Difference between revisions of "Java/C2/Methods/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(7 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
| '''Time'''
|| '''Narration'''
+
| '''Narration'''
 
+
  
 
|-
 
|-
Line 18: Line 17:
 
|-
 
|-
 
|00:10
 
|00:10
| અને '''મેથડ''' ને બોલાવવું.  
+
| અને '''મેથડ''' ને કોલ કરવું.  
  
 
|-
 
|-
Line 35: Line 34:
 
|00:20
 
|00:20
 
|  ''એક્લીપ્સ ૩.૭.૦'''  
 
|  ''એક્લીપ્સ ૩.૭.૦'''  
 
  
 
|-
 
|-
 
|  00:24
 
|  00:24
|  આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લીપ્સમાં સાદા જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું.
+
|  આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું.
 
+
  
 
|-
 
|-
 
|00:32
 
|00:32
| Iજો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી અમારી બતાવેલ વેબસાઈટનો સંદર્ભ લો,
+
|જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ જુઓ,
 
'''(http://www.spoken-tutorial.org)'''
 
'''(http://www.spoken-tutorial.org)'''
  
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|જાવા મેથડ એ સ્ટેટમેંટોનો એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ કામગીરીને પૂરી કરે છે.
+
|જાવા મેથડ એ સ્ટેટમેંટોનો એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ ઓપરેશનો કરે છે.
  
 
|-
 
|-
Line 66: Line 63:
 
| 01:06
 
| 01:06
 
| ક્લાસમાં '''main''' મેથડની બહાર આપણે મેથડ લખીશું.
 
| ક્લાસમાં '''main''' મેથડની બહાર આપણે મેથડ લખીશું.
 
  
 
|-
 
|-
Line 78: Line 74:
 
|-
 
|-
 
|01:29
 
|01:29
|  અને છગડીયો કૌંસ.  
+
|  અને કર્લી કૌંસ.  
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
| મેથડ એક વેલ્યુને પાછી આપી શકે છે.
+
| મેથડ વેલ્યુ રીટર્ન કરી શકે છે.
  
 
|-
 
|-
 
|01:34
 
|01:34
|  પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ પાછી આપે તો કીવર્ડ '''voidis''' ને વાપરવામાં આવે છે.  
+
|  પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ રીટર્ન કરે તો કીવર્ડ '''void''' ને વાપરવામાં આવે છે.  
  
 
|-
 
|-
 
|  01:42
 
|  01:42
| ઠીક છે હવે છગડીયા કૌંસની અંદર, ચાલો મેસેજ પ્રીંટ કરીએ.
+
| ઠીક છે હવે કર્લી કૌંસની અંદર, મેસેજ પ્રીંટ કરીએ.
  
 
|-
 
|-
Line 98: Line 94:
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
|તો આપણે મેથડ લખી દીધું છે.
+
|તો આપણે મેથડ લખી છે.
  
 
|-
 
|-
 
|02:10
 
|02:10
|હવે આપણે આ '''મેથડ''' ને કોલ કરીશું.
+
|હવે આ '''મેથડ''' ને કોલ કરીશું.
  
 
|-
 
|-
 
|02:13
 
|02:13
| તો '''Main''' મેથડની અંદર, આપણે '''MethodDemo''' ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું.
+
| તો '''Main''' મેથડ અંદર, આપણે '''MethodDemo''' ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું.
  
 
|-
 
|-
Line 114: Line 110:
 
|-
 
|-
 
|02:26
 
|02:26
| ચાલો તેને '''md =new MethodDemo''' તરીકે નામ આપીએ કૌંસ, અર્ધવિરામ.
+
| ચાલો તેને '''md ''' તરીકે નામ આપીએ ઇકવલ ટુ new MethodDemo'''  કૌંસ, અર્ધવિરામ.
  
 
|-
 
|-
 
|  02:37
 
|  02:37
| તો આપણે '''New''' ઓપરેટરનાં મદદથી, '''MethodDemo''' ક્લાસનો ઓબ્જેક્ટ '''md''' બનાવ્યો છે.
+
| તો આપણે '''New''' ઓપરેટરની મદદથી, '''MethodDemo''' ક્લાસનો ઓબ્જેક્ટ '''md''' બનાવ્યો છે.
  
