Difference between revisions of "C-and-C++/C3/String-Library-Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(9 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
Line 10: | Line 10: | ||
| 00:07 | | 00:07 | ||
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, | ||
− | |||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
| '''સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો''' | | '''સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો''' | ||
− | |||
|- | |- | ||
Line 31: | Line 29: | ||
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | ''' | + | | '''gcc કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧''' |
− | + | ||
|- | |- | ||
Line 40: | Line 37: | ||
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | | આ ફંકશનોનું સમૂહ છે જે સ્ટ્રીંગ | + | | આ ફંકશનોનું સમૂહ છે જે સ્ટ્રીંગ પર ઓપરેશન કરે છે. |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | વિવિધ | + | | વિવિધ ઓપરેશન જેવા કે '''કોપી કરવું''', '''શ્રેણીબદ્ધ કરવું''', '''શોધવું''' વગેરે આધારભૂત છે. |
|- | |- | ||
Line 56: | Line 53: | ||
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | આ માટે | + | | આ માટે સીન્ટેક્ષ છે '''strncpy(char str1, char str2, int n )''' |
|- | |- | ||
Line 64: | Line 61: | ||
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | .દા. '''char strncpy(char hello, char world, 2)'''; | + | | .દા.ત. '''char strncpy(char hello, char world, 2)'''; |
|- | |- | ||
Line 76: | Line 73: | ||
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | હવે આપણે '''strcmp''' ફંકશન જોશું, આની | + | | હવે આપણે '''strcmp''' ફંકશન જોશું, આની સીન્ટેક્ષ છે '''strncmp (char str1, char str2 , int n)''' |
|- | |- | ||
Line 84: | Line 81: | ||
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | ઉ.દા. '''int strncmp(char ice, char icecream, | + | | ઉ.દા. '''int strncmp(char ice, char icecream, 2)'''; |
|- | |- | ||
Line 92: | Line 89: | ||
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | | હવે આપણે જોઈશું કે '''સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો''' | + | | હવે આપણે જોઈશું કે '''સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો''' કેવી રીતે વાપરવું. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | |હું તમને કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં આવનારા '''સ્ટ્રીંગ ફંકશનો''' | + | |હું તમને કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં આવનારા '''સ્ટ્રીંગ ફંકશનો''' બતાવીશ. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | |મેં એડીટર પર પહેલાંથી જ પ્રોગ્રામ ટાઈપ | + | |મેં એડીટર પર પહેલાંથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે, |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | હું તેને ખોલીશ | + | | હું તેને ખોલીશ અહીં આપણી પાસે string length ફંકશન છે |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 116: | Line 109: | ||
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | | + | | આ અંદર આપણે સ્ટ્રીંગની લંબાઈ શોધીશું |
− | + | ||
|- | |- | ||
Line 130: | Line 122: | ||
| 02:32 | | 02:32 | ||
| અહીં આપણી પાસે કેરેક્ટર વેરીએબલ ''''arr'''' છે, | | અહીં આપણી પાસે કેરેક્ટર વેરીએબલ ''''arr'''' છે, | ||
− | |||
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | |તે | + | |તે ''''Ashwini'''' વેલ્યું સંગ્રહે છે |
|- | |- | ||
Line 143: | Line 134: | ||
| 02:43 | | 02:43 | ||
| અહીં આપણે '''strlen''' ફંક્શનની મદદથી સ્ટ્રીંગની લંબાઈ શોધીશું | | અહીં આપણે '''strlen''' ફંક્શનની મદદથી સ્ટ્રીંગની લંબાઈ શોધીશું | ||
− | |||
|- | |- | ||
Line 151: | Line 141: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | ત્યારબાદ આપણે સ્ટ્રીંગ અને સ્ટ્રીંગની લંબાઈ પ્રીંટ | + | | ત્યારબાદ આપણે સ્ટ્રીંગ અને સ્ટ્રીંગની લંબાઈ પ્રીંટ કરીશું. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
|અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે | |અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે | ||
− | |||
|- | |- | ||
Line 168: | Line 157: | ||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | |તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે | + | |તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દબાવી ખોલો |
|- | |- | ||
Line 188: | Line 177: | ||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | |'''Enter''' દબાવો | + | |'''Enter''' દબાવો. આઉટપુટ આ રીતે દેખાય છે |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 206: | Line 191: | ||
| ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ | | ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ | ||
− | |||
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
Line 214: | Line 198: | ||
| 03:43 | | 03:43 | ||
|નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''strcpy.c''' છે. | |નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''strcpy.c''' છે. | ||
− | |||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | આમાં આપણે | + | | આમાં આપણે સોર્સ સ્ટ્રીંગને ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી કરીશું |
− | + | ||
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | |અહીં આપણી પાસે | + | |અહીં આપણી પાસે સોર્સ સ્ટ્રીંગમાં '''Ice''' છે, તે ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી થશે. |
|- | |- | ||
Line 231: | Line 213: | ||
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | અહીં આપણે | + | | અહીં આપણે સોર્સ સ્ટ્રીંગ અને ટાર્ગેટ સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ |
|- | |- | ||
Line 264: | Line 246: | ||
| 04:25 | | 04:25 | ||
| આઉટપુટ આ રીતે દેખાય છે | | આઉટપુટ આ રીતે દેખાય છે | ||
− | |||
|- | |- | ||
Line 276: | Line 257: | ||
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | | હવે ચાલો | + | | હવે ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | હવે આપણે | + | | હવે આપણે string compare ફંક્શન જોઈશું |
|- | |- | ||
Line 293: | Line 274: | ||
| 04:47 | | 04:47 | ||
|અહીં આપણી પાસે '''str1 અને str2''' તરીકે કેરેક્ટર વેરીએબલો છે | |અહીં આપણી પાસે '''str1 અને str2''' તરીકે કેરેક્ટર વેરીએબલો છે | ||
− | + | ||
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
Line 305: | Line 286: | ||
| 05:04 | | 05:04 | ||
|આમાં આપણે '''strcmp''' ફંક્શનની મદદથી સ્ટ્રીંગની સરખામણી કરીશું | |આમાં આપણે '''strcmp''' ફંક્શનની મદદથી સ્ટ્રીંગની સરખામણી કરીશું | ||
− | |||
|- | |- | ||
− | |05: 09 | + | |05:09 |
− | |અહીં આપણે '''str1''' | + | |અહીં આપણે '''str1''' ''''Ice'''' છે તેની સરખામણી ''''Hello'''' સાથે કરીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
Line 318: | Line 297: | ||
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | |આમાં આપણે સ્ટ્રીંગ '''2''' | + | |આમાં આપણે સ્ટ્રીંગ '''2''' જે ''''Cream'''' છે તેની સરખામણી ''''Cream'''' સાથે કરીશું. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
|પરિણામ '''j''' માં સંગ્રહીત થાય છે | |પરિણામ '''j''' માં સંગ્રહીત થાય છે | ||
− | |||
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | |ત્યારબાદ આપણે બંને પરિણામોને પ્રીંટ | + | |ત્યારબાદ આપણે બંને પરિણામોને પ્રીંટ કરીશું. |
− | |||
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
Line 340: | Line 317: | ||
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
− | | | + | |ટર્મિનલ પર પાછા આવીએ. |
− | + | ||
|- | |- | ||
Line 354: | Line 330: | ||
| 05:46 | | 05:46 | ||
|'''Enter''' દબાવો | |'''Enter''' દબાવો | ||
− | |||
|- | |- | ||
Line 366: | Line 341: | ||
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવીએ |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
|અહીં આપણને '''1''' મળે છે | |અહીં આપણને '''1''' મળે છે | ||
− | |||
|- | |- | ||
Line 404: | Line 378: | ||
| 06:13 | | 06:13 | ||
| strcmp() | | strcmp() | ||
+ | |||
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
Line 411: | Line 386: | ||
| 06:17 | | 06:17 | ||
| and strncmp() | | and strncmp() | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | એસાઇનમેંટ તરીકે, | + | | એસાઇનમેંટ તરીકે, સ્ટ્રીંગ '''best''' અને સ્ટ્રીંગ '''bus''' ને શ્રેણીબદ્ધ કરવાં માટે એક '''C''' પ્રોગ્રામ લખો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 448: | Line 415: | ||
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
− | |||
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
Line 472: | Line 438: | ||
| 07:16 | | 07:16 | ||
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org\NMEICT-Intro''' | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org\NMEICT-Intro''' | ||
+ | |||
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
Line 478: | Line 445: | ||
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
|} | |} |
Latest revision as of 16:13, 23 February 2017
Time | Narration |
00:02 | C માં String Library Functions પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:10 | સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો |
00:12 | આ આપણે કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું |
00:15 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું |
00:18 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦, |
00:23 | gcc કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧ |
00:27 | ચાલો સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો નાં પરિચય સાથે શરૂઆત કરીએ. |
00:31 | આ ફંકશનોનું સમૂહ છે જે સ્ટ્રીંગ પર ઓપરેશન કરે છે. |
00:37 | વિવિધ ઓપરેશન જેવા કે કોપી કરવું, શ્રેણીબદ્ધ કરવું, શોધવું વગેરે આધારભૂત છે. |
00:45 | ચાલો અમુક સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો જોઈએ |
00:49 | અહીં આપણી પાસે strncpy ફંકશન છે |
00:52 | આ માટે સીન્ટેક્ષ છે strncpy(char str1, char str2, int n ) |
01:02 | આ સ્ટ્રીંગ str2 નાં પ્રથમ n અક્ષરોને સ્ટ્રીંગ str1 માં કોપી કરે છે. |
01:10 | .દા.ત. char strncpy(char hello, char world, 2); |
01:17 | આઉટપુટ આવું રહેશે; Wollo |
01:21 | અહીં આપણી પાસે Wo સ્ટ્રીંગ 2 માંથી છે અને બચેલ અક્ષરો સ્ટ્રીંગ 1 માંથી છે |
01:29 | હવે આપણે strcmp ફંકશન જોશું, આની સીન્ટેક્ષ છે strncmp (char str1, char str2 , int n) |
01:43 | આ સ્ટ્રીંગ 2 નાં પ્રથમ n અક્ષરોની સરખામણી સ્ટ્રીંગ 1 થી કરશે. |
01:49 | ઉ.દા. int strncmp(char ice, char icecream, 2); |
01:56 | આઉટપુટ 0 રહેશે |
01:58 | હવે આપણે જોઈશું કે સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો કેવી રીતે વાપરવું. |
02:03 | હું તમને કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં આવનારા સ્ટ્રીંગ ફંકશનો બતાવીશ. |
02:08 | મેં એડીટર પર પહેલાંથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે, |
02:11 | હું તેને ખોલીશ અહીં આપણી પાસે string length ફંકશન છે |
02:15 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ strlen.c છે. |
02:20 | આ અંદર આપણે સ્ટ્રીંગની લંબાઈ શોધીશું |
02:24 | stdio.h અને string.h તરીકે આ હેડર ફાઈલો છે |
02:29 | આ આપણું main ફંક્શન છે |
02:32 | અહીં આપણી પાસે કેરેક્ટર વેરીએબલ 'arr' છે, |
02:36 | તે 'Ashwini' વેલ્યું સંગ્રહે છે |
02:39 | ત્યારબાદ આપણી પાસે ઇન્ટીજર વેરીએબલ len1 છે |
02:43 | અહીં આપણે strlen ફંક્શનની મદદથી સ્ટ્રીંગની લંબાઈ શોધીશું |
02:49 | પરિણામ len1 માં સંગ્રહીત થશે |
02:53 | ત્યારબાદ આપણે સ્ટ્રીંગ અને સ્ટ્રીંગની લંબાઈ પ્રીંટ કરીશું. |
02:57 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે |
02:59 | હવે ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ |
03:02 | ટર્મિનલ વિન્ડોને |
03:04 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ખોલો |
03:10 | કમ્પાઈલ કરવાં માટે |
03:11 | ટાઈપ કરો "gcc" સ્પેસ "strlen.c" સ્પેસ “-o” સ્પેસ “str1”. |
03:19 | Enter દબાવો |
03:20 | ટાઈપ કરો: ./str1 |
03:23 | Enter દબાવો. આઉટપુટ આ રીતે દેખાય છે |
03:26 | string = Ashwini, Length = 7 |
03:30 | તમે અહીં ગણી શકો છો. 1,2,3,4,5,6, અને 7 |
03:38 | ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ |
03:41 | અહીં આપણી પાસે સ્ટ્રીંગ કોપી ફંક્શન છે |
03:43 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ strcpy.c છે. |
03:49 | આમાં આપણે સોર્સ સ્ટ્રીંગને ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી કરીશું |
03:54 | અહીં આપણી પાસે સોર્સ સ્ટ્રીંગમાં Ice છે, તે ટાર્ગેટ સ્ટ્રીંગમાં કોપી થશે. |
04:00 | આ આપણું strcpy ફંક્શન છે |
04:03 | અહીં આપણે સોર્સ સ્ટ્રીંગ અને ટાર્ગેટ સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ |
04:07 | ચાલો એક્ઝીક્યુટ કરીએ અને જોઈએ |
04:09 | આપણા ટર્મિનલ પર પાછા આવો |
04:11 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
04:12 | gcc સ્પેસ strcpy.c સ્પેસ -o સ્પેસ str2 |
04:19 | Enter દબાવો |
04:21 | ./str2 ટાઈપ કરો |
04:23 | Enter દબાવો |
04:25 | આઉટપુટ આ રીતે દેખાય છે |
04:27 | source string = Ice |
04:30 | target string = Ice |
04:32 | હવે ચાલો બીજું એક સ્ટ્રીંગ ફંક્શન જોઈએ |
04:35 | હવે આપણે string compare ફંક્શન જોઈશું |
04:38 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ strcmp.c છે |
04:43 | જેમાં આપણે બે સ્ટ્રીંગોની સરખામણી કરીશું |
04:47 | અહીં આપણી પાસે str1 અને str2 તરીકે કેરેક્ટર વેરીએબલો છે |
04:53 | str 1 'Ice' તરીકે વેલ્યું સંગ્રહે છે અને str2 'Cream' તરીકે વેલ્યું સંગ્રહે છે |
04:59 | અહીં આપણી પાસે i અને j તરીકે ઇન્ટીજર વેરીએબલો છે |
05:04 | આમાં આપણે strcmp ફંક્શનની મદદથી સ્ટ્રીંગની સરખામણી કરીશું |
05:09 | અહીં આપણે str1 'Ice' છે તેની સરખામણી 'Hello' સાથે કરીએ છીએ. |
05:14 | પરિણામ i માં સંગ્રહીત થાય છે |
05:17 | આમાં આપણે સ્ટ્રીંગ 2 જે 'Cream' છે તેની સરખામણી 'Cream' સાથે કરીશું. |
05:23 | પરિણામ j માં સંગ્રહીત થાય છે |
05:25 | ત્યારબાદ આપણે બંને પરિણામોને પ્રીંટ કરીશું. |
05:28 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે |
05:31 | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
05:33 | ટર્મિનલ પર પાછા આવીએ. |
05:35 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
05:37 | gcc સ્પેસ strcmp.c સ્પેસ -o સ્પેસ str3 |
05:46 | Enter દબાવો |
05:48 | ./str3 ટાઈપ કરો |
05:51 | આઉટપુટ 1,0 આ રીતે દેખાય છે |
05:55 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
05:57 | અહીં આપણને 1 મળે છે |
05:59 | અને અહીં આપણને 0 મળે છે |
06:02 | આપણી સ્લાઈડો પર પાછા જઈએ |
06:04 | સારાંશમાં, |
06:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:08 | સ્ટ્રીંગ લાઈબ્રેરી ફંકશનો |
06:09 | strlen() |
06:11 | strcpy() |
06:13 | strcmp() |
06:15 | strncpy() |
06:17 | and strncmp() |
06:20 | એસાઇનમેંટ તરીકે, સ્ટ્રીંગ best અને સ્ટ્રીંગ bus ને શ્રેણીબદ્ધ કરવાં માટે એક C પ્રોગ્રામ લખો. |
06:25 | સંકેત: strcat(char str1, char str2); |
06:33 | સાથે જ સ્ટ્રીંગ લાઈબ્રેરીમાંનાં બીજા ફંકશનોનું સંશોધન કરો. |
06:37 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ: http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
06:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06:43 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:49 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
06:52 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
06:56 | વધુ વિગત માટે, કૃપા કરી contact [at] spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
07:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:08 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:16 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org\NMEICT-Intro |
07:21 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07:24 | જોડાવા બદ્દલ આભાર. |