Difference between revisions of "C-and-C++/C3/Working-With-2D-Arrays/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the spoken-tutorial on '''2dimensional Arrays''' in '''C''' and '''C++.''' |- |00:08 | In this tutorial we…') |
|||
(6 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | ''' C અને C++ માં 2 ડાયમેન્શનલ એરે''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | | + | | 2 ડાયમેન્શનલ એરે શું છે? |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | આપણે ઉદાહરણ મારફતે આ કરીશું. |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, |
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | | | + | | હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | | + | | ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | | ચાલો '''2 ડાયમેન્શનલ અરે'' ના પરિચય સાથે શરૂ કરીએ. |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | '''2-D | + | |'''2-D એરે રો કૉલમ મેટ્રિક્સ માં સંગ્રહિત થાય છે.''' |
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | ''' | + | | '''ડાબી ઈન્ડેક્સ રો સૂચવે છે.''' |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | ''' | + | | '''જમણી ઈન્ડેક્સ કોલમ સૂચવે છે''' |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | |''' | + | |'''C અને C++ માં મેટ્રીક્સ અથવા એરેની શરૂઆતનું ઇન્ડેક્સ હંમેશા 0 હોય છે.''' |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | |અહીં આપણે '''2 ડાયમેન્શનલ એરે''' જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | રો કોલમ મેટ્રીક્સમાં શરૂઆતની ઇન્ડેક્સ '''0''' છે. |
− | + | ||
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | | + | | હવે 2 ડાયમેન્શનલ અરે કેવી રીતે જાહેર કરવું તે જોઈએ. |
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | | | + | | આ માટે સીન્ટેક્ષ છે: |
+ | |||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
Line 76: | Line 73: | ||
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | | | + | | દા.ત.'''અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જાહેર કર્યું છે, num [2] [3];'''. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | | + | |હવે ચાલો ઉદાહરણ જોઈએ. |
+ | |||
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | |મેં પહેલેથી પ્રોગ્રામ લખ્યો છે |
+ | |||
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | | | + | |ચાલો તે ખોલીએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | | + | |નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''2d-array.c''' છે. |
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | | + | |આ પ્રોગ્રામમાં આપણે 2 ડાયમેન્શનલ એરેના એલીમેન્ટોના સરવાળાની ગણતરી કરીશું. |
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | | + | | ચાલો હું કોડ સમજાવું. |
+ | |||
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
− | | | + | |આ આપણી'''header file''' છે. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | | + | | આ આપણું '''main function''' છે. |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | | + | | અહીં આપણે વેરિયેબલ '''i''' અને '''j''' જાહેર કર્યું છે. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | | + | |પછી આપણે 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે num1 જાહેર કર્યુ છે |
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | | | + | | અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી num2 |
− | + | ||
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | ''' num1''' | + | | ''' num1''' અને '''num2''' 2 ડાયમેન્શનલ એરે છે. |
+ | |||
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | | + | |અહીં આપણે '''num1''' મેટ્રિક્સના એલીમેન્ટો યુઝર ઇનપુટ તરીકે લઈએ છીએ. |
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | | + | | આ એલીમેન્ટો રો મુજબ સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | | + | | આપણે માનીએ છીએ કે,'''i''' રો માટે અને '''j''' કૉલમ માટે છે. |
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | | | + | | આ for લૂપ '''i''' 0 થી 2 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | | + | | આ for લૂપ '''j''' 0 થી 3 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે. |
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | | | + | |એ જ રીતે, અહીં આપણે મેટ્રિક્સ '''num2''' ના એલીમેન્ટો યુઝર દ્વારા ઇનપુટ તરીકે લઈશું. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | | | + | | અહીં આપણે મેટ્રિક્સ '''num1''' પ્રદર્શિત કરીશું. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | | + | | અહીં ટર્મિનલ પર મેટ્રિક્સ ગોઠવવા માટે '''%3d''' વપરાય છે. |
+ | |||
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | હવે અહીં અમે'' 'num2''' મેટ્રિક્સ પ્રદર્શિત કરીશું. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | | + | |પછી આપણે '''num1''' મેટ્રિક્સ અને '''num2''' મેટ્રિક્સ ઉમેરીશું. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | |અને પરિણામ પ્રદર્શિત કરીશું. |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | | + | | આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | | હવે, '''Save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | તમારા કીબોર્ડ ઉપર '''Ctrl, Alt''' અને '''T''' કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | | | + | | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | '''gcc 2d-array.c -o arr''' | + | | '''gcc 2d-array.c -o arr''' અને '''enter''' ડબાઓ. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arr હવે '''enter''' ડબાઓ. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | | + | | અહીં આપણે જોઈ શકીએ છીએ, enter the element of''' 3 into 4 array num1'''. |
+ | |||
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | | + | |આપણે હવે વેલ્યુઝ દાખલ કરીશું. |
+ | |||
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | | + | |હવે આપણે જોઈશું, enter the element of''' 3 into 4 array num2''' |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | | | + | | હું વેલ્યુઝ દાખલ કરીશ, |
+ | |||
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | |આઉટપુટ પ્રદર્શિત થાય છે, |
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ, '''num1''' matrix. |
+ | |||
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | | + | |અહીં આપણે જોઈ શકીએ છીએ, '''num2''' matrix. |
+ | |||
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | | | + | |અને આ '''num1''' અને '''num2''' નો સરવાળો છે. |
+ | |||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | | | + | | હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એકઝીક્યુટ કરીશું તે જોઈશું. |
+ | |||
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | | + | | મેં પહેલેથી જ પ્રોગ્રામને નામ આપેલ છે. હું તે ખોલીશ અને સમજાવિશ. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | | + | |આ C++ માં 2 ડાયમેન્શનલ એરે માટેનો પ્રોગ્રામ છે. |
+ | |||
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | | | + | |નોંધ લો કે આપણી ફાઈલ નું નામ ''2d-array.cpp''' છે. એક્સટેશન '''.cpp''' છે. |
+ | |||
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | | + | |ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ '''iostream''' તરીકે છે. |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | | + | |આ આપણું '''using''' સ્ટેટ મેન્ટ છે. |
+ | |||
|- | |- | ||
|04:56 | |04:56 | ||
− | | | + | |આ આપણું '''main function''' છે. |
− | + | ||
|- | |- | ||
|04:58 | |04:58 | ||
− | | | + | |અહીં આપણી પાસે '''cout''' ફન્કશન છે. કારણ કે C++ માં આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે '''cout''' નો ઉપયોગ કરીએ છીએ. |
− | + | ||
+ | |- | ||
|05:06 | |05:06 | ||
− | | | + | | પછી આપણી પાસે '''cin'' ફન્કશન છે, આપણે C++ માં લાઈન વાચવા માટે '''cin''' નો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
|05:14 | |05:14 | ||
− | | | + | |અહીં આપણે '''\t''' નો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ આડી ટેબ થાય છે, જે 4 સ્પેસ સમાન છે. |
+ | |||
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | | + | |બાકીનો કોડ આપણા '''C'' કોડ સમાન છે. હવે '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | | | + | | ચાલો એકઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | | + | |આપણા ટર્મિનલ ઉપર પાછા આવો. |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | ચાલો હું પ્રોમ્પ્ટ ક્લીયર કરું. |
+ | |||
|- | |- | ||
| 05:34 | | 05:34 | ||
− | | | + | |કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, g++ 2d- array.cpp -o arr1 અને એન્ટર દબાવો. |
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | | + | |એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./arr1. અને એન્ટર દબાવો. |
+ | |||
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | | + | | અહીં આપણે જોશું, enter the element of 3 into 4 array num1. |
+ | |||
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
− | | | + | | હું વેલ્યુઝ એન્ટર કરીશ. |
+ | |||
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | |પછી આપણે જોશું, enter the elements of 3 into 4 array num2. |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | | | + | | હું વેલ્યુઝ એન્ટર કરીશ. |
+ | |||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | |આઉટપુટ પ્રદર્શિત થાય છે , આપણે '''num1 matrx''', '''num2 matrix''' જોઈશું. |
|- | |- | ||
|06:32 | |06:32 | ||
− | | | + | | અને આ num1 અને num2 નો સરવાળો છે. |
+ | |||
|- | |- | ||
|06:36 | |06:36 | ||
− | | | + | |અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
+ | |||
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | | | + | |આપણી સ્લીદ્સ પર પાછા આવો. સારાંશ માટે, |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | 2D અરેમાં એલીમેન્ટો ઉમેરવું. |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | | | + | |2D અરે પ્રિન્ટ કરવું. |
|- | |- | ||
| 06:51 | | 06:51 | ||
− | | | + | | અને 2D અરેનો સરવાળા ની ગણતરી કરવી. |
+ | |||
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે, |
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
− | | | + | | યુઝર પાસેથી બે 2D અરે ઈનપુટ લેતો પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | | | + | | તેમની બાદબાકી કરો અને પરિણામ શોધો. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | | + | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
| 07:11 | | 07:11 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
+ | |||
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | | | + | | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
+ | |||
|- | |- | ||
| 07:37 | | 07:37 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
+ | |||
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | | | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:49 | | 07:49 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. | |
|} | |} |
Latest revision as of 17:18, 15 July 2014
Time | Narration |
00:02 | C અને C++ માં 2 ડાયમેન્શનલ એરે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:11 | 2 ડાયમેન્શનલ એરે શું છે? |
00:13 | આપણે ઉદાહરણ મારફતે આ કરીશું. |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, |
00:19 | હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 |
00:23 | ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00:30 | ચાલો '2 ડાયમેન્શનલ અરે ના પરિચય સાથે શરૂ કરીએ. |
00:34 | 2-D એરે રો કૉલમ મેટ્રિક્સ માં સંગ્રહિત થાય છે. |
00:38 | ડાબી ઈન્ડેક્સ રો સૂચવે છે. |
00:42 | જમણી ઈન્ડેક્સ કોલમ સૂચવે છે |
00:45 | C અને C++ માં મેટ્રીક્સ અથવા એરેની શરૂઆતનું ઇન્ડેક્સ હંમેશા 0 હોય છે. |
00:52 | અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જોઈ શકીએ છીએ. |
00:55 | રો કોલમ મેટ્રીક્સમાં શરૂઆતની ઇન્ડેક્સ 0 છે. |
01:01 | હવે 2 ડાયમેન્શનલ અરે કેવી રીતે જાહેર કરવું તે જોઈએ. |
01:05 | આ માટે સીન્ટેક્ષ છે: |
01:07 | data-type arr_name[row] [col]; |
01:13 | દા.ત.અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જાહેર કર્યું છે, num [2] [3];. |
01:22 | હવે ચાલો ઉદાહરણ જોઈએ. |
01:24 | મેં પહેલેથી પ્રોગ્રામ લખ્યો છે |
01:26 | ચાલો તે ખોલીએ. |
01:28 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ 2d-array.c છે. |
01:34 | આ પ્રોગ્રામમાં આપણે 2 ડાયમેન્શનલ એરેના એલીમેન્ટોના સરવાળાની ગણતરી કરીશું. |
01:41 | ચાલો હું કોડ સમજાવું. |
01:44 | આ આપણીheader file છે. |
01:47 | આ આપણું main function છે. |
01:49 | અહીં આપણે વેરિયેબલ i અને j જાહેર કર્યું છે. |
01:53 | પછી આપણે 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે num1 જાહેર કર્યુ છે |
01:59 | અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી num2 |
02:04 | num1 અને num2 2 ડાયમેન્શનલ એરે છે. |
02:08 | અહીં આપણે num1 મેટ્રિક્સના એલીમેન્ટો યુઝર ઇનપુટ તરીકે લઈએ છીએ. |
02:14 | આ એલીમેન્ટો રો મુજબ સંગ્રહિત થાય છે. |
02:17 | આપણે માનીએ છીએ કે,i રો માટે અને j કૉલમ માટે છે. |
02:23 | આ for લૂપ i 0 થી 2 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે. |
02:28 | આ for લૂપ j 0 થી 3 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે. |
02:34 | એ જ રીતે, અહીં આપણે મેટ્રિક્સ num2 ના એલીમેન્ટો યુઝર દ્વારા ઇનપુટ તરીકે લઈશું. |
02:41 | અહીં આપણે મેટ્રિક્સ num1 પ્રદર્શિત કરીશું. |
02:44 | અહીં ટર્મિનલ પર મેટ્રિક્સ ગોઠવવા માટે %3d વપરાય છે. |
02:50 | હવે અહીં અમે 'num2' મેટ્રિક્સ પ્રદર્શિત કરીશું. |
02:53 | પછી આપણે num1 મેટ્રિક્સ અને num2 મેટ્રિક્સ ઉમેરીશું. |
02:57 | અને પરિણામ પ્રદર્શિત કરીશું. |
03:00 | આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
03:02 | હવે, Save ઉપર ક્લિક કરો. |
03:05 | ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. |
03:08 | તમારા કીબોર્ડ ઉપર Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:15 | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, |
03:17 | gcc 2d-array.c -o arr અને enter ડબાઓ. |
03:29 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arr હવે enter ડબાઓ. |
03:34 | અહીં આપણે જોઈ શકીએ છીએ, enter the element of 3 into 4 array num1. |
03:40 | આપણે હવે વેલ્યુઝ દાખલ કરીશું. |
03:52 | હવે આપણે જોઈશું, enter the element of 3 into 4 array num2 |
03:58 | હું વેલ્યુઝ દાખલ કરીશ, |
04:11 | આઉટપુટ પ્રદર્શિત થાય છે, |
04:13 | આપણે જોઈ શકીએ છીએ, num1 matrix. |
04:17 | અહીં આપણે જોઈ શકીએ છીએ, num2 matrix. |
04:20 | અને આ num1 અને num2 નો સરવાળો છે. |
04:24 | હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એકઝીક્યુટ કરીશું તે જોઈશું. |
04:30 | મેં પહેલેથી જ પ્રોગ્રામને નામ આપેલ છે. હું તે ખોલીશ અને સમજાવિશ. |
04:34 | આ C++ માં 2 ડાયમેન્શનલ એરે માટેનો પ્રોગ્રામ છે. |
04:39 | નોંધ લો કે આપણી ફાઈલ નું નામ 2d-array.cpp' છે. એક્સટેશન .cpp છે. |
04:48 | ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ iostream તરીકે છે. |
04:53 | આ આપણું using સ્ટેટ મેન્ટ છે. |
04:56 | આ આપણું main function છે. |
04:58 | અહીં આપણી પાસે cout ફન્કશન છે. કારણ કે C++ માં આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે cout નો ઉપયોગ કરીએ છીએ. |
05:06 | પછી આપણી પાસે cin ફન્કશન છે, આપણે C++ માં લાઈન વાચવા માટે cin' નો ઉપયોગ કરીએ છીએ. |
05:14 | અહીં આપણે \t નો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ આડી ટેબ થાય છે, જે 4 સ્પેસ સમાન છે. |
05:21 | બાકીનો કોડ આપણા C કોડ સમાન છે. હવે Save' પર ક્લિક કરો. |
05:27 | ચાલો એકઝીક્યુટ કરીએ. |
05:29 | આપણા ટર્મિનલ ઉપર પાછા આવો. |
05:31 | ચાલો હું પ્રોમ્પ્ટ ક્લીયર કરું. |
05:34 | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, g++ 2d- array.cpp -o arr1 અને એન્ટર દબાવો. |
05:47 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./arr1. અને એન્ટર દબાવો. |
05:53 | અહીં આપણે જોશું, enter the element of 3 into 4 array num1. |
05:58 | હું વેલ્યુઝ એન્ટર કરીશ. |
06:08 | પછી આપણે જોશું, enter the elements of 3 into 4 array num2. |
06:14 | હું વેલ્યુઝ એન્ટર કરીશ. |
06:24 | આઉટપુટ પ્રદર્શિત થાય છે , આપણે num1 matrx, num2 matrix જોઈશું. |
06:32 | અને આ num1 અને num2 નો સરવાળો છે. |
06:36 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:39 | આપણી સ્લીદ્સ પર પાછા આવો. સારાંશ માટે, |
06:43 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:45 | 2D અરેમાં એલીમેન્ટો ઉમેરવું. |
06:49 | 2D અરે પ્રિન્ટ કરવું. |
06:51 | અને 2D અરેનો સરવાળા ની ગણતરી કરવી. |
06:55 | અસાઇનમેન્ટ તરીકે, |
06:56 | યુઝર પાસેથી બે 2D અરે ઈનપુટ લેતો પ્રોગ્રામ લખો. |
07:02 | તેમની બાદબાકી કરો અને પરિણામ શોધો. |
07:05 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
07:08 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
07:11 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:18 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:21 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
07:26 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:33 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:37 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:44 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
07:49 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |