Difference between revisions of "Digital-Divide/D0/How-to-manage-the-train-ticket/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(9 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| '''Visual Cue'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
|00.01
+
|00:01
|'''IRCTC''' પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
+
|'''IRCTC''' પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણી  પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 +
 
 
|-
 
|-
|00.09
+
|00:09
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે '''irctc''' ની પહેલાની લેવડદેવડની ગોઠવણ કરવી. આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી.
+
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે '''irctc''' ની પહેલાના ટ્રાન્ઝેક્શનની ગોઠવણ કરવી.  
 +
 
 
|-
 
|-
|00.22
+
|00:16
|કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી, કેવી રીતે ટીકીટ રદ્દ કરવી, કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું   
+
|આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી.
  
 
|-
 
|-
|00.35
+
|00:22
|ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે. આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું. આપણે તેની સરખામણી '''IRCTC''' સાથે કરીશું.
+
|કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી,
 +
 
|-
 
|-
|00.48
+
|00:25
 +
| કેવી રીતે ટીકીટ રદ્દ કરવી,
 +
 
 +
|-
 +
|00:27
 +
| કેવી રીતે રદ્દ થયેલી  હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું.
 +
 
 +
|-
 +
|00:35
 +
|ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે.
 +
 
 +
|-
 +
|00:39
 +
| આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું.
 +
 
 +
|-
 +
|00:43
 +
|આપણે તેની સરખામણી '''IRCTC''' સાથે કરીશું.
 +
 
 +
|-
 +
|00:48
 
|આપણે હવે '''IRCTC''' પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું '''IRCTC''' વેબસાઈટમાં લોગીન કરું.
 
|આપણે હવે '''IRCTC''' પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું '''IRCTC''' વેબસાઈટમાં લોગીન કરું.
 +
 
|-
 
|-
|01.13
+
|01:13
|ચાલો હું નીચે સ્ક્રોલ કરું. ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું.
+
|હું નીચે સ્ક્રોલ કરું.  
 +
 
 
|-
 
|-
|01.20
+
|01:15
|ચાલો બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે. ચાલો હું પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવો.  
+
|ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું.
  
 
|-
 
|-
|01.38
+
|01:21
|તે દર્શાવે છે કે '''PNR''' ક્રમાંક શું છે. ટીકીટોની યાદી અહીં આપી છે.
+
|બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે.  
 +
 
 
|-
 
|-
|01.46
+
|01:27
| ચાલો હું આ ક્લિક કરું અને '''PNR''' સ્થિતિ મેળવું. આ દર્શાવે છે '''wait listed translisted too'''.
+
|ચાલો હું પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવો.
 +
 
 
|-
 
|-
|01.57
+
|01:38
 +
|તે દર્શાવે છે કે '''PNR''' ક્રમાંક શું છે.  
 +
 
 +
|-
 +
|01:44
 +
|ટીકીટોની યાદી અહીં આપી છે.
 +
 
 +
|-
 +
|01:46
 +
| હું આ ક્લિક કરું અને '''PNR''' સ્થિતિ મેળવું. આ દર્શાવે છે '''wait listed 162'''.
 +
 
 +
|-
 +
|01:57
 
|જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો.  
 
|જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો.  
  
 
|-
 
|-
|02.09
+
|02:07
|આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો તે બહાર આવીને તેને પ્રીંટ કરશે.
+
|આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો, તે તેને પ્રીંટ કરશે.
 +
 
 
|-
 
|-
|02.12
+
|02:12
 
|હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.  
 
|હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.  
  
 
|-
 
|-
|02.17
+
|02:17
| આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી. માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું.
+
| આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી.  
 +
 
 
|-
 
|-
|02.24
+
|02:21
| તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ ઠીક છે. તો હું આ રદ્દ કરવા માંગું છું ચાલો હું આ પસંદ કરું.
+
|માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું.
 +
 
 
|-
 
|-
|02.44
+
|02:24
|મને આ ટીકીટ જોઈતી નથી. આ દર્શાવે છે કે રદ્દ માટે પસંદ કરો, તમને આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરી શકો છો.  
+
| તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ.
 +
 
 
|-
 
|-
|03.07
+
|02:41
|તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિની ટીકીટ રદ્દ કરવા માંગો છો.
+
| ઠીક છે, તો હું આ રદ્દ કરવા માંગું છું, હું આ પસંદ કરું.
 +
 
 +
|-
 +
|02:44
 +
|મને આ ટીકીટ જોઈતી નથી.
 +
 
 +
|-
 +
|02:55
 +
|આ દર્શાવે છે, select for cancel, તમારે આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરાવી હોય છે.
 +
 +
|-
 +
|03:07
 +
|તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિ ટીકીટ રદ્દ કરવા માંગો છો.
 +
 
 
|-
 
|-
|03.14
+
|03:15
 
|તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ.
 
|તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ.
 +
 
|-
 
|-
|03.22
+
|03:22
|હવે આ દર્શાવે છે કે તમને બરાબર ખાતરી છે કે તમે ઈ-ટીકીટને રદ્દ કરવા માંગો છો હું ઠીક છે કહીશ.
+
|હવે આ દર્શાવે છે કે Are you sure you want to cancel the E-ticket  હું Ok કહીશ.
 +
 
 
|-
 
|-
|03.32
+
|03:33
|ઠીક છે આ દર્શાવે છે રદ્દ સ્થિતિની માહિતી. આ દર્શાવે છે રોકડ ૨૦ રૂપિયા કપાયા છે..
+
|ઠીક છે આ cancellation status details દર્શાવે છે. આ દર્શાવે છે cash deducted 20 rupees. ..
 +
 
 
|-
 
|-
|03.39
+
|03:39
|રોકડ ૮૯ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે મેં ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા. રોકડ ૨૦ રૂપિયા કપાયા છે.
+
|Cash paid Rs.89. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા.  
 +
 
 
|-
 
|-
|03.46
+
|03:45
 +
|રોકડ ૨૦ રૂપિયા કપાયા છે.
 +
 
 +
|-
 +
|03:47
 
| મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે.
 
| મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે.
 +
 
|-
 
|-
|03.57
+
|03:57
|જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું. હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું.
+
|જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું.
 +
 
 
|-
 
|-
|04.07
+
|04:01
|ચાલો આગળની સ્લાઈડ પર જઈએ. હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી.
+
| હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું.
 +
 
 
|-
 
|-
|04.17
+
|04:07
|તો ફરીથી હું શું કરી શકીશ કે, હું રદ્દ થયેલ હિસ્ટ્રી પર જોઈ શકું છું.
+
|ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.  
 +
 
 
|-
 
|-
|04.23
+
|04:10
| તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું. '''Go''' દબાવું. આ દર્શાવે છે કે રદ્દ થયેલ '''PNR''' ની હિસ્ટ્રી રદ્દ કર્યાના આવનાર દિવસે ઉપલબ્ધ થશે ઠીક છે.
+
|હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી.
 +
 
 
|-
 
|-
|04.47
+
|04:17
|પરંતુ તે તુરંત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે.
+
|તો ફરીથી હું રદ્દ થયેલ હિસ્ટ્રી જોઈ શકું છું.
 +
 
 
|-
 
|-
|04.53
+
|04:26
|હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈ
+
| તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું.
 +
 
 
|-
 
|-
|04.59
+
|04:31
| હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે.
+
| '''Go''' દબાવું.
 +
 
 
|-
 
|-
|05.09
+
|04:35
|It says that, Rs.69 will be refunded for the PNR given here.
+
| આ દર્શાવે છે  the history for the canceled PNR will be available following day of cancellation ,ઠીક છે.
 +
 
 
|-
 
|-
|05.20
+
|04:47
| I have returned to the slides. Let us go to the next slide.
+
|પરંતુ તે તરત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે.
 +
 
 
|-
 
|-
|05.26
+
|04:54
|Their are some useful private website for train booking.
+
|હું સ્લાઈડ પર પાછી આવી છું.  
 +
 
 
|-
 
|-
|05.30
+
|04:56
| We will see them now. I have already opened'' Clear trip''.
+
|ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.
 +
 
 
|-
 
|-
|05.41
+
|04:59
| Let me show you the '' Make my trip'' page. Let us see the web page of '' Yatra.com''.
+
| હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ.  
 +
 
 
|-
 
|-
|05.52
+
|05:07
|Let us go back to the slides. Let me go to the the next slides.  
+
|મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે.
 +
 
 
|-
 
|-
|05.58
+
|05:09
| We will now compare ''IRCTC'' with '' Private website'' .
+
|આ દર્શાવે છે કે, અહીં આપેલ '''PNR''' માટે રૂ. ૬૯ પાછા આપવામાં આવશે.
 +
 
 
|-
 
|-
|06.03
+
|05:21
| What are the advantages of irctc ? Not all trains are listed in private website.  
+
| હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.
 +
 
 
|-
 
|-
|06.10
+
|05:26
|Private websites are more expensive about Rs. 20.
+
|ટ્રેઈન બુકિંગ માટે અહીં અમુક ઉપયોગી ખાનગી વેબસાઈટ છે.
 +
 
 
|-
 
|-
|06.15
+
|05:30
| Private website open late in the morning only a shorter time interval is available on Private  website than irctc was open in 8 am private  website open at 10 am.
+
| આપણે તેને હવે જોઈશું.
 +
 
 
|-
 
|-
|06.29
+
|05:38
|For e.g We will now see the advantages of private websites.
+
| મેં પહેલાથી જ '''Clear trip''' ખોલી છે.
 +
 
 
|-
 
|-
|06.36
+
|05:41
| Sometimes private websites are faster than irctc . The private website help  book flight and also buses.
+
| હું તમને '''Make my trip''' નું પુષ્ઠ બતાવું.  
 +
 
 
|-
 
|-
|06.47
+
|05:48
| As a result all travel information can be maintained in one place.
+
| '''Yatra.com''' નાં વેબ પુષ્ઠને જોઈએ.
 +
 
 
|-
 
|-
|06.52
+
|05:52
| Private website may also remember previous searches.
+
| સ્લાઈડ પર પાછા જઈએ. ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં.
 +
 
 
|-
 
|-
|06.58
+
|05:58
|Personally in my case I use both irctc and private website .
+
| આપણે હવે '''IRCTC''' ની સરખામણી ખાનગી વેબસાઈટથી કરીશું.
 +
 
 
|-
 
|-
|07.05
+
|06:03
|I want to say a few words on the spoken tutorial project.
+
| '''IRCTC''' નાં શું ફાયદાઓ છે?
 +
 
 
|-
 
|-
||07.09
+
|06:06
 +
| ખાનગી વેબસાઈટ પર તમામ ટ્રેઇનો યાદીબદ્ધ નથી.
 +
 +
|-
 +
|06:10
 +
|ખાનગી વેબસાઈટ ઘણી મોંઘી છે લગભગ ૨૦ રૂપિયા જેટલી.
 +
 
 +
|-
 +
|06:16
 +
| ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે,
 +
 
 +
|-
 +
|06:19
 +
|  '''irctc''' કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં '''irctc''' સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે.
 +
 
 +
|-
 +
|06:29
 +
|ઉદાહરણ માટે હવે આપણે ખાનગી વેબસાઈટનાં ફાયદાઓ જોઈશું.
 +
 
 +
|-
 +
|06:36
 +
|અમુક વખતે ખાનગી વેબસાઈટ '''irctc''' કરતા ઝડપી હોય છે.
 +
 
 +
|-
 +
|06:42
 +
|  ખાનગી વેબસાઈટ ફ્લાઈટ બુકિંગ અને સાથે જ બસો બુકિંગ કરવામાં પણ મદદ કરે છે.
 +
 
 +
|-
 +
|06:47
 +
| પરિણામ સ્વરૂપે બધી જ મુસાફરીની માહિતીને એક જગ્યાએ જાળવી શકાય છે.
 +
 
 +
|-
 +
|06:52
 +
| ખાનગી વેબસાઈટ પાછલી શોધની પણ યાદ રાખી શકે છે.
 +
 
 +
|-
 +
|06:58
 +
|વ્યક્તિગત રીતે મારા કિસ્સામાં હું '''irctc''' અને ખાનગી વેબસાઈટ બંને વાપરું છું.
 +
 
 +
|-
 +
|07:05
 +
|હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર અમુક શબ્દો કહેવા માંગું છું.
 +
 
 +
|-
 +
||07:09
 
||આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: '''http://spoken- tutorial.org/what is spoken tutorial'''.
 
||આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: '''http://spoken- tutorial.org/what is spoken tutorial'''.
 +
 
|-
 
|-
||07.17
+
||07:17
 
|| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
|| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
||07.20
+
||07:20
 
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
 
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 +
|-
 +
||07:26
 +
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
||07.26
+
||07:31
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
+
|| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
 +
 
 
|-
 
|-
||07.35
+
||07:35
||વધુ વિગત માટે, '''sptutemail@gmail.com''' પર સંપર્ક કરો.
+
||વધુ વિગત માટે, '''contact@spoken-tutorial.org ''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
||07.41
+
||07:40
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
||07.45
+
||07:43
 
||જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.  
 
||જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
||07.51
+
||07:50
 
||આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''.
 
||આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro'''.
  
 
|-
 
|-
||08.00
+
||08:00
||અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
+
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 16:11, 28 July 2014

Time Narration
00:01 IRCTC પર ખરીદી કરેલ ટ્રેઈન ટીકીટોની ગોઠવણી પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે irctc ની પહેલાના ટ્રાન્ઝેક્શનની ગોઠવણ કરવી.
00:16 આપણે જોઈશું કે કેવી રીતે ટીકીટોની સ્થિતિની તપાસ કરવી.
00:22 કેવી રીતે ટીકીટ પ્રીંટ કરવી,
00:25 કેવી રીતે ટીકીટ રદ્દ કરવી,
00:27 કેવી રીતે રદ્દ થયેલી હિસ્ટ્રી અને પરત કરેલી રકમનાં સ્વયંસંચાલિત ઈ-મેઈલને જોવું.
00:35 ટ્રેઈન ટીકીટ બુકિંગ માટે અહીં ખાનગી વેબસાઈટ છે.
00:39 આપણે કેટલીક લોકપ્રિય વેબસાઈટો જોઈશું.
00:43 આપણે તેની સરખામણી IRCTC સાથે કરીશું.
00:48 આપણે હવે IRCTC પર પાસ બુકિંગ કરવાનું જોઈશું, ચાલો હું IRCTC વેબસાઈટમાં લોગીન કરું.
01:13 હું નીચે સ્ક્રોલ કરું.
01:15 ચાલો હું ટ્રાન્ઝેક્શન લીંક અને તમારી બૂક કરેલ હિસ્ટ્રી પર ક્લિક કરું.
01:21 બૂક કરેલ હિસ્ટ્રી પર જઈએ, તે પાસવર્ડ દાખલ કરવા કહે છે.
01:27 ચાલો હું પાસવર્ડ દાખલ કરું. Go દબાવો.
01:38 તે દર્શાવે છે કે PNR ક્રમાંક શું છે.
01:44 ટીકીટોની યાદી અહીં આપી છે.
01:46 હું આ ક્લિક કરું અને PNR સ્થિતિ મેળવું. આ દર્શાવે છે wait listed 162.
01:57 જો તમે આ બંધ કરો છો હું પ્રીંટઆઉટ લઇ શકું છું, આ દબાવો.
02:07 આમાં હવે જો હું પ્રીંટ કહીશ તો, તે તેને પ્રીંટ કરશે.
02:12 હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.
02:17 આપણે હવે જોઈશું કે કેવી રીતે ટીકીટ રદ્દ કરવી.
02:21 માનો કે હું આ ટીકીટને રદ્દ કરવા માંગું છું તો હું શું કરું છું.
02:24 તો ચાલો આ ટીકીટ રદ્દ કરીએ.
02:41 ઠીક છે, તો હું આ રદ્દ કરવા માંગું છું, હું આ પસંદ કરું.
02:44 મને આ ટીકીટ જોઈતી નથી.
02:55 આ દર્શાવે છે, select for cancel, તમારે આ પસંદ કરવું પડે છે આનું કારણ એ છે કે અમુક વખતે મુસાફરી માટે તમે ૧ કરતા વધારે વ્યક્તિઓ માટે ટીકીટ બૂક કરાવી હોય છે.
03:07 તેને આંશિક રદ્દ કરવું શક્ય છે, ધારો કે ૨ માણસ મુસાફરી કરે છે અને તમે કોઈ એક વ્યક્તિ ટીકીટ રદ્દ કરવા માંગો છો.
03:15 તમે ફક્ત એ જ વ્યક્તિનાં બોક્સને ચેક કરો છો. તો ચાલો આ ક્લિક કરીએ અને ત્યારબાદ ટીકીટ રદ્દ કરીએ.
03:22 હવે આ દર્શાવે છે કે Are you sure you want to cancel the E-ticket હું Ok કહીશ.
03:33 ઠીક છે આ cancellation status details દર્શાવે છે. આ દર્શાવે છે cash deducted 20 rupees. ..
03:39 Cash paid Rs.89. વાસ્તવમાં ઓનલાઈન સેવા માટે ૧૦ રૂપિયા ચૂકવ્યા હતા.
03:45 રોકડ ૨૦ રૂપિયા કપાયા છે.
03:47 મને રોકડ ૬૯ રૂપિયા મળ્યા છે અને નોંધ લો કે તેને એ ખાતામાં ચુકવવામાં આવશે જેમાંથી વાસ્તવમાં પૈસા ગયા છે.
03:57 જો તમે ઈચ્છો છો તો હું પ્રીંટ આઉટ લઇ શકું છું.
04:01 હું હિસ્ટ્રી પર પાછી જઈ શકું છું હું સ્લાઈડ પર પાછી આવી છું.
04:07 ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.
04:10 હું હવે સમજાવીશ કે કેવી રીતે રદ્દ થયેલાની હિસ્ટ્રી જોવી.
04:17 તો ફરીથી હું રદ્દ થયેલ હિસ્ટ્રી જોઈ શકું છું.
04:26 તો ચાલો હું મારો પાસવર્ડ દાખલ કરું.
04:31 Go દબાવું.
04:35 આ દર્શાવે છે the history for the canceled PNR will be available following day of cancellation ,ઠીક છે.
04:47 પરંતુ તે તરત બતાવી રહ્યું છે. તો તમામ રદ્દ ટીકીટો અહીં યાદીબદ્ધ થશે.
04:54 હું સ્લાઈડ પર પાછી આવી છું.
04:56 ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.
04:59 હું હવે પરત કરેલી રકમનું સ્વયંસંચાલિત ઈ-મેઈલ બતાવીશ.
05:07 મેં આ ઈ-મેઈલને પહેલાથી ખોલ્યો છે.
05:09 આ દર્શાવે છે કે, અહીં આપેલ PNR માટે રૂ. ૬૯ પાછા આપવામાં આવશે.
05:21 હું સ્લાઈડ પર પાછી આવી છું. ચાલો આગળની સ્લાઈડ પર જઈએ.
05:26 ટ્રેઈન બુકિંગ માટે અહીં અમુક ઉપયોગી ખાનગી વેબસાઈટ છે.
05:30 આપણે તેને હવે જોઈશું.
05:38 મેં પહેલાથી જ Clear trip ખોલી છે.
05:41 હું તમને Make my trip નું પુષ્ઠ બતાવું.
05:48 Yatra.com નાં વેબ પુષ્ઠને જોઈએ.
05:52 સ્લાઈડ પર પાછા જઈએ. ચાલો હું આગળની સ્લાઈડ પર જઉં.
05:58 આપણે હવે IRCTC ની સરખામણી ખાનગી વેબસાઈટથી કરીશું.
06:03 IRCTC નાં શું ફાયદાઓ છે?
06:06 ખાનગી વેબસાઈટ પર તમામ ટ્રેઇનો યાદીબદ્ધ નથી.
06:10 ખાનગી વેબસાઈટ ઘણી મોંઘી છે લગભગ ૨૦ રૂપિયા જેટલી.
06:16 ખાનગી વેબસાઈટ સવારે મોડેથી ખુલે છે,
06:19 irctc કરતા ખાનગી વેબ સાઈટ પર ટૂંકો સમય ગાળો મળે છે જ્યાં irctc સવારે ૮ વાગે ખુલે છે ત્યાં ખાનગી વેબસાઈટ સવારે ૧૦ વાગે ખુલે છે.
06:29 ઉદાહરણ માટે હવે આપણે ખાનગી વેબસાઈટનાં ફાયદાઓ જોઈશું.
06:36 અમુક વખતે ખાનગી વેબસાઈટ irctc કરતા ઝડપી હોય છે.
06:42 ખાનગી વેબસાઈટ ફ્લાઈટ બુકિંગ અને સાથે જ બસો બુકિંગ કરવામાં પણ મદદ કરે છે.
06:47 પરિણામ સ્વરૂપે બધી જ મુસાફરીની માહિતીને એક જગ્યાએ જાળવી શકાય છે.
06:52 ખાનગી વેબસાઈટ પાછલી શોધની પણ યાદ રાખી શકે છે.
06:58 વ્યક્તિગત રીતે મારા કિસ્સામાં હું irctc અને ખાનગી વેબસાઈટ બંને વાપરું છું.
07:05 હું સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર અમુક શબ્દો કહેવા માંગું છું.
07:09 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: http://spoken- tutorial.org/what is spoken tutorial.
07:17 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:20 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:31 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07:35 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:43 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:50 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
08:00 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble