Difference between revisions of "Java/C2/Instance-fields/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
  {| border=1
 
  {| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
Line 57: Line 57:
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
|  જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો,  
+
|  જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો,  
  
 
('''http'''://'''www.spoken'''-'''tutorial.org''')  
 
('''http'''://'''www.spoken'''-'''tutorial.org''')  
Line 63: Line 63:
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|  આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટો તેમની વ્યક્તિગત સ્થિતિને '''fields''' માં સંગ્રહીત કરે છે.     
+
|  આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટો તેમની વ્યક્તિગત states ને '''fields''' માં સંગ્રહીત કરે છે.     
  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
 
| આ ફીલ્ડોને '''static''' કીવર્ડ વિના જ જાહેર કરાય છે.
 
| આ ફીલ્ડોને '''static''' કીવર્ડ વિના જ જાહેર કરાય છે.
 
  
 
|-
 
|-
Line 81: Line 80:
 
|  01:01
 
|  01:01
 
| ચાલો '''Student class''' પર પાછા જઈએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો.   
 
| ચાલો '''Student class''' પર પાછા જઈએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો.   
 
  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
 
|  આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''roll_no''' અને '''name''' એ આ '''ક્લાસ''' નાં '''instance fields''' છે.     
 
|  આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''roll_no''' અને '''name''' એ આ '''ક્લાસ''' નાં '''instance fields''' છે.     
 
  
 
|-
 
|-
Line 95: Line 92:
 
|  01:18
 
|  01:18
 
|  આ માટે, ચાલો '''TestStudent class''' ખોલીએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો.   
 
|  આ માટે, ચાલો '''TestStudent class''' ખોલીએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો.   
 
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|  આપણે બીજું '''ઓબજેક્ટ''' બનાવવા માટે સ્ટેટમેંટને રદ્દ કરી શકીએ છીએ.   
+
|  આપણે બીજું '''ઓબજેક્ટ''' બનાવવા માટેના સ્ટેટમેંટને રદ્દ કરી શકીએ છીએ.   
 
+
  
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
આપણે '''println''' સ્ટેટમેંટો પણ રદ્દ કરીશું.  
+
|  '''println''' સ્ટેટમેંટો પણ રદ્દ કરીશું.  
 
+
  
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
 
|  હવે આપણે '''stud1''' અને '''dot operator''' ની મદદથી '''student''' ક્લાસનાં ફીલ્ડો '''roll_no''' અને '''name''' ને એક્સેસ કરીશું.     
 
|  હવે આપણે '''stud1''' અને '''dot operator''' ની મદદથી '''student''' ક્લાસનાં ફીલ્ડો '''roll_no''' અને '''name''' ને એક્સેસ કરીશું.     
 
  
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
|  તો તે માટે ટાઈપ કરો '''System dot out dot println''' '''કૌંસમાં બે અવતરણમાં''' '''The roll number is''', ત્યારબાદ '''પ્લસ''' '''stud1 dot''' આપેલ વિકલ્પોમાંથી પસંદ કરો '''roll_no''' '''એન્ટર''' દબાવો ત્યારબાદ '''અર્ધવિરામ'''.  
+
|  તો તે માટે ટાઈપ કરો '''System dot out dot println''' '''કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં''' '''The roll number is''', ત્યારબાદ '''પ્લસ''' '''stud1 dot''' આપેલ વિકલ્પોમાંથી '''roll_no''' પસંદ કરો, '''એન્ટર''' દબાવો ત્યારબાદ '''અર્ધવિરામ'''.  
 
+
  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
| પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' '''કૌંસમાં બે અવતરણમાં The name is''' '''પ્લસ stud1 dot''' '''name''' પસંદ કરો '''એન્ટર''' દબાવો ત્યારબાદ '''અર્ધવિરામ'''.  
+
| પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' '''કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is''' '''પ્લસ stud1 dot''' '''name''' પસંદ કરો, '''એન્ટર''' દબાવો ત્યારબાદ '''અર્ધવિરામ'''.  
 
+
  
 
|-
 
|-
Line 128: Line 119:
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|  આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે  
+
|  આપણને આઉટપુટ રીતે મળે છે  
  
 
|-
 
|-
Line 140: Line 131:
 
|-
 
|-
 
|03:00   
 
|03:00   
|   આ એટલા માટે કારણ કે, આપણે '''વેરીએબલો''' ને કોઈપણ વેલ્યુ પર આરંભીત કર્યા નથી.
+
| કારણ કે, આપણે '''વેરીએબલો''' ને કોઈપણ વેલ્યુથી ઈનીશ્યલાઈઝ કર્યા નથી.
 
+
  
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
| ''જાવા''' માં, ફીલ્ડો અવ્યવસ્થિત વેલ્યુઓ ધરાવી શકતા નથી.
+
| ''જાવા''' માં, ફીલ્ડો રેન્ડમ વેલ્યુઓ ધરાવી શકતા નથી.
  
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
| '''ઓબજેક્ટ''' માટે મેમરી ફાળવ્યા બાદ '''fields''' '''નલ''' અથવા '''શૂન્ય''' પર આરંભીત થાય છે.   
+
| '''ઓબજેક્ટ''' માટે મેમરી ફાળવ્યા બાદ '''fields''' '''નલ''' અથવા '''શૂન્ય''' થી ઈનીશ્યલાઈઝ થાય છે.   
  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
 
|  આ કાર્ય '''constructor''' દ્વારા થાય છે.
 
|  આ કાર્ય '''constructor''' દ્વારા થાય છે.
 
  
 
|-
 
|-
Line 162: Line 151:
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
|હવે, આપણે '''fields''' ને નિશ્ચિતપણે આરંભીત કરીશું અને આઉટપુટ જોઈશું.   
+
|હવે, આપણે '''fields''' ને એક્સ્પ્લીસીટલી ઈનીશ્યલાઈઝ કરીશું અને આઉટપુટ જોઈશું.   
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
|તો ટાઈપ કરો, '''int roll_no''' બરાબર '''50''' પછીની લાઈનમાં '''string name''' બરાબર બે અવતરણમાં '''Raju'''.
+
|તો ટાઈપ કરો, '''int roll_no''' ઇકવલ ટુ '''50''', પછીની લાઈનમાં '''string name''' ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં '''Raju'''.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| | હવે, ફાઈલને '''સંગ્રહીત''' કરો અને '''રન''' કરો. '''Ctrl,S અને Ctrl F11''' દબાવો  
+
| હવે, ફાઈલને '''સંગ્રહીત''' કરો અને '''રન''' કરો. '''Ctrl,S અને Ctrl F11''' દબાવો  
 
+
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
 
|આપણને ધાર્યા મુજબનું આઉટપુટ મળે છે '''The roll number is 50'''.
 
|આપણને ધાર્યા મુજબનું આઉટપુટ મળે છે '''The roll number is 50'''.
 
  
 
|-
 
|-
Line 184: Line 171:
 
|-
 
|-
 
|  03:56  
 
|  03:56  
|આ એટલા માટે કારણ કે આપણે '''Student''' ક્લાસમાં વેરીએબલોને નિશ્ચિતપણે આરંભીત કર્યા છે.   
+
|કારણ કે આપણે '''Student''' ક્લાસમાં વેરીએબલોને એક્સ્પ્લીસીટલી ઈનીશ્યલાઈઝ કર્યા છે.   
 
   
 
   
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|  આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''fields''' પાસે કોઈપણ '''modifier''' અથવા '''મૂળભૂત modifier''' નથી.  
+
|  આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''fields''' પાસે કોઈપણ '''modifier''' અથવા '''default modifier''' નથી.  
  
 
|-
 
|-
Line 200: Line 187:
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં તે સમાન '''મૂળભૂત પેકેજ''' માં છે.
+
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં તે સમાન '''default પેકેજ''' માં છે.
 
+
  
 
|-
 
|-
Line 213: Line 199:
 
|-
 
|-
 
| 04:37  
 
| 04:37  
|  તો '''ફીલ્ડ જાહેરાતો''' પહેલા '''private''' ટાઈપ કરો. તો ટાઈપ કરો '''private int roll no=50'''.
+
|  તો '''ફીલ્ડ ડીકલેરેશન''' પહેલા '''private''' ટાઈપ કરો. તો ટાઈપ કરો '''private int roll no=50'''.
 
+
  
 
|-
 
|-
Line 226: Line 211:
 
|-
 
|-
 
|  05:00
 
|  05:00
| | આપણે જોઈ શકીએ છીએ કે '''TestStudent.java''' માં આપણને એરરો મળે છે.
+
| | આપણે જોઈ શકીએ છીએ કે '''TestStudent.java''' માં એરરો મળે છે.
 
+
  
 
|-
 
|-
Line 236: Line 220:
 
| 05:08
 
| 05:08
 
| તે દર્શાવે છે '''The field Student dot roll number is not visible'''.  
 
| તે દર્શાવે છે '''The field Student dot roll number is not visible'''.  
 
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
 
| અને '''The field Student dot name is not visible'''.
 
| અને '''The field Student dot name is not visible'''.
 
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
આ એટલા માટે કારણ કે '''private fields''' તેના પોતાના ક્લાસ અંતર્ગત જ એક્સેસ થઇ શકે છે.   
+
|  કારણ કે '''private fields''' તેના પોતાના ક્લાસ અંદર જ એક્સેસ થઇ શકે છે.   
 
+
  
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
| તમે પોતે '''Student ક્લાસ''' માંથી '''roll_no અને name''' ને એક્સેસ કરવાનો પ્રયાસ કરી શકો છો.
+
| તમે '''Student ક્લાસ''' માંથી '''roll_no અને name''' ને એક્સેસ કરવાનો પ્રયાસ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
| તમને જાણ થશે કે તમે તેને વિના કોઈ એરરે એક્સેસ કરી શકો છો.
+
|તમે જોશો કે કોઈ પણ એરર વિના તે એક્સેસ કરી શકાય છે.
 
   
 
   
 
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
| હવે ચાલો '''મોડીફાયર''' ને '''protected''' માં બદલો.  
+
| હવે ચાલો '''મોડીફાયર''' ને '''protected''' માં બદલીએ.  
  
 
|-
 
|-
 
|  05:52
 
|  05:52
| હવે ફાઈલને '''સંગ્રહીત''' કરો અને પ્રોગ્રામને '''રન''' કરો   
+
| હવે ફાઈલને '''સંગ્રહીત''' કરો અને પ્રોગ્રામને '''રન''' કરો.  
  
 
|-
 
|-
Line 271: Line 251:
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
| આ એટલા માટે કારણ કે '''protected fields''' ને સમાન પેકેજ અંતર્ગત એક્સેસ કરી શકાય છે.  
+
|કારણ કે '''protected fields''' ને સમાન પેકેજ અંદર એક્સેસ કરી શકાય છે.  
  
 
|-
 
|-
Line 279: Line 259:
 
|-
 
|-
 
| 06:22  
 
| 06:22  
| '''instance fields''' ને આવું એટલા માટે બોલાવાય છે કારણ કે તેની વેલ્યુઓ ક્લાસનાં દરેક તબક્કા માટે અનન્ય છે.  
+
| '''instance fields''' ને આવું એટલા માટે બોલાવાય છે કારણ કે તેની વેલ્યુઓ ક્લાસનાં દરેક instance માટે અનન્ય છે.  
  
 
|-
 
|-
Line 291: Line 271:
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|અહીં, આપણે '''TestStudent class''' નો વધુ એક ઓબજેક્ટ બનાવીશું.  
+
|અહીં, આપણે '''TestStudent class''' નો એક વધુ ઓબજેક્ટ બનાવીશું.  
 
+
  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
|  તો પછીની લાઈનમાં ટાઈપ કરો '''Student સ્પેસ stud2''' બરાબર '''new સ્પેસ Student''', ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ.   
+
|  તો પછીની લાઈનમાં ટાઈપ કરો '''Student સ્પેસ stud2''' ઇકવલ ટુ '''new સ્પેસ Student''', ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ.   
  
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
|આપણે હવે બંને ઓબજેક્ટોને '''Student''' ક્લાસમાં આરંભીત કરીશું.  
+
|આપણે હવે બંને ઓબજેક્ટોને '''Student''' ક્લાસમાં ઈનીશ્યલાઈઝ કરીશું.  
 
+
  
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
| પછીની લાઈનમાં ટાઈપ કરો '''stud1 dot''' '''roll_no''' પસંદ કરો '''enter''' દબાવો બરાબર '''૨૦''' અર્ધવિરામ.     
+
| પછીની લાઈનમાં ટાઈપ કરો '''stud1 dot''' '''roll_no''' પસંદ કરો, '''enter''' દબાવો, ઇકવલ ટુ, '''૨૦''' અર્ધવિરામ.     
 
+
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|પછીની લાઈનમાં ટાઈપ કરો '''stud1 dot''' '''name''' પસંદ કરો '''enter''' દબાવો બરાબર બે અવતરણમાં '''Ramu''' અર્ધવિરામ '''enter''' દબાવો.  
+
|પછીની લાઈનમાં ટાઈપ કરો '''stud1 dot''' '''name''' પસંદ કરો, '''enter''' દબાવો, ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં '''Ramu''' અર્ધવિરામ '''enter''' દબાવો.  
 
+
  
 
|-
 
|-
 
| 07:54
 
| 07:54
| આ રીતે આપણે પહેલા ઓબજેક્ટ માટે '''fields''' ને આરંભીત કરી લીધા છે.
+
| આ રીતે આપણે પહેલા ઓબજેક્ટ માટે '''fields''' ને ઈનીશ્યલાઈઝ કરી લીધા છે.
  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
|હવે આપણે બીજા ઓબજેક્ટ માટે '''fields''' ને આરંભીત કરીશું.  
+
|હવે આપણે બીજા ઓબજેક્ટ માટે '''fields''' ને ઈનીશ્યલાઈઝ કરીશું.  
 
+
  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
|તો ટાઈપ કરો '''stud2 dot''' '''roll_no''' પસંદ કરો બરાબર '''૩૦''' અર્ધવિરામ.   
+
|તો ટાઈપ કરો '''stud2 dot''' '''roll_no''' પસંદ કરો, ઇકવલ ટુ, '''૩૦''' અર્ધવિરામ.   
  
 
|-
 
|-
 
|08:15  
 
|08:15  
| પછીની લાઈનમાં '''stud2 dot''' '''name''' પસંદ કરો બરાબર બે અવતરણમાં '''Shyamu''' અર્ધવિરામ '''enter''' દબાવો.  
+
| પછીની લાઈનમાં '''stud2 dot''' '''name''' પસંદ કરો, ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં '''Shyamu''' અર્ધવિરામ, '''enter''' દબાવો.  
 
+
  
 
|-
 
|-
 
| 08:32
 
| 08:32
| હવે '''println સ્ટેટમેંટ''' પછીથી, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The roll number is''', પ્લસ '''stud2 dot''' '''roll_no''' પસંદ કરો અને અર્ધવિરામ.
+
| હવે '''println સ્ટેટમેંટ''' પછી, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The roll number is''', પ્લસ '''stud2 dot''' '''roll_no''' પસંદ કરો અને અર્ધવિરામ.
 
+
  
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
| '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The name is''', પ્લસ '''stud2 dot ''' '''name''' પસંદ કરો અને અર્ધવિરામ.   
+
| '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The name is''', પ્લસ '''stud2 dot ''' '''name''' પસંદ કરો અને અર્ધવિરામ.   
 
+
  
 
|-
 
|-
Line 348: Line 320:
 
| 09:38
 
| 09:38
 
|આપણને આ પ્રમાણે આઉટપુટ મળે છે. '''The roll_no is 20''', '''The name is' Ramu''' '''roll_no is 30''', '''name is shyamu'''.  
 
|આપણને આ પ્રમાણે આઉટપુટ મળે છે. '''The roll_no is 20''', '''The name is' Ramu''' '''roll_no is 30''', '''name is shyamu'''.  
 
  
 
|-
 
|-
 
| 09:47
 
| 09:47
 
|  અહીં '''stud1''' અને '''stud2''' આ બંને બે જુદા જુદા ઓબજેક્ટોને સંદર્ભ કરી રહ્યા છે.  
 
|  અહીં '''stud1''' અને '''stud2''' આ બંને બે જુદા જુદા ઓબજેક્ટોને સંદર્ભ કરી રહ્યા છે.  
 
  
 
|-
 
|-
Line 361: Line 331:
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં.  
+
|આપણે અહીં જોઈ શકીએ છીએ.  
 
+
  
 
|-
 
|-
 
| 09:57
 
| 09:57
 
| પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ '''૨૦''' અને '''Ramu''' ધરાવે છે.
 
| પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ '''૨૦''' અને '''Ramu''' ધરાવે છે.
 
  
 
|-
 
|-
Line 376: Line 344:
 
|  10:09
 
|  10:09
 
|હવે, ચાલો વધુ એક ઓબજેક્ટ બનાવીએ.  
 
|હવે, ચાલો વધુ એક ઓબજેક્ટ બનાવીએ.  
 
  
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
|  તો ટાઈપ કરો '''Student સ્પેસ stud3''' બરાબર '''new સ્પેસ Student''' બંધ અને ખુલ્લો કૌંસ અર્ધવિરામ.   
+
|  તો ટાઈપ કરો '''Student સ્પેસ stud3''' ઇકવલ ટુ '''new સ્પેસ Student''' બંધ અને ખુલ્લો કૌંસ અર્ધવિરામ.   
  
 
|-
 
|-
Line 388: Line 355:
 
|-
 
|-
 
| 10:44
 
| 10:44
| તો ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The roll_no is''', પ્લસ '''stud3 dot''' '''roll_no''' પસંદ કરો અર્ધવિરામ.  
+
| તો ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The roll_no is''', પ્લસ '''stud3 dot''' '''roll_no''' પસંદ કરો અર્ધવિરામ.  
  
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
|પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''The name is''', પ્લસ '''stud3 dot''' '''name''' અર્ધવિરામ.  
+
|પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The name is''', પ્લસ '''stud3 dot''' '''name''' અર્ધવિરામ.  
  
 
|-
 
|-
Line 404: Line 371:
 
|-
 
|-
 
|  11:46
 
|  11:46
| આ એટલા માટે કારણ કે આપણે '''Student ક્લાસ''' નાં ફીલ્ડોને '''૫૦''' અને '''Raju''' સાથે નિશ્ચિતપણે આરંભીત કર્યા હતા.
+
| કારણ કે આપણે '''Student ક્લાસ''' નાં ફીલ્ડોને '''૫૦''' અને '''Raju''' સાથે એક્સ્પીલીસીટલી ઈનીશ્યલાઈઝ કર્યા હતા.
 
+
  
 
|-
 
|-
Line 426: Line 392:
 
|  12:11
 
|  12:11
 
| |સ્વ: આકારણી માટે,   
 
| |સ્વ: આકારણી માટે,   
 
  
 
|-
 
|-
 
| 12:13
 
| 12:13
 
| પહેલાથી બનાવેલ '''Test Employee''' ક્લાસમાં '''emp2''' ઓબજેક્ટ બનાવો.
 
| પહેલાથી બનાવેલ '''Test Employee''' ક્લાસમાં '''emp2''' ઓબજેક્ટ બનાવો.
 
  
 
|-
 
|-
 
| 12:18
 
| 12:18
| ત્યારબાદ '''dot operator''' ની મદદથી બે ઓબજેક્ટોની વેલ્યુઓને આરંભીત કરો.
+
| ત્યારબાદ '''dot operator''' ની મદદથી બે ઓબજેક્ટોની વેલ્યુઓને ઈનીશ્યલાઈઝ કરો.
  
 
|-
 
|-
 
| 12:23
 
| 12:23
 
| પ્રથમ ઓબજેક્ટ માટે '''૫૫ અને Priya''' ને વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો.
 
| પ્રથમ ઓબજેક્ટ માટે '''૫૫ અને Priya''' ને વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો.
 
  
 
|-
 
|-
Line 453: Line 416:
 
|  12:34
 
|  12:34
 
|  સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.  
 
|  સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.  
 +
 
|-
 
|-
 
| 12:37
 
| 12:37
Line 464: Line 428:
 
| 12:43
 
| 12:43
 
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
 
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
 
 
  
 
|-
 
|-
Line 482: Line 444:
 
| 12:56
 
| 12:56
 
| વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
| વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
 
  
 
|-
 
|-
Line 497: Line 457:
 
|  આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
 
|  આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
 
http://spoken-tutorial.org/NMEICT-Intro  
 
http://spoken-tutorial.org/NMEICT-Intro  
 
 
  
 
|-
 
|-
Line 506: Line 464:
 
|-
 
|-
 
| 13:22  
 
| 13:22  
|  IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  જોડાવાબદ્દલ આભાર.
+
|  IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 12:51, 23 June 2014

Time Narration
00:02 જાવામાં Instance Fields પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:08 Instance Fields વિશે
00:10 class નાં Instance Fields ને એક્સેસ કરતા
00:13 Instance Fields માટે Modifiers
00:15 અને Instance Fields ને આવું શા માટે બોલવામાં આવે છે?
00:18 અહીં આપણે વાપરી રહ્યા છીએ
00:20 ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦
00:22 jdk 1.6
00:24 અને Eclipse IDE 3.7.0
00:27 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ
00:30 કે જાવા માં એક્લીપ્સની મદદથી ક્લાસ કેવી રીતે બનાવવું.
00:33 તમને એ પણ જાણ હોવી જોઈએ કે ક્લાસ માટે object કેવી રીતે બનાવવું.
00:38 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો,

(http://www.spoken-tutorial.org)

00:43 આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટો તેમની વ્યક્તિગત states ને fields માં સંગ્રહીત કરે છે.
00:48 આ ફીલ્ડોને static કીવર્ડ વિના જ જાહેર કરાય છે.
00:51 આપણે static fields વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
00:55 Non-static fields ને instance variables અથવા instance fields તરીકે પણ ઓળખવામાં આવે છે.
01:01 ચાલો Student class પર પાછા જઈએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો.
01:09 આપણે જોઈ શકીએ છીએ કે અહીં roll_no અને name એ આ ક્લાસ નાં instance fields છે.
01:15 હવે, આપણે શીખીશું કે આ fields ને કેવી રીતે એક્સેસ કરવું.
01:18 આ માટે, ચાલો TestStudent class ખોલીએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો.
01:27 આપણે બીજું ઓબજેક્ટ બનાવવા માટેના સ્ટેટમેંટને રદ્દ કરી શકીએ છીએ.
01:33 println સ્ટેટમેંટો પણ રદ્દ કરીશું.
01:41 હવે આપણે stud1 અને dot operator ની મદદથી student ક્લાસનાં ફીલ્ડો roll_no અને name ને એક્સેસ કરીશું.
01:49 તો તે માટે ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The roll number is, ત્યારબાદ પ્લસ stud1 dot આપેલ વિકલ્પોમાંથી roll_no પસંદ કરો, એન્ટર દબાવો ત્યારબાદ અર્ધવિરામ.
02:15 પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is પ્લસ stud1 dot name પસંદ કરો, એન્ટર દબાવો ત્યારબાદ અર્ધવિરામ.
02:39 હવે TestStudent.java ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl, S અને Ctrl, F11 દબાવો.
02:48 આપણને આઉટપુટ આ રીતે મળે છે
02:51 The roll number is 0.
02:53 The name is null.
03:00 કારણ કે, આપણે વેરીએબલો ને કોઈપણ વેલ્યુથી ઈનીશ્યલાઈઝ કર્યા નથી.
03:05 જાવા' માં, ફીલ્ડો રેન્ડમ વેલ્યુઓ ધરાવી શકતા નથી.
03:09 ઓબજેક્ટ માટે મેમરી ફાળવ્યા બાદ fields નલ અથવા શૂન્ય થી ઈનીશ્યલાઈઝ થાય છે.
03:15 આ કાર્ય constructor દ્વારા થાય છે.
03:18 આપણે constructor વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું.
03:21 હવે, આપણે fields ને એક્સ્પ્લીસીટલી ઈનીશ્યલાઈઝ કરીશું અને આઉટપુટ જોઈશું.
03:27 તો ટાઈપ કરો, int roll_no ઇકવલ ટુ 50, પછીની લાઈનમાં string name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં Raju.
03:42 હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. Ctrl,S અને Ctrl F11 દબાવો
03:50 આપણને ધાર્યા મુજબનું આઉટપુટ મળે છે The roll number is 50.
03:54 The name is Raju.
03:56 કારણ કે આપણે Student ક્લાસમાં વેરીએબલોને એક્સ્પ્લીસીટલી ઈનીશ્યલાઈઝ કર્યા છે.
04:04 આપણે જોઈ શકીએ છીએ કે અહીં fields પાસે કોઈપણ modifier અથવા default modifier નથી.
04:10 modifiers યાદ કરો જેની ચર્ચા આપણે Creating Classes માં કરી હતી.
04:14 આપણે fields ને એક્સેસ કરી શકીએ છીએ કારણ કે Student.java અને TestStudent.java બંને સમાન પેકેજ માં છે.
04:22 આપણે જોઈ શકીએ છીએ કે અહીં તે સમાન default પેકેજ માં છે.
04:30 આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
04:34 આપણે હવે મોડીફાયરને private માં બદલીશું.
04:37 તો ફીલ્ડ ડીકલેરેશન પહેલા private ટાઈપ કરો. તો ટાઈપ કરો private int roll no=50.
04:48 પછીની લાઈનમાં private string name =Raju.
04:53 હવે Student.java ફાઈલને સંગ્રહીત કરો.
05:00 આપણે જોઈ શકીએ છીએ કે TestStudent.java માં એરરો મળે છે.
05:05 એરર ચિન્હ પર માઉસ ફેરવો.
05:08 તે દર્શાવે છે The field Student dot roll number is not visible.
05:12 અને The field Student dot name is not visible.
05:16 કારણ કે private fields તેના પોતાના ક્લાસ અંદર જ એક્સેસ થઇ શકે છે.
05:23 તમે Student ક્લાસ માંથી roll_no અને name ને એક્સેસ કરવાનો પ્રયાસ કરી શકો છો.
05:27 તમે જોશો કે કોઈ પણ એરર વિના તે એક્સેસ કરી શકાય છે.
05:32 હવે ચાલો મોડીફાયર ને protected માં બદલીએ.
05:52 હવે ફાઈલને સંગ્રહીત કરો અને પ્રોગ્રામને રન કરો.
06:00 આપણે કંસોલ પર આઉટપુટ જોઈએ છીએ. The Roll no is 50 the name is Raju.
06:07 કારણ કે protected fields ને સમાન પેકેજ અંદર એક્સેસ કરી શકાય છે.
06:17 હવે ચાલો જોઈએ કે શા માટે instance fields ને આવું બોલાવાય છે?
06:22 instance fields ને આવું એટલા માટે બોલાવાય છે કારણ કે તેની વેલ્યુઓ ક્લાસનાં દરેક instance માટે અનન્ય છે.
06:29 બીજા શબ્દોમાં કહીએ તો ક્લાસનાં દરેક ઓબજેક્ટ પાસે અનન્ય વેલ્યુઓ રહેશે.
06:34 ચાલો TestStudent ક્લાસ પર જઈએ.
06:43 અહીં, આપણે TestStudent class નો એક વધુ ઓબજેક્ટ બનાવીશું.
06:50 તો પછીની લાઈનમાં ટાઈપ કરો Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student, ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ.
07:06 આપણે હવે બંને ઓબજેક્ટોને Student ક્લાસમાં ઈનીશ્યલાઈઝ કરીશું.
07:18 પછીની લાઈનમાં ટાઈપ કરો stud1 dot roll_no પસંદ કરો, enter દબાવો, ઇકવલ ટુ, ૨૦ અર્ધવિરામ.
07:32 પછીની લાઈનમાં ટાઈપ કરો stud1 dot name પસંદ કરો, enter દબાવો, ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં Ramu અર્ધવિરામ enter દબાવો.
07:54 આ રીતે આપણે પહેલા ઓબજેક્ટ માટે fields ને ઈનીશ્યલાઈઝ કરી લીધા છે.
07:58 હવે આપણે બીજા ઓબજેક્ટ માટે fields ને ઈનીશ્યલાઈઝ કરીશું.
08:02 તો ટાઈપ કરો stud2 dot roll_no પસંદ કરો, ઇકવલ ટુ, ૩૦ અર્ધવિરામ.
08:15 પછીની લાઈનમાં stud2 dot name પસંદ કરો, ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં Shyamu અર્ધવિરામ, enter દબાવો.
08:32 હવે println સ્ટેટમેંટ પછી, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The roll number is, પ્લસ stud2 dot roll_no પસંદ કરો અને અર્ધવિરામ.
09:03 System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is, પ્લસ stud2 dot name પસંદ કરો અને અર્ધવિરામ.
09:28 હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. Ctrl,s અને Ctrl, F11 દબાવો
09:38 આપણને આ પ્રમાણે આઉટપુટ મળે છે. The roll_no is 20, The name is' Ramu roll_no is 30, name is shyamu.
09:47 અહીં stud1 અને stud2 આ બંને બે જુદા જુદા ઓબજેક્ટોને સંદર્ભ કરી રહ્યા છે.
09:52 આનો અર્થ એ કે બે ઓબજેક્ટો અનન્ય વેલ્યુઓ ધરાવે છે.
09:56 આપણે અહીં જોઈ શકીએ છીએ.
09:57 પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ ૨૦ અને Ramu ધરાવે છે.
10:02 બીજો ઓબજેક્ટ વેલ્યુ ૩૦ અને Shyamu ધરાવે છે.
10:09 હવે, ચાલો વધુ એક ઓબજેક્ટ બનાવીએ.
10:13 તો ટાઈપ કરો Student સ્પેસ stud3 ઇકવલ ટુ new સ્પેસ Student બંધ અને ખુલ્લો કૌંસ અર્ધવિરામ.
10:36 આપણે હવે, ત્રીજા ઓબજેક્ટ ની વેલ્યુઓને પ્રીંટ કરીશું
10:44 તો ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The roll_no is, પ્લસ stud3 dot roll_no પસંદ કરો અર્ધવિરામ.
11:09 પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is, પ્લસ stud3 dot name અર્ધવિરામ.
11:29 હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl, S અને Ctrl, F11 દબાવો.
11:36 આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજો ઓબજેક્ટ વેલ્યુ ૫૦ અને Raju ધરાવે છે.
11:46 કારણ કે આપણે Student ક્લાસ નાં ફીલ્ડોને ૫૦ અને Raju સાથે એક્સ્પીલીસીટલી ઈનીશ્યલાઈઝ કર્યા હતા.
11:54 હવે, ફીલ્ડોને ડી-ઈનીશલાઈઝ કરવાનો પ્રયાસ કરો અને ત્રીજા ઓબજેક્ટ માટે આઉટપુટ જુઓ.
12:02 તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
12:05 instance fields વિશે.
12:07 dot operator ની મદદથી fields એક્સેસ કરવાનું.
12:11 સ્વ: આકારણી માટે,
12:13 પહેલાથી બનાવેલ Test Employee ક્લાસમાં emp2 ઓબજેક્ટ બનાવો.
12:18 ત્યારબાદ dot operator ની મદદથી બે ઓબજેક્ટોની વેલ્યુઓને ઈનીશ્યલાઈઝ કરો.
12:23 પ્રથમ ઓબજેક્ટ માટે ૫૫ અને Priya ને વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો.
12:27 ૪૫ અને Sandeep ને બીજા ઓબજેક્ટ માટે વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો.
12:31 આઉટપુટમાં બંને ઓબજેક્ટો માટે વેલ્યુઓ દર્શાવો.
12:34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
12:37 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
12:40 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
12:43 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
12:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12:49 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
12:52 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
12:56 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
13:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
13:05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
13:11 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે

http://spoken-tutorial.org/NMEICT-Intro

13:09 આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
13:22 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble