Difference between revisions of "C-and-C++/C4/Understanding-Pointers/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 |Welcome to the spoken tutorial on Pointers in C and C++ |- | 00:07 |In this tutorial we will learn |- | 00:09 | Pointer…')
 
 
(8 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
|Welcome to the spoken tutorial on Pointers in C and C++
+
|C અને C++ માં પોઇન્ટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|In this tutorial we will learn
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
  
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
| Pointers.
+
| પોઈન્ટર્સ.
  
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
| To create Pointers.
+
| પોઈન્ટર્સ બનાવવું.
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
|And operations on Pointer.
+
|અને પોઈન્ટર્સ ઉપર ઓપરેશનો કરવું.
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|We will do this with the help of an example.
+
|આપણે આ ઉદાહરણ મારફતે કરીશું.  
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| To record this tutorial I am using
+
|આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરું છું
  
Ubuntu   OS v11.10
+
Ubuntu OS આવૃત્તિ 11.10,
 
+
gcc and g++  compiler v4.6.1 on ubuntu.
+
  
 +
ubuntu ઉપર gcc અને g++  કમ્પાઈલર v4.6.1  .
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|Let us start with  an introduction to pointers.
+
|ચાલો પોઈન્ટર્સ ના પરિચય સાથે શરૂ કરીએ.
  
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
| Pointers point to the locations in memory.
+
|પોઇન્ટર મેમરી માં સ્થાનોને નિર્દેશ કરે છે.
 
   
 
   
 
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
|Pointers store a  memory address.  
+
|પોઈન્ટર્સ મેમરી એડ્રેસ સંગ્રહ કરે છે.
 
+
  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
|It also gives value stored at that address.
+
|તે, તે અડ્રેસ પર સંગ્રહ થયેલ વેલ્યુ પણ આપે છે.
  
 
|-
 
|-
 
|  00:45
 
|  00:45
| Now let us  see an example on pointers.
+
|હવે ચાલો પોઈન્ટર્સ ઉપર ઉદાહરણ જોઈએ.
  
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
| Note that our file name is '''pointer_demo.c'''
+
| નોંધ લો કે આપની ફાઈલનું નામ '''pointer_demo.c''' છે.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
|Let us go through the code now
+
|ચાલો હવે કોડ મારફતે જઈએ.
 +
 
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
|This is our headerfile as '''stdio.h'''
+
|આ આપણી હેડર ફાઈલ '''stdio.h''' તરીકે છે.
 +
 
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|This is our main function.
+
|આ આપણું મેઈન ફન્કશન છે.
 +
 
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
|Here we have long integer '''num''' assigned value 10.  
+
|અહીં આપણી પાસે લોંગ ઈન્ટીજર '''num''' છે, જેમાં 10 વેલ્યુ અસાઇન થઇ છે.
 
   
 
   
 
|-
 
|-
 
|  01:09
 
|  01:09
| Then we have declared a '''pointer ptr'''.
+
|પછી આપણે પોઈન્ટર '''ptr''' જાહેર કર્યું છે.
  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|'''Asterisk sign''' is used to declare a pointer.
+
|'''Asterisk''' ચિહ્ન પોઈન્ટર જાહેર કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
|This pointer can point to type long int.
+
|આ પોઈન્ટર long int ટાઇપને પોઈન્ટ કરી શકે છે.
  
 
|-
 
|-
 
|  01:20
 
|  01:20
|In the printf statement ,'''Ampersand''' is used for retrieving memory address of the variable.
+
|'''printf''' સ્ટેટમેન્ટમાં, '''Ampersand''' (એમ્પરસેન્ડ) વેરિયેબલ મેમરી અડ્રેસ પ્રાપ્ત કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|So ampersand num will give the memory address of num.
+
|તો ampersand num num નું મેમરી અડ્રેસ આપે છે.
  
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
|This statement will print the address of the variable num.
+
|આ સ્ટેટમેન્ટ વેરિયેબલ num નું અડ્રેસ પ્રિન્ટ કરશે.
  
 
|-
 
|-
 
|  01:38
 
|  01:38
| Over here ptr stores the address of num.  
+
| અહીં ptr , num નું અડ્રેસ સંગ્રહ કરે છે.
  
 
|-
 
|-
 
|  01:48
 
|  01:48
|   This statement will print the address of ptr.
+
|આ સ્ટેટમેન્ટ ptr નું અડ્રેસ પ્રિન્ટ કરશે.
  
 
|-
 
|-
 
|  01:46
 
|  01:46
| Size of function will give the size of ptr.
+
| Sizeof ફન્કશન ptr ની સાઈઝ આપશે.
  
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
| This is will give the value of ptr.
+
| તે ptr ની વેલ્યુ આપશે.
  
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
|That is the memory address of num.
+
|તે num નું મેમરી અડ્રેસ છે.
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| And here '''asterisk ptr''' will give the value at the address.
+
| અને અહીં '''asterisk ptr''' અડ્રેસ ઉપર વેલ્યુ આપશે.  
'
+
 
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
|So using '''asterik''' will not give the memory address.
+
|તો '''asterik''' નો ઉપયોગ મેમરી અડ્રેસ ન આપશે.
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|Instead it will give the value.''' %ld '''is the format specifier for long int.
+
|તેના બદલે તે વેલ્યુ આપશે. ''' %ld ''' long int માટે ફોરમેટ સ્પેસીફાયર છે.
  
 
|-
 
|-
 
|  02:11
 
|  02:11
| Now let us execute the program.
+
| હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરો.
 +
 
 
|-
 
|-
 
|  02:14
 
|  02:14
| Open the terminal window by pressing ctrl+alt+t keys simultaneously on your keyboard.
+
|તમારા કીબોર્ડ ઉપર ctrl+alt+t કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
|  02:22
 
|  02:22
| To compile type:
+
| કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો,
 +
 
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
|gcc pointer_demo.c -o point
+
|gcc pointers_demo.c -o point
 +
 
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|Press Enter
+
|એન્ટર ડબાઓ.
 +
 
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
type ./point.Press Enter
+
ટાઇપ કરો, ./point. એન્ટર ડબાઓ.
 +
 
 
|-
 
|-
 
| 02:39
 
| 02:39
|The output is displayed
+
|આઉટપુટ પ્રદર્શિત થયું છે.
 +
 
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
|We see that the num address and ptr value is same.
+
|આપણે જોશું કે num અડ્રેસ અને ptr વેલ્યુ સમાન છે.
 +
 
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|Whereas memory address of num and ptr are different.
+
|જયારે num અને ptr નું મેમરી અડ્રેસ અલગ છે.
 +
 
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|Then the size of pointer is 8 bytes.
+
|પછી પોઈન્ટરની સાઈઝ 8 bytes છે.
 +
 
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|Also the value pointed by ptr is 10 which was assigned to num
+
|તે ઉપરાંત, ptr દ્વારા પોઈન્ટ થતી વેલ્યુ 10 છે જે num ને અસાઇન થઇ હતી.
  
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
|Now let us see the same program in C++.
+
|હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં જોઈએ.
  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
|Note that our filename is pointers_demo.cpp
+
|નોંધ લો કે આપણી ફાઈલનું નામ pointers_demo.cpp છે.
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
|Here we have a few changes like the header file as '''isotream'''
+
|અહીં અમુક ફેરફાર છે જેવા કે હેડર ફાઈલ '''isotream''' તરીકે છે.
'
+
  
 
|-
 
|-
 
|  03:20
 
|  03:20
| Then we are using the std namespace.
+
| પછી આપણે std namespace નો ઉપયોગ કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|And here we have the cout function in place of printf function.
+
|અને અહીં આપણી પાસે printf ના બદલે cout ફન્કશન છે.
 
+
  
 
|-
 
|-
 
|  03:28
 
|  03:28
| Rest all the things are similar.
+
| બાકીની બધી વસ્તુ સમાન છે.
  
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
| Let us execute the program
+
| ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
 +
 
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
| Come back to our terminal.
+
| ટર્મિનલ ઉપર પાછા આવો.
 +
 
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
| To compile type:
+
|કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો,
 +
 
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
 
| g++ pointers_demo.cpp -o point1
 
| g++ pointers_demo.cpp -o point1
 +
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| Press Enter
+
|એન્ટર ડબાઓ.
 +
 
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
| Type:./point1. Press Enter
+
| ટાઇપ કરો, ./point1. એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
|You can see that the output is similar to our C program.
+
|તમે જોઈ શકો છો આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે.
 +
 
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|This brings us to the end of this tutorial.
+
|અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 +
 
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
|Come back to our slides.
+
|આપણી સ્લાઈડ્સ ઉપર પાછા આવો.
 +
 
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| Let us summarize:
+
|સારાંશ માટે,
 +
 
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
| In this tutorial we  learnt.
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
 +
 
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
| About the pointer.
+
| પોઈન્ટર વિષે,
 +
 
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| To create a pointer.
+
| પોઈન્ટર બનાવવું.
 +
 
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
| And Operation on pointer.
+
|અને પોઈન્ટર ઉપર ઓપરેશન કરવું.
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|As an assignment write a C and C++ program,
+
|અસાઇનમેન્ટ તરીકે,  
 
   
 
   
 
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|To declare a variable and pointer.
+
|વેરિયેબલ અને પોઈન્ટર જાહેર કરવા માટે C અને C++ પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|Store the address of variable in the pointer.
+
|વેરિયેબલનું અડ્રેસ પોઈન્ટરમાં સંગ્રહો.
  
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
|And Print the value of the pointer.
+
|અને પોઈન્ટરની વેલ્યુ પ્રિન્ટ કરો.
 
+
 
   
 
   
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| Watch the video available at [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial]  
+
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.  [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial]  
 +
 
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| It summarizes the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
| If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 
+
 
+
  
 
|-
 
|-
 
|  04:38
 
|  04:38
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| Gives certificates for those who pass an online test
+
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
 
+
  
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
| For more details, please write to contact@spoken-tutorial.org  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  04:54
 
|  04:54
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
|05:06  
 
|05:06  
| More information on this Mission is available at
+
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
  
 
* [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
 
* [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
 
 
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| This is Ashwini Patil from IIT Bomabay. Siginning off.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
|Thanks for joining.
+
|જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 12:31, 16 September 2014

Time Narration
00:02 C અને C++ માં પોઇન્ટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:09 પોઈન્ટર્સ.
00:10 પોઈન્ટર્સ બનાવવું.
00:12 અને પોઈન્ટર્સ ઉપર ઓપરેશનો કરવું.
00:15 આપણે આ ઉદાહરણ મારફતે કરીશું.
00:18 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરું છું

Ubuntu OS આવૃત્તિ 11.10,

ubuntu ઉપર gcc અને g++ કમ્પાઈલર v4.6.1 .

00:32 ચાલો પોઈન્ટર્સ ના પરિચય સાથે શરૂ કરીએ.
00:35 પોઇન્ટર મેમરી માં સ્થાનોને નિર્દેશ કરે છે.
00:39 પોઈન્ટર્સ મેમરી એડ્રેસ સંગ્રહ કરે છે.
00:42 તે, તે અડ્રેસ પર સંગ્રહ થયેલ વેલ્યુ પણ આપે છે.
00:45 હવે ચાલો પોઈન્ટર્સ ઉપર ઉદાહરણ જોઈએ.
00:49 નોંધ લો કે આપની ફાઈલનું નામ pointer_demo.c છે.
00:54 ચાલો હવે કોડ મારફતે જઈએ.
00:57 આ આપણી હેડર ફાઈલ stdio.h તરીકે છે.
01:01 આ આપણું મેઈન ફન્કશન છે.
01:03 અહીં આપણી પાસે લોંગ ઈન્ટીજર num છે, જેમાં 10 વેલ્યુ અસાઇન થઇ છે.
01:09 પછી આપણે પોઈન્ટર ptr જાહેર કર્યું છે.
01:13 Asterisk ચિહ્ન પોઈન્ટર જાહેર કરવા માટે વપરાય છે.
01:16 આ પોઈન્ટર long int ટાઇપને પોઈન્ટ કરી શકે છે.
01:20 printf સ્ટેટમેન્ટમાં, Ampersand (એમ્પરસેન્ડ) વેરિયેબલ મેમરી અડ્રેસ પ્રાપ્ત કરવા માટે વપરાય છે.
01:28 તો ampersand num એ num નું મેમરી અડ્રેસ આપે છે.
01:34 આ સ્ટેટમેન્ટ વેરિયેબલ num નું અડ્રેસ પ્રિન્ટ કરશે.
01:38 અહીં ptr , num નું અડ્રેસ સંગ્રહ કરે છે.
01:48 આ સ્ટેટમેન્ટ ptr નું અડ્રેસ પ્રિન્ટ કરશે.
01:46 Sizeof ફન્કશન ptr ની સાઈઝ આપશે.
01:49 તે ptr ની વેલ્યુ આપશે.
01:52 તે num નું મેમરી અડ્રેસ છે.
01:55 અને અહીં asterisk ptr અડ્રેસ ઉપર વેલ્યુ આપશે.
02:00 તો asterik નો ઉપયોગ મેમરી અડ્રેસ ન આપશે.
02:03 તેના બદલે તે વેલ્યુ આપશે.  %ld એ long int માટે ફોરમેટ સ્પેસીફાયર છે.
02:11 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરો.
02:14 તમારા કીબોર્ડ ઉપર ctrl+alt+t કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02:22 કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો,
02:23 gcc pointers_demo.c -o point
02:33 એન્ટર ડબાઓ.
02:35 ટાઇપ કરો, ./point. એન્ટર ડબાઓ.
02:39 આઉટપુટ પ્રદર્શિત થયું છે.
02:42 આપણે જોશું કે num અડ્રેસ અને ptr વેલ્યુ સમાન છે.
02:48 જયારે num અને ptr નું મેમરી અડ્રેસ અલગ છે.
02:53 પછી પોઈન્ટરની સાઈઝ 8 bytes છે.
02:57 તે ઉપરાંત, ptr દ્વારા પોઈન્ટ થતી વેલ્યુ 10 છે જે num ને અસાઇન થઇ હતી.
03:04 હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં જોઈએ.
03:08 નોંધ લો કે આપણી ફાઈલનું નામ pointers_demo.cpp છે.
03:14 અહીં અમુક ફેરફાર છે જેવા કે હેડર ફાઈલ isotream તરીકે છે.
03:20 પછી આપણે std namespace નો ઉપયોગ કરી રહ્યા છીએ.
03:23 અને અહીં આપણી પાસે printf ના બદલે cout ફન્કશન છે.
03:28 બાકીની બધી વસ્તુ સમાન છે.
03:31 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:33 ટર્મિનલ ઉપર પાછા આવો.
03:35 કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો,
03:36 g++ pointers_demo.cpp -o point1
03:48 એન્ટર ડબાઓ.
03:51 ટાઇપ કરો, ./point1. એન્ટર ડબાઓ.
03:56 તમે જોઈ શકો છો આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે.
04:00 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
04:03 આપણી સ્લાઈડ્સ ઉપર પાછા આવો.
04:06 સારાંશ માટે,
04:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
04:09 પોઈન્ટર વિષે,
04:11 પોઈન્ટર બનાવવું.
04:12 અને પોઈન્ટર ઉપર ઓપરેશન કરવું.
04:15 અસાઇનમેન્ટ તરીકે,
04:18 વેરિયેબલ અને પોઈન્ટર જાહેર કરવા માટે C અને C++ પ્રોગ્રામ લખો.
04:22 વેરિયેબલનું અડ્રેસ પોઈન્ટરમાં સંગ્રહો.
04:25 અને પોઈન્ટરની વેલ્યુ પ્રિન્ટ કરો.
04:28 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
04:31 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
04:33 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
04:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
04:40 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
04:43 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
04:47 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
04:54 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
04:58 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
05:06 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે :
05:11 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
05:15 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble