Difference between revisions of "Java/C2/Default-constructor/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''  
 
|| '''Narration'''  
 
   
 
   
Line 17: Line 17:
 
|-
 
|-
 
|  00:12
 
|  00:12
| અને '''constructor''' ને બનાવવું.
+
| અને '''constructor''' બનાવવું.
  
 
|-
 
|-
Line 23: Line 23:
 
|  અહીં આપણે વાપરી રહ્યા છીએ
 
|  અહીં આપણે વાપરી રહ્યા છીએ
  
  '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦'''
+
'''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''', '''જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬''' અને '''એક્લીપ્સ ૩.૭.૦'''
 
+
'''જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬''' અને
+
 
+
'''એક્લીપ્સ ૩.૭.૦'''
+
  
 
|-
 
|-
Line 35: Line 31:
 
|-
 
|-
 
|  00:29
 
|  00:29
|જાવામાં કેવી રીતે '''એક્લીપ્સની''' મદદથી ક્લાસ અને ક્લાસનું ઓબ્જેક્ટ બનાવવું.   
+
|જાવામાં '''એક્લીપ્સની''' મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવું.   
 
+
  
 
|-
 
|-
 
|  00:34
 
|  00:34
| જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ,
+
| જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org)  
 
+
(http://www.spoken-tutorial.org)  
+
 
+
  
 
|-
 
|-
 
|  00:42
 
|  00:42
| '''Constructor''' દ્રષ્ટાંત વેરીએબલોને પ્રારંભ કરવા માટે વપરાય છે.   
+
| '''Constructor''' instance વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરવા માટે વપરાય છે.   
  
 
|-
 
|-
 
|  00:46  
 
|  00:46  
| તેને નવું ઓબ્જેક્ટ બનાવતી વખતે કોલ કરવામાં આવે છે.
+
| તેને નવો ઓબ્જેક્ટ બનાવતી વખતે કોલ કરવામાં આવે છે.
  
 
|-
 
|-
Line 64: Line 56:
 
| 01:02
 
| 01:02
 
| '''Student''' ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું.   
 
| '''Student''' ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું.   
 
  
 
|-
 
|-
Line 96: Line 87:
 
|-
 
|-
 
|  02:14
 
|  02:14
| તો ટાઈપ કરો '''Student ઓબ્જેક્ટનું નામ stu બરાબર new Student'''  
+
| તો ટાઈપ કરો '''Student ઓબ્જેક્ટનું નામ stu ઇકવલ ટુ new Student'''  
  
 
|-
 
|-
 
|  02:28
 
|  02:28
| ત્યારબાદ '''stu dot મેથડનું નામ''' '''i.estudentDetail'''
+
| ત્યારબાદ '''stu dot મેથડનું નામ''' જે '''studentDetail''' છે.
  
 
|-
 
|-
Line 112: Line 103:
 
|-
 
|-
 
|  02:49
 
|  02:49
|આમ, '''int''' વેરીએબલ '''roll_number''' તેનાં મૂળભૂત વેલ્યુ શૂન્ય પર પ્રારંભ થયું છે.   
+
|આમ, '''int''' વેરીએબલ '''roll_number''' તેની ડીફોલ્ટ વેલ્યુ શૂન્યથી ઈનીશ્યલાઈઝ થયું છે.   
  
 
|-
 
|-
 
|  02:56
 
|  02:56
| અને '''સ્ટ્રીંગ નામ''' તેની મૂળભૂત વેલ્યુ '''null''' પર પ્રારંભ થઇ છે.  
+
| અને '''સ્ટ્રીંગ નામ''' તેની ડીફોલ્ટ વેલ્યુ '''null''' થી ઈનીશ્યલાઈઝ થઇ છે.  
 
+
  
 
|-
 
|-
 
|  03:02
 
|  03:02
| જો આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતા નથી તો મૂળભૂત કન્સ્ટ્રક્ટર બને છે.   
+
| જો આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતા નથી તો ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બને છે.   
  
 
|-
 
|-
 
|  03:08
 
|  03:08
|મૂળભૂત કન્સ્ટ્રક્ટર કોઈપણ પરીમાણો ધરાવતો નથી.
+
|ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈપણ પેરામીટર ધરાવતું નથી.
  
 
|-
 
|-
 
|  03:11
 
|  03:11
| તે દ્રષ્ટાંત વેરીએબલોને તેની મૂળભૂત વેલ્યુ પર પ્રારંભ કરે છે.   
+
| તે instance વેરીએબલોને તેની ડીફોલ્ટ વેલ્યુ થી ઈનીશ્યલાઈઝ કરે છે.   
  
 
|-
 
|-
Line 141: Line 131:
 
|-
 
|-
 
|  03:30
 
|  03:30
|યાદ રાખો '''કન્સ્ટ્રક્ટર''' એજ રીતનું નામ ધરાવે છે જે ક્લાસ નામ પર તે આધાર રાખે છે.  
+
|યાદ રાખો '''કન્સ્ટ્રક્ટર''' એજ નામ ધરાવે છે જે ક્લાસનું નામ છે જે સાથે તે અનુલક્ષે છે.
  
 
|-
 
|-
 
| 03:38
 
| 03:38
|  '''કન્સ્ટ્રક્ટર''' મેથડોની સાથે પણ સમાન છે પરંતુ અહીં અમુક મહત્વપૂર્ણ તફાવતો છે.  
+
|  '''કન્સ્ટ્રક્ટર''' મેથડો સમાન છે પરંતુ અમુક મહત્વપૂર્ણ તફાવતો છે.  
  
 
|-
 
|-
 
|  03:44
 
|  03:44
|   પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો.   
+
| પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો.   
  
 
|-
 
|-
 
|  03:48
 
|  03:48
|   આપણને સમાન આઉટપુટ મળે છે.  
+
| આપણને સમાન આઉટપુટ મળે છે.  
  
 
|-
 
|-
 
|  03:51  
 
|  03:51  
| આ એટલા માટે કારણકે '''કન્સ્ટ્રક્ટર''', જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ કોઈપણ '''કન્સ્ટ્રક્ટર''' નથી એ સમાન છે.   
+
| કારણકે '''કન્સ્ટ્રક્ટર''', જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ કોઈપણ '''કન્સ્ટ્રક્ટર''' નથી, એ સમાન છે.   
  
 
|-
 
|-
 
|  03:58
 
|  03:58
|પરંતુ અહીં કોઈપણ મૂળભૂત '''કન્સ્ટ્રક્ટર''' બનતો નથી કારણ કે આપણે '''કન્સ્ટ્રક્ટર''' ને વ્યાખ્યાયિત કર્યું છે.
+
|પરંતુ અહીં કોઈપણ ડીફોલ્ટ '''કન્સ્ટ્રક્ટર''' બનેલ નથી કારણ કે આપણે '''કન્સ્ટ્રક્ટર''' ને વ્યાખ્યાયિત કર્યું છે.
  
 
|-
 
|-
Line 169: Line 159:
 
|-
 
|-
 
|  04:11
 
|  04:11
|તો '''કન્સ્ટ્રક્ટર''' માં ટાઈપ કરો '''roll_number બરાબર ten અર્ધવિરામ'''.   
+
|તો '''કન્સ્ટ્રક્ટર''' માં ટાઈપ કરો '''roll_number ઇકવલ ટુ ten અર્ધવિરામ'''.   
  
 
|-
 
|-
 
|  04:25
 
|  04:25
| અને '''name બરાબર બે અવતરણમાં Raman'''
+
| અને '''name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં, Raman'''
  
 
|-
 
|-
Line 185: Line 175:
 
|-
 
|-
 
|  04:50
 
|  04:50
| આમ '''કન્સ્ટ્રક્ટર''' દ્રષ્ટાંત ક્ષેત્રને પ્રારંભ કરે છે.  
+
| આમ '''કન્સ્ટ્રક્ટર''' instance ફિલ્ડને ઈનીશ્યલાઈઝ કરે છે.  
  
 
|-
 
|-
Line 193: Line 183:
 
|-
 
|-
 
|  05:01
 
|  05:01
|'''કન્સ્ટ્રક્ટર''' રીટર્ન પ્રકાર ધરાવતો નથી.
+
|'''કન્સ્ટ્રક્ટર''' રીટર્ન ટાઇપ ધરાવતું નથી.
  
 
|-
 
|-
 
|  05:05
 
|  05:05
|જયારે કે '''મેથડ''' પાસે રીટર્ન પ્રકાર હોય છે.
+
|જયારે કે '''મેથડ''' ને રીટર્ન ટાઇપ હોય છે.
  
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
|''કન્સ્ટ્રક્ટર''' ને નવાં ઓપરેટરનાં મદદથી કોલ કરાવાય છે.  
+
|''કન્સ્ટ્રક્ટર''' ને new ઓપરેટરની મદદથી કોલ કરાય છે.  
  
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
|જયારે કે '''મેથડ''' ને '''dot''' ઓપરેટર વડે કોલ કરાવાય છે.  
+
|જયારે કે '''મેથડ''' ને '''dot''' ઓપરેટર વડે કોલ કરાય છે.  
  
 
|-
 
|-
Line 213: Line 203:
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
|   તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા  
+
| તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા  
  
 
|-
 
|-
 
|  05:32  
 
|  05:32  
| ''default constructor''' વિશે.  
+
| '''default constructor''' વિશે.  
  
 
|-
 
|-
Line 229: Line 219:
 
|-
 
|-
 
|  05:41
 
|  05:41
| સ્વ: આકારણી માટે,
+
| સ્વ: આકારણી માટે, વેરીએબલો સાથે '''Employee''' ક્લાસ બનાઓ અને વેરીએબલોને દર્શાવવા માટે એક '''મેથડ''' બનાવો.  
 
+
|-
+
|  05:42
+
|વેરીએબલોની સાથે એક '''Employee''' ક્લાસ અને વેરીએબલોને દર્શાવવા માટે એક '''મેથડ''' બનાવો.  
+
  
 
|-
 
|-
Line 245: Line 231:
 
|-
 
|-
 
|  05:54
 
|  05:54
|  આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
+
|  આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.  
 
+
'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.  
+
  
 
|-
 
|-
Line 279: Line 263:
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
|   જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.  
+
| જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
 
|  06:29
 
|  06:29
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
 
+
  [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
+
 
+
 
+
  
 
|-
 
|-
Line 295: Line 275:
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
| જોડાવાબદ્દલ આભાર.  
+
| જોડાવા બદ્દલ આભાર.  
  
 
|-
 
|-

Latest revision as of 11:52, 28 February 2017

Time Narration
00:02 જાવામાં default constructor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:10 default constructor વિશે.
00:12 અને constructor બનાવવું.
00:15 અહીં આપણે વાપરી રહ્યા છીએ

ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭.૦

00:26 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે
00:29 જાવામાં એક્લીપ્સની મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવું.
00:34 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org)
00:42 Constructor instance વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરવા માટે વપરાય છે.
00:46 તેને નવો ઓબ્જેક્ટ બનાવતી વખતે કોલ કરવામાં આવે છે.
00:50 ચાલો હવે જોઈએ જાવામાં constructor ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું.
00:55 તો એક્લીપ્સમાં, મેં પહેલાથી જ જાવા ફાઈલ, Student.java બનાવી છે.
01:02 Student ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું.
01:07 તો ટાઈપ કરો int roll_number અર્ધવિરામ અને String name અર્ધવિરામ.
01:20 ચાલો હવે મેથડ બનાવીએ.
01:22 તો ટાઈપ કરો void studentDetail()
01:33 છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println roll_number
01:50 ત્યારબાદ System dot out dot println name
02:03 હવે Main મેથડમાં આપણે આ મેથડને કોલ કરીશું.
02:08 તો ચાલો ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડને કોલ કરીએ.
02:14 તો ટાઈપ કરો Student ઓબ્જેક્ટનું નામ stu ઇકવલ ટુ new Student
02:28 ત્યારબાદ stu dot મેથડનું નામ જે studentDetail છે.
02:41 પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
02:46 આપણને આઉટપુટ શૂન્ય અને null દેખાય છે.
02:49 આમ, int વેરીએબલ roll_number તેની ડીફોલ્ટ વેલ્યુ શૂન્યથી ઈનીશ્યલાઈઝ થયું છે.
02:56 અને સ્ટ્રીંગ નામ તેની ડીફોલ્ટ વેલ્યુ null થી ઈનીશ્યલાઈઝ થઇ છે.
03:02 જો આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતા નથી તો ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બને છે.
03:08 ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈપણ પેરામીટર ધરાવતું નથી.
03:11 તે instance વેરીએબલોને તેની ડીફોલ્ટ વેલ્યુ થી ઈનીશ્યલાઈઝ કરે છે.
03:16 ચાલો હવે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કરીએ.
03:18 તો ટાઈપ કરો Student કૌંસ અને છગડીયો કૌંસ.
03:30 યાદ રાખો કન્સ્ટ્રક્ટર એજ નામ ધરાવે છે જે ક્લાસનું નામ છે જે સાથે તે અનુલક્ષે છે.
03:38 કન્સ્ટ્રક્ટર મેથડો સમાન છે પરંતુ અમુક મહત્વપૂર્ણ તફાવતો છે.
03:44 પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
03:48 આપણને સમાન આઉટપુટ મળે છે.
03:51 કારણકે કન્સ્ટ્રક્ટર, જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ કોઈપણ કન્સ્ટ્રક્ટર નથી, એ સમાન છે.
03:58 પરંતુ અહીં કોઈપણ ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનેલ નથી કારણ કે આપણે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે.
04:06 ચાલો હવે આપણા વેરીએબલોને વેલ્યુઓ આપીએ.
04:11 તો કન્સ્ટ્રક્ટર માં ટાઈપ કરો roll_number ઇકવલ ટુ ten અર્ધવિરામ.
04:25 અને name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં, Raman
04:35 હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
04:43 આપણે આઉટપુટમાં જોઈએ છીએ કે roll_number ની વેલ્યુ દસ છે અને નામ Raman છે.
04:50 આમ કન્સ્ટ્રક્ટર instance ફિલ્ડને ઈનીશ્યલાઈઝ કરે છે.
04:55 ચાલો હવે મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે અમુક તફાવત જોઈએ.
05:01 કન્સ્ટ્રક્ટર રીટર્ન ટાઇપ ધરાવતું નથી.
05:05 જયારે કે મેથડ ને રીટર્ન ટાઇપ હોય છે.
05:10 કન્સ્ટ્રક્ટર' ને new ઓપરેટરની મદદથી કોલ કરાય છે.
05:16 જયારે કે મેથડ ને dot ઓપરેટર વડે કોલ કરાય છે.
05:21 તો મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે આ કેટલાક તફાવતો હતા.
05:29 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
05:32 default constructor વિશે.
05:34 constructor ને વ્યાખ્યાયિત કરવું.
05:36 અને મેથડ' અને કન્સ્ટ્રક્ટર વચ્ચેનાં તફાવતો.
05:41 સ્વ: આકારણી માટે, વેરીએબલો સાથે Employee ક્લાસ બનાઓ અને વેરીએબલોને દર્શાવવા માટે એક મેથડ બનાવો.
05:47 અને Employee ક્લાસ માટે એક constructor બનાવો.
05:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
05:54 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
06:00 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:03 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:08 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
06:11 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
06:14 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
06:24 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06:29 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
06:38 આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06:40 જોડાવા બદ્દલ આભાર.
06:42 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble