Difference between revisions of "C-and-C++/C4/Working-With-Structures/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
   
 
   
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|'''Time'''
|| '''Narration'''
+
|'''Narration'''
 
+
  
 
|-
 
|-
Line 12: Line 11:
 
|  00:06
 
|  00:06
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
 
  
 
|-
 
|-
 
| 00:09  
 
| 00:09  
 
| '''સ્ટ્રક્ચર્સ''' શું છે?
 
| '''સ્ટ્રક્ચર્સ''' શું છે?
 
  
 
|-
 
|-
Line 30: Line 27:
 
|  00:16
 
|  00:16
 
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરું છું
 
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરું છું
 
  
 
|-
 
|-
 
|  00:19
 
|  00:19
 
| '''Ubuntu Operating System''' આવૃત્તિ 11.10,
 
| '''Ubuntu Operating System''' આવૃત્તિ 11.10,
 
  
 
|-
 
|-
Line 72: Line 67:
 
|  00:53
 
|  00:53
 
| અહીં કીવર્ડ '''સ્ટ્રક્ટ''' કમ્પાઇલરને કહે છે કે સ્ટ્રક્ચર જાહેર કરવામાં આવેલ છે.
 
| અહીં કીવર્ડ '''સ્ટ્રક્ટ''' કમ્પાઇલરને કહે છે કે સ્ટ્રક્ચર જાહેર કરવામાં આવેલ છે.
 
  
 
|-
 
|-
 
|  00:59
 
|  00:59
 
| '''strcut_name''' એ સ્ટ્રક્ચરનું નામ છે.
 
| '''strcut_name''' એ સ્ટ્રક્ચરનું નામ છે.
 
  
 
|-
 
|-
Line 90: Line 83:
 
|  01:07
 
|  01:07
 
| હવે આપણે જોઈશું કે સ્ટ્રક્ચર વેરિયેબલ કેવી રીતે જાહેર કરવું.
 
| હવે આપણે જોઈશું કે સ્ટ્રક્ચર વેરિયેબલ કેવી રીતે જાહેર કરવું.
 
  
 
|-
 
|-
 
|  01:12
 
|  01:12
 
| આ માટે સીન્ટેક્ષ છે,
 
| આ માટે સીન્ટેક્ષ છે,
 
  
 
|-
 
|-
 
|  01:14
 
|  01:14
 
| '''struct struct_name  અને struct_var;'''
 
| '''struct struct_name  અને struct_var;'''
 
  
 
|-
 
|-
 
|  01:17
 
|  01:17
 
| '''struct_var''' એ '''struc_name''' ટાઇપ નો વેરિયેબલ છે.
 
| '''struct_var''' એ '''struc_name''' ટાઇપ નો વેરિયેબલ છે.
 
  
 
|-
 
|-
Line 129: Line 118:
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
| Note that our filename is '''structure.c'''
+
| નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''structure.c''' છે.
  
 
|-
 
|-
 
|  01:42
 
|  01:42
| In this program we will calculate the total marks of three subjects using structure
+
|આ પ્રોગ્રામમાં આપણે સ્ટ્રક્ચરની મદદથી ત્રણ વિષયોના કુલ ગુણની ગણતરી કરીશું.
  
 
|-
 
|-
 
|  01:49
 
|  01:49
|   Let me explain the code now.
+
| ચાલો હવે હું કોડ સમજાવું.
  
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
 
   
 
   
|   This is our header file.
+
| આ આપણી હેડર ફાઈલ છે.
  
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| Here we have declared a '''structure '''as''' student'''.
+
| અહીં આપણે ''' student''' તરીકે સ્ટ્રક્ચર જાહેર કર્યું છે.
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
|  01:57
 
|  01:57
|   Then we have declared three integer variables as '''english, maths '''and '''science'''.
+
| પછી આપણે ત્રણ ઈન્ટીજર વેરિયેબલ જાહેર કર્યા છે  '''english, maths ''' અને '''science'''.
 
+
  
 
|-
 
|-
 
|  02:04
 
|  02:04
| Variables defined under the structure are called as members of the structure.
+
| સ્ટ્રક્ચર હેઠળ નિર્ધારિત વેરીયેબલોને સ્ટ્રક્ચર મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|  02:10
 
|  02:10
| This is our main function
+
| આ આપણું મેઈન ફન્કશન છે.
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
| Here we have declared an integer variable''' total'''.
+
|અહીં આપણે ઈન્ટીજર વેરિયેબલ ''' total''' જાહેર કર્યું છે.
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
| Now we have declared a structure variable '''stud'''. ''' stud '''is the variable of type student,it is used to access and modify the structure members
+
|હવે આપણે એક સ્ટ્રક્ચર વેરિયેબલ '''stud''' જાહેર કર્યું છે. '''stud''' એ '''student''' ટાઇપનું વેરિયેબલ છે, તે સ્ટ્રક્ચર મેમ્બરને ઍક્સેસ અને સુધારવા માટે વપરાય છે
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
|  02:30
 
|  02:30
| Here we have modified the members
+
|અહીં આપણે મેમ્બેર્સ સુધાર્યા છે.
  
 
|-
 
|-
 
|  02:32
 
|  02:32
|By assigning them values  as 75, 70 and 65.  
+
|તેમને 75, 70 અને 65 તરીકે અસાઇન કરી.
  
 
|-
 
|-
 
|  02:38
 
|  02:38
|   Here we calculate the total of  three subjects.
+
| અહીં આપણે ત્રણ વિષયોના કુલ ગણતરી કરીશું.
  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
|   Then we print the result.
+
|પછી આપણે પ્રિન્ટ કરીશું.
  
 
|-
 
|-
 
|  02:44
 
|  02:44
| This is our return statement.
+
| આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે.
  
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
Now click on '''Save'''
+
હવે '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
|   Let us execute the program
+
|ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
|  02:51
 
|  02:51
| Please open the terminal window by pressing
+
| તમારા કીબોર્ડ ઉપર '''Ctrl, Alt''' અને '''T''' કીઝ એકસાથે દબાવી,
  
 
|-
 
|-
 
|  02:54
 
|  02:54
|'''Ctrl, Alt''' and '''T''' keys simultaneously on your keyboard.
+
| ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
|  03:00
 
|  03:00
|   To compile
+
|કમ્પાઈલ કરવા માટે,
  
 
|-
 
|-
 
|  03:01
 
|  03:01
|Type; '''gcc '''space '''structure.c '''space '''-o '''space''' struct'''
+
|ટાઇપ કરો, '''gcc '''સ્પેસ '''structure.c '''સ્પેસ '''-o '''સ્પેસ ''' struct'''
  
 
|-
 
|-
 
|  03:10
 
|  03:10
|And press''' Enter'''
+
|અને એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
 
|  03:12
 
|  03:12
|To execute
+
|એકઝીક્યુટ કરવા માટે,
  
 
|-
 
|-
 
|  03:13
 
|  03:13
|Type'''./struct''' Press''' Enter '''
+
|ટાઇપ કરો, '''./struct''' , એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
|   The output is displayed as: Total is 210
+
| આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે : Total is 210
  
 
|-
 
|-
 
|  03:22
 
|  03:22
| Now we will execute the same program in C++
+
|હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં એકઝીક્યુટ કરીશું.
  
 
|-
 
|-
 
|  03:26
 
|  03:26
| Come back to our program.
+
| આપણા પ્રોગ્રામ ઉપર ફરી જાઓ.
  
 
|-
 
|-
 
|  03:28
 
|  03:28
|   I will edit the same code
+
|હું સમાન કોડ બદલીશ.
  
 
|-
 
|-
 
|  03:31
 
|  03:31
| First press '''shift''', '''cntrl '''and '''S''' keys simultaneously on the keyboard
+
|પ્રથમ તમારા કીબોર્ડ ઉપર '''shift''', '''cntrl '''અને '''S''' કીઝ એકસાથે ડબાઓ.
  
 
|-
 
|-
 
|  03:37
 
|  03:37
|Now save the file with an extension '''.cpp''' and click on save
+
|હવે '''.cpp''' એક્સ્ટેશન સાથે ફાઈલ સંગ્રહ કરો અને save ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|  03:44
 
|  03:44
| Let us change the header file as '''iostream'''
+
| ચાલો હેડર ફાઈલ '''iostream''' થી બદલીએ.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| Now include the '''using''' statement and click on''' save'''
+
| હવે '''using''' સ્ટેટમેન્ટ ઉમેરો અને ''' save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|  03:57
 
|  03:57
| Structure declaration in '''C++ '''is same as in''' C'''
+
| '''C++ ''' માં સ્ટ્રક્ચર ''' C''' ની જેમ જ જાહેર થાય છે.
  
 
|-
 
|-
 
|  04:02
 
|  04:02
|So no need to change anything here
+
|તો અહીં કઈ પણ બદલવાની જરૂર નથી.
  
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
|   At the end we will replace the printf statement with the ''' cout  ''' statement.
+
|અંતમાં આપણે '''printf''' સ્ટેટમેન્ટને  ''' cout  ''' સ્ટેટમેન્ટ દ્વારા બદલીશું.
  
 
|-
 
|-
 
|  04:08
 
|  04:08
|   Delete the format specifier and '''\n'''
+
|ફોરમેટ સ્પેસીફાયર અને '''\n''' રદ કરો.
  
 
|-
 
|-
 
|  04:16
 
|  04:16
|Now delete the comma
+
|હવે કોમા રદ કરો.
  
 
|-
 
|-
 
|  04:17
 
|  04:17
|Type two opening angle brackets.  
+
|બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો.
  
 
|-
 
|-
 
|  04:21
 
|  04:21
|Here delete the closing bracket
+
|અહીં બંધ કૌસ રદ કરો.
  
 
|-
 
|-
 
|  04:23
 
|  04:23
|and type two opening angle backets
+
|અને બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો.
  
 
|-
 
|-
 
|  04:25
 
|  04:25
|And within the double quotes type '''\n'''
+
|અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''\n''' ટાઇપ કરો.
  
 
|-
 
|-
 
|  04:29
 
|  04:29
| Now click on '''Save'''
+
|હવે '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|  04:31  
 
|  04:31  
| Let us execute the program
+
|ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરો.
  
 
|-
 
|-
 
|  04:33
 
|  04:33
|   Come back to our terminal
+
| આપણા ટર્મિનલ ઉપર પાછા આવો.
  
 
|-
 
|-
 
|  04:35
 
|  04:35
|To compile type '''g++ '''space''' structure.cpp '''space '''-o '''space''' struct1'''
+
|કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, '''g++ '''સ્પેસ ''' structure.cpp '''સ્પેસ '''-o '''સ્પેસ''' struct1'''
  
 
|-
 
|-
 
|  04:47
 
|  04:47
|Here we have struct1 because we dont want to overwrite the output parameters for the file''' structure.c'''
+
|અહીં આપણી પાસે '''struct1''' છે કારણ કે, આપણે ''' structure.c''' ફાઈલ માટે આઉટપુટ પેરામિટર ઓવરરાઇટ કરવા ઈચ્છતા નથી.
  
 
|-
 
|-
 
|  04:55
 
|  04:55
|Now press '''Enter'''
+
|હવે એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
 
|  04:57
 
|  04:57
|To execute type '''./struct1'''
+
|એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, '''./struct1'''
  
 
|-
 
|-
 
|  05:02
 
|  05:02
|Press''' Enter '''
+
|એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
 
|  05:04
 
|  05:04
| The output is displayed as: '''Total is 210'''
+
| આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે : '''Total is 210'''
  
 
|-
 
|-
 
|  05:08  
 
|  05:08  
|You can see that the output is same as our '''C '''code
+
|તમે જોઈ શકો છો કે આઉટપુટ '''C ''' કોડ સમાન જ છે.
  
 
|-
 
|-
 
|  05:12
 
|  05:12
|Now  let us go  back to our slides.
+
|હવે ચાલો સ્લાઇદ્સ ઉપર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
|  05:15
 
|  05:15
| We will summarize now. In this tutorial we learned,
+
|સારાંશ માટે, આ ટ્યુ ટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
 
|  05:18
 
|  05:18
|Structure.
+
|સ્ટ્રક્ચર.
  
 
|-
 
|-
 
|  05:19
 
|  05:19
|Syntax of a structure.
+
|સ્ટ્રક્ચરનું સીન્ટેક્ષ.
  
 
|-
 
|-
 
|  05:21
 
|  05:21
|eg. '''struct struct_name;'''
+
|ઉદાહરણ તરીકે. '''struct struct_name;'''
  
 
|-
 
|-
 
|  05:24
 
|  05:24
|To access members of a structure.
+
|સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા માટે,
  
 
|-
 
|-
 
|  05:26
 
|  05:26
|'''Eg: stud.maths = 75; '''
+
|'''ઉદાહરણ તરીકે: stud.maths = 75; '''
  
 
|-
 
|-
 
|  05:30  
 
|  05:30  
|To add the structure variables.
+
|સ્ટ્રક્ચર વેરિયેબલ ઉમેરવા,
  
 
|-
 
|-
 
|  05:33
 
|  05:33
|'''Eg: total = stud.eng + stud.maths + stud.science; '''
+
|'''ઉદાહરણ તરીકે: total = stud.eng + stud.maths + stud.science; '''
  
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
| | As an assignment,
+
|અસાઇનમેન્ટ તરીકે,
  
 
|-
 
|-
 
|  05:41
 
|  05:41
|Write a program to diplay the records of an employee.
+
|કર્મચારીના રેકોર્ડ પ્રદર્શિત કરવા માટે એક પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
 
|  05:45
 
|  05:45
|Like name, address, designation, salary.
+
|જેમ કે name, address, designation, salary.
  
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
| Watch the video available at the link shown below
+
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
 
|-
 
|-
 
|  05:53
 
|  05:53
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|  05:55
 
|  05:55
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
| | The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
|  06:02
 
|  06:02
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
|  06:05
 
|  06:05
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
|  06:08
 
|  06:08
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
| 06:15
 
| 06:15
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
|  06:19
 
|  06:19
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
|  06:26
 
|  06:26
|More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
| This is Ashwini Patil from IIT Bombay. Siginning off.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
  
 
|-
 
|-
 
|  06:33
 
|  06:33
|Thank You for joining
+
|જોડાવા બદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 17:36, 15 July 2014

Time Narration
00:01 C અને C++ માં સ્ટ્રક્ચર્સ પરના સ્પોકન-ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:09 સ્ટ્રક્ચર્સ શું છે?
00:11 સ્ટ્રક્ચર્સ જાહેર કરવું.
00:13 આપણે આ ઉદાહરણ મારફતે કરીશું.
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરું છું
00:19 Ubuntu Operating System આવૃત્તિ 11.10,
00:23 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:29 ચાલો સ્ટ્રક્ચર્સ ના પરિચય સાથે શરૂ કરીએ.
00:32 એક અથવા વધુ વેરિયેબલ્સ એક નામ હેઠળ જૂથ થયેલ હોય તે સ્ટ્રક્ચર્સ તરીકે ઓળખાય છે.
00:38 સ્ટ્રક્ચર્સ એક ઓબ્જેક્ટમાં અલગ અલગ ડેટાને ગ્રુપ કરવા માટે વપરાય છે.
00:43 તે compound data-type તરીકે ઓળખાય છે.
00:45 તે સંબંધિત માહિતીને એકસાથે જૂથ કરવા માટે વપરાય છે.
00:49 હવે આપણે,
00:50 સ્ટ્રક્ચર જાહેર કરવા માટેનું સીન્ટેક્ષ જોઈશું.
00:53 અહીં કીવર્ડ સ્ટ્રક્ટ કમ્પાઇલરને કહે છે કે સ્ટ્રક્ચર જાહેર કરવામાં આવેલ છે.
00:59 strcut_name એ સ્ટ્રક્ચરનું નામ છે.
01:03 ઉદાહરણ તરીકે. struct employee;
01:05 તમે કોઇપણ નામ આપી શકો છો.
01:07 હવે આપણે જોઈશું કે સ્ટ્રક્ચર વેરિયેબલ કેવી રીતે જાહેર કરવું.
01:12 આ માટે સીન્ટેક્ષ છે,
01:14 struct struct_name અને struct_var;
01:17 struct_varstruc_name ટાઇપ નો વેરિયેબલ છે.
01:22 ઉદાહરણ તરીકે. struct employee addr;
01:27 addremployee ટાઇપ નો વેરિયેબલ છે.
01:31 ચાલો આપણા ઉદાહરણ પર જઈએ.
01:33 મેં એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે
01:36 તો ચાલો હું તે ખોલું.
01:38 નોંધ લો કે આપણી ફાઈલનું નામ structure.c છે.
01:42 આ પ્રોગ્રામમાં આપણે સ્ટ્રક્ચરની મદદથી ત્રણ વિષયોના કુલ ગુણની ગણતરી કરીશું.
01:49 ચાલો હવે હું કોડ સમજાવું.
01:51 આ આપણી હેડર ફાઈલ છે.
01:53 અહીં આપણે student તરીકે સ્ટ્રક્ચર જાહેર કર્યું છે.
01:57 પછી આપણે ત્રણ ઈન્ટીજર વેરિયેબલ જાહેર કર્યા છે english, maths અને science.
02:04 સ્ટ્રક્ચર હેઠળ નિર્ધારિત વેરીયેબલોને સ્ટ્રક્ચર મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે.
02:10 આ આપણું મેઈન ફન્કશન છે.
02:12 અહીં આપણે ઈન્ટીજર વેરિયેબલ total જાહેર કર્યું છે.
02:17 હવે આપણે એક સ્ટ્રક્ચર વેરિયેબલ stud જાહેર કર્યું છે. studstudent ટાઇપનું વેરિયેબલ છે, તે સ્ટ્રક્ચર મેમ્બરને ઍક્સેસ અને સુધારવા માટે વપરાય છે
02:30 અહીં આપણે મેમ્બેર્સ સુધાર્યા છે.
02:32 તેમને 75, 70 અને 65 તરીકે અસાઇન કરી.
02:38 અહીં આપણે ત્રણ વિષયોના કુલ ગણતરી કરીશું.
02:42 પછી આપણે પ્રિન્ટ કરીશું.
02:44 આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે.
02:47 હવે Save ઉપર ક્લિક કરો.
02:49 ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ.
02:51 તમારા કીબોર્ડ ઉપર Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી,
02:54 ટર્મિનલ વિન્ડો ખોલો.
03:00 કમ્પાઈલ કરવા માટે,
03:01 ટાઇપ કરો, gcc સ્પેસ structure.c સ્પેસ -o સ્પેસ struct
03:10 અને એન્ટર ડબાઓ.
03:12 એકઝીક્યુટ કરવા માટે,
03:13 ટાઇપ કરો, ./struct , એન્ટર ડબાઓ.
03:18 આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે : Total is 210
03:22 હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં એકઝીક્યુટ કરીશું.
03:26 આપણા પ્રોગ્રામ ઉપર ફરી જાઓ.
03:28 હું સમાન કોડ બદલીશ.
03:31 પ્રથમ તમારા કીબોર્ડ ઉપર shift, cntrl અને S કીઝ એકસાથે ડબાઓ.
03:37 હવે .cpp એક્સ્ટેશન સાથે ફાઈલ સંગ્રહ કરો અને save ઉપર ક્લિક કરો.
03:44 ચાલો હેડર ફાઈલ iostream થી બદલીએ.
03:48 હવે using સ્ટેટમેન્ટ ઉમેરો અને save ઉપર ક્લિક કરો.
03:57 C++ માં સ્ટ્રક્ચર C ની જેમ જ જાહેર થાય છે.
04:02 તો અહીં કઈ પણ બદલવાની જરૂર નથી.
04:05 અંતમાં આપણે printf સ્ટેટમેન્ટને cout સ્ટેટમેન્ટ દ્વારા બદલીશું.
04:08 ફોરમેટ સ્પેસીફાયર અને \n રદ કરો.
04:16 હવે કોમા રદ કરો.
04:17 બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો.
04:21 અહીં બંધ કૌસ રદ કરો.
04:23 અને બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો.
04:25 અને ડબલ અવતરણ ચિહ્ન અંદર \n ટાઇપ કરો.
04:29 હવે Save ઉપર ક્લિક કરો.
04:31 ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરો.
04:33 આપણા ટર્મિનલ ઉપર પાછા આવો.
04:35 કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, g++ સ્પેસ structure.cpp સ્પેસ -o સ્પેસ struct1
04:47 અહીં આપણી પાસે struct1 છે કારણ કે, આપણે structure.c ફાઈલ માટે આઉટપુટ પેરામિટર ઓવરરાઇટ કરવા ઈચ્છતા નથી.
04:55 હવે એન્ટર ડબાઓ.
04:57 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./struct1
05:02 એન્ટર ડબાઓ.
05:04 આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે : Total is 210
05:08 તમે જોઈ શકો છો કે આઉટપુટ C કોડ સમાન જ છે.
05:12 હવે ચાલો સ્લાઇદ્સ ઉપર પાછા જઈએ.
05:15 સારાંશ માટે, આ ટ્યુ ટોરીયલમાં આપણે શીખ્યા,
05:18 સ્ટ્રક્ચર.
05:19 સ્ટ્રક્ચરનું સીન્ટેક્ષ.
05:21 ઉદાહરણ તરીકે. struct struct_name;
05:24 સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા માટે,
05:26 ઉદાહરણ તરીકે: stud.maths = 75;
05:30 સ્ટ્રક્ચર વેરિયેબલ ઉમેરવા,
05:33 ઉદાહરણ તરીકે: total = stud.eng + stud.maths + stud.science;
05:40 અસાઇનમેન્ટ તરીકે,
05:41 કર્મચારીના રેકોર્ડ પ્રદર્શિત કરવા માટે એક પ્રોગ્રામ લખો.
05:45 જેમ કે name, address, designation, salary.
05:49 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
05:53 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
05:55 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
06:00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:02 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
06:05 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
06:08 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:15 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:19 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
06:26 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
06:30 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
06:33 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble