Difference between revisions of "Java/C2/Default-constructor/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(10 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
|| '''Narration'''
+
|| '''Narration'''  
 +
 
|-
 
|-
|  00:01
+
|  00:02
| '''Creating objects''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
+
| જાવામાં '''default constructor''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00:05 
+
| 00:07
|  આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું:
+
|  આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું  
 
+
'''*''' રેફરન્સ વેરીએબલો
+
 
+
'''*''' ઑબ્જેક્ટ્સ બનાવવા અને
+
 
+
'''*''' ઑબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી
+
  
 
|-
 
|-
| 00:13
+
| 00:10
અહીં, આપણે
+
|  '''default constructor''' વિશે.   
 
+
'''*''' '''ઉબુન્ટુ ૧૧.૧૦'''
+
 
+
'''*''' '''જેડીકે ૧.૬''' અને
+
 
+
'''*''' '''એક્લીપ્સ IDE ૩.૭.૦''' વાપરી રહ્યા છીએ.
+
  
 
|-
 
|-
|  00:23
+
|  00:12
|   આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે સરળ '''ક્લાસ''' બનાવવું.
+
| અને '''constructor''' બનાવવું.
  
 
|-
 
|-
| 00:29
+
| 00:15
|જો નથી તો, '''spoken hyphen tutorial dot org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ.
+
|   અહીં આપણે વાપરી રહ્યા છીએ
  
|-
+
'''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''', '''જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬''' અને '''એક્લીપ્સ ૩.૭.૦'''
| 00:38
+
| | આપણે જાણીએ છીએ કે ''વેરીએબલો''' અને '''મેથડો''' બંને સાથે મળીને '''ક્લાસનાં મેમ્બરો''' બનાવે છે.
+
  
 
|-
 
|-
| 00:43
+
| 00:26
|ક્લાસનાં મેમ્બરોને એક્સેસ કરવા માટે, આપણને ક્લાસ માટે '''ઓબજેક્ટ''' બનાવવાની જરૂર છે.
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે
  
 
|-
 
|-
|00:48  
+
| 00:29
| હવે ચાલો જોઈએ કે '''ઓબજેક્ટ''' શું છે.
+
|જાવામાં '''એક્લીપ્સની''' મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ  કેવી રીતે બનાવવું.
  
 
|-
 
|-
| 00:52
+
| 00:34
|ઓબજેક્ટ એ ક્લાસનો '''instance''' છે.  
+
| જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ,  (http://www.spoken-tutorial.org)
  
 
|-
 
|-
| 00:55
+
| 00:42
|દરેક ઓબજેક્ટ '''state''' અને '''behavior''' ધરાવે છે.   
+
| '''Constructor''' instance વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરવા માટે વપરાય છે.   
  
 
|-
 
|-
| 00:58
+
| 00:46
|'''human being class''' નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી.  
+
| તેને નવો ઓબ્જેક્ટ બનાવતી વખતે કોલ કરવામાં આવે છે.
  
 
|-
 
|-
| 01:04
+
| 00:50
|ઓબજેક્ટ તેના state ને '''ફીલ્ડો''' અથવા '''વેરીએબલો''' માં સંગ્રહીત કરે છે.  
+
| ચાલો હવે જોઈએ જાવામાં '''constructor''' ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું.
  
 
|-
 
|-
| 01:08
+
| 00:55
|તે તેના વર્તનને '''methods''' દ્વારા જાહેર કરે છે.
+
| તો એક્લીપ્સમાં, મેં પહેલાથી જ જાવા ફાઈલ, '''Student.java''' બનાવી છે.  
  
 
|-
 
|-
| 01:11
+
| 01:02
| હવે ચાલો '''રેફરેન્સ વેરીએબલો''' વિશે શીખીએ.
+
| '''Student''' ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું.
  
 
|-
 
|-
| 01:15
+
| 01:07
|આપણે જાવામા 8  પ્રીમીટીવ ડેટા ટાઈપ વિશે જાણીએ છીએ.
+
|તો ટાઈપ કરો '''int roll_number''' અર્ધવિરામ અને '''String name''' અર્ધવિરામ.  
  
 
|-
 
|-
| 01:19
+
| 01:20
| પ્રીમીટીવ શિવાયનાં તમામ બીજા અન્ય ટાઈપ '''objects''' ને સંદર્ભ કરે છે.
+
|ચાલો હવે '''મેથડ''' બનાવીએ.
  
 
|-
 
|-
| 01:23
+
| 01:22
|વેરીએબલો જે ઓબજેક્ટને સંદર્ભ કરે છે તે '''રેફરેન્સ વેરીએબલો''' છે. 
+
|તો ટાઈપ કરો '''void studentDetail()'''
  
 
|-
 
|-
|   01:28
+
| 01:33
| ચાલો '''Student ક્લાસ''' પર પાછા જઈએ જે આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે.
+
| છગડીયા કૌંસમાં ટાઈપ કરો '''System dot out dot println roll_number'''  
  
 
|-
 
|-
| 01:37
+
| 01:50 
|હવે ચાલો હું આ '''ક્લાસ''' માંથી '''મેઈન મેથડ''' ને રદ્દ કરું. 
+
| ત્યારબાદ '''System dot out dot println name'''
  
 
|-
 
|-
| 01:49
+
|02:03 
|હવે '''Control અને S''' કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહીત કરો.
+
| હવે '''Main''' મેથડમાં આપણે આ મેથડને કોલ કરીશું.  
  
 
|-
 
|-
| 01:55
+
| 02:08
|હવે એજ પ્રોજેક્ટની અંદર '''TestStudent''' નામનો બીજો એક '''ક્લાસ''' બનાવો.
+
|તો ચાલો ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડને કોલ કરીએ.
  
 
|-
 
|-
| 02:00
+
| 02:14
|મેં તે પહેલાથી જ બનાવ્યો છે.
+
| તો ટાઈપ કરો '''Student ઓબ્જેક્ટનું નામ stu ઇકવલ ટુ new Student'''
  
 
|-
 
|-
| 02:03
+
| 02:28
|'''ક્લાસ''' માં મારી પાસે '''મેઈન મેથડ''' છે.  
+
| ત્યારબાદ '''stu dot મેથડનું નામ''' જે '''studentDetail''' છે.
  
 
|-
 
|-
| 02:06
+
| 02:41
|હવે '''મેઈન મેથડ''' ની અંદર હું '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' બનાવીશ.  
+
|પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો.
  
 
|-
 
|-
| 02:11
+
|   02:46
|તે માટે '''મેઈન મેથડ''' અંદર, ટાઈપ કરો
+
| આપણને આઉટપુટ '''શૂન્ય''' અને '''null''' દેખાય છે. 
  
 
|-
 
|-
| 02:17
+
| 02:49
|''''''Student''' '''સ્પેસ''' '''stud1''' '''ઇકવલ ટુ''' '''new''' '''સ્પેસ''' '''Student''' '''ખુલ્લો અને બંધ કૌંસ''', '''અર્ધવિરામ''''''.
+
|આમ, '''int''' વેરીએબલ '''roll_number''' તેની ડીફોલ્ટ વેલ્યુ શૂન્યથી ઈનીશ્યલાઈઝ થયું છે.
  
 
|-
 
|-
| 02:34
+
| 02:56
|આ રીતે આપણે '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' બનાવ્યો છે.
+
| અને '''સ્ટ્રીંગ નામ''' તેની ડીફોલ્ટ વેલ્યુ '''null''' થી ઈનીશ્યલાઈઝ થઇ છે.  
  
 
|-
 
|-
| 02:37
+
| 03:02
|અહીં, '''Student''' એ '''ક્લાસ''' નું નામ છે જે માટે '''ઓબજેક્ટ''' બનાવવું છે.  .
+
| જો આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતા નથી તો ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બને છે.  
 
+
|-
+
| 02:47
+
|''stud1''' એ '''Student ક્લાસ''' નાં '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરતું એક '''રેફરેન્સ વેરીએબલ''' છે.  
+
  
 
|-
 
|-
| 02:53
+
| 03:08
|અને '''new કીવર્ડ''' નવો ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે.  
+
|ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈપણ પેરામીટર ધરાવતું નથી.
  
 
|-
 
|-
| 02:59
+
| 03:11
|નોંધ લો કે '''stud1''' એ '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' નથી.  
+
| તે instance વેરીએબલોને તેની ડીફોલ્ટ વેલ્યુ થી ઈનીશ્યલાઈઝ કરે છે.
  
 
|-
 
|-
| 03:03
+
| 03:16
|તે ફક્ત નવાં બનાવેલ ઓબજેક્ટનું રેફરેન્સ રાખે છે.  
+
|ચાલો હવે '''કન્સ્ટ્રક્ટર''' ને વ્યાખ્યાયિત કરીએ.  
  
 
|-
 
|-
|  03:09
+
|  03:18
|હવે, ચાલો જોઈએ '''stud1''' શું ધરાવે છે.
+
| તો ટાઈપ કરો '''Student''' કૌંસ અને છગડીયો કૌંસ.
  
 
|-
 
|-
| 03:13
+
| 03:30
|તો પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println કૌંસમાં બે અવતરણમાં stud1 contains સ્પેસ પ્લસ stud1 અને ત્યારબાદ અર્ધવિરામ'''.
+
|યાદ રાખો '''કન્સ્ટ્રક્ટર''' એજ નામ ધરાવે છે જે ક્લાસનું નામ છે જે સાથે તે અનુલક્ષે છે.
  
 
|-
 
|-
| 03:44
+
| 03:38
|હવે, '''TestStudent dot java''' ફાઈલને '''સેવ''' અને '''રન''' કરો.  
+
| '''કન્સ્ટ્રક્ટર''' મેથડો સમાન છે પરંતુ અમુક મહત્વપૂર્ણ તફાવતો છે.  
  
 
|-
 
|-
|  03:53
+
|  03:44
| આપણને આ રીતે આઉટપુટ મળે છે.  
+
| પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો.
  
 
|-
 
|-
| 03:56
+
| 03:48
|તો અહીં '''Student''' એ નવાં બનેલ '''ઓબજેક્ટ''' નાં '''ક્લાસ''' નું નામ છે.  
+
| આપણને સમાન આઉટપુટ મળે છે.  
  
 
|-
 
|-
| 04:03
+
| 03:51
|બીજો ભાગ એ નવાં બનેલ '''ઓબજેક્ટ'' નું '''મેમરી એડ્રેસ''' છે.  
+
| કારણકે '''કન્સ્ટ્રક્ટર''', જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ કોઈપણ '''કન્સ્ટ્રક્ટર''' નથી, એ સમાન છે.
  
 
|-
 
|-
| 04:08
+
| 03:58
|આપણે '''stud1''' ની મદદથી '''Student ક્લાસ''' નાં '''ફીલ્ડો''' અને '''મેથડો''' ને એક્સેસ કરી શકીએ છીએ.
+
|પરંતુ અહીં કોઈપણ ડીફોલ્ટ '''કન્સ્ટ્રક્ટર''' બનેલ નથી કારણ કે આપણે '''કન્સ્ટ્રક્ટર''' ને વ્યાખ્યાયિત કર્યું છે.
  
 
|-
 
|-
| 04:15
+
| 04:06
|આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.  
+
| ચાલો હવે આપણા વેરીએબલોને વેલ્યુઓ આપીએ.
  
 
|-
 
|-
| 04:18
+
| 04:11
| હવે, હું '''Student ક્લાસ''' નો હજુ એક '''ઓબજેક્ટ''' બનાવીશ.
+
|તો '''કન્સ્ટ્રક્ટર''' માં ટાઈપ કરો '''roll_number ઇકવલ ટુ ten અર્ધવિરામ'''.
  
 
|-
 
|-
| 04:24
+
| 04:25
|તો, હું ટાઈપ કરીશ '''Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ'''
+
| અને '''name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં, Raman'''
  
 
|-
 
|-
|  04:47
+
|  04:35
|હવે પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં stud2 contains સ્પેસ પ્લસ stud2 અને ત્યારબાદ અર્ધવિરામ'''.   
+
| હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો.   
  
 
|-
 
|-
| 05:19
+
| 04:43
|હવે, આ ફાઈલને '''સેવ''' અને '''રન''' કરો.  
+
| આપણે આઉટપુટમાં જોઈએ છીએ કે '''roll_number''' ની વેલ્યુ દસ છે અને નામ '''Raman''' છે.  
  
 
|-
 
|-
05:25
+
04:50
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''stud1''' અને '''stud2''' બે જુદા જુદા ઓબજેક્ટને સંદર્ભ કરે છે.  
+
| આમ '''કન્સ્ટ્રક્ટર''' instance ફિલ્ડને ઈનીશ્યલાઈઝ કરે છે.  
  
 
|-
 
|-
| 05:31
+
| 04:55
|એટલે કે '''stud1''' અને '''stud2''' બે જુદા જુદા વિદ્યાર્થીઓને સંદર્ભ કરી રહ્યા છે.  
+
| ચાલો હવે '''મેથડ''' અને '''કન્સ્ટ્રક્ટર''' વચ્ચે અમુક તફાવત જોઈએ.  
  
 
|-
 
|-
| 05:37
+
| 05:01
|તેઓ જુદા જુદા '''રોલ ક્રમાંકો''' અને '''નામો''' ધરાવે છે.  
+
|'''કન્સ્ટ્રક્ટર''' રીટર્ન ટાઇપ ધરાવતું નથી.
  
 
|-
 
|-
|   05:44
+
| 05:05
|હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ.  
+
|જયારે કે '''મેથડ''' ને રીટર્ન ટાઇપ હોય છે.
  
 
|-
 
|-
| 05:51
+
|   05:10
|અહીં ટાઈપ કરો '''Student stud2 ઇકવલ ટુ stud1'''.
+
|''કન્સ્ટ્રક્ટર''' ને new ઓપરેટરની મદદથી કોલ કરાય છે.  
  
 
|-
 
|-
| 06:01
+
| 05:16
|હવે ફાઈલને '''સેવ''' અને '''રન''' કરો.  
+
|જયારે કે '''મેથડ''' ને '''dot''' ઓપરેટર વડે કોલ કરાય છે.  
  
 
|-
 
|-
| 06:06
+
| 05:21
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''stud1''' અને '''stud2''' બંને સમાન '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરે છે.   
+
| તો '''મેથડ''' અને '''કન્સ્ટ્રક્ટર''' વચ્ચે આ કેટલાક તફાવતો હતા.   
  
 
|-
 
|-
| 06:12
+
| 05:29
|એનો અર્થ એ છે કે '''stud1''' અને '''stud2''' બંને સમાન '''ઓબજેક્ટ''' ને '''રોલ ક્રમાંક''' અને '''નામ''' થી સંદર્ભ કરી રહ્યા છે. 
+
| તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
  
 
|-
 
|-
06:31
+
05:32
| તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા 
+
| '''default constructor''' વિશે.
  
 
|-
 
|-
| 06:34
+
| 05:34
|'''રેફરેન્સ વેરીએબલો'''   
+
| '''constructor''' ને વ્યાખ્યાયિત કરવું.  
  
 
|-
 
|-
|06:35
+
| 05:36
|''new ઓપરેટર''' વાપરીને '''ઓબજેક્ટ''' બનાવવાનું
+
| અને '''મેથડ''' અને '''કન્સ્ટ્રક્ટર'' વચ્ચેનાં તફાવતો.
  
 
|-
 
|-
| 06:38  
+
05:41
|અને '''રેફરેન્સો''' આપવાનું 
+
| સ્વ: આકારણી માટે, વેરીએબલો સાથે '''Employee''' ક્લાસ બનાઓ અને વેરીએબલોને દર્શાવવા માટે એક '''મેથડ''' બનાવો.
  
 
|-
 
|-
| 06:41
+
| 05:47
|સ્વ:આકારણી માટે   
+
| અને '''Employee''' ક્લાસ માટે એક '''constructor''' બનાવો.  
  
 
|-
 
|-
| 06:43
+
| 05:52
| '''TestEmployee''' નામનો બીજો એક '''ક્લાસ''' બનાવો.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે 
  
 
|-
 
|-
| 06:46
+
| 05:54
| ''emp1''' ને રેફરેન્સ વેરીએબલ તરીકે લઇ '''Employee ક્લાસ''' નું ઓબજેક્ટ બનાવો.  
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.  
  
 
|-
 
|-
|  06:52
+
|  06:00
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
| 06:55
+
| 06:03
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''.  
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
  
 
|-
 
|-
| 06:58
+
| 06:06
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
| 07:01
+
06:08
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે  
 
+
 
+
|-
+
07:05
+
| | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
+
 
+
|-
+
| 07:07
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
+
  
 
|-
 
|-
| 07:10
+
| 06:11
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
| 07:14
+
| 06:14
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.  
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.  
 
+
 
+
  
 
|-
 
|-
| 07:20
+
| 06:20
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે  
  
 
|-
 
|-
| 07:24
+
| 06:24
|જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.
+
| જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
| 07:31
+
| 06:29
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે  
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
  [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]  
+
 
+
 
+
  
 
|-
 
|-
| 07:40
+
| 06:38
| આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
+
|આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
| 07:43
+
| 06:40
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
+
| જોડાવા બદ્દલ આભાર.  
  
 
|-
 
|-
| 07:46
+
| 06:42
|જોડાવા બદ્દલ આભાર.
+
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
 +
|}

Latest revision as of 11:52, 28 February 2017

Time Narration
00:02 જાવામાં default constructor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:10 default constructor વિશે.
00:12 અને constructor બનાવવું.
00:15 અહીં આપણે વાપરી રહ્યા છીએ

ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭.૦

00:26 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે
00:29 જાવામાં એક્લીપ્સની મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવું.
00:34 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org)
00:42 Constructor instance વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરવા માટે વપરાય છે.
00:46 તેને નવો ઓબ્જેક્ટ બનાવતી વખતે કોલ કરવામાં આવે છે.
00:50 ચાલો હવે જોઈએ જાવામાં constructor ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું.
00:55 તો એક્લીપ્સમાં, મેં પહેલાથી જ જાવા ફાઈલ, Student.java બનાવી છે.
01:02 Student ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું.
01:07 તો ટાઈપ કરો int roll_number અર્ધવિરામ અને String name અર્ધવિરામ.
01:20 ચાલો હવે મેથડ બનાવીએ.
01:22 તો ટાઈપ કરો void studentDetail()
01:33 છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println roll_number
01:50 ત્યારબાદ System dot out dot println name
02:03 હવે Main મેથડમાં આપણે આ મેથડને કોલ કરીશું.
02:08 તો ચાલો ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડને કોલ કરીએ.
02:14 તો ટાઈપ કરો Student ઓબ્જેક્ટનું નામ stu ઇકવલ ટુ new Student
02:28 ત્યારબાદ stu dot મેથડનું નામ જે studentDetail છે.
02:41 પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
02:46 આપણને આઉટપુટ શૂન્ય અને null દેખાય છે.
02:49 આમ, int વેરીએબલ roll_number તેની ડીફોલ્ટ વેલ્યુ શૂન્યથી ઈનીશ્યલાઈઝ થયું છે.
02:56 અને સ્ટ્રીંગ નામ તેની ડીફોલ્ટ વેલ્યુ null થી ઈનીશ્યલાઈઝ થઇ છે.
03:02 જો આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતા નથી તો ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બને છે.
03:08 ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈપણ પેરામીટર ધરાવતું નથી.
03:11 તે instance વેરીએબલોને તેની ડીફોલ્ટ વેલ્યુ થી ઈનીશ્યલાઈઝ કરે છે.
03:16 ચાલો હવે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કરીએ.
03:18 તો ટાઈપ કરો Student કૌંસ અને છગડીયો કૌંસ.
03:30 યાદ રાખો કન્સ્ટ્રક્ટર એજ નામ ધરાવે છે જે ક્લાસનું નામ છે જે સાથે તે અનુલક્ષે છે.
03:38 કન્સ્ટ્રક્ટર મેથડો સમાન છે પરંતુ અમુક મહત્વપૂર્ણ તફાવતો છે.
03:44 પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
03:48 આપણને સમાન આઉટપુટ મળે છે.
03:51 કારણકે કન્સ્ટ્રક્ટર, જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ કોઈપણ કન્સ્ટ્રક્ટર નથી, એ સમાન છે.
03:58 પરંતુ અહીં કોઈપણ ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનેલ નથી કારણ કે આપણે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે.
04:06 ચાલો હવે આપણા વેરીએબલોને વેલ્યુઓ આપીએ.
04:11 તો કન્સ્ટ્રક્ટર માં ટાઈપ કરો roll_number ઇકવલ ટુ ten અર્ધવિરામ.
04:25 અને name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં, Raman
04:35 હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો.
04:43 આપણે આઉટપુટમાં જોઈએ છીએ કે roll_number ની વેલ્યુ દસ છે અને નામ Raman છે.
04:50 આમ કન્સ્ટ્રક્ટર instance ફિલ્ડને ઈનીશ્યલાઈઝ કરે છે.
04:55 ચાલો હવે મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે અમુક તફાવત જોઈએ.
05:01 કન્સ્ટ્રક્ટર રીટર્ન ટાઇપ ધરાવતું નથી.
05:05 જયારે કે મેથડ ને રીટર્ન ટાઇપ હોય છે.
05:10 કન્સ્ટ્રક્ટર' ને new ઓપરેટરની મદદથી કોલ કરાય છે.
05:16 જયારે કે મેથડ ને dot ઓપરેટર વડે કોલ કરાય છે.
05:21 તો મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે આ કેટલાક તફાવતો હતા.
05:29 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
05:32 default constructor વિશે.
05:34 constructor ને વ્યાખ્યાયિત કરવું.
05:36 અને મેથડ' અને કન્સ્ટ્રક્ટર વચ્ચેનાં તફાવતો.
05:41 સ્વ: આકારણી માટે, વેરીએબલો સાથે Employee ક્લાસ બનાઓ અને વેરીએબલોને દર્શાવવા માટે એક મેથડ બનાવો.
05:47 અને Employee ક્લાસ માટે એક constructor બનાવો.
05:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
05:54 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
06:00 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:03 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
06:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:08 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
06:11 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
06:14 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
06:24 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
06:29 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
06:38 આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06:40 જોડાવા બદ્દલ આભાર.
06:42 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble