gujarati"
From Script | Spoken-Tutorial
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
| | સાઈલેબમાં કન્ડીશનલ બ્રન્ચિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | | | સાઈલેબમાં કન્ડીશનલ બ્રન્ચિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:05 |
| આ ટ્યુટોરીયલ પ્રેક્ટિસ કરવા માટે તમારા કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલો. | | આ ટ્યુટોરીયલ પ્રેક્ટિસ કરવા માટે તમારા કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલો. | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
− | |00 | + | |00:10 |
| | આપણે સાઈલેબમાં બે પ્રકારના કન્ડીશનલ કન્સટ્રક વિષે ચર્ચા કરીશું, જે "if-then-else" કન્સટ્રક અને "select-case conditional" કન્સટ્રક છે. | | | આપણે સાઈલેબમાં બે પ્રકારના કન્ડીશનલ કન્સટ્રક વિષે ચર્ચા કરીશું, જે "if-then-else" કન્સટ્રક અને "select-case conditional" કન્સટ્રક છે. | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:19 |
| | if સ્ટેટમેન્ટ આપેલ શરત સંતુષ્ટ હોય તો સ્ટેટમેન્ટના જૂથને એક્ઝીક્યુટ કરવા માટેની પરવાનગી આપે છે. | | | if સ્ટેટમેન્ટ આપેલ શરત સંતુષ્ટ હોય તો સ્ટેટમેન્ટના જૂથને એક્ઝીક્યુટ કરવા માટેની પરવાનગી આપે છે. | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
| | ચાલો હું એક ઉદાહરણ આપું: | | | ચાલો હું એક ઉદાહરણ આપું: | ||
Line 35: | Line 35: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:27 |
− | | |n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 | + | | |n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 . |
|- | |- | ||
− | |00 | + | |00:37 |
| | અહીં 'ઇસ ઇકવલ ટુ' અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે 42 ને n વેરિયેબલમાં અસાઇન કરે છે અને, 'ઇકવલ ટુ ઇકવલ ટુ' એ ઇક્વાલીટી ઓપરેટર છે | | | અહીં 'ઇસ ઇકવલ ટુ' અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે 42 ને n વેરિયેબલમાં અસાઇન કરે છે અને, 'ઇકવલ ટુ ઇકવલ ટુ' એ ઇક્વાલીટી ઓપરેટર છે | ||
Line 47: | Line 47: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:47 |
| |જે જમણી બાજુના અને ડાબી બાજુના ઓપરેન્ડ વચ્ચે સમાનતા માટે ચકાસે છે. | | |જે જમણી બાજુના અને ડાબી બાજુના ઓપરેન્ડ વચ્ચે સમાનતા માટે ચકાસે છે. | ||
Line 53: | Line 53: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:51 |
| આ કિસ્સામાં n અને 42 અને તે Boolean માં પરિણામ આપશે. | | આ કિસ્સામાં n અને 42 અને તે Boolean માં પરિણામ આપશે. | ||
Line 59: | Line 59: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:57 |
| | અહીં પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ વૈકલ્પિક છે, ''then'' કીવર્ડ પણ વૈકલ્પિક છે. | | | અહીં પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ વૈકલ્પિક છે, ''then'' કીવર્ડ પણ વૈકલ્પિક છે. | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:04 |
||તે અલ્પવિરામ અથવા કેરેજ રીટર્ન દ્વારા બદલી શકાય છે. | ||તે અલ્પવિરામ અથવા કેરેજ રીટર્ન દ્વારા બદલી શકાય છે. | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:09 |
|| end કીવર્ડ if કન્સટ્રકનો અંત કરે છે. | || end કીવર્ડ if કન્સટ્રકનો અંત કરે છે. | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:12 |
|| સ્ક્રિપ્ટ એકઝીક્યુશન પર, આપણે આઉટપુટ નીચે પ્રમાણે જોશું. | || સ્ક્રિપ્ટ એકઝીક્યુશન પર, આપણે આઉટપુટ નીચે પ્રમાણે જોશું. | ||
Line 83: | Line 83: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:20 |
| | અત્યાર સુધી આપણે જોયું કે જો કન્ડીશન સાચી હોય તો સ્ટેટમેન્ટનો સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. | | | અત્યાર સુધી આપણે જોયું કે જો કન્ડીશન સાચી હોય તો સ્ટેટમેન્ટનો સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. | ||
Line 89: | Line 89: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:27 |
|| હવે આપણે જોશું કે કન્ડીશન ખોટી હોય અથવા આપણે કેટલીક અન્ય કન્ડીશન સાચી થઇ છે કે નહી તે તપાસવા ઇચ્છતા હોય તો સ્ટેટમેન્ટોનો અન્ય સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. | || હવે આપણે જોશું કે કન્ડીશન ખોટી હોય અથવા આપણે કેટલીક અન્ય કન્ડીશન સાચી થઇ છે કે નહી તે તપાસવા ઇચ્છતા હોય તો સ્ટેટમેન્ટોનો અન્ય સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. | ||
Line 95: | Line 95: | ||
|- | |- | ||
− | |01 | + | |01:36 |
− | | | આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ. | + | | | આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:42 |
− | || | + | || આ ઉદાહરણમાં, 54 એ n વેરિયેબલને અસાઇન થયેલ છે અને બતાવ્યા પ્રમાણે બંને માટે ચેક કરે છે, 'if' કન્ડીશનનો ઉપયોગ કરી સાચી કન્ડીશન અને 'else' કન્ડીશનનો ઉપયોગ કરી ખોટી કન્ડીશન. |
|- | |- | ||
− | | 01 | + | | 01:56 |
− | | | | + | | | હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:03 |
− | | | | + | | | આઉટપુટ જુઓ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:05 |
− | | | | + | | |તમે નોટિસ કર્યું હશે, ઉપર બતાવ્યા પ્રમાણે ઉદાહરણો બહુવિધ રેખાઓ પર હોય છે. |
|- | |- | ||
− | |02 | + | |02:10 |
− | || | + | ||તેઓ યોગ્ય અર્ધવિરામ અને અલ્પવિરામ સાથે એક લીટી માં પણ લખી શકાય છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:19 |
− | | | | + | | | હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:27 |
− | || | + | || select સ્ટેટમેન્ટ સ્પષ્ટ અને સરળ રીતે વિવિધ શાખાઓ ભેગી કરવા માટેની પરવાનગી આપે છે. |
|- | |- | ||
− | |02 | + | |02:32 |
− | || | + | || વેરિયેબલની વેલ્યુ પર આધાર રાખીને, તે case કીવર્ડ અનુલક્ષીને આવેલ સ્ટેટમેન્ટ કરવા માટે પરવાનગી આપે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:38 |
− | | | | + | | | ત્યાં જરૂરી હોય તેટલી શાખાઓ હોય શકે છે. |
|- | |- | ||
− | |02 | + | |02:41 |
− | | | + | | ચાલો ઉદાહરણ સાથે પ્રયાસ કરીએ. |
|- | |- | ||
− | |02 | + | |02:45 |
− | + | ||
− | + | ||
+ | | આપણે 100 ને વેરિયેબલ 'n' માં અસાઇન કરીશું અને 42, 54 કેસ અને else દ્વારા રજુ થયેલ default કેસ તપાસ કરીશું. કટ અને પેસ્ટ કરો, એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:07 |
− | | | | + | | | અહીં આપણે આઉટપુટ જોઈશું. |
|- | |- | ||
− | | 03 | + | | 03:09 |
− | || | + | || અહીં સાઈલેબની મદદથી કન્ડીશનલ બ્રાન્ચિંગ પરનું સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:15 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે if - elseif - else સ્ટેટમેન્ટ અને select સ્ટેટમેન્ટ શીખ્યા. |
|- | |- | ||
− | | 03 | + | | 03:21 |
− | | | | + | | | સાઈલેબમાં ઘણા અન્ય ફ્નક્શ્ન્સ છે જે આપણે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોશું. |
|- | |- | ||
− | |03 | + | |03:25 |
− | || | + | || સાઈલેબ લિંક્સ જોતા રહો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:27 |
− | || | + | || સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | | 03 | + | | 03:35 |
− | | | | + | | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]. |
|- | |- | ||
− | | 03 | + | | 03:38 |
− | | | | + | | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 15:12, 26 June 2014
Time | Narration |
00:01 | સાઈલેબમાં કન્ડીશનલ બ્રન્ચિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ પ્રેક્ટિસ કરવા માટે તમારા કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલો. |
00:10 | આપણે સાઈલેબમાં બે પ્રકારના કન્ડીશનલ કન્સટ્રક વિષે ચર્ચા કરીશું, જે "if-then-else" કન્સટ્રક અને "select-case conditional" કન્સટ્રક છે. |
00:19 | if સ્ટેટમેન્ટ આપેલ શરત સંતુષ્ટ હોય તો સ્ટેટમેન્ટના જૂથને એક્ઝીક્યુટ કરવા માટેની પરવાનગી આપે છે. |
00:25 | ચાલો હું એક ઉદાહરણ આપું: |
00:27 | n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 . |
00:37 | અહીં 'ઇસ ઇકવલ ટુ' અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે 42 ને n વેરિયેબલમાં અસાઇન કરે છે અને, 'ઇકવલ ટુ ઇકવલ ટુ' એ ઇક્વાલીટી ઓપરેટર છે |
00:47 | જે જમણી બાજુના અને ડાબી બાજુના ઓપરેન્ડ વચ્ચે સમાનતા માટે ચકાસે છે. |
00:51 | આ કિસ્સામાં n અને 42 અને તે Boolean માં પરિણામ આપશે. |
00:57 | અહીં પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ વૈકલ્પિક છે, then કીવર્ડ પણ વૈકલ્પિક છે. |
01:04 | તે અલ્પવિરામ અથવા કેરેજ રીટર્ન દ્વારા બદલી શકાય છે. |
01:09 | end કીવર્ડ if કન્સટ્રકનો અંત કરે છે. |
01:12 | સ્ક્રિપ્ટ એકઝીક્યુશન પર, આપણે આઉટપુટ નીચે પ્રમાણે જોશું. |
01:20 | અત્યાર સુધી આપણે જોયું કે જો કન્ડીશન સાચી હોય તો સ્ટેટમેન્ટનો સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. |
01:27 | હવે આપણે જોશું કે કન્ડીશન ખોટી હોય અથવા આપણે કેટલીક અન્ય કન્ડીશન સાચી થઇ છે કે નહી તે તપાસવા ઇચ્છતા હોય તો સ્ટેટમેન્ટોનો અન્ય સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. |
01:36 | આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ. |
01:42 | આ ઉદાહરણમાં, 54 એ n વેરિયેબલને અસાઇન થયેલ છે અને બતાવ્યા પ્રમાણે બંને માટે ચેક કરે છે, 'if' કન્ડીશનનો ઉપયોગ કરી સાચી કન્ડીશન અને 'else' કન્ડીશનનો ઉપયોગ કરી ખોટી કન્ડીશન. |
01:56 | હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ. |
02:03 | આઉટપુટ જુઓ. |
02:05 | તમે નોટિસ કર્યું હશે, ઉપર બતાવ્યા પ્રમાણે ઉદાહરણો બહુવિધ રેખાઓ પર હોય છે. |
02:10 | તેઓ યોગ્ય અર્ધવિરામ અને અલ્પવિરામ સાથે એક લીટી માં પણ લખી શકાય છે. |
02:19 | હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ. |
02:27 | select સ્ટેટમેન્ટ સ્પષ્ટ અને સરળ રીતે વિવિધ શાખાઓ ભેગી કરવા માટેની પરવાનગી આપે છે. |
02:32 | વેરિયેબલની વેલ્યુ પર આધાર રાખીને, તે case કીવર્ડ અનુલક્ષીને આવેલ સ્ટેટમેન્ટ કરવા માટે પરવાનગી આપે છે. |
02:38 | ત્યાં જરૂરી હોય તેટલી શાખાઓ હોય શકે છે. |
02:41 | ચાલો ઉદાહરણ સાથે પ્રયાસ કરીએ. |
02:45 | આપણે 100 ને વેરિયેબલ 'n' માં અસાઇન કરીશું અને 42, 54 કેસ અને else દ્વારા રજુ થયેલ default કેસ તપાસ કરીશું. કટ અને પેસ્ટ કરો, એન્ટર ડબાઓ. |
03:07 | અહીં આપણે આઉટપુટ જોઈશું. |
03:09 | અહીં સાઈલેબની મદદથી કન્ડીશનલ બ્રાન્ચિંગ પરનું સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
03:15 | આ ટ્યુટોરીયલમાં આપણે if - elseif - else સ્ટેટમેન્ટ અને select સ્ટેટમેન્ટ શીખ્યા. |
03:21 | સાઈલેબમાં ઘણા અન્ય ફ્નક્શ્ન્સ છે જે આપણે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોશું. |
03:25 | સાઈલેબ લિંક્સ જોતા રહો. |
03:27 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
03:35 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro. |
03:38 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |