Difference between revisions of "C-and-C++/C2/First-C++-Program/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(6 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:02 |
| First C++ પ્રોગ્રામ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | | First C++ પ્રોગ્રામ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:07 |
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:10 |
|''C++''' પ્રોગ્રામ કેવી રીતે લખવું | |''C++''' પ્રોગ્રામ કેવી રીતે લખવું | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:13 |
− | | તેને કમ્પાઈલ કેવી રીતે કરવું | + | | તેને કમ્પાઈલ કેવી રીતે કરવું, તેને એક્ઝીક્યુટ કેવી રીતે કરવું |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:17 |
|એ સાથે જ અમે સમજાવીશું કેટલાક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો. | |એ સાથે જ અમે સમજાવીશું કેટલાક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:22 |
− | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ અને ઉબુન્ટુ પર '''G++''' કમ્પાઈલર આવૃત્તિ ૪.૫.૨ વાપરી રહ્યી છું | + | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ અને. |
+ | |||
+ | |- | ||
+ | |00:29 | ||
+ | |ઉબુન્ટુ પર '''G++''' કમ્પાઈલર આવૃત્તિ ૪.૫.૨ વાપરી રહ્યી છું | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:35 |
| આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, | | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:37 |
|તમને ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ અને એડીટરની જાણ હોવી જરૂરી છે | |તમને ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ અને એડીટરની જાણ હોવી જરૂરી છે | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:44 |
|'''vim''' અને '''gedit''' એ અમુક એડીટરો છે | |'''vim''' અને '''gedit''' એ અમુક એડીટરો છે | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:48 |
|આ ટ્યુટોરીયલમાં હું '''gedit''' નો ઉપયોગ કરી રહ્યી છું | |આ ટ્યુટોરીયલમાં હું '''gedit''' નો ઉપયોગ કરી રહ્યી છું | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:51 |
− | |સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અહીં આપેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો | + | |સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અહીં આપેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો |
|- | |- | ||
− | | 00 | + | | 00:56 |
|એક ઉદાહરણ દ્વારા ચાલો હું સમજાવું કે '''C++''' પ્રોગ્રામ કેવી રીતે લખવું | |એક ઉદાહરણ દ્વારા ચાલો હું સમજાવું કે '''C++''' પ્રોગ્રામ કેવી રીતે લખવું | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:01 |
| તમારા કીબોર્ડ પર '''Ctrl''', '''Alt''' અને '''T''' કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. | | તમારા કીબોર્ડ પર '''Ctrl''', '''Alt''' અને '''T''' કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:09 |
− | | ટેક્સ્ટ એડીટર ખોલવા માટે, ટર્મિનલની | + | | ટેક્સ્ટ એડીટર ખોલવા માટે, ટર્મિનલની પર ટાઈપ કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:13 |
| ''"gedit"''' સ્પેસ '''"talk"''' ડોટ '''".cpp"''' સ્પેસ એમ્પરસેન્ડ '''"&"'''. | | ''"gedit"''' સ્પેસ '''"talk"''' ડોટ '''".cpp"''' સ્પેસ એમ્પરસેન્ડ '''"&"'''. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:21 |
|પ્રોમ્પ્ટને ખાલી કરવા માટે આપણે '''"&"''' વાપરીએ છીએ. | |પ્રોમ્પ્ટને ખાલી કરવા માટે આપણે '''"&"''' વાપરીએ છીએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:25 |
|નોંધ લો કે દરેક '''C++ ''' ફાઈલોનું એક્સટેન્શન '''".cpp"''' રહેશે | |નોંધ લો કે દરેક '''C++ ''' ફાઈલોનું એક્સટેન્શન '''".cpp"''' રહેશે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:31 |
| હવે '''Enter''' દબાવો | | હવે '''Enter''' દબાવો | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:33 |
|ટેક્સ્ટ એડીટર ખુલી ગયું છે. | |ટેક્સ્ટ એડીટર ખુલી ગયું છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:36 |
| ચાલો પ્રોગ્રામ લખવાનું શરૂઆત કરીએ. | | ચાલો પ્રોગ્રામ લખવાનું શરૂઆત કરીએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:38 |
− | | ટાઈપ કરો ડબલ સ્લેશ '''"//"''' સ્પેસ | + | | ટાઈપ કરો ડબલ સ્લેશ '''"//"''' સ્પેસ '''“My first C++ program”.''' |
|- | |- | ||
− | | 01 | + | | 01:44 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|અહીં, ડબલ સ્લેશનો ઉપયોગ લાઈનને કમેન્ટ કરવા માટે થાય છે | |અહીં, ડબલ સ્લેશનો ઉપયોગ લાઈનને કમેન્ટ કરવા માટે થાય છે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:49 |
| કમેન્ટ એ પ્રોગ્રામનાં પ્રવાહને સમજવા માટે ઉપયોગી નીવડે છે | | કમેન્ટ એ પ્રોગ્રામનાં પ્રવાહને સમજવા માટે ઉપયોગી નીવડે છે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:52 |
|તે દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે | |તે દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:55 |
|તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે | |તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:59 |
| ડબલ સ્લેશને એકલ લાઈન કમેન્ટ તરીકે બોલાવાય છે. હવે '''Enter''' દબાવો. | | ડબલ સ્લેશને એકલ લાઈન કમેન્ટ તરીકે બોલાવાય છે. હવે '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:05 |
| ટાઈપ કરો હેશ '''"#include"''' સ્પેસ ખુલ્લું ખૂણાનું કૌંસ બંધ ખૂણાનું કૌંસ. | | ટાઈપ કરો હેશ '''"#include"''' સ્પેસ ખુલ્લું ખૂણાનું કૌંસ બંધ ખૂણાનું કૌંસ. | ||
− | |||
|- | |- | ||
− | | 02 | + | | 02:13 |
|પહેલા કૌંસને પૂરું કરવું, અને ત્યારબાદ તેની અંદર લખવાનું ચાલુ કરવું તે એક સારો પ્રયાસ છે | |પહેલા કૌંસને પૂરું કરવું, અને ત્યારબાદ તેની અંદર લખવાનું ચાલુ કરવું તે એક સારો પ્રયાસ છે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:20 |
| હવે કૌંસની અંદર, ટાઈપ કરો '''"iostream"'''. | | હવે કૌંસની અંદર, ટાઈપ કરો '''"iostream"'''. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:23 |
| અહીં '''iostream''' એ હેડર ફાઈલ છે | | અહીં '''iostream''' એ હેડર ફાઈલ છે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:26 |
| આ ફાઈલ '''C++''' માં પ્રમાણભૂત ઈનપુટ આઉટપુટની જાહેરાતનો સમાવેશ કરે છે. હવે '''Enter''' દબાવો. | | આ ફાઈલ '''C++''' માં પ્રમાણભૂત ઈનપુટ આઉટપુટની જાહેરાતનો સમાવેશ કરે છે. હવે '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:35 |
| ટાઈપ કરો '''"using"''' સ્પેસ '''"namespace"''' સ્પેસ '''"std"''' અને એક અર્ધવિરામ '''";"'''. . | | ટાઈપ કરો '''"using"''' સ્પેસ '''"namespace"''' સ્પેસ '''"std"''' અને એક અર્ધવિરામ '''";"'''. . | ||
|- | |- | ||
− | |02 | + | |02:45 |
| 'using''' સ્ટેટમેંટ કમ્પાઈલરને સૂચિત કરે છે કે તમે '''std namespace''' નો ઉપયોગ કરવા માટે ઈચ્છો છો | | 'using''' સ્ટેટમેંટ કમ્પાઈલરને સૂચિત કરે છે કે તમે '''std namespace''' નો ઉપયોગ કરવા માટે ઈચ્છો છો | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:52 |
| 'namespace''' નો ઉદ્દેશ નામ અથડામણને ટાળવું છે | | 'namespace''' નો ઉદ્દેશ નામ અથડામણને ટાળવું છે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:56 |
|આ કરાય છે આઇડેન્ટીફાયરોનાં નામને સ્થાનીકરણ કરવાથી | |આ કરાય છે આઇડેન્ટીફાયરોનાં નામને સ્થાનીકરણ કરવાથી | ||
|- | |- | ||
− | |03 | + | |03:00 |
| તે એક ઘોષણાત્મક વિસ્તાર બનાવે છે અને એક સ્કોપ વ્યાખ્યિત કરે છે | | તે એક ઘોષણાત્મક વિસ્તાર બનાવે છે અને એક સ્કોપ વ્યાખ્યિત કરે છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:05 |
| '''namespace''' ની અંદર વ્યાખ્યિત કરેલ કંઈપણ તે '''namespace''' નાં સ્કોપમાં હોય છે | | '''namespace''' ની અંદર વ્યાખ્યિત કરેલ કંઈપણ તે '''namespace''' નાં સ્કોપમાં હોય છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:11 |
|અહીં '''std''' એ '''namespace''' છે જેમાં સમગ્ર '''C++''' લાઈબ્રેરીને ઘોષિત કરવામાં આવી છે. હવે '''Enter''' દબાવો. | |અહીં '''std''' એ '''namespace''' છે જેમાં સમગ્ર '''C++''' લાઈબ્રેરીને ઘોષિત કરવામાં આવી છે. હવે '''Enter''' દબાવો. | ||
− | |||
|- | |- | ||
− | | 03 | + | | 03:20 |
| ટાઈપ કરો '''"int"''' સ્પેસ '''"main"''' ખુલ્લું કૌંસ '''"("''' બંધ કૌંસ '''")"'''. | | ટાઈપ કરો '''"int"''' સ્પેસ '''"main"''' ખુલ્લું કૌંસ '''"("''' બંધ કૌંસ '''")"'''. | ||
− | |||
|- | |- | ||
− | | 03 | + | | 03:26 |
| '''main''' એક વિશેષ ફંક્શન છે | | '''main''' એક વિશેષ ફંક્શન છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:30 |
|તે દર્શાવે છે કે પ્રોગ્રામનું એક્ઝીક્યુશન આ લાઈનથી શરૂ થાય છે. | |તે દર્શાવે છે કે પ્રોગ્રામનું એક્ઝીક્યુશન આ લાઈનથી શરૂ થાય છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:34 |
|ખુલ્લું અને બંધ કૌંસને પેરેન્થીસીસ કહેવાય છે. | |ખુલ્લું અને બંધ કૌંસને પેરેન્થીસીસ કહેવાય છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:39 |
|પેરેન્થીસીસ પછી આવેલ '''main''' વપરાશકર્તાને દર્શાવે છે કે '''main''' એક ફંક્શન છે. | |પેરેન્થીસીસ પછી આવેલ '''main''' વપરાશકર્તાને દર્શાવે છે કે '''main''' એક ફંક્શન છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:45 |
|અહીં '''int main''' ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ લેતું નથી અને ઇન્ટીજર પ્રકારની વેલ્યુ પાછી આપે છે. | |અહીં '''int main''' ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ લેતું નથી અને ઇન્ટીજર પ્રકારની વેલ્યુ પાછી આપે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:52 |
| ડેટા પ્રકારો વિશે આપણે બીજા ટ્યુટોરીયલમાં શીખીશું. | | ડેટા પ્રકારો વિશે આપણે બીજા ટ્યુટોરીયલમાં શીખીશું. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:56 |
|'''main''' ફંક્શન વિશે વધુ જાણવા માટે હવે ચાલો આપણે સ્લાઈડ પર જઈએ. | |'''main''' ફંક્શન વિશે વધુ જાણવા માટે હવે ચાલો આપણે સ્લાઈડ પર જઈએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:02 |
| દરેક પ્રોગ્રામ પાસે એક '''main''' ફંક્શન હોવું જોઈએ | | દરેક પ્રોગ્રામ પાસે એક '''main''' ફંક્શન હોવું જોઈએ | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:05 |
− | |''main''' ફંક્શન એક કરતા વધારે ન હોવા જોઈએ | + | |'''main''' ફંક્શન એક કરતા વધારે ન હોવા જોઈએ |
|- | |- | ||
− | | 04 | + | | 04:09 |
| અન્યથા કમ્પાઈલર પ્રોગ્રામની શરૂઆતની જગ્યા મેળવી શકતું નથી | | અન્યથા કમ્પાઈલર પ્રોગ્રામની શરૂઆતની જગ્યા મેળવી શકતું નથી | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:13 |
| કૌંસની ખાલી જોડી દર્શાવે છે કે '''main''' આર્ગ્યુંમેંટ ધરાવતું નથી | | કૌંસની ખાલી જોડી દર્શાવે છે કે '''main''' આર્ગ્યુંમેંટ ધરાવતું નથી | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:19 |
− | | આર્ગ્યુંમેંટોનાં વિચાર પર આવનારા ટ્યુટોરીયલોમાં ચર્ચા કરવામાં આવશે. | + | | આર્ગ્યુંમેંટોનાં વિચાર પર આવનારા ટ્યુટોરીયલોમાં ચર્ચા કરવામાં આવશે. |
|- | |- | ||
− | | 04.29 | + | | 04:24 |
+ | |હવે ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. '''enter''' દબાવો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:29 | ||
| ખુલ્લો છગડીયો કૌંસ '''"{"''' ટાઈપ કરો | | ખુલ્લો છગડીયો કૌંસ '''"{"''' ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:32 |
| ખુલ્લો છગડીયો કૌંસ '''main''' ફંક્શનનાં શરૂઆતને માર્ક કરે છે. | | ખુલ્લો છગડીયો કૌંસ '''main''' ફંક્શનનાં શરૂઆતને માર્ક કરે છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:37 |
|ત્યારબાદ બંધ છગડીયો કૌંસ '''"}"''' ટાઈપ કરો | |ત્યારબાદ બંધ છગડીયો કૌંસ '''"}"''' ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:40 |
|બંધ છગડીયો કૌંસ '''main''' ફંક્શનની સમાપ્તિ દર્શાવે છે. | |બંધ છગડીયો કૌંસ '''main''' ફંક્શનની સમાપ્તિ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:45 |
|હવે કૌંસની અંદર '''enter''' બે વાર દબાવો | |હવે કૌંસની અંદર '''enter''' બે વાર દબાવો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:49 |
|કર્સરને એક લાઈન ઉપર ખસેડો. | |કર્સરને એક લાઈન ઉપર ખસેડો. | ||
|- | |- | ||
− | |04 | + | |04:51 |
|વચ્ચે વચ્ચે કાપા રાખવાથી કોડ વાંચવાનું સરળ બને છે | |વચ્ચે વચ્ચે કાપા રાખવાથી કોડ વાંચવાનું સરળ બને છે | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:55 |
|તે એરરોનાં સ્થાનને ઝડપથી શોધવા માટે પણ મદદ કરે છે | |તે એરરોનાં સ્થાનને ઝડપથી શોધવા માટે પણ મદદ કરે છે | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:58 |
|તો ચાલો અહીં સ્પેસ આપીએ. | |તો ચાલો અહીં સ્પેસ આપીએ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:01 |
|અને ટાઈપ કરો '''"cout"''' સ્પેસ બે ખુલ્લા ખૂણાનાં કૌંસ | |અને ટાઈપ કરો '''"cout"''' સ્પેસ બે ખુલ્લા ખૂણાનાં કૌંસ | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:07 |
| અહીં '''cout''' એ આઉટપુટને ટર્મિનલ પર પ્રીંટ કરવા માટેનું એક પ્રમાણભૂત '''C++''' ફંક્શન છે. | | અહીં '''cout''' એ આઉટપુટને ટર્મિનલ પર પ્રીંટ કરવા માટેનું એક પ્રમાણભૂત '''C++''' ફંક્શન છે. | ||
− | |||
|- | |- | ||
− | | 05 | + | | 05:14 |
|હવે કૌંસ પછીથી, બે અવતરણમાં ટાઈપ કરો | |હવે કૌંસ પછીથી, બે અવતરણમાં ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:18 |
− | |''cout''' ફંક્શનમાં બે અવતરણની અંદર આવેલ કંઈપણ લખાણ એ પ્રીંટ થશે. હવે અવતરણમાં ટાઈપ કરો '''"Talk to a teacher backslash \n"'''. | + | |''cout''' ફંક્શનમાં બે અવતરણની અંદર આવેલ કંઈપણ લખાણ એ પ્રીંટ થશે. |
+ | |||
+ | |- | ||
+ | | 05:24 | ||
+ | | હવે અવતરણમાં ટાઈપ કરો '''"Talk to a teacher backslash \n"'''. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:31 |
| અહીં '''\n''' એ નવી લાઈનનું પ્રતિક છે | | અહીં '''\n''' એ નવી લાઈનનું પ્રતિક છે | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:35 |
| પરિણામ સ્વરૂપે, '''cout''' ફંક્શનનાં એક્ઝીક્યુશન બાદ, કર્સર નવી લાઈન પર ખસે છે. | | પરિણામ સ્વરૂપે, '''cout''' ફંક્શનનાં એક્ઝીક્યુશન બાદ, કર્સર નવી લાઈન પર ખસે છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:41 |
|દરેક '''C++''' સ્ટેટમેંટનો અર્ધવિરામ દ્વારા અંત થવો જોઈએ | |દરેક '''C++''' સ્ટેટમેંટનો અર્ધવિરામ દ્વારા અંત થવો જોઈએ | ||
− | |||
|- | |- | ||
− | | 05 | + | | 05:45 |
|એટલા માટે તેને આ લાઈનની અંતમાં ટાઈપ કરો. | |એટલા માટે તેને આ લાઈનની અંતમાં ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:48 |
| અર્ધવિરામ એક સ્ટેટમેંટ ટર્મીનેટર તરીકે વર્તે છે. હવે '''Enter''' દબાવો. | | અર્ધવિરામ એક સ્ટેટમેંટ ટર્મીનેટર તરીકે વર્તે છે. હવે '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:53 |
| અહીં સ્પેસ આપો અને ટાઈપ કરો '''"return"''' સ્પેસ '''"0"''' અને અર્ધવિરામ '''";"'''. | | અહીં સ્પેસ આપો અને ટાઈપ કરો '''"return"''' સ્પેસ '''"0"''' અને અર્ધવિરામ '''";"'''. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:00 |
|આ સ્ટેટમેંટ ઇન્ટીજર શૂન્ય પાછું આપે છે | |આ સ્ટેટમેંટ ઇન્ટીજર શૂન્ય પાછું આપે છે | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:03 |
− | | આ ફંક્શન માટે ઇન્ટીજર પાછું આવવું જોઈએ | + | | આ ફંક્શન માટે ઇન્ટીજર પાછું આવવું જોઈએ કારણ કે ફંક્શન પ્રકાર '''int''' છે. |
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:10 |
− | | | + | | '''return''' સ્ટેટમેંટ એક્ઝીક્યુટેબલ સ્ટેટમેંટની સમાપ્તિ માર્ક કરે છે |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:14 |
| આપણે રીટર્ન વેલ્યુઓ વિશે વધુ બીજા ટ્યુટોરીયલમાં શીખીશું. | | આપણે રીટર્ન વેલ્યુઓ વિશે વધુ બીજા ટ્યુટોરીયલમાં શીખીશું. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:20 |
|હવે ફાઈલને સંગ્રહવા માટે '''"Save"''' બટન પર ક્લિક કરો | |હવે ફાઈલને સંગ્રહવા માટે '''"Save"''' બટન પર ક્લિક કરો | ||
− | |||
|- | |- | ||
− | | 06 | + | | 06:23 |
| ફાઈલને વારંવાર સંગ્રહિત કરવું એ એક સારી આદત છે | | ફાઈલને વારંવાર સંગ્રહિત કરવું એ એક સારી આદત છે | ||
− | |||
|- | |- | ||
− | | 06 | + | | 06:26 |
| આ તમને ઓચિંતા પાવર નિષ્ફળતાઓમાંથી બચાવશે | | આ તમને ઓચિંતા પાવર નિષ્ફળતાઓમાંથી બચાવશે | ||
− | |||
|- | |- | ||
− | | 06 | + | | 06:30 |
− | | | + | |એજ રીતે તમને એ કિસ્સામાં પણ મદદરૂપ નીવડશે જયારે એપ્લીકેશન ખોરવાઈ ગયી હોય. |
|- | |- | ||
− | | 06 | + | | 06:34 |
| ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ. | | ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:37 |
| ટર્મિનલ પર પાછા આવીએ | | ટર્મિનલ પર પાછા આવીએ | ||
− | |||
|- | |- | ||
− | | 06 | + | | 06:39 |
| ટાઈપ કરો '''"g++"''' સ્પેસ '''"talk.cpp"''' સ્પેસ હાયફન '''"-o"''' સ્પેસ '''"output"'''. | | ટાઈપ કરો '''"g++"''' સ્પેસ '''"talk.cpp"''' સ્પેસ હાયફન '''"-o"''' સ્પેસ '''"output"'''. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:49 |
|અહીં '''g++''' એ '''C++''' પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ઉપયોગમાં આવનાર કમ્પાઈલર છે | |અહીં '''g++''' એ '''C++''' પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ઉપયોગમાં આવનાર કમ્પાઈલર છે | ||
− | |||
|- | |- | ||
− | | 06 | + | | 06:55 |
|''talk.cpp''' એ આપણા ફાઈલનું નામ છે | |''talk.cpp''' એ આપણા ફાઈલનું નામ છે | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:59 |
− | | ''' | + | |હાયફ્ન '''o output''' દર્શાવે છે કે એક્ઝીક્યુટેબલ આઉટપુટ ફાઈલ પર જવું જોઈએ. |
+ | |||
+ | |- | ||
+ | | 07:05 | ||
+ | |હવે '''enter''' દબાવો | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:07 |
| આપણે જોઈએ છીએ કે પ્રોગ્રામ કમ્પાઈલ થઇ ગયું છે. | | આપણે જોઈએ છીએ કે પ્રોગ્રામ કમ્પાઈલ થઇ ગયું છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:10 |
| '''ls -lrt''' દબાવવાથી, આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ એ છેલ્લી બનનારી ફાઈલ છે. | | '''ls -lrt''' દબાવવાથી, આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ એ છેલ્લી બનનારી ફાઈલ છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:19 |
− | | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ, ટાઈપ કરો | + | | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ, ટાઈપ કરો '''"./output"''' (ડોટ સ્લેશ આઉટપુટ) |
− | + | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:24 |
|અને '''Enter''' દબાવો. | |અને '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:27 |
− | | અહીં આઉટપુટ | + | | અહીં આઉટપુટ'''"Talk to a teacher"''' રીતે દેખાય છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:30 |
|હવે ચાલો સામાન્ય એરરો જોઈએ જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ | |હવે ચાલો સામાન્ય એરરો જોઈએ જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ | ||
− | |||
|- | |- | ||
− | | 07 | + | | 07:35 |
| એડીટર પર પાછા જઈએ. | | એડીટર પર પાછા જઈએ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:38 |
| માની લો કે અહીં જો આપણે '''{''' ભૂલી જઈએ છીએ. | | માની લો કે અહીં જો આપણે '''{''' ભૂલી જઈએ છીએ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:42 |
|હવે ફાઈલને સંગ્રહિત કરો. | |હવે ફાઈલને સંગ્રહિત કરો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:44 |
| ચાલો એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ | | ચાલો એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:48 |
− | | હવે જે કમાંડ આપણે પહેલા વાપર્યો હતો એજ વાપરીને પ્રોગ્રામ કમ્પાઈલ | + | | હવે જે કમાંડ આપણે પહેલા વાપર્યો હતો એજ વાપરીને પ્રોગ્રામ કમ્પાઈલ અને રન કરીએ. આપણે એરર જોઈએ છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:55 |
− | |ઈનપુટનાં અંતમાં અહીં છગડીયો કૌંસ અપેક્ષિત હતો. | + | |આપણે જોઈએ છીએ કે આપણી '''talk.cpp''' ફાઈલમાં લાઈન ક્રમાંક ૭ માં એક એરર છે જે ઈનપુટનાં અંતમાં અહીં છગડીયો કૌંસ અપેક્ષિત હતો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:07 |
|હવે ટેક્સ્ટ એડીટર પર પાછા આવીએ. | |હવે ટેક્સ્ટ એડીટર પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:09 |
| જેવું કે મેં પહેલા બતાવ્યું હતું કે બંધ છગડીયો કૌંસ '''main''' ફંક્શનની સમાપ્તિ માર્ક કરે છે | | જેવું કે મેં પહેલા બતાવ્યું હતું કે બંધ છગડીયો કૌંસ '''main''' ફંક્શનની સમાપ્તિ માર્ક કરે છે | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:14 |
| એટલા માટે અહીં ફરીથી કૌંસ દાખલ કરો હવે ફાઈલને સંગ્રહિત કરો. | | એટલા માટે અહીં ફરીથી કૌંસ દાખલ કરો હવે ફાઈલને સંગ્રહિત કરો. | ||
− | |||
|- | |- | ||
− | | 08 | + | | 08:19 |
| ચાલો તેને એક્ઝીક્યુટ કરીએ | | ચાલો તેને એક્ઝીક્યુટ કરીએ | ||
− | |||
|- | |- | ||
− | | 08 | + | | 08:21 |
| '''અપ એરો''' કીનાં ઉપયોગથી તમે પહેલાનાં દાખલ કરેલ આદેશોને બોલાવી શકો છો | | '''અપ એરો''' કીનાં ઉપયોગથી તમે પહેલાનાં દાખલ કરેલ આદેશોને બોલાવી શકો છો | ||
+ | |- | ||
+ | | 08:26 | ||
+ | | જેવું કે મેં હમણાં કર્યું. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:30 |
− | | | + | |હા આ કામ કરી રહ્યું છે. |
|- | |- | ||
− | |08 | + | |08:32 |
| હું તમને બીજો એક સામાન્ય એરર બતાવીશ | | હું તમને બીજો એક સામાન્ય એરર બતાવીશ | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:35 |
| ચાલો આપણા ટેક્સ્ટ એડીટર પર પાછા જઈએ. | | ચાલો આપણા ટેક્સ્ટ એડીટર પર પાછા જઈએ. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:37 |
− | | હવે, ધારો કે અહીં આપણે '''std''' ભૂલી જઈએ છીએ. | + | | હવે, ધારો કે અહીં આપણે '''std''' ભૂલી જઈએ છીએ. |
|- | |- | ||
− | | 08 | + | | 08:41 |
− | | | + | |ચાલો ફાઈલને સંગ્રહિત કરો |
+ | |- | ||
+ | | 08:44 | ||
+ | | આપણા ટર્મિનલ પર પાછા આવીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 08:46 | ||
+ | |ચાલો કમ્પાઈલ કરીએ. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:48 |
| આપણે જોઈ શકીએ છીએ કે આપણી '''talk.cpp''' ફાઈલમાં લાઈન ક્રમાંક ૩ અને લાઈન ક્રમાંક ૬ માં એરર છે | | આપણે જોઈ શકીએ છીએ કે આપણી '''talk.cpp''' ફાઈલમાં લાઈન ક્રમાંક ૩ અને લાઈન ક્રમાંક ૬ માં એરર છે | ||
− | |||
|- | |- | ||
− | | 08 | + | | 08:56 |
| જે અર્ધવિરામ પહેલા આઇડેન્ટીફાયરને અપેક્ષા રાખતું હતું અને '''cout''' આ સ્કોપમાં ઘોષિત કરાયું નથી. | | જે અર્ધવિરામ પહેલા આઇડેન્ટીફાયરને અપેક્ષા રાખતું હતું અને '''cout''' આ સ્કોપમાં ઘોષિત કરાયું નથી. | ||
|- | |- | ||
− | |09 | + | |09:05 |
| જયારે કે '''cout''' એ પ્રમાણભૂત '''C++''' લાઈબ્રેરી ફંક્શન છે | | જયારે કે '''cout''' એ પ્રમાણભૂત '''C++''' લાઈબ્રેરી ફંક્શન છે | ||
− | |||
|- | |- | ||
− | | 09 | + | | 09:09 |
| અને સમગ્ર '''C++''' લાઈબ્રેરી ફંક્શન '''std namespace''' અંતર્ગત વ્યાખ્યિત થયા છે | | અને સમગ્ર '''C++''' લાઈબ્રેરી ફંક્શન '''std namespace''' અંતર્ગત વ્યાખ્યિત થયા છે | ||
− | |||
|- | |- | ||
− | | 09 | + | | 09:15 |
| એટલા માટે તે એરર આપી રહ્યું છે. | | એટલા માટે તે એરર આપી રહ્યું છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:18 |
− | | | + | |એરર સુધાર કરીએ, આપણા ટેક્સ્ટ એડીટર પર પાછા આવીએ ટાઈપ કરો '''std'''. |
− | + | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:23 |
− | | | + | | ચાલો તેને સંગ્રહીએ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:25 |
− | | ચાલો તેને | + | | ચાલો તેને ફરીથી કમ્પાઈલ કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:29 |
− | | | + | | હા આ કામ કરી રહ્યું છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:32 |
− | | એસાઈનમેંટ તરીકે, | + | | એસાઈનમેંટ તરીકે, તમારા નામ અને શહેરને પ્રીંટ કરતુ એક પ્રોગ્રામ લખો |
− | + | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:37 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| આ ટ્યુટોરીયલમાં અમે '''એકલ લાઈન કમેન્ટ''' વાપરી હતી | | આ ટ્યુટોરીયલમાં અમે '''એકલ લાઈન કમેન્ટ''' વાપરી હતી | ||
− | |||
|- | |- | ||
− | |09 | + | |09:40 |
| હવે જરા '''એક કરતા વધુ લાઈન કમેન્ટ''' આપવાનો પ્રયાસ કરો | | હવે જરા '''એક કરતા વધુ લાઈન કમેન્ટ''' આપવાનો પ્રયાસ કરો | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:44 |
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. '://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. '://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial | ||
− | |||
|- | |- | ||
− | | 09 | + | | 09:46 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:48 |
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | |09 | + | |09:53 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:55 |
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | |09 | + | |09:58 |
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:01 |
|વધુ વિગતો માટે, '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | |વધુ વિગતો માટે, '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | |10 | + | |10:10 |
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે. | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:14 |
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
− | |||
|- | |- | ||
− | | 10 | + | | 10:20 |
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : '''http://spoken-tutorial.org\NMEICT-Intro''' | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : '''http://spoken-tutorial.org\NMEICT-Intro''' | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:25 |
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
− | |||
|- | |- | ||
− | | 10 | + | | 10:28 |
| જોડાવા બદ્દલ આભાર. | | જોડાવા બદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 15:27, 23 February 2017
Time | Narration |
00:02 | First C++ પ્રોગ્રામ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:10 | C++' પ્રોગ્રામ કેવી રીતે લખવું |
00:13 | તેને કમ્પાઈલ કેવી રીતે કરવું, તેને એક્ઝીક્યુટ કેવી રીતે કરવું |
00:17 | એ સાથે જ અમે સમજાવીશું કેટલાક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો. |
00:22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ અને. |
00:29 | ઉબુન્ટુ પર G++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૫.૨ વાપરી રહ્યી છું |
00:35 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, |
00:37 | તમને ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ અને એડીટરની જાણ હોવી જરૂરી છે |
00:44 | vim અને gedit એ અમુક એડીટરો છે |
00:48 | આ ટ્યુટોરીયલમાં હું gedit નો ઉપયોગ કરી રહ્યી છું |
00:51 | સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અહીં આપેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો |
00:56 | એક ઉદાહરણ દ્વારા ચાલો હું સમજાવું કે C++ પ્રોગ્રામ કેવી રીતે લખવું |
01:01 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:09 | ટેક્સ્ટ એડીટર ખોલવા માટે, ટર્મિનલની પર ટાઈપ કરો. |
01:13 | "gedit"' સ્પેસ "talk" ડોટ ".cpp" સ્પેસ એમ્પરસેન્ડ "&". |
01:21 | પ્રોમ્પ્ટને ખાલી કરવા માટે આપણે "&" વાપરીએ છીએ. |
01:25 | નોંધ લો કે દરેક C++ ફાઈલોનું એક્સટેન્શન ".cpp" રહેશે |
01:31 | હવે Enter દબાવો |
01:33 | ટેક્સ્ટ એડીટર ખુલી ગયું છે. |
01:36 | ચાલો પ્રોગ્રામ લખવાનું શરૂઆત કરીએ. |
01:38 | ટાઈપ કરો ડબલ સ્લેશ "//" સ્પેસ “My first C++ program”. |
01:44 | અહીં, ડબલ સ્લેશનો ઉપયોગ લાઈનને કમેન્ટ કરવા માટે થાય છે |
01:49 | કમેન્ટ એ પ્રોગ્રામનાં પ્રવાહને સમજવા માટે ઉપયોગી નીવડે છે |
01:52 | તે દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે |
01:55 | તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે |
01:59 | ડબલ સ્લેશને એકલ લાઈન કમેન્ટ તરીકે બોલાવાય છે. હવે Enter દબાવો. |
02:05 | ટાઈપ કરો હેશ "#include" સ્પેસ ખુલ્લું ખૂણાનું કૌંસ બંધ ખૂણાનું કૌંસ. |
02:13 | પહેલા કૌંસને પૂરું કરવું, અને ત્યારબાદ તેની અંદર લખવાનું ચાલુ કરવું તે એક સારો પ્રયાસ છે |
02:20 | હવે કૌંસની અંદર, ટાઈપ કરો "iostream". |
02:23 | અહીં iostream એ હેડર ફાઈલ છે |
02:26 | આ ફાઈલ C++ માં પ્રમાણભૂત ઈનપુટ આઉટપુટની જાહેરાતનો સમાવેશ કરે છે. હવે Enter દબાવો. |
02:35 | ટાઈપ કરો "using" સ્પેસ "namespace" સ્પેસ "std" અને એક અર્ધવિરામ ";". . |
02:45 | 'using સ્ટેટમેંટ કમ્પાઈલરને સૂચિત કરે છે કે તમે std namespace નો ઉપયોગ કરવા માટે ઈચ્છો છો |
02:52 | 'namespace નો ઉદ્દેશ નામ અથડામણને ટાળવું છે |
02:56 | આ કરાય છે આઇડેન્ટીફાયરોનાં નામને સ્થાનીકરણ કરવાથી |
03:00 | તે એક ઘોષણાત્મક વિસ્તાર બનાવે છે અને એક સ્કોપ વ્યાખ્યિત કરે છે |
03:05 | namespace ની અંદર વ્યાખ્યિત કરેલ કંઈપણ તે namespace નાં સ્કોપમાં હોય છે |
03:11 | અહીં std એ namespace છે જેમાં સમગ્ર C++ લાઈબ્રેરીને ઘોષિત કરવામાં આવી છે. હવે Enter દબાવો. |
03:20 | ટાઈપ કરો "int" સ્પેસ "main" ખુલ્લું કૌંસ "(" બંધ કૌંસ ")". |
03:26 | main એક વિશેષ ફંક્શન છે |
03:30 | તે દર્શાવે છે કે પ્રોગ્રામનું એક્ઝીક્યુશન આ લાઈનથી શરૂ થાય છે. |
03:34 | ખુલ્લું અને બંધ કૌંસને પેરેન્થીસીસ કહેવાય છે. |
03:39 | પેરેન્થીસીસ પછી આવેલ main વપરાશકર્તાને દર્શાવે છે કે main એક ફંક્શન છે. |
03:45 | અહીં int main ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ લેતું નથી અને ઇન્ટીજર પ્રકારની વેલ્યુ પાછી આપે છે. |
03:52 | ડેટા પ્રકારો વિશે આપણે બીજા ટ્યુટોરીયલમાં શીખીશું. |
03:56 | main ફંક્શન વિશે વધુ જાણવા માટે હવે ચાલો આપણે સ્લાઈડ પર જઈએ. |
04:02 | દરેક પ્રોગ્રામ પાસે એક main ફંક્શન હોવું જોઈએ |
04:05 | main ફંક્શન એક કરતા વધારે ન હોવા જોઈએ |
04:09 | અન્યથા કમ્પાઈલર પ્રોગ્રામની શરૂઆતની જગ્યા મેળવી શકતું નથી |
04:13 | કૌંસની ખાલી જોડી દર્શાવે છે કે main આર્ગ્યુંમેંટ ધરાવતું નથી |
04:19 | આર્ગ્યુંમેંટોનાં વિચાર પર આવનારા ટ્યુટોરીયલોમાં ચર્ચા કરવામાં આવશે. |
04:24 | હવે ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. enter દબાવો. |
04:29 | ખુલ્લો છગડીયો કૌંસ "{" ટાઈપ કરો |
04:32 | ખુલ્લો છગડીયો કૌંસ main ફંક્શનનાં શરૂઆતને માર્ક કરે છે. |
04:37 | ત્યારબાદ બંધ છગડીયો કૌંસ "}" ટાઈપ કરો |
04:40 | બંધ છગડીયો કૌંસ main ફંક્શનની સમાપ્તિ દર્શાવે છે. |
04:45 | હવે કૌંસની અંદર enter બે વાર દબાવો |
04:49 | કર્સરને એક લાઈન ઉપર ખસેડો. |
04:51 | વચ્ચે વચ્ચે કાપા રાખવાથી કોડ વાંચવાનું સરળ બને છે |
04:55 | તે એરરોનાં સ્થાનને ઝડપથી શોધવા માટે પણ મદદ કરે છે |
04:58 | તો ચાલો અહીં સ્પેસ આપીએ. |
05:01 | અને ટાઈપ કરો "cout" સ્પેસ બે ખુલ્લા ખૂણાનાં કૌંસ |
05:07 | અહીં cout એ આઉટપુટને ટર્મિનલ પર પ્રીંટ કરવા માટેનું એક પ્રમાણભૂત C++ ફંક્શન છે. |
05:14 | હવે કૌંસ પછીથી, બે અવતરણમાં ટાઈપ કરો |
05:18 | cout' ફંક્શનમાં બે અવતરણની અંદર આવેલ કંઈપણ લખાણ એ પ્રીંટ થશે. |
05:24 | હવે અવતરણમાં ટાઈપ કરો "Talk to a teacher backslash \n". |
05:31 | અહીં \n એ નવી લાઈનનું પ્રતિક છે |
05:35 | પરિણામ સ્વરૂપે, cout ફંક્શનનાં એક્ઝીક્યુશન બાદ, કર્સર નવી લાઈન પર ખસે છે. |
05:41 | દરેક C++ સ્ટેટમેંટનો અર્ધવિરામ દ્વારા અંત થવો જોઈએ |
05:45 | એટલા માટે તેને આ લાઈનની અંતમાં ટાઈપ કરો. |
05:48 | અર્ધવિરામ એક સ્ટેટમેંટ ટર્મીનેટર તરીકે વર્તે છે. હવે Enter દબાવો. |
05:53 | અહીં સ્પેસ આપો અને ટાઈપ કરો "return" સ્પેસ "0" અને અર્ધવિરામ ";". |
06:00 | આ સ્ટેટમેંટ ઇન્ટીજર શૂન્ય પાછું આપે છે |
06:03 | આ ફંક્શન માટે ઇન્ટીજર પાછું આવવું જોઈએ કારણ કે ફંક્શન પ્રકાર int છે. |
06:10 | return સ્ટેટમેંટ એક્ઝીક્યુટેબલ સ્ટેટમેંટની સમાપ્તિ માર્ક કરે છે |
06:14 | આપણે રીટર્ન વેલ્યુઓ વિશે વધુ બીજા ટ્યુટોરીયલમાં શીખીશું. |
06:20 | હવે ફાઈલને સંગ્રહવા માટે "Save" બટન પર ક્લિક કરો |
06:23 | ફાઈલને વારંવાર સંગ્રહિત કરવું એ એક સારી આદત છે |
06:26 | આ તમને ઓચિંતા પાવર નિષ્ફળતાઓમાંથી બચાવશે |
06:30 | એજ રીતે તમને એ કિસ્સામાં પણ મદદરૂપ નીવડશે જયારે એપ્લીકેશન ખોરવાઈ ગયી હોય. |
06:34 | ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ. |
06:37 | ટર્મિનલ પર પાછા આવીએ |
06:39 | ટાઈપ કરો "g++" સ્પેસ "talk.cpp" સ્પેસ હાયફન "-o" સ્પેસ "output". |
06:49 | અહીં g++ એ C++ પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ઉપયોગમાં આવનાર કમ્પાઈલર છે |
06:55 | talk.cpp' એ આપણા ફાઈલનું નામ છે |
06:59 | હાયફ્ન o output દર્શાવે છે કે એક્ઝીક્યુટેબલ આઉટપુટ ફાઈલ પર જવું જોઈએ. |
07:05 | હવે enter દબાવો |
07:07 | આપણે જોઈએ છીએ કે પ્રોગ્રામ કમ્પાઈલ થઇ ગયું છે. |
07:10 | ls -lrt દબાવવાથી, આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ એ છેલ્લી બનનારી ફાઈલ છે. |
07:19 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ, ટાઈપ કરો "./output" (ડોટ સ્લેશ આઉટપુટ) |
07:24 | અને Enter દબાવો. |
07:27 | અહીં આઉટપુટ"Talk to a teacher" રીતે દેખાય છે. |
07:30 | હવે ચાલો સામાન્ય એરરો જોઈએ જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ |
07:35 | એડીટર પર પાછા જઈએ. |
07:38 | માની લો કે અહીં જો આપણે { ભૂલી જઈએ છીએ. |
07:42 | હવે ફાઈલને સંગ્રહિત કરો. |
07:44 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ |
07:48 | હવે જે કમાંડ આપણે પહેલા વાપર્યો હતો એજ વાપરીને પ્રોગ્રામ કમ્પાઈલ અને રન કરીએ. આપણે એરર જોઈએ છે. |
07:55 | આપણે જોઈએ છીએ કે આપણી talk.cpp ફાઈલમાં લાઈન ક્રમાંક ૭ માં એક એરર છે જે ઈનપુટનાં અંતમાં અહીં છગડીયો કૌંસ અપેક્ષિત હતો. |
08:07 | હવે ટેક્સ્ટ એડીટર પર પાછા આવીએ. |
08:09 | જેવું કે મેં પહેલા બતાવ્યું હતું કે બંધ છગડીયો કૌંસ main ફંક્શનની સમાપ્તિ માર્ક કરે છે |
08:14 | એટલા માટે અહીં ફરીથી કૌંસ દાખલ કરો હવે ફાઈલને સંગ્રહિત કરો. |
08:19 | ચાલો તેને એક્ઝીક્યુટ કરીએ |
08:21 | અપ એરો કીનાં ઉપયોગથી તમે પહેલાનાં દાખલ કરેલ આદેશોને બોલાવી શકો છો |
08:26 | જેવું કે મેં હમણાં કર્યું. |
08:30 | હા આ કામ કરી રહ્યું છે. |
08:32 | હું તમને બીજો એક સામાન્ય એરર બતાવીશ |
08:35 | ચાલો આપણા ટેક્સ્ટ એડીટર પર પાછા જઈએ. |
08:37 | હવે, ધારો કે અહીં આપણે std ભૂલી જઈએ છીએ. |
08:41 | ચાલો ફાઈલને સંગ્રહિત કરો |
08:44 | આપણા ટર્મિનલ પર પાછા આવીએ. |
08:46 | ચાલો કમ્પાઈલ કરીએ. |
08:48 | આપણે જોઈ શકીએ છીએ કે આપણી talk.cpp ફાઈલમાં લાઈન ક્રમાંક ૩ અને લાઈન ક્રમાંક ૬ માં એરર છે |
08:56 | જે અર્ધવિરામ પહેલા આઇડેન્ટીફાયરને અપેક્ષા રાખતું હતું અને cout આ સ્કોપમાં ઘોષિત કરાયું નથી. |
09:05 | જયારે કે cout એ પ્રમાણભૂત C++ લાઈબ્રેરી ફંક્શન છે |
09:09 | અને સમગ્ર C++ લાઈબ્રેરી ફંક્શન std namespace અંતર્ગત વ્યાખ્યિત થયા છે |
09:15 | એટલા માટે તે એરર આપી રહ્યું છે. |
09:18 | એરર સુધાર કરીએ, આપણા ટેક્સ્ટ એડીટર પર પાછા આવીએ ટાઈપ કરો std. |
09:23 | ચાલો તેને સંગ્રહીએ. |
09:25 | ચાલો તેને ફરીથી કમ્પાઈલ કરીએ. |
09:29 | હા આ કામ કરી રહ્યું છે. |
09:32 | એસાઈનમેંટ તરીકે, તમારા નામ અને શહેરને પ્રીંટ કરતુ એક પ્રોગ્રામ લખો |
09:37 | આ ટ્યુટોરીયલમાં અમે એકલ લાઈન કમેન્ટ વાપરી હતી |
09:40 | હવે જરા એક કરતા વધુ લાઈન કમેન્ટ આપવાનો પ્રયાસ કરો |
09:44 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. '://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
09:46 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
09:48 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
09:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
09:55 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:58 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10:01 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:10 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:14 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:20 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
10:25 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10:28 | જોડાવા બદ્દલ આભાર. |