 
|-
 
|-
 
|  02:48
 
|  02:48
| હવે ચાલો '''displayMessage''' મેથડને બોલાવીએ.
+
| હવે '''displayMessage''' મેથડને કોલ કરીએ.
  
 
|-
 
|-
Line 130: Line 126:
 
|-
 
|-
 
|  03:00
 
|  03:00
|  મેથડને બોલાવવા માટે '''Dot''' ઓપરેટરનો ઉપયોગ થાય છે.
+
|  મેથડને કોલ કરવા માટે '''Dot''' ઓપરેટરનો ઉપયોગ થાય છે.
  
 
|-
 
|-
 
|  03:06
 
|  03:06
| હવે '''Run''' આઇકોન ક્લિક કરીને ચાલો આ એપ્લીકેશનને '''રન''' કરીએ.
+
| હવે '''Run''' આઇકોન પર ક્લિક કરી આ એપ્લીકેશનને '''રન''' કરીએ.
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
| કંસોલ પર આપણે '''Hello Method''' આઉટપુટ જોઈએ છીએ
+
| કંસોલ પર '''Hello Method''' આઉટપુટ જોઈએ છીએ
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
|હવે ચાલો '''void''' નાં બદલે '''integer''' ને પાછું આપીએ.
+
|હવે '''void''' નાં બદલે '''integer''' ને રીટર્ન કરીએ.
  
 
|-
 
|-
Line 150: Line 146:
 
|-
 
|-
 
|03:32
 
|03:32
| એ સાથે જ '''public''' મેથડ પણ બનાવો, જે કે દરેક જગ્યાએ એક્સેસ થાય છે
+
| એ સાથે જ મેથડ '''public''' પણ બનાવો, જે દરેક જગ્યાએ એક્સેસ થાય છે
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
| મૂળભૂત રીતે તે '''private''' હોય છે, જે ફક્ત એજ ક્લાસ અંતર્ગત એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલું હોય છે.
+
| મૂળભૂત રીતે તે '''private''' હોય છે, જે ફક્ત એજ ક્લાસ અંદર એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલ છે.
  
 
|-
 
|-
Line 166: Line 162:
 
|-
 
|-
 
|04:02
 
|04:02
|આ એટલા માટે કારણ કે '''રીટર્ન સ્ટેટમેંટ''' પછીથી કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થતા નથી.  
+
|કારણ કે '''રીટર્ન સ્ટેટમેંટ''' પછીથી કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થતા નથી.  
  
 
|-
 
|-
Line 178: Line 174:
 
|-
 
|-
 
|  04:23
 
|  04:23
| કૌંસમાં આપણે મેથડ બોલાવીશું.
+
| કૌંસમાં આપણે મેથડ કોલ કરીશું.
  
 
|-
 
|-
 
|04:28
 
|04:28
|તો '''md dot''' મેથડને કૌંસમાં મુકો અર્ધવિરામને રદ્દ કરો.
+
|તો કૌંસમાં '''md dot''' મેથડ મુકો, અર્ધવિરામ રદ્દ કરો.
  
 
|-
 
|-
Line 190: Line 186:
 
|-
 
|-
 
|  04:42
 
|  04:42
|એપ્લીકેશનને '''રન''' કરો.
+
|એપ્લીકેશન '''રન''' કરો.
  
 
|-
 
|-
Line 198: Line 194:
 
|-
 
|-
 
|  04:51
 
|  04:51
| હવે આપણે બીજું એક મેથડ લખીશું અને આ મેથડને '''displayMessage''' માં બોલાવીશું.
+
| હવે આપણે બીજી એક મેથડ લખીશું અને આ મેથડને '''displayMessage''' માં કોલ કરીશું.
  
 
|-
 
|-
Line 206: Line 202:
 
|-
 
|-
 
|  05:15
 
|  05:15
| અહીં આપણે '''int a''' ને આપણા મેથડનાં પેરામીટર તરીકે આપીએ છીએ.  
+
| અહીં આપણે '''int a''' ને મેથડનાં પેરામીટર તરીકે આપીએ છીએ.  
  
 
|-
 
|-
 
|  05:20
 
|  05:20
| હવે છગડીયા કૌંસમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં '''a ગુણ્યા a'''  
+
| હવે કર્લી કૌંસમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં '''a ગુણ્યા a'''  
  
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
|તો આપણે '''square''' મેથડ લખી દીધું છે.
+
|તો આપણે '''square''' મેથડ લખી છે.
  
 
|-
 
|-
Line 226: Line 222:
 
|-
 
|-
 
|05:53
 
|05:53
|તો ટાઈપ કરો '''square''' કૌંસમાં '''an integer 5''', અર્ધવિરામ.  
+
|તો ટાઈપ કરો '''square''' કૌંસમાં '''integer 5''', અર્ધવિરામ.  
  
 
|-
 
|-
 
|  06:07
 
|  06:07
| આ એપ્લીકેશનને '''રન''' કરો.
+
| એપ્લીકેશન '''રન''' કરો.
  
 
|-
 
|-
 
|06:12
 
|06:12
|  આપણે જોઈએ છીએ કે આઉટપુટ '''૫''' નાં વર્ગને દર્શાવે છે જે કે '''૨૫''' છે.
+
|  આપણે જોઈએ છીએ કે આઉટપુટ '''૫''' નો વર્ગને દર્શાવે છે જે '''૨૫''' છે.
  
 
|-
 
|-
 
|06:19   
 
|06:19   
|હવે ચાલો આપણી એપ્લીકેશનનાં પ્રવાહને સમજીએ.
+
|હવે ચાલો એપ્લીકેશનનાં ફ્લોને સમજીએ.
  
 
|-
 
|-
Line 246: Line 242:
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
|'''Main''' મેથડમાં, આપણી પાસે પ્રથમ કોલ છે '''displayMessage'''.  
+
|'''Main''' મેથડમાં, આપને પ્રથમ '''displayMessage''' ને કોલ કરી છે.  
  
 
|-
 
|-
 
|  06:34
 
|  06:34
|તેથી નિયંત્રણ '''displayMessage''' પર જાય છે.
+
|તેથી કન્ટ્રોલ '''displayMessage''' પર જાય છે.
  
 
|-
 
|-
Line 266: Line 262:
 
|-
 
|-
 
|  06:54
 
|  06:54
|જેથી નિયંત્રણ '''square''' મેથડ પર કુદી જાય છે.
+
|જેથી કન્ટ્રોલ '''square''' મેથડ પર જાય છે.
  
 
|-
 
|-
 
|06:57
 
|06:57
| '''square''' મેથડ '''ઈન્ટીજર''' '''૫''' લે છે અને વળતમાં ઈન્ટીજરનાં વર્ગને પાછું આપે છે દા.ત. '''૨૫'''.
+
| '''square''' મેથડ '''ઈન્ટીજર''' '''૫''' લે છે અને રીટર્નમાં ઈન્ટીજરનાં વર્ગને આપે છે દા.ત. '''૨૫'''.
  
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
| ત્યારબાદ નિયંત્રણ પાછું '''displayMessage''' પર જાય છે.  
+
| ત્યારબાદ કન્ટ્રોલ પાછું '''displayMessage''' પર જાય છે.  
  
 
|-
 
|-
 
|  07:10
 
|  07:10
|અને તે '''વેલ્યુ ૭''' ને વળતમાં આપે છે.
+
|અને તે '''વેલ્યુ ૭''' ને રીટર્નમાં આપે છે.
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
| ત્યારબાદ નિયંત્રણ પાછું મુખ્ય કંસોલ પર કુદે છે.
+
| ત્યારબાદ કન્ટ્રોલ પાછું મુખ્ય કંસોલ પર જાય છે.
  
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|જો કે કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ માટે બાકી ન હોવાથી, '''main''' મેથડમાં એપ્લીકેશન રદ્દ થાય છે
+
| '''main''' મેથડમાં કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ માટે બાકી ન હોવાથી, એપ્લીકેશન બંધ થાય છે
  
 
|-
 
|-
 
|  07:29
 
|  07:29
| ઠીક છે હવે '''displayMessage''' ને '''static''' તરીકે બનાવીએ. .
+
| ઠીક છે હવે '''displayMessage''' ને '''static''' બનાવીએ. .
  
 
|-
 
|-
Line 298: Line 294:
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
| આપણે જોયું કે આપણે '''static''' મેથડની અંદર '''વણ static''' મેથડને બોલાવી શકતા નથી
+
| આપણે જોયું કે આપણે '''static''' મેથડની અંદર '''non static''' મેથડને બોલાવી શકતા નથી
  
 
|-
 
|-
 
|  07:47
 
|  07:47
|તેથી આપણે આ કોલને ટીપ્પણી કરીશું.
+
|તેથી આપણે આ કોલને કમેન્ટ કરીશું.
  
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
|જો કે '''Main''' એ એક '''સ્ટેટીક''' મેથડ છે, તેથી આપણે સ્ટેટીક '''displayMessage''' ને આની અંદર બોલાવી શકીએ છીએ   
+
|જો કે '''Main''' એ '''સ્ટેટીક''' મેથડ છે, તેથી આપણે સ્ટેટીક '''displayMessage''' ને અંદર કોલ કરી શકીએ છીએ   
  
 
|-
 
|-
Line 314: Line 310:
 
|-
 
|-
 
|08:07
 
|08:07
| તો આપણે આ ઓબ્જેક્ટ નિર્માણ પર ટીપ્પણી કરીશું.
+
| તો આપણે આ ઓબ્જેક્ટ બનાવવાને કમેન્ટ કરીશું.
  
 
|-
 
|-
Line 322: Line 318:
 
|-
 
|-
 
|  08:18   
 
|  08:18   
| એપ્લીકેશનને '''રન''' કરો.  
+
| એપ્લીકેશન '''રન''' કરો.  
  
 
|-
 
|-
 
|08:22
 
|08:22
| We see the output '''Hello Method '''and '''7'''.આપણે આઉટ પુટ '''Hello Method ''' અને '''7''' જોઈએ છે.
+
| આપણે આઉટપુટ '''Hello Method ''' અને '''7''' જોઈએ છે.
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
| We do not see  25 because we have commented the call to square method
+
| આપણને '''૨૫''' દેખાતો નથી કારણ કે આપણે '''square''' મેથડ માટે કોલને ટીપ્પણી કરી છે
  
 
|-
 
|-
 
|  08:34  
 
|  08:34  
| We can also call method from other class.
+
| આપણે બીજા ક્લાસમાંથી પણ મેથડને કોલ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|08:38
 
|08:38
| For that I have created a class '''Demo.'''
+
| તે માટે મેં '''Demo''' ક્લાસ બનાવ્યો છે.
  
 
|-
 
|-
 
|  08:45
 
|  08:45
|   Inside the class create a method.
+
| ક્લાસની અંદર મેથડ બનાવો.
  
 
|-
 
|-
 
|08:48
 
|08:48
So type '''''public void show''' parentheses'' '''Enter'''
+
તો ટાઈપ કરો '''public void show''' કૌંસ '''Enter'''
  
 
|-
 
|-
 
|08:56
 
|08:56
Inside ''curly brackets'', ''''' System '''dot''' out '''dot''' println'''''
+
છગડીયા કૌંસમાં, '''System dot out dot println'''
  
 
|-
 
|-
 
|09:07
 
|09:07
| '''''I am from other class.'''''
+
| '''I am from other class'''.
 
+
  
 
|-
 
|-
 
|09:13
 
|09:13
| '''Save''' the file.  
+
| ફાઈલને સંગ્રહીત કરો.
  
 
|-
 
|-
 
|09:16
 
|09:16
| Go back to  method '''MethodDemo''' class
+
| '''MethodDemo''' ક્લાસ મેથડ પર પાછા જાવ
  
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
| Now we will call this '''show''' method inside the method '''MethodDemo''' class.
+
| હવે આપણે આ '''show''' મેથડને '''MethodDemo''' ક્લાસ મેથડની અંદર કોલ કરીશું.
  
 
|-
 
|-
 
|09:28
 
|09:28
| For that we need to create the object of the class '''Demo.'''
+
| તે માટે આપણને '''Demo''' ક્લાસનું ઓબ્જેક્ટ બનાવવાની જરૂર છે. 
  
 
|-
 
|-
 
|09:22
 
|09:22
| This is because the  '''show''' method belongs to the class '''Demo.'''
+
| આ એટલા માટે કારણ કે '''show''' મેથડ '''Demo''' ક્લાસને અનુસરે છે.
  
 
|-
 
|-
 
|09:38
 
|09:38
| So type '''Demo d=new Demo''' ''parentheses,'' ''semicolon''
+
| તો ટાઈપ કરો '''Demo d=new Demo''' કૌંસ, અર્ધવિરામ 
  
 
|-
 
|-
 
| 09:48
 
| 09:48
| Then call the method '''show''' parentheses.
+
| ત્યારબાદ '''show''' મેથડ કોલ કરો કૌંસ.
  
 
|-
 
|-
 
|  09:54
 
|  09:54
| Lets '''Run''' this application.
+
| ચાલો આ એપ્લીકેશનને '''રન''' કરીએ.
  
 
|-
 
|-
 
|09:58
 
|09:58
| We see on the console '''I am from other class'''.
+
| આપણે કંસોલ પર જોઈએ છીએ '''I am from other class'''.
  
 
|-
 
|-
 
|10:04
 
|10:04
| This is how methods are used in java.
+
| આ રીતે જાવામાં મેથડો વપરાય છે.
  
 
|-
 
|-
 
|10:09   
 
|10:09   
| The method name and the parameters forms the signature of the method.
+
| મેથડ નામ અને પેરામીટરો મેથડનાં સિગ્નેચરની રચના કરે છે.
  
 
|-
 
|-
 
|10:14
 
|10:14
| While  the curly brackets  and the statements  forms the body of the method.  
+
| જયારે કે છગડીયો કૌંસ અને સ્ટેટમેંટો મેથડનાં મુખ્ય ભાગની રચના કરે છે.  
  
 
|-
 
|-
 
|10:23  
 
|10:23  
| So in this tutorial, we have learnt
+
| તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
  
 
|-
 
|-
 
|10:25
 
|10:25
|   To create a method
+
| મેથડને બનાવવું
 +
 
 
|-
 
|-
 
|10:27
 
|10:27
| To call a method
+
| મેથડને કોલ કરવું
 +
 
 
|-
 
|-
 
|10:29
 
|10:29
| And Different signatures of methods
+
| અને મેથડોની જુદી જુદી સિગ્નેચરો
 
+
 
+
  
 
|-
 
|-
 
| 10:32
 
| 10:32
| | For self assessment, create a method which prints the cube of an integer.
+
| સ્વ:આકારણી માટે, એક મેથડ બનાવો જે ઇન્ટીજરનાં ઘનને પ્રીંટ કરે.
  
 
|-
 
|-
Line 456: Line 451:
 
|11:02
 
|11:02
 
| વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
| વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
  
 
|-
 
|-
Line 468: Line 462:
 
|-
 
|-
 
|11:18
 
|11:18
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
+
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro  
 
+
http://spoken-tutorial.org/NMEICT-Intro  
+
 
+
 
+
  
 
|-
 
|-

Latest revision as of 14:42, 15 July 2014

Time Narration
00:02 જાવામાં methods પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:08 મેથડ ને બનાવવું.
00:10 અને મેથડ ને કોલ કરવું.
00:13 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00:14 ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦
00:17 જાવા ડેવલપમેંટ કીટ ૧.૬ અને
00:20 એક્લીપ્સ ૩.૭.૦'
00:24 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું.
00:32 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ જુઓ,

(http://www.spoken-tutorial.org)

00:40 જાવા મેથડ એ સ્ટેટમેંટોનો એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ ઓપરેશનો કરે છે.
00:46 ચાલો હવે એક મેથડ લખીએ.
00:50 તો, એક્લીપ્સમાં, મેં પહેલાથી જ Methods પ્રોજેક્ટ બનાવ્યું છે.
00:57 પ્રોજેક્ટમાં, મેં MethodDemo નામનો જાવા ક્લાસ બનાવ્યો છે.
01:06 ક્લાસમાં main મેથડની બહાર આપણે મેથડ લખીશું.
01:13 તો ટાઈપ કરો void મેથડનું નામ
01:19 ચાલો તેને displayMessage તરીકે નામ આપીએ કૌંસ Enter
01:29 અને કર્લી કૌંસ.
01:32 મેથડ વેલ્યુ રીટર્ન કરી શકે છે.
01:34 પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ રીટર્ન કરે તો કીવર્ડ void ને વાપરવામાં આવે છે.
01:42 ઠીક છે હવે કર્લી કૌંસની અંદર, મેસેજ પ્રીંટ કરીએ.
01:47 તો ટાઈપ કરો System dot out dot println Hello Method.
02:06 તો આપણે મેથડ લખી છે.
02:10 હવે આ મેથડ ને કોલ કરીશું.
02:13 તો Main મેથડ અંદર, આપણે MethodDemo ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું.
02:21 તેથી MethodDemo ઓબ્જેક્ટનું નામ.
02:26 ચાલો તેને md તરીકે નામ આપીએ ઇકવલ ટુ new MethodDemo કૌંસ, અર્ધવિરામ.
02:37 તો આપણે New ઓપરેટરની મદદથી, MethodDemo ક્લાસનો ઓબ્જેક્ટ md બનાવ્યો છે.
02:48 હવે displayMessage મેથડને કોલ કરીએ.
02:51 તો ટાઈપ કરો md dot displayMessage
03:00 મેથડને કોલ કરવા માટે Dot ઓપરેટરનો ઉપયોગ થાય છે.
03:06 હવે Run આઇકોન પર ક્લિક કરી આ એપ્લીકેશનને રન કરીએ.
03:14 કંસોલ પર Hello Method આઉટપુટ જોઈએ છીએ
03:20 હવે void નાં બદલે integer ને રીટર્ન કરીએ.
03:26 તો ટાઈપ કરો int
03:32 એ સાથે જ મેથડ public પણ બનાવો, જે દરેક જગ્યાએ એક્સેસ થાય છે
03:37 મૂળભૂત રીતે તે private હોય છે, જે ફક્ત એજ ક્લાસ અંદર એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલ છે.
03:45 હવે મેથડની અંદર ટાઈપ કરો return seven અર્ધવિરામ.
03:55 યાદ રાખો મેથડમાં આપણે રીટર્ન સ્ટેટમેંટ બધાની અંતમાં લખીએ છીએ.
04:02 કારણ કે રીટર્ન સ્ટેટમેંટ પછીથી કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થતા નથી.
04:08 હવે Main મેથડની અંદર અંતમાં પ્રીંટ સ્ટેટમેંટ ટાઈપ કરો.
04:15 તો ટાઈપ કરો System dot out dot println();
04:23 કૌંસમાં આપણે મેથડ કોલ કરીશું.
04:28 તો કૌંસમાં md dot મેથડ મુકો, અર્ધવિરામ રદ્દ કરો.
04:37 આ મેથડની રીટર્ન વેલ્યુને પ્રીંટ કરશે.
04:42 એપ્લીકેશન રન કરો.
04:45 આપણે જોઈએ છીએ કે આઉટપુટમાં, વેલ્યુ પ્રીંટ થઇ છે.
04:51 હવે આપણે બીજી એક મેથડ લખીશું અને આ મેથડને displayMessage માં કોલ કરીશું.
04:59 તો ટાઈપ કરો public void મેથડનું નામ square કૌંસમાં int a.
05:15 અહીં આપણે int a ને મેથડનાં પેરામીટર તરીકે આપીએ છીએ.
05:20 હવે કર્લી કૌંસમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં a ગુણ્યા a
05:37 તો આપણે square મેથડ લખી છે.
05:40 તે ઈન્ટીજરનાં વર્ગને દર્શાવશે જે પેરામીટર તરીકે અપાયું છે.
05:48 ચાલો આ મેથડને displayMessage મેથડમાં કોલ કરીએ.
05:53 તો ટાઈપ કરો square કૌંસમાં integer 5, અર્ધવિરામ.
06:07 એપ્લીકેશન રન કરો.
06:12 આપણે જોઈએ છીએ કે આઉટપુટ નો વર્ગને દર્શાવે છે જે ૨૫ છે.
06:19 હવે ચાલો એપ્લીકેશનનાં ફ્લોને સમજીએ.
06:24 શરૂઆતનું પોઈન્ટ Main મેથડ છે.
06:29 Main મેથડમાં, આપને પ્રથમ displayMessage ને કોલ કરી છે.
06:34 તેથી કન્ટ્રોલ displayMessage પર જાય છે.
06:40 અને displayMessage માનાં તમામ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થાય છે
06:45 પહેલું છે પ્રીંટ સ્ટેટમેંટ.
06:50 ત્યારબાદ square મેથડ વચ્ચે આવે છે.
06:54 જેથી કન્ટ્રોલ square મેથડ પર જાય છે.
06:57 square મેથડ ઈન્ટીજર લે છે અને રીટર્નમાં ઈન્ટીજરનાં વર્ગને આપે છે દા.ત. ૨૫.
07:06 ત્યારબાદ કન્ટ્રોલ પાછું displayMessage પર જાય છે.
07:10 અને તે વેલ્યુ ૭ ને રીટર્નમાં આપે છે.
07:14 ત્યારબાદ કન્ટ્રોલ પાછું મુખ્ય કંસોલ પર જાય છે.
07:20 main મેથડમાં કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ માટે બાકી ન હોવાથી, એપ્લીકેશન બંધ થાય છે
07:29 ઠીક છે હવે displayMessage ને static બનાવીએ. .
07:35 તો public પછી static ટાઈપ કરો.
07:40 આપણે જોયું કે આપણે static મેથડની અંદર non static મેથડને બોલાવી શકતા નથી
07:47 તેથી આપણે આ કોલને કમેન્ટ કરીશું.
07:52 જો કે Mainસ્ટેટીક મેથડ છે, તેથી આપણે સ્ટેટીક displayMessage ને આ અંદર કોલ કરી શકીએ છીએ
08:02 હવે સ્ટેટીક મેથડ માટે આપણને ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી.
08:07 તો આપણે આ ઓબ્જેક્ટ બનાવવાને કમેન્ટ કરીશું.
08:11 એ સાથે આપણે md ને પણ રદ્દ કરીશું.
08:18 એપ્લીકેશન રન કરો.
08:22 આપણે આઉટપુટ Hello Method અને 7 જોઈએ છે.
08:27 આપણને ૨૫ દેખાતો નથી કારણ કે આપણે square મેથડ માટે કોલને ટીપ્પણી કરી છે
08:34 આપણે બીજા ક્લાસમાંથી પણ મેથડને કોલ કરી શકીએ છીએ.
08:38 તે માટે મેં Demo ક્લાસ બનાવ્યો છે.
08:45 ક્લાસની અંદર મેથડ બનાવો.
08:48 તો ટાઈપ કરો public void show કૌંસ Enter
08:56 છગડીયા કૌંસમાં, System dot out dot println
09:07 I am from other class.
09:13 ફાઈલને સંગ્રહીત કરો.
09:16 MethodDemo ક્લાસ મેથડ પર પાછા જાવ
09:19 હવે આપણે આ show મેથડને MethodDemo ક્લાસ મેથડની અંદર કોલ કરીશું.
09:28 તે માટે આપણને Demo ક્લાસનું ઓબ્જેક્ટ બનાવવાની જરૂર છે.
09:22 આ એટલા માટે કારણ કે show મેથડ Demo ક્લાસને અનુસરે છે.
09:38 તો ટાઈપ કરો Demo d=new Demo કૌંસ, અર્ધવિરામ
09:48 ત્યારબાદ show મેથડ કોલ કરો કૌંસ.
09:54 ચાલો આ એપ્લીકેશનને રન કરીએ.
09:58 આપણે કંસોલ પર જોઈએ છીએ I am from other class.
10:04 આ રીતે જાવામાં મેથડો વપરાય છે.
10:09 મેથડ નામ અને પેરામીટરો મેથડનાં સિગ્નેચરની રચના કરે છે.
10:14 જયારે કે છગડીયો કૌંસ અને સ્ટેટમેંટો મેથડનાં મુખ્ય ભાગની રચના કરે છે.
10:23 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
10:25 મેથડને બનાવવું
10:27 મેથડને કોલ કરવું
10:29 અને મેથડોની જુદી જુદી સિગ્નેચરો
10:32 સ્વ:આકારણી માટે, એક મેથડ બનાવો જે ઇન્ટીજરનાં ઘનને પ્રીંટ કરે.
10:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
10:41 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
10:47 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:50 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
10:54 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:56 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
10:58 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11:02 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
11:12 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11:18 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
11:27 આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
11:29 જોડાવા બદ્દલ આભાર.
11:30 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble