Difference between revisions of "Java/C2/Methods/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the Spoken Tutorial on '''methods in java'''. |- |00:06 | In this tutorial we will learn |- |00:08 | …')
 
 
(9 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
| '''Time'''
|| '''Narration'''
+
| '''Narration'''
 
+
  
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
| Welcome to the Spoken Tutorial on '''methods in  java'''.
+
| જાવામાં '''methods''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
 
|00:06
 
|00:06
In this tutorial we will learn
+
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
  
 
|-
 
|-
 
|00:08
 
|00:08
To create a method.
+
'''મેથડ''' ને બનાવવું.
  
 
|-
 
|-
 
|00:10
 
|00:10
| And To call a method.  
+
| અને '''મેથડ''' ને કોલ કરવું.  
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
Here we are using
+
અહીં આપણે વાપરી રહ્યા છીએ
  
 
|-
 
|-
 
|00:14
 
|00:14
Ubuntu version 11.10
+
'''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦'''
 +
 
 
|-
 
|-
 
|00:17
 
|00:17
Java Development  kit 1.6 and
+
'''જાવા ડેવલપમેંટ કીટ ૧.૬''' અને 
 +
 
 
|-
 
|-
 
|00:20
 
|00:20
Eclipse 3.7.0
+
''એક્લીપ્સ ૩..૦'''
 
+
 
+
  
 
|-
 
|-
 
|  00:24
 
|  00:24
To follow this tutorial you must know how to write, compile and run a simple java program in eclipse.
+
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું.
 
+
  
 
|-
 
|-
 
|00:32
 
|00:32
| If not, for relevant tutorials please visit our website which is as shown,
+
|જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ જુઓ,
 
+
'''(http://www.spoken-tutorial.org)'''
(http://www.spoken-tutorial.org)  
+
  
 
|-
 
|-
 
|00:40
 
|00:40
 
+
|જાવા મેથડ એ સ્ટેટમેંટોનો એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ ઓપરેશનો કરે છે.
 
+
|A java method is a collection of statements that performs a specified operation.
+
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|Let us now write a method.
+
|ચાલો હવે એક મેથડ લખીએ.
 
+
  
 
|-
 
|-
 
|00:50
 
|00:50
So, in the '''eclipse,''' I have already created a project Methods.
+
તો, એક્લીપ્સમાં, મેં પહેલાથી જ '''Methods''' પ્રોજેક્ટ બનાવ્યું છે.
  
 
|-
 
|-
 
|  00:57
 
|  00:57
|   In the project, I have created a java class name '''MethodDemo'''.
+
|પ્રોજેક્ટમાં, મેં '''MethodDemo''' નામનો જાવા ક્લાસ બનાવ્યો છે.
  
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
| In the class outside the main method we will write a method.
+
| ક્લાસમાં '''main''' મેથડની બહાર આપણે મેથડ લખીશું.
 
+
  
 
|-
 
|-
 
|01:13
 
|01:13
So type '''''void''''' name of the method
+
તો ટાઈપ કરો '''void મેથડનું નામ'''
  
 
|-
 
|-
 
|01:19
 
|01:19
| Let us name it as '''''displayMessage''''' ''parentheses''  '''Enter'''
+
| ચાલો તેને '''displayMessage''' તરીકે નામ આપીએ કૌંસ '''Enter'''
  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
And ''curly'' ''brackets.''
+
અને કર્લી કૌંસ.  
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
| A method can  return a value.
+
| મેથડ વેલ્યુ રીટર્ન કરી શકે છે.
  
 
|-
 
|-
 
|01:34
 
|01:34
But if you don’t want the method to return a value then the keyword '''void'''is used.
+
પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ રીટર્ન કરે તો કીવર્ડ '''void''' ને વાપરવામાં આવે છે.  
  
 
|-
 
|-
 
|  01:42
 
|  01:42
| Alright now inside the curly brackets, let us print a message.
+
| ઠીક છે હવે કર્લી કૌંસની અંદર, મેસેજ પ્રીંટ કરીએ.
  
 
|-
 
|-
 
|01:47
 
|01:47
| So type '''''System '''dot''' out '''dot''' println ''Hello''' '''Method'''.  
+
|તો ટાઈપ કરો '''System dot out dot println Hello Method'''.
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| So we have written a method.
+
|તો આપણે મેથડ લખી છે.
  
 
|-
 
|-
 
|02:10
 
|02:10
|Now  we will call this method.
+
|હવે આ '''મેથડ''' ને કોલ કરીશું.
  
 
|-
 
|-
 
|02:13
 
|02:13
| So inside the  '''Main''' method, we will  create an object of the class'''MethodDemo'''.
+
| તો '''Main''' મેથડ અંદર, આપણે '''MethodDemo''' ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું.
  
 
|-
 
|-
 
|02:21
 
|02:21
So  '''MethodDemo''' object  name.
+
તેથી '''MethodDemo ઓબ્જેક્ટનું નામ'''.
  
 
|-
 
|-
 
|02:26
 
|02:26
| Let's name it as '''md =new ''' '''MethodDemo''' ''parentheses'', ''semicolon.''
+
| ચાલો તેને '''md ''' તરીકે નામ આપીએ ઇકવલ ટુ new MethodDemo''' કૌંસ, અર્ધવિરામ.
  
 
|-
 
|-
 
|  02:37
 
|  02:37
| So we have created an object '''md'''of the class '''MethodDemo''' using the '''New''' operator.
+
| તો આપણે '''New''' ઓપરેટરની મદદથી, '''MethodDemo''' ક્લાસનો ઓબ્જેક્ટ '''md''' બનાવ્યો છે.
  
 
|-
 
|-
 
|  02:48
 
|  02:48
| Now let us call the method '''displayMessage.'''
+
| હવે '''displayMessage''' મેથડને કોલ કરીએ.
  
 
|-
 
|-
 
|  02:51
 
|  02:51
| So type '''''md''''' ''dot'' '''''displayMessage'''''   
+
| તો ટાઈપ કરો '''md dot displayMessage'''   
 
+
 
+
  
 
|-
 
|-
 
|  03:00
 
|  03:00
The '''Dot''' operator is used to call the method.
+
મેથડને કોલ કરવા માટે '''Dot''' ઓપરેટરનો ઉપયોગ થાય છે.
  
 
|-
 
|-
 
|  03:06
 
|  03:06
| Now  let us '''Run''' this application by clicking on '''Run'''icon.
+
| હવે '''Run''' આઇકોન પર ક્લિક કરી આ એપ્લીકેશનને '''રન''' કરીએ.
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
| We see the output '''Hello''' '''Method '''on''' '''the''' '''console
+
| કંસોલ પર '''Hello Method''' આઉટપુટ જોઈએ છીએ
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
|Now  let us return an '''integer ''' instead of'''void'''.
+
|હવે '''void''' નાં બદલે '''integer''' ને રીટર્ન કરીએ.
  
 
|-
 
|-
 
|03:26
 
|03:26
| So  type '''''int.'''''
+
| તો ટાઈપ કરો '''int'''
  
 
|-
 
|-
 
|03:32
 
|03:32
|   Also make the method '''public''', that is accessible everywhere.
+
| એ સાથે જ મેથડ '''public''' પણ બનાવો, જે દરેક જગ્યાએ એક્સેસ થાય છે
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
| By default it is '''private''', that is accessible only within the class where it is written.
+
| મૂળભૂત રીતે તે '''private''' હોય છે, જે ફક્ત એજ ક્લાસ અંદર એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલ છે.
 
+
+
  
 
|-
 
|-
 
| 03:45   
 
| 03:45   
| Now inside the method type '''''return''''' ''seven'', ''semicolon''.
+
| હવે મેથડની અંદર ટાઈપ કરો '''return seven અર્ધવિરામ'''.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
| Remember that we write  the '''return''' statement  at the end of all in the method.
+
|યાદ રાખો મેથડમાં આપણે '''રીટર્ન સ્ટેટમેંટ''' બધાની અંતમાં લખીએ છીએ.  
  
 
|-
 
|-
 
|04:02
 
|04:02
| This is because after '''return''' statement no other statements are executed.
+
|કારણ કે '''રીટર્ન સ્ટેટમેંટ''' પછીથી કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થતા નથી.  
  
 
|-
 
|-
 
|  04:08
 
|  04:08
|   Now inside the '''Main''' method at the end type the ''' print statement'''.
+
|હવે '''Main''' મેથડની અંદર અંતમાં '''પ્રીંટ સ્ટેટમેંટ''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
| So type '''System''' ''dot'' '''out''' ''dot'' '''println();'''
+
|તો ટાઈપ કરો '''System dot out dot println();'''
  
 
|-
 
|-
 
|  04:23
 
|  04:23
| Within ''parenthesis'' we will call the method.
+
| કૌંસમાં આપણે મેથડ કોલ કરીશું.
  
 
|-
 
|-
 
|04:28
 
|04:28
| So put '''''md''''' ''dot'' method inside the ''parentheses''  remove the ''semi''-''colon''.
+
|તો કૌંસમાં '''md dot''' મેથડ મુકો, અર્ધવિરામ રદ્દ કરો.
  
 
|-
 
|-
 
|04:37
 
|04:37
This will print the return value of the method.
+
આ મેથડની રીટર્ન વેલ્યુને પ્રીંટ કરશે.
  
 
|-
 
|-
 
|  04:42
 
|  04:42
| '''Run''' the application.
+
|એપ્લીકેશન '''રન''' કરો.
  
 
|-
 
|-
 
| 04:45  
 
| 04:45  
| We see in the output, the value '''7''' is printed.
+
| આપણે જોઈએ છીએ કે આઉટપુટમાં, વેલ્યુ '''''' પ્રીંટ થઇ છે.
  
 
|-
 
|-
 
|  04:51
 
|  04:51
| Now we will write another method and call this methd in '''displayMessage.'''
+
| હવે આપણે બીજી એક મેથડ લખીશું અને આ મેથડને '''displayMessage''' માં કોલ કરીશું.
  
 
|-
 
|-
 
|04:59
 
|04:59
| So type '''''public void '''''method name '''''square '''''within ''parentheses'' '''''int a'''''.
+
| તો ટાઈપ કરો '''public void''' '''મેથડનું નામ''' '''square''' કૌંસમાં '''int a'''.
  
 
|-
 
|-
 
|  05:15
 
|  05:15
| | Here we are giving '''int a''' as a parameter to our method.
+
| અહીં આપણે '''int a''' ને મેથડનાં પેરામીટર તરીકે આપીએ છીએ.  
  
 
|-
 
|-
 
|  05:20
 
|  05:20
| Now within ''curly'' brackets type, '''''System '''dot '''out '''dot''' println''''' within parentheses '''''a''''' ''into'' '''''a'''''.
+
| હવે કર્લી કૌંસમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં '''a ગુણ્યા a'''  
  
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
| So we have written a '''square''' method.
+
|તો આપણે '''square''' મેથડ લખી છે.
  
 
|-
 
|-
 
|05:40
 
|05:40
That will display a square of an integer which is  given as a parameter.
+
તે ઈન્ટીજરનાં વર્ગને દર્શાવશે જે પેરામીટર તરીકે અપાયું છે.
  
 
|-
 
|-
 
|  05:48
 
|  05:48
| Let us call this method in the '''displayMessage''' method.  
+
|ચાલો આ મેથડને '''displayMessage''' મેથડમાં કોલ કરીએ.
  
 
|-
 
|-
 
|05:53
 
|05:53
| So type '''''square''''' within ''parentheses'' an integer '''''5''''', ''semicolon.''
+
|તો ટાઈપ કરો '''square''' કૌંસમાં '''integer 5''', અર્ધવિરામ.  
  
 
|-
 
|-
 
|  06:07
 
|  06:07
| | '''Run''' this application.
+
| એપ્લીકેશન '''રન''' કરો.
  
 
|-
 
|-
 
|06:12
 
|06:12
We see that the output displays the square of '''5''' that is '''25.'''
+
આપણે જોઈએ છીએ કે આઉટપુટ '''''' નો વર્ગને દર્શાવે છે જે '''૨૫''' છે.
  
 
|-
 
|-
 
|06:19   
 
|06:19   
| Now let us understand the flow of the application.
+
|હવે ચાલો એપ્લીકેશનનાં ફ્લોને સમજીએ.
  
 
|-
 
|-
 
|06:24
 
|06:24
| The starting point is the '''Main''' method.
+
|શરૂઆતનું પોઈન્ટ '''Main''' મેથડ છે.
  
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
| In the '''Main '''method''', '''we have first called the '''displayMessage'''.
+
|'''Main''' મેથડમાં, આપને પ્રથમ '''displayMessage''' ને કોલ કરી છે.  
  
 
|-
 
|-
 
|  06:34
 
|  06:34
| So the control goes to the '''displayMessage.'''
+
|તેથી કન્ટ્રોલ '''displayMessage''' પર જાય છે.
  
 
|-
 
|-
 
|06:40
 
|06:40
| And all the statements in the '''displayMessage''' are executed.
+
| અને '''displayMessage''' માનાં તમામ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થાય છે
  
 
|-
 
|-
 
|06:45
 
|06:45
The first one is the '''print''' statement.
+
પહેલું છે '''પ્રીંટ સ્ટેટમેંટ'''.
  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
|   Then it comes across the '''square''' method.
+
|ત્યારબાદ '''square''' મેથડ વચ્ચે આવે છે.
  
 
|-
 
|-
 
|  06:54
 
|  06:54
| So the control jumps to the '''square''' method.  
+
|જેથી કન્ટ્રોલ '''square''' મેથડ પર જાય છે.
  
 
|-
 
|-
 
|06:57
 
|06:57
| The square method takes an '''integer 5''' and returns the square of the integer i.e. '''25'''.
+
| '''square''' મેથડ '''ઈન્ટીજર''' '''૫''' લે છે અને રીટર્નમાં ઈન્ટીજરનાં વર્ગને આપે છે દા.. '''૨૫'''.
  
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
| Then the control goes back to the '''displayMessage'''.
+
| ત્યારબાદ કન્ટ્રોલ પાછું '''displayMessage''' પર જાય છે.  
  
 
|-
 
|-
 
|  07:10
 
|  07:10
|And it returns the value '''7'''.
+
|અને તે '''વેલ્યુ ૭''' ને રીટર્નમાં આપે છે.
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
| Then the control jumps back to the '''Main'''  console.
+
| ત્યારબાદ કન્ટ્રોલ પાછું મુખ્ય કંસોલ પર જાય છે.
  
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
| Since there are no statements left to execute, in the '''main''' method the application terminates
+
| '''main''' મેથડમાં કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ માટે બાકી ન હોવાથી, એપ્લીકેશન બંધ થાય છે
  
 
|-
 
|-
 
|  07:29
 
|  07:29
| Alright now let us  make '''displayMessage''' as '''static'''.
+
| ઠીક છે હવે '''displayMessage''' ને '''static''' બનાવીએ. .
  
 
|-
 
|-
 
|07:35
 
|07:35
| So after '''''public''''' type '''''static''.'''
+
| તો '''public''' પછી '''static''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|   We see that we cannot call a non static method inside the '''static''' method
+
| આપણે જોયું કે આપણે '''static''' મેથડની અંદર '''non static''' મેથડને બોલાવી શકતા નથી
  
 
|-
 
|-
 
|  07:47
 
|  07:47
| So we will comment this call.
+
|તેથી આપણે આ કોલને કમેન્ટ કરીશું.
  
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
| Since '''Main''' is a static method, we can call the '''static  displayMessage '''inside this
+
|જો કે '''Main''' એ '''સ્ટેટીક''' મેથડ છે, તેથી આપણે સ્ટેટીક '''displayMessage''' ને આ અંદર કોલ કરી શકીએ છીએ 
  
 
|-
 
|-
 
|  08:02
 
|  08:02
| Now for static method we do not need to create  an  object.
+
| હવે '''સ્ટેટીક''' મેથડ માટે આપણને ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી.  
  
 
|-
 
|-
 
|08:07
 
|08:07
| So we will comment this object creation.
+
| તો આપણે આ ઓબ્જેક્ટ બનાવવાને કમેન્ટ કરીશું.
  
 
|-
 
|-
 
|  08:11
 
|  08:11
Also  we will '''Delete''' '''md.'''
+
એ સાથે આપણે '''md''' ને પણ રદ્દ કરીશું.
  
 
|-
 
|-
 
|  08:18   
 
|  08:18   
| '''Run''' the application.
+
| એપ્લીકેશન '''રન''' કરો.  
  
 
|-
 
|-
 
|08:22
 
|08:22
| We see the output '''Hello Method '''and '''7'''.
+
| આપણે આઉટપુટ '''Hello Method ''' અને '''7''' જોઈએ છે.
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
| We do not see  25 because we have commented the call to square method
+
| આપણને '''૨૫''' દેખાતો નથી કારણ કે આપણે '''square''' મેથડ માટે કોલને ટીપ્પણી કરી છે
  
 
|-
 
|-
 
|  08:34  
 
|  08:34  
| We can also call method from other class.
+
| આપણે બીજા ક્લાસમાંથી પણ મેથડને કોલ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|08:38
 
|08:38
| For that I have created a class '''Demo.'''
+
| તે માટે મેં '''Demo''' ક્લાસ બનાવ્યો છે.
  
 
|-
 
|-
 
|  08:45
 
|  08:45
|   Inside the class create a method.
+
| ક્લાસની અંદર મેથડ બનાવો.
  
 
|-
 
|-
 
|08:48
 
|08:48
So type '''''public void show''' parentheses'' '''Enter'''
+
તો ટાઈપ કરો '''public void show''' કૌંસ '''Enter'''
  
 
|-
 
|-
 
|08:56
 
|08:56
Inside ''curly brackets'', ''''' System '''dot''' out '''dot''' println'''''
+
છગડીયા કૌંસમાં, '''System dot out dot println'''
  
 
|-
 
|-
 
|09:07
 
|09:07
| '''''I am from other class.'''''
+
| '''I am from other class'''.
 
+
  
 
|-
 
|-
 
|09:13
 
|09:13
| '''Save''' the file.  
+
| ફાઈલને સંગ્રહીત કરો.
  
 
|-
 
|-
 
|09:16
 
|09:16
| Go back to  method '''MethodDemo''' class
+
| '''MethodDemo''' ક્લાસ મેથડ પર પાછા જાવ
  
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
| Now we will call this '''show''' method inside the method '''MethodDemo''' class.
+
| હવે આપણે આ '''show''' મેથડને '''MethodDemo''' ક્લાસ મેથડની અંદર કોલ કરીશું.
  
 
|-
 
|-
 
|09:28
 
|09:28
| For that we need to create the object of the class '''Demo.'''
+
| તે માટે આપણને '''Demo''' ક્લાસનું ઓબ્જેક્ટ બનાવવાની જરૂર છે. 
  
 
|-
 
|-
 
|09:22
 
|09:22
| This is because the  '''show''' method belongs to the class '''Demo.'''
+
| આ એટલા માટે કારણ કે '''show''' મેથડ '''Demo''' ક્લાસને અનુસરે છે.
  
 
|-
 
|-
 
|09:38
 
|09:38
| So type '''Demo d=new Demo''' ''parentheses,'' ''semicolon''
+
| તો ટાઈપ કરો '''Demo d=new Demo''' કૌંસ, અર્ધવિરામ 
  
 
|-
 
|-
 
| 09:48
 
| 09:48
| Then call the method '''show''' parentheses.
+
| ત્યારબાદ '''show''' મેથડ કોલ કરો કૌંસ.
  
 
|-
 
|-
 
|  09:54
 
|  09:54
| Lets '''Run''' this application.
+
| ચાલો આ એપ્લીકેશનને '''રન''' કરીએ.
  
 
|-
 
|-
 
|09:58
 
|09:58
| We see on the console '''I am from other class'''.
+
| આપણે કંસોલ પર જોઈએ છીએ '''I am from other class'''.
  
 
|-
 
|-
 
|10:04
 
|10:04
| This is how methods are used in java.
+
| આ રીતે જાવામાં મેથડો વપરાય છે.
  
 
|-
 
|-
 
|10:09   
 
|10:09   
| The method name and the parameters forms the signature of the method.
+
| મેથડ નામ અને પેરામીટરો મેથડનાં સિગ્નેચરની રચના કરે છે.
  
 
|-
 
|-
 
|10:14
 
|10:14
| While  the curly brackets  and the statements  forms the body of the method.  
+
| જયારે કે છગડીયો કૌંસ અને સ્ટેટમેંટો મેથડનાં મુખ્ય ભાગની રચના કરે છે.  
  
 
|-
 
|-
 
|10:23  
 
|10:23  
| So in this tutorial, we have learnt
+
| તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
  
 
|-
 
|-
 
|10:25
 
|10:25
|   To create a method
+
| મેથડને બનાવવું
 +
 
 
|-
 
|-
 
|10:27
 
|10:27
| To call a method
+
| મેથડને કોલ કરવું
 +
 
 
|-
 
|-
 
|10:29
 
|10:29
| And Different signatures of methods
+
| અને મેથડોની જુદી જુદી સિગ્નેચરો
 
+
 
+
  
 
|-
 
|-
 
| 10:32
 
| 10:32
| | For self assessment, create a method which prints the cube of an integer.
+
| સ્વ:આકારણી માટે, એક મેથડ બનાવો જે ઇન્ટીજરનાં ઘનને પ્રીંટ કરે.
  
 
|-
 
|-
 
|  10:38
 
|  10:38
| To know more about the Spoken Tutorial Project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
 +
 
 
|-
 
|-
 
|10:41
 
|10:41
Watch the video available at [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial]
+
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.  
 +
 
 
|-
 
|-
 
|10:47
 
|10:47
| It  summarizes the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|10:50
 
|10:50
|   If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
 
+
 
+
  
 
|-
 
|-
 
|  10:54
 
|  10:54
| The Spoken Tutorial Project Team
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
|10:56
 
|10:56
|   Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
 
|10:58
 
|10:58
|   Gives certificates to those who have pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
|11:02
 
|11:02
| For more details, please write to contact@spoken-tutorial.org  
+
| વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 11:08  
 
| 11:08  
Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
|11:12
 
|11:12
|   It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
|11:18
 
|11:18
| More information on this Mission is available at
+
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro  
[http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]
+
 
+
 
+
  
 
|-
 
|-
 
| 11:27
 
| 11:27
| We have come to the end of this tutorial.
+
|આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
 
|11:29
 
|11:29
| Thanks for joining.
+
| જોડાવા બદ્દલ આભાર.  
  
 
|-
 
|-
 
|11:30
 
|11:30
This is Prathamesh Salunke signing off.  
+
IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
 
+
Jai Hind.
+
 
+
 
|}
 
|}

Latest revision as of 14:42, 15 July 2014

Time Narration
00:02 જાવામાં methods પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:08 મેથડ ને બનાવવું.
00:10 અને મેથડ ને કોલ કરવું.
00:13 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00:14 ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦
00:17 જાવા ડેવલપમેંટ કીટ ૧.૬ અને
00:20 એક્લીપ્સ ૩.૭.૦'
00:24 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામને કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું.
00:32 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ જુઓ,

(http://www.spoken-tutorial.org)

00:40 જાવા મેથડ એ સ્ટેટમેંટોનો એક સંગ્રહ છે જે અમુક ચોક્કસ ઓપરેશનો કરે છે.
00:46 ચાલો હવે એક મેથડ લખીએ.
00:50 તો, એક્લીપ્સમાં, મેં પહેલાથી જ Methods પ્રોજેક્ટ બનાવ્યું છે.
00:57 પ્રોજેક્ટમાં, મેં MethodDemo નામનો જાવા ક્લાસ બનાવ્યો છે.
01:06 ક્લાસમાં main મેથડની બહાર આપણે મેથડ લખીશું.
01:13 તો ટાઈપ કરો void મેથડનું નામ
01:19 ચાલો તેને displayMessage તરીકે નામ આપીએ કૌંસ Enter
01:29 અને કર્લી કૌંસ.
01:32 મેથડ વેલ્યુ રીટર્ન કરી શકે છે.
01:34 પરંતુ જો તમે નથી ઈચ્છતા કે મેથડ વેલ્યુ રીટર્ન કરે તો કીવર્ડ void ને વાપરવામાં આવે છે.
01:42 ઠીક છે હવે કર્લી કૌંસની અંદર, મેસેજ પ્રીંટ કરીએ.
01:47 તો ટાઈપ કરો System dot out dot println Hello Method.
02:06 તો આપણે મેથડ લખી છે.
02:10 હવે આ મેથડ ને કોલ કરીશું.
02:13 તો Main મેથડ અંદર, આપણે MethodDemo ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીશું.
02:21 તેથી MethodDemo ઓબ્જેક્ટનું નામ.
02:26 ચાલો તેને md તરીકે નામ આપીએ ઇકવલ ટુ new MethodDemo કૌંસ, અર્ધવિરામ.
02:37 તો આપણે New ઓપરેટરની મદદથી, MethodDemo ક્લાસનો ઓબ્જેક્ટ md બનાવ્યો છે.
02:48 હવે displayMessage મેથડને કોલ કરીએ.
02:51 તો ટાઈપ કરો md dot displayMessage
03:00 મેથડને કોલ કરવા માટે Dot ઓપરેટરનો ઉપયોગ થાય છે.
03:06 હવે Run આઇકોન પર ક્લિક કરી આ એપ્લીકેશનને રન કરીએ.
03:14 કંસોલ પર Hello Method આઉટપુટ જોઈએ છીએ
03:20 હવે void નાં બદલે integer ને રીટર્ન કરીએ.
03:26 તો ટાઈપ કરો int
03:32 એ સાથે જ મેથડ public પણ બનાવો, જે દરેક જગ્યાએ એક્સેસ થાય છે
03:37 મૂળભૂત રીતે તે private હોય છે, જે ફક્ત એજ ક્લાસ અંદર એક્સેસ થાય છે જ્યાં તે લખાયેલ છે.
03:45 હવે મેથડની અંદર ટાઈપ કરો return seven અર્ધવિરામ.
03:55 યાદ રાખો મેથડમાં આપણે રીટર્ન સ્ટેટમેંટ બધાની અંતમાં લખીએ છીએ.
04:02 કારણ કે રીટર્ન સ્ટેટમેંટ પછીથી કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થતા નથી.
04:08 હવે Main મેથડની અંદર અંતમાં પ્રીંટ સ્ટેટમેંટ ટાઈપ કરો.
04:15 તો ટાઈપ કરો System dot out dot println();
04:23 કૌંસમાં આપણે મેથડ કોલ કરીશું.
04:28 તો કૌંસમાં md dot મેથડ મુકો, અર્ધવિરામ રદ્દ કરો.
04:37 આ મેથડની રીટર્ન વેલ્યુને પ્રીંટ કરશે.
04:42 એપ્લીકેશન રન કરો.
04:45 આપણે જોઈએ છીએ કે આઉટપુટમાં, વેલ્યુ પ્રીંટ થઇ છે.
04:51 હવે આપણે બીજી એક મેથડ લખીશું અને આ મેથડને displayMessage માં કોલ કરીશું.
04:59 તો ટાઈપ કરો public void મેથડનું નામ square કૌંસમાં int a.
05:15 અહીં આપણે int a ને મેથડનાં પેરામીટર તરીકે આપીએ છીએ.
05:20 હવે કર્લી કૌંસમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં a ગુણ્યા a
05:37 તો આપણે square મેથડ લખી છે.
05:40 તે ઈન્ટીજરનાં વર્ગને દર્શાવશે જે પેરામીટર તરીકે અપાયું છે.
05:48 ચાલો આ મેથડને displayMessage મેથડમાં કોલ કરીએ.
05:53 તો ટાઈપ કરો square કૌંસમાં integer 5, અર્ધવિરામ.
06:07 એપ્લીકેશન રન કરો.
06:12 આપણે જોઈએ છીએ કે આઉટપુટ નો વર્ગને દર્શાવે છે જે ૨૫ છે.
06:19 હવે ચાલો એપ્લીકેશનનાં ફ્લોને સમજીએ.
06:24 શરૂઆતનું પોઈન્ટ Main મેથડ છે.
06:29 Main મેથડમાં, આપને પ્રથમ displayMessage ને કોલ કરી છે.
06:34 તેથી કન્ટ્રોલ displayMessage પર જાય છે.
06:40 અને displayMessage માનાં તમામ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ થાય છે
06:45 પહેલું છે પ્રીંટ સ્ટેટમેંટ.
06:50 ત્યારબાદ square મેથડ વચ્ચે આવે છે.
06:54 જેથી કન્ટ્રોલ square મેથડ પર જાય છે.
06:57 square મેથડ ઈન્ટીજર લે છે અને રીટર્નમાં ઈન્ટીજરનાં વર્ગને આપે છે દા.ત. ૨૫.
07:06 ત્યારબાદ કન્ટ્રોલ પાછું displayMessage પર જાય છે.
07:10 અને તે વેલ્યુ ૭ ને રીટર્નમાં આપે છે.
07:14 ત્યારબાદ કન્ટ્રોલ પાછું મુખ્ય કંસોલ પર જાય છે.
07:20 main મેથડમાં કોઈપણ સ્ટેટમેંટો એક્ઝેક્યુટ માટે બાકી ન હોવાથી, એપ્લીકેશન બંધ થાય છે
07:29 ઠીક છે હવે displayMessage ને static બનાવીએ. .
07:35 તો public પછી static ટાઈપ કરો.
07:40 આપણે જોયું કે આપણે static મેથડની અંદર non static મેથડને બોલાવી શકતા નથી
07:47 તેથી આપણે આ કોલને કમેન્ટ કરીશું.
07:52 જો કે Mainસ્ટેટીક મેથડ છે, તેથી આપણે સ્ટેટીક displayMessage ને આ અંદર કોલ કરી શકીએ છીએ
08:02 હવે સ્ટેટીક મેથડ માટે આપણને ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી.
08:07 તો આપણે આ ઓબ્જેક્ટ બનાવવાને કમેન્ટ કરીશું.
08:11 એ સાથે આપણે md ને પણ રદ્દ કરીશું.
08:18 એપ્લીકેશન રન કરો.
08:22 આપણે આઉટપુટ Hello Method અને 7 જોઈએ છે.
08:27 આપણને ૨૫ દેખાતો નથી કારણ કે આપણે square મેથડ માટે કોલને ટીપ્પણી કરી છે
08:34 આપણે બીજા ક્લાસમાંથી પણ મેથડને કોલ કરી શકીએ છીએ.
08:38 તે માટે મેં Demo ક્લાસ બનાવ્યો છે.
08:45 ક્લાસની અંદર મેથડ બનાવો.
08:48 તો ટાઈપ કરો public void show કૌંસ Enter
08:56 છગડીયા કૌંસમાં, System dot out dot println
09:07 I am from other class.
09:13 ફાઈલને સંગ્રહીત કરો.
09:16 MethodDemo ક્લાસ મેથડ પર પાછા જાવ
09:19 હવે આપણે આ show મેથડને MethodDemo ક્લાસ મેથડની અંદર કોલ કરીશું.
09:28 તે માટે આપણને Demo ક્લાસનું ઓબ્જેક્ટ બનાવવાની જરૂર છે.
09:22 આ એટલા માટે કારણ કે show મેથડ Demo ક્લાસને અનુસરે છે.
09:38 તો ટાઈપ કરો Demo d=new Demo કૌંસ, અર્ધવિરામ
09:48 ત્યારબાદ show મેથડ કોલ કરો કૌંસ.
09:54 ચાલો આ એપ્લીકેશનને રન કરીએ.
09:58 આપણે કંસોલ પર જોઈએ છીએ I am from other class.
10:04 આ રીતે જાવામાં મેથડો વપરાય છે.
10:09 મેથડ નામ અને પેરામીટરો મેથડનાં સિગ્નેચરની રચના કરે છે.
10:14 જયારે કે છગડીયો કૌંસ અને સ્ટેટમેંટો મેથડનાં મુખ્ય ભાગની રચના કરે છે.
10:23 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
10:25 મેથડને બનાવવું
10:27 મેથડને કોલ કરવું
10:29 અને મેથડોની જુદી જુદી સિગ્નેચરો
10:32 સ્વ:આકારણી માટે, એક મેથડ બનાવો જે ઇન્ટીજરનાં ઘનને પ્રીંટ કરે.
10:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
10:41 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
10:47 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:50 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
10:54 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:56 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
10:58 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11:02 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
11:12 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11:18 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
11:27 આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
11:29 જોડાવા બદ્દલ આભાર.
11:30 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble