Difference between revisions of "Scilab/C2/Conditional-Branching/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00.01 | | Welcome to the spoken tutorial on Conditional Branching in Scilab. |- | 00.05 | To practice this tutorial open t…')
 
 
(4 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
 
|-
 
|-
  
| 00.01
+
| 00:01
  
| | Welcome to the spoken tutorial on Conditional Branching in Scilab.
+
| | સાઈલેબમાં કન્ડીશનલ બ્રન્ચિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
  
| 00.05
+
| 00:05
  
| To practice this tutorial open the scilab console window on your computer
+
| આ ટ્યુટોરીયલ પ્રેક્ટિસ કરવા માટે તમારા કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
  
|00.10
+
|00:10
  
| | We will discuss two types of Conditional constructs in Scilab that is the "if-then-else" construct and the "select-case conditional" construct.
+
| | આપણે સાઈલેબમાં બે પ્રકારના કન્ડીશનલ કન્સટ્રક વિષે ચર્ચા કરીશું, જે "if-then-else" કન્સટ્રક અને "select-case conditional" કન્સટ્રક છે.
  
 
|-
 
|-
  
| 00.19
+
| 00:19
  
| | The if statement allows us to execute a group of statements if a given condition is satisfied.
+
| | if સ્ટેટમેન્ટ આપેલ શરત સંતુષ્ટ હોય તો સ્ટેટમેન્ટના જૂથને એક્ઝીક્યુટ કરવા માટેની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
  
| 00.25
+
| 00:25
  
| | Let me give you an example:
+
| | ચાલો હું એક ઉદાહરણ આપું:
  
 
|-
 
|-
  
| 00.27
+
| 00:27
  
| |n is equal 42 if n is equal to equal to 42 then disp the number is 42 end of if construct.
+
| |n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 .
  
 
|-
 
|-
  
|00.37
+
|00:37
  
| | Here 'is equal to' is the assignment operator, which assigns 42 to the variable n, and 'is equal to is equal to' is the equality operator,
+
| | અહીં 'ઇસ ઇકવલ ટુ' અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે 42 ને n વેરિયેબલમાં અસાઇન કરે છે  અને, 'ઇકવલ ટુ ઇકવલ ટુ' એ ઇક્વાલીટી ઓપરેટર છે
  
 
|-
 
|-
  
| 00.47
+
| 00:47
  
| |which checks for the equality between the right hand and the left hand side operands.
+
| |જે જમણી બાજુના અને ડાબી બાજુના ઓપરેન્ડ વચ્ચે સમાનતા માટે ચકાસે છે.
  
 
|-
 
|-
  
| 00.51
+
| 00:51
  
| In this case n and 42 and gives the result in Boolean.
+
| આ કિસ્સામાં n અને 42 અને તે Boolean માં પરિણામ આપશે.
  
 
|-
 
|-
  
| 00.57
+
| 00:57
  
| | Here the comma after the first line is optional, Also the ''then'' keyword is optional.
+
| | અહીં પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ વૈકલ્પિક છે, ''then'' કીવર્ડ પણ વૈકલ્પિક છે.
  
 
|-
 
|-
  
| 01.04
+
| 01:04
  
|| It can be replaced by a comma or a carriage return.
+
||તે અલ્પવિરામ અથવા કેરેજ રીટર્ન દ્વારા બદલી શકાય છે.
  
 
|-
 
|-
  
| 01.09
+
| 01:09
  
|| The end keyword ends the "if" construct.
+
|| end કીવર્ડ if કન્સટ્રકનો અંત કરે છે.
  
 
|-
 
|-
  
| 01.12
+
| 01:12
  
|| On executing the script, we see the output as follows.
+
|| સ્ક્રિપ્ટ એકઝીક્યુશન પર, આપણે આઉટપુટ નીચે પ્રમાણે જોશું.
  
 
|-
 
|-
  
| 01.20
+
| 01:20
  
| | So far we have seen how to execute a set of statements if a condition is true.
+
| | અત્યાર સુધી આપણે જોયું કે જો કન્ડીશન સાચી હોય તો સ્ટેટમેન્ટનો સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
  
 
|-
 
|-
  
| 01.27
+
| 01:27
  
|| Now we will see how to execute another set of statements if that condition is false or we may wish to check if some other condition is satisfied.
+
|| હવે આપણે જોશું કે કન્ડીશન ખોટી હોય અથવા આપણે કેટલીક અન્ય કન્ડીશન સાચી થઇ છે કે નહી તે તપાસવા ઇચ્છતા હોય તો સ્ટેટમેન્ટોનો  અન્ય સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
  
 
|-
 
|-
  
|01.36
+
|01:36
  
| | We can do this by using 'else' or 'elseif' keyword respectively. Here is how we do it
+
| | આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
  
| 01.42
+
| 01:42
  
|| In this example, 54 is assigned to a variable n and checked for both true condition using 'if' and false condition using 'else' as described:
+
|| આ ઉદાહરણમાં, 54 n વેરિયેબલને અસાઇન થયેલ છે અને બતાવ્યા પ્રમાણે બંને માટે ચેક કરે છે, 'if' કન્ડીશનનો ઉપયોગ કરી સાચી કન્ડીશન અને 'else' કન્ડીશનનો ઉપયોગ કરી ખોટી કન્ડીશન.
  
 
|-
 
|-
  
| 01.56
+
| 01:56
  
| | I will cut this paste in the scilab console hit enter
+
| | હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
  
| 02.03
+
| 02:03
  
| | You see the output.
+
| | આઉટપુટ જુઓ.
  
 
|-
 
|-
  
| 02.05
+
| 02:05
  
| | If you notice, the examples shown above are on multiple lines.
+
| |તમે નોટિસ કર્યું હશે, ઉપર બતાવ્યા પ્રમાણે ઉદાહરણો બહુવિધ રેખાઓ પર હોય છે.
  
 
|-
 
|-
  
|02.10
+
|02:10
  
|| They can also be written in a single line with proper semicolons and commas.
+
||તેઓ યોગ્ય અર્ધવિરામ અને અલ્પવિરામ સાથે એક લીટી માં પણ લખી શકાય છે.
  
 
|-
 
|-
  
| 02.19
+
| 02:19
  
| | I will cut this and paste in the scilab to execute. hit enter
+
| | હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.  
  
 
|-
 
|-
  
| 02.27
+
| 02:27
  
|| The select statement allows to combine several branches in a clear and simple way.
+
|| select સ્ટેટમેન્ટ સ્પષ્ટ અને સરળ રીતે વિવિધ શાખાઓ ભેગી કરવા માટેની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
  
|02.32
+
|02:32
  
|| Depending on the value of a variable, it allows to perform the statement corresponding to the case keyword.
+
|| વેરિયેબલની વેલ્યુ પર આધાર રાખીને, તે case કીવર્ડ અનુલક્ષીને આવેલ સ્ટેટમેન્ટ કરવા માટે પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
  
| 02.38
+
| 02:38
  
| | There can be as many branches as required.
+
| | ત્યાં જરૂરી હોય તેટલી શાખાઓ હોય શકે છે.
  
 
|-
 
|-
  
|02.41
+
|02:41
  
| Let us try with an example.
+
| ચાલો ઉદાહરણ સાથે પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
  
|02.45
+
|02:45
 
+
| We will assign 100 to a variable 'n' and check the cases 42, 54 and a default case represented by else. cut paste hit enter
+
  
 +
| આપણે 100 ને વેરિયેબલ 'n' માં અસાઇન કરીશું અને 42, 54 કેસ અને else દ્વારા રજુ થયેલ default કેસ તપાસ કરીશું. કટ અને પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
 
|-
 
|-
  
| 03.07
+
| 03:07
  
| | Here we see the output .
+
| | અહીં આપણે આઉટપુટ જોઈશું.
  
 
|-
 
|-
  
| 03.09
+
| 03:09
  
|| This brings us to the end of this spoken tutorial on Conditional Branching using Scilab.
+
|| અહીં સાઈલેબની મદદથી કન્ડીશનલ બ્રાન્ચિંગ પરનું સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
  
| 03.15
+
| 03:15
  
| In this tutorial we have learnt the if - elseif - else statement and the select statement.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે if - elseif - else સ્ટેટમેન્ટ અને select સ્ટેટમેન્ટ શીખ્યા.
  
 
|-
 
|-
  
| 03.21
+
| 03:21
  
| | There are many other functions in Scilab which will be covered in other spoken tutorials.
+
| | સાઈલેબમાં ઘણા અન્ય ફ્નક્શ્ન્સ છે જે આપણે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોશું.
  
 
|-
 
|-
  
|03.25
+
|03:25
  
|| Keep watching the Scilab links.
+
|| સાઈલેબ લિંક્સ જોતા રહો.
  
 
|-
 
|-
  
| 03.27
+
| 03:27
  
|| Spoken Tutorials are part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT.
+
|| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
  
| 03.35
+
| 03:35
  
| | More information on the same is available on the following link [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro].
+
| | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro].
  
 
|-
 
|-
  
| 03.38
+
| 03:38
  
| |Thanks for joining good bye.
+
| |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 15:12, 26 June 2014

Time Narration
00:01 સાઈલેબમાં કન્ડીશનલ બ્રન્ચિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ પ્રેક્ટિસ કરવા માટે તમારા કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલો.
00:10 આપણે સાઈલેબમાં બે પ્રકારના કન્ડીશનલ કન્સટ્રક વિષે ચર્ચા કરીશું, જે "if-then-else" કન્સટ્રક અને "select-case conditional" કન્સટ્રક છે.
00:19 if સ્ટેટમેન્ટ આપેલ શરત સંતુષ્ટ હોય તો સ્ટેટમેન્ટના જૂથને એક્ઝીક્યુટ કરવા માટેની પરવાનગી આપે છે.
00:25 ચાલો હું એક ઉદાહરણ આપું:
00:27 n ઇકવલ 42 if n ઇકવલ ટુ ઇકવલ ટુ 42 then disp the number is 42 .
00:37 અહીં 'ઇસ ઇકવલ ટુ' અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે 42 ને n વેરિયેબલમાં અસાઇન કરે છે અને, 'ઇકવલ ટુ ઇકવલ ટુ' એ ઇક્વાલીટી ઓપરેટર છે
00:47 જે જમણી બાજુના અને ડાબી બાજુના ઓપરેન્ડ વચ્ચે સમાનતા માટે ચકાસે છે.
00:51 આ કિસ્સામાં n અને 42 અને તે Boolean માં પરિણામ આપશે.
00:57 અહીં પ્રથમ વાક્ય પછી અલ્પવિરામ વૈકલ્પિક છે, then કીવર્ડ પણ વૈકલ્પિક છે.
01:04 તે અલ્પવિરામ અથવા કેરેજ રીટર્ન દ્વારા બદલી શકાય છે.
01:09 end કીવર્ડ if કન્સટ્રકનો અંત કરે છે.
01:12 સ્ક્રિપ્ટ એકઝીક્યુશન પર, આપણે આઉટપુટ નીચે પ્રમાણે જોશું.
01:20 અત્યાર સુધી આપણે જોયું કે જો કન્ડીશન સાચી હોય તો સ્ટેટમેન્ટનો સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
01:27 હવે આપણે જોશું કે કન્ડીશન ખોટી હોય અથવા આપણે કેટલીક અન્ય કન્ડીશન સાચી થઇ છે કે નહી તે તપાસવા ઇચ્છતા હોય તો સ્ટેટમેન્ટોનો અન્ય સમૂહ કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
01:36 આપણે તે અનુક્રમે 'else' અથવા 'elseif' કીવર્ડની મદદથી કરી શકીએ છીએ.
01:42 આ ઉદાહરણમાં, 54 એ n વેરિયેબલને અસાઇન થયેલ છે અને બતાવ્યા પ્રમાણે બંને માટે ચેક કરે છે, 'if' કન્ડીશનનો ઉપયોગ કરી સાચી કન્ડીશન અને 'else' કન્ડીશનનો ઉપયોગ કરી ખોટી કન્ડીશન.
01:56 હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.
02:03 આઉટપુટ જુઓ.
02:05 તમે નોટિસ કર્યું હશે, ઉપર બતાવ્યા પ્રમાણે ઉદાહરણો બહુવિધ રેખાઓ પર હોય છે.
02:10 તેઓ યોગ્ય અર્ધવિરામ અને અલ્પવિરામ સાથે એક લીટી માં પણ લખી શકાય છે.
02:19 હું આ કટ કરીશ, સાઈલેબમાં પેસ્ટ કરીશ અને એન્ટર ડબાઓ.
02:27 select સ્ટેટમેન્ટ સ્પષ્ટ અને સરળ રીતે વિવિધ શાખાઓ ભેગી કરવા માટેની પરવાનગી આપે છે.
02:32 વેરિયેબલની વેલ્યુ પર આધાર રાખીને, તે case કીવર્ડ અનુલક્ષીને આવેલ સ્ટેટમેન્ટ કરવા માટે પરવાનગી આપે છે.
02:38 ત્યાં જરૂરી હોય તેટલી શાખાઓ હોય શકે છે.
02:41 ચાલો ઉદાહરણ સાથે પ્રયાસ કરીએ.
02:45 આપણે 100 ને વેરિયેબલ 'n' માં અસાઇન કરીશું અને 42, 54 કેસ અને else દ્વારા રજુ થયેલ default કેસ તપાસ કરીશું. કટ અને પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
03:07 અહીં આપણે આઉટપુટ જોઈશું.
03:09 અહીં સાઈલેબની મદદથી કન્ડીશનલ બ્રાન્ચિંગ પરનું સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
03:15 આ ટ્યુટોરીયલમાં આપણે if - elseif - else સ્ટેટમેન્ટ અને select સ્ટેટમેન્ટ શીખ્યા.
03:21 સાઈલેબમાં ઘણા અન્ય ફ્નક્શ્ન્સ છે જે આપણે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોશું.
03:25 સાઈલેબ લિંક્સ જોતા રહો.
03:27 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
03:35 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro.
03:38 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble