Difference between revisions of "C-and-C++/C2/Logical-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00.02 | Welcome to the spoken tutorial on '''Logical operators in C and C++.''' |- | 00.08 |In this tutorial we will learn abou…') |
|||
(8 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:02 |
− | | | + | | C અને C++ માં લોજીકલ ઓપરેટર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: '''લોજીકલ ઓપરેટરો''' જેમ કે '''&&''' લોજીકલ '''એન્ડ''' ઉ.દા. '''expression1 && expression2''' |
|- | |- | ||
− | | 00 | + | | 00:17 |
− | | | + | | લોજીકલ '''ઓર''' |
− | + | ઉ.દા. '''expression1 || expression2''' | |
|- | |- | ||
− | | 00 | + | | 00:21 |
− | |! | + | | '''!''' લોજીકલ '''નોટ''' |
− | + | ઉ.દા. '''!(Expression1)''' | |
|- | |- | ||
− | |00 | + | | 00:25 |
− | | | + | | આપણે આ ઉદાહરણોની મદદથી કરીશું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:28 |
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે '''ઉબુન્ટુ 11.10''', |
|- | |- | ||
− | |00 | + | | 00:34 |
− | |'''gcc | + | | ઉબુન્ટુમાં '''gcc અને g++''' કમ્પાઇલર આવૃત્તિ '''4 .6.1''' નો ઉપયોગ કરી રહ્યી છું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:40 |
− | | | + | | ચાલો લોજીકલ ઓપરેટરોનાં પરિચય સાથે શરૂઆત કરીએ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:44 |
− | | | + | | '''C and C++''' માં, '''true''' એ '''0''' કરતાં અન્ય કોઈ બીજી વેલ્યુ છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:49 |
− | | | + | | શૂન્ય ન હોવાનો અર્થ '''true''' છે |
|- | |- | ||
− | | 00 | + | | 00:51 |
− | |'''Non zero = True''' | + | | '''Non zero = True''', શૂન્ય એટલે '''false''', '''Zero = False''' |
− | + | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:53 |
− | | | + | | એક્સપ્રેશન જે લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે '''true''' માટે '''1''' અને '''false''' માટે '''0''' '''રીટર્ન''' કરે છે. |
|- | |- | ||
− | | | + | | 00:59 |
− | | | + | | હવે હું ઉદાહરણની મદદથી લોજીકલ ઓપરેટરો સમજાવીશ. |
|- | |- | ||
− | | | + | | 01:04 |
− | | | + | | અહીં '''C''' માં લોજીકલ ઓપરેટરો માટેનો પ્રોગ્રામ છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:09 |
− | | | + | | '''main''' બ્લોકની અંદર |
|- | |- | ||
− | | 01 | + | | 01:11 |
− | | | + | | આ સ્ટેટમેંટ '''a,b અને c''' વેરીએબલોને ઇન્ટીજર તરીકે જાહેર કરે છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:16 |
− | | | + | | '''printf''' સ્ટેટમેંટ યુઝરને '''a,b અને c''' ની વેલ્યુઓ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. |
|- | |- | ||
− | |01 | + | | 01:22 |
− | | | + | | '''scanf''' સ્ટેટમેંટ યુઝર પાસેથી '''a,b અને c''' વેરીએબલો માટે ઈનપુટ લે છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:28 |
− | | | + | | અહીં, આપણે મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ '''a''' ની તુલના વેલ્યુ '''b અને c''' સાથે કરી રહ્યા છીએ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:33 |
− | | | + | | એકસાથે તુલના કરવા માટે, આપણે લોજીકલ '''એન્ડ''' ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:38 |
− | | | + | | અહીં, લોજીકલ '''એન્ડ''' '''true''' વેલ્યુ '''return''' કરે એ માટે તમામ કંડીશનોનું '''true''' હોવું જરૂરી છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:44 |
− | | | + | | '''false''' કંડીશન મળવા પર એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી. |
|- | |- | ||
− | | 01 | + | | 01:49 |
− | | | + | | આમ, '''(a>c)''' એક્સપ્રેશન ફક્ત ત્યારે જ ઉકેલાશે જયારે '''(a>b)''' '''true''' હોય છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:57 |
− | | | + | | જો '''a''' એ '''b''' કરતા નાનો હોય, ત્યારે એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી. |
|- | |- | ||
− | | 02 | + | | 02:03 |
− | | | + | | જો પહેલાની કંડીશન '''true''' હોય તો આ સ્ટેટમેંટ ઉકેલાય છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:07 |
− | | | + | | આગળ '''(b>c)''' ઉકેલાય છે. |
|- | |- | ||
− | |02 | + | | 02:10 |
− | | | + | | જો કંડીશન '''true''' હોય, તો સ્ક્રીન પર b is greatest એવું દર્શાવાશે. |
|- | |- | ||
− | | | + | | 02:17 |
− | | | + | | નહી તો સ્ક્રીન પર c is greatest એવું દર્શાવાશે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:21 |
− | | | + | | આપણે હવે લોજીકલ '''ઓર''' ઓપરેટર પર આવીશું. |
|- | |- | ||
− | | 02 | + | | 02:24 |
− | | | + | | અહીં, લોજીકલ '''ઓર''' '''true''' વેલ્યુ '''return''' કરે એ માટે કોઈપણ એક કંડીશનનું '''true''' હોવું જરૂરી છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:31 |
− | | | + | | true મળ્યા પછી એક્સપ્રેશન ઉકેલવા માટે આગળ વધતું નથી. |
|- | |- | ||
− | | 02 | + | | 02:36 |
− | | | + | | તેથી, જો '''a == zero''', ત્યારે બચેલા બે એક્સપ્રેશન ઉકેલાશે નહી. |
|- | |- | ||
− | | 02 | + | | 02:43 |
− | | | + | | જો '''a, b કે c''' માંનું કોઈપણ '''0''' હોય તો '''printf''' સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:49 |
− | | | + | | પ્રોગ્રામનાં અંતમાં આવીએ. '''return 0''' અને બંધ કર્લી કૌંસ. |
|- | |- | ||
− | | | + | | 02:54 |
− | | | + | | હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:58 |
− | | | + | | તેને '''.c''' એક્સ્ટેંશન સાથે સંગ્રહીત કરો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:00 |
− | | | + | | મેં મારી ફાઈલને '''logical.c''' તરીકે સંગ્રહી છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:04 |
− | | | + | | '''Ctrl, Alt અને T''' કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:09 |
− | | | + | | કોડને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો '''gcc logical.c -o log''' '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
− | | 03 | + | | 03:23 |
− | | | + | | એક્ઝીક્યુટ કરવા માટે '''./log''' ટાઈપ કરો |
|- | |- | ||
− | | 03 | + | | 03:27 |
− | | | + | | '''એન્ટર''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:30 |
− | | | + | | હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ, |
− | 0 | + | '''0''' |
− | 34 | + | '''34''' |
− | 567 | + | '''567''' |
|- | |- | ||
− | | 03 | + | | 03:40 |
− | | | + | | આઉટપુટ આ રીતે દેખાશે, |
|- | |- | ||
− | | 03 | + | | 03:43 |
− | |c is greatest. | + | | '''c is greatest'''. |
|- | |- | ||
− | | 03 | + | | 03:46 |
− | |The product of a, b and c is zero. | + | | '''The product of a, b and c is zero'''. |
|- | |- | ||
− | | 03 | + | | 03:50 |
− | | | + | | તમારે આ પ્રોગ્રામ ઇનપુટ્સના જુદા જુદા સમૂહ સાથે એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. |
|- | |- | ||
− | |03 | + | | 03:55 |
− | | | + | | હવે ચાલો સમાન પ્રોગ્રામ '''C++''' માં લખીએ. |
|- | |- | ||
− | | | + | | 03:59 |
− | | | + | | મેં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે અને આપણે તે મારફતે જશું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:03 |
− | | | + | | અહીં '''C++''' નો કોડ છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:07 |
− | | | + | | હવે '''C++''' માં સમાન પ્રોગ્રામ બનાવવા માટે, આપણે અમુક ફેરફારો કરીશું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:12 |
− | | | + | | અહીં હેડર ફાઈલમાં ફેરફાર છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
− | |Using | + | | '''Using''' સ્ટેટમેંટ વપરાયું છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:18 |
− | | | + | | એ સાથે જ આઉટપુટ અને ઈનપુટ સ્ટેટમેંટોમાં પણ તફાવત છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:22 |
− | | | + | | ઓપરેટરો સમાન રીતે વર્તન કરશે જેમ તેમણે '''C''' માં કર્યું હતું. |
− | + | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:26 |
− | | | + | | '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:27 |
− | | | + | | ખાતરી કરો કે ફાઈલ '''.cpp''' એક્સ્ટેંશન સાથે સંગ્રહીત થયેલ છે. |
|- | |- | ||
− | | | + | | 04:31 |
− | | | + | | '''Ctrl, Alt અને T''' કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો. |
|- | |- | ||
− | |04 | + | | 04:37 |
− | | | + | | પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો '''g++ logical.cpp -o log1''' |
|- | |- | ||
− | | 04 | + | | 04:49 |
− | | | + | | એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો '''./log1''' |
|- | |- | ||
− | | 04 | + | | 04:54 |
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:56 |
− | | | + | | હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ. |
− | 0 | + | '''0''' |
− | 34 | + | '''34''' |
− | 567 | + | '''567''' |
|- | |- | ||
− | | 05 | + | | 05:02 |
− | | | + | | તો આપણે જોઈએ છીએ કે આઉટપુટ '''C''' પ્રોગ્રામ સમાન છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:05 |
− | | | + | | તમારે આ પ્રોગ્રામ, ઇનપુટ્સનાં જુદા જુદા સમૂહ સાથે પણ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવું જોઈએ. |
|- | |- | ||
− | |05 | + | | 05:10 |
− | | | + | | હવે ચાલો એરર જોઈએ જેનાંથી આપણે રૂબરૂ થઇ શકીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:13 |
− | | | + | | '''એડીટર''' પર જાવ. |
|- | |- | ||
− | | | + | | 05:16 |
− | | | + | | માની લો કે અહીં આપણે કૌંસ ભૂલી ગયા છીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:20 |
− | | | + | | આ અને આ રદ્દ કરો. |
|- | |- | ||
− | | | + | | 05:26 |
− | | | + | | ચાલો જોઈએ કે શું થશે, પ્રોગ્રામને સંગ્રહો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:31 |
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ |
|- | |- | ||
− | | 05 | + | | 05:33 |
− | | | + | | પહેલાની જેમ '''કમ્પાઈલ''' અને '''એક્ઝીક્યુટ''' કરીએ |
|- | |- | ||
− | | 05 | + | | 05:38 |
− | | | + | | આપણને એરર દેખાય છે: |
|- | |- | ||
− | | 05 | + | | 05:41 |
− | |Expected identifier before '(' token. | + | | '''Expected identifier before '(' token'''. |
|- | |- | ||
− | | | + | | 05:46 |
− | | | + | | આ એટલા માટે કારણ કે અહીં આપણી પાસે બે જુદા જુદા એક્સપ્રેશન છે |
|- | |- | ||
− | | 05 | + | | 05:49 |
− | | | + | | આપણે તેને એન્ડ ઓપરેટરની મદદથી એક એક્સપ્રેશન તરીકે ઉકેલવું પડશે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:53 |
− | | | + | | ચાલો હવે આપણા પ્રોગ્રામ પર જઈએ અને એરરને સુધારીએ |
|- | |- | ||
− | | | + | | 05:58 |
− | | | + | | કૌંસને અહીં અને અહીં દાખલ કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:04 |
− | | | + | | '''Save''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | | 06 | + | | 06:07 |
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | | + | | 06:09 |
− | | | + | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ અને એક્ઝીક્યુટ કરીએ |
|- | |- | ||
− | | 06 | + | | 06:14 |
− | | | + | | તો આ કામ કરી રહ્યું છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:22 |
− | | | + | | ચાલો હવે ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:24 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા '''&&''' લોજીકલ '''એન્ડ''' વિશે ઉ.દા. '''((a > b) && (a > c))''' |
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:32 |
− | | | + | | લોજીકલ '''ઓર''' વિશે |
− | + | ઉ.દા. '''(a == 0 || b == 0 || c == 0)''' | |
+ | |- | ||
+ | | 06:40 | ||
+ | | એસાઇનમેંટ | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:41 |
− | | | + | | યુઝર પાસેથી બે ક્રમાંકો ઇનપુટ તરીકે લેતો પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:45 |
− | | | + | | '''નોટ''' ઓપરેટરની મદદથી તપાસ કરો કે બે ક્રમાંકો સરખા છે કે નથી. સંકેત: '''(a != b)''' |
|- | |- | ||
− | | 06 | + | | 06:54 |
− | | | + | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:57 |
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:59 |
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
− | | | + | | 07:03 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ '''*''' સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:08 |
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:11 |
− | | | + | | વધુ વિગતો માટે, '''contact at spoken hyphen tutorial dot org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:18 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
− | | 07 | + | | 07:21 |
− | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |
− | + | ||
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | | 07 | + | | 07:27 |
− | | | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે: |
|- | |- | ||
− | | 07 | + | | 07:30 |
− | | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | + | | '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:37 |
− | | | + | | '''આઈઆઈટી બોમ્બે''' તરફથી ભાષાંતર કરનાર હું, '''જ્યોતી સોલંકી''' વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. | |
|} | |} |
Latest revision as of 17:24, 15 July 2014
Time | Narration |
00:02 | C અને C++ માં લોજીકલ ઓપરેટર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: લોજીકલ ઓપરેટરો જેમ કે && લોજીકલ એન્ડ ઉ.દા. expression1 && expression2 |
00:17 | લોજીકલ ઓર
ઉ.દા. expression1 || expression2 |
00:21 | ! લોજીકલ નોટ
ઉ.દા. !(Expression1) |
00:25 | આપણે આ ઉદાહરણોની મદદથી કરીશું. |
00:28 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10, |
00:34 | ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4 .6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00:40 | ચાલો લોજીકલ ઓપરેટરોનાં પરિચય સાથે શરૂઆત કરીએ. |
00:44 | C and C++ માં, true એ 0 કરતાં અન્ય કોઈ બીજી વેલ્યુ છે. |
00:49 | શૂન્ય ન હોવાનો અર્થ true છે |
00:51 | Non zero = True, શૂન્ય એટલે false, Zero = False |
00:53 | એક્સપ્રેશન જે લોજીકલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે true માટે 1 અને false માટે 0 રીટર્ન કરે છે. |
00:59 | હવે હું ઉદાહરણની મદદથી લોજીકલ ઓપરેટરો સમજાવીશ. |
01:04 | અહીં C માં લોજીકલ ઓપરેટરો માટેનો પ્રોગ્રામ છે. |
01:09 | main બ્લોકની અંદર |
01:11 | આ સ્ટેટમેંટ a,b અને c વેરીએબલોને ઇન્ટીજર તરીકે જાહેર કરે છે. |
01:16 | printf સ્ટેટમેંટ યુઝરને a,b અને c ની વેલ્યુઓ દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. |
01:22 | scanf સ્ટેટમેંટ યુઝર પાસેથી a,b અને c વેરીએબલો માટે ઈનપુટ લે છે. |
01:28 | અહીં, આપણે મહત્તમ વેલ્યુ શોધવા માટે વેલ્યુ a ની તુલના વેલ્યુ b અને c સાથે કરી રહ્યા છીએ. |
01:33 | એકસાથે તુલના કરવા માટે, આપણે લોજીકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. |
01:38 | અહીં, લોજીકલ એન્ડ true વેલ્યુ return કરે એ માટે તમામ કંડીશનોનું true હોવું જરૂરી છે. |
01:44 | false કંડીશન મળવા પર એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી. |
01:49 | આમ, (a>c) એક્સપ્રેશન ફક્ત ત્યારે જ ઉકેલાશે જયારે (a>b) true હોય છે. |
01:57 | જો a એ b કરતા નાનો હોય, ત્યારે એક્સપ્રેશન આગળ ઉકેલાશે નહી. |
02:03 | જો પહેલાની કંડીશન true હોય તો આ સ્ટેટમેંટ ઉકેલાય છે. |
02:07 | આગળ (b>c) ઉકેલાય છે. |
02:10 | જો કંડીશન true હોય, તો સ્ક્રીન પર b is greatest એવું દર્શાવાશે. |
02:17 | નહી તો સ્ક્રીન પર c is greatest એવું દર્શાવાશે. |
02:21 | આપણે હવે લોજીકલ ઓર ઓપરેટર પર આવીશું. |
02:24 | અહીં, લોજીકલ ઓર true વેલ્યુ return કરે એ માટે કોઈપણ એક કંડીશનનું true હોવું જરૂરી છે. |
02:31 | true મળ્યા પછી એક્સપ્રેશન ઉકેલવા માટે આગળ વધતું નથી. |
02:36 | તેથી, જો a == zero, ત્યારે બચેલા બે એક્સપ્રેશન ઉકેલાશે નહી. |
02:43 | જો a, b કે c માંનું કોઈપણ 0 હોય તો printf સ્ટેટમેંટ એક્ઝીક્યુટ થાય છે. |
02:49 | પ્રોગ્રામનાં અંતમાં આવીએ. return 0 અને બંધ કર્લી કૌંસ. |
02:54 | હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો. |
02:58 | તેને .c એક્સ્ટેંશન સાથે સંગ્રહીત કરો. |
03:00 | મેં મારી ફાઈલને logical.c તરીકે સંગ્રહી છે. |
03:04 | Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો. |
03:09 | કોડને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો gcc logical.c -o log એન્ટર દબાવો |
03:23 | એક્ઝીક્યુટ કરવા માટે ./log ટાઈપ કરો |
03:27 | એન્ટર દબાવો. |
03:30 | હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ,
0 34 567 |
03:40 | આઉટપુટ આ રીતે દેખાશે, |
03:43 | c is greatest. |
03:46 | The product of a, b and c is zero. |
03:50 | તમારે આ પ્રોગ્રામ ઇનપુટ્સના જુદા જુદા સમૂહ સાથે એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. |
03:55 | હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં લખીએ. |
03:59 | મેં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે અને આપણે તે મારફતે જશું. |
04:03 | અહીં C++ નો કોડ છે. |
04:07 | હવે C++ માં સમાન પ્રોગ્રામ બનાવવા માટે, આપણે અમુક ફેરફારો કરીશું. |
04:12 | અહીં હેડર ફાઈલમાં ફેરફાર છે. |
04:15 | Using સ્ટેટમેંટ વપરાયું છે. |
04:18 | એ સાથે જ આઉટપુટ અને ઈનપુટ સ્ટેટમેંટોમાં પણ તફાવત છે. |
04:22 | ઓપરેટરો સમાન રીતે વર્તન કરશે જેમ તેમણે C માં કર્યું હતું. |
04:26 | Save પર ક્લિક કરો. |
04:27 | ખાતરી કરો કે ફાઈલ .cpp એક્સ્ટેંશન સાથે સંગ્રહીત થયેલ છે. |
04:31 | Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ ખોલો. |
04:37 | પ્રોગ્રામને કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ logical.cpp -o log1 |
04:49 | એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો ./log1 |
04:54 | Enter દબાવો.
|
04:56 | હું આપેલ રીતે વેલ્યુઓ દાખલ કરીશ.
0 34 567 |
05:02 | તો આપણે જોઈએ છીએ કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન છે. |
05:05 | તમારે આ પ્રોગ્રામ, ઇનપુટ્સનાં જુદા જુદા સમૂહ સાથે પણ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરવું જોઈએ. |
05:10 | હવે ચાલો એરર જોઈએ જેનાંથી આપણે રૂબરૂ થઇ શકીએ. |
05:13 | એડીટર પર જાવ. |
05:16 | માની લો કે અહીં આપણે કૌંસ ભૂલી ગયા છીએ. |
05:20 | આ અને આ રદ્દ કરો. |
05:26 | ચાલો જોઈએ કે શું થશે, પ્રોગ્રામને સંગ્રહો. |
05:31 | ટર્મીનલ પર પાછા આવીએ |
05:33 | પહેલાની જેમ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરીએ |
05:38 | આપણને એરર દેખાય છે: |
05:41 | Expected identifier before '(' token. |
05:46 | આ એટલા માટે કારણ કે અહીં આપણી પાસે બે જુદા જુદા એક્સપ્રેશન છે |
05:49 | આપણે તેને એન્ડ ઓપરેટરની મદદથી એક એક્સપ્રેશન તરીકે ઉકેલવું પડશે. |
05:53 | ચાલો હવે આપણા પ્રોગ્રામ પર જઈએ અને એરરને સુધારીએ |
05:58 | કૌંસને અહીં અને અહીં દાખલ કરો. |
06:04 | Save પર ક્લિક કરો |
06:07 | ટર્મીનલ પર પાછા આવીએ. |
06:09 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ અને એક્ઝીક્યુટ કરીએ |
06:14 | તો આ કામ કરી રહ્યું છે. |
06:22 | ચાલો હવે ટ્યુટોરીયલનો સારાંશ લઈએ. |
06:24 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા && લોજીકલ એન્ડ વિશે ઉ.દા. ((a > b) && (a > c)) |
06:32 | લોજીકલ ઓર વિશે
ઉ.દા. (a == 0 || b == 0 || c == 0) |
06:40 | એસાઇનમેંટ |
06:41 | યુઝર પાસેથી બે ક્રમાંકો ઇનપુટ તરીકે લેતો પ્રોગ્રામ લખો. |
06:45 | નોટ ઓપરેટરની મદદથી તપાસ કરો કે બે ક્રમાંકો સરખા છે કે નથી. સંકેત: (a != b) |
06:54 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
06:57 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:59 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ * સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:08 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
07:11 | વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
07:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:21 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:27 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે: |
07:30 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07:37 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |